RTI અપીલ હુકમો ૨૦૧૧-૧૨

Total 715
તા. ૦૧-૦૪-૧૧ થી ૩૧-૦૩-૧૨
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૬૦૧
તા.૩-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પંકજભાઇ પાટીલની તા. ર૯-૧ર-૧૧ની અરજીથી રામદેવનગર પ્લોટ નં.રપ,ર૬ ધર્મયુગ સોસા. પાસે ઉધનાગામમાં ચાલી રહેલ બાંધકામ બાબતની મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ રપ૮ તા.પ-પ-૧ર
૬૦ર
તા.૩-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ર૬-૧ર-૧૧ની અરજીથી ટી.પી.-ર (ઉધના) ફા.પ્લોટ નં. પર, વાજપાયી આવાસ યોજના પાસે, અગાઉ ડીમોલેશન થયેલ કોર્નરવાળી મિ આરટીઆઇ સેલ/રપ૯ તા.પ-પ-૧ર
૬૦૩
તા.૩-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ર૬-૧ર-૧૧ની અરજીથી મુદા નં.(૧) હળપતિવાસ પાંડેસરા સ્થિત રામદેવ ફર્નિચરની બાજુમાં હાલમાં તૈયાર થતા ત્રણ માળના બાંધકામને આપના વિભાગ તરફથી આપવામાં આવેલ વિકાસ પરવાનગી પત્રની નકલ તથા મંજૂર પ્લાનની નકલ આપશો. વિ. મુદા નં.(૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/રપ૬ તા.પ-પ-૧ર
૬૦૪
તા.૩-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ર૩-૧ર-૧૧ની અરજીથી મુદા નં.(૧) બહુમાળી બિલ્ડીંગની સામે નદી કાંઠા પર હાલમાં જજીસ બંગલાનું અથવા કોઇ સરકારી બાંધકામ થઇ રહ્યું છે તેના મંજૂર પ્લાનની નકલ તથા રજાચિઠૃીની નકલો આપશો. વિ. મુદા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪૪ તા.૩-પ-૧ર
૬૦પ
તા.૩-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ર૩-૧ર-૧૧ની અરજીથી ચોક બજાર ચાર રસ્તા પર (કોપોરેશન જવાના રસ્તા પર) હાલમાં થતા મસ્જીદના બાંધકામ બાબત મુદા નં.(૧) ઉપરોકત સ્થળે હાલમાં મસ્જીદનું બાંધકામ શરૂ છે તે બાંધકામ કરવા અંગેની મંજૂરી આપના વિભાગ તરફથી આપવામાં આવી હોય તો તે મંજૂરી પત્રની નકલ આપશો. વિ. મુદા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪પ તા.૩-પ-૧ર
૬૦૬
તા.૩-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નાગરભાઇ એન.ચેોહાણની તા. ૩-૧૧-૧૧ની અરજીથી પાલ ટીપી નં.૧૦-૧૧-૧ર-૧૩-૧૪ માં અનામત પ્લોટ (રીઝર્વેશન મુકેલા પ્લોટ) ની દરેક વિગતો જેવી કે ટી.પી. ફાઇનલ પ્લોટ નં.-સર્વે નંબર-કેટલા ચો.મી. જમીન છે તથા કયા હેતુ માટે અનામત મુકેલ છે તે બધી વિગતો દર્શાવતો ટીપી -૧૦-૧૧-૧ર-૧૩-૧૪ ના દરેકના નકશાની ઝેરોક્ષ પ્રમાણિત કરેલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૪૬ તા.૩-પ-૧ર
૬૦૭
તા.૬-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જેઠાલાલ મકનભાઇ ઝાલાની તા. ર૬-૧ર-૧૧ની અરજીથી પાણી ખાતા તરફથી તા. પ-૩-૦પમાં વર્ક ઓર્ડર નં.સા.ઝોન/૮૯૧૦થી કામની સોંપણી કરવામાં આવેલી. આ કામ મંે સમય મર્યાદામાં પૂર્ણ કરેલ છે. આ કામનું રનીંગ બીલ પણ મને મળી ગયેલ છે. આ કામનું જમા ઉધાર તથા ફાયનલ રીકવરી પણ આપેલ છે પરંતુ આ કામનું ફાયનલ બીલ માટે વારંવાર લેખીતમાં ઝોનલ સાહેબ ઉધનાને તા. ર૪-૬-૦૯ તથા તા. રપ-૮-૦૯ના રોજ લેખીતમાં જાણ કરેલ પરંતુ કોઇ પણ કાર્યવાહી કરેલ નથી. ત્યારપછી તા. ર-૭-૧૦ના રોજ કમિશ્નરશ્રી સુરતને લેખીતમાં ફાયનલ બીલ અંગે રજુઆત કરેલી છતાં પણ આ કામના ફાયનલ બીલ અંગે કોઇ કાર્યવાહી કરેલ નથી. ત્યાર પછી તા. રપ-પ-૧૧ના રોજ કનેકશનના બીલ અંગે પત્ર લખી જણાવેલ છતાં હજુ સુધી આ ફાયનલ બીલની કાર્યવાહી કયા કારણોસર નથી કરાઇ તેનો મને લેખીતમાં જવાબ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૭પ તા.૭-પ-૧ર
૬૦૮
તા.૬-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રજાપતિ મનિષભાઇ વિઠ્ઠલભાઇની તા. ૦૭-૦૯-૧૧ની અરજીથી કતારગામઝોન વિસ્તારમાં આવેલ તમામ શોપીંગ સેન્ટરના દુકાનના નામ ટ્રાન્સફર બાબતે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૬પ તા.પ-પ-૧ર
૬૦૯
તા.૬-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બીપીનચં§ સી.ગાંધીની તા. ૩૦-૧ર-૧૧ની અરજીથી ટીપી ૧૩ (અડાજણ), ફા.પ્લોટ નં.૧૭૯, સબ પ્લોટ નં.સી/૪૬, સંદર્ભ- ટીડીઓ/ વે.ઝોન/ડીપી/ નં.૩૧૮ તા.ર૮-૩-૧૧ ના રોજ મંજુર કરેલ પ્લાન તથા રજાચિઠૃી તથા પત્ર વ્યવહારની સંપૂર્ણ ફાઇલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮૩ તા.૭-પ-૧ર
૬૧૦
તા.૭-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભારતીબેન જે. શાહની તા. ર૧-૧ર-૧૧ની અરજીથી મુદા નં. (૧) સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ પૈકી જેઓ એન્ટીકરપ્શનનાં કેસ હેઠળ ફરજ મોકુફી હેઠળ મુકવામાં આવેલ અધિકારી અને કર્મચારીઓની યાદી, કર્મચારી નં. સહિત આપો. વિ.મુદા નં. (૧)થી (૪)ની માંગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮પ તા.૭-પ-૧ર
૬૧૧
તા.૭-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્§સિંહ એ. બ્રહ્મભટ્ટની તા. ૩૧-૧ર-૧૧ની અરજીથી અમોએ મ્યુ કમિ.સમક્ષ કચેરીનો ઇનવર્ડ નં. (૧) ૭૦૧૭, તા. ૭-૧ર-૧૧, (ર)૭૦૧૮, તા.૭-૧ર-૧૧, (૩) ૭૦૧૯,તા.૭-૧ર-૧૧, (૪)૭૧૧પ,તા. ૯-૧ર-૧૧, (પ) ૭૧૧૬, તા. ૯-૧ર-૧૧(૬)ડી-૭૧૬પ, તા.૧ર-૧ર-૧૧, (૭) ડી-૭૩૮ર,તા. ૧૯-૧ર-૧૧થી સુરત મ્યુ. કમિશ્નરશ્રી સમક્ષ લેખિતમાં કરેલ ફરીયાદ અરજીઓ બાબતે મ્યુ.કમિશ્નરશ્રી §ારા થયેલ કાર્યવાહી, કાર્યવાહી કરવા સારું જે તે જવાબદાર અધિકારીને જો સુચના આપેલ હોય તો તે, અરજી ઉપર મ્યુ.કમિ. §ારા જે તે રીમાર્કસ કરવામાં આવેલ હોય તે, રજુઆત બાદ ખરેખર જેટલા દિવસમાં કાર્યવાહી થવી જોઇતી હોય તે, અને રજુઆત બાદ જયારે કાર્યવાહી કરવામાં આવી હોય તે, તથા આ બાબતે જો કાર્યવાહી ન કરવામાં આવી હોય તો, અને જે જવાબદાર અધિકારીઓની જવાબદારી થતી હોય તેવા અધિકારીઓનાં નામ,હોદા સહિતની માહિતી વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮૪ તા.૭-પ-૧ર
૬૧ર
તા.૭-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શ્રેયાંશ એ. પંડયાની તા. ૧૮-૧-૧રની અરજીથી મુદા નં.(૧) વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ §ારા રોજીંદા બેલદારો પાસે લેવાતી એકટીવ સર્વેલન્સની કામગીરી એટલે શું ? તેની વિગતવાર કામગીરી જણાવશો. વિ. મુદા નં. (૧)થી (૪) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૦૭ તા.૧૧-પ-૧ર
૬૧૩
તા.૭-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નાસીરખાન સીમેન્ટવાલાની તા. ર૬-૧ર-૧૧ની અરજીથી સુમપા લીંબાયતઝોનમાં ન્યુ. રામદેવ સોસા. સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંકની સામે, મેઇન રોડ ભાઠેના ટીપી ન.૭ ના બાંધકામ બાબતેની મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૯૦ તા.૧૦-પ-૧ર
૬૧૪
તા.૭-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નાસીરખાન સીમેન્ટવાલાની તા. ર૧-૧ર-૧૧ની અરજીથી સુમપામાં લીબાંયતઝોનમાં આવેલ ખોડીયારનગર સોસા. બાબતે મુદ્દા નં.(૧) ટી.પી. સ્કીમ નં.૭, ફા.પ્લોટ નં.૧૪૯, સ. નં.રર/૧૧ માં કેટલી સોસા. બનેલી છે? અને તેમાં કુલ કેટલા સીઓપી જગ્યા આવેલી છે? અને સી.ઓપીમાં જગ્યામાં કયા કયા પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયેલા છે? તેની વિગતવાર માહિતી આપવા મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૧ તા.૧૦-પ-૧ર
૬૧પ
તા.૭-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જીગ્નેશ મનસુખભાઇ ગોળકીયાની તા. ૦ર-૦૧-૧રની અરજીથી મુદા નં. (૧) ભાલચંદ સોસાયટી, કતારગામ વિસ્તારમાં આવેલ નિલકંઠ વિધ્યાલય ઉપર બાંધકામ કરવામાં આવેલ છે તે બાંધકામની પરવાનગી મેળવવામાં આવેલ છે કે નહી ? અને તે અંગેની પરવાનગી લેવામાં આવેલ હોય તો તે પરવાનગી અંગેના જે કાગળો હોય તેની સર્ટીફાઇટ નકલ આપવા વિ. મુદા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩રપ તા.૧૪-પ-૧ર
૬૧૬
તા. ૮-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વી.ડી. રાણાની તા. ૦પ-૦૧-૧રની અરજીથી સર્વે નં.૪૮પ, ફા. પ્લોટ નં.૩૮, સબ પ્લોટ નં. ૪૯-અ તથા ૪૯-બ, બહુચરનગર કો.હા.સો.લિ. વેડરોડ,સુરત બાબતે મુદા નં. (૧)સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુરતનો લેટર નં. સૂડા/ટેક/ઝો.સર્ટી/ર૬૯પ તા. ૬-૯-૧૦માં માત્ર ઝોનીંગ સર્ટીફીકેટ ઇશ્વરભાઇ ગોવનભાઇ દેસાઇને આપવામાં આવેલ છે. '' બાંધકામ પરવાનગી આપી નથી '' તો ત્યાં એપાર્ટમેન્ટ કેવી રીતે બન્યુ, તેનું બાંધકામ કયા પુરાવાને આધારે થયું, આર.સી.સી.નું તે તમામની પુરાવા સહિતની વિગતો સાથે મા.કા. ર૦૦પ મુજબ મેળવવા(કેમ તોડી પાડતાં નથી) વિ. મુદા નં. (૧)થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૬ તા.૧પ-પ-૧ર
૬૧૭
તા.૯-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભાનુભાઇ મણીભાઇ મકવાણાની તા. ૧૪-૧૦-૧૧ની અરજીથી મુદા નં. (૧)આપના એપેલેટ એથોરીટી અધિકારીનું નામ,સરનામું તથા કોન્ટેકટ નંબર આપો. (ર) સમગ્ર સુરત જીલ્લામાં આવેલ તમામ આઇ.સી.ડી.એસ.ઘટકોની તથા આંગણવાડી કેન્§ોની તેના સરનામા સાથે માહિતી આપો વિ. મુદા નં.(૧) થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૮ તા.૧પ-પ-૧ર
૬૧૮
તા.૯-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પ્રફુલ્લચં§ ઘીવાળાની તા. ર૧-૧ર-૧૧ની અરજીથી મનપા §ારા કે વિજીલન્સ સ્કોર્ડ §ારા કઇ કંપની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી તે બાબતે મુદ્દા નં.(૧) ભાતપોર, સુરત હજીરારોડ, સુરત-૩૯૪પ૧૮ ઉપર આવેલી ઓએનજીસી કંપની ઉપર છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા §ારા કેટલીવાર અને કઇ કઇ બાબતે દંડ વસુલવામાં આવ્યો છે ? દરેકની પ્રમાણિત નકલ આપવી(ર) ગેલ કંપની ઉપર છેલ્લા પાંચ ર્ષમાં સુરત મહાનગરપાલિકા §ારા કેટલીવાર અને કઇ કઇ બાબતે દંડ વસુલવામાં આવ્યો છે ? દરેકની પ્રમાણિત નકલ આપવી વિ.મુદ્દા નં. (૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૭ તા.૧પ-પ-૧ર
૬૧૯
તા.૯-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પ્રફુલ્લચં§ ઘીવાળાની તા. ર૧-૧ર-૧૧ની અરજીથી /૧૭૦૯-૧૭૧૦ રેશમવાડ, સંºશુગી મંદિર પાસે, સલાબતપુરા, સુરત ખાતે આવેલ મિ આરટીઆઇ સેલ/૩૪૪ તા.૧૭-પ-૧ર
૬ર૦
તા.૭-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુબારક હાજી અસગરઅલી ચેોહાણની તા. ૦ર-૦૧-૧રની અરજીથી સુરત ડીસ્ટ્રીકટ, ચોર્યાસી સબ-ડીસ્ટ્રીકટ, મોજે ઉધનના રે.સ. નં.૪૪, પર, પ૪,પ૭/૧, પ૮/૧,ર,૩ બ્લોક નં.૮૪,૮પ,૮૭,૧૧૯,૧ર૦ વાળી જમીનમાં આવેલ અને તિરૂપતી નગરના નામે ઓળખાતી સોસા.માં આવેલ પ્લોટ નં.એમ.બી.ર એમ.બી.૩ એમ.બી. ૪ અને એમ. બી.પ વાળી મિ આરટીઆઇ સેલ/૩ર૪ તા.૧૪-પ-૧ર
૬ર૧
તા.૧૦-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથાવરની તા. ૩૧-૧ર-૧૧ની અરજીથી મુદા નં.(૧) અમો અરજદારે આપ કમિશ્નરશ્રીને સંબોધીને તા. રપ-૧૧-૧રના રોજ આપશ્રીની કચેરીની સેક્રેટરી ઓફિસની તા. ૧૬-૧૧-૦પની જાહેરાત નં.પી.આર.ઓ ૪૧૯થી ત્રીજી શ્રેણીના ૧૩ કલાર્કોની ખાલી જગ્યાની નિમણૂંકમાં જાહેરાતના મુદા નં. ૪માં કોમ્પ્યુટર વિન્ડોઝ એન્ડ ઓપરેટીંગ સીસ્ટમનો ૧૩માંથી એક પણનો ઓફિસ ઓટોમેશન સ્યૂટનો એક વર્ષનો અનુભવ ધરાવતા ન હોવા છતાં સેક્રેટરીશ્રી હીરાભાઇ એચ.પટેલ અને સ્ટાફ સિલેકશન સમિતિના અધિકારીઓએ ફકત એલ.જી-લાગવગ સગાવાદ અને સેટીંગના અનુભવના આધારે ત્રીજી શ્રેણીના ૧૩ કલાર્કોની નિમણૂંક આવેલ છે જે અંગેની અરજી આવેલ જેની આપશ્રી મહેરબાન કમિશ્નરશ્રીએ આખરી નિકાલ અંગેની શું કાર્યવાહી કરી જે અંગેની માહિતીની નકલ આપવા વિનંતી છે વિ. મુદા નં. (૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૦ તા.૧૮-પ-૧ર
૬રર
તા.૧૦-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથાવરની તા. ૦૯-૧ર-૧૧ની અરજીથી અમો અરજદારની તા. ર-૯-૧૧ની આરટીઆઇ એકટ-ર૦૦પની અરજી આઇડી નં.૭૬૧ અને તા ૧૯-૧૦-૧૧ની પ્રથમ અપીલ નં.૩૪૧ના હુકમ નિકાલમાં આપશ્રી એસ.એન.મહેતા ડે. કમિ.(ફા) અને એપેલેટ અપીલ ઓથોરીટી ઓફિસરશ્રીએ તા. ૦૧-૧ર-૧૧ના પત્ર નં. આરટીઆઇ સેલ ૧૧૮પમાં મઘ્યસ્થ મહેકમ વિભાગનાં તા. ૦૩-૧૦-૧૧ના પત્ર નં.જીએડી/ઇએસટી/રર૮૧ની માહિતીની નકલમાં મઘ્યસ્થ મહકેમ વિભાગના પત્ર નં. જીએડી/ઇએસટી/૬૧૭ તા. પ-૬-૧૦ની માહિતીમાં જણાવેલ છે તે અમો અરજદાર પાસે મોજુદ છે પરંતુ અન્ય માહિતી આપશ્રી ડે.કમિ.(સ્પે) અને એપેલેટ ઓફિસરશ્રીએ જણાવેલ છે જે નીચે મુજબ છે જેની નકલ માહિતીની નકલ ન હોવાથી મુદા નં. (૧) જીએડી/ઇએસટી/૧૬૪૬ તા. ૩૧-૮-૦૯ની માહિતીની નકલ આપવા વિનંતી મુદા નં.(૧)થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૧ તા.૧૮-પ-૧ર
૬ર૩
તા.૧૦-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજુભાઇ સી. ઠક્કરની તા. ૧૬-૧ર-૧૧ની અરજીથી શીવદર્શન સોસા., ભાઠેના કિન્નરી સામે સુરત. ઉપરોકત સોસાયટીના બંગલા નં. ૮ના બાંધકામ લે-આઉટ પ્લાનની નકલ તેમજ આ બંગલા નં. ૮ની આગળ-પાછળ કોઇ લાઇનદોરી હોય, તો તેની નકલ અને તેનો અમલ કયારે થનાર છે તેની માહિતી-શીવદર્શન સોસા.,માં ડ્રેનેજ તથા પીવાના પાણીની સુવિધાની જાણકારી પણ આપવી, વેરાબીલ આ સામે માલીકનું નામ છે રમીલાબેન જેમાં અન્ય નામો કયા આધારે લખેલા છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પર તા.૧૮-પ-૧ર
૬ર૪
તા.૧૦-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજુભાઇ સી. ઠક્કરની તા. ૧૬-૧ર-૧૧ની અરજીથી કતારગામ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજુભાઇ સી. ઠક્કરની તા. ૧૬-૧ર-૧૧ની અરજીથી કતારગામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો ઉપર જાહેરાતના હોર્ડિગ લગાવેલ છે જેમાં ઊર્જા વિભાગના બોર્ડ નજરે પડે છે તેના ફોટા તા. ૧૩-૧ર-૧૧ના રોજ લીધેલા છે તે આ સાથે ફોટો સામેલ છે. ઉપરોકત જાહેરાતના બોર્ડ કોના §ારા અને કઇ એજન્સીએ લગાવ્યા છે અને કઇ તારીખથી કઇ તારીખ સુધીની જાહેરાતની ફી ભરી છે કાયદા વિરુદ્વના બોર્ડ હોય તો એસએમસીએ કોઇ પગલા લીધા છે કે નહીં તેની જાણ કરવી. તથા ઉપરોકત માહિતી અનુસાર જાહેર માર્ગ ઉપર લગાવામાં આવેલ બોર્ડના નાણા સુમપા ની તિજોરીમાં ન આવે અને કાયદાનું પાલન બરાબર થાય તો જાહેર પ્રજાના નાણા એસએમસીના ભંડોળમાં સમયસર આવે અને કાયદાનો ભંગ કરનારા કોણ છે તેની સચોટ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૪૬ તા.૧૭-પ-૧ર
૬રપ
તા.ર૩-૧-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનજીભાઇ કે. પટેલની તા. ૦૮-૧ર-૧૧ની અરજીથી સુરત મહાનગરપાલિકા §ારા મંજૂર થયેલ વિકાસ પરવાનગી નં. ટીડીઓ/ડીપી ર૭૬ તા. ૧૬-૧-૦૯ મુજબ મંજૂર થયેલ વિકાસ પરવાનગી મુજબ મુદા નં.(બ) બાંધકામ શરૂ થયાનું સર્ટીફિકેટની સંપૂર્ણ નકલ (ખ) બાંધકામ પૂર્ણ(પૂરું) થયાનું સર્ટીફિકેટની સંપૂર્ણ નકલ વિ. મુદા નં. (બ) થી ( ા) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮ તા.૧૬-૪-૧ર
૬ર૬
તા.૧૩-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા. ૧૦-૦૧-૧રની અરજીથી મુદા નં.(૧) સંબંધિત વિભાગમાં વિગતવાર અરજી તા. ૧૮-૮-૧૧ના રોજ કરવામાં આવેલ તે તમામ વિસ્તારમાં જે બાંધકામો હેતુફેર કરી કરવામાં આવી રહેલ છે તેમજ થઇ ગયેલ છે તે તમામ મિલકતોમાં સંબંધિત વિભાગ તરફથી શું શું સ્થળ તપાસ કરવામાં આવી તેમજ શું રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તે તમામ રીપોર્ટની સહી સિક્કાવાળી નકલ ફાળવવી વિ. મુદા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૪ તા.૧૯-પ-૧ર
૬ર૭
તા.૧પ-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇશ્વરભાઇ હરિભાઇ ચેોહાણની તા.૧૭-૧ર-૧૧ની અરજીથી ટી.પી.સ્કીમ-પ ઉમરા નોર્થમાં આવેલ ફાઇનલ પ્લોટ નં. ૪૧ પૈકી પપર૦ ચો.મી. જમીન '' ડિસેબલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને'' ફાળવવામાં આવેલ છે. તો આ ડિસેબલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ જમીન મેળવવા કયારે- કઇ તારીખે કમિશ્નરશ્રી સાહેબ, મહાનગરપાલિકા સુરતને કરેલ છે તે મુળ અરજીની ઝેરોક્ષ નકલ પ્રમાણિત કરેલ આપવી સાથે સાથે કયારે આ અરજીને સ્થાયી સમિતિમાં કયા ઠરાવ નંબરની જમીન ફાળવવા મંજુરી આપેલ છે તે ઠરાવ નંબર અને તેની ઝેરોક્ષ નકલ આ સ્થાયી સમિતિનાં ઠરાવને માસિક જનરલ સભામાં કયા ઠરાવ નંબરથી મંજુરી આપવામાં આવી તેની ઝેરોક્ષ નકલ અને આ જમીન રેસીડન્ટ ઝોનમાં હોય એમને કયા હેતુસર આપવામાં આવી અને ૧ચો.મી. ના કેટલા ભાવો આપવામાં આવી તેની વિગતોઆપવા વિનંતી.આ સાથે રેગ્યુલેશન ર૦૦ર રીઝર્વ લોટોનો નિકાલ/ફાળવણી અંગેની કામગીરી જે શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળોના (ડિસ્પોઝલ ઓફ લેન્ડ પ્રોપર્ટીઝ) મુજબ કરવાની હોય છે તો તે પણ મંજુરી આપેલ છે તેની લેખિત આપેલ નોંધ અગર લેટરની ઝેરોક્ષ નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પપ તા.૧૯-પ-૧ર
૬ર૮
તા.૧૬-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વસાવા કિરણકુમાર રાજુભાઇની તા. ર૭-૦૧-૧રની અરજીથી મુદ્દા નં.(૧) તા.ર૭-૧૦-૦૮ ના વર્તમાનપત્રમાં મેઇનટેનન્સ આસી. (ઇલે.) ની ભરતીની જાહેરાત આપવામાં આવી હતી તેનો જાહેરાત ક્રમાંક પીઆરઓ/ ૩૯૧/ર૦૦૮-૦૯ છે તેની લેખિત પરીક્ષા તા.ર૧-૬-૦૯ ના રોજ લીધેલ હતી ત્યાર બાદ તા.૯-૯-૦૯ ના રોજ પર્સનલ ઇન્ટરવ્યુ લીધા હતા ત્યાર બાદ ૧૦-૯-૦૯ ના રોજ સિલેકટ થયેલ ઉમેદવારોના નામ નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી નિમણુંક આપવામાં આવી નથી તો સુમપા કયા કારણોસર નવી જાહેરાત આપવામાં આવી છે. તેની જાહેરાત નં.પીઆરઓ/૬૦૩ /૧૧-૧ર છે વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૬૭ તા.ર૧-પ-૧ર
૬ર૯
તા.૧૬-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ૧૭-૧ર-૧૧ની અરજીથી મુદા નં.(૧) નોંધ નં.પ/૩૯૦-૯૧, કાંસકીવાડ, જૂના બસ સ્ટેન્ડની પાછળ, નવા આર.સી.સી. સ્લેબ, બીમ અને કોલમ - પ્લીન્થ સાથે પાંચ માળ અને ભોંયરા સાથે પાર્કિંગની વ્યવસ્થા વગરનું બાંધકામ કરવામાં આવેલ છે. જેની બાંધકામનાં પ્લાનની ફકત રજાચિઠ્ઠીની માહિતીની નકલ આપવા વિનંતી. મુદા નં. (ર) શહેર વિકાસ વિભાગનાં સદર વિસ્તારના ડે.ઇજનેરના ૧પ નવેમ્બર ર૦૧૧થી ૩૧ ડીસેમ્બર ર૦૧૧ સુધીનો પી.ટી.એ(સાઇડ રીપોર્ટ નોંધ)ની માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૬ તા.૧૯-પ-૧ર
૬૩૦
તા.૧૬-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૦-૧૦-૧૧ની અરજીથી સુ.મ. ન. પા. ના સેન્ટ્રલઝોનના ઝોનલચીફ તરફથી સે.ઝોન/ આરટીઆઇ/ આ.નં./ ૧૧૮૪ તા. ૧-૧૦-૧૧ના પત્રમાં જણાવવામાં આવેલ છે કે વોર્ડ નં. ૪ એ માં બી.પી.એમ.સી એકટ મુજબ જરીગીલીટના એકમોને જવલનશીલ પદાર્થોનો પરવાનો અગાવ આપવામાં આવેલ તેને અત્રેની ઓફિસ તરફથી નિયમ મુજબ ફાયર ખાતાનુ એન.ઓ.સી. લેવા માટે નોટીસો આપવામાં આવેલ તેમજ જરીગીલીટના એકમોવાળા જવલનશીલ પદાર્થોના પરવાના વગર વપરાશ કરતા હોવાથી તેના ભંગ કરવા બદલ અત્રેથી મ્યુ.કોર્ટમાં કોર્ટ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે તેવું જણાવેલ તો તમામ જરીગીલીટવાળાઓ પર જે મ્યુ. કોર્ટમાં કોર્ટ ફરીયાદ દાખલ કરવામાં આવેલ તે તમામની સર્ટીફાઇડ નકલ ફાળવવી તેમજ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૭ તા.૧૯-પ-૧ર
૬૩૧
તા.ર૩-૧-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનજીભાઇ કે. પટેલની તા. ૦૮-૧ર-૧૧ની અરજીથી સુરત મહાનગરપાલિકા §ારા મંજૂર થયેલ વિકાસ પરવાનગી નં. ટીડીઓ/ડીપી ર૭૬ તા. ૧૬-૧-૦૯ ના મંજૂર પ્લાન વિરુઘ્ધનું બીન કાયદેસર(ગેરકાયદેસર) બાંધકામ થયેલ છે તેની તપાસ સુરત મહાનગરપાલિકા §ારા વીજીલન્સ વિભાગને સોપાતા, વીજીલન્સ વિભાગ §ારા થયેલ કામગીરીની તપાસનો રીપોર્ટ તા. ર૦-૭-૧૦ના તપાસ રીપોર્ટ મુજબ ગેરકાયદેસર(બીન કાયદેસર- વધારાનું) બાંધકામ થયેલ છે તેવો એ.આઇ.ઓ.(ટેક) તથા વી.આઇ.ઓ.શ્રીનો રીપોર્ટ હોવા છતાં મુદાનં.(બ) કયા કયા જવાબદાર અધિકારીઓએ ગેરકાયદેસર (વધારાનું) બાંધકામ થવા (કરવા) દીધેલ છે તે તમામ જવાબદાર અધિકારીઓના નામ, હોદાની સંપૂર્ણ વિગત વિ. મુદા નં. (બ) થી ( હ) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯ તા.૧૬-૪-૧ર
૬૩ર
તા.ર૩-૧-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ આર.વઘાસિયાની તા. ૦૮-૧ર-૧૧ની અરજીથી સુરત મહાનગરપાલિકા §ારા મંજૂરથયેલ વિકાસ પરવાનગી નં. ટીડીઓ/ડીપી ર૭૬ તા. ૧૬-૧-૦૯ મુજબ મંજૂર થયેલ વિકાસ પરવાનગી મુજબ મુદા નં.(બ) બાંધકામ શરૂ થયાનું સર્ટીફિકેટની સંપૂર્ણ નકલ ( ખ) બાંધકામ પૂર્ણ(પૂરું) થયાનું સર્ટીફિકેટની સંપૂર્ણ નકલ વિ. મુદા નં. (બ) થી ( ા) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૯ તા.૧૭-૪-૧ર
૬૩૩
તા.૧૭-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કેતન જાગીરદારની તા. ૧૭-૧-૧રની અરજીથી મિ આરટીઆઇ સેલ/૩૬૮ તા.ર૧-પ-૧ર
૬૩૪
તા.૧૮-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૦૯-૦૧-૧રની અરજીથી મુદા નં.(૧) જુની.ઇજનેર એમ.જે. માંજરાવાલા પૂર્વઝોન કચેરીના શહેર વિકાસ વિભાગમાં કયારથી ફરજ પરઆવ્યા(જુની.ઇજનેર તરીકેના) તેની વિગત આપશો. (ર) આ ફરજકાળ દરમ્યાન તેમણે જે જે ગેરકાયદે બાંધકામધારકોને નોટીસ આપી હોય તે તમામ નોટીસોની નકલો આપશો. વિ. મુદા નં.(૧) થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૬૯ તા.ર૧-પ-૧ર
૬૩પ
તા.૧૮-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સી.જી.પરમારની તા. ૧૧-૦૧-૧રની અરજીથી મોજે ઉધના રે.સ. નં. ર૭૮, ફા.પ્લોટ નં. ૪ર, સબ પ્લોટ નં. ૧પ, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ર૦, ર૧ દાગીનાનગર બાબતે મુદા નં. (૧) ઉપરોકત સરનામાવાળી મિ આરટીઆઇ સેલ/૩૭૦ તા.ર૧-પ-૧ર
૬૩૬
તા.૧૮-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ એસ. પાઠકની તા. ર૭-૧ર-૧૧ની અરજીથી મુદા નં. (૧)લીંબાયતઝોનમાં આવેલ કલ્પના નગર સોસાયટી, પ્લોટ નં.૧૮-૧૯-ર૦માં ચાલતા એપાર્ટમેન્ટના બાંધકામ અંગેની મંજુરીના દસ્તાવેજો આપશો. ઉપરોકત બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર જેની તપાસ કરી તેની સંપૂર્ણ તથા વિગતવાર માહિતી આપશો.(સર્વે નં./બ્લોક નં. અમોને ખ્યાલ નથી) વિ. મુદા નં. (૧)થી (૧૦)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૭૯ તા.ર૪-પ-૧ર
૬૩૭
તા.૧૬-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કરમશીભાઇ મોહનભાઇ માંગુકિયાની તા. ૦પ-૦૧-૧રની અરજીથી મુદા નં.(૧) સુરતના વરાછા રોડ, કનૈયાવાડીમાં ટી.પી.નં. ૧૭, ૦૦૮૩/એ-૧ પૈકી જમના ચેમ્બર્સવાળી મિલકતના મંજુર થયેલ બાંધકામનો પ્લાન, રજાચિઠ્ઠી, એન.ટી.સી.ની નકલો,વિ. મુદા નં. (૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૮ તા.૧૯-પ-૧ર
૬૩૮
તા.ર૧-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૧૭-૦૧-૧ર ની અરજીથી મુદા નં. (૧) ડે.ઇજનેર અશોક પટેલે સાઉથઝોન (ઉધના)માં ડે.ઇજનેર તરીકેની ફરજ સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં તેમણે જે જે ગેરકાયદે ઊભા થયેલ અથવા ઊભા થતાં બાંધકામ બદલ નોટીસો ફટકારી હોય તે તમામ નોટીસોની નકલો આપશો. વિ. મુદા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૬ તા.રપ-પ-૧ર
૬૩૯
તા.ર૧-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૧૭-૦૧-૧ર ની અરજીથી મુદા નં. (૧) ઉધનાગામ શાંતિનગર, દરગાહની પાછળ પ્લોટ નં. ૧પ થી ર૧( ટીડીઓ/ એસ.ઝેડ / નં. ર૮ તા. ૩૧-૮-૧૦ ,ટીડીઓ/એસ.ઝેડ/નં. પ૧ તા. ર૮-૧૦-૧૦ તથા ટીડીઓ/ એસ.ઝેડ /નં. ર૯ તા. ૩૧-૮-૧૦ થી મંજૂર થયેલ બાંધકામો) પર તૈયાર થયેલ બાંધકામ મંજૂર પ્લાન મુજબનું છે કે કેમ તેની વિગત આપશો વિ. મુદા નં. (૧)થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૦ તા.ર૪-પ-૧ર
૬૪૦
તા.ર૧-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૧૭-૦૧-૧ર ની અરજીથી મુદા નં. (૧)તેરાપંથ ભવન સામેના ભગવતી નગરના પ્લોટ નં.૧૦૪(અમીત સુપર સ્ટોર્સ વાળું) પર હાલમાં તૈયાર થતાં બાંધકામને આપના વિભાગ તરફથી આપવામાં આવેલ વિકાસ પરવાનગી પત્ર તથા મંજૂર પ્લાનની નકલ આપશો. વિ. મુદા નં. (૧) થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૭ તા.રપ-પ-૧ર
૬૪૧
તા.ર૧-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૧૭-૦૧-૧ર ની અરજીથી તેરાપંથ ભવનની બાજુમાં, ભગવતી નગર સામે આવેલ શારદા સ્મૃતિ એપાર્ટમેન્ટમાં થતી ડ્રેનેજ લાઇન બાબત મુદા નં. (૧) ઉપરોકત સ્થળે આવેલ શારદા સ્મૃતિ એપાર્ટમેન્ટની ડ્રેનેજ લાઇનનું જોડાણ તા. ૧૬-૧-૧રના રોજ રાત્રે ૮ઃ૪૯ ઉ? પર થતું હતું જે અંગેની જાણ ડે.ઇજનેર અશોક પટેલને મોબાઇલ નં. ૯૭ર૪૩ર૭ર૧૧ પર ૮ઃ૪૯ ઉ? સમયે કર્યા બાદ આ જોડાણ બાબતે તેમણે કઇ કઇ કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો. વિ. મુદા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૮ તા.રપ-પ-૧ર
૬૪ર
તા.ર૧-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા. ૧૮-૧-૧રની અરજીથી મુદા નં.(૧) મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આપશ્રીની કચેરીના કર્મચારી(અધિકારીએ) તા. ૧૩-૧ર-૧૧ના રોજ ય/ ર૬૯ / ૧૧થી ાયચ નોંધાવેલ જેમાં જણાવવામાં આવેલ કે મહિધરપુરા પીપળાશેરી ઘ.નં.૬/ર૧૭૬, અ, બ, ર૧૭૭, ર૧૭૮ વાળી મિલકતના તોહમતદારોએ (માલીકો) નિયમ વિરુદ્ધ બહુજન સમુદાયની જીંદગી ભયમાં મુકાય તેમજ બેફામપણે બેદરકારીપૂર્વક ભોયરાનું ખોદકામ કરી મહેરબાન સાહેબશ્રી મ્યુ.કમિશ્નરના હુકમનું ઉલ્લંઘન કરેલ છે એમ જણાવવામાં આવેલ છે તો આ ફરીયાદ સાચી છે એવું માની લઇએ તો તા. ૧૩-૧ર-૧૧ પહેલા મિલકતના માલીકોને ભોયરાનું ખોદકામ ન કરવા કરેલા હુકમની સહી સિક્કાવાળી નકલ ફાળવવી માહિતી આપો. વિ. મુદા નં. (૧)થી (૧૧)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૯ તા.રપ-પ-૧ર
૬૪૩
તા.ર૧-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૦ર-૦૧-૧રની અરજીથી ટી.પી.સ.નં. ૮ (ઉમરવાડા) ફા.પ્લોટ નં. ૧૪૭ ખાતે હાલમાં તૈયાર થતાં મલ્ટીલેવલ પાર્કીંગ કોમ્પલેક્ષ બાબત મુદા નં. (૧) ઉપરોકત સ્થળે હાલમાં તૈયાર થતાં બાંધકામમાં વપરાયેલ મટીરીયલ્સ કે ગુણવત્તામાં થયેલ ગેરરીતી બદલ ઇજારદાર વિરુદ્ધ, આ કામ જે અધિકારીની દેખરેખ હેઠળ થયું હોય તે અધિકારી વિરુદ્ધ કે અન્ય કોઇ લાગતા-વળગતા ખાતા વિરુદ્ધ આપના વિભાગ તરફથી કે મ્યુનિસિપલ કમિશ્નર વિભાગ તરફથી કે વિજીલન્સ વિભાગથી જે કંઇ પણ કાર્યવાહી થઇ હોય, તે તમામ કાર્યવાહીની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો તથા આ કાર્યવાહી જે તે વિભાગમાં કયા કયા સ્તર પર છે તેની વિગતો આપશો. મુદા નં. (ર) આ બાંધકામમાં વપરાતા મટીરીયલ કે ગુણવત્તામાં કંઇ પણ ગેરરિતી થાય તો તેમાં કસુરવાર કયા કયા અધિકારીને ઠરાવી શકાય તેની અધિકારીના નામ, હોદ્દા સહિતની વિગતવાર માહિતી આપશો. આરટીઆઇ સેલ/૩૯૦ તા.રપ-પ-૧ર
૬૪૪
તા.રર-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સી.જી.પરમારની તા. ર૪-૦૧-૧રની અરજીથી મોજે ઉધના સર્વે નં. ૧૩૮, પ્લોટ નં. ૮૧, ૮ર, ૮૩ રોડ નં.-૬ન્ય ૂફંકશનલ એસ્ટેટ ઉધના ઉધ્યોગનગર ઉપરોકત સરનામા વાળી મિ આરટીઆઇ સેલ/૩૯૧ તા.રપ-પ-૧ર
૬૪પ
તા.રર-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ર૩-૧-૧રની અરજીથી મુદા નં. (૧) સૈયદપુરા માર્કેટ, વકીલ સ્ટ્રીટની નોંધ નં. ૧ર/ર૬પ૧, પર અને પ૩માં મંજુર પ્લાનની વિરુદ્ધ રજાચિઠ્ઠીની મુદા નં. ૩ નો ભંગ કરી એસ.એમ.સી.માં પ્લાન મંજુરીની આડમાં વધારાનો એક માળ ગેરકાયદેસર બાંધેલ હોય, જે ધી.બી.પી.એમ.સી. એકટની કલમ-ર૬૦ તથા ર૬૭ મુજબ ડીમોલેશન કરવા અંગેની માહિતીની નકલ વિ. મુદા નં.(૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૯ર તા.રપ-પ-૧ર
૬૪૬
તા.ર૩-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામપ્રકાશ કૈલાશચં§ જાંગીડની તા. ૦૪-૦૧-૧રની અરજી આઇડી નં. ૧૪૯૯ મુદા નં. (૧) ઓમકાર સોસાયટી વિભાગ-ર સિંગણપોર સોસાયટીના કેટલા મકાનો પરવાનગી લઇ ૧ અને ર માળ બાંધેલ છે. વિ. મુદા નં. (૧)થી (૯)ની માહિતી તથા આઇડી નં. ૧૪૯૮ મુદા નં.(૧)સન ૧૯૯૭-૯૮ થી સોસા.માં પાણીની લાઇન નાખવાનો કેટલા એસ્ટીમેન્ટ હતો અને સોસા.એસ.સી./એસ.ટી.ની તથા સ્ટાફ હોય તો કેટલા ટકા ચાર્જીસ ભરવા પડે. તે ચાર્જીસમાં કયા માન્યશ્રી કોર્પોરેટની સાહેબશ્રીની ગ્રાન્ટ મેળવવામાં આવેલી રકમથી મંજુર થયેલ અને ઉપરોકત સોસા. કેટલું ભંડોળ આ રીતે સોસા. ડ્રેનેજલાઇન-સ્ટ્રીટલાઇટ તેમજ ડામર રોડના ફાળામાં કેટલી-કેટલી રકમ સોસા.માં ભરેલ છે અને માન્યશ્રી કોર્પોરેટની ગ્રાન્ટ લેવામાં આવી છે તે માહિતી વિ. મુદા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦૧ તા.ર૮-પ-૧ર
૬૪૭/૬પ૦
તા.ર૩/ર૪-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે.એ.ઘીવાલાની તા. ૧૯-૦૧-૧રની અરજીથી વોર્ડ નં. ૧ર/ ૧૩પર પૈકી આવેલ ટેનામેન્ટો પૈકીમાં ભાડુઆત §ારા આપના ખાતાને તા. ર૭-૩-૦૮ના રીપેરીંગ કરવાનું છે તેમ જણાવી કરેલ અરજી (રીપેરીંગની પરવાનગી માંગતી કરેલ અરજી) વિષેની નીચે મુજબની માહિતી આરટીઆઇ હેઠળ ઉપલબ્ધ કરાવવા નમ્ર વિનંતી. મુદા નં. (૧) તા. ર૭-૩-૦૮ના ૧ર/૧૩પર માં આવેલા ટેનામેન્ટો પૈકીના ભાડુઆત §ારા આપના ખાતાને રીપેરીંગ કરવાનું છે તેમ જણાવી અરજી કરેલ છે તે અરજી કરનાર ભાડુઆતનું નામ જણાવશો વિ. મુદા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૯૭ તા.ર૮-પ-૧ર
૬૪૮
તા.ર૧-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી મીનાક્ષીબેન ઇશ્વરભાઇ ચેોધરીની તા. ર૪-ર-૧રની અરજીથી મંગલભવન હરી ઓમ થેટરની પાછળની બધી લાઇન ભરાઇ ગઇ છે પ્લોટ નં.૮૭,૮૮, ૮૬,૮પ, ૮૪,૮૩,(૮૦,૮૧) ૮૦,૮૧ જે સુરેશભાઇ ના પરિવાર માંદગીમાં પડેલા છે તથા પ્લા નં.૯૯, ૧૦ર, ૧૦૧, ૯૭,૧૦૩,૧૦પ આ પ્લોટ નંબર તથા મંગલ ભવન સો. પર્વતગામ લીંબાયતઝોનમાં આવેલી છે આ સોસા.માં ઘરમાં મોરીમાં તથા વિસ્તારમાં ગટરોનું જ પાણી ઉભરાય ગયું છે વારંવાર ફરીયાદ કરવા છતાં આપનું તંત્ર ઘ્યાનમાં લેતું નથી તે લાઇન સરખી કરવું તથા તમામને નોટીસ આપો. જે કચરો જેના દરવાજામાં દેખાય એક સરખું લેવર કરશોજી. કોઇ બીમાર પડે કે અન્ય મરી જશે તેની જવાબદારી આપશ્રીની રહેશે. આરોગ્ય ખાતામાં લીંબાયતઝોનમાં કયા કર્મચારીઓને તડીપાર કરવામાં આવ્યા છે જેની લેખિતમાં જવાબ આપો. કઇ જગ્યાએ સ્થળનું નામ નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૯૩ તા.રપ-પ-૧ર
૬૪૯
તા.ર૪-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ૧૦-૦૧-૧રની અરજીથી મુદા નં. (૧) નોંધ નં. ૭/ર૩ર૯ અને નોંધ નં. ૭/ર૯૯પ શ્રાવક શેરીમાં ૪ માળના નવા આર.સી.સી. સળીયા કોલમ, બીમ અને પ્લીન્થ સહિતનાં બાંધકામનાં પ્લાનની ફકત રજાચિઠ્ઠીની માહિતીની નકલ વિ. મુદા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૯૮ તા.ર૮-પ-૧ર
૬પ૧
તા.ર૪-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી કૈલાસબેન ઇશ્વરલાલ પટેલની તા. ૦૪-૦૧-૧રની અરજીથી મોજે : જહાંગીરપુરાના રે.સ.નં. ૧૦૦/૪, બ્લોક નં. ૧૧૬ના જમીનમાં નામદાર કોર્ટના તા. રર-૧ર-૦૬ ના હુકમ મુજબ યથાવત સ્થિતિ'' જાળવવા બાબત. ઉપરની જમીન બાબતે મારી તા. ૧૧-૧૦-૧૦, તા.૦પ-૧ર-૧૧, તા.૦૭-૧ર-૧૧ તથા ઓન લાઇન ફરીયાદ નં. ૯૯૯/પર૦૧૧૩૩૩૪, તા. ૧ર-૧ર-૧૧ તથા ૯૯૯/ પર૦૧૧૩૪ર૮, તા. ર૦-૧ર-૧૧ રોજની નોટીસ/ ફરીયાદ તે સંદર્ભમાં થયેલ રીપોર્ટની કોપી આપવી અને વેસ્ટ ઝોન તરફથી બી.પી.એમ.સી. એકટની કલમ-ર૬૭ (૧) અને ર૬૭ (ર) મુજબ આપવામાં આવેલ કારણદર્શક નોટીસ કે મનાઇ કે અન્ય નોટીસ આપી હોય તો તેની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦ર તા.ર૮-પ-૧ર
૬પર
તા.ર૮ -ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બી. સી. સોનવણેની તા. ૧૮-૦૧-૧ર ની અરજીથી મુદા નં. (૧) પાન્ડેસરા ખાતે શિવનગરની બાજુમાં આવેલ રણછોડનગરમાં પ્લોટ નં. ૧ અને પ્લોટ નં. ર માં ચાલી રહેલ બાંધકામ કોની માલીકીના છે અને સદર બાંધકામની પરવાનગી લેવામાં આવેલ છે કે નહીં ? (ર) ઉપરોકત બાંધકામના આર્કીટેક કોણ છે ? અને સદર બાંધકામની પરવાનગી લેવામાં આવી છે કે નહીં ? વિ. મુદા નં. (૧)થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦૩ તા.ર૮-પ-૧ર
૬પ૩
તા.ર૯-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ૩૧-૧ર-૧૧ની અરજીથી મુદા નં.(૧) તા. ૧૮-૧ર-૧૧ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર સદŸભાવના ઉપવાસનાં કાર્યક્રમમાં રૂ.૧૦ લાખ એસ.એમ.સી.ની સ્થાયી સમિતિએ મંજુર કર્યા આ કાર્યક્રમની જવાબદારી સુરત જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી-સુરત જીલ્લા કલેકટરશ્રીની છે કે સુરત મહાનગર સેવાસદન નાં કમિશ્નરશ્રીની બને છે. જે અંગેની માહિતીની નકલ વિ. મુદા નં. (૧)થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦૭ તા.૩૦-પ-૧ર
૬પ૪
તા.૦૧-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્§સિંહ એ. બ્રહ્મભટ્ટની તા. ર૦-૦૧-૧રન ી અરજીથી મુદા નં. (૧)કતારગામઝોન વિસ્તારનાં ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે અલગ અલગ અરજદારો §ારા ઉપલી કચેરી કે આપની કચેરીને મળેલ અરજીઓની માહિતી તથા તે અનુસંધાને થયેલ કાર્યવાહી સહિતની સંપૂર્ણ માહિતી આપવી તથા કોઇ કાર્યવાહી ન થયેલ હોય તો જવાબદાર અધિકારીઓના નામ સહિતની માહિતી આપવી વિ. મુદા નં. (૧) થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૬ તા.ર-૬-૧ર
૬પપ
તા.ર૮-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મેહુલ વી. પટેલની તા. ૧૯-૧ર-૧૧ની અરજીથી પ્લોટ નં.૧પ/પ૦બી, વીજયલક્ષ્મી કંમ્પાઉન્ડ, ડી. ટેનામેન્ટ, દિલ્લી પંજાબ ગુડસ કેરીયરની સામે, સંત કબીર બાગ પાસે, ઉમરવાડા, ભાઠેના સુરત પર ચાલતું બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦પ તા.ર૯-પ-૧ર
૬પ૬
તા.ર૮-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મેહુલ વી. પટેલની તા. ર૪-૧-૧રની અરજીથી પપ-એ, ઉમરવાડા ડી ટાઇપ એપાર્ટ. લીંબાયત પર ચાલતું બાંધકામ કાયદેસર છે કે નહીં તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦૬ તા.ર૯-પ-૧ર
૬પ૭
તા.ર૯-ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી ગીતાદેવી અંબાલાલ પટેલ તથા શ્રીમતી સુનીતાદેવી છોટેલાલ ગેોસ્વામીએ તા. ર૯-ર-૧રની અરજીથી તા. ૧૭-ર-૧રની અરજીના અનુસંધાનમાં મફતનગર ઉમરવાડાના બે મકાનો આજદિન મળેલ નથી મળવા બાબત. અમે ૧પ થી રપ વર્ષથી અમે રહેવા આવેલા છે અને અમારી અરજી પર ઘ્યાનમાં રાખી કોસાડના આવાસ અમને મળવા માટે તાકીદે ફોર્મ ભરવા નમ્ર વિનંતી. અમારો મો.નં. ૭૪૦પ૯૩૭ર૧૯ છોટેલાલ શીવધની ગેોસ્વામીઅ ે અંબાલાલ સુખલાલભાઇ પટેલ આ વ્યકિતઓને મકાન આવાસ કોસાડના મળ્યા નથી એનું કારણ જણાવવા બાબત. આરટીઆઇ સેલ/૪૦૮ તા.૩૦-પ-૧ર
૬પ૮
તા.૦ર-૦૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નીરવ પ્રવિણચં§ અવસ્થીની તા. ૩૦-૦૧-૧રની અરજીથી સેન્ટ્રલઝોન વોર્ડ નં.૧૦, સર્વે નં. ૧૮રપ તથા ૧૮૩૦માં મંજુર પ્લાન વિરુદ્ધ થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની અરજીને દબાવી દેવા / ગેરવલ્લે કરવા બાબત તેમજ મુદ્દા નં.(૧) નાગરિકો તરફથી પ્લાન વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામોની જાણ / ફરીયાદની અરજીઓનો કેટલા દિવસમાં નિકાલ કરવામાં આવે છે ? (ર) આવી અરજીઓ દર્શાવેલ સ્થળે સ્થળ તપાસ કરવામાં આવે છે ? (૩) તે અંગેની જાણ ઉપલા વર્ગના અધિકારીને કરવામાં આવે છે ખરી ? વિ.મુદ્દા નં.(૧)થી (૩૦)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૭ તા.ર-૬-૧ર
૬પ૯
તા.ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સોલંકી ધનસુખભાઇ કનૈયાલાલની તા. ૧૦-૦ર-૧રની અરજીથી મુદા નં. (૧) અધિકારી §ારા વિશ્વાસઘાત કરી કર્મચારીની નોકરી અથવા કર્મચારીનો હક્ક છીનવામાં આવે અને નિયત કરેલ ઠરાવનો ભંગ કરવામાં આવે તેમજ કર્મચારી અથવા સમાજનાં સાથે માનસિક, શારીરિક અને આર્થિક નુકશાન પહોંચાડે તો તેવા અધિકારી સામે કાયદેસર રાહે તાત્કાલિક ધારા-ધોરણ હેઠળ કડકમાં કડક પગલાં લેવા બાબતની માહિતી નકલ અને કલમોની યાદીની માહિતી વિ. મુદા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૮ તા.ર-૬-૧ર
૬૬૦
તા.ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કાંતિભાઇ છગનભાઇ પટેલની તા. ૦૪-૦૧-૧રની અરજીથી મુદ્દા નં.(૧) મુસદારૂપ નગર રચના યોજના નં. પ૧(ડભોલી)માં નગર નિયોજક, સુરત મહાનગરપાલિકા, ટાઉન પ્લાનીંગ ખાતુ- સુરતનો પત્ર નં. ટીપીડી/પ૧/૩૪૮ તા. ૯-૧ર-ર૦૦પ થી મુસદારૂપ યોજનાની સૂચિત દરખાસ્તો અન્વયે સમજૂતી આપવા તથા સલાહ-સૂચનો લેવા બાબતે તા. ૧૭-૧ર-ર૦૦પનાં રોજ જમીન માલિકો/ હિત ધરાવનાર વ્યકિતઓની રાખવામાં આવેલ સભામાં રજૂ કરવામાં આવેલ ડ્રાફટ પ્લાનની(ઝેરોક્ષ) પ્રમાણિત નકલ આપવા વિનંતી વિ.મુદ્દા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪૩ તા.૪-૬-૧ર
૬૬૧
તા.ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ એસ. પાઠકની તા. ૦૩-૦ર-૧રની અરજીથી મુદા નં. (૧) લીંબાયતઝોનના પરવટ ગોડાદરા રોડ ઉપર આવેલ ઠાકોર નગર, પ્લોટ નં. ૭૬-૭૭માં ચાલતા એપાર્ટમેન્ટના બાંધકામ અંગેની મંજુરીની એટેસ્ટેડ નકલ સાથે ઉપરોકત પ્લોટમાં કેટલા ફલેટો પાડવામાં આવેલ છે તથા હાલ ઉપરોકત એપાર્ટમેન્ટમાં કેટલા ક્ષેત્રફળમાં બાંધકામ થયેલ છે તથા ઠાકોરનગરમાં પ્લોટ નં. પ૬માં ચાલતા બાંધકામની મંજુરી સાથે બાંધકામ અંગે વિગતવાર માહિતી આપશો વિ. મુદા નં. (૧)થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૧ તા.૪-૬-૧ર
૬૬ર
તા.ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ એસ. પાઠકની તા. ર૧-૦૧-૧રની અરજીથી મુદા નં. (૧) તા. ૧૧-૧૧-૧૧ના રોજ મ્યુનિ.કમિશ્નરશ્રી સુરતને સંબોધીને ઉધના રોડ નં.પ પર આવેલ ભગવતિ આર્કેડ નામની બિલ્ડીંગના પરીસરમાં ઢગલા બંધ કચરાનો નિકાલ કરાવવા તથા બિલ્ડીંગમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરાવવા બાબતની અરજીમાં સુરત મહાનગરપાલિકા §ારા જે પણ કાર્યવાહી કરવામાં આવેલ હોય તેની સંપુર્ણ વિગતવાર માહિતી આપશો. વિ. મુદા નં. (૧)થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪રર તા.૪-૬-૧ર
૬૬૩
તા.૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી સંઘ્યાબેન રામદાસ પવારની તા.ર૬-૧ર-૧૧ની અરજીથી વોર્ડ નં. ૧૩-એ માં આવેલ પ્લોટ નં. ર ના માલિક હનુમંત યશવંત શિંદેએ કરેલા બાંધકામની રજાચિઠ્ઠી અને પ્લાન પરવાનગી લીધેલ છે કે કેમ ? તે અગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૩ તા.૪-૬-૧ર
૬૬૪
તા. ૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કનુ બી.શાહની તા.ર૧-૧૧-૧૧ની અરજીના પાના નં. ૪થી ૭ પરના મુદા નં. (૧) સેો પ્રથમ એવું જાહેર કરો કે, તમો તમારા હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ પ્રજાજનોને, તમોએ પોતે નિર્ધારિત કરેલ દરે વેરા, ટેક્ષ વિગેરે વસુલ લઇ સેવા યાને કે '' કભચઅયહભ '' પુરી પાડવાની જવાબદારી ઉઠાવો છો. વિ. મુદા નં. (૧)થી (ર૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮૬ તા.૭-પ-૧ર
૬૬પ
તા.૦૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદભાઇ રામજીભાઇ પટેલની તા. ૧-ર-૧રની અરજીથી મુદાનં. (૧) શ્રી સિરાજુદ્દીન ગુલામનબી શેખે આપશ્રીને તા. ૧ર-૧-૦૯ ના રોજો લખેલ પત્રમાં દર્શાવ્યા મુજબના અગાઉ જુની. સરદાર માર્કેટવાળી જમીન ઉપર રાયથુ માર્કેટ અને કુલ માર્કેટ અંગે મંજુર થયેલા પ્લાનોની નકલો. મંજુર થયેલ પ્લાનની એક કરતાં વધારે પ્રત હોય તો તેવા તમામ પ્લાનોના સંપૂર્ણ સેટની તેના મુળ સ્વરૂપમાં નકલ. વિ મુદ્દા નં.(૧)થી (૧૧)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૪ તા.૪-૬-૧ર
૬૬૬
તા.પ -૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા. ર૭-૦૧-૧રની અરજીથી છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદેસર બાંધકામ સંદર્ભમાં આરટીઆઇની કુલ્લે કેટલી અરજીઓ સુ.મ.ન.પા.ના સાતેય ઝોનમાં આવી અને આ માહિતીઓમાં રેકોર્ડ ઉપલબ્ધ નથી તેવી કેટલી આરટીઆઇમાં જાહેર માહિતી અધિકારીએ માહિતી આપી તેની આંકડાકીય માહિતી વર્ષ તેમજ મહિનાવાર આપવા બાબત. આરટીઆઇ સેલ/૪પ૮ તા.૬-૬-૧ર
૬૬૭
તા.૦પ-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીશચં§ ફકીરચં§ ગડરીયાની તા.ર-૧-૧ર ની અરજીથી મુદા નં. (૧) લીંબાયતઝોન અને સેન્ટ્રલઝોનમાં રસ્તાને રીકાર્પેટ કેટલા સમય પછી કરવામાં આવે છે (ર)હાલમાં કયા કયા વિસ્તારમાં રીકાર્પેટની કામગીરી કરવામાં આવી રહી છે (૩) કઇ કઇ સોસાયટીમાં તેમજ કઇ કઇ શેરીમાં તેના નામ જણાવવા વિ. મુદા નં. (૧)થી (૧ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪૯ તા.૬-૬-૧ર
૬૬૮
તા.૦પ-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીશચં§ ફકીરચં§ ગડરીયાની તા.૩૧-૧-૧રની અરજીથી મુદા નં. (૧) સેન્ટ્રલઝોનમાં કેટલી શેરી, કેટલા મોહલ્લા-પોળ, કેટલી સોસાયટી આવેલી છે તેમાં કેટલા રસ્તા આવેલ છે.(ર) સેન્ટ્રલઝોનમાં જાન્યુઆરી ર૦૧ર મહિના સુધીમાં કેટલા રસ્તા રીકાર્પેટ કરવામાં આવ્યા છે. (૩) કયા કયા વિસ્તારમાં તેના શેરી, સોસાયટી, મોહલ્લા, પોળના નામ આપવા રીકાર્પેટ કરેલા રસ્તાની લંબાઇ, પહોળાઇ અને જાડાઇ કેટલી તે જણાવવું વિ. મુદા નં. (૧)થી(૧પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪પ૦ તા.૬-૬-૧ર
૬૬૯
તા.૦૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૧-૧-૧રની અરજીથી મુદ્દા નં.(૧) સાઉથઝોન(ઉધના)ના જુનિ. ઇજનેરશ્રી પ્રવિણચં§ બી. સુરાવાલાના વિસ્તારોમાં ગેરકાયદે, પરવાનગી વગરના, સી.ઓ.પી.ની કે માર્જીનની જગ્યામાં કે અન્ય કોઇ સરકારી કે પડતર જમીનમાં ગેરકાયદે થયેલ બાંધકામો ના સરનામા સહિતની વિગતોની સંપૂર્ણ માહિતી વિ. મુદ્દા નં. (૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૮ર તા.૮-૬-૧ર
૬૭૦
તા.૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૦૯-૦ર-૧રની અરજીથી મુદ્દા નં. (૧) કિરણ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.એ.પી.માર્કેટ પાછળ, ઉધના સ્થિતની આ સંસ્થાને આપ §ારા ૧૧/ર'' વ્યાસનું પાણીનું કનેકશન તા. રપ-૧૧-ર૦૦૩ થી આપવામાં આવેલ છે, અને ડ્રેનેજ (ગટર) નું કનેકશન તા. ર૬-૧૦-૧૧થી આપવામાં આવેલ છે, તો તા. રપ-૧૧-ર૦૦૩થી તા. રપ-૧૦-૧૧સુધી એટલે કે સતત આઠ વર્ષ દરમ્યાન આ સંસ્થાએ સુ.મ.ન.પા.ના કનેકશન §ારા મેળવેલ તથા ગંદું અને પ્રદુષિત તેમજ કેમિકલયુકત આ પાણી જે ડ્રેનેજ(ગટર)માં છોડવામાં આવેલ હોઇ નિકાલ કરવામાં આવેલ હોય તે ડ્રેનેજની અને આ ગંદું અને પ્રદુષિત તેમજ કેમિકલયુકત પાણી છોડવા સારુંની જે પરવાનગી આ સંચાલક §ારા માંગેલ હોય અને આપ §ારા આપવામાં આવેલ હોય તેની નકલ સહિતની સંપૂર્ણ માહિતી વિ. મુદ્દા નં. (૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૭૦ તા.૭-૬-૧ર
૬૭૧
તા.૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્§સિંહ એ. બ્રહ્મભટ્ટની તા.૦૧-૦ર-૧રની અરજીથી મુદ્દા નં. (૧) આસના એન્ટરપ્રાઇઝની બાજુમાં રામપુરા રામબાગ,પટેલવાડી, લાલ દરવાજા મેઇન રોડ(ર) રાધે કોમ્પલેક્ષની બાજુમાં, વિહાર સોસાયટી, જે.કે.પી.નગરની આગળ પશ્િ્રવમ તરફ, કતારગામ સીંગણપોર રોડ (૩) સરિતા સોસાયટી, વિનોદ મોટર્સ, જહાંગીરપુરા રાંદેર રોડ વિ. મુદા નં. (૧)થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૮૬ તા.૧૧-૬-૧ર
૬૭ર
તા.૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ ડો. રાજેન્§ હીરાલાલ કોન્ટ્રાકટરની તા. ૧૩-૧-૧રની અરજીથી મોજે ડુંભાલના રેવન્યુ સર્વે નં. ૧૦, બ્લોક નં. ૧૧, સીટી સર્વે નોંધ નં.૧૭૪૩ ( એસ.કે.નગર) વાળી જમીનમાં બાંધકામ માટે મંજુર થયેલી રજાચિઠ્ઠી, ટી.ડી.ઓ.નં. ૬૮/૮૦ તા. ૧ર-૬-૧૯૮૦ માટે રજુ થયેલી અરજી ફોર્મ સહિત તમામ કાગળોની સહી-સિક્કાવાળી નકલો મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૪૮૭ તા.૧૧-૬-૧ર
૬૭૩
તા.૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ ડો. રાજેન્§ હીરાલાલ કોન્ટ્રાકટરની તા.૧૮-૧-૧રની અરજીથી મોજે મજુરાના રેવન્યુ સર્વે નં. પ૭/૧, પ૭/ર, પ૮, ૬ર, ૬૪, ૬પ, ટી.પી.સ્કીમ નં. ૬ વાળી જમીનમાં મંજુર થયેલા બાંધકામની રજાચિઠ્ઠી (૧૮૩) ટી.ડી.ઓ. નં. ૧૧૩૩ બી.એસ.આર.નં. ૧ર૧૬ તા. ૧૭-૩-૧૯૮૭ માટે રજુ થયેલી અરજી સહિત તમામ કાગળોની સહી-સિક્કાવાળી નકલો મેળવવા વિ.મુદ્દા નં. (૧) થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૮૮ તા.૧૧-૬-૧ર
૬૭૪
તા.ર૯ -ર-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પરમાનંદ ખુશાલદાસ કીકલાની તા. ર૭-૧-૧રની અરજીથી ટીપી સ્કીમ નં. ૪ (અશ્વની કુમાર -નવાગામ) ફા.પ્લોટ નં. ૮૦ સબ-પ્લોટ નં. ૧ અને રમાં બાંધકામ માટે સુરત મહાનગરપાલિકા §ારા અપાયેલી વિકાસ પરવાનગી નં. ટીડીઓ/ડીપી/ર૭૬ તા. ૧૬-૧-૦૯ અન્વયે કહેવાતી બાંધેલી ઇમારત અંગે મુદ્દા નં.(૧) મજકુર ઇમારતોના વપરાશ ભોગવટા માટે બીપીએમસી એકટ, ૧૯૪૯ની કલમ ર૬૩ અન્વયે ઇમારતનું બાંધકામ પૂરું થયાની લેખિત નોટીસ આપની કચેરીને આપી છે કે નહીં ? તેની વિગત આપો જો તેવી નોટીસ આપી હોય તો તેની નકલ આપશો. વિ. મુદ્દા નં.(૧)થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૯ તા.ર-૬-૧ર
૬૭પ
તા.૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશચં§ મંગળભાઇ ઝવેરીની તા. ર૭-૧ર-૧૧ની અરજીથી ડીસ્ટ્રીકટ સુરત, સબ-ડીસ્ટ્રીકટ અને તાલુકે સુરત સીટી શહેર સુરતમાં, ગોપીપુરા-જુની અદાલત પાસેના વિસ્તારમાં આવેલ અને સીટી સર્વેના દફતરે વોર્ડ નં. ૧ નોંધ નં. ૩૩૮૬ થી નોંધાયેલ જમીન ઉપર'' અનંત દર્શન એપાર્ટમેન્ટ કો.ઓ.હા.સો.લી.'' કે જે '' ધી ગુજરાત કો.ઓ.સો. એકટ'' અન્વયે નોંધણી ક્રમાંક ધ-૬૩૮૪ તા. ર૦-૧-૧૯૭૬થી નોંધાયેલ સોસાયટી છે તેના §ારા બાંધવામાં આવેલ ''અનંત દર્શન''ના નામેઓળખાતીમિ આરટીઆઇ સેલ/૪૮૯ તા.૧૧-૬-૧ર
૬૭૬
તા.૬-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ર૭-૧-૧ર ની અરજીથી સીટી સર્વે નં. પ૧૮/એ વોર્ડ નં. ૧ માં આવેલ સુતરીયા કોમ્પલેક્ષવાળી મિ આરટીઆઇ સેલ/૪૭પ તા.૭-૬-૧ર
૬૭૭
તા.૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ પ્રેમજીભાઇ કંટારિયાની તા. ર૭-૧-૧રની અરજીથી મુદા નં. (૧) સર્વે નં. પ/૧૯ર૦ તથા પ/૩૮૬ની મિ આરટીઆઇ સેલ/૪૯૦ તા.૧૧-૬-૧ર
૬૭૮
તા.૦૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ૦૭-૦ર-૧રની અરજીથીમુદા નં. (૧) ઇજારદાર સદŸભાવના એન્જીનીયરીંગ પાસે એસ.એમ.સી.ની સ્થાયી સમિતિએ પેકેજ ચાર મુજબ સી.સી.રોડની રૂ.પ૪.૩૮ કરોડની વરાછારોડ,બમરોલી મેઇન રોડ, અલથાણ મેઇન રોડ અને રાંદેર રામનગરનું ટેન્ડર મંજુર કરી કાર્યવાહી સોંપેલ બે રૂટમાં બ્રીજના કારણે કામગીરી સી.સી.રોડની ઓછી કરવામાં આવેલ જેથી સ્કોપ ઓફ વર્કમાં ઘટાડો થતા ઇજારદારના હીતમાં રાતોરાત વગર ટેન્ડરે ઇજારદારને નુકશાન ન થાય તે માટે દક્ષેશ્વર મંદિર રોડની ૧.૭ કિ.મી. રોડ સી.સી.રોડના નવા રૂટની કામગીરીની દરખાસ્ત સ્થાયી સમિતિના અઘ્યક્ષ શ્રી મુકેશ દલાલે અગાઉનાં ટેન્ડરમાં રૂ.૧.૭૧ કરોડ વધારી એક વખત સ્થાયી સમિતિમાં સદર ટેન્ડરને મુલતવી રાખી બીજી વખત ટેન્ડર મંજુર કરવા પાછળની સ્પષ્ટ માહિતીની નકલ વિ. મુદા નં.(૧)થી (૧ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૧ તા.૧૧-૬-૧ર
૬૭૯
તા.૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ ગોવિંદભાઇ મોદીની તા. ૧૦-ર-૧રની અરજીથી ટેનામેન્ટ નં. ૧૦બી-૧૧-૦૧૪૧-૦-૦૦૧,૦૦રથી નોંધાયેલ મિલકતના સને ર૦૧૧-૧રના વેરાબીલ મળ્યા નથી. છતાં મ્યુ. ટેક્ષ તા. ર૯-૦૪-૧૧ના રોજ ભરપાઇ કરેલ છે જેની રસીદ ગુમ થયેલ હોય વેરાબીલની નકલ તેમજ વેરો ભર્યાની રસીદની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯ર તા.૧૧-૬-૧ર
૬૮૦
તા.૧ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ર૩-૧-૧રની અરજીથી વીજીલન્સ વિભાગમાંથી આવેલ પત્રો તથા તેની સામે આપના વિભાગે કરેલ કામગીરી તથા ત્યાં મોકલેલ પત્રોની નકલો બાબત મુદા નં. (૧)ટી.પી. સ્કીમ નં.૧૧(અડાજણ) ફા.પ્લોટ નં. ૩પ, ૩૬ માં આવેલ રતનપાર્ક, દુકાન નં.૧૧ની આગળના માર્જીનવાળા ભાગમાં બાંધવામાં આવેલ પાકા શેડ બાબત વીજીલન્સ વિભાગમાંથી આપના વિભાગમાં જે જે પત્રો આવ્યા હોય તે તમામ પત્રોની નકલો તથા તે પત્રો સામે આપના વિભાગે કોઇ કાર્યવાહી કરી હોય અથવા જે પત્રો વીજીલન્સ વિભાગમાં મોક આરટીઆઇ સેલ/૪૯૩ તા.૧૧-૬-૧ર
૬૮૧
તા.૧ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૩-ર-૧રની અરજીથી નવજીવન હુંડઇવાળા શો-રૂમ પર હાલમાં થયેલ વધારાના બાંધકામ બાબત મુદા નં. (૧) સાઉથઝોનનાં દબાણ ડેપોની સામે આવેલ નવજીવન હુંડઇના શો-રૂમ પર હાલમાં તૈયાર થયેલ બાંધકામને આપના વિભાગ તરફથી આપવામાં આવેલ પરવાનગી પત્રની નકલ આપશો વિ. મુદા નં. (૧)થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૦ તા.૧૩-૬-૧ર
૬૮ર
તા.૧ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૩૦-૧-૧રની અરજીથી ર૩ એ/રે.સ.નં. ૭ર, પ્લોટ નં. ૧૪૦ એ, ૧૪૦ બી, ૧૪૧ એ, ૧૪૧ બી, ૧૪ર એ, ૧૪ર બી, ૧૪૩, ૧૪૪, ૧૪૪એ પર ચાલતાં મિનરલ વોટર પ્લાન્ટ બાબત મુદા નં. (૧) ઉપરોકત સ્થળે ચાલતાં મિનરલ વોટર પ્લાન્ટવાળી મિ આરટીઆઇ સેલ/પ૦૧ તા.૧૩-૬-૧ર
૬૮૩
તા.૧ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિજય.એન.શેણમારેની તા. ૧પ-૦ર-૧રની અરજીથી મુદા નં.(૧) સુરત મનપાના કમિશ્નરશ્રીએ આપેલ મેઇન્ટેનન્સ આસી.(ઇલે.) ની ૯ જગ્યા માટે આપેલ જાહેરાત નં. પીઆરઓ/૩૯૧/ર૦૦૮ તા. ર૭-૧૦-ર૦૦૮ મુજબ કેટલા અરદારોએ અરજી કરી, ઇન્ટરવ્યુ લેવાયા તથા ૯ પસંદગી પામેલા અરજદારનો નામ, સરનામાની યાદી વિ. મુદા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦ર તા.૧૩-૬-૧ર
૬૮૪
તા.૧ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુભાષભાઇ ગોપીનાથભાઇ પાઢીની તા. ૧૦-ર-૧રની અરજીથી મુદા નં. (૧) કતારગામઝોન હદ વિસ્તારમાં બાંધકામ બાબતે તમામે તમામ બાંધકામની પરવાનગીની રજાચિઠ્ઠીની માહિતી (ર) કતારગામઝોન હદ વિસ્તારમાં કેટલા ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યા છે તેની સર્વે કરી તમામે તમામ ગેરકાયદેસર બાંધકામનાં સર્વે નં., બ્લોક નં. વિસ્તારનું નામની માહિતી(૩) કતારગામઝોન હદ વિસ્તારમાં કેટલા બાંધકામની ઇમ્પેકટ ફી ભર્યા તેની તમામે તમામ બાંધકામની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૩ તા.૧૩-૬-૧ર
૬૮પ
તા.૧ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુભાષભાઇ ગોપીનાથભાઇ પાઢીની તા. ૧૦-ર-૧રની અરજીથી મુદા નં. (૧) હમો લાભાથી ર્ને ફાળવવામાં આવેલ કોસાડ ખાતેના આવાસનું અરજી ફોર્મ નં. ર૧૭પ૦ આપની કચેરીમાં જે તે સમયે જરૂરી પુરાવા સાથે જમા કરાવેલ છે જે અરજી ફોર્મ આપની કચેરીમાં કયા કારણોસર પેન્ડીંગ રાખેલ છે તથા હમોનું નામ આવાસના ડ્રોમાં આવેલ છે તો હમોનું નામ ડ્રોના લીસ્ટમાં હોવા છતાં કયા કારણોસર હમોને ડીપોઝીટના નાણાં તથા આવાસ ફાળવવામાં વિલંબ કરાઇ છે તે બાબતની તમામ વિગતો લેખિત નકલમાં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૪ તા.૧૩-૬-૧ર
૬૮૬
તા.૧ર-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હિતેન્§ કંચનલાલ ભુતવાલાની તા. ૦૭-૦ર-૧રની અરજીથ હાલમાં જે છેલ્લા કેટલાક સમયથી નાગરિક સુવિધા કેન્§ મુગલીસરા ખાતે સુરત ડીસ્ટ્રીકટની હદમાં આવેલી તમામ મિ આરટીઆઇ સેલ/પ૦પ તા.૧૩-૬-૧ર
૬૮૭
તા.૧૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કમલબેન ઘોડીરામ મરાઠેની તા. ૧૩-૦૩-૧રની અરજીથી કતારગામઝોન ખાતે ઝુંપડા નં. ૩૦૭ પટેલવાડી નં. ૩ લાડે પાડુરંગ ગોપાળભાઇ આની પાછળની તમામ અરજી આપેલ છે આજ દિન સુધી કોસાડ આવાસ મળેલું નથી મકાન મળશે કે નહિ ? જેની મને તાકીદે માહિતી આપવા બાબત આ વ્યકિતનું મકાન કોને આપ્યુ છે કે નહિ જેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૬ તા.૧૩-૬-૧ર
૬૮૮
તા.૧૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી આશાબેન રાજેન્§ભાઇ પાટીલની તા. ૦પ-૧ર-૧૧ની અરજીથી પુનીત નગર સોસા. પ્લોટ નં.-પ ગોડાદરા કિષ્ણા પાર્ક સોસા.ની બાજુમાં સુરત ગોળાદરા આ ઘરનું પુરાવા માટે જે દસ્તાવેજ, કબજા રસીદ આપેલ છે તેની કોપી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૭ તા.૧૩-૬-૧ર
૬૮૯
તા.૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનજીભાઇ કે. પટેલની તા. ૧૧-૧-૧રની અરજીથી સુરત મહાનગરપાલિકા §ારા મંજુર થયેલ વિકાસ પરવાનગી નં. ટીડીઓ/ડીપી ર૭૬ ૧૬-૧-૦૯ ટી.પી.સ્કીમ નં. ૪(અશ્વનીકુમાર-નવાગામ) ફા.પ્લોટ નં.૮૦માં મંજુર થયેલ વિકાસ પરવાનગીમાં મુદા નં. (બ) મંજુર થયેલ વિકાસ પરવાનગી મુજબનું બાંધકામ થયેલ છે કે કેમ ? તેની વિગત (ખ) મંજુર થયેલ વિકાસ પરવાનગી સિવાય વધારાનું (ગેરકાયદેસર) બાંધકામ થયેલ હોય તો કેટલું ? કઇ રીતનું થયેલ છે ? તેની વિગત વિ. મુદા નં. (બ) થી (ન) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૮૩ તા.૮-૬-૧ર
૬૯૦
તા.૧૭-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હસમુખભાઇ ભગવાનદાસ ભગતની તા. ૧૭-ર-૧રની અરજીથી મુદા નં. (૧) તા. ર૦-૧૦-૦૬ના રોજ કામદારને ગેરકાયદેસર છુટા કરતાં ગુમાસ્તાધારા અમલ અંગે ફરીયાદ આપેલ તે ફરીયાદના અનુસંધાને નીરીક્ષણ કરેલ હોય તેની સર્ટીફાઇડ નકલ તથા આપની બન્ને પક્ષકારોને ખાસ નોટીસના અનુસંધાને કામદારો તથા માલિકના હાજર રહેલ તે સમયે લીધેલ નિવેદનોની સહી સાથેની સર્ટીફાઇડ નકલ તથા ઉપરોકત બંને સંસ્થાઓના ગુમાસ્તાધારા લાયસન્સની નકલ વિ. મુદા નં. (૧)થી (૧૧)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૧૪ તા.૧પ-૬-૧ર
૬૯૧
તા.૧૭-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીવદન હીરાલાલ કેળાવાળાની તા. ૧૩-ર-૧રની અરજીથી વોર્ડ નં. ૯ નોંધ નં. ર૦૭૭ ટેનામેન્ટ નં. ૦૯બી-૧પ-૦૮૪૧-૦-૦૦૧થી નોંધાયેલ મિલકતમાં પાલીબેન તે ભુખણ અમથાની વિધવા, હીરાલાલ ભુખણદાસ, લક્ષ્મીબેન ભુખણદાસ,રમણબેન ભુખણદાસ, મગનલાલ ઉર્ફે ઠાકોરલાલ ડાહ્યાભાઇ આકારણી દફતરે ઉપરોકત જણાવેલ નામો ચાલુ હતા તેમાંથી મગનલાલ ઉર્ફે ઠાકોરલાલ ગુજરવાથી તા.૧૧-૬-૧૯૭૩ ના સમયગાળા બાદ તેમના વારસદારો લક્ષ્મીબેન તે ઠાકોરલાલ ડાહ્યાભાઇની વિધવા, સુરેન્§ ઠાકોરલાલ, નટવરલાલ ઠાકોરલાલ, બીપીનચં§ ઠાકોરલાલ, મંજુલાબેન ઠાકોરલાલના નામો દાખલ કરતાં સમયે પાલીબેન તે ભુખણ અમથાની વિધવા, હીરાલાલ ભુખણદાસ, લક્ષ્મીબેન ભુખણદાસ, રમણબેન ભુખણદાસના નામો કયા પુરાવાઓને આધારે કમી કરવામાં આવ્યા છે તે જણાવશો તેમજ કમી કરવામાં આવેલ નામો આ સાથે સામેલ કરેલ સીટી સર્વેની નકલ મુજબ દાખલ કરી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩૦ તા.૧૮-૬-૧ર
૬૯ર
તા.૧૪-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનય ડી.પટેલ હળફઇ કવલીબેન ભુલાભાઇ પટેલની તા.૯-૧-૧ર ની અરજીથી મુદા નં. (૧) અમો અરજદારની તા. રપ-૧૧-૦૮ની વાંધા અરજી તથા તા.ર૭-૬-૧૧ની બીજી બાંધકામ અટકાવવાની અરજી કમિશ્નરશ્રી તથા ટાઉન પ્લાનરશ્રીને સંબોધીને કરેલ અરજીના અનુસંધાનમાં આજદિન સુધી તેઓ §ારા શું કાર્યવાહી કરી તે તમામની વિજીલન્સ તપાસ કરી અમોને માહિતી પુરી પાડવા વિનંતી. હજુ સુધી બાંધકામ તોડયું કેમ નથી ? મુદ્દા નં. (ર) આ અરજીઓના અનુસંધાનમાં થયેલ કાર્યવાહી તથા પત્ર વ્યવહાર ની નકલ આપવા મહેરબાની. જો કાર્યવાહી ન થયેલ હોય, કયા કારણસર થયેલ નથી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૧પ તા.૧પ-૬-૧ર
૬૯૩
તા.૧૭-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ એસ. પાઠકની તા. ૧૩-ર-૧રની અરજીથી મુદા નં. (૧) ભાઠેના તારા વિધ્યામંદિર સામે આવેલ શીવશકિત નગર, પ્લોટ નં. ૯ર-૯૩-૯૪ ઉપર ચાલતા એપાર્ટમેન્ટના બાંધકામ અંગે સુરત મહાનગરપાલિકા §ારા જે કાંઇપણ મંજુરી આપવામાં આવેલ હોય તેની માહિતી આપશો તથા હાલ ઉપરોકત બાંધકામ કેટલા ક્ષેત્રફળમાં થયેલ છે અને તે કયા હેતુસર કરવામાં આવી રહ્યો છે તેની વિગતવાર માહિતી આપશો. વિ. મુદા નં. (૧) થી (૮) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩૧ તા.૧૮-૬-૧ર
૬૯૪
તા.૧પ-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રોશનલાલ શીવલાલ શાહની તા.૦૪-૦૧-૧રની અરજીથી સહારા દરવાજા બહાર ગાર્ડનમીલ સામે બંધોયલ તીરૂપતી પ્લાઝા કોમ્પલેક્ષ તથા સાંઇકિરણ કોમ્પલેક્ષની આકારણી બાબત મુદા નં. (૧) તીરૂપતી પ્લાઝા કોમ્પલેક્ષ તથા સાંઇકિરણ કોમ્પલેક્ષના બાંધકામ થયાને આશરે ૧૦ વર્ષ કરતા વધારે સમય થયેલ છે કોમ્પલેક્ષની નીચે બનાવેલ બેઝમેન્ટો આકારણી દફતરે દાખલ છે કે કેમ ? જો દાખલ હોય તો કયા ટેનામેન્ટથી કોના નામે અને કયારથી તથા કયા ઉપયોગથી દાખલ છે તેની સંપૂર્ણ સાચી માહિતી સરલ અને સ્પષ્ટ ભાષામાં આપશોજી. વિ. મુદા નં. (૧) થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૧૬ તા.૧પ-૬-૧ર
૬૯પ
તા.૧૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કેોશિક નરેશભાઇ રાણાની તા. ૦૪-૦ર-૧રની અરજીથી .હબ બહત-૧૯૬૦ હેઠળ નસબંધી અને રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દા નં.(૧) સુરત શહેરમાં સ્ટ્રીટ ડોગ્ઝની વસ્તી કેટલી ? ઝોન પ્રમાણેની માહિતી આપવી (ર) કોહ કરેલ ઠરાવ મુજબ સ્ટ્રીટ ડોગની નસબંધી અને રસીકરણનો કાર્યક્રમ અમલમાં મુકેલ છે તે અંતર્ગત .હબ બહત-૧૯૬૦ હેઠળ ગેજેટમાં પ્રસિઘ્ધ થયેલ નિયમ મુજબ આ કાર્યક્રમ માટે સ્થાનિક કમિટીની રચના કરી છે ? વિ. મુદ્દા નં.(૧) થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩પ તા.૧૯-૬-૧ર
૬૯૬
તા.૧૭-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આશીફખાન હમીદખાન પઠાણની તા.૯-૧ર-૧૧ની અરજીથી શેખ સાબીર શેખ સિકંદર ઝુંપડા નં. ૩૮૬માં ૧પ વ્યકિતઓનો વસવાટ હોવા છતાં એક જ આવાસ આપવામાં આવેલ છે શેખ સાબીરના ર૦૦પની મતદાર યાદીનો પુરાવો, ઇલેકશન કાર્ડ તેનું, તેની પત્નીનું, બાળકોના જન્મ દાખલા, મકાનમાં પડાવેલા ફોટાના પુરાવા હોવા છતાં કયા કારણસર આવાસ આપવામાં વિલંબ કરવામાં આવેલ છે. તમામ પુરાવા આથે બે વખત ફાઇલ બનાવીને અરજી કરી હોવા છતાં શું કારણ છે ? જવાબદાર કોણ ? ન આપવાનું કારણ શું ? વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩ર તા.૧૮-૬-૧ર
૬૯૭
તા.પ-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી દિપ્તી મુકેશ દમણિયાની તા.૧૩-૦ર-૧રની અરજીથી મુદા નં. (૧) એકઝીકયુટીવ એંન્જીનીયર સાઉથઝોન (ઉધના) સુરત મહાનગરપાલિકા તરફે તા.૭-૧ર-૧૧સા.ઝોન./આઉટ/નં. પર૯પ થકી ટી.પી.સ્કીમ નં. પ૮ (બમરોલી) ફા.પ્લોટ નં. ર૯/એ વર્ણન વાળી મિલકત બાબતે એંન્જીનીયર શ્રી રમણ ટી. પટેલ(ટીડીઓ/ ઇ.આર/૭૬) ના સુપરવીઝન નીચે ટેમ્પરરી સ્ટ્રકચરની પરવાનગી આપવામાં આવેલ તેમ છતાં સ્થળ ઉપર ડેવલોપર્સ / ઓર્ગેનાઇઝર §ારા ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ થતું હોય તે અટકાવવા તા. ર૬-૧ર-૧૧ના રોજ અરજદારની અરજી બાબતે કોઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની વિગતવાર માહિતી આપશોજી. વિ. મુદા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૪ તા.૧૧-૬-૧ર
૬૯૮
તા.૧૭-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરવિંદ જી. પટેલની તા. ર-ર-૧રની અરજીથી મુદા નં. (૧)વરીયાવ જકાતનાકાથી નવા શેરડી જકાતનાકા(શહેરની હદ) ઉપર જુન-ર૦૦૬ થી ડીસેમ્બર -ર૦૧૧ સુધી નાયબ ઇજનેર, કાર્યપાલક ઇજનેર તથા ઝોનના વડાએ કરેલ વીઝીટ માટે વપરાયેલ વાહનની વિગત અને કી.મી. દર્શાવતી લોગબુકની નકલ (ર) શેરડી જતા આ રોડ ઉપર જુન-ર૦૦૬ થી ડીસેમ્બર-ર૦૧૧ સુધી કયા કયા પ્રકારના મરામત વિગેરે કામો કરવામાં આવ્યા તેની ઇજારદારના નામ સહિતની માહિતી અને એસ.એમ.સી.એ કરેલ કામો તથા થયેલ પેમેન્ટના વાઉચરો, ચેકની વિગતોની માહિતી વિ. મુદા નં. (૧)થી (૧૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩૬ તા.૧૯-૬-૧ર
૬૯૯
તા.ર૦-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુબારકઅલી ગુલામનબી બાદશાહની તા.૧પ-ર-૧રની અરજીથી મુદા નં. (૧) નોંધ નં. ૪/૪રર૮-ર૯-૩૦ મિ આરટીઆઇ સેલ/પ૩૮ તા.રર-૬-૧ર
૭૦૦
તા.ર૧-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સરવર હુસેન ગુલામમોહમદ નગદની તા.૧૮-ર-૧રની અરજીથી મુદા નં. (૧) જુની. ઇજનેર તુષાર પટેલ ૧૯૯૬ માં એસ.એમ.સી.માં નોકરી પર જોડાયા પછી કયા કયા ડીપાર્ટમેન્ટમાં નોકરી કરી છે અને કયા કયા હોદ્દા પર રહી નોકરી કરી છે તેની વિગતવાર માહિતી આપશો (ર) તુષાર પટેલ કયા કયા ઝોનમાં શહેરી વિકાસ ખાતામાં કામ કરેલ છે અને દરેક જગ્યા પર કેટલા મહિના નોકરી કરી છે તેની વિગતવાર માહિતી આપશો વિ. મુદા નં. (૧) થી (૧ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પપ૮ તા.ર૯-૬-૧ર