Active Quotations


  1. 1
    Supply and Installation of Various Devices for Video Conference System at ICCC, Surat.
  2. 2
    સાઉથ ઝોન-એ (ઉધના) માં આવેલ ટી.પી.સ્કીમ નં. પ૬(બમરોલી), ટી.પી.સ્કીમ નં. પ૭(પાંડેસરા), ટી.પી.સ્કીમ નં. પ૮(બમરોલી), ટી.પી.સ્કીમ નં. ૭ર(બમરોલી), પાંડેસરા ગામતળ, બમરોલી ગામ તળ, પાંડેસરા હાઉસીંગ બોર્ડ, મોજે - ભેદવાડ, મોજે - પ્રમુખ પાર્ક, પાંડેસરા જી.આઇ.ડી.સી. તથા સબઝોન- ર માં આવેલ વિવિધ જગ્યાએ વિવિધ એજન્સીઓ ઘ્વારા ચોમાસા પૂર્વે ખોદેલ ટ્રેન્ચ લાઇનો, પાણીનાં સ્પોટ, ડ્રેનેજ લીકેજ/ ચોકઅપના સ્પોટ, ઇલેકટ્રીકલ કેબલ ફોલ્ટના સ્પોટ વગેરે રોડ સ્ક્રેપીંગ અને લાગત વિવિધ કામગીરીે જેસીબી/ હાઇવા /ટ્રક ઘ્વારા કરવાના કામ બાબત.
  3. 3
    પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ વિવિધ તહેવારો અને પ્રસંગો પર મંડપ સર્વિસ પુરી પાડવાનું કામ.
  4. 4
    પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ રાખલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૩૯૬ વાળી શાળાના જર્જરીત મકાનને તોડી પાડવાનું કામ.
  5. 5
    પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ ઉગત ગામ ખાતે આવેલ ઉગત ગામતળ પ્રાથમિક શાળા ક્રમાંક ૧૬૩ વાળી શાળાના જર્જરીત મકાનને તોડી પાડવાનું કામ.
  6. 6
    પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ ઇચ્છાપોર ગામ ખાતે આવેલ ઇચ્છાપોર-ર પ્રાથમિક શાળા ક્રમાંક ૩૯૭ વાળી શાળાના જર્જરીત મકાનને તોડી પાડવાનું કામ.
  7. 7
    પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ ભેંસાણ ગામ ખાતે આવેલ ભેંસાણ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૯૮ વાળી શાળાના જર્જરીત મકાનને તોડી પાડવાનું કામ.
  8. 8
    પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ ભાઠા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૯ર વાળી શાળાના જર્જરીત મકાનને તોડી પાડવાનું કામ.
  9. 9
    પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ ઇચ્છાપોર ગામ ખાતે આવેલ ઇચ્છાપોર-૧ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૯૩ વાળી શાળાના જર્જરીત મકાનને તોડી પાડવાનું કામ.
  10. 10
    પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ ભાટપોર ગામ ખાતે આવેલ ભાટપોર-ર પ્રાથમિક શાળા ક્રમાંક ૩૯પ વાળી શાળાના જર્જરીત મકાનને તોડી પાડવાનું કામ.
  11. 11
    પશ્ચિમ ઝોન (રાંદેર) માં રાંદેર, જહાંગીરાબાદ, જહાંગીરપુરા, વરીયાવ, ઓખા, વણકલા,ચીચી તથા રાંદેર ઝોનના સમગ્ર વિસ્તારમાં પાણીની નળિકાના વાલ્વ ચેમ્બરનું મરામત કરવાનું મજુરી કામ.
  12. 12
    પશ્ચિમ ઝોન (રાંદેર) માં પાલ, અડાજણ, પાલનપોર, ભાઠા, ભાટપોર, ભેંસાણ, ઇચ્છાપોર તથા રાંદેર ઝોનના સમગ્ર વિસ્તારમાં પાણીની નળિકાના વાલ્વ ચેમ્બરનું મરામત કરવાનું મજુરી કામ.
  13. 13
    Quotation for Service of Oxygen control panel and replacement of NRV for manifold at Maskati Charitable Hospital.
  14. 14
    Annual Maintenance Contract for Syring Pump & Pulse Oxymeter of Various Department at Maskati Charitable Hospital
  15. 15
    Comprehensive Maintenance Contract for Digital ECG Machine of ICU & OPD Department of Maskati Charitable Hospital.
  16. 16
    Comprehensive Maintenance Contract for Motorised ICU Bed of ICU Department at Maskati Charitable Hospital.
  17. 17
    સુ.મ.પા.ના શહેર હદ વિસ્તારમાં આવેલ સાઉથ વેસ્ટ ઝોનમાં આવેલ રોડ સાઈડ તથા ડીવાઇડરોના વૃક્ષોન ગેરૂ- ચુનો કરવાનું કામ.
  18. 18
    Quotation for Supply of Vela Ventilator PM Kit of ICU Department at Maskati Charitable Hospital.
  19. 19
    Quotation for providing Accessories of wireless sets.
  20. 20
    To supply the different types of electrical wires & cables for electrical department of West (Rander) Zone. (2ND Attempt)
  21. 21
    GEM BID FOR ULTRASOUND MACHINE.
  22. 22
    Providing & Fixing Bird Protection Net at open passage opp. Psychiatric OPD and 4th floor Passage of D Block at SMIMER Hospital Campus, Umarwada, Surat.
  23. 23
    નોર્થઝોન (કતારગામ) જુના વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ વાલ્વ ચેમ્બશે, મેનહોલના કવશે રીપેરીંગ અને નવા બનાવવાનું કામે સંમતિ પત્રક આપવા બાબત.