તા. ૦૧-૦૪-૧૧ થી ૩૧-૦૩-૧૨
|
અપીલ નં./વર્ષ
|
માહિતીનું વિષય
વસ્તુ
|
હુકમ નં. તારીખ
|
૪૦૧
તા.૧૬-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બિપિનચંદ્ર મનુભાઇ
પટેલની તા. ૧૪-૯-૧૧ની
અરજીથી કોસાડ ટીપી
૬૬ માં આવેલ બ્લોક
નં.૪પ૯ માં આપની
કચેરી ઘ્વારા કરવામાં
આવેલ ટાઉન પ્લાનીંગ
કાર્યવાહી બાબતે
વાંધો લેતી લેખિત
અરજી કરેલી બાબતે
બ્લોક નં.૪પ૯ ની
કપાત-નકશા સહિતની
માહિતી આપવા તથા
તે અંગે કરેલ કાર્યવાહીની
માહિતી આપવા બાબત
તથા આઇ ડી નં.૮૩૪
તા.૧૪-૯-૧૧ ની અરજી
તથા આઇ ડી નં.૩૧પ
તા.૧૪-૯-૧૧ થી રે.સ.
નં.ર૮૮/ર માલિક
ચંદ્રસિહ ખુમાનસિંહ
બાકારોલા રસ્તા
ન બનાવવા બાબતે
તા.૧૩-૩-૦૯ ના રોજ
કરેલી રજૂઆત બાબતેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૩૭૯
તા.૩-૧-૧ર
|
૪૦ર
તા.૧૮-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જસવંતસિંહ એ.બ્રમહભટૃની
તા. ર૧-૦૯-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) અમારી
તા. ૧૪-૦ર-૧૦ના રોજ
આપેલ અરજી જે શ્રી
કમિશ્નર કચેરીથી
આપના ત્યાં આપેલ
તે બાબતે તથા આપની
કચેરી ઘ્વારા જ
અગાઉ આપેલ જવાબ
બાબતે આજદિન સુધી
થયેલ કાર્યવાહીની
વિગતો નકલ સહિત
માહિતી આપવી વિ.
મુદ્દા નં. (૧)થી
(ર)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૩૮૦
તા.૩-૧-૧ર
|
૪૦૩
તા.૧પ-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
દિનેશભાઇ પૂનાભાઇ
સોસાની તા. ર૮-૦૯-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧)સુરત મહાનગરપાલિકા
ના નોર્થ ઝોનનાં
દઃચ્ત્ઝ રઃધ્યભ્ળ
યદ ઘડટણ મત્ઇ ×જ્ઞળડણળ×ડક્ષ્ક્ષ્
થી ઇનવર્ડ થયેલ
કાગળોની નકલ વિ.
મુદ્દા નં. (૧)થી
(પ)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૩૬૯
તા.૩-૧-૧ર
|
૪૦૪
તા.૧૭-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કે.એ.ઘીવાલાની
તા. ર૩-૯-૧૧ની અરજીથી
મિ
|
આરટીઆઇ સેલ/૧૩૭૦
તા.૩-૧-૧ર
|
૪૦પ
તા.૧૭-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરજરામ ભગવાનદાસ
સાલવાલાની તા.
ર૩-૯-૧૧ની અરજીથી
ડ્રીસ્ટ્રીકટ
સુરત સબ ડીસ્ટ્રીકટ
શહેર સુરતના મજુરા
રે.સ. નં.ર ટીપી સ્કીમ
નં.૬,(મજુરા-ખટોદરા)
ફા.પ્લો નં.૧૩૬
થી નોંધાયેલ જમીન
જે શહેરી ટોચ મર્યાદા
અને નિયંત્રણ ધારો-૧૯૭૬
ના કાયદાની કલમ-ર૧(૧)
હેઠળ સુરત કલેકટરશ્રીના
હુકમ નં.યુએલસી/ર૧(૧)
નમુના નં.પ/રજી.
નં.ર૭/૭૯ તા.૧૭-૧ર-૧૯૮૭
થી મંજુર થયેલ
મજકુર યોજનામાં
ફેરફાર થવાથી તા.૧૮-૯'-૧૯૯૦
ના હુકમથી રીવાઇઝડ
કરેલ જે મહાનગરપાલિકા
ની રજાચિઠૃી નં.ટીડીઓ/૧૯૩
તા.૧૦-પ-૮૮ ના રોજ
પ્લાન મંજુર કરેલા
તેમજ મજકુર યોજના
અંગે રીવાઇઝડ પ્લાન
મંજુર કરી રજાચિઠૃી
નં.૧૩૩ર તા.૬-૩-૧૧
થી બાંધકામની પરવાનગી
આપવામાં આવેલ.
જે પૈકીના ૪૭ પ્લોટોની
સુરત મહાનગરપાલિકાની
આકારણી દફતરે દાખલ
કબ્જેદારો અને
બદલાયેલા અને નવા
કબ્જેદારોના નામોની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૩૭૧
તા.૩-૧-૧ર
|
૪૦૬
તા.૧૯-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા. ૦૩-૧૦-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) સેન્ટ્રલઝોન,
કતારગામઝોન, વરાછાઝોન
તેમ ત્રણેય ઝોન
વિસ્તારના પરવાનગી
વગરના, માર્જીનની
જગ્યામાં કે અન્ય
કોઇ સરકારી જગ્યામાં
ઉભાં થયેલ કે થઇ
રહેલ ગેરકાયદે
બાંધકામો તથા બાંધકામ
ધારકો તથા સર્વે
નં., બ્લોક નં., ફા.પ્લોટ
નં. તેમજ કરાયેલ
દબાણ અને બાંધકામના
ક્ષેત્રફળ સહિતની
સંપૂર્ણ માહિતી.
મુદ્દા નં.ર ઉપરોકત
બાંધકામ ધારકોને
ધી બી.પી.એમ.સી.એકટ
મુજબ જો કારણદર્શક
નોટિસ આપેલ હોય
તો તેની સમયમર્યાદા
તેમજ ત્યારબાદ
આજસુધી થયેલ કાર્યવાહીની
નકલ સહિતની સંપૂર્ણ
માહિતિ. મુદ્દા
નં.૩ દબાણ રજીસ્ટરે
(રેકર્ડ ઉપર) ન ચઢાવેલ
ગેરકાયદે બાંધકામો(દબાણો)
તથા દબાણધારકો
તથા સર્વે નંબર,
બ્લોક નંબર, ફા.પ્લોટ
નંબર તેમજ કરાયેલ
દબાણ અને બાંધકામના
ક્ષેત્રફળ સહિતની
સંપૂણ માહિતિ.
મુદ્દા નં.(૪) ઉપરોકત
ત્રણેય મુદ્દાઓ
માં કાર્યવાહી
ન થયેલ હોય તો તે
કાર્યવાહી જે અધિકારીને
કરવાની થતી હોય
તેવા જુની.ઇજનેર,
આસી.ઇજનેર અને
ડે.ઇજનેરનાં નામ
સહિતની સંપૂર્ણ”
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૪૪
તા.૧૧-૧-૧ર
|
૪૦૭
તા.૧૯-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા. ૧૦-૧૦-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) સાઉથ
વેસ્ટ(અઠવા)ઝોન,
વેસ્ટ(રાંદેર)
ઝોન તેમ બન્ને
ઝોન વિસ્તારના
પરવાનગી વગરના,
માર્જીનની જગ્યામાં
કે અન્ય કોઇ સરકારી
જગ્યામાં ઉભાં
થયેલ કે થઇ રહેલ
ગેરકાયદેસર બાંધકામો
તથા બાંધકામ ધારકો
તથા સર્વે નં., બ્લોક
નં., ફા.પ્લોટ નં.
તેમજ કરાયેલ દબાણ
અને બાંધકામના
ક્ષેત્રફળ સહિતની
સંપૂર્ણ માહિતી
મુદ્દા નં.ર ઉપરોકત
બાંધકામ ધારકોને
ધી બી.પી.એમ.સી.એકટ
મુજબ જો કારણદર્શક
નોટિસ આપેલ હોય
તો તેની સમયમર્યાદા
તેમજ ત્યારબાદ
આજસુધી થયેલ કાર્યવાહીની
નકલ સહિતની સંપૂર્ણ
માહિતિ. મુદ્દા
નં.૩ દબાણ રજીસ્ટરે
(રેકર્ડ ઉપર) ન ચઢાવેલ
ગેરકાયદેસર બાંધકામો
(દબાણો) તથા દબાણધારકો
તથા સર્વે નંબર,
બ્લોક નંબર, ફા.પ્લોટ
નંબર તેમજ કરાયેલ
દબાણઅને બાંધકામના
ક્ષેત્રફળ સહિતની
સંપૂણ માહિતિ.
મુદ્દા નં.(૪) ઉપરોકત
ત્રણેય મુદ્દાઓમાં
કાર્યવાહી ન થયેલ
હોય તો તે કાર્યવાહી
જે અધિકારીને કરવાની
થતી હોય તેવા જુની.ઇજનેર,
આસી.ઇજનેર અને
ડે.ઇજનેરનાં નામ
સહિતની સંપૂર્ણ”
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૪૯
તા.૧૧-૧-૧ર
|
૪૦૮
તા.૧૯-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જગદીશભાઇ મંગુભાઇ
ચેોહાણની તા. ર૭-૯-૧૧ની
અરજીથી મારી મેયર
સાહેબશ્રી મહાનગરપાલિકા
સુરતને કરેલી અરજી
તા. ૧૮-૮-૧૧(અરજીની
નકલ તેના બિડાણ
સહિત સામેલ છે)
જે ઝોનલ ઓફિસર
ઉધના ઝોનને નિકાલ
અર્થે તા. ૩૦-૮-૧૧ને
રોજ એમપીસી નં.પ૪ર
થકી તબદીલ થયેલ
છે જે ઇનવર્ડ નં.
પ૮૮૦ તા. ૬-૯-૧૧ થકી
ઉધના ઝોનના દબાણ
શાખાને નિકાલ અર્થે
તબદીલ થયેલ છે
તો ઉકત અરજી અને
તેના બિડાણના સંદર્ભમાં
થયેલ કાર્યવાહીનો
સર્વગ્રાહી અહેવાલ
આપવા વિનંતી વિ.માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૯૩
તા.૧૬-૧-૧ર
|
૪૦૯
તા.૧૯-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેતન કાંતિલાલની
તા. ૧૭-૧૦-૧૧ની અરજીથી
સુરત મહાનગરપાલિકાના
સેન્ટ્રલઝોનના
કાર્યપાલક ઇજનેર
શ્રી પરમાર સાહેબ
તા. ૧પ- ૧૦-૧૧ ના રોજ
ઘર નં.૪/૧૬પ,૪/ર૧૦
અને ૪/ર૪પ વાળી
મિલકતમાં જરીના
હેવી ટવીસ્ટીંગ
મશીનો ચાલે છે
તેની સ્થળ તપાસ
કરી હતી અને કહયું
હતું કે આ મશીનો
ગૃહ ઉધ્યોગમાં
આવે છે તો પછી હમારી
જ શેરીમાં ૪/ર૧૭વાળી
રહેણાંકવાળી મિલકતમાં
જે જરીના હેવી
ટવીસ્ટીંગ મશીનો
ચાલતા હતા જે તમારા
કહેવા મુજબ ગૃહ
ઉધ્યોગમા આવતાં
હતાં તો તે મશીનો
સુરત મહાગનરપાલિકા
તરફથી બી.પી.એમ.સી.
એકટની કઇ કલમ મુજબ
બંધ કરાવ્યા ? તેનીમાહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪પ૦
તા.૧૧-૧-૧ર
|
૪૧૦
તા.૧૯-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેતન કાંતિલાલની
તા. ૧પ-૧૦-૧૧ની અરજીથી
સેન્ટ્રલઝોન વોર્ડ
નં. ૪ રહેણાંકવાળા
વિસ્તારમાં આવેલ
મિલકતો નં. ૪/૧૬પ,
૪/ર૧૦ અને ૪/ર૪પ
માં ચાલતા જરીના
હેવી ટવીસ્ટીંગ
મશીનો ભારત સરકારશ્રીના
સંવિધાન મુજબ કઇ
કલમો અને પેટા
કલમો મુજબ બંધ
નહી કરાવી શકાય
? તેના પરિપત્રની
ઓરીજીનલ કોપીની
સર્ટીફાઇડ નકલ
આપશોજી તથા તેના
વિશેની માહિતી
આપશોજી વિ. માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૯૪
તા.૧૬-૧-૧ર
|
૪૧૧
તા.૧૭-૧૧ -૧૧
|
આરટીઆઇએકટહેઠળશ્રીમહેશકુમાર
સુરજરામ સાલવાલાની
તા. ર૦-૯-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) સાઉથ-વેસ્ટ,
અઠવાઝોન કાર્યક્ષેત્ર
વિસ્તારમાં આવેલ
ડીસ્ટ્રીકટ સુરત,
સબ-ડીસ્ટ્રીકટ
શહેર સુરતનાં મજૂરાનાં
રે.સ.નં.ર, ટી.પી.સ્કીમ
નં.૬(મજૂરા-ખટોદરા),
ફા. પ્લોટ નં. ૧૩૬થી
નોંધાયેલ જમીન
જેમાં સુરત મહાનગરપાલિકા
તરફથી ટી.ડી.ઓ. નં.
૧૩૩ર તા. ૬-૩-૧૯૯૧
ના રોજ જે રીવાઇઝડ
પ્લાન મંજૂર કરેલ
છે જેમાં તમામ
પ્લોટો તથા જાહેર
રોડ-રસ્તા તથા
કોમન ઓપન પ્લોટ
વિગેરેની બાઉન્ડ્રી
દર્શાવેલહોય છે
તે લે- આઉટપ્લાનની
કાયદેસર ની સહી-સિકકાવાળી
નકલ તથા રજાચિઠૃીની
કાયદેસરની સહી-સિકકાવાળી
નકલ તાકીદે મોકલી
આપશો વિ.મુદ્દા
નં.(૧)થી (ર)અને(ર.અ
થી ડ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૩૮૧
તા.૩-૧-૧ર
|
૪૧ર
તા.ર૧-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મામરાજ ગોયલની
તા. ર૯-૯-૧૧ની અરજીથી
મે દુકાન નં. એમ-૩૧
,આર્શીવાદ કોમ્પલેક્ષ,
શકિત કો.ઓ.હા.સોસાયટી,
ભટાર રોડ, સુરત-૭
જે મારી છોકરી
રીંકુ મામરાજ ગોયલના
નામે શ્રી બઘુભાઇ
રામજીભાઇ પાસેથી
ખરીદી છે જે સોસાયટીના
રેકર્ડમાં છે.
સુરત મહાનગરપાલિકાએ
નામ ટ્રાન્સફર
કર્યુ નથી એસ.એમ.સી.વેરા
બીલ કમલાબેન નરેન્દ્રભાઇ
પટેલના નામ છે
જે ખોટું છે મને
તે બધા ડોકયુમેન્ટ
જોઇએ જેના આધારે
એસ.એમ.સી.એ આ દુકાન
પટેલ કમલાબેન નરેન્દ્રભાઇના
નામે એસ.એમ.સી.ના
રેકર્ડમાં નોંધી
છે તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૯પ
તા.૧૬-૧-૧ર
|
૪૧૩
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મુબારક અલી ગુલામનબી
બાદશાહની તા. ર૮-૯-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) પંડોલ ઇન્ડસ્ટ્રીયલ
એસ્ટેટનાં વોર્ડ
નં.૧૬ના પ્લોટ
નં. ૩૮થી૪૩ અટલજીનગર
વિભાગ-ર,કચરા પેટી
કન્ટેનરની બાજુમાં
માથાભારે ઇસમે
ગેરકાયદેસર આર.સી.સી.ની
કોલમ,બીમ,પ્લીન્થ
સહિત બાંધકામ કરેલ
જેની માહિતીની
નકલો તથા આપશ્રીની
કચેરીમાં રજૂ કરેલ
પેપર્સ, ડોકયુમેન્ટની
માહિતીની નકલો
આપવા વિનંતી. મુદ્દા
નં.ર સને ૧૯૪૯ નાં
બી.પી.એમ.સી એકટની
કલમ ર૬૦ મુજબ આવા
ગે.કા. બાંધકામમાં
કોઇપણ જાતની નોટીસ
આપ્યા વગર કાયદેસર
ડીમોલીશન કર્યા
અંગેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૦૦
તા.૭-૧-૧ર
|
૪૧૪
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે.જાંગીડની
તા. ૧૮-૧૦-૧૧ની અરજીથી
ટી.પી.-૯ મજૂરા, ફા.પ્લોટ
નં.-પ૩/બી, પૈકી સબ
પ્લોટ નં.૩૭ પર
તૈયાર થયેલ બાંધકામ
બાબતે મુદ્દા નં.(૧)કરીમાબાદ
સોસાયટીના ઉપરોકત
સ્થળે તૈયાર થયેલ
બાંધકામ મંજૂર
પ્લાન મુજબનું
છે કે કેમ ? તેની
વિગત આપશો. મુદ્દા
નં.ર આ બાંધકામના
ગ્રાઉન્ડ ફલોર
પ્લાનની નકલ આપશો.
મુદ્દા નં.૩ ગ્રાઉન્ડ
ફલોર પ્લાનમાં
મંજુર થયેલ પ્લાન
મુજબનું બાંધકામ
છે કે કેમ? જો ના
હોય તો મંજુર પ્લાન
કરતા વધુ બાંધકામ
બદલ અન્યાર સુધીમાં
આપના વિભાગે કઇ
કઇ કાર્યવાહી કરી
તેની નકલો સહિતની
વિગતવાર માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૧૭
તા.૯-૧-૧ર
|
૪૧પ
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે.જાંગીડની
તા. ૧૮-૧૦-૧૧ની અરજીથી
શ્રી રાજારામ ફલોર
મીલ, દુકાન નં.૧,
ગોલ્ડન પાર્ક,
ગંગાનગર સોસાયટી,પાલનપુર
પાટીયા,સુરત, બાબતે
મુદ્દા નં.(૧)ઉપરોકત
સ્થળે આવેલ શ્રી
રાજારામફલોર મીલને
આપના વિભાગ તરફથી
આપવામાં આવેલ આરોગ્ય,
ફ્રુડ, ગુમાસ્તા
ધારાના લાયસન્સની
નકલો આપશો. મુદ્દા
નં.ર રેસીડન્સીયલ
એપાર્ટમેન્ટમાં
આપના વિભાગ તરફથી
ફલોર મીલ ચલાવવા
અંગેની મંજુરી
પત્રની નકલ આપશો.
મુદ્દા નં.૩ આ મિ
|
આરટીઆઇ સેલ/૧૪૧૮
તા.૯-૧-૧ર
|
૪૧૬
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે.જાંગીડની
તા. ૧૭-૧૦-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) મગોબ
ખાતેના આઇમાતા
રોડ પર આવેલ વિજયનગર
વિ.-ર સોસાયટીના
લે-આઉટ પ્લાનની
નકલ આપશો(ર)આ સોસાયટીના
મઘ્યમાંથી હાઇ
ટેન્સન લાઇન પસાર
થાય છે તો આ લાઇનના
કેટલા ફુટની દૂરી
પર આપના વિભાગે
વિકાસ પરવાનગી
આપેલ છે તેની માહિતી
આપશો. મુદ્દા નં.૩
અત્યાર સુધીમાં
હાઇટેન્સન લાઇન
નીચે બનેલા બાંધકામોની
યાદી તથા તેના
વિરૂઘ્ધ આપના વિભાગે
કરેલ કાર્યવાહીની
નકલો સહિતની વિગતવાર
માહિતી આપશો. મુદ્દા
નં.૪ આ સોસાયટીમાં
છેલ્લા ર વર્ષમાં
ગેરકાયદે બાંધકામો
દૂર કર્યા હોય
તેના બાંધકામ ધારકોના
નામ, સરનામા, વહીવટી
ચાર્જ પેટે વસુલ
કરેલ ફીની રકમ
તથા ડીમોલીશન કર્યા
તારીખ સહીતની વિગતવાર
માહિતી આપશો. મુદ્દા
નં.પ આ સોસાયટીના
કોર્નરમાં આવેલ
સોનલ ગોલ્ડ પેલેસ
(યશોદા કલીનીક)
વાળા બાંધકામને
આપના વિભાગે કેટલા
માળના બાંધકામની
પરમીશન આપેલ છે.તેની
વિગત તથા હાલમાં
ત્રીજામાળનાં
બાંધકામ પરમીશન
પત્રની નકલ આપશો
તથા આ મિ
|
આરટીઆઇ સેલ/૧૪૦૯
તા.૯-૧-૧ર
|
૪૧૭
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે.જાંગીડની
તા. ૧૭-૧૦-૧૧ની અરજીથી
આપશ્રીની કચેરીએ
આપેલ તા. ૮-૯-૧૧ના
રોજના પત્રના અનુસંધાનમાં
અરજીમાં જણાવેલ
ગેરકાયદે મિ
|
આરટીઆઇ સેલ/૧૪૪પ
તા.૧૧-૧-૧ર
|
૪૧૮
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે.જાંગીડની
તા. ૧૩-૧૦-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) છેલ્લા
બે વર્ષમાં ટી.પી.૩૩,(ડુંભાલ)માં
ગેરકાયદે અથવા
મંજૂર પ્લાન વિરૂઘ્ધ
ઉીભા થયેલા ઉીભા
થતાં બાંધકામો
બદલ બાંધકામધારકો
પાસેથી ઇમ્પેકટ
ફી વસુલ કરીને
રેગ્યુલરાઇઝડ
કર્યા હોય તેવા
બાંધકામધારકોના
નામ, સરનામું, વસુલ
કરેલ ઇમ્પેકટ ફીની
રકમ સહિતની વિગતવાર
માહિતી આપશો. વિ.મુદ્દા
નં.(૧) થી (૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૧૦
તા.૯-૧-૧ર
|
૪૧૯
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે.જાંગીડની
તા. ૧૩-૧૦-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ટી.પી.
૩૯ માં આવેલ નારાયણનગર
(ફા.પ્લોટ નં.૭,૮)
તથા મયુરનગર (ફા.પ્લોટ
નં.૧૦)ની વચ્ચે
આવેલ રસ્તો કેટલા
ફુટનો છે ? વિ.મુદ્દા
નં.(૧) થી (૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૪૬
તા.૧૧-૧-૧ર
|
૪ર૦
તા.ર૪-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઘનશ્યામભાઇ બાબુભાઇ
રોકડની તા. ૦૩-૧૦-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) નાના વરાછા
ગામતળની ખાડીનું
પુરાણ કઇ તારીખે
કરવામાં આવ્યું
હતું અને સરકાર
તરફથી પુરાણ કરવામાં
આવ્યું હતુ કે
ખાનગી માલિકો તરફથી
અથવા મ્યુનિસીપલ
કોર્પોરેશન તરફથી
અને કયા હેતુ અંગે
ખાડીનું પુરાણ
કરવામાં આવ્યુ
હતુ તેનો ખુલાસો
કરીને લેખીત માહિતી
આપવા આપ સાહેબશ્રીને
મારી નમ્ર વિનંતી
વિ. મુદ્દા નં.(૧)થી
(૭)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૦૪
તા.૧૬-૧-૧ર
|
૪ર૧
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિવેક એલ.રાયની
તા. ર૧-૯-૧૧ની અરજીથી
એસ.એમ.સી. ના ભાઠેના
સ્થિત ભારતનગર
ડેપોની બાજુમાં
આવેલ ટ્રાન્સપોર્ટ
ગોડાઉનોનું સર્વે
નં. અને ફા. પ્લોટ
નં. તથા ચો.વાર જગ્યાની
વિગત ઉપરાંત આ
ટ્રાન્સપોર્ટ
ગોડાઉન બનાવવા
માટે મળેલ પરવાનગીની
નકલ, ગુમાસ્તાધારાની
નકલ અને વેરાબીલમાં
નામો હોય તથા ટ્રાન્સપોર્ટ
સંખ્યા જણાવવા
વિનંતી વિ.માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૪૭
તા.૧૧-૧-૧ર
|
૪રર
તા.૧૮-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અસલમ ફિરોઝભાઇ
સાયકલવાલાની તા.
પ-૧૦-૧૧ની અરજીથી
સિ
|
આરટીઆઇ સેલ/૧૪૪૮
તા.૧૧-૧-૧ર
|
૪ર૩
તા.૧૯-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
શેખ મહેમુદની તા.
રર-૯-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧)લીંબાયત
વિસ્તારમાં આવેલ
સંગમ બેંડની સામે,
સુભાષનગર-૧, પ્લોટ
નં.૧૦નું બાંધકામની
પરવાનગી લીંબાયતઝોન
ઘ્વારા આપવામાં
આવેલ હોય તો તેની
રજાચિઠૃીની નકલ
આપવી.આ ઉપરોકત
બાંધકામ લીંબાયતઝોન
ઘ્વારા અટકાવવામાં
આવેલ પછી તેને
કયાં કારણોસર બાંધકામ
કરવા દેવામાં આવ્યું
તેની વિગતવાર માહિતી
આપવી તથા હાલ ઉપરોકત
બાંધકામ કેટલા
ક્ષેત્રફળમાં
થયું છે તેની વિગતવાર
માહિતી આપશો વિ.
મુદ્દા નં.(૧)થી
(૪)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૪૯૬
તા.૧૬-૧-૧ર
|
૪ર૪
તા.રર-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રામદાસ ભીખાભાઇ
ચેોધરીની તા. ર૧-૧૦-૧૧ની
અરજીથી શિવાજીનગર
ઝુંપડપટૃીના કે
જેઓએ આપની વરાછા
ઇસ્ટ ઝોન ખાતે
વૈકલ્પિક આવાસ
મેળવવા માટે અરજી
આપવામાં આવેલ છે
અને ઝુંપડા માલિક
ઘ્વારા કેટલા કબજા
ધારકો પાસેથી અરજી
પાછી ખેંચવામાં
આવેલ છે આમ તેઓની
નામો સહિત સંપૂર્ણ
માહિતી આપવા બાબતે
મુદ્દા નં. (૧) થી
(પ)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૦૦
તા.૧૬-૧-૧ર
|
૪રપ
તા.રર-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રામદાસ ભીખાભાઇ
ચેોધરીની તા. ર૧-૧૦-૧૧ની
અરજીથી મહારાણા
પ્રતાપનગર ઝુંપડપટૃીનું
આપના તરફથી જે
સમયે સર્વે કરવામાં
આવેલ હોય અને આપના
તરફથી સર્વે દરમ્યાન
શરતચૂકથી જે લોકો
રહી ગયેલા હોય
તેમજ આપના ઝોનમાં
રહી ગયેલાઓને આવાસ
મેળવવા માટે કેટલી
અરજી આવેલ હોય
તેઓનાં તમામ નામો
- સંખ્યા સહિતી
વિગતવાર માહિતી
આપવા બાબતે મુદ્દા
નં.(૧) થી (૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૦૧
તા.૧૬-૧-૧ર
|
૪ર૬
તા.ર૪-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અજય એ.જાંગીડની
તા.૧૦-૧૦-૧૧ની અરજી
થી બી.ઇ.ેન્જી. અને
એમ.બી. બી.એસ.ડોકટરોની
ડીગ્રી બાબતેની
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૩પ
તા.૧૯-૧-૧ર
|
૪ર૭
તા.ર૪-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રવિણચંદ્ર કપાસીયાવાલાની
તા. ર૩-૯-૧૧ની અરજીથી
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૩૬
તા.૧૯-૧-૧ર
|
૪ર૮
તા.ર૪-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુબોધચંદ્ર જી.દેસાઇની
તા. ૧૧-૧૦-૧૧ની અરજીથી
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૩૭
તા.૧૯-૧-૧ર
|
૪ર૯
તા.ર૩-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મલેક શકીલ અબ્દુલકાદરની
તા. ૧૬-૦૮-૧૧ની અરજીથી
પરંતુ તા.ર૮-૯-૧૧ના
રોજ ફી ભરેલ વિ.
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૦૩
તા.૧૬-૧-૧ર
|
૪૩૦
તા.ર૪-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ રણછોડભાઇ
પટેલની તા. ૧પ-૧૦-૧૧ની
અરજીથી (૧) રીવાઇઝ
પ્લાન મંજુર કરાવનાર
જમીન માલિક અથવા
જમીન માલિકના પાવરદારે
જમીન ઉપર પ્રથમ
પ્લાન મંજુરના
કબ્જેદારોની જાણ
રીવાઇઝ પ્લાન મંજુર
કરતી વખતે કરવાની
હોય છે કે નહી? (ર)
રીવાઇઝ પ્લાન મંજુર
કરતી વખતે પ્રથમ
પ્લાન મંજુરના
કબ્જેદારોની સહમતી
રીવાઇઝ પ્લાન હેતુ
હોવી જરૂરી છે
કે નહીં રીવાઇઝડ
પ્લાન મંજુર કરતી
વખતે રીવાઇઝ પ્લાન
મંજુર કરતાં અધિકારશ્રીની
સ્થળ ઉપરના પ્રથમ
પ્લાન મંજુરના
કબ્જેદારોની નોંધ
જણાવવાની ફરજ છે
કે નહીં? તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પપ૭
તા.ર૦-૧-૧ર
|
૪૩૧
તા.રપ-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ એન બથવારની
તા. ૧૭-૦૬-૧૧ની અરજીથી
મુદ્દાનં. (૧) સેન્ટ્રલઝોનમાં
કુલ ૪૧ લાઇટ હેવી
વ્હીકલની સામે
કુલ ૪૭ ડ્રાઇવરોની
સંખ્યા જણાવેલ
છે ૬ વધારાનાં
ડ્રાઇવરો રાખવા
અંગેની માહિતીની
નકલ (ર) સાઉથ વેસ્ટ(અઠવા)ઝોનમાં
કુલ ૪૮ વ્હીકલની
સામે કુલ ૪૮ ડ્રાઇવરોની
સંખ્યામાંજ પ વધારાનાં
ડ્રાઇવરોની ગોઠવણી
કરેલ છે જે પ વધારાનાં
(ચાર ડ્રાઇવરો
વ્હીકલ બેવાર જણાવેલ
છે અને એક ડ્રાઇવરને
રીલીવર તરીકે જણાવેલ
છે) વિ.મુદ્દા નં.(૧)
થી (૧૦) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પપ૬
તા.ર૦-૧-૧ર
|
૪૩ર
તા.રપ-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અરૂણ એસ પાઠકની
તા. ર૦-૬-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ખટોદરામાં
આવેલ ૩પ-૩૬,સોમાકાનજીની
વાડી,વભભતબઢદશ
એમ્બ્રોડરી નામની
મિલકતની ટાઉન પ્લાનીંગ
વિભાગથી પ્લાન
પાસની નકલ આપવા
હાલ તે મિલકતમાં
હાલ કેટલુ બાંધકામ
થયેલ છે તેની પરમીશનની
રજાચિઠૃીની નકલ
આપવા તથા તે કાયદેસર
છે કે નહી તેની
સંપૂર્ણ વિગતવાર
માહિતી આપવા વિ.
મુદ્દા નં.(૧) થી
(૪)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૪૩
તા.ર૦-૧-૧ર
|
૪૩૩
તા.રપ-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીમુબારકઅલી
ગુલામનબી સીદી
(બાદશાહ) ની તા. ૧ર-૧૦-૧૧
ની અરજીથી મુદ્દા
નં.(૧) લાલમિયા મસ્જીદ
રોડ, રામપુરાની
મિલકત નોંધ નં.૭/૯૧૪નાં
માલિક નિઝામુદ્દીન
રહેમ્મુલાનાં
માલિક હોવા અંગેના
ડોકયુમેન્ટ પેપરોની
માહિતીની નકલો
(ર) નોંધ નં.૭/૯૧૪
નાં માલિક જમનાબેન
કનૈયાલાલનાં પણ
માલિક હોવા અંગેના
ડોકયુમેન્ટ પેપરોની
માહિતીની નકલો
વિ. મુદ્દા નં.(૧)
થી (૧૧)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૪૪
તા.ર૦-૧-૧ર
|
૪૩૪
તા.રપ-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રામાવતી દેવનાથ
યાદવની તા. ૪-૧૦
-૧૧ની અરજીથી રામેશ્વરનગર
પ્લોટ નં.૩૭૭ (બમરોલી)
ના જમીન માલિક
નટવરલાલ નારાયણદાસ
પછીના દાખલ નામોની
ફાઇલ તથા કબ્જા
રસીદની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૬૯
તા.ર૩-૧-૧ર
|
૪૩પ
તા.રપ-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સલીમ લુકમાન સૈયદનીતા.૧૩-૧૦-૧૧ની
અરજીથી તા.૪-૭-૧૧
અને તા.રપ-૮-૧૧ ના
રોજ માનદરવાજા
ગલી નં.૭ ના રહીશો
ઘ્વારા પીવાના
પાણીની ગુણવત્તા
અને સમસ્યાઓ માટે
અરજીઓ કરવામાં
આવેલ જેમાં આપના
ખાતા ઘ્વારા આજ
દિન સુધી થયેલ
કાર્યવાહિની વિસ્તૃત
માહિતીઆપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૬૭
તા.ર૩-૧-૧ર
|
૪૩૬
તા.ર૯-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલરાવ એસ. પાનપાટીલની
તા.૧-૧૧-૧૧નીઅરજીથી
પત્ર નં.ટીપીડી/આરટીઆઇ/આ/૩૪ર
તા.૧૯-૧૦-૧૧ ના રોજ
આપેલ જવાબના અનુસંધાને
હોકર્સ સર્વે અંગેની
કાર્યવાહી જોરશોરથી
ચાલે છે. જયારે
બીજા જવાબમાં હોકર્સની
કાર્યવાહી હજુ
સુધી થઇ નથી. આવા
આપેલ જવાબની સાચી
હકીકત આપવા તથા
ભારત સરકારશ્રીના
પત્ર ક્રમાંક નં.૧/૭/ર૦૦૯/આઇ.આર.
તા.૧-૬-ર૦૦૯ ની કચેરીની
યાદી મુજબ માહિતી
અધિકારી મારફત
માહિતી માંગી શકાય
નહી એવી જોગવાઇ
છે? માહિતિ અધિનિયમની
કઇ કલમમાં જોગવાઇ
છે એની ઝેરોક્ષ
નકલ પુરાવા સાથે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૭૬
તા.ર૪-૧-૧ર
|
૪૩૭/૪પ૩
તા.ર૯-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુખલાલ બી. મહાજનની
તા. ૦૭-૧૦ -૧૧ની અરજીથી
ટી.પી.નં.ર, ઉધના
તથા ટી.પી.નં.પ૭(પાંડેસરા-ઉધના)
તા.૦૧-૦૧-ર૦૦૪થી
તા.૦૧-૧૦-૧૧સુધી
વોર્ડ નં. ૩૦,૩૪,૩પ,૩૬,૩૮માં
કરેલ ડિમોલેશનની
તમામ વિગતો પ્લોટ
નં. સાથે, તેમાં
કેટલા ડિમોલેશન
કર્યા અને કેટલા
વર્ષ વીતી ગયા
તથા કઇ સ્થિતિમાં
છે અને કોને કોને
નોટીસ આપેલ છે
તેની તમામ વિગતો
તથા વોર્ડ નં. ૩૦,૩૪,૩પ,૩૬,૩૮માં
ઉધના ઝોનમાં ગેરકાયદેસર
બાંધકામો થયેલ
છે તેમાંથી કોને
કોને કાયદેસરની
નોટીસ આપેલ, કોનું
કોનું ડિમોલેશન
થયેલ તથા કઇ સ્થિતિમાં
છે તથા કોનું કોનું
બાંધકામ થઇ ગયેલ
છે તેની તમામ માહિતીઓ
વિગતો સાથે આપવા
તથા પ્લોટનંબરમાં
સોસાયટીનું નામ
તથા કયા અધિકારી
હસ્તક થયેલ છે
તેનું નામ સાથેની
તમામ વિગતો આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૭૦
તા.ર૩-૧-૧ર
|
૪૩૮
તા.ર૯-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ડો.પંકજ જયંતિલાલ
ગાંધીએ તા. ૦૭-૧૦-૧૧ની
અરજી બાબતે સે.ઝોન/આરટીઆઇ/
આ.નં. ૧પ૦૮ તા.૧૬-૧૧-૧૧
તથા એફ.ઇ.એસ/આ.નં.
૩૬૧૪ તા.પ-૧૧-૧૧
ના પ્રત્યુત્તર
બાબતે તા.ર૯-૧૧-૧૧
ના રોજ કરેલ પ્રથમ
અપીલ બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૭૧
તા.ર૩-૧-૧ર
|
૪૩૯
તા.ર૯-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ડો.પંકજ જયંતિલાલ
ગાંધીની તા. ૦૮-૧૧-૧૧ની
અરજીથી માંગવામાં
આવેલ માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૭૭
તા.ર૪-૧-૧ર
|
૪૪૦
તા.ર૯-૧૧ -૧૧ ૪૪૮
તા.૦ર-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ડો.પંકજ જયંતિલાલ
ગાંધીની તા. ૧૭-૧૧-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) સુરત શહેરની
અંદર, મહાનગરપાલિકાનું
અસ્તિત્વ છે ત્યારે
સુરત શહેરના નાગરીકો
તેમજ ધંધાકીય સંસ્થાઓ
ઘ્વારા જેવી કે,
દુકાન,ફેકટરીઓ
વિગેરેની નોંધણી
કરવાનું અને બી.પી.એમ.સી.એકટ
પ્રમાણે એસએમસીના
લાગતા વળગતા અધિકારીઓને
સત્તાઓ આપેલ છે
તે મુજબ સંસ્થાઓ
તેમજ વ્યકિતગત
ધંધો કરનારાઓને
ત્યાં સ્થળ નિરીક્ષણ
કરી, જરૂરી કાર્યવાહી
કરવાની સત્તાઓ
મળેલ છે, તો આપ સાહેબશ્રીઓને
આ બાબતે અમો પુછવા
માંગીએ છીએ કે
સુરત મહાનગરપાલિકાની
હદની અંદર, એક જ
પ્રિમાઇસીસમાં
ખાધ્ય પદાર્થો
પ્રોવિઝન સ્ટોર્સ
સામગ્રી , સેનેટરી
વસ્તુઓ તેમજ એસિડ,ફીનાઇલ,વાર્નિશ
જેવા ઝેરી રસાયણો
વિગેરે સાથે વેચાતા
હોય તો, તેઓએ કયા
કયા લાયસન્સ લેવા
જોઇએ ? વિ. મુદ્દા
નં.(૧)થી (ર)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૭૮
તા.ર૪-૧-૧ર
|
૪૪૧
તા.ર૯-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ડો.પંકજ જયંતિલાલ
ગાંધીએ તા. ૦૭-૧૦-૧૧ની
અરજી બાબતે સે.ઝોન/આરટીઆઇ/
આ.નં. ૧૬૦૪ તા.૩૦-૧૧-૧૧
પ્રત્યુત્તર બાબતે
તા.ર૯-૧૧-૧૧ ના રોજ
કરેલ પ્રથમ અપીલ
બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૭૯
તા.ર૪-૧-૧ર
|
૪૪ર
તા.૩૦-૧૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ર૪-૧૦ -૧૧ ની અરજીથી
તા. ૪-૧ર-૧૦ના રોજ
જુનિ.ઇજનેર જે.કે.પટેલના
અહેવાલના અનુસંધાને
થયેલ કાર્યવાહીની
વિગતો મેળવવા બાબતે
મુદ્દા નં.(૧) ઉપરોકત
પત્રના પહેલા પેરેગ્રાફમાં
લખેલ સીલ મારતી
વખતના ફોટોગ્રાફસની
કલરમાં નકલો આપશો
વિ.મુદ્દા નં.(૧)
થી (૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૮૦
તા.ર૪-૧-૧ર
|
૪૪૩
તા.૩૦-૧૧ -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કેતન જી. શુકલની
તા. ૧ર-૧૦-૧૧ ની અરજીથી
મુદ્દા નં.(૧) ટી.પી.સ્કીમ
નં.૧૩, રે.સ.નં.૩૩પ/ર
પૈકી સબ પ્લોટ
નં. ૪ર પર બાંધકામ
સંદર્ભે મનપા ઘ્વારા
મંજુર લે-આઉટ પ્લાનની
નકલ (ર) ટી.પી.સ્કીમ
નં. ૧૪, ફા.પ્લોટ
નં.૧૭,પ્રમુખ ચેમ્બર્સવાળી
મિલકતમાં અનધિકૃત
બાંધકામ નિયમબઘ્ધ
કરવા સાથે કુલ
કેટલા માળના બાંધકામ
માટે વિકાસ પરવાનગી
આપવામાં આવેલ છે
તેની વિગત દર્શાવતા
પ્લાનની નકલ વિ.મુદ્દા
નં.(૧) થી (પ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૯૧
તા.રપ-૧-૧ર
|
૪૪૪
તા.૧-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બી.સી.સોનવણેની
તા. ૧ર-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) અલથાણ
બ્રીજથી પીયુષ
કોમ્પલેક્ષથી
દક્ષેશ્વર મહાદેવ
મંદિર સુધીના આર.સી.સી.
રોડનું કામ પુરું
થયેલ છે કે નહી?
(ર) અલથાણ બ્રીજથી
પીયુષ કોમ્પલેક્ષ
સુધીના આર.સી.સી.
રોડના કેટલા વખત
કોન્ટ્રાકટરને
નાણા આપવામાં આવેલા
છે? અને ફાયનલ બીલના
કેટલા રૂપિયા આપવામાં
આવેલા છે? મુદ્દા
નં.(૩) પીયુષ કોમ્પલેક્ષથી
દક્ષેશ્વર મહાદેવ
મંદિર સુધીના આર.સી.સી.
ના રસ્તાના બીલના
નાણા કેટલી વખત
કોન્ટ્રાકટરને
આપવામાં આવેલા
છે? અને ફાયનલ બીલના
કેટલા રૂપિયા કોન્ટ્રાકટરને
આપવામાં આવેલા
છે? વિ. મુદ્દા નં.૧
થી ૩ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૯૦
તા.રપ-૧-૧ર
|
૪૪પ
તા.૧-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કે.એ.ઘીવાલાની
તા. ૧૦-૧૦-૧૧ની અરજીથી
વોર્ડ નં. ૧ર/ ૧૩પર
પૈકીમાં રીપેરીંગ
કરવામાં આવેલા
ટેનામેન્ટની આરટીઆઇ
હેઠળ માંગેલ માહિતી
જે નીચે મુજબની
બે અલગ અલગ તારીખે
મળેલ જવાબોમાં
વિરોધાભાસ છે તો
બંને આવેલ માહિતીમાં
સાચે માહિતી કઇ
તારીખની અને ખોટી
માહિતી કઇ તારીખની
છે તે માહિતી આપવા
બાબતે મુદ્દા નં.(૧)
વોર્ડનં. ૧ર/૧૩પર
પૈકીમાં છેલ્લા
પ વર્ષ દરમ્યાનમાં
થયેલ એકજ ટેનામેન્ટની
આપના ખાતા ઘ્વારા
આપેલ માહિતી તા.
ર૪-૧૧-૧૦ના જવાબ
પત્ર નં. ૧૩૧તા.
ર૧-૧-૧૧ ના અનુક્રમ
નં.-પમાં જણાવેલ
છે કે છેલ્લા પ
વર્ષમાં આકારણી
દફતરે થયેલ નોંધ
મુજબ ટેનામેન્ટ
નં.૧રબઢ૧પઢ૦૯૩૧ઢ૦ઢ૦૧૧
થી નોંધાયેલ મિલકતમાં
ભાડુત સરદારખાં
કાસમખાનું નામ
કમી થતાં તે મિલકતના
કાચા બાંધકામને
રીપેર કરી ગર્ડર
ચેનલવાળું ભોંયતળીયાનું
બાંધકામ કર્યા
હોવાનું જણાય છે
તે સિવાય અન્ય
રીપેરીંગની માહિતી
આકારણી દફતરે નોંધાયેલ
નથી(આ કાચુ બાંધકામ
૧ર×૧ર ફુટનું હતું)
વિ. મુદ્દા નં.(૧)
થી(૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૦૯
તા.૧-ર-૧ર
|
૪૪૬
તા.૧-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કે.એ.ઘીવાલાની
તા. ૧પ-૧૦-૧૧ની અરજીથી
સુરત શહેરની મ્યુ.
કોર્પોરેશનની
હદ વિસ્તારમાં
રીપેરીંગ કરવા
માટે જે તે ઝોનના
ખાતાના રીપેરીંગ
કરવાને લગતી મુદ્દા
નં.૧ થી ૬ ની માહિતી
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૧૦
તા.૧-ર-૧ર
|
૪૪૭
તા.૩-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા. ૩-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) રાહુલરાજ
ટેક્ષ્સટાઇલ સિટીના
ગેરકાયદે ખાડી
પુરાણ તથા અન્ય
ગેરરીતી અનુસંધાને
અમારી રજૂઆત અરજી
અનુસંધાને કમિશ્નરશ્રી
ઘ્વારા આપને તબદીલ
થયેલ અરજી જે અમોએ
કમિશ્નરશ્રીને
તા. ૦પ-૦૯-૧૧ને રોજ
આપેલ તે પત્ર નં.૪૩૮૮
તેમજ તે જ અરજી
અમોએ આપને પણ આપેલ
તથા એક અન્ય અરજી
જે અમોએ આપને તા.૩૧-૦૧-૧૧ના
રોજ આપેલ તે ત્રણેય
અરજીઓ અનુસંધાને
આપની કચેરી ઘ્વારા
આજ સુધી જે તે તપાસ
સાઇટવિઝીટ કે અન્ય
કોઇપણ થયેલ કાર્યવાહીની
સંપૂર્ણ માહિતી
પુરી પાડવા તથા
આ થયેલ કાર્યવાહીના
જે તે પ્રત્યુત્તર
અરજદારને પાઠવેલ
હોય તથા જે તે અહેવાલ
કમિશ્નરશ્રીને
રજૂ કરેલ હોય તો
તેની નકલ સહિતની
સંપૂર્ણ માહિતી
આપવી તથા આજ સુધી
કોઇપણ કાર્યવાહી
ન થઇ હોય તો કાર્યવાહી
ન કરનાર જે તે જવાબદાર
અધિકારીઓના નામ
હોદ્દા સહિતની
સંપૂર્ણ માહિતી
આપવી તથા કાયદાની
જોગવાઇ મુજબ આ
તપાસ ખરેખર જેટલા
સમયમાં પૂર્ણ કરવાની
હોય તે કાયદાકીય
વિગતો સહિતની સંપૂર્ણ
માહિતી આપવી વિ.મુદ્દા
નં.(૧)થી (૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૧૧
તા.૧-ર-૧ર
|
૪૪૯
તા.ર-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા.ર-૧ર-૧૧ ના રોજ
કરેલ અપીલમાં અરજદારે
તેમની મુળ અરજીની
તા.૩૦ દિવસ પુરા
થયાની વિગત તેમજ
લાગત જાહેર માહિતી
અધિકારીઓના નામની
વિગત જણાવેલ નથી
પરંતુ તેની સાથે
એનેક્ષર કરેલ કોપીમાં
તા.૩૦-૧૧-૧૧ ના પત્રનો
સંદર્ભ જણાવી રજૂઆત
કરેલ જેની અરજદારની
મુળ અરજીની તા.૧૧-૧૧-૧૧
છે. તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૧ર
તા.૧-ર-૧ર
|
૪પ૦
તા.૩-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ એન.બથવારની
તા. ૦પ-૧૦ -૧૧ ની અરજીથી
મુદ્દા નં.(૧) કોસાડ
૩૬ બિલ્ડીંગનાં
૧૭૭૬ આવાસ યોજનાં
અંગેના ટેન્ડરની
જાહેરાત સમાચાર
પત્રોમાં કયા અધિકારીએ
આપી હતી અને કયા
અધિકારીના હુકમથી
આપી હતી જે અધિકારીના
નામ, પોસ્ટ સહિતની
માહિતી ની નકલ
(ર) સ્થાયી સમિતિએ
કોસાડ આવાસ યોજના
અંગેની ગાઇડ લાઇન
મુદ્દા નં.(૩) ટાઉન
પ્લાનીંગ વિભાગના
અને સ્લમ અપગ્રેડેશન
સેલની મેળવ્યા
વગર જ કોસાડ આવાસ
બાંધકામનું ટેન્ડર
તા. ર૮-૧ર-૦૭ના રોજ
મંજુરી કરી અને
તા. ૧૦-૧-૦૮ના રોજ
વર્ક ઓડર થઇ ગયા
બાદ તા.ર૬-૧૧-૦૯ના
રોજ લેખિતમાં ૧૩
મુદ્દા ઉીભા કરી
કમિશ્નરશ્રી પાસે
ખુલાસો કયા આધારે
માંગે છે જે અંગેની
માહિતીની નકલ વિ.મુદ્દા
નં.(૧)થી (૧૧)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૧૩
તા.૧-ર-૧ર
|
૪પ૧
તા.૩-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ એન.બથવારની
તા. ૧ર-૧૦-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ડે.કમિ.(પ
અને ઇ) અને જાહેર
માહિતી અધિકારીશ્રીના
તા. ર-ર-૧૧ના મઘ્યસ્થ
મહેકમ વિભાગનાં
પત્ર નં. જી.એ.ડી./ઇ.એસ.ટી./૩૭૪૧માં
સુરત મહાનગર સેવાસદનમાં
કુલ ૬૪૭ વ્હીકલની(થ્રી
વ્હીકલ/ ફોર વ્હીકલની)
સંખ્યા છે અને
ડ્રાઇવરોની સંખ્યા
પણ ૬૪૭ છે અને આપશ્રીના
મઘ્યસ્થ મહેકમ
વિભાગનાં તા. ૩-૧૦-૧૧ના
પત્ર નં. જી.એ.ડી./
ઇ.એસ.ટી./રર૮૧માં
કુલ વ્હીકલની સંખ્યા
૭પ૬ જણાવો છો અને
કુલ ડ્રાઇવરોની
સંખ્યા સ્પષ્ટ
પારદર્શી જણાવેલ
નથી જેથી બંને
પત્રોમાં કઇ માહિતી
સાચી છે જે અંગેની
તથા કુલ ડ્રાઇવરો
અંગેની માહિતીની
નકલ વિ.મુદ્દા
નં.(ર) ડ્રાઇવરોની
જાહેરાત નં.પી.આર.ઓ
પ૯૭ માં કેટલા
ડ્રાઇવરોને નિમણુંક
આપેલ છે જેની સંખ્યાની
માહિતીની નકલ ફકત
સંખ્યા આંકડામાં
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૧૪
તા.૧-ર-૧ર
|
૪પર
તા.૩-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિજય એન.શેણમારેની
તા. ૦૪-૧૦ -૧૧ની અરજીથી
તા.રર-૯-૧૧ ના કમિશ્નરશ્રી
ના કચેરી હુકમ
નં.જીએડી/ઇએસટી/ર૧ર૭
મુજબ વરાછાઝોન
વી.બી.ડી.સી.ના કામ
માટે ૪૦ રોજીંદા
બેલદારોને નોકરીમાં
લીધા છે તેમના
નામ-સરનામાની યાદી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૧પ
તા.૧-ર-૧ર
|
૪પ૪
તા.૧ર-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ.બ્રહમભટૃની તા.
૧૮-૧૦-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) રાહુલરાજ
ટેક્ષટાઇલ સીટી,ટી.પી.નં.૩૩(ડુંભાલ)ફા.પ્લોટ
નં.૧૩ વાળી જમીનમાં
બિલ્ડર ઘ્વારા
ખાડીમાં રપ૦થી
૩૦૦મીટર પુરાણ
કરેલ છે અને તેઓ
વિરુઘ્ધ ધી બી.પી.એમ.સી.એકટ
૧૯૪૯ની કલમ-ર૬૦(૧),ર૬૦(ર)
મુજબ કાર્યવાહી
કરી ડીપોઝીટ/પેનલ્ટી
વસુલ કરેલ હોવાનું
સીટી ઇજનેર શ્રી
વી.ડી.પટેલ તથા
શ્રી જતિન શાહ
કબૂલ કરી, અમો અરજદારને
વારંવાર લેખિતમાં
પણ આપી ચૂકયા હોવા
છતાં,ડે.કમિશ્નરશ્રી
(પ્લા.ડેવ.)ઘ્વારા
ખાડીની અંદર કોઇ
જ પુરાણ નહિ થયું
હોવાનાં અમો અરજદારને,ઉપલી
કચેરીને તેમજ ગુજરાત
સરકારને ખોટા-ખોટા
જવાબો આપી અમારી
રજૂઆતો સંદર્ભની
તપાસને આડા પાટે
ચઢાવી,પોતે સુરત
મહાનગરપાલિકાના
એક જવાબદાર અધિકારી
હોવા છતાં આ બિલ્ડરના
એડવોકેટ અને એડવાઇઝરની
ભૂમિકા ભજવી રહયા
હોઇ,અમો અરજદારને
ખોટા સાબિત કરવા
પ્રયાસો કરી રહયા
છે, તે બાબતે આ આખાય
પ્રકરણની દફતરી,
હકીકતલક્ષી,સ્વયંસ્પષ્ટ
અહેવાલ સહિતની
સંપૂર્ણ માહિતી
પુરી પાડવી વિ.
મુદ્દા નં.(૧)થી
(૯) માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૩૯
તા.ર-ર-૧ર
|
૪પપ
તા.૮-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
માતૃકર વસંતભાઇ
ખંડુભાઇની તા.
૧૩-૧૦-૧૧ની અરજીથી
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૪૧
તા.ર-ર-૧ર
|
૪પ૬
તા.૮-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશભાઇ રઘુનાથ
મહેંકારની તા.ર૯-૧૧-૧૧અરજીથી
ઉધનાઝોન, લીંબાયત
ઝોન તથા મ્યુ.કમિશ્નરશ્રીને
સ્પર્શતી અરજીઓનો
જવાબ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૪ર
તા.ર-ર-૧ર
|
૪પ૭
તા.૧ર-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશચંદ્ર આઇ.ગોરસાવાળાની
તા. ર૦-૧૦-૧૧ નીઅરજીથી
સેન્ટ્રલઝોન વોર્ડ
નં.૪/૩૬ ખાતેના
મંજુર પ્લાન વિરૂઘ્ધ
બાંધકામ બાબતે
તેમની તા.૧૯-૪-૧૧,
૪,૭-પ-૧૧, ર૩-૬-૧૧,૧ર-૮-૧૧
તથા ૧૭-૯-૧૧ થી કરેલ
રજુઆત બાબતે માંગવામાં
આવેલ ૧ થી ૧૪ મુદ્દાની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૪૩
તા.ર-ર-૧ર
|
૪પ૮
તા.૧ર-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ૦પ-૧૧-૧૧ની અરજીથી
આઇમાતા રોડ પર
આવેલ વિજયનગર વિ.-રના
પ્લોટ નં.૪૯પ-૯૮
પર તૈયાર થયેલ
બાંધકામ બાબતે
મુદ્દા નં.(૧) ઉપરોકત
સ્થળે આવેલ સોનલ
ગોલ્ડ પેલેસ (યશોદા
કલીનીક) વાળી મિલકતના
ત્રીજા માળના બાંધકામનું
ડીમોલેશન આપના
વિભાગે કઇ તારીખે
તથા કયા કયા અધિકારીની
દેખરેખ હેઠળ કરવામાં
આવ્યું તેની અધિકારીના
નામ, હોદ્દા સહિતની
વિગતવાર માહિતી
આપશો વિ.મુદ્દા
નં.(૧)થી (પ) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૪૪
તા.ર-ર-૧ર
|
૪પ૯
તા.૧ર-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ૦૮-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) આસી.ઇજનેર
અજિતસિંહ રાજને
હાલમાં કયા કયા
વિભાગમાં કયા કયા
હોદ્દાનો ચાર્જ
સોંપવામાં આવેલ
છે ? વિ.મુદ્દા નં.(૧)થી
(૪)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૭ર
તા.૪-ર-૧ર
|
૪૬૦
તા.૧ર-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ૦૮-૧૧-૧૧ની અરજીથી
રે.સ.નં.૭ર, બ્લોક
નં.૯૬, પ્લોટ નં.
૧૪૦બલ૧૪૦ખ ૮નત્રક્ષ્૯લ
૧૪૧બ ૮નત્રક્ષ્૯લ
૧૪૧ખ ૮નત્રક્ષ્૯લ
૧૪રબ૮નત્રક્ષ્૯
૧૪રખ૮નત્રક્ષ્૯લ૧૪૩,૧૪૪,૧૪૪બ
બાબતે મુદ્દા નં.(૧)
અવધુતધામ સોસાયટી,મોડલ
ટાઉનસીપ પાસે,
પરવત પાટીયા, ડુંભાલ,સુરત
ખાતે આવેલ ઉપરના
પ્લોટ પર હાલમાં
મીનરલ વોટર પ્લાન્ટ
હોવાનું આપની કચેરીના
આકારણી વિભાગના
રેકર્ડ પર છે તો
આ પ્લોટધારકોને
આપના વિભાગ ઘ્વારા
આપવામાં આવેલ ગુમાસ્તાધારાના
તેમજ આરોગ્ય તથા
ફુડના લાયસન્સની
નકલો આપશો વિ. મુદ્દા
નં.(૧)થી (પ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૭૩
તા.૪-ર-૧ર
|
૪૬૧
તા.૧ર-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ૧૮-૧૧-૧૧ની અરજી
થી સાંઇકૃપા ઇન્ડ.
સોસાયટી,આંજણા
ફાર્મ પાસે, સુરતના
પ્લોટ નં.૧૦,૧૧,૧ર,૧૩,૧૪,૧પના
પાર્ટીસ્ટેટસની
નકલો બાબતે મુદ્દા
નં.(૧) ઉપરોકત સ્થળે
આવેલ સાંઇકૃપા
ઇન્ડસ્ટ્રીયલ
સોસાયટીના પ્લોટ
નં. ૧૦,૧૧,૧ર,૧૩,૧૪,૧પમાં
હાલમાં કયો કયો
વ્યવસાય ચાલી રહયો
છે તેની ગુમાસ્તાધારાના
લાયસન્સ તથા પાર્ટીસ્ટેટસની
નકલો સહિતની વિગતો
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૭૪
તા.૪-ર-૧ર
|
૪૬ર
તા.૧ર-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મો.રીજવાન અબ્દુલરબ
આઝાદની તા. ૧૧-૧૧-૧૧ની
અરજીથી સુરત શહેર
તાપી નદીનાં કિનારે
શા માટે કચરા જમાં
કરવામાં આવે છે
? તે જગ્યા કચરા
જમાં કરવા માટેની
છે ? જો હોય તો તેની
પરવાનગીની નકલો
આપવામાં આવે તથા
ટ્રકોમાં અને કચરાપેટીમાં
ભરી મેઇન રોડથી
ખુલ્લેઆમ રીતે
લઇ જવામાં આવે
છે તેની કોઇ પરવાનગીઓ
હોય છે ? જો હોય તો
તેની નકલો આપવામાં
આવે, ખુલ્લેઆમ
રીતે લઇ જવાતી
કચરાપેટીઓ, ટ્રકો
વિગેરેમાંથી દુર્ગંધથી
લોકોના સ્વાસ્થ્ય
,આરોગ્યને નુકશાન
થાય છે તેના માટે
આરોગ્ય ખાતાએ કોઇ
ઘ્યાન આપ્યો છે
? કોઇ કાયદેસરની
કાર્યવાહી કરેલ
છે જો કરેલ હોય
તો તેની નકલો આપવામાં
આવે,ઉપરોકત જણાવેલ
માહિતી મુજબ કચરાપેટીમાં
ભરી જવાની પ્રવૃતિઓ
કોના ઘ્વારા કરવામાં
આવે છે કોના નિયંત્રણમાં
ચાલે છે તેની માહિતીની
નકલો આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૯૮
તા.૭-ર-૧ર
|
૪૬૩
તા.૧ર-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મો.રીજવાન અબ્દુલરબ
આઝાદની તા. ૧૧-૧૧-૧૧ની
અરજી થી ૧ર/૯૩૩,૩૪,૩પ
પર થઇ રહેલ આર.સી.સી.નો
બાંધકામ થઇ રહેલ
છે તેની બાંધકામની
મંજુરીની નકલો,લે-આઉટ
પ્લાનની નકલો,
જે જગ્યા પર બાંધકામ
થઇ રહેલ છે તે જગ્યા
પર આવી પહેલા પાર્કિંગ
થતી હતી ? સરકારી
જગ્યા છે કે ખાનગી
? જેની લેખિતમાં
માહિતીની નકલો
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૭પ
તા.૪-ર-૧ર
|
૪૬૪
તા.૧૪-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બી.સી.સોનવણેની
તા. ૧ર-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ઉન
કોયલી ખાડી સુધી
પૂર્વ અને પશ્િ્રવમમાં
કેટલા ઠેકાણે નિયમ
પ્રમાણે ૧૦૦ ફુટનું
ડીમોલેશન કરવામાં
આવેલ છે ? અને કેટલા
ઠેકાણે ૧૦૦ ફુટનું
ડીમોલેશન કરવાનું
બાકી છે ? (ર) ભેસ્તાન
ખાતે સરદાર વલ્લભભાઇ
પટેલજીના પુતળાની
પૂર્વ દિશામાં
૧૦૦ ફુટનું ડીમોલેશન
સંપૂર્ણ થયેલ છે
કે નહી ? અને જો ૧૦૦
ફુટનું સંપૂર્ણ
ડીમોલેશન થયેલ
ના હોય તો તે બાકીનું
ડીમોલેશન કયારે
કરવાના છો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧ર)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૬૯૯
તા.૭-ર-૧ર
|
૪૬પ
તા.૧૪-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ એન.બથવારની
તા. ૧ર-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ફાયર
અને ઇમરજન્સી વિભાગ
ઘ્વારા શબવાહિની
અને એમ્બ્યુલન્સનો
ઇજારદાર એમ.આર.મોજીલા
અને અશોક શર્માને
કઇ તારીખથી ઇજારો-કોન્ટ્રાકટ
આપેલ, કયા અધિકારીનાં
આદેશથી આ કોન્ટ્રાકટ
આપવામાં આવેલ હોય
જે અંગેની માહિતીની
નકલો વિ.મુદ્દા
નં.(૧)થી (પ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૦૦
તા.૭-ર-૧ર
|
૪૬૬
તા.૧૪-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અરૂણ એસ.પાઠકની
તા. ૧૧-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) કાર્યપાલક
ઇજનેરશ્રી લીંબાયતઝોનને
સંબોધીને તા.૧૦-૬-૧૧ના
રોજ આપેલ અરજીમાં
જે બિનઅધિકૃત જણાઇ
રહેલ બાંધકામની
તપાસ કરાવી કાયદેસર
થવા બાબતે કરવા
આપેલ તે અરજીના
અનુસંધાને જે પણ
કાર્યવાહી કરવામાં
આવેલ હોય તેની
સંપૂર્ણ તથા વિગતવાર
માહિતી આપશો વિ.મુદ્દા
નં.(૧)થી (૭)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૦૧
તા.૭-ર-૧ર
|
૪૬૭
તા.૧૪-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અરૂણ એસ.પાઠકની
તા. ૩૦-૯-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) મ્યુનિ.કમિશ્નર
સાહેબશ્રીને સંબોધીને
આઇશ્રી ખોડિયારનગર
ગૃપ હા.સ્કીમના
લેટર ઉપર શ્રીમતિ
સુલોચનાબેન હીરાલાલ
સાળી તથા સોસાયટીના
રહીશોની સહી સાથેની
અરજી આપ સાહેબશ્રીના
કચેરીએ તા. ર૦-૭-૧૧ના
રોજ રીસર્વ કરાવેલ
છે જેના અનુસંધાને
જે કંઇ પણ તપાસ
કે કાર્યવાહી સુરત
મહાનગરપાલિકા
તરફથી કરવામાં
આવી હોય તેની સંપૂર્ણ
તથા વિગતવાર માહિતીની
સહી સિકકાવાળી
નકલો આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૦૮
તા.૮-ર-૧ર
|
૪૬૮
તા.૧૪-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અરૂણ એસ.પાઠકની
તા. ૩૦-૯-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) લીંબાયત
ઝોનલ ઓફિસરશ્રીને
સંબોધીને આઇશ્રી
ખોડિયારનગર ગૃપ
હા.સ્કીમના લેટર
ઉપર શ્રીમતિ સુલોચનાબેન
હીરાલાલ સાળી ઘ્વારા
આપ સાહેબશ્રીના
કચેરીએ તા.રર-૭-૧૧ના
રોજ અરજી કરેલ
છે જેના અનુસંધાને
જે કંઇપણ તપાસ
કે કાર્યવાહી સુરત
મહાનગરપાલિકા
તરફથી કરવામાં
આવી હોય તેની સંપૂર્ણ
તથા વિગતવાર માહિતીની
સહી સિકકાવાળી
નકલો આપશો. તેવી
આપ સાહેબશ્રીને
નમ્ર અરજ છે વિ.
મુદ્દા નં.(૧)થી
(૩)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૦૯
તા.૮-ર-૧ર
|
૪૬૯
તા.૧પ-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિજય ઇશ્વરલાલ
રસકપુરવાલાની
તા. ૧૭-૯-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) સુરત
કોર્પોરેશનમાં
સંગમ કો.ઓ.હાઉસીંગ
સોસાયટીનાં પ્લોટ
નં.૩૩ માટે શ્રી
ડો.હિરેનભાઇ પાઠક
તથા શ્રીમતિ ડો.પ્રજ્ઞાબેન
પાઠકે મોડીફાઇડ
પ્લાનની અરજી કરી
છે તે ઇનવર્ડ થઇ
તેની તારીખથી અરજી
મંજુર થઇ ત્યાં
સુધીમાં જે જે
ખાતાનાં જે જે
અધિકારીઓએ અરજી
ઉપર જે જે નોંધ
મૂકી છે તે નોંધની
વિગત દર્શાવતા
તથા નોંધ મુકનાર
અધિકારીનું નામ
તથા સહી અને જે
અધિકારીએ અરજી
ફાઇનલ મંજુર કરી
છે તેનું નામ તથા
સહીની કોપીઓ વિ.
મુદ્દા નં.(૧)થી
(ર)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૧૦
તા.૮-ર-૧ર
|
૪૭૦
તા.૧પ-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન.દેસાઇની
તા. ૧૪-૧૧-૧૧ ની અરજીથી
મુદ્દા નં. (૧) સુ.મ.ન.પા.
ના સેન્ટ્રલઝોન
ના આસી.આરોગ્ય
અધિકારી તરફથી
મને જરી હેન્ડીકાફટ
ઉધ્યોગ તરીકે જાહેર
કરવામાં આવેલ છે
તેવો પત્ર ( સર્ટીફીકેટ
) તા. ૪-૧૦-૧૯૮પ વાળો
મને આપવામાં આવેલ
છે તે પત્ર સુ.મ.ન.પા.એ
કંઇ સંસ્થા પાસેથી
મેળવેલ છે તેમજ
એ સંસ્થામાં આ
પત્ર મેળવવા માટે
કઇ તારીખે સુ.મ.ન.પા.તરફથી
અરજી કરવામાં આવી
તેમજ આ સંસ્થાએ
કઇ તારીખે સુ.મ.ન.પા.
ને પત્ર મોકલાવ્યો
તે તમામ અરજીની
સર્ટીફાઇડ કોપી
ફાળવવી તેમજ માહિતી
આપવી વિ. મુદ્દા
નં.(૧)થી (ર)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૧૧
તા.૮-ર-૧ર
|
૪૭૧
તા.૧પ-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ.પટેલની
તા. ૦૧-૧૦-૧૧ની અરજીથી
સુમનપાના કમિ.શ્રી
તરફથી સુમપાના
હદ વિસ્તારવાળા
વિસ્તારમાં નવા
બાંધકામો કરવા
માટે આર્કી. એ પ્લાન
સુમનપા પાસે મંજુર
કરાવી જે બાંધકામો
ચાલે છે તે તમામ
આર્કી. પાસે જે
પ્લાન મંજુર કરાવેલ
તે મુજબનું જ બાંધકામ
ચાલે છે તેવી એફીડેવીટ
કરી સુમનપા માં
રજૂ કરવા જણાવવામાં
આવેલ તો કેટલા
આર્કી. એ એફીડેવીટ
સુમનપામાં રજૂ
કરવામાં આવેલ તે
તમામ આર્કી. ના
નામ સરનામા આપવા
તેમજ રજૂ કરવામાં
આવેલ એફીડેવીટની
નકલ ફાળવવી.
|
આરટીઆઇ સેલ/૧૭૧ર
તા.૮-ર-૧ર
|
૪૭ર
તા.૧પ-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશચંદ્ર આઇ.ગોરસાવાળાની
તા. ર૦-૧૦-૧૧ની અરજીથી
વોર્ડ નં ૩/ર૦૩
નવાપુરા ઘાંચી
શેરી ખાતે કરવામાં
આવેલ ગેરકાયદેસર
બાંધકામ બાબતે
માંગવામાં આવેલ
મુદ્દા નં.૧થી
૭ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૩પ
તા.૧૩-ર-૧ર
|
૪૭૩
તા.૧પ-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશચંદ્ર આઇ.ગોરસાવાળાની
તા. ર૦-૧૦-૧૧ની અરજીથી
વોર્ડ નં.૩/ર૦ર
અને ર૦ર-અ નવાપુરા
ઘાંચી શેરી ખાતે
આવેલ ગેરકાયદેસર
બાંધકામ બાબતે
માંગવામાં આવેલ
મુદ્દા નં.(૧)થી
(૭)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૩૬
તા.૧૩-ર-૧ર
|
૪૭૪
તા.૧પ-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રજાપતી મનીષભાઇ
વિઠૃલભાઇની તા.
૦૭-૦૯-૧૧ની અરજીથી
સુમપાના નોર્થઝોન
(કતારગામઝોન) વિસ્તારમાં
આવેલ તમામ શોપીંગ
સેન્ટરની મુદ્દા
નં.(૧) દુકાનમાં
નામ ટ્રાન્સફર
માટે કેટલી અરજી
આવી છે? (ર) દુકાનના
નામ ટ્રાન્સફર
માટેની કેટલી અરજી
પેન્ડીંગ છે? (૩)
કેટલી અરજીનો નિકાલ
કરવામાં આવ્યો
છે? (૪) તેમજ તે માટેની
તમામ નિયમોની તેમજ
સ્થા.સ.ઠ. ની નકલ
આપવા વિનંતી. વિગેરે
મુદ્દા નં.૧ થી
૪ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૪પ
તા.૧૩-ર-૧ર
|
૪૭પ
તા.૧૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હિતેન્દ્ર કંચનલાલ
ભુતવાલાની તા.
ર૩-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧)સેન્ટ્રલઝોનમાં
ફરજ બજાવતાં ઝોનલચીફ
મોહનભાઇ દારૂવાલા
કઇ સાલથી ફરજ ઉપર
હાજર થયા તેની
માહિતી (ર) ઝોનલચીફ
મોહનભાઇ દારૂવાલાને
કેટલીવાર કઇ કઇ
સાલમાં પ્રમોશન
મળ્યા તેની માહિતી
વિ. મુદ્દા નં.(૧)થી
(૭)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮ર૦
તા.રર-ર-૧ર
|
૪૭૬
તા.૧૬-૧ર-૧૧
|
શ્રી રામદાસ
ભીખાભાઇ ચેોધરીની
તા. ૩૦-૦૯-૧૧ની અરજીથી
વરાછા ઇસ્ટ ઝોન
હદવિસ્તારમાં
આવેલ શિવાજીનગર
ઝુંપડપટૃી અંગે
જે ઝુંપડાવાસીઓને
કરેલા સર્વે અને
તેઓને આપેલા એચ.આઇ.નંબર
તથા તેમને થયેલ
આવાસ ફાળવણીના
તમામ મુદ્દા ઓને
આવરી લેવામાં આવેલ
હોવાથી આ અંગે
માહિતી પુરી પાડવા
બાબતે મુદ્દા નં.(૧)
થી (૭)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૪૬
તા.૧૩-ર-૧ર
|
૪૭૭
તા.૧૭-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશ લક્ષ્મીકાંત
ઉપાઘ્યાયની તા.
૧પ-૧૧-૧૧ની અરજીથી
તેમની તા.૮-૧૧-૧૧
ની અરજી વોર્ડ
નં.૯ નોંધ નં.૧૦૧૧/અ,
૧ર૦૧, ૧ર૦ર અ બાબતે
શું પગલા લેવામાં
આવેલ છે વિગેરેની
મુદ્દા નં.૧ થી
૩ ની માંગવામાં
આવેલ માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭પ૦
તા.૧૩-ર-૧ર
|
૪૭૮
તા.૧૭-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશ લક્ષ્મીકાંત
ઉપાઘ્યાયની તા.
૦પ-૧૧-૧૧ની અરજીથી
વોર્ડ નં.૯/ નોંધ
નં.૧૦૧૧/અ, ૧ર૦૧,
૧ર૦ર/અ માં હાલમાં
મંજુર થયેલ પ્લાનની
નકલ તથા રજાચીઠૃી
તા.૧પ-૧૦-૧૧ રોજ
આપેલ તેની નકલની
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭પ૧
તા.૧૩-ર-૧ર
|
૪૭૯
તા.૧૭-૧ર-૧૧
૪૯ર,૪૯૩
તા.૧પ-૧ર -૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીમતી
લતાબેન બ્રહમભટૃની
તા. ૯-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) પાલનપુર
પાટીયા, રાંદેર
રોડ,કેનાલ રોડ,રબારી
વસાહતમાં મેનાબહેન
પ્રહલાદગીરી વસવાટ
કરતા હતા. તેમનો
હયાત ઝુંપડા નંબર-૧પ૭/૧,
આપવામાં આવ્યો
હતો. આ રબારી વસાહત
કેનાલ રોડ ઉપરથી
ઝુંપડા હટાવી સુરત
મહાનગરપાલિકા
વેસ્ટઝોન તરફથી
સાઇટ એન્ડ.સર્વિસ.
જહાંગીરાબાદ, ઉગતમાં
૧ર×૧પના પ્લોટ
ફાળવવામાં આવ્યા
હતા. તા.રર-૦૧-૦૭
ના રોજ કેનાલ રોડ
રબારી વસાહતમાંથી
મેનાબહેન પ્રહલાદગીરીનું
ઝુંપડું હટાવવામાં
આવ્યું હતું જેનો
હયાત ઝુંપડા નંબર
૧પ૭/૧ હતો આ મેનાબહેન
પ્રહલાદગીરીને
વેસ્ટઝોન શહેર
વિકાસ અધિકારી
તરફથી જહાંગીરાબાદ
સાઇટ એન્ડ સર્વિસ
ઝુંપડપટૃીમાં
પ્લોટ ફાળવવામાં
આવ્યો હતો આ પ્લોટ
નં.૪ર૩ ફાળવવામાં
આવ્યો છે. જે હાલે
પણ આ પ્લોટ નં. ૪ર૩માં
મૂળ માલિક મેનાબહેન
પ્રહલાદગીરી રહે
છે છતાં પણ વર્ષ-ર૦૦૮
થી વર્ષ-ર૦૧૧ સુધી
અત્યાર સુધી સુરત
મહાનગરપાલિકાના
વેરાબીલમાં ત્રાહિત
વ્યકિત ઉતમ પરસેનું
નામ લખીને આવે
છે. જે વેરાબીલમાં
મેનાબહેન પ્રહલાદગીરીનું
નામ આવવું જોઇએ
તેના બદલે પ્લોટ
નં.૪ર૩માં ત્રાહિત
વ્યકિત ઉતમ પરસેનું
નામ શા માટે આવ્યું
? કયાં કારણોસર
? વિ.માહિતી મુદ્દા
નં. (૧)થી (ર)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૦૭
તા.૧૮-ર-૧ર
|
૪૮૦
તા.૧૭-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા. ૧ર-૧૦-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) સુ.મ.ન.પા.નાં
તમામ ઝોનમાં નવા
વિસ્તારનો સમાવેશ
કયાંથી કયાં સુધીની,
સદર નવા વિસ્તારમાં
કેટલી સંખ્યામાં
હે
|
આરટીઆઇ સેલ/૧૮૦૬
તા.૧૮-ર-૧ર
|
૪૮૧
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૧૧-૧૧-૧૧ની
અરજીથી પ્રશ્ન
નં.૧ મુદ્દા નં.(૧)એલ.પી.
સવાણી સ્કુલ ઘ્વારા
અગાસી પર બાંધકામ
કરવામાં આવી રહેલ
છે જે બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? વિ.મુદ્દા નં.(૧)થી
(૧૪)ની માહિતી તથા
પ્રશ્ન નં.ર મુદ્દા
નં.(૧) નાણાવટી મોટર્સ,
હરીઓમ પાર્ટી પ્લોટની
સામે, ભગતપાર્ટી
પ્લોટની સામે,એલ.પી.સવાણી
રોડ,બાંધકામ કરવામાં
આવી રહેલ છે જે
બિલ્ડીંગને વિકાસ
પરવાનગી આપવામાં
આવી છે ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૪૪
તા.ર૭-ર-૧ર
|
૪૮ર
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૧૧-૧૧-૧૧ની
અરજીથી પ્રશ્ન
નં.૧ મુદ્દા નં.(૧)
અડાજણ ગામ, રેવા
નગરની સામે, સિઘ્ધિવિનાયક
મંદિર ની સામે,નવુ
બાંધવામાં આવી
રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં.,પ્લોટનં.
આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
તથા પ્રશ્ન નં.ર
મુદ્દા નં.(૧) શ્રીજી
આર્કેડની સામે,આનંદ
મહલ રોડ પર, એસ.એમ.સી.કવાર્ટર
નજીક, નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં., પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૪પ
તા.ર૭-ર-૧ર
|
૪૮૩
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૧૧-૧૧-૧૧ની
અરજીથી પ્રશ્ન
નં.૧ મુદ્દા નં.(૧)પરશુરામ
ગાર્ડન પાસે, સી.
એમ.રેસીડન્સીની
સામે,(નવુ બની રહેલ
વિમલનાથ રેસીડન્સીની
સામે)હનીપાર્ક
રોડ, બાંધવામાં
આવી રહેલ બંગલાને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? પત્રની નકલ આપશો
? બધા બંગલાનો રે.સર્વે
નં.,પ્લોટ નં. આપવો
? વિ.મુદ્દા નં.(૧)થી
(૧૪)ની માહિતી તથા
પ્રશ્ન નં.ર મુદ્દા
નં.(૧) રણછોડ પાર્ક
સોસા.ને લાગીને
કોર્નર પર, કિડસ
કલીંગ નર્સરી પાસે,
હનીપાર્ક રોડ,
નવુ બાંધવામાં
આવી રહેલ મકાન,
બંગલા કે ફલેટને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં., પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૪૬
તા.ર૭-ર-૧ર
|
૪૮૪
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૧ર-૧૧-૧૧ની
અરજીથી પ્રશ્ન
નં.૧ મુદ્દા નં.(૧)હિલ્સ
નર્સરી બાજુમાં
અને એની સામે,પોપટ
મોહલ્લા પાસે,પાલીયા
શેરી, ટીમયાવાડ,નાનપુરામાં
નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં.,પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
તથા પ્રશ્ન નં.ર
મુદ્દા નં.(૧) સાંઇ
તેજ એપાર્ટમેન્ટ
પાસે,જૈન દેહરાસર
નજીક,મહાવીર હોસ્પીટલ
રોડ,સગરામપુરા
રોડ,નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં.,પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૪૭
તા.ર૭-ર-૧ર
|
૪૮પ
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૧ર-૧૧-૧૧ની
અરજીથી પ્રશ્નનં.૧
મુદ્દા નં.(૧)સપ્તશુંગી
મંદિરની સામે,
રેશમવાડ, સલાબતપુરા,નવુ
બાંધવામાં આવી
રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં.,પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી,
પ્રશ્ન નં.ર મુદ્દા
નં.(૧) એશીયન ઇલેકટ્રીકની
પહેલા,ગણેશ આમલેટની
સામે,બેગમપુરા,મોતી
ટોકીઝ ચાર રસ્તા
નજીકમાં નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં.,પ્લોટ
નં. આપવો ? તથા પ્રશ્ન
નં.(૩) રંગુનવાળાની
શેરી મેઇનરોડ લાગીને
કોર્નર પર, ગણેશ
આમલેટની સામે,હાથી
ફળિયાની સામેની
ગલી ,બેગમપુરામાં
નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં., પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૪૮
તા.ર૭-ર-૧ર
|
૪૮૬
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૧ર-૧૧-૧૧ની
અરજીથી પ્રશ્ન
નં.૧ મુદ્દા નં.(૧)શુભમ
પોઇન્ટ, ગોળવાળાનો
ચકલો,હરીપુરા મેઇન
રોડ,નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં.,પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી,
પ્રશ્ન નં.ર મુદ્દા
નં.(૧) તેજસ કલાસીસની
બાજુમાં,સોની ફળિયા
મેઇન રોડ,નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં., પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧ર)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૪૮
તા.ર૭-ર-૧ર
|
૪૮૭
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૧૧-૧૧-૧૧ની
અરજીથી પ્રશ્ન
નં.૧ મુદ્દા નં.(૧)
પિરામીડ સ્કવેર,
આર.ટી.ઓ. બાજુમાં,
કૃષિમંગલની બાજુમાં,
અઠવાગેટ-મજુરા
મેઇન રોડ,સુરત,નવુ
બાંધવામાં આવી
રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં.,પ્લોટનં.
આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
તથા પ્રશ્ન નં.ર
મુદ્દા નં.(૧) આર.ટી.ઓ.સામે,કૃષિમંગલની
સામે,ર્ચાસેલર
એપાર્ટમેન્ટની
બાજુમાં, અઠવાગેટ-મજુરા
મેઇન રોડ,સુરત,નવુ
બાંધવામાં આવી
રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં., પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮પ૦
તા.ર૭-ર-૧ર
|
૪૮૮
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૧૧-૧૧-૧૧ની
અરજીથી પ્રશ્ન
નં.૧ મુદ્દા નં.(૧)હનુમાન
ચાર રસ્તા નજીક,ડો.ચાંદભાઇની
ગલીમાં,પાશ્વનાર્થ
એપાર્ટમેન્ટની
સામે ગલીમાં,હનુમાન
ચાર રસ્તા,નવુ
બાંધવામાં આવી
રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં.,પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી,
પ્રશ્ન નં.ર મુદ્દા
નં.(૧) લક્ષ્મી ભુવનની
સામે, સ્ટાર ઇલેકટ્રોનીકની
દુકાનની બાજુમાં,
હનુમાન ચાર રસ્તા
સુભાષ ચોકની વચ્ચે
નજીક, ગોપીપુરા
મેઇન રોડ,નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામાં આવી છે
? રે.સર્વે નં., પ્લોટ
નં. આપવો ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮પ૧
તા.ર૭-ર-૧ર
|
૪૮૯
તા.૧૪-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સોલંકી ધનસુખભાઇ
કનૈયાલાલની તા.
૧૩- ૦૯-૧૧ની અરજીથી
સાઉથઝોન એરિયામાં
આવેલ બમરોલી પાંડેસરા,
પાણીની ટાંકી બગીચાની
સામે આવેલ શાક
માર્કેટના સ્ટોલમાંથી
ખાલી પડેલ સ્ટોલની
માહિતીની નકલ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૭૩૭
તા.૧૩-ર-૧ર
|
૪૯૦,પપ૩
તા.૧૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કે.એ.ઘીવાળાની
તા. ૧૭-૧૧-૧૧ની અરજીથી
વોર્ડનં.૧ર/૧૩પર
પૈકીની અને વોર્ડનં.૧૧/ર૪૦પ
ની નીચે મુજબની
માહિતી આરટીઆઇ
હેઠળ મેળવવા બાબતે
મુદ્દા નં.(૧) વોર્ડ
નં.૧૧/ર૪૦પમાં
આવેલ કબ્રસ્તાનની
રેકર્ડ ઉપરની ઉપલબ્ધ
હાલની માહિતી(હકીકતલક્ષી
માહિતી) આરટીઆઇ
હેઠળ ઉપલબ્ધ કરાવવી
(ર) વોર્ડ નં. ૧ર/ ૧૩પર
પૈકીમાં તા. ર૭-૩-૦૮ના
પ્રતિ કાર્યપાલક
ઇજનેર સાહેબશ્રી
ને સંબોધીને ભાડુત
સૈયદ સબીયા સૈયદ
અબ્બાસ ઘ્વારા
રીપેરીંગ કરવાની
રજા માંગતી કરેલ
અરજીમાં સાથે રજૂ
કરેલ સ્ટ્રકચર
સ્ટેબીલીટી રીપોર્ટ
તા. ર૧-૩-૦૮ના હયાત
સ્ટ્રકચરના ફોટા
ઉપર દર્શાવેલ ટેના.
નં.૧રએ-૧પ-૦૯૮૧-૦-૦૦૧(ક્ષ્×બઢક્ષ્પઢડઠટક્ષ્ઢડઢડડક્ષ્૯
નંબર જે રીપોર્ટ
ઉપર ૧ર / ૧૩પર પણ
દર્શાવેલ છે રીપેરીંગ
થયો છે ? વિ. મુદ્દા
નં.(૧) થી (૬)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮ર૧
તા.રર-ર-૧ર
|
૪૯૧
તા.૧૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા. ર૦-૦૮-૧૧ની
અરજીથી આપની કચેરીની
તા. ર૧-૧૧-૦૯ની જાહેરાત
નં.પી.આર.ઓ.૩પ૭ની
પપ૦ બેલદારોની
ભરતીનાં અનુસંધાન
બાબતની માહિતીની
નકલ મેળવવા બાબતે
મુદ્દા નં.(૧) સદર
બેલદારોની જાહેરાતનાં
કુલ વિતરણ અરજી
ફોર્મ ૮૬૪૯૦નું
વિતરણ જુદા જુદા
ઝોન ઘ્વારા કરવામાં
આવેલ જેમાંથી આપની
કચેરીએ ભરાયને
પરત કુલ કેટલા
અરજીફોર્મ આવેલ
જે અંગેની માહિતીની
નકલ (ર) સદર બેલદારની
પસંદગીના સ્ટાફ
સિલેકશન સમિતિનાં
અધિકારીના નામ,પોસ્ટ
સહિતની માહિતીની
નકલ વિ. મુદ્દા
નં.(૧)થી (પ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૩૦
તા.ર૩-ર-૧ર
|
૪૯૪
તા.ર૧-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા. ૦૯-૧૧-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) અમો અરજદારે
તા. ર૮-૬-૧૧ના રોજ
સુરત શહેર પોલીસ
કમિશ્નરશ્રી અને
એસ.પી. 'ડી' ડીવીઝને
અને આપશ્રીની કચેરીનાં
કમિશ્નરશ્રીને
ફોજદારી અરજી આપેલ
જે અંગેની કાર્યવાહીની
માહિતીની નકલ આપવા
વિનંતી છે. મુદ્દા
નં.(ર) મિ
|
આરટીઆઇ સેલ/૧૮પર
તા.ર૭-ર-૧ર
|
૪૯પ
તા.ર૧-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન.દેસાઇની
તા. ૧૯-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) સુ.મ.ન.પા.ના
ફાયર વિભાગ તરફથી
જરીગીલીટના એકમોવાળા
કારખાનાના માલિકોએ
જવલનશીલ પદાર્થોના
વપરાશના પરવાના
રીન્યુ કરવા માટે
જે ૯ કારખાનાવાળાએ
ફાયર વિભાગમાં
અરજી કરવામાં આવેલ
તે કારખાનાવાળાના
પરવાના રીન્યુ
કરવામાં આવેલ છે
તેવું ચીફ ફાયર
ઓફિસર અને જાહેર
માહિતી અધિકારીે
તરફથી એફઇએસ/જાવક
નં.૩૬૯૬ તા. ૧૭-૧૧-૧૧ના
પત્રમાં જણાવવામાં
આવેલ તો આ ૯ કારખાનાવાળાને
ત્યાં ફાયર વિભાગ
તરફથી જે અધિકારીએ
સ્થળ તપાસ કરવામાં
આવીને જે રીપોર્ટ
તૈયાર કરવામાં
આવ્યો તે તમામ
રીપોર્ટની સહી
સિકકાવાળી નકલ
ફાળવવી વિ. મુદ્દા
નં.(૧)થી(ર)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૬ર
તા.ર૮-ર-૧ર
|
૪૯૬
તા.ર૦-૧ર-૧૧
|
આરટીઆઇએકટ
હેઠળ શ્રી જીતેન્દ્રભાઇ
પાંચાભાઇ સુરાણી
ની તા.રપ- ૧૦-૧૧ ની
અરજીથી ડીસ્ટ્રીકટ
સુરત,સબ ડી.તથા
તાલુકોઃ સીટી સુરતના,
મોજે : કરંજના,રે.સ.નં.૪૭
અને ૪૮ ટી.પી.સ્કીમ
નં.૩,કરંજમાં આવેલ
ઘનશ્યામ નગર સોસાયટી
વિ-રના જમીન બાબતે
હમોએ કરેલ તા.ર૩-૦૯-૧૧
ની આરટીઆઇના અરજીના
આપના તા. રર-૧૦-૧૧ના
જવાબ બાબતે તા.ર૪-૧૦-૧૧
ના રોજ માહિતી
માંગતી અરજી કરીને
મુદ્દા નં.(૧) આપના
તરફથી હમારી તા.
ર૩-૦૯-૧૧ના રોજની
આઇ.ડી.નં.૪૮૮ બાબતેના
મુદ્દા નં.૩, બાબતે
આપે જે ખુલાસા
હમોને આપેલ છે,
તેમાં જણાવેલ છે
કે મજકુર રે.સ.નં.
ને ટી.પી. સ્કીમ
અન્વયે ફાળવેલ
ફા.પ્લોટને લાઇનદોરીની
અસર થતી તેમજ મંજુર
વિકાસ નકશા-ર૦૦૪
મુજબ રીઝર્વેશન
હેઠળ નથી, શું આ
જવાબ આપે જરૂરી
તમામ રેકર્ડ તથા
પુરાવાઓને આધારે
આપવામાં આવેલ છે
વિ . મુદ્દા નં.(૧)થી
(પ)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮પ૩
તા.ર૭-ર-૧ર
|
૪૯૭
તા.૧૭-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અશરફ એ. અન્સારીની
તા. ૦૩- ૧ર-૧૧ની અરજીથી
પુનરાવર્તિત વિકાસ
નિયંત્રણ નિયમો
અંગેના ટેનામેન્ટ
ટાઇપ બાંધકામ વિશે
પત્ર નં.ટીડીઓ/ર૩૭૪
તા.ર૭-૯-ર૦૦પ ની
પ્રમાણિત નકલ વિગરેની
મુદ્દા નં.૧ થી
૧૦ ની માંગવામાં
આવેલ માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૦૮
તા.૧૮-ર-૧ર
|
૪૯૮
તા.રર-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નિમેષ બંસીલાલ
મોદીની તા. ૧- ૧૧-૧૧ની
અરજીથી (૧) આકારણી
દફતરે ૧૮એફ-૦૧-૦પ૪૧-૦-૦૦૧થી
૦૧૮વાળી મિલકત
હાલમાં કોના નામ
પર છે તેની વિગત
(ર) મિલકતમાં બાંધકામો
થયેલ છે કે કેમ
? જો પ્લાન પાસ નહીં
થયેલ હોય તો મહાનગરપાલિકાએ
કયા પગલાં લીધાં
છે વિગેરેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૬૩
તા.ર૮-ર-૧ર
|
૪૯૯
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રકાશ બી.બાગુલની
તા. ર૮-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ખાડાકુવા,હુસેની
મસ્જીદની સામે,બેગમપુરામાં
આવેલ ઘર નં.૪/૧૩૯૦ના
માલીક ગુલામ મોહંમદ
રેતીવાલાએ તેનું
જૂનું મકાન તોડી
પ્લીન્થ(પાયાથી)
નવું ચાર(૪) માળનું
બાંધકામ શરૂ કરેલ
છે આ નવું બાંધકામ
કાયદેસર થઇ રહયું
છે કે ગેરકાયદેસર
? તેની લેખિત માહિતી
આપવા વિનંતી વિ.મુદ્દા
નં.(૧)થી (૬)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯રપ
તા.પ-૩-૧ર
|
પ૦૦
તા.રર-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા.ર૪-
૧૦-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) અમો
અરજદારે આપશ્રી
બી.આઇ.દલાલ એડી.સીટી
ઇજનેર(સીવીલ)અને
જાહેર માહિતી અધિકારીશ્રી
નોર્થઝોન(કતારગામઝોન)
ને તા. ર૧-૯-૧૧ના
રોજ આરટીઆઇ એકટ-ર૦૦પના
નિયમ ૩(૧)ના નમૂના-'ક'
મુજબની અરજી આઇ.ડી.
નં.૩૬૦ કરેલ જે
નમૂના-'ક' અરજીની
નકલ આપવા વિનંતી
છે વિ.મુદ્દા નં.(૧)થી
(ર)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૬૮
તા.૧-૩-૧ર
|