તા. ૦૧-૦૪-૧૧ થી ૩૧-૦૩-૧૨
|
અપીલ નં./વર્ષ
|
માહિતીનું વિષય
વસ્તુ
|
હુકમ નં. તારીખ
|
પ૦૧
તા.રર-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અબ્દુલગની અબ્દુલઅઝીઝ
ટેલરની તા. ૧૮-૧૦-૧૧નીઅરજીથી
વોર્ડ નં.ર/ર૬૩૩/અ/ર
વાળી મિલકતમાં
તા. ર૩-૦૯-૧૧ના રોજ
મકાન માલિકે પ્રોજેકશન
દુર કરેલ છે એવી
લેખિત અરજી આપેલ
તેની ઝેરોક્ષ નકલ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૬૯
તા.૧-૩-૧ર
|
પ૦ર
તા.ર૬-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હિમાંશુ નરેન્દ્રભાઇ
માસ્તરની તા. ર૧-૧૧-૧૧ની
અરજીથી ૭/ર૯ર૭,
વાવશેરી,સૈયદપુરા,સુરતની
બિસ્માર મિલકત
ઉતારી પાડવા માટે
સુરત મહાનગરપાલિકા
ઘ્વારા કે તેનાલાગતા-વળગતા
ખાતા ઘ્વારા કોઇનોટીસ
કે કોઇ કાર્યવાહી
થયેલ છે કે કેમ
? તેની માહિતી આપશોજી
ઉપરોકત મિલકત બિસ્માર
હોય તેને ઉતારી
પાડવા બાબતે આડોશ-પાડોશ
ઘ્વારા કે કોઇપણ
વ્યકિત ઘ્વારા
કોઇ ફરીયાદ કરતી
અરજી કરવામાં આવેલ
છે કે કેમ ? તેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૭૦
તા.૧-૩-૧ર
|
પ૦૩
તા.ર૬-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા. ૧૧-૧૧-૧૧ની અરજીથી
(૧) કેમીકલ વેચવાનો
ગુમાસ્તાધારા
પરવાનો આપતા પહેલા
આરોગ્ય વિભાગ પાસેથી
એનઓસી (નો ઓબ્જેકશન
સર્ટીફીકેટ) કેમ
નથી મેળવાયુ? (ર)
સી.ઝેડ/એસ/૩/પ૯પ૮
નંબરનું ગુમાસ્તાધારા
લાયસન્સ ખાધ્ય
પદાર્થ (પ્રોવિઝન)
તેમજ કેમીકલ વેચી
શકાય તે માટેનું
છે તો આ બંને પ્રકારના
કામકાજ એક દુકાનમાં
સાથે ચાલે છે, તો
આ બાબતે આરોગ્ય
વિભાગ તરફથી એનઓસી
કેમ નથી લેવામાં
આવ્યુ? કેમ કોઇ
આરોગ્ય અધિકારશ્રીએ
સ્થળ તપાસ નથી
કરી શું બીપીએમ
સી એકટ આ પ્રકારે
નાગરીકોના સ્વાસ્થ્ય
જોડે થઇ રહેલા
ચેડા ચલાવી લે?
શા માટે આજ દિન
સુધી આરોગ્ય વિભાગે
સ્થળ નિરીક્ષણ
નથી કર્યુ તથા
શા માટે ખાધ્ય
પદાર્થોના સેમ્પલ
નથી લીધા તે જણાવશોજી
તેની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૮પ
તા.ર-૩-૧ર
|
પ૦૪
તા.ર૬-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા. ૧૭-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.૧ વોર્ડ
નં.૩/ર૩૮૦ ની મિ
|
આરટીઆઇ સેલ/૧૮૮૬
તા.ર-૩-૧ર
|
પ૦પ
તા.ર૬-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા. ર૪-૧૦-૧૧ની
અરજી થી મુદ્દા
નં.૧ શ્રી પી.ડી.મુન્શી
સ્ટોર સુપ્રિ.
અને જાહેર માહિતી
અધિકારી આપશ્રીએ
અમો અરજદારની આગળની
આરટીઆઇ એકટની હેવી
વ્હીકલ ડ્રાઇવરોની
માહિતી આપેલ નથી
અને તા.૩૦-૯-૧૧ ના
પત્ર નં.સી.એસ /૪૪૪
થી માહિતીમાં 'નીલ'
ડ્રાઇવર માંગવામાં
આવેલ માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૦૪
તા.પ-૩-૧ર
|
પ૦૬
તા.ર૬-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ.પટેલની
તા. પ-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧)સુરત
શહેર હરીપુરા પીરછડી
રોડ ઘ. નં.૪/૧૩૮વાળી
મિલકતના માલીક
શ્રી ઉમા ટ્રેડીંગ
કું ની દુકાન ચલાવે
છે જેમાં તમામ
જાતના પાવડર જેવાકે
સોપસ્ટોન, સંખજીરૂ,ખરીપાવડર,ડોલોમાઇટ,ચાઇનાકલે,ટે
|
આરટીઆઇ સેલ/૧૯૦૩
તા.પ-૩-૧ર
|
પ૦૭
તા.ર૬-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ૧૮-૧૧-૧૧ની અરજીથી
મુદા નં.(૧) અઠવાઝોનના
કાર્યક્ષેત્રમાં
છેલ્લા બે વર્ષમાં
ઉીભા થતાં અથવા
હાલમાં ઉીભા થઇ
રહેલ ગેરકાયદે
બાંધકામો વિરુઘ્ધ
આપના વિભાગે અત્યાર
સુધીમાં જે જે
બાંધકામધારકોને
મનાઇ હુકમ કે કારણદર્શક
નોટીસો આપી હોય
તો તે તમામ નોટીસોની
નકલો આપશો વિ. મુદ્દા
નં.(૧)થી (પ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૦ર
તા.પ-૩-૧ર
|
પ૦૮
તા.ર૬-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મો.રીજવાન અબ્દુલરબ
આઝાદની તા. ર૪-૧૧-૧૧ની
અરજીથી (૧)વોર્ડ
નં.૧૧/ર૩૩૧ પર થઇ
રહેલ બાંધકામની
મંજુરીની નકલ,લે-આઉટ
પ્લાનની નકલ,બાંધકામ
કરવાની પરવાનગીની
સાથે મુકેલા દસ્તાવેજી
પુરાવાની નકલો,બાંધકામ
તોડવાની કોઇપણ
પરવાનગી હોય તો
તેની નકલો આપશો.
(ર)કોઇ પણ બાંધકામ
ગેરકાયદેસર હોય
તો તેની કોઇ પણ
આવતી જાણકારી પછી
ગેરકાયદેસર બાંધકામ
કેટલા દિવસોમાં
દુર કરવામાં આવે
છે? કેટલા સમયગાળામાં
તેના પર કાયદેસરની
કાર્યવાહી થાય
છે? જેનું લેખિતમાં
જવાબ આપશો(૩) માહિતી
મુજબ અન્ય માહિતીમાં
અન્યકોઇ આરટીઆઇ
અરજી આપેલ હોય
તો તેની નકલ આપવામાં
આવે.
|
આરટીઆઇ સેલ/૧૯૧૬
તા.પ-૩-૧ર
|
પ૦૯
તા.ર૬-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અનિલ ધનજીભાઇ પટોળિયાની
તા. ર૩-૧૧-૧૧નીઅરજીથી
મુદ્દા નં.(૧) ટી.પી.
૧૧ પુણાનો ડ્રાફટ
બન્યો ત્યારે મુકવામાં
આવેલ કઇભઇધઇકઇ
ના રીઝર્વેશન નં.
૧૦૧,૧૦ર,૧૦૩,૧૦૮,૧૦૯,૧૧રની
જગ્યા ખુલ્લી હતીકે
કેમ ? અને અત્યારે
આ જગ્યા ખુલ્લી
છે કે કેમ ? અને ત્યારે
ખુલ્લી હતી અને
અત્યારે નથી તો
તેના માટે જવાબદાર
કોણ ? મુદ્દા નં.
(ર) અત્યારે આ રીઝર્વેશનની
સ્થિતિ ટીપી નકશામાં
શુ છે? નકશા સાથેની
વિગતની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૧૪
તા.પ-૩-૧ર
|
પ૧૦ થી પ૧૩
તા.ર૭-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. રર-૧૧-૧૧ની
અરજીથી આઇ ડી નં.૪ર૪,૪રપ,૪ર૭
અને ૪ર૯ થી સેન્ટ્રલઝોન
તથા રાંદેરઝોનમાં
બાંધકામ બાબતેના
દરેક પ્રશ્નમાં
મુદ્દા નં.૧ થી
૧૪ ના પ્રોફોર્મામાં
એક સરખી વિગતેમુદ્દા
નં.(૧)થી (૧૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯ર૬
તા.પ-૩-૧ર
|
પ૧૪
તા.ર૮-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. રર-૧૧-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧)સુરત શહેરમાં
કેટલી હોટલ ગુમાસ્તા
લાયસન્સ ધરાવે
છે અને તેમાંથી
કેટલી હોટલના ર૦૧૦થી
આજ સુધી કેટલી
હોટલમાંથી ફુડ
સેમ્પલ લેવામાં
આવ્યા છે ? (ર)કઇ કઇ
હોટલના ફુડ સેમ્પલમાં
ખરાબી જોવા મળી
હતી ? વિ.મુદ્દા
નં.(૧)થી (૧૦)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૧પ
તા.પ-૩-૧ર
|
પ૧પ
તા.ર૭-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અશરફ એ.અન્સારીની
તા. ૯- ૧૧-૧૧ની અરજીથી
મોજે ગામ ઉન , સીટી
સર્વે નં.૭૯૩/ર/ર
સતગુરુ કો.ઓ.હા.સો.લી.
રજીસ્ટર નં.ઘ/૧૪૦૮ર
તા.૮-૩-૯૧ બ્લોક
નં.૭૩ પૈકીના નામે
સરકારી દફતરે નોંધાયેલ
યુનીટ-એ, નેશનલ
પ્લાઝા ઉપર મુકવામાં
આવેલ ત્રણ ટાવરો
વિશેની તથાખ તેના
બાંધકામો અને આકારણી
બાબત. વિ.. મુદ્દા
નં.૧ થી ૧૯ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૧૩
તા.પ-૩-૧ર
|
પ૧૬
તા.ર૮-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રતીકભાઇ અરવિંદભાઇ
કોઠારીની તા. ૧૯-૦૯-૧૧ની
અરજીથી જી.આઇ.ડી.સી.માં
૩૭૦ નંબરની બાજુમાં
આવેલ ઝુંપડું તથા
ચાની લારીની પરમીશન
લેટરની કોપી તથા
કોણે પરમીશન આપેલ
છે તેની વિગતો
આપવા બાબતે મુદ્દા
નં.(૧) ઉપરોકત જી.આઇ.ડી.સી.માં
૩૭૦ નંબરની બાજુમાં
ઝુંપડું આવેલ છે
જે મ્યુનીસીપલે
પરમીશન આપેલ છે
? તો તેની પરમીશન
લેટરની કોપી તથા
પરમીશન આપનાર અધિકારીનું
નામ તથા ત્યાં
આવેલ ચા-પાનની
લારીનું તથા દારૂ
વેચાણનું પરમીશન
લેટર તથા તેની
કોપી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯ર૭
તા.પ-૩-૧ર
|
પ૧૭
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અરૂણ એસ.પાઠકની
તા. ૦૪-૧૧-૧૧ની અરજીથી
જોગાણીમાતા મંદિર
રોડ પર આવેલ શિવશંભુ
ઇન્ડસ્ટ્રીયલના
પ્લોટ નં.૧ જે વિનાયક
મારબલના નામથી
ઓળખાય છે તે બાંધકામ
અંગેની પરવાનગી
ઉધનાઝોન તરફથી
આપવામાં આવી છે
કે નહી, જો પરવાનગી
આપી હોય તો તેની
રજાચિઠૃીની નકલ
આપવા તથા બાંધકામ
મંજુર માટે જે
દસ્તાવેજ મુકવામાં
આવ્યા હોય તેની
એટેસ્ટેડ નકલો
આપવા તથા તા. પ-૧૦-૧૧ના
રોજ આ ગેરકાયદેસર
બાંધકામ અટકાવવા
માટે કરેલ અરજીમાં
શું કાર્યવાહી
કરવામાં આવેલ છે
તેની સંપૂર્ણ તથા
વિગતવાર માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૩૩
તા.૭-૩-૧ર
|
પ૧૮
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ૭-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ટી.પી.૧૪માં
આવેલ નીલકંઠ રેસીડેન્સીની
પાસે બગતફરફદભ
મસ્ટીકાર વર્કશોપના
બાંધકામને આપના
વિભાગ તરફથી આપવામાં
આવેલ બાંધકામની
પરમીશન પત્રની
નકલો આપશો વિ.મુદ્દા
નં.(૧)થી (૬)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૩૪
તા.૭-૩-૧ર
|
પ૧૯
તા.ર૮-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હરેશ દલપતભાઇ પરમારની
તા. રપ-૧૧-૧૧ની અરજીથી
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૩પ
તા.૭-૩-૧ર
|
પર૦,પ૩૬
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મોહનભાઇ ગલાભાઇ
ચારણીયાની તા.
૧૮-૧૧-૧૧ની અરજીથી
પ્લોટ નં.એ/૧૬, મણીબાનગર
સોસા., અનાથ બાળાશ્રમની
પાછળ કતારગામ,
રોડ ની મિ
|
આરટીઆઇ સેલ/૧૯૩૬
તા.૭-૩-૧ર
|
પર૧
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કે.એ.ઘીવાલાની
તા. ર૪-૧૧-૧૧ની અરજીથી
વોર્ડ નં.૧ર/૧૩પર
પૈકીમાંના આવેલ
ટેના.ની રીપેરીંગ
અંગેની અને ડીલીટ
થયેલ ટેના.નં.ની
અરજીની સાથે ડીલીટ
માટે આવેલ પુરાવાની
નકલ મેળવવા બાબતે
મુદ્દા ન (૧) તા. ૮-૧ર-૦૬ના
રોજ આકારણી અને
વસુલાત વિભાગે
ટ્રસ્ટ ઓફ મોગલ
ઇમામવાડા મસ્જીદના
પબ્લીક ટ્રસ્ટના
ટ્રસ્ટી ઘ્વારા
ફોર્મ નં. ૧ર૩૮૬થી
આવેલ અરજી આકારણીમાંથી
નામ કમી કરવા બાબતે
ટેના.નં. (૧) ૧રબ-૧પ-૦૯૩૧-૦-૦૧૧,(ર)૧ર
બ-૧પ-૦૯૩૧-૦-૦૧૪,
(૩) ૧ર બ-૧પ- ૦૯૩૧-૦-૦ર૦,(૪)૧ર
બ-૧પ -૦૯ ૩૧ -૦-૦રરમાંથી
વેરાબીલમાંથી
કબજેદાર,ભાડુતના
નામ કમી કરવા બાબતે
રજુ કરેલ પુરાવાના
અ.નું.૩માં આપેલ
૩ કબજા રસીદ ,અનું.૪માં
લખેલ ૧ પેપર જાહેર
નોટીસની ઝેરોક્ષ
અને અનું.પમાં
આપેલ ૧મરણના દાખલાની
કોપી આરટીઆઇ હેઠળ
અમોને આપવા વિનંતી
છે વિ.મુદ્દા નં.(૧)થી
(૩)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૪૭
તા.૭-૩-૧ર
|
પરર
તા.૩૧-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળશ્રી અજય
એ. જાંગીડની તા.
૧૦-૧૦-૧૧ ની અરજીથી
(૧)ખાતા અને ઝોન
વાઇઝ ઓફિસરોના
હોદ્દા અને મોબાઇલ
નંબરની યાદી આપવા
બાબત.(ર) ઓફિસરોના
પગાર ધોરણ (૩) બધી
ઝોન ઓફિસરોના એડ્રેસ
(૪)એસએમસીમાં ચાર્જશીટ
અને સસ્પેન્ડ કરેલ
અધિકારીઓની વિગતની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૦૦
તા.૧પ-૩-૧ર
|
પર૩
તા.૩૧-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અજય એ. જાંગીડની
તા. ૧૦-૧૦-૧૧ની અરજીથી
સુરત મહાનગરપાલિકાના
એન્જી./ડોકટરોના
ડીગ્રી બાબતેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૧ર
તા.૧૬-૩-૧ર
|
પર૪
તા.૩૧-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અજય એ. જાંગીડની
તા. ૧૮-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧)સુરત
મહાનગરપાલિકાના
ફુડ ઇન્સપેકટરની
નામ ,સરનામા અને
હોદ્દા સહિતની
માહિતી વિ. મુદ્દા
નં.(૧)થી (૮)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૦૧
તા.૧પ-૩-૧ર
|
પરપ
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અલાઉદ્દીન જી.શેખની
તા. ૧૪-૦૯-૧૧ની અરજીથી
ઓકસફોર્ડ ઇંગ્લીંશ
મિડિયમ સ્કુલ,૧૧/૧ર
ઓમ સાંઇનગર કો.ઓ.હા.સો.
હરિનગર -ર, ઉધના,સુરતની
બાંધકામની રજાચિઠૃીની
પ્રમાણિત નકલ આપશો,પ્લાન
પાસની પ્રમાણિત
નકલ આપશો,કોર્પોરેશનના
કયા કયા વિભાગની
મંજુરી મેળવેલ
છે તેની પ્રમાણિત
નકલ આપશો,કેટલા
માળનું બાંધકામ
કરવાની પરવાનગી
આપવામાં આવેલ છે
તેની સંપૂર્ણ વિગતવાર
માહિતી આપશો,પરવાનગી
આપનાર અધિકારીનું
નામ અને સંપર્ક
નંબરની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૪૮
તા.૭-૩-૧ર
|
પર૬
તા.૩૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મનિષા મહેન્દ્રકુમાર
જાદવની ૧-૧ર-૧૧
અને તા. રર-૧ર-૧૧
ની અરજીથી ટેના.નં.-૧૭બી-ર૧-૦૮૭૧-૦-૦૦૧
અને નોંધ નં.પ્લોટ
નં.૪૬૧,૪૬ર પૈકી
પ્લોટ નં.૬પ, ૧૯૮૪-૮પ
ના વર્ષમાં સુગમ
સોસાયટી લી., અડાજણ
પાટિયા બં નં.૬પ
માં હોલ્ડર તરીકે
વીજય ખીમજીભાઇ
જાદવના નામ ચાલી
રહેલ છે જેનાં
દસ્તાવેજી નામફેરનાં
પુરાવા આપવા.૧૯૮૩-૮૪,
૧૯૮૪-૮પ હોલ્ડર
તરીકે કે.ડી.જાદવ
પહેલા નામ ચાલતું
હતુ. તેની માહિતી
આપવા બાબત. તથા
૮૪-૮પ થી ૮૯-૯૦ જે
સમયગાળાથી હોલ્ડરનું
નામ ફેર થયું તેના
પુરાવાની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૮૭
તા.૧૪-૩-૧ર
|
પર૭
તા.૩૧-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા. રપ-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) અમોએ
આપશ્રીને આપેલ
અરજી તા. ૮-૧૧-૧૧થી
જેનો આપના રજીસ્ટરમાં
ઇનવર્ડ નં.૭૯૭૮
છે તે અરજી અનુસંધાને
થયેલ કાર્યવાહીની
સંપૂર્ણ માહિતી
આપવી તથા કાર્યવાહી
ન થઇ હોય તો કાર્યવાહી
ન કરનાર અધિકારીઓના
નામ હોદ્દા સહિત
માહિતી આપવી વિ.
મુદ્દા નં.(૧)થી
(પ)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૦ર
તા.૧પ-૩-૧ર
|
પર૮
તા.૩૧-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અરુણ બાબુરાવ કોષ્ટીની
તા. રપ-૧૦-૧૧ની અરજીથી
ભુમી ફેશન પર થયેલ
કેસના તમામ કાગળો
અને કેસ કરનારાએ
અગાઉ કેટલા કારખાનાવાળાઓ
પર કેસ કરેલા તે
યુનીયન નામ અને
અધિકારી સાહેબોએ
શું કાર્યવાહી
કરી તેની તમામ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૦૩
તા.૧પ-૩-૧ર
|
પર૯
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા. ૧૧-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧)શું
એક જ દુકાનમાં
ઝેરી રસાયણો(કેમીકલ)
જેવા કે એસીડ, ફીનાઇલ,કલીનીંગ,
દ્રાવણો તથા અન્ય
કેમીકલ ખાધ્યપદાર્થો
જેવા કે પાઉં, બિસ્કીટ,ફરસાણ(તૈયાર)
તથા અન્ય ખાધ્યપદાર્થો
બી.પી.એમ.સી. એકટ
તેમજ આરોગ્ય અધિનિયમ
હેઠળ વેચી શકાય
? વિ.મુદ્દા નં.(૧)થી
(૪)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૪૯
તા.૭-૩-૧ર
|
પ૩૦
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા. ૧૧-૧૧-૧૧ની અરજીથી
૧૬૦૦ થી ૧૭૦૦ નો
ક્રમ નં. આવતો હોય
એ નમુનો -'એ' ના ગુમાસ્તાધારા
લાઇસન્સની અરજીના
ફોર્મ કયા વર્ષોમાં
છપાયા છે તેની
વિગત અંગે માંગવામાં
આવેલ માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯પ૯
તા.૯-૩-૧ર
|
પ૩૧
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા. ૧૧-૧૧-૧૧ની અરજીથી
તા.ર-૧ર-૧૧ ના રોજ
કરેલ અપીલના નિકાલ
બાદ અરજદારે તા.ર૯-૧ર-૧૧
ના રોજ પુનઃ કરેલ
અપીલ બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૬૦
તા.૯-૩-૧ર
|
પ૩ર
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા. ૧૧-૧૧-૧૧ની અરજીથી
હરળકળઘળપઠપટ નંબરનું
ગુમાસ્તાધારા
લાઇસન્સ કયા ઓફીસરે
ઇશ્યુ કરેલ છે,
તથા રસીદ નં.૩ર૭૮૩પ
કયા ઓફીસરે તા.ર૬-૧૧-૧૯૮૭
ના રોજ રૂ. પાંચ
(૦પ) લઇ વસુલ કરેલ
છે તેની માહિતી
આપો, (ર) ફોર્મ-એ માં
લખેલ તા.૯-૧૧-૧૯૮૭
કામકાજ શરૂ કર્યાની
બતાવેલ છે શાના
આધારે લખેલ છે?
(૩) ઝેરી રસાયણો
(કેમીકલ) તથા પ્રોવિઝન
સ્ટોર્સ (ખાધ્ય
પદાર્થો) બંને
સાથે કઇરીતે બી.પી.એમ.સી.
એકટ હેઠળ એકજ દુકાનમાં
વેચી શકાય તેનો
ખુલાસો કરો. તેવી
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૭૬
તા.૧૩-૩-૧ર
|
પ૩૩
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા. ર૪-૧૧-૧૧ની અરજીથી
આ સાથે જોડેલ ઝેરોક્ષમાં
દર્શાવેલ મુદ્દા
નં.પ મુજબ સુરત
મહાનગરપાલિકામાં
થયેલ ફરિયાદની
નકલ આપશો. માંગવામાં
આવેલ માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૭૭
તા.૧૩-૩-૧ર
|
પ૩૪
તા.ર૯-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.પંકજ
જયંતિલાલ ગાંધીની
તા. ર૪-૧૧-૧૧ની અરજીથી
અરજીમાં આ સાથે
સામેલ ઝેરોક્ષમાં
દર્શાવેલ નંબર-૪
મુજબ થયેલ ફરિયાદની
કોપી આપશો. તેવી
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૭૮
તા.૧૩-૩-૧ર
|
પ૩પ
તા.૩૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નેહા ચંદ્રકાંત
સીંગાપુરીની તા.
ર૯-૧૧-૧૧ની અરજીથી
તા.રપ-૧૦-૧૧ ના રોજ
કોર્પોરેટર અસદ
ઉલ્લાખાન જી. ક
|
આરટીઆઇ સેલ/૧૯૭૯
તા.૧૩-૩-૧ર
|
પ૩૭,પ૩૮
તા.૩૦-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
એઝાઝ મોહંમદશફી
અન્સારીની તા.
૧૦-૧૦-૧૧ની અરજીથી
ઉધના-નવસારી મેઇન
રોડ ઉપર બી.આર.ટી.એસ.પ્રોજેકટનાં
કામ ચાલુ છે જે
૬૦ મીટર અમલમાં
આવેલ છે ડાયવઝર્નથી
ર૮ મીટર અગરતો
ર૮ મીટર અંદર છે
યાને કે, કુલ્લે
તેની ચોકકસ કેટલી
મીટર સાઇઝ છે વિ.
મુદ્દા નં.૧ થી
૩ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૮૮
તા.૧૪-૩-૧ર
|
પ૩૯
તા.૩૧-૧ર-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમણભાઇ છોટુભાઇ
રાઠોડની તા. ર૩-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) અમારા હળપતિ
વાસના મકાનો ટી.પી.રપ
ના એફ.પી.પ્લોટ
નં.૩૭/બી અને મુળ
ખંડ ૧૪ની જગ્યાનું
ક્ષેત્રફળ-૧૬૧૯
ચો.મી. છે જેનું
ફા.પ્લોટ થતાં
૧૪રર ચો.મી.ક્ષેત્રફળ
રહે છે જેમાં અમો
ઘણાં સમયથી રહીએ
છીએ તો આ જગ્યા
ફા.પ્લોટની બ્રાઉન્ડ્રીમાં
આવી છે કે કેમ ? તેની
ખાતરી કરવી જરૂરી
છે તો યોગ્ય કાર્યવાહી
કરવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૮૦
તા.૧૩-૩-૧ર
|
પ૪૦
તા.ર-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રાજુલા એ. બારોટની
તા. ૧૬-૧ર-૧૧ની અરજીથી
વાહકજન્ય રોગ નિયંત્રણ
વિભાગના રોજીંદા
કર્મચારીઓની કામગીરી
બાબતેની મુદ્દા
નં.૧ થી પ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૦૪
તા.૧પ-૩-૧ર
|
પ૪૧
તા.૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મુન્સી સીરાજ મુસાભાઇની
તા. ૧પ-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ર૦-૯-૧૦ની
તારીખે આપેલ સ્પ્રે
કલરના ગેરકાયદેસર
કારખાના વિરુઘ્ધ
થયેલ અરજીની સામે
કારખાનાવાળા વિરુઘ્ધ
સંબંધીત વિભાગે
કરેલ કાર્યવાહીની
નકલ સાથે વિગત
આપવી. મુદ્દા નં.(ર)
પ/૧૬૬૧ ની બાજુમાં
ચાલતાં ગેરકાયદેસર
સ્પ્રે કલરના કારખાનાની
સામે ર૦-૯-૧૦ , તા.૧પ-૧ર-૧૧
સુધી કરેલ જે તે
વિભાગ તરફથી કરેલ
કાર્યવાહીની માહિતીની
નકલ સાથે આપવી.
મ્યુ. સેવા સદન
તરફથી ગેરકાયદેસર
કારખાના સામે શું
કાર્યવાહી થઇ શકે
એની સંપૂર્ણ વિનંતી
તેમજ કયા નિયમો
હેઠળ કામ કરે છે
તેની વિગતવાર માહિતી
આપવી.
|
આરટીઆઇ સેલ/ર૦૦પ
તા.૧પ-૩-૧ર
|
પ૪ર
તા.૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અજયકુમાર શર્માની
તા.૩-૩-૧૧ ની અરજીથી
ઉધનાઝોન ખાતે આવેલ
સોનલ હાઉસીંગ એસ્ટેટમાં
આવેલ પ્લોટ નં.પ૭૧
વાળી મિ
|
આરટીઆઇ સેલ/ર૦૧૩
તા.૧૩-૩-૧ર
|
પ૪૩
તા.૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હિમાંશુ નરેન્દ્રભાઇ
માસ્તરની તા. ૦૭-૧ર-૧૧ની
અરજીથી ઘર નં.૭/ર૮૬૧
મોટી કડિયા શેરી,સૈયદપુરાવાળી
મિલકતના વેરાબીલમાં
માલીકનું નામ કોનું
લખેલ છેતેની માહિતી
આપશોજી.આ નામો
કયારથી છે તેની
માહિતી આપશોજી.
ઉપરોકત મિલકતના
વેરાબીલમાં વપરાશકર્તાનુ
નામ કોનું છે તેની
માહિતી આપશોજી.
આ નામ કયારથી છે
તેની માહિતી આપશોજી.
જે પુરાવાથી ઉપરોકત
મિલકતના વેરાબીલમાં
માલીકના તથા વપરાશકર્તાના
નામ દાખલ થયા છે
તેનીસર્ટીફાઇડ
નકલ આપશોજી. છેલ્લા
દશ વર્ષમાં ઉપરોકત
મિલકતના વેરાબીલ
રોકડથી ભરાયા છે
કે ચેકથી તેની
માહિતી આપશોજી.
જો ચેકથી ભરાયા
હોય તો તેની સંપૂર્ણ
વિગત આપશોજી. છેલ્લા
દશ વર્ષમાં આવેલ
વેરાબીલની રકમ
અને તે ભરાયાની
વિગતો ક્રમ મુજબ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૧૮
તા.૧૭-૩-૧ર
|
પ૪૪
તા.૪-૧-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પંકજભાઇ પાટીલની
તા. ર૦-૦૯-૧૧ની અરજીથી
પ્લોટ નં.૪૧-ગુરુનગર
અને સાંઇમેડિકલ
સ્ટોર, ગુરુનગર
મેઇન રોડ, સુરતની
બાંધકામની રજાચિઠૃી
અને બાંધકામ મંજૂરી
મેળવેલ દસ્તાવેજોની
પ્રમાણિત નકલ આપશો
સંબંધિત બન્ને
મિલકતોએ સાઉથઝોનમાં
થી લીધેલ દરેક
પરવાનગીની પ્રમાણિત
નકલ આપશો. આ બાંધકામની
પરવાનગી આપનાર
અધિકારીનું નામ
અને સંપર્ક નંબરની
માહિતી આપશો.પ્લોટ
નં.૪૧ અને સાંઇ
મેડીકલ સ્ટોર્સ
ગુરુનગરની પ્લાન
પાસની આપશો અને
પ્લાનની પ્રમાણિત
નકલો આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૧૯
તા.૧૭-૩-૧ર
|
પ૪પ
તા.૪-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જેનીશ એસ રાણાની
તા. ૧૬-૧૧-૧૧ની અરજીથી
જેનીશ હસમુખલાલ
રાણા સેન્ટ્રલઝોન
જેમાં દક્ષિણ યુનિટ,
વાહકજન્ય રોગ નિયંત્રણ
વિભાગ જેમાં અમો
અરજદાર અંદાજે
સપ્ટેમ્બર-ર૦૧૦
માં રોજીંદા બેલદાર
તરીકે ફરજ બજાવતા
હતા. જેનું પ્રોવિડંટ
ફંડ નંબર અમોને
સરકારી કામમ જરૂર
હોય પ્રો.ફંડ નંબર
તથા આજદિન સુધી
અમારી પ્રો.ફંડની
રકમ સહીતની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦ર૦
તા.૧૭-૩-૧ર
|
પ૪૬
તા.૯-૧ -૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા. ૦૩-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) તા. ૧-૩-૦૯ના
રોજ તમામ ઝોન-વિભાગના
કુલ ફોર વ્હીકલ્સ
થ્રી વ્હીકલ્સની
સંખ્યાની માહિતીની
નકલ કન્ડમ વ્હીકલ
જણાવવા નહિ વિ.
મુદ્દા નં.(૧)થી(૪)ની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૪૪
તા.ર૧-૩-૧ર
|
પ૪૭
તા.૭-૧-૧૧, તા.૧-ર-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રકાશ બી. બાગુલની
તા. ૦પ-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ઉધનાનાં
પૂર્વ દિશામાં
સુરત નવસારી રોડ
ટચ મનભાવન સ્વિટસ
અને ફર્નિચર મોલના
બાજુમાં હાલમાં
ચાલતું ગ્રાઉન્ડ
ફલોર ત્ર ત્રણ
માળનું બાંધકામ
કાયદેસર છે કે
ગેરકાયદેસર તેની
માહિતી આપવા વિનંતી
વિ.મુદ્દા નં.(૧)થી
(૬)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦ર૮
તા.૧૯-૩-૧ર
|
પ૪૮
તા.૯-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વાય. એમ. સૈયદની
તા. ૩૦-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) સોપારીવાલા
કમ્પાઉન્ડમાં
આવેલ જમીનમાં કુલ
કેટલા પ્રોપર્ટી
હોલ્ડરો છે હાલ
આ જમીનનો વેરો
કોણ ભરી રહયા છે
તે વ્યકિતઓનાં
નામ અને પાર્ટી
સ્ટેટસની પ્રમાણિત
નકલ વિ.મુદ્દા
નં. (૧)થી (૭)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૪૧
તા.ર૦-૩-૧ર
|
પ૪૯
તા.૭-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જયદિપસિંહ પ્રતાપસિંહ
વાઘેલાની તા. રપ-૧૧-૧૧
અને ર૯-૧૧-૧૧ની
અરજીથી તા. ૯-૯-૧૧ના
રોજ કલેકટરશ્રીની
કચેરીએ આપેલ અરજી
કયા અધિકારીના
સ્ટેજ પર છે તથા
અરજીના અનુસંધાનમાં
કયા પગલા ભરવામાં
આવેલ છે તેની પુરી
લેખિતમાં માહિતી
આપવા અને અમરોલી
વિસ્તારમાં આવેલ
'' રઘુવીર સોસાયટી
'' ''રેસીડન્સઝોન''
છે, ''ઇન્ડસ્ટ્રીયલઝોન''
છે તેની માહિતી,
જો ઇન્ડસ્ટ્રીયલઝોન
હોય તો તે પ્લાન
મુજબ દુકાનો પાસ
કરવામાં આવી છે
કે કેમ તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૪ર
તા.ર૧-૩-૧ર
|
પપ૦
તા.૧૦-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેશકુમાર સુરજરામ
સાલવાલાની તા.૯-૧ર-૧૧ની
અરજીથી ડીસ્ટ્રીકટ
સુરત-સબ ડીસ્ટ્રીકટ
શહેર સુરતના મજુરાના
રે.સ.નં.ર,ટીપી.સ્કીમ
નં.૬ (મજુરા-ખટોદરા),ફાયનલ
પ્લોટ નં.૧૩૬ બાબતે
સુરત મહાનગરપાલિકા
ઘ્વારા રીવાઇઝડ
પ્લાન મંજુર કરી
રજાચિઠૃી નં.૧૩૩ર
તા. ૬-૩-૧૯૯૧થી બાંધકામ
અંગેની જે પરવાનગી
આપવામાં આવેલ છે
તે બાબતે મુદ્દા
નં.(૧) સદરહુ યોજનામાં
મંજુર થયેલ ગાળાટાઇપ
આવાસો તથા એપાર્ટમેન્ટ(બિલ્ડીંગો)
પૈકી આજ દિન સુધી
બાંધકામ થઇ ગયેલા
ગાળા ટાઇપ આવાસો
તથા એપાર્ટમેન્ટના
બિલ્ડીંગોની કુલ
સંખ્યા બન્નેની
અલગ અલગ લખી જણાવશો
વિ.મુદ્દા નં.(૧)થી
(૧પ)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૪પ
તા.ર૧-૩-૧ર
|
પપ૧
તા.૧૦-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ ડો.અજીતકુમાર
એસ. પટેલની તા. ૧-૧ર-૧૧
અરજીથી કતારગામ
રેવન્યુ સર્વે
ર૭૯ ની ૧૬૦૮૭ ચોરસ
મીટર જમીનમાં ગ્રામ
પંચાયત કતારગામે
સામાન્ય સભામાં
ઠરાવ નં. ૯ તા. ૧૯-૬-૧૯૭૧થી
બાંધકામની પરવાનગી
આપવામાં આવેલ,
તો ઠરાવની નકલ
અને મંજૂર કરેલ
પ્લાનની એટેસ્ટેડ
નકલ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૪૬
તા.ર૧-૩-૧ર
|
પપર
તા.૬-૧-૧ર,
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સી.જી.પરમારની
તા. ર૩-૧૧-૧૧ની અરજીથી
ફા.પ્લોટ નં.૩પ,
બ્લોક નં.૧૦૪/પી,ટી.પી.નં.૬૯,
ગોડાદરા- ડીંડોલી,
''શીવાલીક સ્કવેર''
ના બાંધકામ બાબતે
મુદ્દા નં.(૧) ઉપરોકત
સરનામાવાળી મિ
|
આરટીઆઇ સેલ/ર૦૬ર
તા.રર-૩-૧ર
|
પપ૪,પપપ
તા.૧૬-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા. ર૩-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) રાહુલરાજ
ટેક્ષટાઇલ સીટી
ટી.પી.નં.૩૩(ડુંભાલ)
ઘ્વારા ખાડી પુરાણ
અને ખાડીના કાંઠા
ઉપર બાંધકામ કરેલ
તેમજ ખાડીનું કોઇપણ
જાતનું માર્જીન
છોડેલ નથી જેના
બાંધકામ બાબતની
આપના ઘ્વારા પરવાનગી
કે અભિપ્રાય આપવામાં
આવ્યો હોય તો તેની
આવેલ અરજી અને
આપે આપેલ જે તે
પરવાનગી સહિતની
નકલ સહિત સંપૂર્ણ
માહિતી આપવી વિ.મુદ્દા
નં.(૧)થી (૭)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૬૩
તા.રર-૩-૧ર
|
પપ૬
તા.૧૧-૧-૧ર,
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મધુકર વાઘની તા.
૦૮-૧ર-૧૧ની અરજીથી
જાહેર માહિતી અધિકારી
તરફથી પત્ર નં.સ્મીમેર/ર૩૩
તા.૧૪-૧૧-૧૧ થી આપેલ
માહિતી સંદર્ભે
મુદ્દા નં.(૧) થી
(૩)ની ડો.ઇન્દિરા
ગેોતમ શાહુ આસી.
પ્રો . સ્મીમેર
મેડીકલ કોલેજની
નોકરી બાબતેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૬૪
તા.રર-૩-૧ર
|
પપ૭
તા.૧૮-૧-૧ર,
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા. ર૮-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) ટી.પી.સ્કીમ
નં.૧૩(અડાજણ) ફા.પ્લોટ
નં.૭રમાં આવેલ
શિવમ સોસાયટીના
પ્લોટ નં.૧ અને
ર માં બનાવવામાં
આવેલ પંચવટી એપાર્ટમેન્ટમાં
માર્જીનમાં બનાવેલ
બાંધકામવાળી ભગવતી
એસ્ટેટવાળી દુકાનને
આપેલ પરવાનગી,
ક્ષેત્રફળ, માળ
પરવાનગી તથા પાર્કીંગ
તેમજ જો પરવાનગી
આપેલ હોય તો તે
રહેઠાણ માટે કે
કોમર્શિયલ ઉપયોગ
માટેની હોય તેની
વિગતવાર સંપૂર્ણ
અને સ્પષ્ટ માહિતી
વિ. મુદ્દા નં. (૧)થી
(૪)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧૦૯
તા.ર૯-૩-૧ર
|
પપ૮
તા.૧૬-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સી.જી.પરમારની
તા. ર૩-૧ર-૧૧ ની અરજીથી
મોરારજી વસાહતની
બાજુમાં વાસણવાલા
કમ્પાઉન્ડ ખાતે
પ્લોટ નં.ર૩,ર૪ની
પાછળ(પૂર્વમાં)
ના પ્લોટમાનાં
બાંધકામ બાબતે
મુદ્દા નં.(૧) ઉપરોકત
સરનામાવાળી મિ
|
આરટીઆઇ સેલ/ર૦૬પ
તા.રર-૩-૧ર
|
પપ૯
તા.૧૬-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સી.જી.પરમારની
તા. ર૮-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) પ્લોટ
નં.૧૭/એ,રર, ર૩ રોડ
નં.૭(એસ.પી.રોડ) ઉધના,
ઉધ્યોગનગર (ર) પ્લોટ
નં. એ-૧ર/૩ એસ.પી. રોડ
નં.પ ઉધના, ઉધ્યોગનગર(૩)
પ્લોટ નં.૧૯૮/૩
ચામુંડા કમ્પાઉન્ડ
વાસણવાલા કમ્પાઉન્ડ
પાસે, કિરણ ડાઇંગવાળા
રોડની બાજુમાં
ઉધના ઉપરોકત સરનામાવાળી
મિ
|
આરટીઆઇ સેલ/ર૦૯૪
તા.ર૭-૩-૧ર
|
પ૬૦
તા.૧૮-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગજેરા જયસુખભાઇ
નાનજીભાઇની તા.
રર-૧ર-૧૧ની અરજીથી
નાના વરાછા વિસ્તારમાં
ચીકુવાડીથી થઇને
નવા જકાતનાકા સુધીના
વિસ્તારમાં મહાનગરપાલિકા
ઘ્વારા કયાં કયાં
અને કયા હેતુસર
કેટલી કેટલી જમીનો
અનામત રાખવામાં
આવી છે તે વિશે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૯પ
તા.ર૭-૩-૧ર
|
પ૬ર
તા.૧૭-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા. રપ-૧૦-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) કતારગામ હે
|
આરટીઆઇ સેલ/ર૦૮પ
તા.ર૬-૩-૧ર
|
પ૬૩
તા.૧૭-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા. ર૪-૧૦-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) સફાઇ કામદાર
વરાછાઝોન (૧)ગામીત
નટવરભાઇ હોળીયાભાઇ
કર્મ. નં. ૧૩૭૬૮
નું હેવી વ્હીકલ
લાયસન્સની માહિતી
(ર) સફાઇકામદાર
સ્મીમેર હોસ્પિટલ
ડોડીયા રમેશકુમાર
મહેશભાઇ કર્મ.
નં.૩ર૩પરનું હેવી
વ્હીકલ લાયસન્સની
માહિતી (૩) કલીનર
વેસ્ટઝોન પટેલ
કમલેશ ખુશાલભાઇ
કર્મ. નં. ૧૯૯૯પ
નું હેવી વ્હીકલ
લાયસન્સની માહિતી
(૪) સફાઇ કામદાર
ઇસ્ટઝોન ખેર કલ્પેશભાઇ
દયારામ કર્મ. નં.૧૬૯૬૮નું
હેવી વ્હીકલ લાયસન્સની
માહિતી (પ)કલીનર
સા.ઝો બાબરીયા
રાજેશકુમાર બાવનજી
કર્મ. નં.૧૯૯૭૩નું
હેવીવ્હીકલ લાયસન્સની
માહિતી (૬) રાઠોડ
ઇન્દ્રજીત રતિલાલ-સફાઇ
કામદાર સા.ઝોન
કર્મ. નં. ૧૬૮૦પનું
હેવીવ્હીકલ લાયસન્સની
માહિતી (૭) સોલંકી
ભૂપેન્દ્ર જેકીશનદાસ
સફાઇ કામદાર સા.ઝોન
કર્મ. નં.૧૯ર૭રનું
હેવી વ્હીકલ લાયસન્સની
માહિતીની નકલ આપવા
વિ. મુદ્દા નં. (૧)થી
(૩)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧૦ર
તા.ર૭-૩-૧ર
|
પ૬૪
તા.૧૯-૧-૧ર,
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભોલાપ્રસાદ પાન્ડેયની
તા. ૦૧-૧ર-૧૧નીઅરજીથી
આપ સાહેબશ્રીની
કચેરીમાં અમોએ
તા. ૪-૧૧-ર૦૦૭ , તા.૩૦-પ-૧૧,
તા.ર-૬-૧૧, તા.૧૦-૬-૧૧,
તા.૧૪-૧૦-૧૧, તા.ર૮-૧૧-૧૧
તથા ર૯-૧૧-૧૧ના
અરજીની સર્ટીફાઇડ
નકલ આપવા બાબત
તથા આ અંગે જે કંઇ
કાર્યવાહી થઇ તે
અંગે તેમજ આરટીઆઇ
ર૦૦પ હેડળ નિમ્ન
લિખિત જવાબ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧ર૭
તા.૩૧-૩-૧ર
|
પ૬પ
તા.૧૯-૧-૧ર,
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કપુરદાસ મંગલદાસ
કોષ્ટી અને ભોલા
પ્રસાદ પાન્ડેયની
તા. ૧પ-૧ર-૧૧ની અરજીથી
ડિંડોલી રોડ, અંબિકાનગર,
રશ્મી એજયુકેશન
ટ્રસ્ટ ઘ્વારા
સંચાલિત જ્ઞાનભારતી
વિધ્યાલયના બાંધકામ
બાબતે મુદ્દાનં.(૧)
બાંધકામ માટેની
મંજુરી અંગેનું
પ્રમાણપત્ર (ર)
બાંધકામનું ક્ષેત્રફળ
(૩) બાંધકામ અંગેનું
બી.યુ.સી.નું પ્રમાણપત્ર
વિ. મુદ્દા નં.(૧)થી
(૮)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧ર૮
તા.૩૧-૩-૧ર
|
પ૬૬
તા.૧ર-૧-૧ર,
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અશરફ એ. અન્સારીની
તા. ૩-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) રાજય
સરકારશ્રીના નોટીફીકેશનથી
મંજુર થઇને આવેલ
પુનરાવર્તિત વિકાસ
નિયંત્રણ નિયમો
અંગેનો ટેનામેન્ટ
ટાઇપ બાંધકામ વિશેનો
પત્ર નં. ટી.ડી.ઓ./
ર૩૭૪ તા. ર૭-૯-ર૦૦પ
જેના ઉપર ડાયરેકટર
ઓફ પ્લાનીંગ મ.ન.પા.
સુરતની સહી છે
તે પરિપત્રની સર્ટીફાઇડ
નકલ આપવી વિ. મુદ્દા
નં.(૧)થી (૧૦)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૦૯૬
તા.ર૭-૩-૧ર
|
પ૬૭,પ૬૮
તા.૧૯-૧-૧ર,
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અશરફ એ. અન્સારીની
તા. ૦૯-૧૧-૧૧ની અરજી
થી સતગુરુ કો.ઓ.હા.સો.લી.ના
યુનિટ''એ'' નેશનલ
પ્લાઝાની ઉપર મોબાઇલનાં
ત્રણ કોમ્યુનિકેશન
ટાવર મુકવામાં
આવેલ છે તે ટાવર
વિશેની માહિતી
વિશે મુદ્દા નં.(૧)
ઉપરોકત ત્રણ ટાવર
સાઉથઝોન ઉધના મ.ન.પા.
સુરતનાં દફતરે
કઇ સાલમાં, કઇ તારીખે,
કયા-કયા પુરાવાઓનાં
આધારે કોના નામે
દાખલ થયેલ છે? તમામ
દસ્તાવેજી પુરાવાઓ
સહિતની સર્ટીફાઇડ
નકલ સાથે માહિતી
આપવી વિ. મુદ્દા
નં.(૧)થી (૧૯)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧ર૯
તા.૩૧-૩-૧ર
|
પ૬૯
તા.૧૯-૧-૧ર,
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ફિરોજ એહમદ કલ્લન
કુરેશીની તા. ૮-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં. (૧) રામેશ્વરનગર
સોસા. (બમરોલી)માં
પ્લોટ નં. ૧૧૩,૧૧૪,૧૧પ,
૧૧૬નાં ૧ર' × ૩પ'
નાં સળંગ ચાર પ્લોટ
તાજેતરમાં બાંધવામાં
આવેલ કુલ ૧૬૮૦ઃ૦૦
સ્કવેર બાંધવામાં
આવેલ બાંધકામ કાયદેસર
છે કે ગેરકાયદેસર
તેની માહિતી આપવા
વિ. મુદ્દા નં.(૧)થી
(પ)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧૩૦
તા.૩૧-૩-૧ર
|
પ૭૦
તા.ર૦-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મનજીભાઇ દેવજીભાઇ
પટેલની તા. ૧૪-૧ર-૧૧ની
અરજીથી સુરત મહાનગર
સેવાસદનના પૂર્વ
ઝોનની હદમાં આવતાં
મોજે ગામ નાના-વરાછાના
મુળ સર્વે નં.૪પ
અને પ૧કે જેનો
બ્લોક નં. અનુક્રમે
૭૩ અને૭૯ છે જે
અંગે શહેરી જમીન
ટોચમર્યાદા અને
નિયમન ધારા૧૯૭૬ની
કલમ ર૧-૧ અંતર્ગત
મંજુર થયેલ ગૃપ
હાઉસીંગ સ્કીમની
પરવાનગી અત્રેના
મહેરબાન અધિક કલેકટરશ્રી
સુરતનાઓએ હુકમ
નં. યુ.એલ.સી ર૧/૧/નમુના/૧પ
રજી. નં.ર૦૯/૯૦ ક્રમાંકથી
આપેલી છે અને સદરહુ
જમીન અંગેનો લે-આઉટ
પ્લાન પણ સુરત
મહાનગર સેવાસદન
તરફથી મંજુર થયેલો
છે જે બાબતે મુદ્દા
નં.(૧) સદરહુ ઉપરોકત
વર્ણવેલ જમીન ઉપર
સુરત શહેર મહાનગર
સેવાસદન તરફથી
મંજુર થયેલા પ્લાનની
ઝેરોક્ષ વિ. મુદ્દા
નં.(૧)થી (૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧૩૧
તા.૩૧-૩-૧ર
|
પ૭૧
તા.ર૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીમતી
હીનાબેન ડી.પટેલની
તા. ર૧-૧ર-૧૧ની અરજીથી
વૃંદાવનટાઉનશીપમાં
ભેસ્તાન,રે
|
આરટીઆઇ સેલ/ર૭
તા.૭-૪-૧ર
|
પ૭ર
તા.ર૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અનિલભાઇ રામજીભાઇ
ધાનાણીની તા. ૦૩-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) ગુમાસ્તા
અને વ્યવસાય વેરા
હેઠળ લાયસન્સો
મેળવવા કયા કયા
પુરાવાઓ રજુ કરવાના
હોય અને આવા પુરાવાઓમાં
વેરાબીલ/રસીદમાં
પાવર ઓફ એટર્નીનું
નામ હોય તો તે પાવર
ઓફ એટર્ની રજુ
કરવી ફરજીયાત છે
કે નહી તે અંગેની
માહિતી (ર) ગુમાસ્તા
અને વ્યવસાયવેરાના
લાયસન્સો રદ કરવા
કાર્યવાહી અંગેની
માહિતી અને તે
કોણ કરે છે તેની
માહિતી વિ. મુદ્દા
નં.(૧)થી (ર૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ર૮
તા.૭-૪-૧ર
|
પ૭૩
તા.ર૦-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ર૭-૧ર-૧૧ની અરજીથી
એલ.પી.સવાણી સ્કુલ
સર્કલથી વિધ્યાકુંજ
સ્કુલ સર્કલની
વચ્ચે આવેલ એકતાનગર
બાબતે મુદ્દા નં.(૧)
'' ઇન્ટરવુડ '' એકતાનગર,
વિધ્યાકુંજ બસસ્ટોપની
પાસેની 'ઇન્ટરવુડ',
જે પટેલ એન્ડ સન્સ
નામની મિ
|
આરટીઆઇ સેલ/૧ર
તા.પ-૪-૧ર
|
પ૭૪
તા.ર૧-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા. ર૪-૧૧-૧૧ની અરજીથી
સુ.મ.ન.પા.ના ઇ.ચા.
ચીફ ફાયર ઓફિસરએ
એફ.ઇ.એ. સ.આ.નં.પ૭૮
તા. ૬-૬-૧૧ના પત્રમાં
જણાવેલ કે ચાંદી
ગીલીટ અને જરી
ગીલીટના એકમોમાં
જવલનશીલ પદાર્થનો
વપરાશ કરતા હોઇ
જે સંદર્ભે ફાયર
એન્ડ ઇમરજન્સી
સર્વિસીસ વિભાગમાંથી
પરવાના આપવામાં
આવતા નથી તેમજ
પરવાના રીન્યુ
કરવામાં આવતા નથી
તેવું જણાવવામાં
આવેલ તો તે સરકારી
કયા ધારા-ધોરણો
તેમજ કયા નિતી-નિયમોને
આધીન તેમજ કયા
સરકારી ઠરાવોના
પરીપત્ર મુજબ તેમજ
સેન્ટ્રલ એકટના
કયા કાયદા મુજબ
તેમજ લોકલ એકટના
કયા કાયદા મુજબ
અને ગેજેટના કયા(સરકારી)
કયા કાયદાઓ મુજબ
જરી ગીલીટના એકમોમાં
જવલનશીલ પદાર્થોના
પરવાના આપવામાં
આવતા નથી તેમજ
રીન્યુ કરવામાં
ન આવ્યા તેની સંપૂર્ણ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૧
તા.૩-૪-૧ર
|
પ૭પ
તા.ર૧-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા. ૦૩-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧)૯૩ ડ્રાઇવરો
હેવી વ્હીકલની
પ્રતિક્ષાયાદીની
જાહેરાત નં. પી.આર.ઓ.પ૯૭
તા. ૧૯-૩-૦૭ અને અરજી
પરત કરવાની છેલ્લી
તા. ૧૦-૪-૦૭ હોવા
છતાં જનરલ કેટેગરીના
હેવી વ્હીકલ લાયસન્સનાં
ઉમેદવાર નં. ૩૪
વાઘેલા કિશોરભાઇ
આલજીભાઇનું તઅબ
તા. પ-૪-૭, ઉમેદવાર
નં. ૪૦ કુમકર દત્તાત્રેય
કાશીનાથનું તઅબ
તા.૧૪-પ-૦૭, ઉમેદવાર
નં.પ૯ ખૈરનાર વિલાસ
એકનાથનું તઅબ તા.ર-પ-૭
અને ઉમેદવાર નં.૮૪
વાળા ક્રિપાલસિંહ
રણજીતસિંહનું
તઅબ તા. ૧૮-૭-૭ નું
હોવા છતાં આ ઉમેદવારોને
હેવી વ્હીકલ ડ્રાઇવર
તરીકે નિમણુંક
આપવા અંગેની માહિતીની
નકલ વિ. મુદ્દા
નં.(૧)થી (પ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૦
તા.૩-૪-૧ર
|
પ૭૬
તા.૧૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અજય એમ.શાહની તા.૧પ-૧૧-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) શહેર સુરતના
મોજે વોર્ડ અઠવાના
નોંધ નં.ર૧૭૩ થી
નોંધાયેલ જમીન
પર આવેલ ગુરુકૃપા
કો.ઓ.સોસાયટીના
બંગલા નં.પ/એ થી
નોંધાયેલ મિ
|
આરટીઆઇ સેલ/ર૧૧૭
તા.૩૦-૩-૧ર
|
પ૭૭
તા.ર૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧ર-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) મોજે
કોસાડ ખાતે ભધક
આવાસમાં આચરાયેલ
ગેર-રીતિમાં જેટલા
ક્ષેત્રફળમાં
જેટલી બિલ્ડીંગો,
જેટલા આવાસો બનાવેલ
હોય તેના આધાર
પુરાવા, નકલો સહિતની
માહિતી (ર) મોજે
કોસાડ ખાતે ભધક
આવાસમાં આચરાયેલ
ગેર-રીતિવાળા બાંધકામના
વર્ક-ઓર્ડરની નકલ
તથા આ બાંધકામ
માટે અપાયેલ કોન્ટ્રાકટની
વિગતો, ટેન્ડરો
સહિતની માહિતી
વિ.મુદ્દા નં. (૧)થી
(૭)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/પ૬
તા.૧૦-૪-૧ર
|
પ૭૮
તા.ર૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧પ-૧ર-૧૧ની અરજીથીમુદ્દા
નં.(૧) અમો ઘ્વારા
કમિશ્નરશ્રી ,સુ.મ.ન.પા.ને
સંબોધીને, મઘ્યસ્થ
કચેરી, સુ.મ.ન.પા.,
સુરત ખાતે રૂબરૂમાં
લેખિત રજુઆત-અરજીઓ
આપેલ, જે આપની કચેરીમાં
ઇનવર્ડ નં. ૬૦૪ર,
૬૧૬૮, ૬૧૭૦, ૬૪ર૧,
૬પ૪૬, ૬૬૯૬,૬૬૯૭
મુજબ નોંધાયેલ
છે, તે તમામ (૭)અરજીઓ
અનુસંધાને મ્યુ.કમિશ્નરશ્રી
ઘ્વારા કરાયેલ
કાર્યવાહી કે જે
તે અરજી ઉપર કરાયેલ
રીમાર્કતથા ત્યારબાદ
જે તે અધિકારીઓ
ઘ્વારા આજસુધી
થયેલ કાર્યવાહીની
સંપૂર્ણ માહિતી
વિ.મુદ્દા નં. (૧)થી
(૩)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૬૬
તા.૧૧-૪-૧ર
|
પ૭૯
તા.ર૩-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ર૬-૧ર-૧૧ની અરજીથી
તા.ર૯-૧૧-૧૧ ના રોજના
પત્ર સાથે કેટલાક
ગેરકાયદે ઉીભા
થયેલ બાંધકામો
અંગેના પુરાવાઓ
આપની કચેરીમાં
આપેલ હતા તો તે
પુરાવાઓ સહિતના
પત્રના અનુસંધાનમાં
આપના વિભાગ તરફથી
પશ્ચિમઝોન કચેરીમાં
અથવા અન્ય કોઇકચેરીમાં
જે પત્રવ્યવહાર/માહિતીની
કામગીરી થઇ હોય
તો તે તમામ પત્રોની
નકલ સહિતની કામગીરીની
વિગતો આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૮૩
તા.૧ર-૪-૧ર
|
પ૮૦
તા.રપ-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમિત ધીરજભાઇ મહેતાની
તા. ર૩-૧ર-૧૧ની અરજીથી
તાત્કાલિક ધોરણે
ગેરકાયદેસર બાંધકામ
દુર કરવા બાબતે
મુદ્દા નં.(૧) મોરાભાગળ
બંબાગેટની પાછળ,
ડો.બદાદની લાઇનમાં
પાંચ માળનું મરીયમ
પેલેસ (ર) નિશાદ
સોસાયટી, પ્લોટ
નં.ર૩,ર૪ નિશાત
મસ્જીદની સામે,ન્યુ
રાંદેર રોડ, અડાજણ
પાટીયા વિ.મુદ્દા
નં. (૧) થી (૧૧)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૦
તા.૧૯-૪-૧ર
|
પ૮૧
તા.રપ-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા. ર૦-૧ર-૧૧ની અરજીથીમુદ્દા
નં.(૧)કિરણ ઇન્ડ.પ્રા.લિ.,
એ.પી.માર્કેટ પાછળ,
ઉધના સુરતને, સુ.મ.ન.પા.
ઘ્વારા આપવામાં
આવેલ પાણીના કનેકશનો
તથા ગટર ડ્રેનેજના
જોડાણોની સંપૂર્ણ
વિગતવાર માહિતી
તથા આ સંસ્થા ઘ્વારા
આપની પરવાનગી વગર
જ આપના ડ્રેનેજ
તથા પાણીની લાઇનમાં
પોતાની મનમાનીથી
ભૂતિયા જોડાણો
કરેલ/જોડેલ હોય
તો તે અંગેની તથા
આ બાબતને લગતા
જે તે અધિકારીઓના
નામ,હોદ્દા સહિતની
સંપૂર્ણ માહિતી
મુદ્દા નં. (૧) થી
(૪)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧પ૧
તા.૧૯-૪-૧ર
|
પ૮ર
તા.૧૬-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ રણછોડભાઇ
પટેલની તા. ૧૪-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧)તા. ર-૧ર-૧૧ના
રોજ રૂ.પપ૦/- રસીદ
નં. પ૦૬રના આધારે
વરાછાઝોન કાર્યાલયમાં
પ્લાન સ્કીમ- ોઢઘડક્ષ્ક્ષ્ઢઠઘઢમ.બ
દફ ણડપ ની પાર્ટ
પ્લાન નકલ મેળવ્યા
બાદ જો શંકાસ્પદ
બાબત નિર્માણ થાય
તો તે બાબતે નીચે
દર્શાવતા પ્રશ્નાર્થે
ખુલાસો આપવો (અ)
તા. ૧ર-૧ર-૧૧ના રોજ
આપશ્રીનો વિભાગ
વરાછાઝોન કાર્યાલય
સ્થિત પ્લાન સ્કીમ-
ોઢઘડક્ષ્ક્ષ્ઢઠઘઢમ.બ
દફ ણડપની પાર્ટ
પ્લાન નકલ મેળવ્યાની
સ્પષ્ટ જાણકારી
પ્રમાણે મળેલ પાર્ટ
પ્લાન નકલ મૂળ
પાર્ટ પ્લાન નકલની
પાર્ટ પ્લાન નકલ
નહી હોય અને ઝેરોક્ષ
પાર્ટ પ્લાન નકલ
આધારિત આપેલ પાર્ટ
પ્લાન નકલ હોય
ભીડભંજન સોસા.હિત
સંબંધે નુકશાનકર્તા
જણાય તો આપશ્રીના
વિભાગમાં કયા પ્રકારની
મદદ માંગી શકાય
વિ. મુદ્દા નં.(૧)
(અ)થી (બ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧૩ર
તા.૩૧-૩-૧ર
|
પ૮૩
તા.રપ-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૦પ-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં. (૧)સુરત મહાનગરપાલિકા
ઘ્વારા વાહન પર
લેવાતો ટેક્ષ કતારીયા,
કિરણ અને નાણાવટી
મોટર્સ ઘ્વારા
ભરવામાં આવેલ છેલ્લા
માસની (ટેક્ષ) કોઇપણ
પાંચ કોપી આપવી
? (ર) સુરત મહાનગરપાલિકા
ઘ્વારા વાહન પર
લેવાતો ટેક્ષ કઇ
કિંમત પર લેવામાં
આવે છે એમા શું
ઉમેરવામાં આવે
છે ? વિ.મુદ્દા નં.(૧)થી
(૮)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૮૯
તા.ર૧-૪-૧ર
|
પ૮૪,પ૮૬,પ૮૭
તા.રપ-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૦પ-૧ર-૧૧ની
અરજીથી આઇ ડી નં.૧ર૮ર,
૧ર૮૦ અને ૧ર૮૪
પ્રશ્ન અનુક્રમે
૧ મુદ્દા નં. (૧)પાલીયા
મહોલ્લો, ઘર નં.૧/૯૬ર
અને ૧/૯૬૬ ની વચ્ચે,
હિલસ નર્સરીવાળી
ગલી, નાનપુરામાં
નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામા આવી છે
? રે.સર્વે નં. પ્લોટ
નં. આપવો? પ્રશ્ન
નં.ર મુદ્દા નં.(૧)
શિવમ અને સત્યમ
એપાર્ટમેન્ટ, પાલીયા
મહોલ્લો, ઘર નં.૧/૯૬ર
અને ૧/૯૬૬ની સામે,
હિલસ નર્સરીવાળી
ગલી, હીરા માણેક
સ્ટ્રીટની સામેની
ગલી, રત્નદીપ એપાર્ટમેન્ટ
સામે, નાનપુરામાં
નવુ બાંધવામા આવેલ
બિલ્ડીંગને વિકાસ
પરવાનગી આપવામા
આવી છે ? રે.સર્વે
નં., પ્લોટ નં. આપવો
? પ્રશ્ન નં. ૩ મુદ્દા
નં.(૧) હીરામાણેક
સ્ટ્રીટ મેઇનરોડને
લાગીને અને એન.બ્રધર્સનીબાજુમાં,
હિલસ નર્સરીની
સામે,નાનપુરા મેઇન
રોડમાં નવુ બાંધવામાં
આવી રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામા આવી છે
? રે.સર્વે નં., પ્લોટ
નં. આપવો ? પ્રશ્ન
નં. ૪ મુદ્દા નં.(૧)
હીરામાણેક સ્ટ્રીટમાં,
૧/૪ર૩ નંબરના મકાનની
બાજુમાં, રત્નદીપ
એપાર્ટ.ની બાજુની
ગલી, હિલસ નર્સરીની
સામે, નાનપુરા,
મેઇન રોડમાં નવુ
બાંધવામાં આવી
રહેલ બિલ્ડીંગને
વિકાસ પરવાનગી
આપવામા આવીછે ?
રે.સર્વે નં., પ્લોટ
નં. આપવો ? તથા આઇ
ડી નં.૧ર૮૦ (૧) કલ્પર
રેસી. નવજીવન એપાર્ટ.,
અને વોર્ડ ન.ર સર્વે
નં.ર૯૩ નવજીવનની
સામે કૈલાશનગર
ના ત્રણ સ્થળોના
બાંધકામ બાબતે.
આઇ ડી નં.૧ર૮૪ માં
મુદ્દા નં.(૧) એ.એમ.આર.
કોમ્પલેક્ષ સ્ટેશન
રોડ, ર/૧૪૧૯ ની બાજુમાં
જીવન કોમ્પ. પાર્કીગની
બાજુમાં હનુમાન
શેરી ચામુંડા રેસ્ટોરન્ટ
નજીક હનુમાનશેરી
ના ત્રણ સ્થળોના
બાંધકામ બાબતેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૦
તા.ર૧-૪-૧ર
|
પ૮પ,પ૮૮
તા.રપ-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પિંકલ પ્રફુલ્લચંદ્ર
ઘીવાળાની તા. ૦પ-૧ર-૧૧ની
અરજીથી આઇ ડી નં.૧ર૮૧
થી પ્રશ્ન નં.૧મુદ્દા
નં. (૧)રાંદરેગામમાં
પોપટ મોહલ્લાની
નજીક અમાની ટેરેસ
એપાર્ટમેન્ટને
વિકાસ પરવાનગી
આપવામા આવી છે
?(ગુજરાતી શાળા
નજીક) પ્રશ્ન નં.ર
મુદ્દા નં.(૧) રાંદેરગામ
પાંચ હાટડી પાસે
શો-મેન ટેલરની
બાજુમા નવું એપાર્ટમેન્ટને
વિકાસ પરવાનગી
આપવામા આવી છે
? (મસ્જીદ નજીક) પ્રશ્ન
નં.૩ મુદ્દા નં.(૧)
રાંદેરગામ પાંચ
હાટડી પાસે,હરીશ
પાન સેન્ટરની બાજુમા
નવું એપાર્ટમેન્ટને
વિકાસ પરવાનગી
આપવામા આવી છે
? (મસ્જીદ નજીક) વિ.
તમામ મુદ્દા નં.(૧)થી(૭)ની
માહિતી આપવા બાબત
આઇ ડી નં.૧ર૮૬તથા
રામાનંદચાર્ય
સંસ્કાર સરિતા
વિધ્યાભવન હની
પાર્ક રોડ પર બાંધવામાં
આવેલ સ્કુલ વિકાસ
પરવાનગી બાબતે
મુદ્દા નં.૧ થી
૧૦ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧૯૯
તા.ર૩-૪-૧ર
|
પ૮૯
તા.ર૪-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગડરીયા હરીશચં§
ફકીરચં§ની તા. ૦૩-૧ર-૧૧ની
અરજીથી કન્ટેનરમાં
દવાખાનાનો તેમજ
હોસ્પીટલોનો કચરો
નાખવા બાબતે મુદ્દા
નં.(૧) પર્વત પાટીયા
વિસ્તારમાં આવેલ
ડોકટર હાઉસની બાજુમાં
ઓટો પોઇન્ટ સ્પોટ
પાસેના કન્ટેનરમાં
દવાખાના તેમજ હોસ્પીટલનો
કચરો નાંખવામાં
આવે છે આ બાબતની
જાણ ફરીયાદ ભાગ્યોદય
વોર્ડ ઓફિસમાં
કરવામાં આવી હતી
પરંતુ ત્યાના કર્મચારીઓએ
પોતાની ફરજ ઉપર
ઘ્યાન આપતા નથી
અને આજે બપોરે
૧ર/પ૮ મીનીટે આ
કન્ટેનરમાં લોહીથી
ભરેલી બેગ પાઇપ
અને સીરીન્જ હાલમાં
પણ નાંખવામાં આવેલી
છે તે આપ સાહેબ
આવીને જોઇ શકો
છો વિ. મુદ્દા નં.(૧)થી
(૩)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૧પર
તા.૧૯-૪-૧ર
|
પ૯૦
તા.રપ-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રાજુભાઇ છોટાલાલ
ઠકકરની તા.૧૭-૧ર-૧૧ની
અરજીથી સુરત શહેરમાં
ગરીબો અને બેઘર
લોકો માટે સુરત
મહાનગરપાલિકા
તરફથી રેનબસેરાની
વ્યવસ્થા માટે
અને સુપ્રિમ કોર્ટના
આદેશ માટે નીચે
મુજબની માહિતી
આપવા બાબત મુદ્દા
નં.(૧) સુરત શહેરમાં
કયા ઝોનમાં અને
કઇ જગ્યાએ કઇ તારીખથી
રેનબસેરા શરૂ કરવામાં
આવેલ છે તેની માહિતી
આપવી વિ.મુદ્દા
નં.(૧)થી (૬)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧૩
તા.રપ-૪-૧ર
|
પ૯૧
તા.૧૯-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભીમજીભાઇ પરસોતમભાઇ
લાઠીયાની તા. ૮-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) રેસી.ઝોનમાં
ઇન્ડ. /કોમર્શીયલ
હેતુ માટે ઉપયોગ
થતો હોય કોર્પોરેશન
ઘ્વારા આરોગ્યને
લગતા પગલા લેવામાં
આવે છે કે નહીં.
હા/ના વિ. મુદ્દા
નં.(૧) થી (૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧૩૩
તા.૩૧-૩-૧ર
|
પ૯ર
તા.રપ-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભીમજીભાઇ પરસોતમભાઇ
લાઠીયાની તા. ૧ર-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) રેસીડન્સ
ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ/કોમર્શીયલમાં
ફેરવવા માટે કઇ
વિધી કરવામાં આવે
છે તેનો માહિતી
સભર અહેવાલ આપવા
વિ. મુદ્દા નં.(૧)થી
(૩)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧૪
તા.રપ-૪-૧ર
|
પ૯૩
તા.ર૭-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડની
તા. ૧૯-૧ર-૧૧ની અરજીથી
વનિતા વિશ્રામ
ગ્રાઉન્ડ પાસે
ઉીભા કરેલ હરીયાણા
હેન્ડલુમ નામક
ટેમ્પરરી સ્ટ્રકચર
બાબતે મુદ્દા નં.(૧)
ઉપરોકત સ્થળે ઉીભું
કરવામાં આવેલ ''હરીયાણા
હેન્ડલુમ'' નામક
સ્ટ્રકચરને કઇ
કઇ શરતોને આધીન
તથા કેટલા દિવસ
માટે પરમીશન આપેલ
છે તેની પરમીશન
પત્ર(શરતો સહિત)ની
નકલ સહિતની વિગતો
આપશો વિ. મુદ્દા
નં.(૧)થી (૬)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ર૧પ
તા.રપ-૪-૧ર
|
પ૯૪
તા.૩૧-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બળવંત એચ.વરીયાની
તા. ર૬-૧ર-૧૧ની અરજીથી
કતારગામઝોન હેઠળના
વિસ્તારમાં છેલ્લા
સાત મહિનામાં સુરત
મહાનગરપાલિકા
§ારા કુલ કેટલા
લોરાઇઝ હાઇરાઇઝના
પ્લાન પાસ કરવામાં
આવ્યા અને તેમાંથી
હાલ કેટલા બાંધકામ
હાલ ચાલુ છે તે
નામ - સરનામા સાથેની
વિગત આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/રર૧
તા.૩૦-૪-૧ર
|
પ૯પ
તા.૩૧-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મુકેશભાઇ નેમચંદભાઇ
મહેતાની તા. રર-૧ર-૧૧ની
અરજીથી મિ
|
આરટીઆઇ સેલ/રર૬
તા.૩૦-૪-૧ર
|
પ૯૬
તા.૩૧-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મુન્સી સીરાજ મુસાભાઇની
તા. ૦૩-૧-૧ર ની અરજીથી
મુદ્દા નં.(૧) આરોગ્ય
ખાતા §ારા ગેરકાયદેસર
સ્પ્રે કલરના કારખાના
વિરૂઘ્ધ દાખલ કરેલ
ડેઇલી દંડની ફરીયાદમાં
દંડ ભરવાની ટાઇમ
લીમીટ કયા સુધીની
હોય છે અને દંડ
ભરીને કારખાના
ચલાવવા દેવાની
કાયદામાં /કોર્ટમાં
જોગવાઇ છે વિગતથી
હા કે ના માં લેખિત
જવાબ આપવા વિ.મુદ્દા
નં.(૧)થી (૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/રરપ
તા.૩૦-૪-૧ર
|
પ૯૭
તા.૩-ર-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમિત ધીરજભાઇ મહેતાની
તા. ર૭-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) મરેલા
મોટા જાનવરોને
શહેરમાંથી ઉપાડી
તેનો નિકાલ કરવાની
મહાનગરપાલિકાની
શી નીતી છે ? તેની
માહિતી આપવી.(ર)
પ્રશ્ન ૧ અંગે
સક્ષમ સત્તાએ કયા
કયા ઠરાવો કર્યા
તે તમામ ઠરાવોની
નકલો આપવી. વિ. મુદ્દા
નં.(૧)થી (૭)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/રર૩
તા.૩૦-૪-૧ર
|
પ૯૮
તા.૩-ર-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્§સિંહ એ. બ્રહમભટૃની
તા. ૧ર-૧ર-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) પાંડેસરા
મોજે રે.સ.નં.૯૯,૧૦૦,૧૦૧
પૈકી સી.ઓ.પી. ર૦
પૈકીમાં કરવામાં
આવેલ બાંધકામની
પરવાનગી,રજા-ચિઠૃી,
માળ, ક્ષેત્રફળ,
પાર્કીંગ સહિતની
સંપૂર્ણ માહિતી.(ર)આ
બાંધકામ કરવા સારું
જે જે દસ્તાવેજો
ખરેખર રજુ કરવાના
થતા હોય તેની તથા
તેઓએ રજુ કરેલ
માલીકીના પુરાવા
તથા બાંધકામની
પરવાનગી માટેની
અરજી સહિત જે જે
દસ્તાવેજો રજુ
કરેલ હોય તેની
તારીખ સહિતની વિગતવાર
માહિતી વિ. મુદ્દા
નં.(૧) થી (૬)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/રર૪
તા.૩૦-૪-૧ર
|
પ૯૯
તા.૩-ર-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કલ્પેશકુમાર એલ.
ગુપ્તાની તા. ર૩-૧ર-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) ગુ. હા. બોર્ડ
પાંડેસરાની વોર્ડ
ઓફિસની કાયદા અને
ફરજોની માહિતી
આપવા વિ. મુદ્દા
નં.(૧) થી (૭)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/રપ૭
તા.પ-પ-૧ર
|
૬૦૦
તા.ર૭-૧-૧ર
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સાનેપરા વિનોદ
વલ્લભભાઇની તા.
૧૮-૧૧-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ઉમરા
નોર્થ ખાતે ડિસેબલ
વેલફેર ટ્રસ્ટ
ઓફ ઇન્ડીયા સંસ્થાને
સુરત મહાનગરપાલિકા
દ્ધારા ફાળવવામાં
આવેલ જગ્યા માટે
સંસ્થા દ્ધારા
કરવામાં આવેલ,
દરખાસ્તની નકલ,
આ જગ્યા મેળવવા
સંસ્થા દ્ધારા
રજુ કરવામાં આવેલ
ઉદ્દેશ, હેતુઓનીવિગત,
સંસ્થા દ્ધારા
સુરત મહાનગરપાલિકા
સાથે આ જગ્યા ફાળવવા
દરમ્યાન કે જગ્યા
ફાળવતી વખતે કે
તે પછી આ જગ્યાનાં
વપરાશ, હેતુ, ઉદ્દેશ
સબંધી કોઇપણ થયેલ
કરાર, બોલીઓ-શરતો,
એમ.ઓ.યુ.ની નકલ આપવી
વિ.મુદ્દા નં.(૧)થી
(૩)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/રરર
તા.૩૦-૪-૧ર
|