RTI અપીલ હુકમો ૨૦૧૧-૧૨

Total 715
તા. ૦૧-૦૪-૧૧ થી ૩૧-૦૩-૧૨
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
ર૦૧
તા.ર-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મેહુલ વી પટેલની તા.૧૬-૬-૧૧ની અરજીથી માંગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૬૮ તા.૧૩-૯-૧૧
ર૦ર
તા.૪-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન બથવારની તા.૪-પ-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) ટાઉન પ્લાનીંગ એકટ મુજબ કુલ ટી.પી ડ્રાફ્રટ સ્કીમ ફાઇનલ થાય ત્યારબાદ જ આઇ.સી.રકમની વસુલાત થાય જયારે સુરત મનપાની કુલ ૧રપ ટી.પી સ્કીમનાં ડ્રાફ્રટમાંથી ર૩ના તૈયાર થયેલા છે અને બાકીનાં ૧૦ર બાકી ટી.પી સ્કીમનાં ડ્રાફ્રટ પ્રિલીમનરી સ્ટેજ પર પેન્ડીંગ હોય અને મ્યુ.કમિશ્નરશ્રીનાં આદેશાનુસાર તા.૧-પ-૧૦ પછી જે સોસાયટી અરજી કરે તે સોસાયટી પાસેથી સુવિધા પેટે રપ ટકા રકમ ગેરકાયદેસર વસુલવા અંગેની માહિતીની નકલ વિ.મુદ્દા નં.(૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૮૧ તા.૧૬-૯-૧૧
ર૦૩
તા.પ-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ બ્રહમભટૃની તા.૪-૭-૧૧ની અરજીથી કોસાડ ખાતે બની રહેલા ભધક આવાસ બાબતેની કાયદેસરતા સહિતની સંપૂર્ણ માહિતી મેળવવા બાબતે મુદ્દા નં.(૧) ઉપરોકત આવાસનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું ત્યારે કોર્પોરેશન પાસે કેટલી જગ્યાનું આયોજન હતું તથા કેટલી જગ્યામાં કોનો કબજો હતો તે ક્ષેત્રફળ પ્રમાણે માહિતી આપવી વિ.મુદ્દા નં.(૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૮ર તા.૧૬-૯-૧૧
ર૦૪
તા.૩-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગણપતભાઇ ચપલોતની તા.ર૮-૪-૧૧ની અરજીથી પ્લોટ નં.ર૩-એ, ર૪--એ માણેક પ્લાઝા ગાયત્રી સોસા.-ર, ઉધના, સુરત ના મંજુર થયેલ પ્લાનની નકલની માંગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૮૩ તા.૧૬-૯-૧૧
ર૦પ
તા.૪-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી છીતુભાઇ ભગવાનભાઇ સુરતી તથા જેરામભાઇ છીતુભાઇ સુરતીની તા.૧૩-૬-૧૧ની અરજીથી મોજે ઉધનામાં આવેલ રેવન્યુ સર્વે નં. પ૦ અને પ૧ પૈકી આવેલ વલ્લભ વસાહતના નામે ઓળખાતી અનુક્રમનં. (૧૯ર) અને મિલ્કત નં. (૧૮૯) ની માંગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૮૪ તા.૧૬-૯-૧૧
ર૦૬
તા.પ-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મનીષ એન ગીલીટવાળાની તા.૧૧-૭-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧)ગોપીપુરા,હનુમાન ચાર રસ્તાથી નવસારી બજાર રોડ આવેલ મિલકત નામે શિવસદનમાં હાલમાં રીનોવેશનનું કામકાજ ચાલું છે જે બાબતે સેન્ટ્રલઝોન તરફથી કોઇ રીપેરીંગની પરવાનગી આપવામાં આવેલ છે કે કેમ ?વિ.મુદ્દા નં.(૧) થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૮પ તા.૧૬-૯-૧૧
ર૦૭
તા.૬-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વી.ડી.રાણાની તા.૩૦-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)૩/૩૬૮૦ પૂર્વે ન.ગો.કો.સ્ટોર્સ વિગેરેના પ્રમુખશ્રીના નામે એસ.એમ.સી.સેન્ટ્રલઝોનમાં આર.સી.સી.બાંધેલ મકાન ભોંયતળીયુ ત્ર ૩ માળનું વેચાણ દિવ્ય કન્સ્ટ્રકશનને કરેલ તેનો જનરલ મીંટીંગ ઠરાવ કર્યો તેની સહી સિકકાવાળી ઠરાવની નકલ મેળવવા મ.કા.ર૦૦પ મુજબ વિ.મુદ્દા નં.(૧) થી (૧૦) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૯પ તા.૧૭-૯-૧૧
ર૦૮
તા.૬-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બી. આર. વઘાસિયાની તા.૩૦-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ટી.પી.૪(અશ્વનીકુમાર), ફા.પ્લોટ નં.૮૦ સબ પ્લોટ નં. ૧ તથા ર ના બાંધકામની વિકાસ પરવાનગી ટીડીઓ /ડીપી/ ર૭૬, તા.૧૬-૦૧-૦૯ થી મંજુર થયેલ મિલ્કત પર સુ.મ.પા. વિરુઘ્ધમાં પ્લાન મંજુર ન કરવાનો સીવીલ દાવો નામદાર સીવીલ કોર્ટમાં નં. ર૯૮/૦૮ થી પેન્ડીંગ હોવા છતાં કયા નિયમોને આધારે સુ.મ.પા. એ પ્લોન મંજુર કરેલ છે તથા સીટી સર્વે કચેરીના રેકર્ડમાં ફા. પ્લોટ નં.૮૦ના મુળ માલિકના નામ ચાલે છે તો સુ.મ.પા. એ કયા કયા પુરાવાના આધારે પ્લાન મંજુર કરેલ છે તેની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૯૪ તા.૧૭-૯-૧૧
ર૦૯
તા.૬-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનજીભાઇ કે પટેલની તા.૩૦-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ટી.પી.૪(અશ્વનીકુમાર), ફા.પ્લોટ નં.૮૦ સબ પ્લોટ નં. ૧ તથા ર ના બાંધકામની વિકાસ પરવાનગી ટીડીઓ /ડીપી/ ર૭૬, તા.૧૬-૦૧-૦૯ થી મંજુર થયેલ પ્લાનમાં કેટલા મીટર માર્જીન છોડવામાં આવેલ છે. વિ.મુદ્દા નં. (૧) થી (૪) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૯૩ તા.૧૭-૯-૧૧
ર૧૦
તા.૬-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનવર એ. ઘાંચીની તા.ર૯-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) મહાપ્રભુનગર ગલી નં-૧થી મેઇનરોડ પર્વતપાટિયા જૂના જકાતનાકાની સામે ,મુદ્દા નં.(ર) મહાપ્રભુનગર ગલી નં-૬ થી ૮ની અંદર ચાલતા ઘણાખરા બાંધકામો તેમજ આ ગલીના બાંધકામોની પાછળ આશરે આઠ(૮) ગાળાનું બાંધકામ ચાલું છે આ તમામ બાંધકામોની કાયદેસરતા તથા તમામ બાંધકામોના પ્લોટ નં., સર્વે નં. સહિતની વિગતો તેમજ મહાપ્રભુનગરની પાછળ ગલી નં.૬થી ૮ના પાછળના ભાગે જે આશરે ૮ગાળાના બાંધકામ ચાલું છે તે તમામના પ્લોટ નં. તેમજ સોસાયટીના નામ સહિત મુદ્દા નં.૧ અને રમાં ચાલી રહેલ તમામ બાંધકામોનીકાયદેસરતાજણાવી ઉપરોકત સ્થળોએ ચાલી રહેલ બાંધકામો પ્લોટ વાઇઝ તેમજ તમામ બાંધકામ લે-આઉટ મુજબ કેટલા ક્ષેત્રફળમાં નિયમ મુજબ બાંધકામ કરવા જોઇએ તથા કેટલા ક્ષેત્રફળમાં બાંધકામ ચાલી રહેલ છે જેની તમામ માહિતી આપવી તેમજ તમામ બાંધકામની કાયદેસરતાની માહિતી તેમજ ચાલી રહેલ બાંધકામો પ્લાન પાસ મુજબ છે કે કેમ ? ચાલી રહેલ બાંધકામો કાયદેસરતાના હોય તો તેઓ વિરુઘ્ધ આજ દિન સુધી કઇ કઇ કાર્યવાહી કરવામાં આવેલ છે અથવા નોટીસ આપવામાં આવેલ હોય તો તે તમામની માહિતી નકલો સહિત આપવી તથા આજદિન સુધી કાર્યવાહી કરવામાં ન આવેલ હોય તો તેના ઠોસ કારણો અને તેના માટે બેજવાબદાર અધિકારીના નામ હોદ્દા સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૦૪ તા.૧૯-૯-૧૧
ર૧૧
તા.૬-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનવર એ. ઘાંચીની તા.ર૯-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)પટેલનગર સર્કલની સામે ,ધર્મયુગ સોસા.ની આગળ, વાત્સલ્ય રેવન્યુ નામની આશરે અગિયાર માળની ભવ્ય ઇમારતનું બાંધકામ ચાલું છે ,મુદ્દા નં.(ર) ધર્મયુગ સોસા.,મેઇન રોડ ગેટ નં.-૪ ની સામે બાંધકામ ચાલું છે . ઉપરોકત સ્થળે ચાલી રહેલ બાંધકામમાં મુદ્દા નં.૧વાળી મિલકતને કેટલા માળ સુધીની વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે તથા હાલમાં કેટલા માળ સુધીનું બાંધકામ ચાલું છે તેની તમામ કાયદેસરતા તથા પ્લાન પાસની લે-આઉટની નકલો સહિતની વિગતો આપવી તથા જો નિયમ વિરુઘ્ધ બાંધકામ કરેલ હોય તો આજદિન સુધી કોઇ નોટીસ અથવા અન્ય કોઇ કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ ? જેની વિગતવાર માહિતી આપવી.મુદ્દા નં.ર ધર્મયુગ સોસા.ગેટ નં.-૪ ની સામે ચાલી રહેલ બાંધકામની તમામ કાયદેસરતા તથા ચાલી રહેલ બાંધકામને કોઇ વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે કે કેમ ? તેમજ ચાલી રહેલ બાંધકામ પ્લોટ વાઇઝ લે-આઉટ મુજબ કેટલા ક્ષેત્રફળમાં નિયમ મુજબ બાંધકામ કરવું જોઇએ તથા કેટલા ક્ષેત્રફળમાં બાંધકામ કરેલ છે જેની માહિતી આપવી. ઉપરોકત ચાલી રહેલ બાંધકામ ગેરકાયદેસર હોય તો આજદિન સુધી કોઇ કાર્યવાહી અથવા નોટીસ આપવામાં આવેલ હોય તો તેની નકલો સહિત વિગતો આપવી તથા આજદિન સુધી ન કરેલ કાર્યવાહીના ઠોસ કારણો અને તેના માટે જવાબદાર અધિકારીના નામ હોદ્દા સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૦પ તા.૧૯-૯-૧૧
ર૧ર
તા.૮-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સમીરભાઇ જેરામભાઇ બોઘરાની તા.ર૪-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) 'લગ્ન નોંધણી યાદીમાં જો જન્મ નોંધણીનું પ્રમાણપત્ર ન હોય તો અથવા માં ઠરાવેલ નમુનાનું સોગંદનામાની ખરી નકલ રજુ કરવી'' તે સોગંદનામાનો નમુનો આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૧પ તા.રર-૯-૧૧
ર૧૩
તા.૯-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન દેસાઇની તા.૧૪-૬-૧૧ની અરજીથી સુમ.ન.પા.ના સેન્ટ્રલઝોનના ૧ થી ૧ર વોર્ડમાં ચાલતા જરીગીલીટ તેમજ ચાંદીગીલીટના જે એકમો ચાલે છે તે એકમોવાળા કારખાનાના માલિકો જવલનશીલ પદાર્થોના વપરાશ/સંગ્રહ અંગે ૧ થી૧ર વોર્ડના આરોગ્ય વિભાગ પાસે પરવાના માંગે અથવા અગાઉ આપેલા પરવાના રીન્યુ કરે તે તે પહેલાં ૧ થી ૧ર વોર્ડના આરોગ્ય વિભાગે સુ.મ.ન.પા. ના ફાયર વિભાગ પાસે અભિપ્રાય મેળવ્યા વગર જવલનશીલ પદાર્થોના પરવાના નવા તેમજ અગાઉ આપેલા પરવાના રીન્યુ કરી શકે રેકોર્ડ મેન્યુઅલ આધારિત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૩૭ તા.ર૯-૯-૧૧
ર૧૪
તા.૯-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ પટેલની તા.૧૪-૬-૧૧ની અરજીથીસુ.મ.ન.પા.માં જુ.ઇજનેર,ડે.ઇજનેર,કાર્યપાલક ઇજનેર,ઝોનલ ઓફિસરને કરદાતાના કામો અંગે અમો અરજી ક રતાં હોય તે કામો થતા ન હોય ત્યારબાદ કમિશ્નરને અરજી કરવામાં આવતી હોય તો આ કરવામાં આવેલ અરજી બાબતે કમિશ્નરની મુલાકાત અથવા એપોઇમેન્ટ લેવી હોય તો કેટલા દિવસ પહેલા કમિશ્નરના પી.એ.ને મળવું પડે અને મળ્યા બાદ કેટલા દિવસ પછીની કમિશ્નરને મળવાની એપોઇમેન્ટ આપે અથવા આપી શકે તે બાબતની રેકોર્ડ મેન્યુઅલ આધારિત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૩૮ તા.ર૯-૯-૧૧
ર૧પ
તા.પ-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નુરૂદ્દીન મારફતીયાની તા.૧૩-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) વોર્ડ નં.૧૧/૧૪પ૧ નાણાવટ ચીનીવાળાની પોળમાં બાંધકામ માટે મંજુર પ્લાન અને રજાચિઠૃીની તારીખ અને પ્લાન અને તેની નકલ મુદ્દા નં.(ર) મંજુર પ્લાન કયાં સુધી અમલમાં રહે છે ? મુદ્દા નં.(૩) તે તારીખ વીત્યા પછી બાંધકામ કરવું હોય તો શું વિધી કરવી પડે ?વિ. મુદ્દા નં.(૧) થી (૯) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૯૧ તા.૧૬-૯-૧૧
ર૧૬
તા.૧૧-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્દસિંહ એ. બ્રહમભટૃની તા.ર૧-૭-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧)ટી.પી.નં. ૧૩ એફ.પી.નં.૭ર શિવમ સોસા.પ્લોટ નં.૧,રમાં બનાવેલ પંચવટી એપાર્ટમેન્ટની કાયદેસરતા , રજાચિઠૃી, પરવાનગી તથા આ બાંધકામના રેસીડેન્સ/ કોર્મસીયલ પ્લાન પાસની માહિતી તથા હાલમાં જે ઉપયોગ થઇ રહયો હોય તેની સંપૂર્ણ માહિતી તથા જે તે જવાબદાર અધિકારીઓના નામ હોદ્દા સહિતની માહિતી વિ. મુદ્દા નં.(ર) તથા આ બાબતે અમારા ક્રાંતિધર્મ અખબારમાં તા.૧૭-૭-૧૧ માં પ્રસિઘ્ધ થયેલ ફોટો વિગતોના અનુસંધાને થયેલ કાર્યવાહીની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૩૯ તા.ર૯-૯-૧૧
ર૧૭
તા.૧૧/૮/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પંકજભાઇ પાટીલની તા.૧-૭-૧૧ની અરજીથી શુકલા ડેરી પ્રાઇવેટ લીમીટેડ પ્લોટ નં. બી-૧૬/ર, હોજીવાલા એસ્ટેટ, સચીન ઉધ્યોગનગર, પલસાણા હાઇવે રોડ, સુરત બાબતે મુદ્દા નં. (૧) આ ડેરીને આરોગ્ય વિભાગ તરફથી મળેલ પરવાનગીની પ્રમાણિત નકલાપવી (ર) ગુણવત્તા માટે સર્ટિફિકેટ,લાયસન્સની પ્રમાણિત નકલ વિ.મુદ્દા નં. (૧) થી (૮) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૪૦ તા.ર૯-૯-૧૧
ર૧૮
તા.૧૧ -૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પંકજભાઇ પાટીલની તા.રપ-૩-૧૧ની અરજીથી તરાના પ્રીન્ટસનું પ્લોટ નં.૪૩,૪૪,૪પ પાંડેસરા, જીઆઇડીસી પર જે બાંધકામ થયેલ છે તે કાયદેસર છે કે કેમ તેની વિગત આપવી. પ્લાન પાસ છે કે કેમ? તેની વિગત માંગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૪૧ તા.ર૯-૯-૧૧
ર૧૯
તા.૧ર-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિવાકરપ્રસાદ હરીશચંદ્દ મિશ્રાની તા.૧પ-૬-૧૧ની અરજીથી જય અંબે ગૃપ હાઉસીંગ સોસા., પ્લોટ નં.ર૪૮ ટેના નં.૬૮બી-૦૭-ર૪ર૧-૦-૦૦૧ વાળા પ્લોટમાં નામ ફેરફાર થયેલ છે જે કયા દસ્તાવેજના આધારે કરવામાં આવેલ છે જેની સંપૂર્ણ પ્રમાણિત નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૪ર તા.ર૯-૯-૧૧
રર૦
તા.૧ર-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભાણાભાઇ નરસિંહભાઇ પટેલની તા.૧૯-પ-૧૧ની અરજીથી ડીસ્ટ્રીકટ સુરતના સબ ડીસ્ટ્રીકટ તાલુકા સીટીના મોજે ગામ બમરોલીના ટી.પી. સ્કીમ નં. ૭રમાં સાઇટ કય્ત્ભ્ બધ્યમ્ કભ્ચ્-ય્'ભ્ ાઃચ્ કઇોઇહઇ૮ જઢક્ષ્ક્ષ્૯ માં સને ર૦૦૧ અગાઉ તથા ત્યારબાદ અને હાલમાં કયા કયા બ્લોક નંબર રીઝર્વેશનમાં મુકાયેલા છે. તે નંબરોની માહિતી આપવા બાબત તથા તેમ કરવાના મિલકત નંબર સહિતનાં ફેરફારોના કારણોની માહિતી આપવા બાબત વિગેરે તમામ રેકર્ડની સહી સિકકાવાળી નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૪૩ તા.ર૯-૯-૧૧
રર૧
તા.૧ર-૮-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હંસાબેન શાંતિલાલ રાણાની તા.૧ર-૭-૧૧ની અરજીથી મુદ્દાનં.(૧) શહેર સુરતનાં ગલેમંડી,કડીયાશેરી,રામજી મંદિરની ગલીમાં આવેલ વોડ નં. ૭,નોંધ નં.૪૪૮૪( જેને સરળતા ખાતર હવે પછી સદરહું મિલ્કતથી સંબોધેલ છે) થી નોંધાયેલ મિલ્કત ઉપર કઇ સાલમાં નવું બાંધકામ કરવામાં આવ્યું તેની માહિતી મુદ્દા નં.(ર) સદરહું મિલ્કતનાં બાંધકામનો પ્લાન અને પરમીશન કયા આર્કિટેક ઘ્વારા માંગવામાં આવેલ છે તેનું નામ,સરનામું અને લાયકાત તેની માહિતી વિ. મુદ્દા નં.(૧) થી (૧૮) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૪૪ તા.ર૯-૯-૧૧
રરર
તા.૧૭-૮ -૧૧  
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન બથવારની તા.ર૦-૬-૧૧ની અરજીથી ખપાટીયા ચકલા,ઇન્દ્ર પંથ માર્કેટની સામે , ભવાની ચેમ્બર્સની બાજુમાંની મિલ્કત નોંધ નં. ૧૦/રર૧ મિલ્કત    મેઇન રોડ પર આવેલ છે અને ત્રણ માળની છે જે ખખડધજ ક્ષિણ થયેલ હોય જયાંથી રસ્તા પર  અવરજવર કરતા લોકોને ઓંચિતા પડી ઇજા-નુકસાન પહોંચાડે તેમ છે જેથી સદર મિલ્કતને     B.P.M.C.Act-1949 ની કલમ-ર૬૪ મુજબ નોટીસ બજાવી સદર મિલ્કતને ઉતારવી અથવા મિલ્કત ધારક સદર મિલ્કતને B.P.M.C.Act-1949 ની કલમ-૪૮૮ મુજબ જાતે ઉતારે એ અંગેની માહિતીની નોટીસ બજાવ્યા બાદની, રૂબરૂ મુલાકાત બાદની માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૬ર તા.૧-૧૦-૧૧
રર૩
તા.૧૮-૮ -૧૧  
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગણેશભાઇ જયકીશન સોલંકીની તા.ર૯-૦૬-૧૧ ની અરજીથી મુદ્દા  નં. (૧) આપ સાહેબને તા. ૮-૧૦-૦૩ ના રોજ ફરીયાદ આપેલ જેના અનુસંધાને કામદારો તથા     માલીકનાં લીધેલ નિવેદનની સહી કરેલ નિરીક્ષણ નોંધની સર્ટીફાઇડ નકલ ત્યારબાદ આપેલ અરજીનાં   અનુસંધાને તા. ર૬-૦૭-૦૬ના રોજ જવાબ માંગતી તથા માહિતી માંગતી અરજી આપેલ તેનો   આજદિન સુધી જવાબ મળેલ નથી તે અંગેની માહિતી વિ. મુદ્દા નં. (૧) થી (૧૧) ની માહિતી         આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૬૩ તા.૧-૧૦-૧૧
રર૪
તા.૧૮-૮ -૧૧ 
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન દેસાઇની તા.ર૧-૬-૧૧ની અરજીથી સેન્ટ્રલઝોનના રહેણાંક વિસ્તારમાં જે જરી ગીલીટના કારખાનાઓ ચાલે છે જેમાં સ્પીરીટ વપરાશ થાય છે જેની    પરવાનગી આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવે છે રેકોર્ડ મેન્યુઅલ આધારિત માહિતી    આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭ર તા.૩-૧૦-૧૧
રરપ
તા.૧૮-૮ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે. એ. ઘીવાલાની તા.૧૬-૭-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) વોર્ડ   નં. ૧ર/૧૩પર પૈકીમાં શહેર વિકાસ વિભાગમાં પ્લાન મુકયા વગર રજા મેળવ્યા વગર કે    રીપેરીંગની મંજુરી (પરવાનગી) મેળવ્યા વગર ભોયતળીયાનું થયેલું બાંધકામ જે   તા. ૧-૪-૦૭ની અસરથી રેકર્ડ ઉપર દાખલ થયેલ છે તે બાંધકામનું માપ શું છે ? કેટલા રૂમો બન્યા છે ? જાણકારી આપવા નમ્ર અરજ છે વિ. મુદ્દા નં. (૧) થી (૩) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭૩ તા.૩-૧૦-૧૧
રર૬
તા.૧૮-૮ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન બથવારની તા.ર૦-૬-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧)સૈયદપુરા માર્કેટની મિલ્કત નોંધ નં. ૧ર/ર૪૦૯ને રીપેરીંગની મંજુરીની આડમાં આર.સી.સી.,સ્લેબ,બીમ,પ્લીન્થ સહિત એક માળની જગ્યાએ બે માળ ,ભોયતળીયા સહિત ગેરકાયદેસરનાં       બાંધકામનાં અનુસંધાનમાં અમો અરજદારે આપશ્રી મહેરબાન કમિશ્નરશ્રીને તા. ૧-૬-૧૧નાં રોજ    ૧ર પુરાવા સહિતનાં પાના નંગ સહિતની અરજી આપેલ જે અરજીની અંતિમ આખરી કાર્યવાહી     અંગેની માહિતીની નકલ વિ. મુદ્દા નં. (૧) થી (ર) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭૪ તા.૩-૧૦-૧૧
રર૭
તા.ર૦-૮ -૧૧ 
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્દસિંહ એ.બ્રહમભટૃની તા.રર-૭-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) ટી.પી.નં. ૩૩ માં ચાલતી ગેરરીતી અનુસંધાને (રાહુલરાજના) આર્કિટેકશ્રી સંજય જોષીને નગર નિયોજક ઘ્વારા પત્ર નં.શ.વિ.વિ. ટી.ડી.ઓ.૩૭૧ર,તા.ર૩-૧૧-૧૦થી તેઓનું સુ.મ.ન.પા. ઘ્વારા અપાયેલ લાયસન્સ કેમ રદ ન કરવું તેવો ખુલાસો આપ ઘ્વારા માંગેલ તે   ખુલાસો કરેલ હોય તેની નકલ સહિતની સંપૂર્ણ માહિતી આપવી વિ. મુદ્દા નં. (૧) થી (ર) ની    માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭પ તા.૩-૧૦-૧૧
રર૮
તા.૧૭-૮ -૧૧   
આરટીઆઇ એકટ હેઠળ શ્રી લક્ષ્મીબેન બચુભાઇ પટેલની તા.ર૭-૪-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) તા. ૧પ-૭-૭૪ના રોજ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ સંભાળનાર અધિકારીના નામ, કામગીરી   સહિતની વિગત અને રેકર્ડ તથા મહુમ કર્મચારી બચુભાઇ ડાહયાભાઇ સદર જગ્યાએ રહેતા હતા   અને બાગખાતાનો સમગ્ર વહીવટ પ.વ.ડી. ખાતા હસ્તક ચાલતો હતો તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ-હુકમો-પરિપત્ર સહિતની લેખિત માહિતી વિ. મુદ્દા નં.(૧) થી (પ) ની માહિતી   આપવા  બાબત. આરટીઆઇ સેલ/૮૬૪ તા.૧-૧૦-૧૧
રર૯
તા.ર૩-૮ -૧૧       
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૭-પ-૧૧ની અરજીથી Rs.No.29,F.P.No.137/TPSNo.1(UDHANA-MAJURA) મુદ્દા નં.(૧)    ઉપરોકત સ્થળ પર તૈયાર થયેલ શિવ આશિષ ઇન્ડ.કો.ઓ.સર્વિસ. ઓ.લી. ના લે-આઉટ પ્લાનમાં ચાર COP.બતાવવામાં આવેલા છે. આ ચાર COP. હાલમાં કઇ પોઝીશનમાં છે   તેની વિગત આપશો વિ.મુદ્દા નં.(૧) થી (૩) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭૬ તા.૩-૧૦-૧૧
ર૩૦
તા.ર૩-૮ -૧૧  
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૭-૬-૧૧ની અરજીથી મુદ્દાનં.(૧)સા.ઝોન   (ઉધના)માં હાલમાં ફરજ બજાવતાં કાર્યપાલક ઇજનેર ડી.સી.ગાંધી તથા ઇ.ડે.ઇજનેર એ.એમ.રાજે  હાલમાં વિદેશ જવા પૂર્વે મ્યુનિ.કમિશ્રનશ્રી પાસેથી વિદેશ પ્રવાસ કરવા અંગેની મંજુરી મેળવવા માટે        જે પત્રો લખ્યા તે પત્રોની નકલો તથા આ પત્રો બાદ મ્યુનિ.કમિશ્નરશ્રી ઘ્વારા ઉપરોકત બંને   અધિકારીઓને મંજુરી આપ્યા અંગે જે  પત્રો આપ્યા તે પત્રોની નકલો આપવા  બાબત. આરટીઆઇ સેલ/૮૮૧ તા.૪-૧૦-૧૧
ર૩૧
તા.ર૩-૮ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૭-૭-૧૧ની અરજીથી   મુદ્દાનં.(૧)સા.ઝોન (ઉધના)ના કાર્યક્ષેત્રમાં આવેલ ગાયત્રી સોસાયટી વિભાગ-ર ના પ્લોટ નં.૬૪ પર જે બાંધકામ ઉીભું કરવામાં આવ્યું છે તે બાંધકામની મંજુર પ્લાનની નકલ તથા   વિકાસ પરવાનગી પત્રની નકલ આપશો વિ.મુદ્દા નં.(૧) થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૮ર તા.૪-૧૦-૧૧
ર૩ર
તા.ર૩-૮ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ પટેલની તા.૬-૭-૧૧ની અરજીથી સુ.મ.ન.પા.ના એપ્રુવલ આર્કીટેક એન્જી. કોઇપણ કરદાતાનું બાંધકામ કરવા માટે પ્લાન સુ.મ.ન.પા. માં રજુ કરે ત્યાર બાદ સુ.મ.ન.પા. તરફથી પ્લાન મંજુર કરી રજાચિઠૃી આપવામાં ત્યાર બાદ બાંધકામ ચાલું કરે અને બાંધકામ કમ્પલીટ થઇ ગયા બાદ વસવાટની પરવાનગી (બી.યુ.સી.) લેવાનું ફરજીયાત હોય છે      પરંતુ આર્કીટેક તરફથી વસવાટની પરવાનગી (બી.યુ.સી.)લેવામાં ન આવે અને તે આર્કીટેક એન્જી.બીજી મિલ્કતનું બાંધકામ કરવા માટે પ્લાન બનાવી સુ.મ.ન.પા. માં રજુ કરે તો તે પ્લાન સુ.મ.ન.પા. તરફથી મંજુર કરી આપવામાં આવી શકે ખરો બી.પી.એમ.સી. એકટની કલમની જોગવાઇ મુજબ રેકોર્ડ મેન્યુઅલ આધારિત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૮૩ તા.૪-૧૦-૧૧
ર૩૩
તા.ર૦-૮ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી હંસાબેન જે. ગામીતની તા.૧ર-૭-૧૧ની અરજીથી   મુદ્દાનં.(૧) અડાજણ રે.સર્વે નં. પ૧પ,પ૧૬,પ૩પ ટી.પી.સ્કીમ નં. ૧ર ફા. પ્લોટ નં. ૪૯ વાળી    જમીનમાં આવેલ મુકતાનંદ નગરમાં આવેલ યુનિટો પૈકી આઇ ટાઇપનાં બિલ્ડીંગ નં. ૮માં ફલેટ    નં.પ૦૧,પ૦ર વાળી મિલ્કતમાં ગેરકાયદેસર ચાલતું કેટકો કેન સ્લીમ એન્ડ ટ્રીમ હેલ્થ કલબ બંધ   કરવા અમોએ આપેલ તા.૧૪-૩-૧૧ તથા તા. પ-૭-૧૧ની અરજીની નકલ વિ.મુદ્દા નં.(૧) થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭૭ તા.૩-૧૦-૧૧
ર૩૪
તા.ર૪-૮ -૧૧ 
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુસ્તુફા યુનુસભાઇ સાલેહની તા.૧૪-૭-૧૧ની અરજીથી પટેલનગરમાં આવેલ ડો.જયદીપ બી.સાગરોળ (ડી.એચ.એમ.એસ.)પ્લોટ નં. એ.બી./૧ર ,ચંન્દ્દદિપ સોસાયટીએ પોતાની બિલ્ડીંગ ઉપર (વિડીયોકોન) કંપનીનો મોબાઇલ ટાવર જનરેટર સહિત મુકેલ છે જે ટાવર તેઓની બિલ્ડીંગમાં કયા પુરાવાઓના આધારે મુકવામાં આવેલ છે અને આપના ખાતા તરફથી તેઓને કયા પુરાવાઓના આધારે તે ટાવર મુકવાની પરમીશન આપવામાં આવેલ છે. તથા  અરજદાર તથા મજકુર વિસ્તારના રહીશોએ ટાવર ઉતારવા સબબ અલગ અલગ તા.ર૦-૪-૧૧ અને તા.ર૪-૬-૧૧ ના રોજ કરેલી અરજી બાબતે શું કાર્યવાહી કરવામાં આવી તેની સ્પષ્ટ    વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૮૪ તા.૪-૧૦-૧૧
ર૩પ
તા.રપ-૮ -૧૧  
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આબેઅલી નાસીરભાઇ ડોડીયાની તા.૧૪-૭-૧૧ની અરજીથી ડિ.સુરત સબ-ડિ,તાલુકાઃ ચોર્યાસી મોજે શહેર સુરતના ઉધનાના નોંધ નં. ૦પપર પર આવેલ '' પટેલનગર કો.ઓ.હા.સો.'' જેમાં પાડવામાં આવેલા પ્લોટો પૈકી'' પ્લોટ નં.૮૮'' વાળી મિલ્કત કે જેનું     મ્યુ.ટે.નં.ઃર૭ઇ-૯-૦૮૭૧-૦-૦૦૧ છે જે સદર મિલ્કત હાલ આકારણી દફતરે એક શ્રીમતી શકીનાબેન હુશેનભાઇ ડોડીયાના નામ ઉપર નોંધાયેલ છે. જેમનું નામ આકારણી દફતરે કયા પુરાવાઓના આધારે દાખલ કરવામાં આવ્યું તેની સ્પષ્ટ વિગત અને તે નામ દાખલ કરવામાં આવ્યું ત્યારે રજુ કરેલા પુરાવાઓ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૮પ તા.૪-૧૦-૧૧
ર૩૬
તા.રપ-૮ -૧૧ 
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશભાઇ મધુભાઇ ઝાલાવાડીયાની તા.ર૩-પ-૧૧ની અરજીથી  મોજે ફુલપાડા રે.સ.નં.૧૬૮/ર, તથા ૧૩૩ની જમીનમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં. ૪/ડી અને પ/ઇ વાળા પ્લોટો નામફેર કરવા આપેલ અરજી   અન્વયે મુદ્દા નં.૧ થી પ ની માહિતી       આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૬ર તા.૧-૧૦-૧૧
ર૩૭
તા .ર૬-૮ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન દેસાઇની તા.ર૩-પ-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સુ.મ.ન.પા. ના હદવાળા વિસ્તારમાં કોઇ પણ કરદાતા મિલ્કત બાંધકામ કરવા માટે સુ.મ.ન.પા. ના એપ્રુવલ આર્કીટેક એન્જીનીયર પાસે પ્લાન બનાવડાવીને મંજુરી માટે સુ.મ.ન.પા. માં રજુ કરે અને એ પ્લાન મંજુર થઇ ગયા બાદ મિલ્કતદાર ગેરકાયદેસર બાંધકામ કરે તે બાંધકામને રેગ્યુલર કરવા માટે આર્કીટેક એન્જીનીયર રીવાઇઝ પ્લાન બનાવી મંજુરી માટે મુકે અને સુ.મ.ન.પા. એ પ્લાન માન્ય ન રાખે તો તે આર્કીટેક એન્જીનીયર રાજીનામું મુકી પોતાની જવાબદારીમાં થી છટકી શકે રેકોર્ડ મેન્યુલ આધારિત માહિતી આપો વિ.મુદ્દા નં. (૧) થી (ર) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૯૬ તા.પ-૧૦-૧૧
ર૩૮
તા.ર૯-૮ -૧૧  
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દલસુખભાઇ કે. કટારિયાની તા.૧૮-૭-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) મેં તા. ૧-૮-ર૦૧૦ના રોજ ડિપોઝીટની રકમ રૂ.પ૦૦૦/- તથા હોસ્ટેલ ફીની રકમ      પરત મેળવવા લેખિતમાં ફરિયાદ કર્યા બાદ તા. ર૭-૧ર-૧૦ના રોજ ચેક નં.૩૬૦૧   તા. ર૦-૧ર-૧૦ રૂ. પ૦૦૦/-મોકલ્યા હતા.પરંતુ હોસ્ટેલ ફીની રકમ પરત કરેલ નહિ. આ    ઉપરાંત રૂ.પ૦૦૦/- ડિપોઝીટની રકમ કયા કારણોસર લગભગ પાંચ મહિના બાદ ઉપરોકત ચેક    ઘ્વારા મોકલી ? પાંચ મહિનાનું વ્યાજ કેમ ચુકવેલ નથી ? વધુમાં હોસ્ટલ ફીની રકમ રૂ.૧પ૦૦૦/-માંથી આપે કોઇ જ રકમ શા માટે ચુકવી ન હતી. આ અંગે ખુલાસો કરી માહિતી  આપશો વિ.મુદ્દા નં. (૧) થી (૩) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૦ર તા.૧૦-૧૦-૧૧
ર૩૯
તા.ર૯-૮ -૧૧      
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વી.ડી.રાણાની તા.ર૬-૭-૧૧ની અરજીથી સર્વે નં. ૪૮પ પૈકી પ્લોટ   નં. ૪૯-અ તથા ૪૯-બ, બહુચરનગર કો.ઓ.સો.લી, વેડરોડ, હરીઓમ ડાઇંગ સામેના રોડની,કતારગામ સુરત અંગે મુદ્દા નં.(૧)સને ર૦૧૦-૧૧સુધીમાં આપણે ત્યાં ગ્રાઉન્ડ તથા ૧થી ૪   માળ આર.સી.સી. બાંધકામનો પ્લાન કોના નામે મુકાયો ? કોના નામે બાંધકામ રજાચિઠૃી આપવામાં આવી ? કયા ખાતાના સાહેબે આપી તે તમામની માહિતી મુદ્દા નં.(ર) સને ર૦૦૩થી ર૦૧૧ સુધી   .ઃ(( કોનું નામ બોલે છે ? બાંધકામમાં મકાન બેઠું છે કે જમીન ? કેટલા ગાળા બાંધેલા છે    આર.સી.સી.ના તથા તેના તમામ વેરાબીલો મેળવવા બાબત વિ.મુદ્દા નં. (૧) થી (૧૧) ની માહિતી    આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૦૩ તા.૧૦-૧૦-૧૧
ર૪૦
તા .૩૦-૮ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાઠોડ ભાણજીભાઇ રૂડાભાઇની તા.૪-૭-૧૧ની અરજીથી મુદ્દાનં.(૧) નોર્થઝોન ગાયત્રીડેપો વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજોની વિગતો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓની ફરજો -અધિકારીઓની પુખ્ત જાણકારીની વિગતો આપવી મુદ્દા નં. (ર) દેખરેખ અને જવાબદારીના માઘ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિઓની પુખ્ત વિગતો આપવી અને પોતાના કાર્યો બજાવવા માટે નકકી કરેલાં ધોરણોની વિગતો આપવી વિ.મુદ્દા નં. (૧) થી (પ) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૩ર તા.૧૪-૧૦-૧૧
ર૪૧
તા .ર-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આનંદ શેષમણિ મિશ્રાની તા.૬-૭-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)આનંદ મિશ્રાના નામની આજ સુધી કેટલી અરજી થઇ છે વિ.મુદ્દા નં. (૧) થી (૬) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૩૩ તા.૧૪-૧૦-૧૧
ર૪ર
તા .૩-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કિશોરભાઇ ડી.રૂપારેલીયાની તા.૩-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સુચિત સતાધાર સોસાયટીમાં રહેલા '' પશુઓના તબેલા '' વિષે આપને કોઇ અરજી મળેલ છે કે નહીં ? અગર મળેલ છે તો છેલ્લા ચાર વર્ષમાં તેમના પર શું કાર્યવાહી કરેલ છે વિ.મુદ્દા નં. (૧) થી (૪) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૩૯ તા.૧૪-૧૦-૧૧
ર૪૩
તા .૩-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન દેસાઇની તા.ર૭-૭-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સુ.મ.ન.પા.ના કમિશ્નરને તા. ર૯-૯-ર૦૧૦ના રોજ વિગતવાર અરજી કરવામાં આવેલ. આ અરજીના અનુસંધાનમાં હાઇડ્રોલીક વિભાગ તરફથી શું શું તપાસ કરાવવામાં આવી તેમજ શું નિર્ણય કરવામાં આવ્યો તેની સર્ટીફાઇડ નકલ ફાળવવી તેમજ રેકોર્ડ મેન્યુલ આધારીત માહિતી આપો વિ.મુદ્દા નં. (૧)થી (ર) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૦ તા.૧૪-૧૦-૧૧
ર૪૪
તા .૭-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઘાંચી અનવર એ. ની તા.રપ-૭-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)ઉન મેઇન રોડ,પોલીસ ચોકી, ઉન-ખરવાસની બાજુમાં આશરે ૧૩(તેર) જેટલી શટલવાળી દુકાનોના બાંધકામ થયેલ છે વિ.મુદ્દા નં. (૧) થી (૩) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૧ તા.૧૪-૧૦-૧૧
ર૪પ,ર૪૬,ર૪૭ ,ર૪૮,ર૪૯
તા .૭-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ.પાનપાટીલ ની તા.૧૩-૭-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) થી દલિત વસાહત સેવાસંઘ ઝુંપડપટૃીમાં તા.૧૧-૪-૧૧ના રોજ કુલ ૧૪૮ ઝુંપડાઓનું વગર નોટીસે ગેરકાયદેસર ડીમોલેશન કરેલ છે ? ડીમોલેશન થયેલા કુંટુંબોના નામ છે- ચીંધા આપ્યા આખાડે,કૈલાસ કિસન આખાડે,ઉત્તમ કિસન આખાડે તેમજ કિસન ચીંધા આખાડે, આ કુંટુંબોને કોસાડ ખાતે કઇ બિલ્ડીંગમાં કયા બ્લોકમાં કયા કયા નંબરના મકાન ફાળવવામાં આવેલા છે એની માહિતી અને મકાન ફાળવતા પહેલા આ પ્રત્યેક કુંટુંબ પાસેથી કયા પુરાવા લીધેલાં છે એની ઝેરોક્ષ નકલ અને ઉપર મુજબની માહિતી સાથે વિગત વિ.મુદ્દા નં.(૧) થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૩૮ તા.૧૪-૧૦-૧૧
રપ૦
તા .પ-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સચીન એસ. માહેશ્વરીની તા.ર૮-૭-૧૧ની અરજીથી સુરત ડિસ્ટ્રીકટ, ચોર્યાસી સબ-ડિસ્ટ્રીકટ, મોજે ઉનના રે.સ.નં. ૪૪, પર, પ૪, પ૭/૧, પ૮/૧,ર,૩ પૈકી બ્લોક નં. ૮૪,૮પ, ૮૭,૧૧૯,૧ર૦વાળી જમીનમાં આવેલ તિરૂપતી નગરના નામે ઓળખાતા સોસાયટીમાં આવેલ પ્લોટ નં. એમ.બી.૧વાળી મિલ્કત જેના સુરત મ્યુ.ટેનામેન્ટ નં. અનુક્રમે (૧)૬૭બી-૦પ-ર૪૦૧-૦-૦૦૧,(ર)૬૭બી-૦પ-ર૪૦૧-૦-૦૦ર, (૩)૬૭બી-૦પ-ર૪૦૧ -૦-૦૦૩, (૪) ૬૭બી-૦પ-ર૪૦૧-૦-૦૦૪ છે તે મિલ્કતના વેરા નામફેર માટે મુબારક હાજી અલી ચેોહાણ, રહે. પ્લોટ નં. એ/૭, અલી મસ્જીદ પાસે, તિરૂપતી નગર, ઉન, તા.ચોર્યાસી, જી. સુરત ઘ્વારા નામફેરની સમર્થનમાં રજુ કરેલ કબજા રસીદ અથવા રજુ કરેલ તમામ દસ્તાવેજી પુરાવાઓની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪ર તા.૧૪-૧૦-૧૧
રપ૧
તા .પ-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સચીન એસ. માહેશ્વરીની તા.ર૮-૭-૧૧ની અરજીથી સુરત ડિસ્ટ્રીકટ, ચોર્યાસી સબ-ડિસ્ટ્રીકટ, શહેર સુરતના સુરત મહાનગરપાલિકાની વધારેલી હદમાં સમાવેશ કરવામાં આવેલ મોજે ગામ ઉધનાના રે.સ. નં. રર૯,ર૮રતથા ર૯૬,ટી.પી.સ્કીમ નં. ર. (ઉધનાના ફાયનલ પ્લોટ નં.૩૧ યાને મહાદેવ કોમ્પલેક્ષના નામથી ઓળખાતા એપાર્ટમેન્ટની પાછળ આવેલ) અને ચામુંડા ઇન્ડ એસ્ટેટના ન ામે ઓળખાતા સોસાયટીમાં મુદ્દા નં.(૧) ચામુંડા ઇન્ડ એસ્ટેટમાં કુલ કેટલા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટોનું પ્લાન મંજુર થયેલ છે ? વિ. મુદ્દા નં.(૧) થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૩ તા.૧૪-૧૦-૧૧
રપર
તા .૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્દસિંહ એ. બ્રહમભટૃની તા. ૧૧-૮-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) સરદાર સર્કલથી રાંદેર રોડ ડાબી બાજુ માવાણી પોઇન્ટની પાછળ ભવ્ય ઇમારતનું મોટું બાંધકામ ચાલે છે તેની રજાચિઠૃી, પરવાનગીની નકલો સહિતની માહિતી તથા રજાચિઠૃીના નિયમો મુજબ જે તે અધિકારીએ જે તે સાઇટ વિઝીટની ડાયરીની નકલ સહિતની માહિતી વિ.મુદ્દા નં.(૧) થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૪ તા.૧૪-૧૦-૧૧
રપ૩
તા .૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભીખુભાઇ મુળચંદભાઇ પટેલની તા. પ-૮-૧૧ની અરજીથી ચઇકઇદફઢ૯ પૈકી પ્લોટ નં. એ-૭, ટેનામેન્ટ નં.૧૯-બી-૦પ-૧ર૪૧-૦-૦૦૧ વાળી મિલ્કતમાં હંસાબેન બાબુભાઇ પટેલ તથા તારાબેન ભીખુભાઇ પટેલનાં નામ દાખલ કરેલ તેના દસ્તાવેજી પુરાવાની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪પ તા.૧૪-૧૦-૧૧
રપ૪
તા .૯-૯ -૧૧/ રપ૮
તા.૧ર-૯-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે.એ.ઘીવાલાની તા.૯-૮-૧૧ની અરજીથી વોર્ડ નં. ૧ર/૧૩પરવાળી મિલ્કત પૈકીમાં થયેલ રીપેરીંગ અંગે મુદ્દા નં.(૧) આપે મોકલાવેલ પેપર્સોમાં ૧ર/૧૩પર ના રીપેરીંગ થયેલ ટેનામેન્ટના છે તો ૧ર/૧૩પર માં તા. ર૭-૩-૦૮ના રીપેરીંગની રજા માંગતી કરેલ અરજી તા. ર૮-૩-૦૮ના રેકર્ડ પર દાખલ છે. જેનો એન્ટ્રી નં.સી.ઝેડ/ એન્જી. /ઇન/રર૬૩૧ છે. તે તા. ર૮-૩-૦૮ના દાખલ કરેલ અરજીવાળા રીપેરીંગ થનાર ટેનામેન્ટનો નંબર જણાવશો કે ૧ર/ ૧૩પર વાળી મિલ્કત પૈકીમાં અરજી કરવામાં આવેલ છે. તા. ર૭-૩-૦૮ના સૈયદ સબિયા , સૈયદ અબ્બાસ ઘ્વારા નીચે મુજબનું રીપેરીંગ કરવાનું છે એમ જણાવી રીપેરીંગ કરવાની રજા માંગતી અરજી કરેલ છે. તે અરજી કરવામાં આવેલ છે તે જ ટેનામેન્ટનો નંબર શું હતો ? જણાવશો. વિ. મુદ્દા નં. (૧) થી (૪) ની માહિતી આપવા બાબત. તથા અરજદારની તા.૩-૮-૧૧ ની સરખા વિષય વસ્તુ બાબતેની મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી માંગતી અરજી બાબત. આરટીઆઇ સેલ/૯૪૬ તા.૧૪-૧૦-૧૧
રપપ
તા .૧ર-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન દેસાઇની તા.૬-૮-૧૧ની અરજીથી રહેઠાણવાળી મિલ્કતનો ઉપયોગ રહેઠાણમાં ન કરી ઘ.નં.૬/૬૬૧-૬ર વાળી મિલ્કતના માલીકે મોતી પાવરથી ચાલતી હેવી જરી ટીવસ્ટીગ મશીનો નાંખી કારખાના ચાલું કરતા આજુબાજુની મિલ્કતોમાં અવાજ ધ્રુજારી આવતી હોય તે બાબતે આજુબાજુના રહેવાસીઓએ સુ.મ.ન.પા.ના કમિશ્નરને તા. ૧૧-૩-૧૧ ના રોજ વિગતવાર અરજી કારખાના બંધ કરાવવા માટે અરજી કરવામાં આવેલ. આ અરજીના અનુસંધાનમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ તેમજ કર્મચારીઓએ સ્થળ પર શું શું તપાસ કરવામાં આવી અને સ્થળ તપાસ અધિકારી તેમજ કર્મચારીએ ઉપલા અધિકારીને શું રીપોર્ટ કરવામાં આવ્યો, ત્યારબાદ ઉપલા અધિકારીએ જરી હેવી ટીવસ્ટીગ મશીનો બંધ કરાવવા માટે બી.પી.એમ.સી. એકટની કઇ કલમ મુજબ નોટીસ આપવામાં આવી, ત્યારબાદ કઇ તારીખે કારખાનું બંધ કરાવવા માટે સીલ મારવામાં આવ્યું, ત્યારબાદ ઘ.નં.૬/૬૬૧-૬ર વાળી મિલ્કતના માલીકે સીલ ખોલાવવા માટે સુ.મ.ન.પા.ને કયા પ્રકારની બાંહેધરી લખી આપવામાં આવેલ તે તમામ સહી સિકકાવાળી નકલ ફાળવવી વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૭ તા.૧૪-૧૦-૧૧
રપ૬
તા .૧ર-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન દેસાઇની તા.૮-૮-૧૧ની અરજીથી સુ.મ.ન.પા.ની સ્થાયી સમિતિની તા. ર૭-૧૧-૦૩ના રોજ મળેલ સભામાં ઠરાવ નં. ૧૭પ૮/ર૦૦૩ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ આ ઠરાવના અનુસંધાનમાં સંબંધિત વિભાગો તરફથી ગુજરાતની તમામ મહાનગરપાલિકામાંશું શું તપાસ કરાવવામાં આવી અને સ્થાયી સમિતિ સમક્ષ સંબંધિત વિભાગોએ શું શું તપાસ હેવાલ રજુ કરવામાં આવ્યો તેની માહિતી તેમજ તપાસ હેવાલની સર્ટીફાઇડ કોપી ફાળવવા બાબતની માહિતી અંગે. આરટીઆઇ સેલ/૯૪૯ તા.૧૪-૧૦-૧૧
રપ૭
તા .૧ર-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ પટેલની તા.૬-૮-૧૧ની અરજીથી રહેઠાણવાળીમિલ્કતનો ઉપયોગ રહેઠાણમાં ન કરી મિલ્કતના માલીકોએ મોતી પાવરથી ચાલતા હેવી જરી ટવીસ્ટીગ મશીનો નાંખી કારખાના ચાલુ કરવામાં આવેલ તે બાબતે આજુબાજુની મિલ્કતોમાં અવાજ, ધ્રુજારીઓ આવતી હોય તે બાબતે મેં સંબંધિત વિભાગોમાં તા. ૧પ-ર-૧૧, તા. ૧૧-૪-૧૧, તા. ૧૬-પ-૧૧ના રોજ વિગતવાર અરજી કરવામાં આવેલ કારખાના બંધ કરાવવા માટે આ અરજીના અનુસંધાનમાં સંબંધિત વિભાગોના અધિકારીઓએ વિભાગનાકર્મચારીઓ પાસે સ્થળ પર શું શું તપાસ કરવામાં આવી અને સ્થળ તપાસ કર્મચારીએ સ્થળ પર શું શું તપાસ કરી ઉપલા અધિકારીઓને શું રીપોર્ટ કરવામાં આવ્યો, ત્યારબાદ ઉપલા અધિકારીએ જરી હેવી ટવીસ્ટીગ મશીનો બંધ કરાવવા માટે તમામ મિલ્કતદારો પર બી.પી.એમ.સી. એકટ ર૬૮ મુજબ નોટીસ આપવામાં આવેલ છે કે કેમ ? કારખાના બંધ કરાવવા માટે તેમજ સંબંધિત વિભાગોના કર્મચારીના સ્થળ તપાસ રીપોટની સહી સિકકાવાળી નકલ પણ ફાળવવી વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૮ તા.૧૪-૧૦-૧૧
રપ૯
તા .૧૩-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સોલંકી ધનસુખભાઇ કનૈયાલાલની તા.૬-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ગં.સ્વ.ભાણીબેન ભીખીબેનની રહેમ-રાહે કર્મચારીના આશ્રિત તરીકેની તેમજ સ્પેસીયલ કેસ તરીકે વર્ગ-૪માં નોકરી મેળવવા સુરત મહાનગરપાલિકાના મેયરશ્રીને કરેલ અરજી તેમજ સુરત મહાનગરપાલિકામા કમિશ્નરશ્રીને કરેલ અરજી તા. ર૮-૩-૧૧ના રોજે અને કામ મંજુર કરવા સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવેલ તા. ૭-૪-૧૧કામ નં. ર૪ જે કામનો હમો અરજદારને કોઇ પ્રકારનો જવાબ આજદિન સુધી આપવામાં આવેલ નથી તેમજ હમો અપીલની ફાઇલમાં આરટીઆઇ ઘ્વારા મેળવેલ ઠરાવ નં. ૧૦૧ /૯૯ હેઠળનું નિયમ ભંગ કરી તેમજ પેન્શન પાત્ર હોય કર્મચારી તો તેના આશ્રિતને ઉંમરનો બાંધ રહેતો નથી અને ''૩૦'' વર્ષથી મોટી ઉંમરના પણ ૪ કર્મચારીના આશ્રિતને લેવામાં આવેલ છે તેમજ આશ્રિત તરીકે નોકરીમાં આપને નડતા પ્રશ્નના ઉકેલ માહિતી આરટીઆઇની માહિતી પણ તા.ર૮-૩-૧૧ ના રોજ ફાઇલમાં હોવા છતાં અટકાવવામાં આવેલ મારી ફાઇલ જેની માહિતીની નકલ સહી સિકકા સહિતની માહિતી આપવી. વિ.માહિતી મુદ્દા નં. (૧) થી (ર) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૧ તા.૧૭-૧૦-૧૧
ર૬૦
તા .૧૩-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ પટેલની તા.૧૧-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સુરત શહેર બેગમપુરા,દુધારાશેરીનાકે મિલ્કત નંબર ૪/૩૭૩ માલીકે નવું બાંધકામ કર્યા બાદ વસવાટ ખઇગઇહ ની પરવાનગી સુ.મ.ન.પા. પાસે મેળવેલ નથી તેવું આસી. કમિશ્નર અને જાહેર માહિતી અધિકારીએ આરટીઆઇ સે.ઝોન. /આ.નં./૭પ૯ તા. ૧૭-૧૧-૦૭ના પત્રમાં જણાવેલ, તેમ છતાં ૪/૩૭૩ વાળી મિલ્કતના માલીકે હાલ તા. ૧-૮-૧૧, તા. ૮-૮-૧૧ દરમિયાન પાણીનું કનેકશન બેગમપુરા મપારાશેરીમાં ટ્રાન્સફર કરાવેલ આ કનેકશન બાબતે પાણી ખાતા તરફથી કેટલા રૂપિયા ખોદાણ ચાર્જ વસુલ કરવામાં આવ્યો તેમજ કેટલા રૂપિયા પ્રિમીયમ વસુલ કરવામાં આવ્યું(ખઇગઇહ૯ લેવામાં ન આવતાં તે તમામ પૈસા ભરેલાની રસીદની સર્ટીફાઇડ કોપી આપવી તેમજ માહિતી આપો વિ. મુદ્દા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૦ તા.૧૭-૧૦-૧૧
ર૬૧
તા .૧૪-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા. ૧૩-૭-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) નં. ઇ.ઝેડ/આરટીઆઇ/ ૧પ૬ તા. ર૦-૬-૧૧ના રોજ આપેલ જવાબનાં અનુસંધાનમાં જણાવવાનું કે દલિત વસાહત ઝુંપડપટૃીમાં રહેતા કિશનભાઇ લક્ષ્મણભાઇ નાહક સને ર૦૦૭માં ઉડીયા ભરવાડની ચાલમાં રહેતો હતો,ત્યારે એનુ ચુંટણી કાર્ડ બનેલ છે તે સુરત બહારનું છે? એવો પ્રશ્ન પુછવામાં આવેલ હતો, ત્યારે પૂર્વ ઝોન વરાછાનાં માહિતી અધિકારીએ અરજદારને તા. ર૦-૬-૧૧ના રોજના જવાબમાં એવું જણાવ્યું છે કે અત્રે રજુ થયેલ ચુંટણી કાર્ડની પ્રાથમિક ચકાસણી દરમ્યાન તે સુરત બહારનું હોવાનું જણાવેલ નથી ? તો એવા ગરીબોને ખોટા બહાના કરી મકાન ફાળવેલ નથી એનું કારણ શું એની સંપૂર્ણ વિગત સાથે અમોને સમગ્ર માહિતી આપો વિ. મુદ્દા નં (૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૪ તા.૧૭-૧૦-૧૧
ર૬ર,ર૬૩
તા .૧૪-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા. ૧-૮-૧૧ની અરજીથી કમિ.શ્રીની પ્રત્યેક ઝોનમાં એવી સૂચના આપેલ હતી કે પ્રાથમિક શાળાની પરીક્ષા પૂર્ણ થયા પછી ડીમોલીશનની કામગીરી કરવી વિગેર મુદ્દા નં.૧ થી ર તેમજ મુદ્દા નં.(૧) દલિત વસાહત ઝુંપડપટૃીનું ગેરકાયદેસર કરેલ ડીમોલેશન દરમ્યાન પ થી ૭ માં ધોરણના દલિત વસાહતમાં રહેતા વિધ્યાર્થી અને વિધ્યાર્થીની એવા કુલ ૩૯ બાળકો પરીક્ષા આપી શકેલ નથી? ત્યારે તા. ૧૧-૪-૧૧નાં રોજ કરેલ ડીમોલેશન ગેરકાયદેસર નથી ? એની માહિતી આપો અને રાઇટ ટુ એજયુકેશન ફરજીયાત શિક્ષણનો કાયદો અમલમાં હોવા છતાં દલિત વસાહતના ૩૯ વિધ્યાર્થી પરીક્ષા આપ્યા વગર રહી ગયા છે એની જવાબદારી કોની ? અને વિગતે માહિતી આપો વિ. મુદ્દા નં. (૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭પ તા.૧૭-૧૦-૧૧
ર૬૪ થી ર૬૭
તા .૧૪-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનુભાઇ ડાહયાભાઇ પટેલની તા. ૯-૮-૧૧ની અરજીથી ટેનામેન્ટ નં. ૬૧બ-૦૧ -૧૧૧૧ -૦ -૦૦૧, ૬૧બ-૦૧-૧૧ર૧-૦-૦૦૧, ૬૧બ-૦૧-૧૧૩૧-૦-૦૦૧, ૬૧બ-૦૧-૧૧૪૧-૦-૦૦૧, જે સર્વે નં. ર૮ પૈકી, મોજે ગામ-અમરોલી, તા.ચોર્યાસી, જી.સુરતમાં આવેલ રણછોડ નિકેતન સોસાયટીના પ્લોટ નં. રર,ર૩,ર૪,રપ વાળી મિલ્કતને બાંધકામ માટે પરવાનગી મળેલ છે કે કેમ ? વિ.માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૬ તા.૧૭-૧૦-૧૧
ર૬૮
તા .૧૪-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રોશનલાલ શીવલાલ શાહની તા. ૧૧-૮-૧૧ની અરજીથી તા.૧ર-૦૧-૧૧નાં રોજ મહેરબાન કાર્યપાલક ઇજનેર શ્રી પૂર્વ ઝોન વરાછા તથા તા. ૩૧-૦૧-૧૧નાં રોજમહેરબાન કમિશ્નર સાહેબ શ્રી ને આપેલ સી.પી.સી.કલમ-૮૦ મુજબની ફરીયાદ અરજી બાબતે મુદ્દા નં. (૧) ફરીયાદીની ફરીયાદ બાબતે આપના તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ સાચી માહિતી સરલ અને સ્પષ્ટ ભાષમાં આપશોજી વિ.મુદ્દા નં. (૧) થી (૩) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૭ તા.૧૭-૧૦-૧૧
ર૬૯
તા .૧૪-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રોશનલાલ શીવલાલ શાહની તા. ૧૪-૭-૧૧ની અરજીથી સહારા દરવાજા બહાર સ્મીમેર હોસ્પીટલની સામે આવેલ તીરૂપતિ પ્લાઝા કોમ્પલેક્ષના પાર્કિંગમાં મુકાયેલ ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડની પરમીટ બાબતે (૧)તા. ૪-૮-૦૭ના રોજ હોર્ડિંગ બોર્ડની પરમીટ રીન્યુ નહીં કરવા તથા ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ દુર કરવા ફરીયાદ રેલ પરંતુ આજદિન સુધી હોર્ડિંગ બોર્ડ દુર કરવામાં આવેલ નથી કારણ જણાવશો વિ.મુદ્દા નં. (૧) થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૮ તા.૧૭-૧૦-૧૧
ર૭૦
તા .૧૩-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સી.જી.પરમારની તા. ૬-૮-૧૧ની અરજીથી પ્લોટ નં. ર૦૬ રોડ નં. ૬/એફ ન્યુ ફંકશનલ એસ્ટેટ ઉધના ઉધ્યોગનગર ખાતેની મિલ્કતમાં કરવામાં આવેલ બાંધકામની કાયદેસરતા કેટલી ? સદર મિલ્કતધારકે આપના વિભાગની વિકાસ પરવાનગી મેળવેલ છે કે કેમ ? જો હા તો રજાચિઠૃીની નકલ આપવી અને જો ના તો આપના વિભાગે સદર મિલ્કતધારક વિરુઘ્ધ આજદિન સુધીમાં શું શું કાર્યવાહી કરી ? નોટીસ આપેલ હોય તો નોટીસની નકલ આપવી સદર મિલ્કત (પ્લોટ) ના ક્ષેત્રફળ પ્રમાણે બિલ્ટપ એરિયા, કેટલા ચોરસ ફૂટ થાય છે ? હાલમાં આ પ્લોટમાં કુલ કેટલા ફૂટ માર્જીનની જગ્યામાં બાંધકામ કરેલ છે ? વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૯ તા.૧૭-૧૦-૧૧
ર૭૧
તા .૧૬-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશરફ અબુબકર અન્સારીની તા. ર-૮-૧૧ની અરજીથી મોજે ગામ ઉન સીટી સર્વે નં. ૭૯૩/ર/ર નિલમ રો-હાઉસ કે જે સ.કો.ઓ.હા.સો.લી.રજી નં.-ઘ/૧ ૪૦૮ર તા. ૮-૩-૯૧ બ્લોક નં. ૭૩ પૈકીના નામે સરકારી દફતરે નોંધાયેલ છે તે બાબતે મુદ્દા નં.(૧) પ્લોટ નં. બી/ર૧,બી/રર ,બી/ર૩,બી/૪પ,બી/ ૪૬,બી/૪૭,બી/૭૪ ,બી/૪૮,બી/૪૯,બી/પ૦,બી/પ૧,બી/૬૦-એ,બી/૬૦-બી,બી/બી/૬૪ ,બી/૬૮, બી/૬૯ , બી/૭૦, બી/૭પ, બી/૭૬ ,સી-૧થી સી-ર૪ સુધી ઉપરોકત દર્શાવેલ તમામ ખુલ્લા પ્લોટો મ.ન.પા.સુ.સા.ઝોન,ઉધનાના દફતર ે કઇ સાલમાં કઇ તારીખે કેટલા વર્ષથી કોના-કોના નામે દાખલ થયેલ છે ? વિ. મુદ્દા નં.(૧) થી (૧૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮૪ તા.ર૦-૧૦-૧૧
ર૭ર
તા .૧૭-૯-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા. પ-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)અમારી રજુઆતો અનુસંધાને મા.મહામહીમ રાજયપાલશ્રી, મા.મુખ્યમંત્રી શ્રી, મા.શ.વિ.સચીવશ્રી તથા અન્ય વિભાગ ગાંધીનગર ખાતેથી કાર્યવાહી કરવા માટે જે તે પરીપત્રો ,પત્રો તથા અરજીઓ તથા ફેકસ ઘ્વારા આવેલ પરીપત્રો કે આદેશ કે વિનંતીથી આવેલ પત્રોની નકલ સહિતની માહિતી વિ. મુદ્દા નં.(૧) થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦પ તા.૩-૧૧-૧૧
ર૭૩
તા .૧૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશભાઇ વસંતલાલ ગામીતની તા. ર૮-૭-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧)રૂધનાથપુરા ખાન સાહેબનો ડેલોમાં હાલમાં બાંધકામ ચાલી રહયું છે તેમાં મુકેલી મંજુર ફાઇલોની તમામ નકલો આપવી વિ. મુદ્દા નં.(૧) થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮૮ તા.ર૪-૧૦-૧૧
ર૭૪
તા .૧૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા. ૯-૮-૧૧ની અરજીથી મુદ્દા નં (૧) બમરોલી રોડ,મ.ન.પા.ના ડેપોની સામે મનહર ડાઇંગની બાજુમાં બાંધકામ તથા પતરાના સેડની વિગતવાર, પરવાનગી, રજાચિઠૃી અને કાયદેસરતાની માહિતી વિ. મુદ્દા નં.(૧) થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮૯ તા.ર૪-૧૦-૧૧
ર૭પ
તા .ર૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શેખ ઇદરીશહુશેન અબ્દુલ હુશેનની તા. ૧૧-૮-૧૧ની અરજીથી મુદ્દા નં (૧)ઉધના દરવાજા સચીન સુધીના બી.આર.ટી.એસ રોડના કામ બાબતે આવેલ ટેન્ડરોની સંખ્યા,નામ સરનામું અને ટેન્ડરની રકમની વિગત મુદ્દા નં.(ર) મંજુર થયેલ ટેન્ડર વર્ક ઓર્ડર અને નામ સરનામાની વિગત અને મંજુર થયેલ રકમ વિ. મુદ્દા નં.(૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૬ તા.૩-૧૧-૧૧
ર૭૬
તા .૩૦-૮ -૧૧
આરટીઆઇ એકટ હેઠળઆપની તા. ર૪-૬-૧૧ની અરજીથી હમારા રહેઠાણની બહાર પંદર વર્ષથી દાખલ થવાના ભાગે બનાવેલ રેમ્પ તોડી ફુટપાથ બનાવી જે નિયમ મુજબ બ્રેકઅપ હોવી જોઇએ તે નથી અને કમિશ્નરશ્રીનો આદેશ છે તેમ જણાવવા અંગે ફુટપાથ બાંધકામ વિભાગ જયાં પણ આવી રીતે ,અઠવાલાઇન્સથી પાર્લે પોઇન્ટ વિસ્તારમાં સળંગ ફુટપાથ બનાવી મકાનના દાખલ થવાના માર્ગે તથા સોસાયટીના તથા અન્ય સરકારી મકાનમાં રેમ્પ કાઢી નાંખ્યા હોય તેની વિગત અને તે અંગેનો કમિશ્નરશ્રીનો હુકમ તથા તે અંગેના તમારા પ્રર્વતમાન નિયમો, માર્ચ ર૦૧૧થી આજદિન સુધી રોડ અને ફુટપાથ વચ્ચે ચેનલ બનાવી મકાનમાં દાખલ થવાનો અવરોધ ઉભો કરી રહેવાસી,વૃઘ્ધો માટે શારીરિક નુકશાન ઉભું કરવા અંગે જવાબદાર વ્યકિત, અધિકારી અને તેનો હોદ્દો વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮પ તા.ર૦-૧૦-૧૧
ર૭૭
તા .ર૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇશ્વરભાઇ જી. પટેલની તા. ૪-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) અમો અરજદારે તા.ર૪-૬-૧૧ના રોજ આરટીઆઇની અરજી કરેલ જેનો જવાબ આપ સાહેબશ્રીની કચેરી ઘ્વારા ટીડીઓ/૧૪૯ તા.૧૪-૭-૧૧ જે અમો અરજદારને તા.૧૯-૭-૧૧ના રોજ મળેલ જેમાં આપ સાહેબશ્રીએ જણાવેલ છે કે પ્રશ્નવાળી મિલ્કતમાં જી.ડી.સી.આરની જોગવાઇમુજબ જરૂરી પ્રિમીયમ લઇ ટેમ્પરરી સ્ટ્રકચર (સાઇટ ઓફિસ)ની પરવાનગી આપવામાં આવેલ છે તો જી.ડી.સી.આરની કઇ જોગવાઇ મુજબ આપેલ છે તેની માહિતી આપો અને જી.ડી.સી.આરના કાયદાના પ્રસ્થાપિત નિયત/કલમની નકલ આપો તેમજ જોગવાઇ મુજબ કેટલુ પ્રિમીયમ લેવામાં આવેલ છે તેની માહિતી આપો અને તે પ્રિમીયમ કેવી રીતે અને કોણે ભરપાઇ કરેલ છે તેની માહિતી આપો તે પ્રિમીયમ ભરપાઇ કરેલ છે તેની રસીદની નકલ આપો તેમજ તે પ્રિમીયમ લઇને ટેમ્પરરી સ્ટ્રકચર ( સાઇટ ઓફિસ)ની પરવાનગીવાળી હુકમની નકલ આપો વિ. મુદ્દા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૭ તા.૩-૧૧-૧૧
ર૭૮
તા .ર૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇશ્વરભાઇ જી. પટેલની તા. ૪-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) અમો અરજદારે આપ સાહેબશ્રીની કચેરીમાં તા.ર૭-૬-૧૧ના રોજ આરટીઆઇ મુજબ અરજી કરેલ હતી. જેનો આઇ.ડી. ક્રમાંક ૧૪૪ છે જેનો આઉટવર્ડ નં. ૪૪૭, તા.ર૬-૭-૧૧થી જવાબ આપેલ છે જે જવાબના પુરાવા તરીકે રાંદેરઝોન આકારણી વિભાગમાંથી નોટીસ તા. રર-૭-૧૧ના રોજ આપેલ છે જે નોટીસનાં પેરા ૬ અને ૭ મુજબ કયાં કયાં પુરાવાઓ રજુ કરેલ છે તેની નકલ આપો તેમજ જો તે પુરાવાઓ રજુ ન કરેલ હોય તો કઇ કાર્યવાહી કરવામાં આવે તેની માહિતી આપો અને તેવી કાર્યવાહીની શરૂઆત કેવી રીતે થાય તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૮ તા.૩-૧૧-૧૧
ર૭૯
તા .ર૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ બ્રહમભટૃની તા. ર૦-૮-૧૧ની અરજીથી આપની કચેરી ઘ્વારા ગેરકાયદેસર બાંધકામો દુર કરવા અગાઉ ૪૩ જેટલી કારણદર્શક નોટીસો આપવામાં આવેલ છે જેની વિગતો આ મુજબ છે ,નોટીસો(૧) નં. પ૦૭૯ તા. ૩૦-૧૧-૦૯, (ર)પ૩૩૦ તા. ૯-૧ર-૦૯, (૩) ૭ર૪ તા. ૭-પ-૧૦, (૪) ૧૯પ૬ તા. ૧પ-૭-૧૦, (પ) ૧૬૦૧/૧ તા. ૧-૭-૧૦ ,(૬) ૧૬૬૦/૧ તા.૧-૭-૧૦, (૭) ૧૯૬૦ તા. ૧પ-૭-૧૦, (૮) ર૮૧૭ તા.ર૬-૮-૧૦, (૯)૭૧૩૭ તા.રપ-૩-૧૧(૧૦) ૮૩૯ તા.૧૪-પ-૧૦, વિ.(૧) થી (૪૩) નોટીસો પાઠવ્યા બાદ જે જે બાંધકામો આપના ઘ્વારા દુર કરવામાં આવ્યા હોય તેની માહિતી , તેમાં બાંધકામધારકે સ્વેચ્છાએ દુર કર્યા હોય તેની માહિતી, આપ ઘ્વારા દુર કરવામાં આવેલ બાંધકામો તથા વસુલ કરેલ ચાર્જની માહિતી , જે જે બાંધકામો દુર થયેલ નથી કે આપના ઘ્વારા દુર કરવામાં આવેલ નથી તેમજ આ નોટીસો આપ્યા બાદ આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી, જે બાબતે જેની જવાબદારી ટકાવારીમાં જેમ કે, ઝોનલચીફ, કાર્યપાલક ઇજનેર, ડે.ઇજનેર, આસી.ઇજનેર, જુની.ઇજનેર વગેરેની જેટલી જવાબદારી થતી હોય તેટલી ટકાવારી અને નામ, હોદ્દા સહિતની સંપૂર્ણ માહિતી , આ બાંધકામોમાં કોઇપણ રાજકીયનેતા, મંત્રી, સાંસદ, ધારાસભ્ય,કોર્પોરેટર તેમજ આપના વિભાગના કોઇપણ અધિકારીઓ ઘ્વારા કોઇ બાંધકામો દુર નહિ કરવા બાબતે હોદ્દાની વગથી દબાણ આવ્યું હોય અને આજસુધી અડીખમ હોય તેવા દબાણો સહિતની વિગતવાર સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૩ તા.રપ-૧૦-૧૧
ર૮૦
તા .ર૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ બ્રહમભટૃની તા. ર૦-૮-૧૧ની અરજીથી આપની કચેરી ઘ્વારા ગેરકાયદેસર બાંધકામો દુર કરવા અગાઉ રર જેટલી નોટીસો/કારણદર્શક નોટીસો આપવામાં આવેલ છ, જેની વિગતો આ મુજબ છે ,નોટીસો(૧) નં.૧પ૩ર તા. ૧-૭-૧૦, (ર)૧૮૮૮ તા. ૧૯-૭-૧૦, (૩) ૪૭૧૩ તા. ૧૮-૧-૧૧, (૪) પ૧૭૭ તા. ૧૧-ર-૧૧, (પ) પ૧૭૮ તા. ૧૧-ર-૧૧ ,(૬) પ૧૮૦ તા.૧૧ -ર-૧૧, (૭) ૭૩પ તા. ર૦-પ-૧૦, (૮) ૧૦૮ર તા.૧પ-૬-૧૦, (૯)૧૮૮પ તા.૧૭-૭-૧૦,(૧૦) ર૦૧૮ તા.ર૬-૭-૧૦, વિ.(૧) થી (રર) નોટીસો પાઠવ્યા બાદ જે જે બાંધકામો આપના ઘ્વારા દુર કરવામાં આવ્યા હોય તેની માહિતી , તેમાં બાંધકામધારકે શ્વેચ્છાએ દુર કર્યા હોય તેની માહિતી, આપ ઘ્વારા દુર કરવામાં આવેલ બાંધકામો તથા વસુલ કરેલ ચાર્જની માહિતી , જે જે બાંધકામો દુર થયેલ નથી કે આપના ઘ્વારા દુર કરવામાં આવેલ નથી તેમજ આ નોટીસો આપ્યા બાદ આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી, જે બાબતે જેની જવાબદારી ટકાવારીમાં જેમ કે, ઝોનલચીફ, કાર્યપાલક ઇજનેર, ડે.ઇજનેર, આસી.ઇજનેર, જુની.ઇજનેર વગેરેની જેટલી જવાબદારી થતી હોય તેટલી ટકાવારી અને નામ, હોદ્દા સહિતની સંપૂર્ણ માહિતી , આ બાંધકામોમાં કોઇપણ રાજકીયનેતા, મંત્રી, સાંસદ, ધારાસભ્ય,કોર્પોરેટર તેમજ આપના વિભાગના કોઇપણ અધિકારીઓ ઘ્વારા કોઇ બાંધકામો દુર નહિ કરવા બાબતે હોદ્દાની વગથી દબાણ કરવામાં આવ્યું હોય અને આજસુધી અડીખમ હોય તેવા દબાણો સહિતની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૪ તા.રપ-૧૦-૧૧
ર૮૧
તા .ર૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ બ્રહમભટૃની તા. ર૦-૮-૧૧ની અરજીથી આપની કચેરી ઘ્વારા ગેરકાયદેસર બાંધકામો દુર કરવા અગાઉ ૧૩ જેટલી નોટીસો/કારણદર્શક નોટીસો આપવામાં આવેલ છ, જેની વિગતો આ મુજબ છે ,નોટીસો(૧) નં.૩૪ર૪ તા. ૭-૯-૧૦, (ર)૩૪રપ તા. ૭-૯-૧૦, (૩) ૬૯ તા. ર૩-૬-૧૦, (૪) ૧૧૧ તા. ૩-૮-૧૦, (પ) ૧૧૭ તા. પ-૮-૧૦ ,(૬) ૧૩પ૭ તા.૧-૬-૧૧, (૭) ૯૮૯ તા. ૧ર-પ-૧૧, (૮) પર૧૦ તા.૪-૧ર-૧૦, (૯)૪૪૧૧ તા.૧૯-૧૦-૧૦,(૧૦) ૧૯૧ તા.૧૧-૧૦-૧૦, (૧૧) ૧૯ર તા. ૧૪-૧૦-૧૦, (૧ર) ૬૬ર૦ તા. રર-ર-૧૧, (૧૩) ૧૭ર તા.૭-૪-૧૧. ઉપર મુજબની નોટીસો પાઠવ્યા બાદ જે જે બાંધકામો આપના ઘ્વારા દુર કરવામાં આવ્યા હોય તેની માહિતી , તેમાં બાંધકામધારકે શ્વેચ્છાએ દુર કર્યા હોય તેની માહિતી, આપ ઘ્વારા દુર કરવામાં આવેલ બાંધકામો તથા વસુલ કરેલ ચાર્જની માહિતી , જે જે બાંધકામો દુર થયેલ નથી કે આપના ઘ્વારા દુર કરવામાં આવેલ નથી તેમજ આ નોટીસો આપ્યા બાદ આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી, જે બાબતે જેની જવાબદારી ટકાવારીમાં જેમ કે, ઝોનલચીફ, કાર્યપાલક ઇજનેર, ડે.ઇજનેર, આસી.ઇજનેર, જુની.ઇજનેર વગેરેની જેટલી જવાબદારી થતી હોય તેટલી ટકાવારી અને નામ, હોદ્દા સહિતની સંપૂર્ણ માહિતી , આ બાંધકામોમાં કોઇપણ રાજકીયનેતા, મંત્રી, સાંસદ, ધારાસભ્ય,કોર્પોરેટર તેમજ આપના વિભાગના કોઇપણ અધિકારીઓ ઘ્વારા કોઇ બાંધકામો દુર નહિ કરવા બાબતે હોદ્દાની વગથી દબાણ કરવામાં આવ્યું હોય અને આજસુધી અડીખમ હોય તેવા દબાણો સહિતની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૯ તા.૩-૧૧-૧૧
ર૮ર
તા .ર૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ બ્રહમભટૃની તા. ૧૦-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ઠરાવ નં. ૧૮રપ/ર૦૧૦ તા.૪-૧૧-૧૦ મુદ્દા નં.(ર) ઠરાવ નં.૮૧ર/ર૦૦૯ તા. ર-૭-૦૯ વિ.મુદ્દા નં.(૧) થી(પ) તથા મુદ્દા નં.(૬) ઠરાવ નં. ૧૦૧૮ તા. ૬-૮-૦૯, ઉપર જણાવેલ સ્થાયી સમિતિના ઠરાવોમાં ઇજારદારોને જે રકમ ચુકવવાની નકકી કરેલ હતી તે રકમમાંથી ફંડ, દંડ, પેનલ્ટી પેટે જે રકમ વસુલ કરવામાં આવેલ હોય તેની રકમ તથા જે અનુસંધાને ફંડ, દંડ, પેનલ્ટી વસુલ લીધેલ હોય તેના આધાર પુરાવાઓ સહિતની માહિતી એટલે કે આ રકમ વસુલ કરી છે ઇજારદાર પાસેથી જે અનુસંધાને વસુલ કરાઇ હોય તેના આધાર પુરાવાઓ અને સાબિતીઓ સહિતની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧ર તા.૩-૧૧-૧૧
ર૮૩
તા .ર૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિજય ઇશ્વરલાલ રસકપુરવાલાની તા. પ-૮-૧૧ની અરજીથી સંગમ કો.ઓ.હાઉસીંગ સોસાયટી લી. ના પ્લોટ નં.૩૩ ના રીવાઇઝ પ્લાન અંગે તથા પત્ર નં.ટીડીઓ/ ૧પ૯ર તા.ર૯-૭-૧૧ ના અનુસંધાનમાં મુદ્દા નં.(૧)થી (૧૦)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૩ તા.૩-૧૧-૧૧
ર૮૪
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પટેલ રમેશભાઇ સોમાભાઇની તા. ૧-૮-૧૧ તથા તા. ૩-૯-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) કોસાડ પંચાયત રેકોર્ડ સર્વે નં.પપ૭/ર બ્લોક નં.૯૯૩ના પૈકી શિવમ રો-હાઉસના પ્લોટ નં.પ૪ની તા. ર૯-૧-૧૧ના રોજ કરેલ ગેલેરીના બાંધકામ દુર કરેલ તે બાંધકામ દુર કરવા થયેલ વાંધા અરજી કે ફરીયાદ સર્ટીફીકેટની નકલ તથા વિરોધ કરનારની માહિતી આપવા બાબત વગર નોટીસે ડીમોલીશન કરેલ છે વિ. મુદ્દા નં.(૧) થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૪ તા.૩-૧૧-૧૧
ર૮પ
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રકાશ બી. બાગુલની તા. ૯-૮-૧૧ ની અરજીથી નવા કમેલા ખાતેઆવેલ ''સિઘ્ધિ વિનાયક'' ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની માહિતી બાબતે મુદ્દા નં.(૧) સિઘ્ધિ વિનાયક સોસાયટીમાં કેટલા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો આવેલ છે ? તેની મુળ પ્લોટ હોલ્ડરની નામાવલીની માહિતી આપવા વિનંતી વિ. મુદ્દા નં.(૧) થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧પ તા.૩-૧૧-૧૧
ર૮૬
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ર૯-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) તા. ર૬-૮-૧૧ના રોજ જુની.ઇજનેર ટંડેલે પાલનપુર પાટીયા સ્થિત પુનિતનગર શોપીંગ સેન્ટરમાં આવેલ હેમરાજ પાર્લરની બાજુની અગરબત્તીનું વેચાણ કરતી પતરાંવાળી મિલ્કતનું ડીમોલેશન કર્યું તે ડીમોલેશન કરવા બાબતે કાર્યપાલક ઇજનેર જરીવાળાએ કરેલ હુકમની નકલ આપશો તથા આ હુકમ જે ફરિયાદના આધારે કરવામાં આવ્યો હોય તે ફરિયાદ પત્રની નકલ આપશો વિ. મુદ્દા નં.(૧) થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦ર૩ તા.૪-૧૧-૧૧
ર૮૭
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હિતેન્દ્ર કંચનલાલ ભુતવાળાની તા. ૧૧-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) શું પ્લાન, રજાચિઠૃી વિના સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલઝોનમાં મિલ્કત બાંધી શકાય ? માહિતી હા અથવા ના માં આપવી વિ. મુદ્દા નં.(૧) થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦ર૪ તા.૪-૧૧-૧૧
ર૮૮
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કેશુભાઇ કડવાભાઇ હીરપરાની તા. ૧૧-૮-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) સુરત ડિસ્ટ્રીકટ ચોર્યાસી સબ ડિસ્ટ્રીકટ, મોજે ગામ પુણાનાં રે.સ.નં.૧૦/૧, રપ/ર, ર૬/૧, ર૬/ર, ર૮, બ્લોક નં. ૪૬, ૪૭, ૪૮, ૪૯, પ૦,પ૬૯વાળી જમીન ઉપર આયોજીત '' રંગ અવધ્યુતધામ કો.ઓ.હા.સોસાયટો લી'' કઇ સાલમાં સુરત મહાનગરપાલિકાની હદમાં આવી તેની માહિતી વિ. મુદ્દા નં.(૧) થી (૧૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦ર૬ તા.પ-૧૧-૧૧
ર૮૯
તા .ર૩-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જસવંતસિંહ એ. બ્રહમભટૃની તા. ર૩-૮-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) પ્લોટ નં. ૯૧,૯ર,૯૩ જલારામ સોસાયટી, હરીનગર-રની પાછળ શિવનગરની બાજુમાં ઉધના સુરત (બાંધકામ ચાલુ છે) વિ. મુદ્દા નં.(૧) થી (૩)ની માહિતી.ઉપરોકત તમામ સ્થળ સ્પષ્ટતા સાથે જ વર્ણવેલા છે જેથી સંપૂર્ણ માહિતી સમય મર્યાદામાં જ આપવી તથા વિકાસ પરવાનગી ન આપવામાં આવેલ હોય તો જે તે જવાબદાર અધિકારીના નામ સહિત તેઓ ઘ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો સાથે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪પ તા.૧૧-૧૧-૧૧
ર૯૦
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગદીશભાઇ મંગુભાઇ ચેોહાણની તા. ૧૮-૮-૧૧ની અરજીથી મારા નીચે સહી કરનારના ઘરની પશ્િ્રવમમાં ભીંતને અડીને આવેલ ગંદા પાણીની ગટરની કુંડી આગળ પત્થરો તથા બાંધકામના પાટિયા વિગેરે ૧૪૧ અને ૧૪રમાં બાંધકામ કરનાર ઠાકોરભાઇ કલ્યાણજી મિસ્ત્રી અને સુરેશભાઇ ઠાકોરભાઇ મિસ્ત્રીએ વિગેરે નાંખી કાયમનું દબાણ ઉભું કરેલ છે જે દુર કરવા મારી તા. ર૯-૬-૧૧ની અરજીમાં વિનંતી કરવામાં આવી હતી. અરજીની ઝેરોક્ષ નકલ મારી પ્રતિ સહી આ સાથે સામેલ છે જે બાબતે આપના તરફથી અત્યાર સુધીમાં થયેલ કામનો સર્વગ્રાહી પ્રગતિ અહેવાલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦ર૭ તા.પ-૧૧-૧૧
ર૯૧
તા .ર૩-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરનાથ ત્રિપાઠીની તા. ૧૭-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)વાસણવાળા કમ્પાઉન્ડ સ્થિત પ્લોટ નં. ૪,પ સહિત લગભગ ૧પ૦ ફુટ લાંબી બહુમંજીલ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામની વિકાસ પરવાનગી બાબત વિ.મુદ્દા નં.(૧) થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૬ તા.૧૧-૧૧-૧૧
ર૯ર
તા .ર૬-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મેહુલ વી પટેલની તા. ર૬-૮-૧૧ની અરજીથી દાદુ ટેક્ષ. માર્કેટ, ઉમરવાડા કોમ્યુનીટી સેન્ટરની બાજુમાં લીંબાયત સુરત પર ચાલી રહેલ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૭ તા.૧૧-૧૧-૧૧
ર૯૩ થી ર૯૯
તા .ર૬-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મેહુલ વી પટેલની અપીલ અરજી નં.ર૯૩ થી ર૯૯ બાબતે તા. ૧૭-૮-૧૧ની અરજીથી પ્લોટ નં-૬, પ/એ, ૯/એ,૧૧૪,૧ર, ૧૧૧,સર્વે નં.૭ મહાપ્રભુનગર,લીંબાયતનું બાંધકામ કાયદેસર છે કે નહીં તથા ૭૯/૮૦ આઇશ્રી ખોડીયારનગર ઉપરનું બાંધકામ ઉપરનો ટાવર કાયદેસર છે કે ગેરકાયદેસર? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૪ તા.૧૧-૧૧-૧૧
૩૦૦
તા .ર૭-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન બથવારની તા. રપ-૮-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) રાજકમલ બિલીકોન પ્રા.લી.કંપનીએ ર૪ માસની જગ્યાએ અમરોલી પુલ ૩૯ માસે બાંઘ્યો અને અમરોલી પુલના એક સ્થાનની હોનારત થવાથી એક મજુર અને અગિયારથી વધુ ઇસમો ઘાયલ થયા હોવાથી કતારગામ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કોન્ટ્રાકટરનાં પુત્ર અને કોન્ટ્રાકટરની ધરપકડ કરેલ ત્યારે જ અમો અરજદારે આ ગુનેગારને દિલ્હીગેટથી લાલદરવાજા સુધીનાં બ્રીજનું કામ નહિ આપવાની આરટીઆઇને અરજી કરેલ. આ બ્રીજની સમય મર્યાદા રર માસની પુરી થયેલ હોવા છતાં રપ% પણ કામ થયેલ ન હોવાથી અહીનો ટ્રાફિક જામ કરેલ છે. રાહદારીઓ માટે ન્યુશન અને ત્રાસ ચાલુ છે તેમ છતાં સ્થાયી સમિતિનાં અઘ્યક્ષ આ કોન્ટ્રાકટરને છારવાની જગ્યાએ પેનલ્ટી લગાવી અથવા ડીપોઝીટ જપ્ત કરી રવાના ન કરવા અંગેની માહિતીની નકલ,જે રીતે જહાંગીરા બાદનાં આવાસ યોજનાનુ કામ સમય મર્યાદામાં પુરૂ ન કરનાર ઇજારદાર આંબાપટેલને પોતાના ખર્ચે પુરૂ કરવાનું જણાવેલ છે વિ.મુદ્દા નં.(૧) થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૧ તા.૧પ-૧૧-૧૧