RTI અપીલ હુકમો ૨૦૦૯-૧૦

Total 463
તા. ૧-૪-૦૯ થી ૩૧-૦૩-૧૦
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૩૦૧
તા.૧પ-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભુપતભાઇ લક્ષ્મણભાઇ ઇટાળીયાન ી તા. ૪-૧૧-૦૯ ની અરજીથી તાપીદર્શન સોસા.વિ-ર ની મુદ્દા નં.૧ થી ૧પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮૦ તા.ર૦-૧-૧૦
૩૦ર
તા.૧૮-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મેઘા ધર્મેશ જરીવાલાની તા.૧ર-૧૧-૦૯ ની અરજીથી ટીપી સ્કીમ નં.૧૯ કતારગામઝોન જુનો રે.સ. નં.પપ૩/ર નવો રે.સ. નં.પપ૩/૩ ફા.પ્લોટ નં.૧૧૬ ફુલપાડા રોડ કાંસાનગર તળાવની સામે ખાતે આવેલ મિલ્કતો સને ર૦૦૦ થી ર૦૦૯ સુધી ટેના નં.૧૯એચ-૩૯-૯૭૧-૦-૦૦૧ ,૧૯એચ-૩૯-૦૯૯૧-૦-૦૦૧,થી ૦૦પ , ૧૯એચ-૩૯-૦૯૮૧-૦-૦૦૧ થી ૦૦૬ ની નામફેર અરજી રજૂ કરેલ તમામ દસ્તાવેજોની નકલ સહી સિકકા સાથેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮૧ તા.ર૦-૧-૧૦
૩૦૩
તા.૧૯-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. બાબુલાલ એમ. શાહની તા.૬-૧૧-૦૯ ની અરજીથી શ્રી જે કે. શાહ ઝોનલચીફના સર્વીસબુકના પ્રથમ ચાર પાનાની નકલ, પી. કે. જરીવાલાના કેસોનીવિગત, વકીલોની પેનલની નિમણૂંક તથા કોળી ફળીયાની ખાડી પર બાંધકામ વિગેરે બાબતે મુદ્દાનં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૭ તા.રર-૧-૧૦
૩૦૪
તા.૧૯-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. બાબુલાલ એમ. શાહની તા.ર૮-૧૦-૦૯ ની અરજીથી માંગવામાં આવેલી માહિતી સુરત મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટરોના કોન્ટ્રાકટર સી.એસ. એમ. એસ. અને શીવ સાંઇ કોન્ટ્રાટરોના કોમ્પ્યુટર ઓપરેટરોના વર્ક ઓર્ડર પી.એફ અને કર્મચારી ઇન્સ્યુરન્સઅને સર્વીસટેક્ષ વિગેરેની મુદ્દા નં.૧ થી ૧ર ની માહિતી બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૮ તા.રર-૧-૧૦
૩૦પ
તા.૧૯-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. બાબુલાલ એમ. શાહની તા.૧૦-૧૧-૦૯ ની અરજીથી ટેના નં.રરસી-૩૭-૪૬૧,પ૩૧,૬૩૧ ,૬૪૧,૬પ૧,૧પ૮૧ ,૧૬૮૧,૧૭૯૧, ૧૮૦૧ -૦ -૦૦૧ તથા રરસી-૩૯-૬ર૧,૬પ૧,૭૧૧-૦-૦૦૧ ની વિગેરેની આકારણી બાબત, હરકત અરજીની પ્રક્રિયાની માહિતી આકારણી ઘટાડવાની સત્તાની માહિતી, તેના રીપોટીંગ આર્થિક નુકશાન, ઓડીટ અને વસુલાતની તથા આસી. લો ઓફિસરની શિક્ષાત્મક કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૦પ તા.ર૮-૧-૧૦
૩૦૬
તા.૧૮-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિલેશકુમાર શાંતિલાલ લોટવાલા આઇ ડી. નં.ર૭૩ ની તા.૧૩-૧૦-૦૯ ની અરજીથી(૧) કાર્યપાલક ઇજનેર શ્રી જે એમ. આઝાદની પોસ્ટીંગ ચાર્જ સંભાળ્યાના ઓર્ડરની પ્રમાણિત નકલ તથા માહિતી (ર) ઉધનાઝોનમાં આવેલ ટીપી નં.ર૯ મોજે વેસુ ,રૂંઢ,વેસુ-મગદલ્લા, ટીપી નં.૬ (મજુરા, ખટોદરા) અને ટીપી નં.પ (અઠવા,ઉમરા) અને ટીપી નં.૯ (મજુરા) વોર્ડ નં.૧૩ અઠવા વિસ્તારમાં તા.રપ-૬-૦૮ થી તા.૯-૭-૦૯ સુધીના પીરીયડમાં સબબ વિસ્તારમાં શહેર વિકાસ ખાતુ અઠવાઝોનમાં જુ.ઇ. અને ડે.ઇ. પોસ્ટીંગ ઓર્ડર ચાર્જ સંભાળેલ ઓર્ડરોની પ્રમાણિત નકલ તેમજ સદરહુ ઉપરોકત વિસ્તારમાં જુ. ઇ. તરીકે તેમજ ડે. ઇ. તરીકે રેગ્યુલર પોસ્ટીંગ કયા કર્મચારીની કેટલા સમયગાળાની છે તેની પ્રમાણિત નકલો તેમજ ચાર્જ સોંપાયો હોય તો કેટલા સમયગાળાનો સોંપાયો? અને કોનો ચાર્જ સોંપાયો અને કયા કારણોસર સોંપાયો? અને તેઓ કયારે હાજર થયા અને કયારે તેઓ કાર્યભાર કોની પાસેથી લઇને સંભાળ્યો અને ન સંભાળ્યો હોય તો કયા કારણસર નથી સંભાળ્યો અને શા માટે નથી સંભાળ્યો તે તમામ ઓર્ડરની પુરાવાની વિગતવાર ખુલાસાની વિગતો. (૩) નિર્દિષ્ટ વિસ્તારમાં અને સમયગાળામાં કેટલા પ્લાનોની અરજીઓ અઠવાઝોન ઘ્વારા મંજુર કરી રજાચિઠૃી આપી કેટલી મિલકતોની ગેરકાયદેસર બાંધકામની નોટીસો આપી કેટલા મિલ્કતોને બીયુસીની પરમીશન આપી તેની પ્રમાણિત નકલો. (૪) સદર બાબતે ઉપરોકત વિસ્તારમાં હાલમાં પ્લાન મંજુરીની કેટલી અરજીઓ પેન્ડીંગ છે? કેટલી બીયુસીની પરમીશનની અરજીઓ પેન્ડીંગ છે? તેમજ ગેરકાયદેસર બાંધકામ આપેલ નોટીસો કેટલી દફતરે કરેલ નથી અને હાલમાં પેન્ડીંગ છે તેની વિગતવાર કારણો સહિતની પ્રમાણિત નકલો ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૯ તા.રર-૧-૧૦
૩૦૭
તા.૧૯-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૧-૧૧-૦૯ ની અરજીથી ૧. આરોગ્ય અધિકારી નં.પરવ/ખતલ/તપાસ/વશી/૧૬૦૧/૦૯ જિલ્લા પુરવઠા અધિકારી કચેરી તા.ર૪-૮-૦૯. ર. હેમંત એચ. દેસાઇને ક્રાંતિધર્મના પત્ર તા.૩૧-૮-૦૯ ૩. ચીફ ફુડ ઇન્સ્પેકટરશ્રીને ક્રાંતિધર્મના પત્ર તા.૩૧-૮-૦૯ ૪. આ.નં. ૪૯ર જાહેર માહિતી અધિકારી ઉધનાઝોનના તા.૧૭-૮-૦૯ આઇ ડી નં.ર૪૭ તા.૬-૮-૦૯ ચારેય અરજીઓની શું કાર્યવાહી થઇ અને ના થઇ હોય તો તેના કારણો જવાબદાર અધિકારીનું નામ, જવાબ કેમ આપેલ નથી? તે તમામની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૦૦ તા.રર-૧-૧૦
૩૦૮
તા.ર૧-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ.પાનપાટીલની તા.ર૬-૧૦-૦૯ની અરજીથીશ્રી આધારકુમાર વિઠૃલભાઇ પાનપાટીલ તેમજ વિજયકુમાર વિઠૃલભાઇ પાનપાટીલ વિગેરેઓએ સુમપાના જાહેર માહિતી અધિકારી મારફત માર્ગદર્શન મેળવી જરૂરી પુરાવા, ડોકયુમેન્ટસ સાથે અરજી કરેલ જે સબંધિત અધિકારીઓને મંજુર છે કે નહી? વિગેરે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૦૬ તા.ર૮-૧-૧૦
૩૦૯
તા.ર૧-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૭-૧૧-૦૯ ની અરજીથી ૧. શ્રમિક એકતા પરિષદના લેટર પેડ ઉપર તા.પ-૧૦-૦૯ ના રોજ અરજી કરેલ છે. મફતનગર નવી વસાહત સુરભિ એપાર્ટમેન્ટ સામેના વિસ્તારોમાં લાઇટો બંધ છે એ બાબતે આજ દિન સુધી કાર્યવાહી થઇ નથી? અરજીનો પ્રત્યુત્તર આપેલ નથી? વિગેરે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૦૭ તા.ર૮-૧-૧૦
૩૧૦
તા.રર-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી તુલસીદાસ બી. વાઘેલાની તા.૧ર-૧૧-૦૯ ની અરજીથી ૧. તા.૩-૭-૦૯ નં.સી/૯૩૭ ના પત્ર બાબતમાં નોર્થઝોન કતારગામ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહી ચાલુ છે તેની સંપૂર્ણ નકલો આપવી. ર. નગર રચના અધિકારી એકમ-૬ સુરતના પત્ર નં.ન.ર.યો./ર૭ (ઉત્રાણ-કોસાડ) ઓ.પી. ૮૮/૧૭૪૧ તા.૬-૧૧-૦૯ ના પત્રથી અભિપ્રાય માંગવામાં આવેલ છે તો આ વિષયમાં ફા.પ્લોટ નં.૮૬ ના રસ્તા બાબતે જે અભિપ્રાય આપ્યો છે તેની સંપૂર્ણ નકલ તથા પ્લાન ઉપર જે અભિપ્રાય આપ્યો છે તે પ્લાનની સંપૂર્ણ નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રર૩ તા.૩૦-૧-૧૦
૩૧૧
તા.રર/ર૪-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૩-૧૧-૦૯ ની અરજીથી ''જેનીસ જલજીરા'' નામના જલજીરાના પાઉચ ખુલ્લેઆમ મોટા ,પ્રમાણમાં વેચાઇ રહયા છે. જેના પાઉચ ઉપર બેચ નંબર કે મેન્યુ. તારીખ લખવામાં આવતી નથી જે અંગેની કાયદેસરતા, પી.એફએ લાયસન્સ કે આમ મેન્યુ. તારીખ વગર વેચાણ કરવા માટેની પરવાનગી આપેલ હોય તો તેની સુપૂર્ણ માહિતી અને આપના ઘ્વારા આવા વેચાણ થતી જલજીરાનાં સમયસર નમૂના લેવામાં આવે છે કે કેમ? તારીખ વગર સરનામાં વગર તથા બેચ નંબર વગર ચાલતી સંસ્થા કાયદેસર પગલાં કેમ લેવાયેલ નથી? તથા આપના તંત્રનાં કયા અધિકારીની જવાબદારીમાં આ વિસ્તાર આવે છે તેની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રર૪ તા.૩૦-૧-૧૦
૩૧ર
તા.રર-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પ્રફુલ્લચંદ્ર ધીવાળાની તા.૧૯-૧૧-૦૯નીઅરજીથી(૧) કમિશ્નર સાહેબશ્રીને આપેલી અરજી તા.ર૮-૧૦-૦૯ના રોજ અરજીના સંદર્ભમાં આગળ કરેલ પગલાની વિગત. (ર) શહેર વિકાસ અધિકારીશ્રી આપેલ તા.ર૮-૧૦-૦૯ ના રોજ આપેલ અરજી સંદર્ભમાં લીધેલ પગલાં (૩) જનકલ્યાણ સોસાયટીમાં ષ્મળ,ઘ (કયુ.ડી.૪૩) ના ગેરકાયદેસર બાંધકામ અંગે ફાળવેલ નોટીસની નકલ અને એ અંગે આજદિન સુધી લેવાયેલા પગલાની નકલની કોપી આપવી. (૪) ગેરકાયદેસર બાંધકામ અંગે ગવર્નમેન્ટ ઘ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રની નકલ મેળવવા બાબત (ગેરકાયદેસર બાંધકામ અંગે બનાવવામાં આવેલ કાયદાનું પરિપત્ર) (પ) ગ્રાહક સુરક્ષા ની ગર્વનમેન્ટ ઓફિસ સુરત, અમદાવાદ અને ગાંધીનગર,દિલ્હી ઓફિસના એડ્રસ નામ અને ટેલિફોન નંબર સાથે આપવા બાબત.(૬) ગેરકાયદેસર બાંધકામ અંગે લાગતા દરેક સુરત, ગાંધીનગર અને દિલ્હીના એડ્રેસ, નામ, સરનામા,ટેલીફોન નંબર સાથે આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રરપ તા.૩૦-૧-૧૦
૩૧૩
તા.૩૦-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ક્રાંતિ ક્રાઇમ ન્યુઝ ની તા.૩-૧૧-૦૯ ની અરજીથી પાંડેસરા જી.આઇ.ડી.સીમાં કેટલાક પ્રાઇવેટ બોરીંગ વાળાઓ ઘ્વારા કેટલી કંપનીઓમાં પાણી પહોંચાડવામાં આવે છે તે જણાવવા. પાઇપ લાઇન (ર ઇંચ) ઘ્વારા કેટલી કઇ કઇ મિલોમાં પાણી પહોંચાડવામાં આવે છે વિગેરે તપાસ કરી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૩૮ તા.૧-ર-૧૦
૩૧૪
તા.ર૯-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃ ની તા.૧૬-૧૧-૦૯ ની અરજીથી પાંડેસરા પ્લોટ નં.૬૭,૬૮ , શલીયાનગર પ્લોટ નં.૪,પ, સફારી કોમ્પ્લેક્ષ પાછળ, પ્લોટ નં.૯૧, પ્લોટ નં.૧૮૧, જી.આઇડીસી કોલોનીની કોમન જગ્યા, એ-પ૩-પ૪ શુભ પ્લાયમારૂતિ ઇન્ડ. પ્લોટ નં.૧, બીઆરસી સામે મારૂતિ ઇન્ડ, નં.એ-૬ ભંગારવાળો પ્લોટ મારૂતી ઇન્ડ. બુઘ્ધ આંબેડકર મંદિર પાછળ, તબેલામાં આ બધી જગ્યાઓ મળી કુલ-ર૦ જેટલા બોરીંગથી ડાઇંગ એન્ડ.પ્રીન્ટીંગમાં પાઇપલાઇન ઘ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે જેની તમામ કાયદેસારતા પરવાનગી તેમજ પાઇપ નાખવા માટે રોડ તોડવામાં, ખોદવામાં આવ્યો હશે તેની ખોદકામ પરવાનગી તેમજ આ બોરીંગના માલીકો તથા કઇ કઇકંપનીમાં પાણી આપે છે (ર૦૦૮ થી નવે.ર૦૦૯)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૩૯ તા.૧-ર-૧૦
૩૧પ
તા.૩૦-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિલીપસિંહ જી. ઝાલા ની તા.ર૩-૧૧-૦૯ ની અરજીથી (૧) સુરત મહાનગરપાલિકાના કર્મચારી ન હોય તે વ્યકિત સુરત મહાનગરપાલિકા તરફથી બહાર પાડવામાં આવતા પરિપત્ર મુજબ ખાલી પડેલ જગ્યા પર નિમણુંક થવા માટે અરજી કરી શકે કે કેમ? (ર) સુરત મહાનગરપાલિકાના કર્મચારી ન હોય અને ખાતાકીય પરિપત્રથી અરજી કરી નિમણુંક મેળવી હોય તો તે નિમણુંક નિયમ મુજબની ગણાય કે નિયમ વિરૂઘ્ધની તેની માહિતી (૩) સ્ટાફ સીલેકશન કમિટિને અંધારામાં રાખીને નિમણુંક થઇ હોય તેવી વ્યકિતની નિમણુંક તાકીદની અસરથી રદ કરવામાં આવે કે કેમ? (૪) હુકમ નં.જીએડી/ઇએસટી/૪૭ર૭ તા.૩-૧-૯૦ થી થયેલ મુકાદમોની નિમણુંકમાં સ્ટાફ સીલેકશન કમિટિમાં કયા કયા સભ્યો હતા . (પ)સુરત મહાનગરપાલિકાના કર્મચારી નંબર ૧૩૩૬૩ શ્રી જનક કે. જોષીની મુકાદમ તરીકે ખાતાકીય પરિપત્રથી નિમણુંક થયેલ છે તે પરિપત્રની પ્રમાણિત નકલ પુરી પાડવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૩ તા.૪-ર-૧૦
૩૧૬
તા.૩૦-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અહમદભાઇ જમાલભાઇની તા.૧૮-૧૧-૦૯ ની અરજીથી(૧) મિલ્કત નં.૩/ર૮૪૮ પૈકી બ્લોક નં.૩૩ ના ઇમલેદાર અહમદભાઇ જમાલભાઇ વાળી મિલકતનું વર્ષ ૧૯૬૭ થી ર૦૦૯ સુધીની તમામ ફીલ્ડ બુક તેમજ એસેસમેન્ટ બુકની નકલ વિગેરે મુદ્દા નં.૧ થી ૧ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૪ તા.૪-ર-૧૦
૩૧૭
તા.ર૯-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીભાઇ છોટુભાઇ વસાવાની તા.રપ-૧૧-૦૯ ની અરજીથી મોજે ગામ (ઉમરા-પનાસ) રે..સ નં.૧પ૯/ર જેનો ફા.પ્લોટ નં.૧૩પ તથા ૧૪ર તથા ઓરીજનલ પ્લોટ ૧૬/ર સદર મિલ્કતનો ર૦૦૦ ની સાલથી ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલે છે છતાં પણ વિવાદ વાળી મિલ્કત ઉપર બાંધકામ અને પ્લાન મંજુર કરવામાં આવ્યું છે તેનો પ્લાન અને મંજુરી કેવી રીતે આપવામાં આવી તેની માહિતી ર૦૦ર થી ર૦૦૯ સુધી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રર૬ તા.૩૦-૧-૧૦
૩૧૮
તા.૩૧-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૪-૧૧-૦૯ ની અરજીથી (૧) કાર્યપાલક ઇજનેરશ્રી, સાઉથઝોન તા.૧૯-૯-૦૯. (ર) શહેર વિકાસ અધિકારી શ્રી સાવન પટેલ, સાઉથઝોન. તા.૩-૧૦-૦૯.(૩) મ્યુ.કમિશ્નરશ્રી અને વિજીલન્સ ડીપાર્ટમેન્ટ તા.૧૩-૧૧-૦૯ અને અન્ય અરજીઓ, મ્યુ.કમિશ્નર અને વિજીલન્સ ડીપાર્ટમેન્ટ તા.૧૩-૧૧-૦૯ ની બે અરજી. ડે.કમિશ્નર (પ અને ઇ)શ્રી સી.જે.ગામીત તા.ર૯-૧૦-૦૯ થી કરેલ અરજી ગુજરાત શોપીંગ સેન્ટર અમરોલીની માર્જીનવાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ બાબત. સદર તમામ અરજીઓમાં કોઇ પ્રકારના બાંધકામ માટે પરવાના આપેલ નથી તેમજ ગેરકાયદે હોવાનું આપના તરફથી (માંગેલ) માહિતીમાં જણાવેલ. તમામ અરજીઓ બાબતે શું શું કાર્યવાહી થયેલ છે તથા ન થઇ શકી હોયતો તેનાં ઠોસ કારતો સહિતની વિગતે પુરી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપપ તા.૪-ર-૧૦
૩૧૯
તા.૩૦-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૩-૧૧-૦૯ ની અરજીથી હેલ્થ એન્ડ હોસ્પિટલ માટે ડે.કમિશ્નર તરીકેની વરણી માટે લાયકાત અને ડીગ્રી કવોલીફીકેશન પહેલા કેટલી હતી અને હમણા કેટલી રાખી છે તેની મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૪૭ તા.૩-ર-૧૦
૩ર૦
તા.૩૧-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૩-૧૧-૦૯ ની અરજીથી પુણા કુંભારીયા રોડ ઉપર આવેલ એ.પી.એમ.સી. ઘ્વારા ચાલતી સરદાર માર્કેટમાં દુકાનો ભોંયરાઓ તેમજ આકારણી બાબત મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૬ તા.૪-ર-૧૦
૩ર૧
તા.૧-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિમેષ રમેશચંદ્ર પરમારની તા.ર-૧ર-૦૯ ની અરજીથી હાઇરાઇઝ બિલ્ડીંગના આપવામાં આવતા બી.યુ.સી. સર્ટીફીકેટની માહિતી, તથા બી.યુ.સી. લેતી વખતે નિયમો અને કાયદા અંગેની માહિતી મુદ્દા નં.પ-એ થી પ-એન સુધીની ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭૬ તા.૮-ર-૧૦
૩રર
તા.૧-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.રપ-૧૧-૦૯ ની અરજીથી ''આપના વિભાગ તરફથી અગાઉ બેલદારોની ભરતી અંગેની જાહેરાતમાં અરજી ફોર્મનું વિતરણ કર્યાબાદ અરજી પત્રકો ભરાઇને પરત આવ્યા બાદ બેલદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવેલ નહિં અને તા.ર૧-૧૧-ર૦૦૯નાં રોજની આપની કચેરીની જાહેરાતનાપત્ર નં.જીએડી/ઇએસટી/૭૬રની જાહેરાતનોલદારો તથા સફાઇ કામદારોના ઇન્ટરવ્યુ ચોકકસ તારીખની માહિતીની નકલ, વિતરણ કરેલ ફોર્મની કુલ સંખ્યાની વિગત, નકલ સહી સિકકા સહીતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭પ તા.૮-ર-૧૦
૩ર૩
તા.૧-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૭-૧૧-૦૯ ની અરજીથી શ્રી એચ.એસ.દેસાઇ કે.કમિશ્નર (હે. અને હો.) તથા શ્રી સી.જે. ગામિત ડે.કમિશ્નર (પ અને ઇ)એ જે સાલમાં એસ.એમ.સી જોઇન્ટ કરી છે તેની તથા તેમના શૈક્ષણિક સર્ટીફિકેટસની માહિતી નકલ તથા શ્રી એચ.એસ.દેસાઇ ડે.કમિશ્નર (હે.અને હો.)ના ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, મુંબઇ-પ૮, તા.૭-૧-૧૯૯ર નાં સર્ટીફીકેટની તથા યુનીર્વસીટી ઓફ કલકતા ડીપ્લોમાં ઇન પબ્લીક હેલ્થ એકઝામીનેશન એપ્રિલ-૧૯૯૮ ના સર્ટીફીકેટની સ્પષ્ટતા અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮પ તા.૯-ર-૧૦
૩ર૪
તા.૪-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇદરીશહુસેન અબ્દુલહુસેન શેખની તા.૧૬-૧૧-૦૯નીઅરજીથી ગુજરાત ગેસ કંપનીના ખોદાણ અંગેની (એ) ગેસ પાઇપ નાંખવાની મંજુરી પત્રની નકલ (બી) ગેસ પાઇપ નાંખવામાં આવેલ હોય તેના રૂટ પ્લાનની નકલ. (સી) બેંક ગેરન્ટીની વિગતની નકલ. (ડી) મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટની નકલ. (ઇ) જમીન સંપાદન સબબ એકત્ર કરવાપાત્ર રકમની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૧ તા.૯-ર-૧૦
૩રપ
તા.૪-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧૧-૧૧-૦૯નીઅરજીથી જરીઉધ્યોગને ભારત સરકારે ગૃહઉધ્યોગ તરીકે વર્ગીકૃત કરેલ હોય તેમ છતાં સુરત શહેરના કોટ વિસ્તારમાં હાલના પ્રવર્તમાન વિકાસ નિયંત્રણ નિયમ મુજબ રેસીડેન્શીયલ ઝોનમાં મળવાપાત્ર વિકાસ પરવાનગી ના ઉપયોગ અંગેની માહિતીના યુઝ ઝોન ટેબલ-૧,ર,૩ મુજબ રહેઠાણવાળા વિસ્તારમાં કોઇપણ નાગરીક અવાજ તેમજ ધ્રુજારી માટે તેવી મશીનરી નાખી કારખાના ચાલુ કરી શકે હા યા ના માં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૦ તા.૯-ર-૧૦
૩ર૬
તા.૪-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧૧-૧૧-૦૯ની અરજીથી જરીઉધ્યોગને ભારત સરકારે ગૃહઉધ્યોગ તરીકે વર્ગીકૃત કરેલ હોય તેમ છતાં સુરત શહેરના કોટ વિસ્તારમાં હાલના પ્રવર્તમાન વિકાસ નિયંત્રણ નિયમ મુજબ રેસીડેન્શીયલ ઝોનમાં મળવાપાત્ર વિકાસ પરવાનગી ના ઉપયોગ અંગેની માહિતીના યુઝ ઝોન ટેબલ-૧,ર,૩ મુજબ રહેઠાણવાળા વિસ્તારમાં કોઇપણ નાગરીક પાવર (વિજળી) થી ચાલતી મશીનરી નાખી કારખાના ચાલુ કરી શકે હા યા ના માં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮ર તા.૯-ર-૧૦
૩ર૭
તા.૪-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ.પટેલની તા.૩૦-૧૧-૦૯ની અરજીથી (૧)તા.૧૧-૮-૦૯ ના રોજ સચિવશ્રી ગુજરાત વિધ્યુત નિયંત્રણ આયોગને વિગતવાર અરજી કરવામાં આવેલ આ અરજી બાબતે ગુજરાત વિધ્યુત નિયંત્રણ આયોગના ડેપ્યુટી ડાયરેકટર જીઇઆરસી/ર૦૦૯/૦૧ર૭૧ તા.ર૪-૮-૦૯ ના રોજ કાર્યવાહી કરવા માટે સેકશન ઓફિસર સેન્ટ્રલઝોન સુ.મ.પા. ને કાર્યવાહી માટે પત્ર રવાના કરવામાં આવેલ આ પત્ર બાબતે સુ.મા.પા. ના સંબંધિત વિભાગ તરફથી ખાતાકીય શું શું તપાસ કરવામાં આવીઅને સ્થળ પર શું શું તપાસ કરવામાં આવી હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. શું ખરેખર કારખાના બંધ કરાવવામાં આવ્યા છે અને બંધ ન કરાવ્યા તો શા માટે બંધ કરવાની જવાબદારી સુ.મ.પા.ની આવે છે. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૬ તા.૯-ર-૧૦
૩ર૮
તા.૪-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૪-૧ર-૦૯ ની અરજીથી તા.૮-૯-૦૯ના રોજ કરવામાં આવેલ અરજી બાબતે વિભાગ તરફથી ખાતાકીય શુ શું તપાસ કરવામાં આવી અને સ્થળ પર શું શું તપાસ કરવામાં આવી ઝોન તરફથી ગેરકાયદેસર બાંધકામ બાબતે બી.પી.એમ.સી એકટ ર૬૦ (૧) (ર) મુજબની નોટીસ આપવામાં આવી છે કે નહિં અને નોટીસ ન આપવામાં આવી તો શા માટે? તમામ તપાસની નકલ તેમજ નોટીસની નકલ ફાળવી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૭ તા.૯-ર-૧૦
૩ર૯
તા.૪-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૪-૧ર-૦૯ ની અરજીથી યુઝ ટેબલ ઝોન ૧-ર-૩ મુજબ કોઇપણ નાગરીક રહેઠાણવાળા વિસ્તારમાં અવાજ તેમજ ધ્રુજારી માટે તેવા પાવરથી ચાલતા મશીન નાખી કારખાના ચાલુ ન કરી શકે તો પછી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૦ વાળી મિલકતમાં આગળ તેમજ પાછળના ભાગે જે મશીન નાંખી કારખાના ચાલુ કરેલ છે તે બંધ કરાવવાની જવાબદારી સુ.મ.પા.ના કમિશ્નરશ્રીની આવે છે તેવુ વન અને પર્યાવરણ વિભાગ તરફથી પત્ર ક્રમાંક ઇએનવી-૧૦ર૦૦૯-૧૦ર૭-ઇ તા.ર૮-૭-૦૯ માં જણાવેલ છે તો પછી ૪/૩૬૦ વાળીમિલકતમાં જે અવાજ તેમજ ધ્રુજારી માટે તેવા પાવરથી ચાલતા મશીન નાંખેલ છે જે બંધ કરાવવા માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૮ તા.૯-ર-૧૦
૩૩૦
તા.પ-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૪-૧ર-૦૯ ની અરજીથી તા.ર૧-૧૧-૦૯ ની જાહેરાત નં.પીઆરઓ/૩પ૭ /૦૯-૧૦ માં બેલદારોની અને સફાઇ કામદારોની ખાલી સંખ્યા ૧ર૦૦ બિન અનામત ઉમેદવારોથી ભરવા અંગેના સ્થાયી સમતિનાં સામાન્ય સભાના ઠરાવની નકલ વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૪ તા.૧૮-ર-૧૦
૩૩૧
તા.૬-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બચુભાઇ અંબેલાલ મોદીની તા.ર-૧ર-૦૯ ની અરજીથી મોજેગામ અડાજણ તા.ચોર્યાસી જી.સુરતમાં આવેલ રે.સર્વે નં.૧૪૦ ટી.પી.સ્કીમ નં.૧૩ ફા.પ્લોટ નં.૯ હનીપાર્ક અડાજણ મુકામે આવેલ ઓમ સ્વામીનારાયણ નગર કો.ઓ.હા.સો.લી.માં આવેલ બીલ્ડીંગ કે જે અખંડઆનંદ કોમ્પ્લેક્ષમાં વિભાગ 'એ' અને વિભાગ'ડી' માંઆવેલ ફલેટ દુકાનો તથા ઓફીસો સંસ્થા તરફે સદર મિલ્કતમાં વસવાટ માટેની બી.યુ.સી. આપવામાં આવેલ છે કે કેમ? તેમજ ઉપરોકત મિલકતમાં જે ફલેટ,દુકાન,ઓફીસની આકારણી કરવામાં આવેલ છે કે કેમ? તેમજ વેરા પણ લેવામાં આવેલ છે કે કેમ? વિગેરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૩ તા.૧૯-ર-૧૦
૩૩ર
તા.૭-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મંજુલાબેન તે લ્લલુભાઇની છોકરી અને નવીનચંદ્ર સી. રાઠોડની પત્નીની તા.ર૦-૧૧-૦૯ નીઅરજીથી વોર્ડ નં. મોજે ટુંકી,સીંગણપોર, ટીપી સ્કીમ નં.ર૬ (સીંગણપોર) નોંધ નં. રે.સ. નં.૪ ફા.પ્લોટ નં.પ માં થયેલી કાર્યવાહીની તમામ દસ્તાવેજોની નકલ, નં.ડીપી/૧૦ /૧૯૯૭-૯૮ તા.૧૬-૯-૯૮ ના રોજ જે નોટીસ ઇસ્યુ કરવામાં આવેલતેનીનકલ અનેતા.૩-૪-૦૮નારોજ મુબંઇએકટ -૧૯૪૯કલમ-ર૬૦(૧)(અ) મુજબ નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ તેની નકલ. તથા સુધાબેન એસ. સુરતીને ૧ થી ૭ નકલો આપેલ તે નકલોની સહી સિકકાવાળી નકલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૪ તા.૧૯-ર-૧૦
૩૩૩
તા.૭-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ રફીક સૈયદ હસન કાદરીની તા.૧ર-૧૧-૦૯ ની અરજીથી(૧)ડીપીએ-ર૧૭ તા.૧૪-૮-૦૮ ના રોજ જે રીવાઇઝડ તથા ઇન્ડીમીડીયેટ પ્લાન મુકવામાં આવે છે તેની તા.ર૬-૬-૦૯ પછી શું પરિસ્થિતિ છે એ ફાઇલ સંદર્ભ કઇ વ્યકિત (અરજદાર) તથા વિભાગમાં (અધિકારી) ને જાણ કરવામાં આવી છે ફાઇલ મુકવામાં આવેલ છે તેનો ખુલાસો આપશો. ર. ઇન્ડીમીડીયેટ પ્લાન મંજુર કરવા માટે કયા કયા આધારો (પુરાવા) મેળવવામાં આવે છે તેની વિગત જણાવશો.અને જે આ ફાઇલમાં લીધા છે તો તેની સામેના બીડાણ રજુ કરવું. (૩) ઇન્ડી મીડીયેટ પ્લાન કોને કરેલા અને જે કયારે પાસ કરવામાં આવે છે.(૪) ડીપીએ/ર૧૭ માં તા.૬-૧-૦૯ પછી કયા અધિકારી પાસે ફાઇલ મુકવામાં આવી છે અને એમાં શું માંગણી કરી. (પ) કોઇ પણ રીવાઇઝડ કે ઇન્ડીમીડીયેટ પ્લાનમાં અરજદાર તથા કોઇ વ્યકિત તરફથી કેટલા સમયમાં જવાબ આપવો પડે છે? અને અધિકારીએ એ જવાબની રાહ જોવી પડે છે? જેથી કરીને ફાઇલ દફતરી કરી શકાય તેનો ખુલાસો આપશો. તેવી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩રપ તા.૧૯-ર-૧૦
૩૩૪
તા.૮-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બી.સી. સોનવણે ની તા.૩૦-૧૧-૦૯ પ૯ની અરજીથી મુદ્દા નં.૧. ૧૪/૧,૧૪/ર ,૧૩/એ,૧૩/ બી વગેરેમાં બનાવવામાં આવેલ મારૂતિ ઇન્ડ. એસ્ટેટ. એન. એ. છે કે નહીં? અને જો એન.એ થયેલ હોય તો તાલુકા પંચાયત/જિલ્લા પંચાયતનો ઠરાવ નંબર શું છે? ર. મારૂતિ ઇન્ડ. એસ્ટેટમાં આજ દિન સુધી કેટલા ઇન્ડ. શેડોનું બાંધકામ થયેલ છે? ૩. સદર એસ્ટેટમાં કેટલા પ્લોટ હોલ્ડરોએ બાંધકામની પરવાનગી લીધી છે .૪. સદર એસ્ટેટમાં જે પ્લોટ હોલ્ડરોએ બાંધકામની પરવાનગી લીધી નથી અને બાંધકામ કરી દીધા છે એવા પ્લોટ હોલ્ડરો સામે કયા પગલા ભરેલા છે? તેવા મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧પ તા.૧૮-ર-૧૦
૩૩પ
તા.૭-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરિશકુમાર ચંપકલાલ સૂર્યવંશીની તા.ર૪-૧૧-૦૯ ની અરજીથી પ્લોટ નં.૧પ૬-બી વોર્ડ નં.ર૭ઇ ની કબ્જા રસીદની માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૬ તા.૧૮-ર-૧૦
૩૩૬
તા.૮-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૧-૧ર-૦૯ ની અરજીથી સુ.મ.પા રહેઠાણવાળા વિસ્તારમાં કયા કયા પ્રકારના ઉધ્યોગ (કારખાના) ચલાવવાની મંજુરી આપી શકે તે તમામ ઉધ્યોગના કારખાનાની નામની યાદી આપતી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૭ તા.૧૮-ર-૧૦
૩૩૭
તા.૮-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૯-૧ર-૦૯ ની અરજીથી એસ.આઇ. શ્રી એમ. એમ. પરમાર કર્મચારી નં.રર૧પ૪ ફાઇલેરીયા મેલેરીયા વિભાગ સેન્ટ્રલઝોન ઉત્તર યુનિટ સૈયદપુરા, (૧) ઉપરોકત એસ.આઇ અધિકારીને આપનાં વિભાગ તરફથી સશસ્ત્ર સેના ઝંડા દિવસ, ૭ ડીસેમ્બરના સ્ટીકરનું ૯ ડીસેમ્બર -૦૯ નાંરોજ સૈયદપુરા શાકમાર્કેટ વિસ્તારનાં ફેરિયાઓમાં જબરજસ્તી અને દાદાગીરીથી રૂ.ર૦/-માં સ્ટીકર વિતરણ કરવાની મંજુરી કે પરિપત્ર પાઠવેલ હોય તેની માહિતીની નકલ.(ર) ઉપરોકત વિભાગના સ્ટાફના નામ, કર્મચારીનંબર, પોસ્ટ સહીતની સંપુર્ણ વિગત નકલ. (૩) ઉપરોકત વિભાગના સ્ટાફમાં કામ કરતા રેગ્યુલર કર્મચારીની તથા ફકત હાજરી પુરાવી ચાલ્યા જતા કામના ફરજ બજાવતા કર્મચારીની માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૮ તા.૧૮-ર-૧૦
૩૩૮
તા.૮-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશ લક્ષ્મીકાંત ઉપાઘ્યાયની તા.ર૭-૧૦-૦૯ નીઅરજીથી તા.૯-૧૦-૦૯ ના રોજ કમિશ્નરશ્રી સુરત મહાનગરપાલિકાને વોર્ડ નં.૯ નોંધ નં.૧ર૦૧ તથા ૧૦૧૧અ માં મંજુર થયેલ પ્લાન,રજાચીઠૃી રદ કરવા બાબતની અરજીની થયેલ તમામ કાર્યવાહીની નોંધ વિભાગ તેમજ પત્રવ્યવહાર વિભાગ ની વિગતોની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૯ તા.૧૮-ર-૧૦
૩૩૯
તા.૧૧-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કૃષ્ણચંદ જગન્નાથ પાઠકની તા.ર૪-૧૧-૦૯ ની અરજીથી તા.૧૬-૧ર-૦૮ના રોજ લેખિતમાં ગેોતમનગર, શિવદર્શનનગર અનેગાયત્રીનગર કો.ઓ.હા. સોસા. જેનો સર્વે નં.૧૬૮/૧ અને ર બ્લોક નં.૩૧૩ તેના પર રીઝર્વેશન દૂર કરવા માટે આપેલી. ત્યારબાદ એક હિન્દીમાં લખેલ આવેદનપત્ર તા.૧૬-ર-૦૯ નાં રોજ આપેલી અરજી સંદર્ભે શું પગલા લીધા? તથા તેમાં કયારે સર્વે કરવામાં આવ્યો? તથા રીઝર્વેશન દૂર કરવા સંદર્ભમાં કરેલ તમામ કાર્યવાહીની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૬ તા.૧૯-ર-૧૦
૩૪૦
તા.૧ર-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામશંકર મહેશ નાવીકની તા.ર૧-૧૦-૦૯ ની અરજીથી બમરોલી વોર્ડ નં.૬૮બી, રે.સ.નં.૧૮૭ પૈકી નોંધ નં.રપ૧ માં નોંધાયેલી મિલ્કતમાં ટેના.નં.૬૮બી-૦૧-૬પ૦૧-૦-૦૦૧ માં મારૂ નામ ચાલતુ હતું જે આકારણી દફતરેથી કમી કરી બીજાનું નામ શ્રી કમલનારાયણ નરેશ નું કયા પુરાવાના આધારે દાખલ કરવામાં આવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૭ તા.૧૮-ર-૧૦
૩૪૧
તા.૧-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શરદભાઇ એકનાથ સેલારની તા.૧૭-૧૧-૦૯ ની અરજીથી ટેના.નં.૩૧એ-૦પ- ૩૭૦પ-૦-૦૦૧ વાળી મિલ્કત હાલ શ્રી પ્રમોદકુમાર ગંગારામના નામે દાખલ છે. જે નામ ટ્રાન્સફર થયા અંગેના દસ્તાવેજી પુરાવાની ઝેરોક્ષ નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૩ તા.૯-ર-૧૦
૩૪ર
તા.૧ર-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જસવંતસિંહ એ. બ્રહમભટૃની તા.૮-૧ર-૦૯ નીઅરજીથી (૧) બ્રિજ વસુધારા બિલ્ડીંગ પેટ્રોલપંપની સામે સારોલી, સુરત કડોદરા રોડ (ર) ૭૯,૮૦, કિશ્ના નગર ઇન્ડ.સોસા.પ્લોટ નં.૭૧ ની સામે લિંબાયત પુલની બાજુમાં, લિંબાયત ઝોનની પાછળ, સુરત. (૩) લિંબાયત ઝોનની સેન્ટ્રલ પાછળ ખાડી પાસે થઇ રહેલ મોટી ઇમારતમાં બાંધકામ ચાલુ છે. ઉપરોકત તમામ સ્થળ ઉપર બાંધકામ હાલમાં ચાલુ છે. જે વિકાસ પરવાનગી, કેટલા ક્ષેત્રફળ પાર્કીંગની સહીત પરવાનગી ન આપેલ હોય તો કરવામાં આવેલ કાયદેસર કાર્યવાહીની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૮ તા.૧૯-ર-૧૦
૩૪૩
તા.૧૩-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભીમજીભાઇ પટેલની તા.૧૬-૧૧-૦૯ ની અરજીથી વરાછાઝોનમાં આવેલ તમામ ટી.પી. પ્રમાણે વર્ષ ર૦૦૯-૧૦ માં કેટલા બાંધકમ પૂર્ણ થયેલ છે અને કેટલા બાંધકામ ચાલુ છે જેની રૂબરૂ તપાસ કરી વિવિધ પ્રશ્નોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૪૦ તા.૧૬-ર-૧૦
૩૪૪
તા.૧પ-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ બાબુરાવ કોષ્ટીની તા.ર૬-૧૦-૦૯ ની અરજીથી કર્મયોગી કો.ઓ.હા.સો. પ્લોટ નં.૧ર૦ નાં રેવન્યુ સર્વે નં.ર૩૯ પૈકી પ્લોટ નં.૬૧ ,૬ર સહયોગ એપાર્ટમેન્ટની (૧) પ્લાન પાસ થયેલાની જે તે વર્ષ ની નકલ (ર) નળ કનેકશન આપેલાની વિગત આધાર પુરાવા (૩) મીલ્કતનાં જુના તથા નવા દસ્તાવેજ પુરાવાઓ વાંધાઓ નોંધ અને વખતો વખતનાં સુધારાની તમામ નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩૯ તા.૧૯-ર-૧૦
૩૪પ
તા.૧૬-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ આપની તા.૧૪-૧ર-૦૯ ની અરજીથી મુદ્દા નં.ર.૧શ્રી રામકુમાર યાદવના માસિક પગાર ભથ્થાની રકમ પગારના ખાતા નંબરની માહિંતી, કર્મચારીની સ્થાવર જંગમ સ્થાયી અસ્થાયી મિલ્કત સંબંધી પ્રમાણીત દસ્તાવેજોની મંદ્દા નં.ર.૧ થી ર.૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૯ તા.૧૯-ર-૧૦
૩૪૬
તા.૧૧-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૮-૧ર-૦૯ ની અરજીથી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૦ વાળી મિલકતમાં આગળના ભાગે કયા કયા માળે કારખાના ચાલે છે તેની સંબંધિત વિભાગોના અધિકારી તેમજ કર્મચારી પાસે સ્થળ પર રૂબરૂ તપાસ કરાવી માહિતી આપવી તેમજ આ માહિતીની એક નકલ અંગ્રેજીમાં પણ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩૦ તા.૧૯-ર-૧૦
૩૪૭
તા.૧ર-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહમંદ આરીફ ગુલામ રસુલ શેખની તા.ર૪-૧૧-૦૯ ની અરજીથી ભાગાતળાવ જનતા માર્કેટ પાછળના દબાણો બાબતે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩૧ તા.૧૯-ર-૧૦
૩૪૮
તા.૧પ-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહમંદ આરીફ ગુલામ રસુલ શેખની તા.૯-૧ર-૦૯ ની અરજીથી ભાગાતળાવ જનતા માર્કેટ પાછળ આવેલા વોર્ડ નં.૧૦/રપરર/ર૩/ર૪વાળી મીલકતની નીચે બનાવેલ ગેરકાયદેસર દુકાનો દુર કરવા બાબતે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩પ તા.૧૯-ર-૧૦
૩૪૯
તા.૧પ-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૪-૧ર-૦૯ ની અરજીથી ઘર નં.૪/૩૬૦ વાળી મિલ્કતમાં કારખાના ચાલુ કરવાની પરવાનગી સુમપા તરફથી આપવામાં આવી નથી તો બીપીએમસી એકટ-૩૧૩ મુજબ તાત્કાલીક ધોરણે કારખાનું બંધ કરવાની જવાબદારી સુમપાની આવે છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩૭ તા.૧૯-ર-૧૦
૩પ૦
તા.૧પ/૧૬-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરત કાશીનાથ દલવીની તા.ર૧-૧૧-૦૯ ની અરજીથી મહાનગરપાલિકાના લીંબાયત વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગર-૭ ની બાજુમાં આવેલ નગરપાલિકાની જમીન ડ્રાફટ ટીપી સ્કીમ નં.૩૯ , ફા.પ્લોટ નં.આર-૮, ની જગ્યા ઉપર બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવેલ છે તે મંજુર કરેલ પ્લાનના નકશા અને તેને અડીને આવેલ સોસાયટીના નકશા સાથેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩પપ તા.રપ-ર-૧૦
૩પ૧
તા.૧પ-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરજભાઇ મીઠાભાઇ સરોજની તા.૧૯-૧૧-૦૯ ની અરજીથી (૧) ભારતીય પેટ્રોલપંપના પરવાનાદારના નામ સરનામાં તથા લાયસન્સની ગુમાસ્તાધારા નિયમ મુજબ સંપૂર્ણ માપદંડની વિગત.(ર) સી.એન.જી. ગેસ વિતરણના પરવાનાદારના નામ સરનામાં તથા લાયસન્સની ગુમાસ્તાધારા નિયમ મુજબ સંપૂર્ણ માપદંડની વિગત તથા નકશા પ્લાનની મંજુરી સહિત તથા ઉધના નં.ર અને ૩ વચ્ચે આવેલ સ્ટેશન રોડને અડીને આવેલ ભારતીય પેટ્રોલીયમની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩પ૪ તા.રપ-ર-૧૦
૩પર
તા.૧પ-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ બાબુરાવ કોષ્ટીની તા.પ-૧ર-૦૯ ની અરજીથી સર્વોદયનગર બમરોલી રોડ સર્વે નં.ર૪૭ પૈકી પ્લોટ નં. ૪૯,પ૦ માં રહેતા ના પ્લોટ નં.૪૮ ની વાંધા અરજીની વિગત પ્લોટ નં.૪૯,પ૦ માં નળ કનેકશનની વિગત અને ભરેલા પૈસાની પહોંચની નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩૮ તા.૧૯-ર-૧૦
૩પ૩
તા.૧પ-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ બાબુરાવ કોષ્ટીની તા.પ-૧ર-૦૯ ની અરજીથી ટેના નં.ર૭ડી-૧૭-૧૭૭૧-૦-૦૦૧ થી ર૭ડી-૧૭-૧૭૭૭ -૦ -૦૦૧ સાંઇ પુજા એપાર્ટમેન્ટ પ્લોટ નં.૧૭૭ ની વિગતો જગદીશ મુકુંદ પાટીલ અગાઉના બધા કબ્જેદારોની કબ્જારસીદની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૪૧ તા.૧૯-ર-૧૦
૩પ૪
તા.૧પ-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશ જસવંતલાલ પાવઠાવાલાની તા.૧૭-૧ર-૦૯ ની અરજીથી મોજે ફુલપાડા રે.સ. નં.૧ર૩ વાળી મિલ્કત અંગે જણાવેલ જવાબ જે નં.ઇ.ઝેડ/આરટીઆઇ/૪પ૪ તા.૧૪-૧ર-૦૯ થી નામદાર સીવીલ કોર્ટમાં રે.દિ.મું. નં.૪૬૬/૮૯ થી સ્ટે. ઓર્ડર જણાવેલ છે તો તે અંગે (૧) રે.દિ. મું. નં.૪૬૬/૮૯ નો કેસનો શું નિર્ણય આવેલ છે અને જો નિર્ણય થયેલ હોય તો ચુકાદાની સાચી નકલ આપશો.(ર) રે.દિ. મું. નં.૪૬૬/૮૯ નો કેસ જે હાલમાં ચાલુ હોય તો તેની સંપૂર્ણ વિગત તથા હાલ કઇ કોર્ટમાં કેસ ચાલે છે તેની માહિતી આપશો. (૩) હાલમાં સર્વે નં.૧ર૩ વાળી મિલ્કત ની હાલની સ્થિતિ તથા કેસની લેટેસ્ટ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩પ૬ તા.રપ-ર-૧૦
૩પપ
તા.૧૬-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી. જે. અકબરીની તા.૧૬-૧૧-૦૯ ની અરજીથી (૧). તા.ર૪-૩-૦૯ ની અરજીના સંદર્ભે કરેલ કાર્યવાહીની નોંધની નકલ પૂરી પાડવી.(ર) સુમપાની નોર્થઝોન કચેરી તરફથી પૂરી પાડેલ માહિતી ઘ્યાને લેતાં મનમંદિર સોસા.નો વોટર ઝોનમાં સમાવેશ થયેલ ન હોવા છતાં ખોટી રીતે વસુલ કરેલ પાણી વેરાની રકમ મજરે આપવામાં આવનાર છે કે કેમ? (૩) સોસા. માં આવેલ કોમન વિસ્તારમાં પણ ખાતા ઘ્વારા સફાઇ કરવામાં આવતી ન હોવાછતાં વસુલ કરેલ ચાર્જની રકમ મજરે આપવામાં આવનાર છે કે કેમ? (૪) આપેલ માહિતી જોતાં પાણી, ડ્રેનેજ અને સફાઇ ચાર્જને સંયુકત રીતે વોટર એન્ડ સુઅરેઝ ચાર્જમાં સમાવેશ કરવાનો ઉલ્લેખ કરેલ હોવા છતાં અલગથી વસુલ કરવામાં આવેલ છે તેની સ્પષ્ટતા કરવી. (પ) સુમપાની મઘ્યસ્થ કચેરી અને નોર્થઝોન ગોતાલાવાડી કચેરીના જાહેર માહિતી અધિકારી અને એપેલેટ ઓફિસરશ્રીના નામ તથા સરનામાંની વિગત પૂરી પાડવા અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૧ તા.ર૬-ર-૧૦
૩પ૬
તા.૧૬-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કમરૂ અબ્બાસ અલીમોહંમદ ધીવાળાની તા.ર૭-૧૧-૦૯ ની અરજીથી૧ર/૧૩પર વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૦ તા.ર૬-ર-૧૦
૩પ૭
તા.૧૬-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહમદ આરીફ ગુલામ રસુલ શેખની તા.ર૪-૧૧-૦૯નીઅરજીથી ભાગાતળાવ સીંધીવાડ કારવાવાડમાં આવેલ કચરાપેટી પાસે મહાનગરપાલિકાની જગ્યાએ ગેરકાયદે મકાન બાંધવામાં આવ્યા છે જેને દુર કરવા મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૦૯ તા.૬-૩-૧૦
૩પ૮
તા.૧૬/૧૮-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અર્જુનસિંહ ફતેસિંહ સોલંકીની તા.૧૮-૧૧-૦૯ ની અરજીથી ટી.પી.સ્કીમ નં.૪૧,ઠાકુર નગર, સર્વે નં.રર૬/૧ અને રર૬/ર માં આવેલ ઓપન પ્લોટ નં.૧ર અને ૧૩, રીઝર્વેશન નં.૧૦૪ અને ૧૦પ ઉઠાવેલાની જાહેરાત કરવા માટે તેમજ તેની જગ્યાએ માનવતાની દ્રષ્ટિએ જાહેર હિતમાં પ્રાથમિક સુવિધા આપવા બાબતે તેમની તા.૧૦-૧૦-૦૯ ની અરજી અંગે કરેલ કાર્યવાહીની માહિતી બાબત. આરટીઆઇ સેલ/૧૩પ૯ તા.ર૬-ર-૧૦
૩પ૯
તા.૧૮-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૮-૧ર-૦૯ની અરજીથી તા.ર૧-૧૧-૦૯ની જાહેરાત નં.પીઆરઓ/૩પ૭/૦૯-૧૦ બેલદાર અને સફાઇ કામદારોના ૧ર૦૦ ખાલી જગ્યાની ભરતી અંગેની મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૭૭ તા.૩-૩-૧૦
૩૬૦
તા.૧૮-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અબ્દુલ્લાહ એસ. પટેલ તથા અન્ય બાપુનગરના રહીશોની તા.૩-૧ર-૦૯ ની અરજીથી ૬ મુદ્દાની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૦ તા.૪-૩-૧૦
૩૬૧
તા.ર૦-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અલ્કેશ.પી. વાધેલાની તા.૧૬-૧૧-૦૯ ની અરજીથી ટી.પી. ૧૩ અડાજણ ફા.પ્લોટ નં.ર૪ર, રપર રાધાકૃષ્ણ સોસાયટી જેના સબપ્લોટ નં. ૧ ,૩પ,૩૬ રસ્તાની કપાતમાં આવે છે કે કેમ? આવતા હોય તો નકશાની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૧ તા.૪-૩-૧૦
૩૬ર
તા.રર-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇશ્વરભાઇ ચંદુભાઇ પટેલની તા.ર૦-૧૧-૦૯ ની અરજીથી મોજે ગામ રાંદેર નાં બ્લોક નં.૮૪/ર માં આવેલી સંજયનગર સોસાયટીમાં પાડવામાં આવેલા પ્લોટ પૈકી પ્લોટ નં.૩૮ કે જેનો ટેના. નં.૧૬ડી-૦પ-૩૧૭૧-૦-૦૦૧ છે. તેમાં એસ.એમ.સી માં વેરાબીલમાં માલીકના નામોને બદલે બીજા નામો કયા પુરાવા આધારે નામ બદલવામાં આવ્યા છે તેના તમામ કાગળોની યાદીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮ર તા.૪-૩-૧૦
૩૬૩
તા.૬-૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિનેશભાઇ બી. બ્રહમભટૃની તા.ર૪-૧૧-૦૯ ની અરજીથી (૧) ઉધના દરવાજાથી ઉન સુધીના જીરો રોડ પર કેટલા લારીગલ્લા અને કેબીનો આવેલા છે. (ર) ઉધના દરવાજાથી ઉન સુધીના જીરો રોડ જાહેર થયા પછી આ વિસ્તારમાંથી કેટલા લારીગલ્લા તથા કેબીનો ઉચકી દબાણ હટાવવામાં આવ્યું તે અંગેની કાર્યવાહી અને તેઓ પાસેથી કેટલો દંડ કે વહીવટી ચાર્જ વસુલ લીધેલ છે. (૩) ઉધના ઝોનમાં ગુમાસ્તાધારાનું પાલન થાય છે તો તેની કાર્યવાહી બાબતે વિગત અને નથી થતું તો તે બાબતે વિગત. (૪) ગુમાસ્તાધારાના નિયમ પ્રમાણે કામદારોના વિમા બાબતે શું અને કેટલી કાર્યવાહી ઉધ્યોગો વિરૂઘ્ધ કરી છે. તેની વિગત કામદારોના વિમા બાબતે એસ.એમ.સી અને ઉધ્યોગો ગંભીર છે કે કેમ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩ર તા.૧૯-ર-૧૦
૩૬૪
તા.૧૯-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કિશોરકુમાર નુરી મીડીયા લી.ની તા.૪/૧૯-૧૧-૦૯ ની અરજીથી શ્રી સંદાણે ચંદાબેન ભાવલાલભાઇ, વરાછા, સુરત.નું નામ બી.પી.એલ. કાર્ડ (યાદી) માં દાખલ કરવા કરેલ કાર્યવાહી ની વિગત તથા તેના નોટીંગ વિભાગની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૩ તા.૪-૩-૧૦
૩૬પ
તા.૧૯-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કિશોરકુમાર નુરી મીડીયા લી.ની તા.૬/૭-૧૦-૦૯ ની અરજીથી કુન્દાબેન અજયભાઇ સોનવણેની બી.પી.એલ. કાર્ડ (યાદી) માં દાખલ કરવા કરેલ કાર્યવાહી ની વિગત તથા તેના નોટીંગ વિભાગની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૪ તા.૪-૩-૧૦
૩૬૬
તા.ર૦-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગતનારાયણ શર્માની તા.૦ર-૧ર-૦૯ ની અરજીથી (૧) તા.ર૭-૧-૦પ ના રોજ સ્થા.સમિતિના મંજુર થયેલ ઠરાવનં. ૧૬૪/ર૦૦પ ની નકલ તા.ર૭-૪-૦પ ના રોજ સા.સભામાં મંજુર થયેલ ઠરાવ નં.૩ર૭/૦પ ની નકલ. (ર)ઉધના મેઇનરોડ પર આવેલી ખાડી પૈકી દુકાન નં. ૧૦ સંકેત ઝેરોક્ષની પાછળ કોને ફાળવવામાં આવ્યો છે. આપના વિભાગે દુકાન ફાળવવા પેટે જે રકમ વસુલ કરી હોય તે રસીદની નકલ સહિતની વિગત.(૩) આ દુકાન જે વ્યકિત ને રકમ વસુલીને ફાળવેલી છે તે વ્યકિતને કોર્પોરેશને જગ્યાનો કબજો આપેલ છે. કે કેમ જો કબજો આપ્યો હોય તે કઇ તારીખે કબજો સોંપ્યો તેની વિગત. મે.શહેર વિકાસ ખાતાએ જગ્યાની માપણી કરીને સોંપ્યો છે કે નહી. ન સોંપેલ હોય તો તેનું કારણ શું? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮પ તા.૪-૩-૧૦
૩૬૭
તા.ર૦-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ ક્રાંતિ ક્રાઇમ ન્યુઝ શ્રીજગતનારાયણ શર્માની તા.રપ-૧૧-૦૯નીઅરજીથી(૧) સીએનજી સર્કલથી સોસીયો સર્કલ સુધી કુલ લાઇટ પોલ થાંભલા ફાળવવામાં આવ્યા હતા તે હાલમાં કયાં જમા કરાવ્યા સાથે વાયર કેટલા મીટર હતો (ર) ઉધના મેઇનરોડ નં.૦ ઉપર કુલ કેટલા સોડીયમ ફાળવવામાં આવ્યા છે. અને કુલ કેટલા મીટર વાયર ફાળવવામાં આવેલ છે કયા જમા કરવામાં આવે છે.એ બધાની જમાં વાઉચરની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૬ તા.૪-૩-૧૦
૩૬૮
તા.ર૦-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગતનારાયણ શર્મા ક્રાંતિ ક્રાઇમ ન્યુઝ ની તા.૧૧-૧ર-૦૯ ની અરજીથી (૧) ના.આ.અધિકારી ડો.ભટૃ જયારથી ઉધના ઝોનનો ચાર્જ સંભાળ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કુલ કેટલી સંસ્થાઓને આરોગ્ય તથા ફુડના લાયસન્સ આપ્યા તારીખ સહિતની વિગતવાર માહિતી આપશો. (ર) આ સમયગાળા દરમ્યાન આરોગ્ય તથા ફુડના લાયસન્સ વિના ચાલતી એવી સંસ્થાઓ (હોટલ, બેકરી, એોધ્યોગિક સંસ્થાઓ સહિતની) કે જેને આરોગ્ય કે ફુડના લાયસન્સ હોવા છતાંય વિના લાયસન્સે ધમધમતી હોય એવી કેટલી સંસ્થાઓની ના.આ.અધિકારી ડો.ભટૃે કે તેમના સ્ટાફે વિઝીટ લીધેલી છે? વિઝીટ દરમ્યાન તેઓએ કરેલ કાર્યવાહીની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૭ તા.૪-૩-૧૦
૩૬૯
તા.ર૦-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગતનારાયણ શર્મા ક્રાંતિ ક્રાઇમ ન્યુઝ ની તા.૧૧-૧ર-૦૯ ની અરજીથી (૧) ઉધના ઉધ્યોગનગર રોડ નં.૧૩ પર ધમધમતી અમૃત આઇસ્કી્રમ વાળી સંસ્થાને આપના વિભાગે આરોગ્ય કે ફુડ અંગેનું કોઇ લાયસન્સ આપેલ છે કેમ? જો આપ્યું હોય તો તે કયા કયા પુરાવાના આધારે તથા કઇ તારીખે આપ્યું તેની નકલો સહિતની વિગત આપશો. (ર) આ સંસ્થાને આરોગ્ય કે ફુડ અંગેનું કોઇ લાયસન્સ આપવામાં આવેલ ન હોય તો વિના લાયસન્સે ધમધમતી આ સંસ્થાની ડો.હરરાય ભટૃે કે તેમના સ્ટાફે કેટલી વખત મુલાકાત લીધેલ છે? તથા આ મુલાકાત દરમ્યાન કરેલ કાર્યવાહીની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો. (૩) આરોગ્ય તેમજ ફુડ અંગેના લાયસન્સ લેવા માટે અરજદારે કયા કયા ડોકયુમેન્ટસ રજૂ કરવા પડતાં હોય છે. તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૮ તા.૪-૩-૧૦
૩૭૦
તા.ર૦-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૧-૧ર-૦૯ ની અરજીથી (૧) કુંદન લોજની સામે,વશી કોલોની માં હાલમાં તૈયાર થતા ત્રણથી ચાર માળના બાંધકામને આપના વિભાગે બાંધકામ કરવા અંગેની કોઇ પરમીશન આપેલ છે કે કેમ? જો પરમીશન આપી હોય તો તેની નકલ આપવા અને જો પરમીશન આપી ના હોય તો વિના પરમીશન ઉભાં તથા આ બાંધકામ વિરૂઘ્ધ આપના વિભાગે આજ સુધીમાં શી શી કાર્યવાહી કરી તથા કયા કાયા અધિકારી કર્મચારીએ વિઝીટ લઇને કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૯ તા.૪-૩-૧૦
૩૭૧
તા.ર૧-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દર્શના જીવણલાલ ડોડીઆની તા.ર૧-૧ર-૦૯ ની અરજીથી (૧) મોજે ટૂંકી તા.ચોર્યાસી, જી.સુરતના સર્વે નં.પ૭ હિસ્સા નં.રની બીન ખેતીવાળી જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં.૧૪૦,૧૪૧, કોના નામે ચાલે છે? અને કયા હિસાબે ખરીદ થયેલા છે? તેની મુદ્દા નં ૧ થી ર૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧૦ તા.૬-૩-૧૦
૩૭ર
તા.રર-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.સી. ભટૃની તા.૧૮-૧ર-૦૯ ની અરજીથી (૧) મારૂતી ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટી, દક્ષેશ્વર મંદિર પાસે, ભેદવાડ-દરગાહ પાછળ, પાંડેસરા, સુરત ખાતે પ્લોટ નં.સી-૧૩,૧૪,૧પ, સી-૩૯,૪૦, સી-૪૯,પ૦ તથા સી-પ૧,પર નંબરના પ્લોટો પર હાલમાં ચાલી રહેલ બાંધકામની પરવાનગી એસ.એમ.સી. ઘ્વારા આપવામાં આવેલ હોય તો પરવાનગી પત્રોની સર્ટીફાઇડ નકલ આપવા કેટલા ચોરસફૂટ બાંધકામની પરવાનગી અપાયેલ છે તથા કેટલા માળની પરવાનગી અપાયેલ છે. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૯૦ તા.૪-૩-૧૦
૩૭૩
તા.રર-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.સી. ભટૃની તા.૧૪-૧ર-૦૯ ની અરજીથી તૃપ્તીનગર સોસાયટી,જય અંબે સોસા. સામે, તિરૂપતી વિધ્યાપીઠ સામે, બમરોલી રોડ, સુરત ખાતેના (૧) રહેણાંક પ્લોટ પર બાંધવામાં આવેલ દુકાનોનાં શટર મ.ન.પા. ઘ્વારા જપ્ત કરાયા બાદ ફરીથી શટર લગાવી દેવામાં આવ ેછે તો શું આ દુકાનોને પરવાનગી આપી છ? (ર) પરવાનગી પત્રની એટેસ્ટેડ કોપી આપશો. (૩)પ્લોટ નં.૧૬૦ થી ૧૭૬ પર બાંધકામ ચાલી રહેલ છે તો તેની બાંધકામ પરવાનગીની એટેસ્ટેડ કોપી આપશોજી. (૪) સદરહુ સોસાયટીમાં ચાલી રહેલ બાંધકામની પરવાનગી કેટલા ફૂટની આપવામાં આવી છે ચોકકસ માપ જણાવશોજી તથા રોડ માર્જીન, આંતરીક રસ્તાના માપ તથા સી.ઓ.પી.નાં માપની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૯૧ તા.૪-૩-૧૦
૩૭૪
તા.રર-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.સી. ભટૃની તા.૧૮-૧ર-૦૯ ની અરજીથી (૧) હિંગળાજ સોસાયટી પ્લોટ નં.૭,૮ ખરવરનગરની બાજુમાં,સીએનજી પંપ પાછળ ઉધના ખાતેના પ્લોટો પર કરવામાં આવેલ તથા હાલમાં ચાલુ બાંધકામ ધરાવતાં ફલેટોનાં બાંધકામની પરવાનગી એસ.એમ.સી. ઘ્વારા આપવામાં આવેલ હોયતો પરવાનગી પત્રની સર્ટીફાઇડ નકલ આપશોજી. (ર) સદરહુ બાંધકામની/ વધારાનાં બાંધકામની પરવાનગી એસ.એમ.સી. એ ન આપેલ હોય તો તે શું તેવું બાંધકામ ગેરકાયદેસર કહેવાય? તો તે બાબતે કઇ કાર્યવાહી કયારે કરવામાં આવશે તે જણાવશોજી તથા આજદીન સુધી શા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી તે જણાવશો. (૩) સદરહુ બાંધકામ કયા જુનીયર ઇજનેર, ડેપ્યુટી ઇજનેરશ્રી નાં તાબા હેઠળ, સુપરવીઝન હેઠળ આવે છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૯ર તા.૪-૩-૧૦
૩૭પ
તા.રપ-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે. ક્રિષ્ના દાસની તા.૧૯-૧૧-૦૯ ની અરજીથી (૧) મૃત્યુનું પ્રમ ાણપત્ર મેળવવા અરજી કરનારના નામ અને સરનામાની વિગત(ર) મૃત્યુનું પ્રમાણપત્ર મેળવનારના નામ સરનામાની વિગતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩પ૮ તા.ર૬-ર-૧૦
૩૭૬
તા.ર૭ -૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રકાશ બી. બાગુલની તા.ર૯-૧ર-૦૯ ની અરજીથી બમરોલી ખાતે આવેલ રામેશ્વર નગર સોસા.ના પ્લોટ હોલ્ડર મારૂતી શાલપ્પા ડહાકેએ પ્લોટ નં.૧૧૩ થી ૧૧૬ દુકાન વત્તા રેસીડેન્સીયલ આરસીસી બાંધકામનીપરવાનગી મેળવેલ છે કે કેમ? માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૯૩ તા.૪-૩-૧૦
૩૭૭
તા.રપ-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પટેલ હસમુખભાઇ હિરાભાઇની તા.૮-૧ર-૦૯ ની અરજીથી મોજે ગામ જીઆવ ગ્રૃપ ગ્રામ પંચાયતમાં ઘર નામ ઉપર કરવા માટે શ્રી હિરાભાઇ ચીમનભાઇ પટેલે આપેલ અરજીની નકલ સને-૧૯૬૯ થી ૧૯૭પ ના સમય દરમ્યાન અરજી આપેલ છે તથા લખીબેન હિરાભાઇએ આપેલ અરજીની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧ર તા.૬-૩-૧૦
૩૭૮
તા.ર૭-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપક પટેલની તા.૧૪-૧ર-૦૯ ની અરજીથી (૧) ૧૪૧ પાનથી મા.ખા.પ્રા. શાળાના આચાર્યશ્રીની માહિતી આપશ્રીના દફતરે છે જે શાળાઓની સંખ્યા ૧ર૬ છે તે તમામ પ્રમાણીત પત્રોની માહિતી (ર) ન.પ્રા.શિ. સમિતિ સુરતના શાસનાધિકારી ઘ્વારા તા.ર૯-૩-૦૭ પત્ર નં.૯૧ર૮ થી દિન-૧પ માં શિક્ષકોની ભરતી સંબંધી એન.ઓ.સી. મેળવી લેવા તથા તાલીમી શિક્ષકોની ભરતી કરવા શાળાઓને નોટીસ આપી હતી જે પત્ર શાળાઓને પાઠવી તાકીદ કરી હતી જે શાળાઓએ આપશ્રીની કચેરીના અધિકૃત અધિકારીશ્રીની સુચનાનું પાલન કર્યુ નથી. જેના મુદ્દા નં.ર બ ખ હ મ ના પેટા મુદ્દા તથા મુદ્દા નં.૩ અને ૪ મુજબ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૦ તા.૧૧-૩-૧૦
૩૭૯
તા.ર૭-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧પ-૧ર-૦૯ ની અરજીથી (૧) નોવા કોમ્પલેક્ષ સામે ગુ.હા.બોર્ડ રોડ પર હાલ કામ ચાલુ છે તે (ર) શ્રીજી કાર ડેકોરેટર ની ઉપર વિનાયક નગર ગેટ નં.૬ ની બાજુમાં ૧ર૦ ફૂટ રોડ પર કામ ચાલુ છે તે. (૩) ઉધના મગદલ્લારોડ નવજીવન સર્કલથી રીંગરોડ પર સાઇડ અગ્રવાલ એજન્સીની બાજુમાં હાલ કામ ચાલુ છે તે.(૪) ઉધના ત્રણ રસ્તા જે.પી. ફૂટવેર વાળુ બનાવેલ બીલ્ડીંગ તથા તેની બાજુની બીલ્ડીંગ વચ્ચોવચ છે તે. તમામ બાંધકામોની કાયદેસરતા, પરવાનગી ક્ષેત્રફળ માળ વગેરે પરવાનગી ન આપી હોય તો જે તે જવાબદાર અધિકારીઓના નામ અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧૩ તા.૬-૩-૧૦
૩૮૦
તા.ર૭-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૦૯-૧ર-૦૯ ની અરજીથી વેડરોડ વિશ્રામનગર સોસાયટીના શાળા નં.૧૭૮/૭૯ ની સામે આવેલ સી.ઓ.પી.ની જગ્યા પર પ્લોટ નં.૧પ/૧૬ વાળી જે હંસ હોસ્પિટલવાળાએ કંમ્પાઉન્ડ પાકો બનાવવા બાબતે મંદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧૪ તા.૬-૩-૧૦
૩૮૧
તા.ર૮-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧પ-૧ર-૦૯ ની અરજીથી વેડરોડ વિશ્રામનગર સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૧ર૬/ર૭,ર૮ વાળી જગ્યામાં થયેલા બાંધકામમાં ગેરકાયદેસર બાંધકામ કેટલુ જેના મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧પ તા.૬-૩-૧૦
૩૮ર
તા.ર૮-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રીનરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૯-૧ર-૦૯ ની અરજીથી નોંધ નં.૧ર/ર૪૪૧ મિલ્કતની રીપેરીંગ અર્થેની અરજી તા.પ-૯-૦૯વિષયમાં કાર્યપાલક ઇજનેરશ્રી, સેન્ટ્રલઝોન (શહેર વિકાસ વિભાગ) માં મજકુર મિલ્કતમાં રીપેરીંગમાં ફકત ગાબડા, પ્લાસ્ટર, ફલોરીંગ અને પ્લાસ્ટર બહારથી કરવાની મંજુરી માંગેલ હતી. (૧) મજકુર મિલ્કતમાં છત પર ૧૦૦૦લીટરનો પાણીનો ટાંકો ગોઠવવાનું,ગ્રાઉન્ડ ફલોર પર બંને બાજુમાં મોટી સાઇઝનાં લોખંડનાં ગડર બેસાડવાનું તથા પશ્ચિમ વિભાગમાં ઇંટ રેતીનું ચણતર તથા દક્ષિણ વિભાગમાં સિમેન્ટનો કઠેરો બેસાડવાનું જણાવેલ ન હોય તેમ છતાં રીપેરીંગ ઉપરાંતનું કાર્ય કરેલું છે. જે અંગેની વધારાની મંજુરીની માહિતીની નકલ વિગેરે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧૭ તા.૬-૩-૧૦
૩૮૩
તા.ર૮-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અસદ રમજાનીભાઇ શેખની તા.૧૦-૧ર-૦૯ ની અરજીથી હરળકળક્ષ્ડળ,ડ,ડ લ હરળકળક્ષ્ડળ,ડપ× નંબરવાલા રદ થયેલા લાયસન્સની નકલો પુરી પાડવા બાબતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧૬ તા.૬-૩-૧૦
૩૮૪
તા.ર૯-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૧-૧ર-૦૯ ની અરજીથી વેડરોડ પ્રણામી શોપીંગ સેન્ટરની લાઇનમાં રીલાયન્સ પેટ્રોલ પંપની સામે કૃષ્ણ સોસાયટીવાળા પ્લોટ નં.૭૯ ની આજુબાજુમાં આવેલ દુકાનના માળ પર ચાલતા બાંધકામ બાબતે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪ર૦ તા.૬-૩-૧૦
૩૮પ
તા.ર૯-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુગટલાલ બી. એન્ડ સન્સની તા.૪-૧ર-૦૯ ની અરજીથી જુદા જુદા ટેન્ડરો માટે લીધેલી બેંક ઓફ ઇન્ડીયાની અલગ અલગ રૂ.૩પરપ/- ની ફિકસ ડિપોઝીટની રસીદ જેના નાણાં આજદિન સુધી મળેલ નથી તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧૯ તા.૬-૩-૧૦
૩૮૬
તા.૧-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ બાબુરાવ કોષ્ટીની તા.પ-૧ર-૦૯ ની અરજીથી કર્મયોગી સોસા.પ્લોટ નં.૧ર૦ નાં રે.સ.નં.ર૩૯ પૈકી પ્લોટ નં.૧૭૭ શ્રી સાંઇપુજા એપાર્ટમેન્ટને લગતી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૯ તા.૧ર-૩-૧૦
૩૮૭
તા.ર૯-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૧-૧ર-૦૯ ની અરજીથી વેડરોડ વિશ્રામનગર સોસાયટીમાં આવેલ મેઇનરોડ (ટચ) ૮૯૮ સ્કે.ફીટની જગ્યા ગાર્ડન માટે અનામત રાખેલ જેના પરના દબાણ કોણે કર્યા છે? છે અને કયા પ્લોટ વાળાએ આવવા જવા માટેના રસ્તા તેમજ દરવાજા કાઢેલ છે. જેની મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧૮ તા.૬-૩-૧૦
૩૮૮/
તા.૩૧-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ આપની તા.૧ર-૧-૧૦ ની અરજી બાબતે વેડરોડ ધનકુબેર ઇન્ડ. મોતી ડાઇંગની લાઇનમાં અખંડ આનંદ કો. ઓ. સામે આવેલ સોમનાથ હોટલનો ઉપરના માળના બાંધકામ બાબત. આરટીઆઇ સેલ/૧ર૭૭ તા.૮-૩-૧૦
૩૮૯
તા.૧-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૯-૧ર-૦૯ ની અરજીથી વેડરોડ વિશ્રામનગર સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૧પ,૧૬ વાળી જગ્યા પર હંસ હોસ્પિટલ વાળો બાંધકામ ગેરકાયદેસર બાબતે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪પ૦ તા.૧ર-૩-૧૦
૩૯૦
તા.૧-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૯-૧ર-૦૯ ની અરજીથી (૧)જાહેર માહિતી અધિકારી અને એડી. સીટી ઇજનેર ને તા.૧૯-૬-૦૯ (ર) પ્રતિશ્રી વી.ડી. પટેલ એડી. સીટી ઇજનેર તા.૬-૮-૦૯ (૩) એડી.સીટીઇજનેર તા.૬-૮-૦૯(૪) એડી.સીટીઇજનેર તા.૬-૮-૦૯ (પ) કાર્યપાલક ઇજનેર લીંબાયતઝોન તા.૧૭-૯-૦૯ (૬) કાર્યપાલક ઇજનેર લીંબાયતઝોન તા.૧૦-૧૧-૦૯ થી ઉપરોકત અરજીઓ ગેરકાયદેથી/ પરવાનગી વિનાના/સીઓપી/માં બનાવેલ બાંધકામો દુર કરવા આપેલ છે. તે અરજીઓની આજસુધી શું શું કાર્યવાહી થઇ છે? અને ના થઇ હોય તો તેના સજજડ/ઠોસ કારણો વિ. ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪પ૧ તા.૧ર-૩-૧૦
૩૯૧
તા.૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીશભાઇ નગીનભાઇ પટેલની તા.૧-૧-૧૦ ની અરજીથી (૧) સુરત મહાનગર પાલિકા ઘ્વારા પાલગામ મોટીફળી અને નવિફળી વચ્ચે રસ્તાની જગ્યા મેળવવા સમયે ખુબજ કડક વલણ ગામના માણસો(રહીશો) પર કરવામાં આવેલુ અને તેમને ર૪ કલાક નો પણ સમય કે નોટીસ આપ્યા વગર ડીમોલેશન કાર્ય હાથ ધરવામાં આવેલ હતું કરવા મા આવેલ રસ્તા માં અગવડરૂપ ટાટા ટેલીકોમ મોબાઇલ ટાવર કું ને કેમ આટલો બધો સમય આપવામાં આવે છે તે ખસેડવામા કેમ નથી આવતો તે બાબત વિ. મુદ્દા નં. ૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૮ તા.૧ર-૩-૧૦
૩૯ર
તા.૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનજીભાઇ એચ. વિરાસ ની તા.૧૦-૧ર-૦૯ ની અરજીથી (૧) સૈયદપુરા નવીચાલ વિસ્તારમાં આવેલા જાહેર જાજરૂ માં સાફ સફાઇ તથા પાણીની સુવિધા કરી આપવા બાબત. (ર) સૈયદપુરા નવીચાલ વિસ્તારમાં આવેલા યુ.સી.ડીે. કેન્દ્ર માં છેલ્લા એક વર્ષથી વિજ કનેકશન નથી જેની રૂબરૂ તથા લેખિત માં અનેક વખત જણાવ્યા છતાં આજ સુધી ત્યાં વિજળી ની સુવિધા નથી તે બાબત. (૩) સેયદપુરા નવીચાલ વિસ્તારમાં આવેલા યુ.સી.ડી. કેન્દ્ર માટે છેલ્લા એક વર્ષમાં થયેલા પત્રવ્યવહારો તથા કોર્ટેની દરેક તારીખો તથા કોર્ટે મંગાવેલ દરેક દસ્તાવેજ તથા પત્રો તથા આપશ્રીએ કોર્ટમાં રજુ કરેલ તમામ દસ્તાવેજ પત્રો અને અભિપ્રાયો ની નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૭ તા.૧ર-૩-૧૦
૩૯૩
તા.૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૮-૧ર-૦૯ નીઅરજીથી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ધ.નં.૪/૩૬૦ વાળી મિલકતમાં આગળના ભાગે તેમજ પાછળના ભાગે કયા કયા માળે કારખાના ચાલે છે. તેની સંબંધિત વિભાગોના અધિકારી તેમજ કર્મચારી પાસે સ્થળ પર રૂબરૂ તપાસ કરાવી માહિતી આપવી તેમજ આ માહિતીની એક નકલ અંગ્રેજીમાં પણ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૬ તા.૧ર-૩-૧૦
૩૯૪
તા.૮-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ આત્મારામભાઇ પટેલની તા.પ-૧-૧૦ ની અરજીથી સફાઇ કામદારોને હાયર પરચેઇઝથી કાજીપુરા ચુમ્માલીસ ચાલઅને રૂદરપુરા છપ્પન ચાલ ખાતેના સ્ટાફ કવાટર્સ ફાળવી દેવાયા બાદ પુરેપુરી રકમ ભરપાઇ થયા હોય તેઓને દસ્તાવેજ કરવા બાબતે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૧ તા.૧ર-૩-૧૦
૩૯પ
તા.૮-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૭-૧-૧૦ ની અરજીથી રહેઠાણવાળા વિસ્તારમાં કારખાના ચાલુ કરી ન્યુસન્સ કરવામાં આવતુ હોય તે બાબતે તા.૧૯-પ-૦૯ ના રોજ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગને અરજી કરવામાં આવેલ આ અરજી બાબતે રાજય માનવઅધિકાર આયોગ તરફથી તા.૧૯-પ-૦૯ની ફરીયાદ બાબતે સંપૂર્ણ સ્થળ તપાસ કરી રીપોર્ટ મોકલવા માટે સુ.મ.પા.ના કમિશ્નરને તા.૩૦-૬-ર૦૦૯ ના રોજ ક્રમાંક -એચઆરસી/ ર૦૦૯ /કહત/૪પ/ લીગલ થી પત્ર રવાના કરવામાં આવેલ. આ પત્ર બાબતે સુ.મ.પા. ના કયા કયા વિભાગ તરફથી સ્થળ પર શું શું તપાસ કરવામાં આવી અને શું શું રીપોર્ટ રાજય માનવ અધિકારને મોકલવામાં આવ્યો તે તમામ રીપોટની નકલ ફાળવવી અને જે રીપોર્ટ રાજય માનવ અધિકારને મોકલવામાં આવ્યો છે જેની સાથે સુ.મ.પા. સહમત છે હા યા ના માં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪ર તા.૧ર-૩-૧૦
૩૯૬
તા.પ-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયવદન બી. જરીવાલાની તા.૧૯-૧૧-૦૯ ની અરજીથી સુરતના મોજે મજૂરામાં આવેલ સંસ્કારનગર કો.ઓપરેટીવ હા.સોસા. લિ. ના રે.સર્વે નં.૭ર ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૬ ફા.પ્લોટ નં.ર૯/એ-બી આપવામાં આવેલ છે તેના પૈકી પ્લોટ નં.૬૦ બાબતના પ્લાન મંજુર કરાવવા પ્રિતીબેન દેસાઇએ કરેલ અરજ અને તેમને જે પ્લાન મંજુર કરી આપવામાં આવેલ છે તેની સર્ટીફાઇડ નકલ તથા જે પણ રેકર્ડ હોય તેનીસર્ટીફાઇડ નકલ બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૩ તા.૧ર-૩-૧૦
૩૯૭
તા.૧૦-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહાબલી રામકિશોર રાજભરની તા.ર૯-૧ર-૦૯ ની અરજીથી મુદ્દા નં.( ર.૧) ન.પ્રા.શિક્ષણ સમિતિ સુરતની શાળાઓના મકાનમાં આવેલી પાણીની ટાંકીઓની સાફસફાઇ કરાવવાની જવાબદારી સંભાળતા અધિકારીઓના નામની,શાળા નંબર, વિસ્તાર સાથે શાળા દીઠ માહિતી મુદ્દા નં.ર.૧ થી ર.૯ની આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૪ તા.૧ર-૩-૧૦
૩૯૮
તા.૮-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બળવંતલાલ ઠાકોરદાસ રાણાની તા.ર૪-૧ર-૦૯ ની અરજીથી સર્વે નં.ર૦૯-૧ત્રર, ર૧૦ પૈકી ઉધના હરિનગર-ર માં પ્લોટ નં.૧ર૭ ના જમીનમાંથી નવા બાંધકામ કરવા માટે પ્લાન પાસ થયેલ છે કે અને પ્લાન પાસ થયેલ હોય તો બાંધકામ કેટલા બાય કેટલાના ફુટનું બાંધકામની પરમીશન આપેલ છે. કે તેની માહિતી.તથા બીન કોલમનું આરસીસીનું નવું બાંધકામ થતું હોય તેબ ાબતે પ્લાન પાસ થયેલની નકલ અને પ્લાનમાં કેટલા બાય કેટલાનું બાંધકામની પરવાનગી આપેલ તેની માહિતી બાબત. આરટીઆઇ સેલ/૧૪પ૬ તા.૧૬-૩-૧૦
૩૯૯
તા.૧૧-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧૧-૧-૧૦ ની અરજીથી સુરત શહેર હરિપરા ધોબીશેરી નાકે રામજીમંદિરની બાજુમાં પ/પ૭ર વાળી મિલ્કતમાં જરીગીલીટના બાકડા ચાલે છે જેમાં જવલનશીલ પદાર્થ (કેમીકલ્સ) વપરાશ કરે છે જેનાકારણે કેમીકલ્સની ખુબ જ વાસ આવે છે તે બાબતે સુ.મ.પાના સંબંધિત વિભાગોમાં સુરેશ એમ. પટેલ તેમજઆજુબાજુના રહીશોએ કઇ કઇતારીખે અરજી કરેલ તે અરજીની નકલ ફાળવવી અને તેનીમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪પ૭ તા.૧ર-૩-૧૦
૪૦૦
તા.૧૮-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હસમુખલાલ એમ. મોદી ની તા.૧૦-૧ર-૦૯ નીઅરજીથી સુરત શહેર નાનપુરા ધોબીશેરીના લત્તામાં આવેલ વોર્ડ નં.૧ નોંધ નં.૧૦૯પ તથા ૧૦૯૬ માં આવેલ રાધિકા ટેરેસ નામની બિલ્ડીંગ અંગે તા.૧૮-૪-૦૮ ના રોજ કમિશ્નરશ્રીને કરેલ અરજી અંગે શું નિર્ણય કરવામાં આવેલ તેની વિગતો સદરહુ મિલ્કત આશરે ૧૯૮૩ માં બંધાયેલ છે તેના પાસ થયેલા પ્લાન તથા રજાચીઠૃીની સહી સિકકાવાળી નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૮૬ તા.ર૩-૩-૧૦