તા. ૧-૪-૦૯ થી ૩૧-૦૩-૧૦
|
અપીલ નં./વર્ષ
|
માહિતીનું વિષય
વસ્તુ
|
હુકમ નં. તારીખ
|
૧૦૧
તા.૮-૭-૦૯ /૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમરનાથ ત્રિપાઠીની
તા.૬-૬-૦૯ ની અરજીથી
મુદ્દા નં.(૧) સિઘ્ધાર્થનગરની
પૂર્વ નહેર કિનારે
રેલ્વે લાઇનથી
નહેરથી દક્ષિણની
સોસા. પ્રવિણનગર
અને મહાલક્ષ્મીનગરના
પ્લોટીંગ કયા હેતુથી
થઇ રહયું છે અને
તેની જમીન એન.એ
છે. મુદ્દા નં.(ર)
સદર સોસા.ની પ્લોટીંગની
પરવાનગીમહાનગરપાલિકાએ
આપી છે? મુદ્દા
નં.૩ પ્લોટની સાઇઝ
અને નિધાર્રિત
ભાવ કેટલો છે? મુદ્દા
નં.(૪) બાંધકામની
પરમીશન છે? વિગેરે
મુદ્દા નં.૧ થી
૪ ની માહિતી બાબત.
|
આરટીઆઇ સેલ/પ૧૯
તા.૧૮-૮-૦૯
|
૧૦ર
તા.૮-૭-૦૯ /૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમરનાથ ત્રિપાઠીની
તા.૧પ-પ-૦૯ ની અરજીથી
મુદ્દાનં.(૧) આ.નં.૬૧૭૧
તા.૧ર-૧૧-૦૮ થી આપેલ
નોટીસ બાદ ચાલ
નં.૧૬૧ થી ૧૬પ સાંઇ
દર્શન એપા. ઉધનાગામના
માલિકોએ કઇ બાંહેધરી
આપી અને સીકયુરીટી
ડીપોઝીટ જમાં કરાવી
તેની પ્રમાણિત
નકલ મુદ્દા નં.(ર)
નોટીસ આપ્યા બાદ
શું કાર્યવાહી
કરી તેની માહિતી
મુદ્દા નં.૩ પત્ર
નં.૬૮૦ તા.૧પ-પ-૦૯
અનુસાર ર/૩ માં
આપેલી સુચનાની
ન થયેલી કાર્યવાહી
બાબતે આરટીઆઇની
કઇ કલમમાં સૂચિત
કરવામાં આવેલ છે
કે તેવી માહિતી
આપવામાં આવતી નથી.
તેની પ્રમાણિત
નકલ વિગેરે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પર૦
તા.૧૮-૮-૦૯
|
૧૦૩
તા.૧૩-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બાલમુકુંદ બાબુભાઇ
અઘ્વર્યુ તા.૧૬-૬-૦૯
ની અરજીથી તા.૯-ર-૦૯
ના રોજ લાલજીનગર
અડાજણ સ્થિત આવેલ
'' લાયન્સ કલબ હોલ
ભાડે રાખેલ તે
દિવસે લાગત વોર્ડ
ઓફિસના આરોગ્ય
નિરીક્ષક ઘ્વારા
રૂ.પ૦૦/- વસુલ લેવા
બાબત તેમજ તમામ
ઝોનોમાં આ રીતે
પાર્ટી પ્લોટ ખાતે
રૂ.પ૦૦/- કયા કાયદાની
કલમ હેઠળ વસુલ
કરવામાં આવ્યા
હોઇ તે અંગેની
જાન્યુ.ર૦૦૯ થી
પાર્ટી પ્લોટ ઝોનનું
નામ વસુલ આવેલ
પાર્ટીના નામની
અરજી ની માહિતી
નીલ રીપોર્ટ સહિતની
માંગણી કરવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૩૧
તા.ર૧-૮-૦૯
|
૧૦૪
તા.૯-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહીપતસિંહ દિપસિંહ
મહિડાની તા.૮-૬-૦૯
ની અરજીથી કોસાડ
બ્લોક નં.૧૧પ માં
થતા ગેરકાયદેસર
બાંધકામ બાબતે
ઝોનલ અધિકારી પાસેથી
બાંધકામની પારવાનગી
મેળવવામાં આવી
છે કે કેમ? તે અંગેના
દસ્તાવેજી પુરાવાની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પર૧
તા.૧૮-૮-૦૯
|
૧૦પ
તા.૧૪-૭-૦૯ /૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.૧૦-૬-૦૯ની અરજીથી
સબંધિત વિભાગમાં
તા.૯-૪-૦૯ ના રોજ
વિગતવાર કરવામાં
આવેલ અરજી બાબતે
અધિકારીએ કર્મચારી
પાસેથી શું તપાસ
કરવામાં આવી અને
હાલમાં શું કાર્યવાહી
કરવામાં આવી રહેલ
છે અને કોઇ ન કરી
હોય તો શા માટે?
જેની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/પ૩૦
તા.ર૧-૮-૦૯
|
૧૦૬
તા.૧પ-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમરતભાઇ જે. પટેલની
તા.૮-૬-૦૯ ની અરજીથી
લીંબાયતઝોનમાં
સુડાએ પ્લાન મંજુર
કરેલ હોય અને એસ.એમ.સી
એ પ્લાન મંજુર
કરેલ હોય તેવી
કુલ કેટલી સંખ્યામાં
નવી સોસાયટીઓના
બાંધકામ ચાલુ છે
જેમાં કેટલી સોસાયટીઓનું
બાંધકામ લે આઉટ
પ્લાન વિરુઘ્ધ
માર્જીન દબાણ કરી
બાંધકામ થઇ રહેલ
છે? લીંબાયત વિસ્તારમાં
ચાલતાં નવા બાંધકામ
બાબતે તંત્ર માહિતગાર
છે કે નહીં? તેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પર૯
તા.ર૧-૮-૦૯
|
૧૦૭
તા.૧૭-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કુસુમબેન જગજીવનભાઇ
પટેલની તા.૯-૬-૦૯
ની અરજીથી જહાંગીરાબાદ
સીમમાં રે.સ. નં.ર૮/ર,
ર૯/ર માં રવજીનગર
હા.સો.માં પાડવામાં
આવેલ પ્લોટ નં.૪૦
ના વેરાબીલ સને
૧૯૯૧, ૯ર, ૯૩ ૯૪, ૯પ
થી ર૦૦૭ સુધી કઇ
બેન્કમાં ચેક નંબર
અને કેટલા રૂપિયા
કોના હસ્તક ભર્યાની
વિગતોની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૩૩
તા.ર૪-૮-૦૯
|
૧૦૮
તા.૧૭-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રવિણચંદ્ર ગુણવંતરાય
જાદવની તા.રપ-૬-૦૯
ની અરજીથી વોર્ડ
નં.૧ નોંધ નં.૩ર૭૬/અ/૪
કર્મયોગ બિલ્ડીંગના
પાર્કીગની જગ્યામાં
પ્લાન મંજુર થયેલ
છે તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૩૪
તા.ર૪-૮-૦૯
|
૧૦૯
તા.૧૮-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટની તા.૧૬-૬-૦૯
ની અરજીથી ભેસ્તાન
સિઘ્ધાર્થનગરની
સામે નહેરવાળો
રોડ છેલ્લે રેલ્વે
ટ્રેકની બાજુમાં
મહાલક્ષમી તેમજ
પ્રવિણ સોસાયટીઓનું
હાલ પ્લોટનું બુકિંગ
ચાલુ છે તેની તમામ
કાયદેસરતા મુળ
માલિકનું નામ હાલમાં
બુકિંગ કરનાર બિલ્ડર
તથા દલાલનું સરનામું
તથા ફોન નંબર તથા
પ્લોટનું બુકિંગ
માટે પરવાની લીધી
હોય તો તેની તથા
હાલમાં ત્યાં પાર્ટીશનના
કાચા કામના રપ
થી ૩૦ જેટલા જમીન
પર પાટીશન કરેલ
છે , જેની કોર્પોરેશન
ઘ્વારા પરવાનગી
લીધેલ છે કે કેમ?
વિગેરે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૩પ
તા.ર૪-૮-૦૯
|
૧૧૦
તા.૧૮-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા.૧૭-૬-૦૯
ની અરજીથી ૧૦ર
ડ્રાઇવરોની ખાલી
જગ્યાની પ્રતિક્ષા
યાદી જે તા.ર-૬-૦૯
ના રોજ મહેકમ રીક્રુટમેન્ટ
વિભાગના નોટીસ
બોર્ડ ઉપર મુકવામાં
આવેલી હતી જેમાં
૧૦ર ડ્રાઇવરોની
શૈક્ષણિક લાયકાતની
હેવી વ્હીકલ લાયસન્સ
તથા અનુભવના પ્રમાણપત્રની
સહી સિકકાવાળી
નકલ મેળવવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૪૦
તા.રપ-૮-૦૯
|
૧૧૧
તા.૧૮-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટની તા.૧૬-૬-૦૯
ની અરજીથી ઉધના
દરવાજા મેરેડીયન
ટાવરની સામે મોટું
બિલ્ડીંગ બની રહયું
છે તેની પરવાનગી
સુરત મહાનગરપાલિકાએ
બાંધકામની પરમીશન
આપી છે કે નહીં
તેની તમામ વિગતો
તથા તેના ક્ષેત્રફળની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૩૯
તા.રપ-૮-૦૯
|
૧૧ર
તા.ર૧-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલભાઇ એસ પાનપાટીલની
આઇ ડી નં.પપ તા.૧૮-પ-૦૯
ની અરજીથી સીધાવેરા
દફતરે બાપ અથવા
અન્ય વડીલનું નામ
બોલતું હોય અને
તેમના વારસદારો
અલગ રહેતા હોય
અને તેમના બાળક
અલગ હોય તો તેમના
નામ પર અલગ વેરા
માટે નિયમ મુજબ
સોંગધનામાં સાથે
અરજી કરવી હોય
તો અરજદારોને આજ
સુધી વેરાના અલગ
બીલો સુરત મહાનગરપાલિકાએ
શા માટે આપ્યા
નથી તેની માહિતી,
તથા કોઇ પણ નાગરિક
જે તે વિભાગને
ઉદ્દેશીને અપાતી
જરૂર હોય તેવી
પ્રાથમિક સુવિધા
માટે અરજી કરે
તો આ અરજીનો જરૂર
હોય તેવો નિકાલ
કેટલા દિવસની અંદર
કરવો ફરજીયાત છે?
કરવામાં આવેલી
અરજીનો ઉત્તર સુરત
મહાનગરપાલિકાના
જે તે વિભાગને
કેટલા દિવસની અંદર
આપવા ફરજીયાત છે?
વિગેર માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/પ૪૭
તા.ર૭-૮-૦૯
|
૧૧૩
તા.ર૧-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલભાઇ એસ પાનપાટીલની
આઇ ડી નં.પ૪ તા.૧૮-પ-૦૯
ની અરજીથી સીધાવેરા
દફતરે પોતાના વારસદારોનું
નામ દાખલ કરવા
માટે તા.૧૯-૧૦-૦૬
ના રોજ સુરત મહાનગરપાલકામાંથી
જ માહિતી અધિકારી
મારફતે માર્ગદર્શન
મેળવી મળેલા માર્ગદર્શન
પ્રમાણે સ્ટેમ્પ
પેપર પર સોંગધનામું
કરી બાબુભાઇ ગવઇ
અને વિઠૃલભાઇ એસ.
પાન પાટીલ ના ઓએ
અરજી આપેલ છે અરજી
બાબતે લખ્યા મુજબની
કોઇ કાર્યવાહી
થઇ નથી, કાર્યવાહી
કેમ નથી થઇ તેની
માહિતી, તથા અરજદારોએ
આપેલા જરૂરી કિંમતના
સ્ટેમ્પ પેપરના
ડોકયુમેન્ટની
નકલ આપવા તથા વેરો
ભરનાર નાગરિક પોતાના
વારસદારોના નામ
સીધાવેરા દફતરે
દાખલ કરવા માટે
અરજી કરે છે તે
લોકેશન ૯૧ ઝુંપડપટૃી
માટે છે એમ કહેવામાં
આવે છે લોકેશન
૯૧ કોના હુકમથી
અમલમાં આવ્યું,
કયા વર્ષમાં, કઇ
તારીખથી લોકેશન
૯૧ નો અમલ કરવાની
માહિતી, સુરત મહાનગરપાલિકાએ
જાહેર કરેલા સ્લમ
વિસ્તારોમાં કોની
માલિકીની જમીન
પર લોકેશન ૯૧ નો
અમલ લાગુ પડે છે,
કેન્દ્ર સરકારની
જમીન પર, રાજય સરકારની
ની જમીન પર , મહાનગરપાલિકાની
જમીન પર, પ્રાઇવેટ
જમીન પરની વિગતવારની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૪૬
તા.ર૭-૮-૦૯
|
૧૧૪
તા.ર૪-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
દિલીપસિંહ જી.
ઝાલાની આઇ ડી નં.૩૦પ
તા.રર-૬-૦૯ ની અરજીથી
કર્મચારી નં.૧૧પ૮૬
શ્રી કમલેશ એન.
ગાંધીની સુરત મહાનગરપાલિકામાં
થયેલ નિમણુંક ના
દિવસથી આજ દિન
સુધીમાં કેટલીવાર
કયા કયા હુકમથી
અન્ય ખાતામાં બદલી
થઇ તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૪૯
તા.ર૭-૮-૦૯
|
૧૧પ
તા.રર-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમીલાબેન સીતારામભાઇ
પટેલની આઇ ડી નં.ર૮૪
સેન્ટ્રલ ઝોનને
તથા આઇ ડી. નં.૮૦
લીંબાયતઝોનને
તા.૧૭-૬-૦૯ ના રોજ
કરેલી અરજીથી ડીંડોલી
સીટી સુરત રે.સ.
નં.૧૩૧/ર, ૧૭૮/૧, ૧૮ર/ર
૧૮ર તથા બ્લોક
નં.ર૮ર વાળી જમીન
અંગે તા.૩-૧-૦૯ ના
રોજ અમો અરજદારે
લીંબાયતઝોન અને
ઉધના લીંબાયતઝોનમાં
પેમેન્ટ ન ચૂકવવા
બાબત વાંધા અરજી
આપેલ અને પેમેન્ટ
ચૂકવતાં પહેલા
અમો અરજદારની મંજુરી
તથા રૂબરૂ જવાબ
લેવા જણાવેલ જે
તે અંગે કોઇ કાર્યવાહી
થઇ હોય તો તેની
માહિતી જણાવશો
તથા પેમેન્ટની
વિગતો આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પપ૦
તા.ર૭-૮-૦૯
|
૧૧૬
તા.ર૮-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કાન્તીભાઇ દોલતભાઇ
પટેલની આઇ ડી નં.૯૬
તા.૧૬-૬-૦૯ ની અરજીથી
મોટા વરાછા બ્લોક
નં.૧૩૩ માં બનતી
સાગર સોસાયટીના
પ્લાન મુજબ તે
બનતી સોસા.થી બ્લોક
નં.૧૩૪ માં આવેલ
નાથુનગરમાં આવતા
પ્રાઇવેટ રસ્તાનો
ઉપયોગ તથા દબાણ
થતું દુર કરવા
અંગે તા.ર૦-ર-૦૭
થી તા.પ-૬-૦૯ દરમ્યાન
લીધેલા પગલા કે
કરેલી તપાસની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/પ૮૧
તા.૧-૯-૦૯
|
૧૧૭
તા.ર૭-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ.પટેલની
આઇ ડી નં.ર૧પ તા.ર-૬-૦૯
ની અરજીથી સબંધિત
વિભાગમાં વિગતવાર
અરજી તા. ર૩-૪-૦૯
ના રોજ કરવામાં
આવેલ અરજી મુજબ
તમામ મિલ્કતદારોના
જવલનશીલ પદાર્થ
(કેમીકલ), લાયસન્સ
રીન્યુ કરવામાં
આવે છે કે કેમ? અને
લાયસન્સ રીન્યુ
કરાયા હોય તો કયા
કારણસહ? તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૭ર
તા.ર૯-૮-૦૯
|
૧૧૮
તા.ર૭-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
આઇ ડી નં.૩રર તા.ર૬-૬-૦૯
ની અરજીથી સુરત
મહાનગરપાલિકાના
આરોગ્ય અધિકારી
જણાવે છે કે જરી
ગીલીટના ચાલતાં
તમામ એકમો આરોગ્ય
તેમજ ફાયર વિભાગની
મંજુરી વગર ગેરકાયદેસર
કેમીકલ (જવલંતશીલ
પદાર્થો ) વપરાશ
કરતાં માલુમ પડેલ
તે અંગે ગેરકાયદેસર
ચાલતાં તમામ જરી
ગીલીટના એકમો સામે
કાયદેસરની કાર્યવાહી
શા માટે ન કરી? તથા
પદાર્થો કબ્જામાં
શા માટે ન લીધા?તથા
તે બંધ કરવાની
જવાબદારી સુરત
મહાનગરપાલિકાની
છે કે નહી?ં તેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૮૦
તા.૧-૯-૦૯
|
૧૧૯
તા.ર૮-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઠાકોરભાઇ મુળજીભાઇ
ભંડારીની આઇ ડી
નં. ૧૦ર તા.૧૧-૬-૦૯
ની અરજીથી મોજે
ગામ ઉમરા હરીજનવાસની
તળની જમીન કે જેનો
રે.સ.નં.૧/૬પ/૧ પૈકી
નં.૩ ની પૂર્વ દિશામાં
તથા ટીપી સ્કીમ
નં.પ પ્રમાણે ઉત્તર
દિશામાં ખુલ્લા
રસ્તામાં બાંધકામ
થયેલ છે તેની કોઇ
પરવાનગી આપવામાં
આવી છે? પ્લાન પાસ
થયો છે? રજાચિઠૃી
આપવામાં આવી છે
કે ઠરાવો પણ થયા
છે? કે કેમ? ગેરકાયદેસર
દબાણ કરનાર સામે
કોઇ કાયદેસરની
કાર્યવાહી કરી
છે કે કેમ, કે કરનાર
પણ છો કે કેમ? ગેરકાયદેસર
દબાણો કરનાર દિવાલ
કે સંડાસ બનાવનાર
વિરુઘ્ધ કાયદેસરના
પગલા ભરવા કયા
કાયદા અને ઉપનિયમોનો
બાધ નડે છે તેની
માહિતી, તેમાં
કસુર થાય તો દંડ
વિગેરેની જોગવાઇ
છે? વિગેરે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૭૯
તા.૧-૯-૦૯
|
૧ર૦
તા.૩૦-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રામપાલ ગાડોદીયા
ની તા.ર૯-૬-૦૯ ની
અરજીથી સાથે તા.ર૩-૬-૦૯
ના પત્રથી રજૂ
કરેલ વોર્ડ નં.૩ર/એ
અઠવાઝોન/રે..સ નં.૭૧
શ્રી રાધા કૃષ્ણ
ઇન્ડ. કો.ઓ. હા. સો.લિ.,
ઉધના મગદલ્લા રોડ,
સુરતના માર્જીન
પ્લોટ (ઓપન પ્લોટ)
ઉપર કરવામાં આવેલ
ગેરકાયદેસર બાંધકામ
કરી વેચી મારવામાં
આવેલ છે અથવા તો
ભાડે આપવામાં આવેલ
છે તેવા ગેરકાયદેસર
બાંધકામ માટે સોસાયટી
વિરુઘ્ધ કાનૂની
કાર્યવાહી કરેલ
છે? કઇ કઇ તારીખે
અને શું કાર્યવાહી
કરવામાં આવી હતી
તે અને નોંધની
પ્રમાણિત નકલ,
વિગેરે મુદ્દા
નં.૧ થી ૧૩ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૯૩
તા.૪-૯-૦૯
|
૧ર૧
તા.ર૯-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
શેખ ઇકબાલ મુશીર
તથા શેખ અનીશા
ઇકબાલની તા.૩૦-૩-૦૯
ની અરજીથી મુદ્દા
નં.૧ તા.ર૦-ર-૦૯ ઇ.ન.ં૩૧૩
તા.૬-૩-૦૯ ની આવેલી
અરજની નકલ, મુદ્દા
નં.ર સુરત મહાનગરપાલિકાના
તા.ર૭-૩-૦૯ માસ્તર
સાહેબ તથા પટાવાળા
પ્રકાશભાઇ કહયા
પ્રમાણે ગામીત
સાહેબ પર આવતાં
૪૭ તાજ સોસા.ના
ફોન કોલની વિગતને
નંબર અને નામ આપશો.
મુદ્દા નં.(૩) ઉપરોકત
સોસા.માં કેટલા
લોકોને ઇમ્પેકટ
ફી લાગુ પડી છે
તે જણાવશો.મુદ્દા
નં.(૪) કેટલા લોકોએ
ફી ભરી છે તે જણાવશો.
મુદ્દા નં.(પ) જે
લોકોએ ઇમ્પેકટ
ફી ભરી નથી તેમનું
શું થયું ?અને શા
માટે? મુદ્દા નં.(૬)
કેટલા લોકોએ પરવાનગી
લઇને બાંધકામ કર્યુ
છે વિગત આપશો. મુદ્દા
નં.(૭)કેટલા લોકોએ
જુના બાંધકામ પછી
પરવાનગી વગર વિસ્તરણ
કર્યુ છે વિગત
આપશો. મુદ્દા નં.(૮)
જે લોકોએ પરવાનગી
વગર કે પરવાનગી
સાથે બાંધકામ કર્યુ
છે તેને રેગ્યુલર
કરવા બીપીએમસી
એકટ મુજબ જોગવાઇ
જણાવશો વિગેરેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૮૬
તા.ર-૯-૦૯
|
૧રર
તા.૩૧-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ડો. બાબુભાઇ એમ.
શાહની તા.૮-૬-૦૯
ની અરજીથી સ્પે.
સીવીલ એપ્લીકેશન
ર૮પ૪પ/૭ ના કેસમાં
રજૂ કરેલા એપીયન્સના
જવાબો તેમજ એફીડેવીટની
નકલ તથા ર૮પ૪પ/૮
ના લીધેલ નિર્ણયો,
કાઢેલ હુકમની કાનૂની
રાહે કરેલ કાર્યવાહીની
વિગતો નોંધ વિભાગ
સહિતની નકલની ઝેરોક્ષ,
તાપીદર્શન-ર ની
ઉત્તરે સ્થળ ઉપર
પ્લોટ નં.૧૪ થી
૧૮ બાંધકામ શરૂ
કરવામાં આવેલ છે
જેમાં માર્જીન
છોડેલ ન હોવાથી
નોટીસ પાઠવવામાં
આવેલ છે, માર્જીનમાં
થયેલા બાંધકામ
કેમ તોડવામાં આવતાં
નથી નોટીસથી કામ
પતી ગયું હોય કે
શું? તે અંગે સુપરવાઇઝર
કે ડે.ઇજનેર કે
ઝોનલ ઓફિસરને જાણ
કરવામાં આવેલ છે
કે નહીં? તેની નકલ
અને તે બાબતે શું
શું કાર્યવાહી
કરી? તેની જાણ કરવી,
વિગેરે મુદ્દા
નં.૧ થી ૮ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૯૪
તા.૪-૯-૦૯
|
૧ર૩
તા.૩૦-૭-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્ર આર. પાટીલ
(શિવ ચેનલ)ની આઇ
ડી. નં.૧૪૦ તા.રપ-૬-૦૯
ની અરજીથી પાંડેસરાના
આર્વિભાવ સોસા-ર,
પ્લોટ નં.૯બી, ૧૦-એ,
બી, અને ૧૧-એ ના પ્લોટોમાં
ચલાવવામાં આવતી
મહાત્માગાંધી
સ્કુલની બાંધકામની
પરવાનગી પ્લાનની
નકલ, બીયુસી અને
છેલ્લા ૧૦ વર્ષના
બીલોની નકલની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/પ૯પ
તા.૪-૯-૦૯
|
૧ર૪
તા.૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.રર-૬-૦૭
ની અરજીથી (૧) છેલ્લા
૧૦ વર્ષ દરમ્યાન
વિધ્યાસહાયકની
ભરતી કરાયેલ ઉમેદવારો
પૈકી અનુસૂચિતજાતિ,
અનુસૂચિત જનજાતિ,
અને બક્ષીપંચના
વિધ્યાસહાયકોની
જાતિ અંગેના દાખલાની
નકલ. (ર) શાસનાધિકારીની
સહી કે નામોલ્લેખ
વગર કોઇ પણ ટેન્ડરની
જાહેરાત ન્યુઝ
પેપરોમાં આપી હોય
તેની ઝેરોક્ષ કોપી
પ્રમાણિત વિગેરે
મુદ્દા નં.૧ થી
૮ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/પ૯૯
તા.૪-૯-૦૯
|
૧રપ
તા.૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નગીનભાઇ પરાગજી
ચૈાહાણની તા.૩૧-૧ર-૦૮
ની અરજીથી રૂ.૧૦૦૦/-
ભરી આરટીઆઇ મુજબ
રેકર્ડ ચકાસણી
માટે પાછળથી સમય
આપવા જણાવેલ તનો
સમય આપશો.તથા તા.ર૬-૯-૦૮
ના નમુના 'ક' મુજબ
રેકર્ડ ચકાણીનો
વધુ સમય માટે તારીખ
આપશો. જે અરજી આપવા
છતાં બોલાવ્યા
નથી આમ અંશતઃ માહિતી
આપી માહિતી પૂરી
આપી નથી તે આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૬૦૦
તા.૪-૯-૦૯
|
૧ર૬
તા.૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.૧૬-૧-૦૯
ની અરજીથી (૧) સાધન-સહાય
વિતરણ કેમ્પમાં
નોંધ ૧ થી ૩ ના મુદ્દાની
રેકર્ડની ચકાસણી
(ર) જયાબેન સુમરાના
કેમ્પ પર રૂબરૂ
પૂછવાથી જણાવેલ
કેમ્પમાં હાજર
બે ડોકટરના નામ-
સરનામા (૩) મંદબુઘ્ધિના,
આંખની ખામીવાળા
તથા શારીરીક ખોડખાંપણવાળા
વિધ્યાર્થી માટે
ડોકટરની ઉપસ્થિતિ
તપાસ માટે હતી
કે કેમ? તપાસ કરનાર
જવાબદારોના નામ
સરનામા (૪) આ કેમ્પમાં
શાળા સિવાયના રખડતાં
બાળકો ઘરબાર વગરના
બાળકો માટે કેમ્પમાં
લાવવાની કઇ વ્યવસ્થા
હતી? આવા કેટલા
બાળકો લાવવામાંઅ
ાવ્યા? (પ) છેલ્લા
બાર વર્ષ દરમ્યાન
શિક્ષકોની ભરતી,
જિલ્લા ફેરબદલી
આવેલા શિ.કા., શિ.ટ્રા.
બક્ષીપંચના જાતિના
દાખલાની રેકર્ડ
ચકાસણી કરવા આપશો.
વિ. માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૬૧ર
તા.૮-૯-૦૯
|
૧ર૭
તા.૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નગીનભાઇ પરાગજી
ચૈાહાણની તા.પ/૬-ર-૦૯
ની અરજીથી ૧પપર૭
તા.ર૧-૯-ર૦૦૦, ૧૭૮૧ર
તા.૧૦-૧૦-ર૦૦૦, ૧૮૬૮૮/૯૧
તા.૭-૧૧-ર૦૦૦, ૧૮૬૯૩
તા.૭-૧૧-ર૦૦૦ તથા
૧૯૭ર૦ થી ૧૯૭રર
સને ૧૯૯૯/ર૦૦૦
ના વિમુકત જાતિ
ગણવેશ અનુસૂચિત
જનજાતિ અનુસૂચિત
જાતિના ગણવેશના
પત્રો, પીપલોદ
શાળામાં પ૦ લાખ
રોકાણનો પત્ર,
તા.૭-૧૧-૦ર થી ૧પ
દિવસની રજા મંજુર
કરતો પત્ર, તથા
અરજીમાં જણાવેલ
પત્રો, આવક રજીસ્ટર
વિગેરેની માહિતી
માંગતો પત્ર આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૬૧૪
તા.૮-૯-૦૯
|
૧ર૮
તા.૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નગીનભાઇ પરાગજી
ચેોહાણની આઇ ડી.
નં.રર૬/૧૦૪ તા.૬-ર-૦૯
થી અને આઇ ડી. નં.ર૩પ/૧૧૯
તા.ર૩-૩-૦૯ ની અરજીથી
માંગવામાં આવેલી
માહિતી સંદર્ભે
કરેલ અપીલ બાબત.
|
આરટીઆઇ સેલ/૬૧૩
તા.૮-૯-૦૯
|
૧ર૯
તા.૪-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કમલેશ મનુભાઇ ચોડવડીયાની
આઇ ડી. નં.૭પ તા.ર૬-પ-૦૯ની
અરજીથી આકારણીના
વોર્ડ નં.૮૩ ના
સર્વેયર ભાડુત
કમી, નામ ટ્રાન્સફર,
નવી આકારણી વિગેરેનાતા.૧-૪-૦૮
થી કેટલી અરજીઓ
આવી? કેટલાની સ્થળ
તપાસ કરી? સ્થળ
તપાસની વર્ક ડાયરીમાં
નોંધ કરી? વર્ક
ડાયરીની તા.૧-૪-૦૮
થી અત્યાર સુધીની
નકલ વિગેરે મુદ્દા
નં.ર.૧ થી ર.૧૩ ની
સર્વેયરની વિગતો
માંગતી માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/૬ર૪
તા.૧૦-૯-૦૯
|
૧૩૦
તા.૪-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિનોદભાઇ સી. પટેલની
આઇ ડી. નં.૩ર૧ તા.ર૬-૬-૦૯ની
અરજીથીે ર૦૦૬-૦૭
થી ર૦૦૯-૧૦ ના વર્ષ
દરમ્યાન ફાઇલેરીયા
મેલેરીયા તરફથી
ખરીદ કરેલા જંતુનાશક
દવાના હેન્ડ કોમ્પ્રેસર
પંપ બાબતે બહાર
પાડેલા ટેન્ડર
અન્વયે કયા કયા
વેપારીઓએ ભાવો
ભર્યાઅને તેમની
સીકયુરીટી ડીપોઝીટ
ભરી હોય તો તેની
અને પરત કરી હોય
તેની વિગતો, બીપીએમસી
એકટમાં અગર ટેન્ડર
મેન્યુઅલમાં ટેન્ડર
અંગે થયેલ કરારની
શરતોમાં બેમાંથી
કોઇ પણ એક પક્ષ
તરફથી ભંગ કરવામાં
આવે તો અનુસરવાની
કાર્યરીતી નિયમો
અને પરિપત્રોની
તમામ નકલો, સદર
ટેન્ડર બાબતે અરજદારના
સીકયુરીટી ડીપોઝીટ
પરત લેવાના લખેલા
પત્રો અંગે થયેલ
કાર્યવાહીની તથા
જવાબદાર અધિકારીઓના
નામ સરનામાં અને
તેમના ટેલીફોનની
વિગતોની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/૬રપ
તા.૧૦-૯-૦૯
|
૧૩૧
તા.૬-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિશાલસિંહ રાજપૂતની
આઇ ડી. નં.૪૧ તા.ર૧-પ-૦૯ની
અરજીથી મહાનગરપાલિકામાં
લાગતા કોઇ પણ જગ્યાની
આકારણી શાના આધારે
કરવામાં આવતી હોય
છે? પ્લાન પાસ વિના
સોસાયટીમાં આકારણી
શાના આધારે કરે
છે? આકારણી કરતા
સમયે આ સોસાયટીના
નકશા તમારી પાસે
હોય છે અથવા સોસાયટીના
બિલ્ડર પાસે? તમે
જમાં કરાવો છો
કે કેમ?વોર્ડ નં.૩૬
પરવત ગોદાડરા,
ડીંડોલીમાં કેટલા
પ્લાન પાસ સોસાયટીની
આકારણી કરવામાં
આવેલ છે અને કેટલાની
બાકી છે એની વિગત
અને પ્લાન વિના
સોસાયટીના સીઓપી
શેના આધારે નકકી
કરી છે ની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/૬૩ર
તા.૧૧-૯-૦૯
|
૧૩ર
તા.૭-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મોહનભાઇ દુર્લભભાઇ
ભંડારી આઇ ડી. નં.૧૦૧તા.૬-૬-૦૯ની
અરજીથી કાર્યપાલક
ઇજનેર રાંદેર તરફથી
પાઠવેલ પત્ર નં.ર૦૩૩
તા.૧પ-૩-૦૮ ના પત્રમાં
જણાવ્યા મુજબ ટીપી
સ્કીમ નં.૧ર ના
ફા.પ્લોટ નં.ર૮
માં અરજદારે રજૂ
કરેલ વાંધા તથા
તે સામે રજૂ થયેલ
આધાર અને પુરાવા
બાદ શું નિર્ણય
લેવામાં આવેલ છે
તેની વિગતવાર માહિતી
તથા આ પ્રકરણના
અનુસંધાને તમામ
પક્ષકારોએ રજૂ
કરેલ તમામ આધાર
પુરાવા અને નિવેદનોની
તમામ નકલોની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬પ૦
તા.૧૬-૯-૦૯
|
૧૩૩
તા.૧૦-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.૯-૭-૦૯ની અરજીથી
જરીગીલીટના તેમજજરીના
કારખાના શરૂ કરવાની
પરવાનગી સુરત મહાનગરપાલિકા
તરફથી આપવામાં
આવેલ નથી જેથી
બંધ કરવાનો પ્રશ્ન
રહેતો નથી. તેવા
સેન્ટ્રલ ઝોન,
આરોગ્ય સેનીટેશન
આ.નં.૧૦૭ તા.ર-૭-૦૯
ના પત્રમાં જણાવેલ
હોઇ તો કારખાના
બંધ કરવાની જવાબદારી
કયા વિભાગની આવે
છે તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૬ર
તા.૧૭-૯-૦૯
|
૧૩૪
તા.૭-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.૧૩-૭-૦૯ની અરજીથી
સુરત મહાનગરપાલિકા
રહેઠાણવાળા વિસ્તારમાં
બાંધકામ નિયંત્રણ
અંગે હાલમાં પ્રવર્તમાન
મંજુર થયેલ પુનરાવર્તિત
વિકાસ નિયમોની
જોગવાઇઓ પૈકી નિયમ
૩૧ કે જેમાં યુઝ
અને પ્રોવિઝનલની
જોગવાઇ છે તે તા.૧પ-૯-૦૪
થી અમલમાં આવેલ
છે કે ગૃહ ઉધ્યોગ
કોટેજ ઉધ્યોગમાં
કેમીકલ વાપરવાની
પરવાનગીનો ઉલ્લેખ
નથી તેમ છતાં સુરત
મહાનગરપાલિકા
સબંધિત વિભાગ ફાયર
તેમજ આરોગ્ય વિભાગ
જરી ગીલીટના એકમોમાં
જવલીનશીલ પદાર્થ
(કેમીકલ) ના પરવાના
સંગ્રહ/વપરાશ કરવાના
બીપીએમસી એકટ-૩૭૬
-૧ મુજબ આપી શકે
હા યા ના માં માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬પ૧તા.૧૬-૯-૦૯
|
૧૩પ
તા.૧૦-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશચંદ્ર જયંતિલાલ
વ્યાસ કર્મચારી
નં.૪૭૬૭ ની તા.૩-૭-૦૯ની
અરજીથી પ્રોવિડન્ટ
ફંડ શા માટે ચૂકવેલ
નથી? કોના અને કઇ
તારીખના આદેશથી
પ્રોવિડન્ટ ફંડના
ચૂકવણીની કાર્યવાહી
અટકાવી દેવામાં
આવી છે? સદર બાબતે
ફાઇલના સાદર રજુ
નોંધ શેરા બાબતની
કરેલ કાર્યવાહીની
ઝેરોક્ષ નકલ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૬પ૩
તા.૧૭-૯-૦૯
|
૧૩૬
તા.૭-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સૂર્યકાંત બુધાભાઇ
પાટીલ આઇ ડી. નં.૧પ૬
તા.ર-૭-૦૯ની અરજીથી
ટેના નં.૩૦એ-૦૭-૧૩૭૧-૦-૦૦૧
ની મિલ્કતના તુમારની
નકલ બાબત.
|
આરટીઆઇ સેલ/૬૬૧
તા.૧૭-૯-૦૯
|
૧૩૭
તા.૧૧-૮-૦૯ /૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રજનીકાંત મંછારામભાઇ
પટેલ આઇ ડી. નં.૧ર
તા.૬-૪-૦૯ની અરજીથી
ટેના નં.૧૬ડી-રપ-૧૧૦૧-૦-૦૦૧
થી ૦૪ માં મનહરભાઇ
મંછારામનું નામ
ચઢાવવામાં આવેલ
છે તે નામ કયારે
અને કયા આધારે
ચઢાવવામાં આવેલ
છે તેની માહિતી
અને સહી સિકકાવાળી
નકલ મેળવવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬પ૪
તા.૧૭-૯-૦૯
|
૧૩૮
તા.૧૦-૮-૦૯ /૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બાલમુકુંદ બી.
અઘ્વર્યુની તા.૬-૭-૦૯
ની અરજીથી માંગવામાં
આવેલી માહિતી આ.નં.૧૭પ
/૩૭૦૯ તા.૬-૭-૦૯ ના
રોજ ભરેલ ફી ની
રૂ. ૮/- ની નકલ ફાળવેલ
ન હોય તે બાબત. (રસીદ
નં.૪૪૯૩૮૬)
|
આરટીઆઇ સેલ/૬પપ
તા.૧૭-૯-૦૯
|
૧૩૯
તા.૧૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિજય એમ. શેણમારે
આઇ ડી. નં.૩૭પ તા.૯-૭-૦૯
ની અરજીથી મ્યુ.
કમિશ્નરશ્રીના
કચેરી હુકમ નં.જીએડી/ઇએસટી/૮૮૭
તા.૧-૭-૦૯ મુજબ વીબીડીસી-૩૧
સેનીટેશન-૭૬ અને
ઇજનેરી-૬૭ કુલ
મળીને ૧૭૪ રોજીંદા
બેલદારો તા.ર-૭-૦૯
થી ફરજ બજાવે છે
તેમના નામો, વોર્ડના
નામ, ફાળવેલ રોજીંદા
બેલદારોની સંખ્યા,
કેટલા વર્ષથી ફરજ
બજાવે છે અને વર્ષ
પ્રમાણે હાજરીની
માહિતી તથા રોજીંદા
બેલદારોને હાજરી
કાર્ડ, માસિક પગારની
સ્લીપ કેમ આપવામાં
આવતી નથી તેનું
કારણ સહિતની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬પ૬
તા.૧૭-૯-૦૯
|
૧૪૦
તા.૧૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલભાઇ એસ. પાનપાટીલ
આઇ ડી. નં.૮૧ તા.પ-૬-૦૯
ની અરજીથી લંબે
હનુમાન રોડ દલિત
વસાહતમાંથી બાબુભાઇ
નાથુભાઇ ગવઇ તેમજ
વિઠૃલભાઇ સેનુભાઇ
પાનપાટીલના વારસદારોના
નામ સીધાવેરામાં
દાખલ કરવા જરૂરી
કિંમતના સ્પેમ્પ
પેપરના ડોકયુમેન્ટ
સાથે તા.૧૯-૧૦-૦૬
ના રોજ સીધાવેરા
વિભાગમાં અરજીઓ
આપેલ જે સમયે લોકેશન
૯૧ અમલમાં હતું?
બીપીએમસી એકટ મુજબ
અરજીઓનો નિકાલ
કેટલા દિવસની અંદર
કરી શકાય?તા.૯-૪-૦૮
ના રોજ માહિતી
અધિકારી મારફતે
માહિતી માંગવામાં
આવેલી મળેલી માહિતીમાં
જણાવ્યા મુજબ સ્લમ
વિસ્તારમાં વસવાટ
કરતાંઓનો બાયો
મેટ્રીક સર્વેની
કામગીરી સંપૂર્ણ
થયા પછી અરજી બાબતે
ઘ્યાન આપવામાં
આવશે હજુ સુધી
કાર્યવાહી પાઠવી
નથી તેની બંને
અરજદારની અરજીઓ
રેકર્ડ ઉપર ઉપલબ્ધ
નથી? સબંધિત વિભાગના
કર્મચારી અને અધિકારીઓનો
ઇરાદો અરજદારોને
હેરાન કરવાનો હોય
તેમને શિક્ષા કરવામાં
આવશે કે રક્ષણ
આપવામાં આવશે તેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬પ૭
તા.૧૭-૯-૦૯
|
૧૪૧
તા.૧૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મણીબેન લાલાભાઇ
પટેલ આઇ ડી.નં.૧૩પ
તા.૮-૭-૦૯ ની અરજીથી
નોંધ નં.૪૯૩૬-૩૭-૩૮
પૈકી એસ.એન. નં.૭-૭૯ર
ટેના ન.ં.રરબી- ૯૧
- ૦૪૬પ-૦-૦૦૧ ટેનામેન્ટવાળી
મિલ્કતનો ઇમલાના
વેરાબીલની બાકી
અને બીલ કયારથી
બાકી છે તેમજ હાલ
કોના નામે આ મિલ્કત
ચઢાવી છે અને તે
અંગેના સંમતિના
જરૂરી પુરાવા નામ
સરનામાં સહિતની
વિગતની પૂરી માહિતી
અને જો ઇમલો ડીમોલેશન
થયેલ હોય તો તેના
બદલામાં ફાળવેલ
મકાન જમીનની વિગતો
કયારે કોના નામે
અને કયા વિસ્તારમાં
ફાળવવામાં આવેલ
છે તેની પૂરી વિગત
રૂમ નંબર બ્લોક
નંબર વિસ્તારના
સરનામાં સહિતની
વિગતો જે અંગે
કોઇ સંમતિ મેળવેલ
હોય તો સંમતિના
પુરાવાની નકલ,
જમીન જેને ફાળવવવામાં
આવેલ હોય તેના
બિલ્ડરની પૂરી
વિગત જેમાં કેટલા
પ્લાન અને કયા
હેતુ માટે પ્લાન
છે તેમજ તમામ જગ્યા
સહિતની માહિતી
આપવી સાથે ટ્રસ્ટીના
પાવરની ઝેરોક્ષ
નકલ ની માહિતી
આપવા બાબત, આઇ ડી
નં.૧ર૯ તા.૬-૭-૦૯
ની અરજીથી ટેના
ન.ં.રરબી-૯૧-૦૪૬પ-૦-૦૦૧થી
નોંધાયેલા ઝુંપડાના
વેરાબીલ બંધ કરાવવા
અંગેનું કારણ જણાવશો
આ જમીનમાં નવા
વેરા દાખલ કરેલ
તેના માલિકીના
પુરાવાની નકલ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૬પ૮
તા.૧૭-૯-૦૯
|
૧૪ર
તા.૧૦-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હરિશચંદ્ર જે.
નાણાવટીની આઇ ડી.નં.૪૦૯
તા.૧૮-૭-૦૯ ની અરજીથી
મુદ્દા નં.૧ પૂર્વકમિશ્નરશ્રી
ઘ્વારા એ આર.ઓ શ્રી
દિપકભાઇ શુકલને
રેવન્યુ ડીપાર્ટમેન્ટ
વાળી જગ્યા પર
કામગીરી ન સોંપવી
તેવો શેરો મારેલ
હોવા છતાં કામગીરી
સોંપવામાં આવેલ
તે વહીવટી બાબત
છે તેવું જણાવેલ
છે પૂર્વ કમિશ્નરશ્રીએ
તેઓની કામગીરી
અને અન્ય બાબતો
અંગે શિક્ષા કરવાના
હેતુસર ઉપરોકત
શેરો મારેલ છે
જેથી તેમને કરેલી
શિક્ષાઓ અમલ થતો
નથી તેથી તેમને
મુળ જગ્યાએ રેવન્યુ
ડીપાર્ટ. સિવાયની
જગ્યા ઉપર બદલી
કરવી જોઇએ શિક્ષાનો
કયા કારણસર અમલ
કરેલ નથી તેની
માહિતી આપવા બાબત.
મુદ્દા નં.ર લીંબાયતઝોન
ખાતે શ્રી શુકલની
તા.૧-૮-૦૬ થી તા.૧પ-૮-૦૭
ની ફરજ દરમ્યા
કેટલા તુમારો કેટલા
સમય સુધી પડતર
રાખ્યા અને કયા
કારણસર પડતર રાખ્યા
તેની પૂરી વિગત
આપવી મુદા નં.૩
વરાછાઝોનમાં તેમની
ફરજ દરમ્યાન ફરજ
મેોકુફી હેઠળ મુકયા
બાદ ખાતાકીય તપાસ
પૂર્ણ થયેલ છે
કે કેમ જો પૂર્ણ
થયેલ હોય તો કેટલા
આરોપો મુકવામાં
આવેલ અને તે આરોપો
પૈકી કેટલા આરોપો
પુરવાર થયેલ છે?
કેટલા આરોપો અંશતઃ
પુરવાર થયેલ છે?
અને કેટલા આરોપો
પુરવાર થયેલ નથી
તેની માહિતી તથા
તે ખાતાકીય તપાસ
કયા તબકકા હેઠળ
છે તેની પૂરી વિગતો
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬પ૯
તા.૧૭-૯-૦૯
|
૧૪૩
તા.૩-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કિરીટકુમાર એમ.
શેઠની આઇડી. નં.૭૬
તા.૧૭-૬-૦૯ ની અરજીથી
મુદ્દા નં.(૧) ઝોન
ઓફિસમાં નામ ટ્રાન્સફર
તથા નવી આકારણી
ફોર્મ સ્વીકારવામાં
આવે છે તો તેનો
અમલ કયારે થશે?
મુદ્દા નં.(ર) '૦' નંબર
રોડ ઉપર લારી ગલ્લાવાળાઓને
કોર્પોરેશન હોકીંગ
ઝોન માટે લાયસન્સ
આપી શકે છે? જો આપી
શકતી હોય તો ભાઠેના
૧ ઉપર શા માટે લારી
ગલ્લાવાળાઓને
લાયસન્સ નથી આપતી?
મુદ્દા નં.(૩) ભાઠેનાથી
જીવન જયોત '૦' નંબર
આવતો હોય તો તા.ર૪-૪-૦૮
ની જપ્ત કરેલ બે
લારી કાપડની ટેલરના
કપડા અને બીજી
દુકાનનું રસનું
કોલુ કેમ પરત આપવામાં
આવ્ય?ુ.ં (લારી નં.ર૮૬,
ર૮૯) અને કેટલી
પેનલ્ટી લઇને?
ટેલર પાસેથી કેટલી
પેનલ્ટી લીધી?,
મુદ્દા નં.(૪) ભાઠેના
૧૮૧ માં એપ્રિલ
૩, ૪ તારીખે દબાણ
આવેલું તેમાં ફકત
એક કેબીન જપ્ત
કરવામાં આવેલ અને
૧પ દિવસ પછી કેટલી
પેનલ્ટી લઇને છોડવામાં
આવ્યુ? શું તે '૦'
નંબર ઉપર નથી? (ઉમિયામાતાના
મંદિરના સામેના
રોડ ઉપર) ની માહિતી
આપવા બાબત તથા
આઇ ડી નં.રર તા.૪-પ-૦૯
ની અરજીથી મુદ્દા
નં.૧ લારી ગલ્લા
હોર્ડીગ માટે ૦
નંબર કરવામાં આવેલ
છે.? તા.ર૪-૪-૦૮ ના
રોજ ભાઠેના-૧ (૧૮૧)
ઉપરથી કેટલી લારી
જપ્ત કરવામાં આવી
અને કેટલી લારી
કોની ભલામણથી છોડાવામાં
આવી? તેની માહિતી.
|
આરટીઆઇ સેલ/૬૬૦
તા.૧૭-૯-૦૯
|
૧૪૪
તા.૧૭-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૩-૭-૦૯ ની અરજીથી
મુદ્દા નં.૧ જુનું
જીવન જયોત સિનેમા,
ઉધનામેઇન રોડ જયાં
અત્યારે ત્યાં
ખુબ જ મોટું બિલ્ડીંગ
ઉભું થઇ ગયુ છે,
તે કાયદેસર છે
કે કેમ? તથા તેની
વિકાસ પરવાનગી
છે કે કેમ? નથી તો
કોઇ પગલા કેમ ભરાતા
નથી. મુદ્દા નં.ર
સાઉથઝોન મેઇન દરવાજા
સર્વોતમ હોટલની
બાજુમાં આશરે ૭
થી ૮ માળનું બિલ્ડીંગ
તૈયાર છે તેની
વિકાસ પરવાનગી
તથા કાયદેસરતા
છે કે નહીં? પરવાનગી
ન હોય તો કેમ પગલા
ભરાતા નથી. મુદ્દા
નં.૩ પ્લોટ નં.૧૯
ભીડ ભંજન સોસા.
મરાઠી સ્કુલ સામે
૧ર૦ ફુટ રોડ, બમરોલી
સ્થિત ૪ માળ જેટલી
બિલ્ડીંગ પરવાનગી
વિના બંધાઇ રહી
છે તેની સામે કાયદેસર
કાર્યવાહી કેમ
કરવામાં આવતી નથી?
તેની કાયદેસરતા
વિકાસ પરવાનગી
ક્ષેત્રફળ, પાર્કીગ
વિગેરેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૮પ
તા.ર૩-૯-૦૯
|
૧૪પ
તા.૧૭-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧૭/૧૮-૭-૦૯ ની
અરજીથી મુદ્દા
ભેસ્તાન નહેર જીઆઇડીસી
પાંડેસરા, વડોદ
ગણેશનગર તરફથ જાય
છે ત્યાં જય ભગવતી
ડાઇંગની દિવાલની
બાજુમાં રસ્તો
તથા નહેર છે તેનાથી
આગળ રસ્તો તથા
નહેર સમાપ્ત કરી
દીધેલ છે જય ભગવતી
ડાઇંગની દિવાલનું
લેવલ આગળની ત્રણ
જેટલી કંપની/સંસ્થા
ઘ્વારા દિવાલ,
નહેર તથા રસ્તા
તરફ ખસેડેલ છે
અને મહાનગરપાલિકાની
હદમાં દિવાલ આગળ
ખેંચી દિવાલ ઘ્વારા
ગેરકાયદેથી જમીન
પર કબ્જો કરેલ
છે જે મહાનગરપાલિકાની
જાણ બહાર છે કે
પરવાનગી લઇ દિવાલ
આગળ ખસેડેલ છે
તેની માહિતી સંસ્થાના
નામ તથા રોડનું
ક્ષેત્રફળ તથા
નહેરની પહોળાઇ
વિગેરે આપવા તથા
પરવાનગી વિના ત્રણ
જેટલી સંસ્થાએ
દિવાલ આગળ ખસેડી
હોય તો કાયદેસરની
કાર્યવાહી કેમ
થઇ નથી?અત્યારે
પરિસ્થિતિ જોઇ
માહિતી આપવી.સંસ્થાઓ
સામે કાર્યવાહી
થઇ છે કે? ન થઇ હોય
તો કેમ? તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૮૬
તા.ર૩-૯-૦૯
|
૧૪૬
તા.૧૭-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧૩-૭-૦૯ ની અરજીથી
( ૧ભેસ્તાન સીએનજીની
સામે સુડાવાળા
રોડ ઉપર વેલ્ડીંગ
કેબીનોની સામે,
ર. ભેસ્તાન સિઘ્ધાર્થનગર
નહેરની બાજુમાં
જીઆઇડીસી રોડ પર,
૩.પાંડેસરા પ્રેમનગરની
સામે અને ઘનશ્યામનગરની
બાજુમાં ત્રણેય
બોરીંગો ઘ્વારા
ટેન્કરોમાં પાણી
ભરી સપ્લાય કરવામાં
આવે છે જેથી પાર્કીગથી
ટા્રફીક, પાણીથી
કીચડ અને બેફામ
ડ્રાઇવીંગથી અકસ્માત
થાય છે ત્રણેય
બોરીંગની પરવાનગી
આપવામાં આવી છે
કે નહીં તેમજ માલિકના
નામ સરનામાં વિગેરેની
વિગતો તથા પરવાનગી
આપવામાં આવી ન
હોય તો તંત્ર ઘ્વારા
કોઇ પગલા કેમ ભરવામાં
આવતા નથી તાત્કાલીક
પગલા હાથ ધરશો
અને માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૬૮૭
તા.ર૩-૯-૦૯
|
૧૪૭
તા.૧૭-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા.૧પ-૭-૦૯
ની અરજીથી રીક્રુટમેન્ટ
વિભાગ ઘ્વારા ૧૦ર
ડ્રાઇવરોની પસંદગી
હેવી વ્હીકલ લાયસન્સના
વર્ષના આધારે,
શૈક્ષણિક લાયકાતના
આધારે, અનુભવના
પ્રમાણપત્રનાં
આધારે, ફીઝીકલ/વિઝન
તથા પ્રેકટીકલ
ટેસ્ટનાં આધારે
સીલેકશન -પસંદગી
કરી હોય તેની નકલ
મેળવવા બાબતની
માહિતી.
|
આરટીઆઇ સેલ/૬૮૮
તા.ર૩-૯-૦૯
|
૧૪૮
તા.૧૮ -૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુર્યકાંન્ત બુધાભાઇ
પાટીલની તા.ર૦-૭-૦૯
ની અરજીથી અવિરભાવ
સોસા.-૩ , પ્લોટ નં.
૧ એ, બી ૦એ-૦પ-૦૦ર૧-૦-૦૦૧,
પ્લોટ નં.ર એ, બી
૩૦એ-૦પ-૦૦ર૧-૦-૦૦૧
ની તુમારની કોપી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૮૯
તા.ર૩-૯-૦૯
|
૧૪૯
તા.૧૮ -૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મેધરાજ ટી. લાલવાણીની
તા.૮-૪-૦૯ ની તથા
તા.૧૮-પ-૦૯ ની અરજીથી
રૂમ નં.૬૭, ૬૮ ના
ફરી બાંધકામ માટેના
પ્લાનપાસ કરવા
ર વર્ષથી મુકવામાં
આવેલ. ઝોનની અંદર
છેલ્લા ર વર્ષમાં
આજુ બાજુના એરીયાના
૧૦૦ થી વધુ બાંધકામના
પ્લાન પાસ થયેલ
છે. ફકત મારો જ પ્લાન
કેમ પાસ થતો નથી?
તથા તા.૧૮-પ-૦૯ ની
અરજીથી વધારામાં
બીજા રપ-૩૦ બાંધકામો
નિર્દિષ્ટ સ્થળની
આજુબાજુ અને સામેની
સાઇડમાં બાંધકામ
હેઠળ છે. તેમના
કિસ્સામાં ટી.પી.
અભિપ્રાયનો વાંધો
કેમ નથી? જે અંગે
માહીતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૯૮
તા.૩૦-૯-૦૯
|
૧પ૦
તા.ર૦ -૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.ર૦-૭-૦૯ ની અરજીથી
સંબંધિત વિભાગમાં
તા.ર-૩-૦૯ ના રોજ
વિગતવાર પુરાવા
સાથે કરવામાં આવેલ
અરજી બાબતે સ્થળ
પર તેમજ ખાતાકીય
શું તપાસ કાર્યવાહી
કરવામાં આવી અને
હાલ શું કાર્યવાહી
કરવામાં આવી રહેલ
છે જેની સંપૂર્ણ
માહીતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૯૦
તા.ર૩-૯-૦૯
|
૧પ૧
તા.ર૦ -૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.૧૦-૬-૦૯ ની અરજીથી
નાનપુરા ગાર્ડન
વિભાગમાં ઝાડ છાંટવાની
ફરીયાદ કરવા છતાં
ફરીયાદનો નિકાલ
કરવામાં આવતો ન
હોય તે અરજી બાબતે
અધિકારીએ કર્મચારી
પાસે શું શું તપાસ
કરવામાં આવી અને
હાલ શું કાર્યવાહી
કરવામાં આવી રહેલ
છે. અને અપાયેલ
અરજી બાબતે કાર્યવાહી
ન થઇ શકી કયા કારણસર
સંપુર્ણ માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૯ર
તા.ર૩-૯-૦૯
|
૧પર
તા.ર૦-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા.ર૧-૭-૦૯
ની અરજીથી રીક્રુટમેન્ટ
વિભાગ ઘ્વારા ૧૦ર
ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદી
પ્રસિઘ્ધ કરવામાં
આવેલ હતી જે ના
અનુસંધાનમાં પ્રસિઘ્ધ
પ્રતિક્ષાયાદીના
૧૦ર ડ્રાઇવરોની
પસંદગી લાયકાત
સાથેની સંપુર્ણ
વિગત સાથેની માહિતીની
પ્રતિક્ષાયાદીની
સહી સિકકાવાળી
નકલ મેળવવા બાબતની
માહિતી.
|
આરટીઆઇ સેલ/૬૯૧
તા.ર૩-૯-૦૯
|
૧પ૩
તા.ર૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મુસ્તાક ઇબ્રાહીમ
પટેલની તા.ર૦-૭-૦૯
ની અરજીથી(૧) સુરત
મહાનગરપાલિકાની
કચેરીમાં મિલકતનાં
બાંધકામ માટેની
પ્લાન મંજુર કરાવવા
માટે મિલકતનાં
માલિક ઉપરાંત ભાડૂત/કિરાયેદારની
સહી સંમતીની જરૂર
હોય કે કેમ? જો હોય
તો કયાં કાયદાની
જોગવાઇ અનુસાર
જરૂરી છે જેની
સંપુર્ણ વિગતો
આપવી. (ર) બાંધકામ
અંગે સુરત મહાનગરપાલિકામાં
રજુ કરેલા પ્લાનની
મંજુરી બાબતે ભાડૂત/કિરાયેદાર
વાંધો લે તો પ્લાનની
મંજુરી અટકાવી
શકાય કે કેમ? જો
મંજુરી અટકાવી
શકાય તો તે કયા
કાયદા હેઠળ અટકાવી
શકાય તેની વિગતવાર
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭ર૩
તા.૩-૧૦-૦૯
|
૧પ૪
તા.ર૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
દિલીપસિંહ જી.
ઝાલાની તા.૯-૭-૦૯
ની અરજીથી કર્મચારી
નં.૧૩૬૦૦ ચંપકલાલ
જે. ગામીત ડે.કમિશ્નર
(પ.અને ઇ.) સુરત મહાનગરપાલિકામાં
નોકરીમાં જોડાયા
ત્યારથી આજસુધી
કયાં કયા હુકમથી
કયા કયા વિભાગ/ઝોનની
જવાબદારી કેટલા
સમય સુધી સંભાળી
છે તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૯૯
તા.૩૦-૯-૦૯
|
૧પપ
તા.ર૪-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભિખાભાઇ ખંડુભાઇ
મહાજનની તા.ર૩-૬-૦૯
ની અરજીથી સુરત
મહાનગરપાલિકાના
શહેર વિકાસ ખાતા
તરફથી તા.૯-૧૧-૦પ
ના રોજ યા તે અરસામાં
ટી.પી. સ્કીમ નં.૪
ફા.પ્લોટ નં.૧૯૯,
રે.સ.નં.૩૬૧/બી-ર
પૈકી દુકાન નં.પ
તથા ૬ નો જે ભાગ
ગેરકાયદેસર દબાણ
હોવાનું જણાવી
તોડાવેલ છે. તે
કહેવાતું દબાણ
કેટલૃું અને કઇ
બાજુ હતુ અને તે
કેટલી લંબાઇ તથા
પહોળાઇનું હતું
તેની વિગત તથાતે
દબાણ કરવામાટે
કોને કોને અને
કયારે નોટીસ બજાવેલી
તેની પુરી વિગત
અંગેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૦૦
તા.૩૦-૯-૦૯
|
૧પ૬
તા.ર૪-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
દિનેશભાઇ ગોવિંદભાઇ
ટાંકની તા.૮-૧ર-૦૮
ની અરજીથી રે.સ.નં.
૩૧૦, ૩૧૧ રાધાકૃષ્ણ
સોસા. ના આશરે ૧રપ
સભ્યોનાં જે પુરાવા
નાં આધારે વેરામાં
નામ દાખલ કરેલ
છે. તેની વિગતો
અને પૂરાવાની નકલો
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૦૧
તા.૩૦-૯-૦૯
|
૧પ૭
તા.ર૪-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સંગીતાબેન સુરેશભાઇ
પટેલની તા.૮-૭-૦૯
ની અરજીથી વડોદ
ગામના બ્લોક નં.૧૦૯
માં મહાનગરપાલિકાનીબીનપરવાનગીથી
મકાનો કારખાના
બંધાય રહયા છે.
તે જાણ્યા પછી
પણ અટકાવવામાં
કેમ આવતા નથી. ગેરકાયદેસર
બાંધકામ થયું હોય
તો તેમને દુર કરવામાં
કેમ આવતું નથી.
કબ્જા રસીદથી મેળવેલ
પ્લોટ મહાનગરપાલિકા
કાયદેસર ગણે છે?
વિ. માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૭૦ર
તા.૩૦-૯-૦૯
|
૧પ૮
તા.ર૬-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.ર૩-૭-૦૯ ની અરજીથી
ભારત સરકાર તરફથી
એવું કોઇ નોટીફિકેશન
(જાહેરનામુ) બહાર
પાડવામાં આવેલ
કે જરીગૃહ ઉધ્યોગમાં
આવતું હોય?સુ.મ.પાલીકા
જરીગીલીટના ચાલતા
એકમોમાં જવલનશીલ
પદાર્થ (કેમીકલ્સ)
ના સંગ્રહ / વપરાશના
લાયસન્સ સુ.મ.પા.ના
ફાયર તેમજ આરોગ્ય
વિભાગ ખઇ.ઇોઇહ
એકટ-૩૭૬(૧) મુજબ
લાયસન્સ આપી શકશે
તો તે ભારત સરકારના
નોટીફિકેશન (જાહેરનામા)
ની કોપી ફાળવવા
અંગે માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૭૦૩
તા.૩૦-૯-૦૯
|
૧પ૯
તા.ર૬-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.ર૦-૭-૦૯ ની અરજીથી
સંબંધિત વિભાગમાં
ર-૩-૦૯ ના રોજ વિગતવાર
પુરાવા સાથે કરવામાં
આવેલ અરજી બાબતે
સ્થળ પર તેમજ ખાતાકીય
શું તપાસ કાર્યવાહી
કરવામાં આવી અને
હાલ શું કાર્યવાહી
કરવામાં આવી રહેલ
છે. જેની સંપુર્ણ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૦૪
તા.૩૦-૯-૦૯
|
૧૬૦
તા.ર૬-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નગીનભાઇ પી. ચૈાહાણની
તા.૬-૩-૦૯ ની અરજીથી
(૧) સને જાન્યુ.ર૦૦૧
થી ડીસે.ર૦૦૪ સુધીમાં
ન.પ્રા.શિ. સમિતી
સુરત.ના શાસનાધિકારી
ની રજા દરમ્યાન
ચાર્જ સોંપવામા
આવ્યો હોય તેની
માહિતી, ચાર્જમાં
આવનાર અધિકારીના
નામ, સરનામા અને
કઇ તારીખથી કઇ
તારીખ સુધી ચાર્જ
સોંપવામાં આવ્યો
તેની માહિતી (ર)
ન.પ્રા.શિ.સ. સુરતના
ઉપશાસનાધિકારી
શંકરભાઇ પટેલ ને
સસ્પેન્શન પછી
હાજર થવા સંબંધી
તેમને ચાર્જ સોંપી
શકાય કે કેમ? અને
તે અંગેના ઠરાવ
અને હુકમની કોપી.
(૩) જાન્યુ.ર૦૦ર
થી ડિસે.ર૦૦૩ સુધી
શાસનાધિકારી રજા
ઉપર ગયા હોય તેમની
રજા/ માંદગીના
રીપોર્ટની તમામ
નકલોની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૦પ
તા.૩૦-૯-૦૯
|
૧૬૧
તા.ર૮-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રમોદચંદ્ર મણિલાલ
સંધવીની તા.૧૮-૭-૦૯
ની અરજીથી ડો.મીનાબેન
હળફ સૈારભ હોસ્પીટલ
૩-૪ માળ, વિરભદ્ર
રેસીડન્સી, ૃહૃ
બિલ્ડીંગ, પેટ્રોલ
પંપ પાસે, કોલેજ
સામે, ઇચ્છાનાથ
રોડ, સુરતની હોસ્
પીટલમાં તા.૧૬-૧ર-૦૭
૧૭-૧ર-૦૭, ૧૮-૧ર-૦૭,
૪-ર-૦૯, પ-ર-૦૯, ૬-ર-૦૯
ના રોજ જન્મેલ
બાળકોની આપની કચેરીને
સદરહુ હોસ્પીટલે
મોકલેલ યાદી જેમાં
જન્મેલ બાળકની
જાતિ, માતાનુંનામ,
પિતાનું નામ, સરનામું,
જન્મનો સમય સાથેની
સંપુર્ણ માહિતી.
જન્મ નોંધણી રજીસ્ટરમાં
નોંધાયેલ જન્મેલ
બાળકોની યાદી વિ.
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૩ર
તા.૭-૧૦-૦૯
|
૧૬ર
તા.૮-પ-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિજય રમેશચંદ્ર
કાયસ્થની તા.રપ-ર-૦૯
ની અરજીથી વોર્ડ
નં.૩ નોંધ નં.ર૦૩
વાળી મિલ્કતમાં
રીપેરીંગની પરવાનગી
હેઠળ બે માળનું
વધારાનું ગેરકાયદેસર
બાંધકામ કરવામાં
આવેલ છે? રીપેરીંગ
કામગીરી માટે મજબૂતાઇનું
રીપેરીંગ કરવાનું
હોય છે તેની સાથે
જર્જરીત મકાનના
મિલ્કતના ફોટા
સાદર કરવાના હોય
છે? જે લેવામાં
આવેલ છે ખરા? જો
ઉપરોકત ર વધારાના
માળો ગેરકાયદેસર
હોય તો શું પગલા
લેવામાં આવેલ છે?
અને કેટલો વહીવટી
ખર્ચ વસુલ કરવામાં
આવેલ છે? અને ગેરકાયદેસર
બાંધકામ દુર કરવા
બાંહેધરી પત્રક
લેવામાં આવેલ છે
ખરું? તે કેટલા
સમયમાં દુર કરવામાં
આવશે? જો હયાત બાંધકામ
હોય તો કયા ્ર પ્રકારની
કામગીરીથી દુર
કરવામાં આવશે?
રીપેરીંગ હેઠળ
ર માળનું બાંધકામ
કાયદેસર કહી શકાય
ખરું? તેની માહિતી
તથા નોટીસો, લેખિત
બાંહેધરી પત્રક
અંગે કાર્યવાહી
થઇ હોય તો તેના
જવાબો વિગેરે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬ર૯
તા.૧૦-૯-૦૯
|
૧૬૩
તા.૮-પ-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિજય રમેશચંદ્ર
કાયસ્થની તા.રપ-ર-૦૯
ની અરજીથી વોર્ડ
નં.૩ નોંધ નં.ર૦ર
વાળી મિલ્કતમાં
રીપેરીંગની પરવાનગી
હેઠળ બે માળનું
ગેરકાયદેસર બાંધકામ
કરવામાં આવે છે?
રીપેરીંગ કામગીરી
માટે મજબૂતાઇનું
રીપેરીંગ કરવાનું
હોય છે તેની સાથે
જર્જરીત મકાનના
મિલ્કતના ફોટા
સાદર કરવાના હોય
છે? જે લેવામાં
આવેલ છે ખરા? જો
ર માળો ગેરકાયદેસર
હોય તો શું પગલા
લેવામાં આવેલ છે?
અને કેટલો વહીવટી
ખર્ચ વસુલ કરવામાં
આવેલ છે? અને ગેરકાયદેસર
બાંધકામ દુર કરવા
બાંહેધરી પત્રક
લેવામાં આવેલ છે
ખરું? તે કેટલા
સમયમાં દુર કરવામાં
આવશે? જો હયાત બાંધકામ
હોય તો કયા ્ર પ્રકારની
કામગીરીથી દુર
કરવામાં આવશે?
રીપેરીંગ હેઠળ
ર માળનું બાંધકામ
કાયદેસર કહી શકાય
ખરું? તેની માહિતી
તથા નોટીસો, લેખિત
બાંહેધરી પત્રક
અંગે કાર્યવાહી
થઇ હોય
|
આરટીઆઇ સેલ/૬૩૦
તા.૧૦-૯-૦૯
|
૧૬૪
તા.૮-પ-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિજય રમેશચંદ્ર
કાયસ્થની આઇ ડી
નં.૧૩૬ર તા.રપ-ર-૦૯
ની અરજીથી વોર્ડ
નં.૩ નોંધ નં.ર૦ર/એ
વાળી મિલ્કતમાં
હાલ જુની મિલ્કત
તોડી નવેસરથી ભોંયતળીયું
ત્ર બે માળનું
ગેરકાયદેસર બાંધકામ
કરવામાં આવે છે?
રીપેરીંગ કે પ્લાન
મંજુર કરવામાં
આવેલ છે ખરો? કયારે?
અને કોની મંજુરીથી?
ઉપરોકત મિલ્કતમાં
ર૦ર અને ર૦ર/એ મળીને
૧ર/૭૦ ફુટનું ક્ષેત્રફળ
ધરાવે છે, મિલ્કત
કોમર્શીયલ યુઝમાં
છે તે પ્રમાણે
પાર્કીગ તેમજ ઓટીએસ
પણ છોડવામાં આવેલ
નથી પૂરેપૂરું
બાંધકામ કરવામાં
આવી રહયું છે, સદર
બાંધકામ રીપેરીંગની
પરવાનગી હેઠળ ભોંયતળીય
ત્ર બે માળનું
પાકુ બાંધકામ કરવામાં
આવી રહયું છે છતાં
પણ કોઇ પણ જાતના
પગલા લેવામાં આવ્યા
છે? અને કયા કારણોસર?
ગેરકાયદેસર બાંધકામ
બંધ કરી દુર કરવામાં
આવતું નથી. ગેરકાયદેસર
બાંધકામ કેટલા
વખતમાં દુર કરવામાં
આવશે? નોટીસ, જવાબ,
બાંહેધરી પત્રક,
રીપેરીંગની પરવાનગી
અને મિલ્કતના જુના
ફોટાની નકલો આપવી,
વિગેરે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૬૩૧
તા.૧૦-૯-૦૯
|
૧૬પ
તા.૩૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ડો. દિપકકુમાર
પ્રવિણચંદ્ર ભટૃની
તા.ર૧-૭-૦૯ ની અરજીથી
(૧) સુરત મહાનગરપાલિકાના
ડે. કમિશ્નર (હે
અને હો) ના હોદ્દા
માટેની લાયકાત
કઇ? આ માટે થયેલ
ઠરાવની નકલ આપવી.
(ર) ડે.કમિશ્નર (હે
અને હો) ના પાવર
ડેલીગેશનની નકલ
આપવી.(૩) સુરત મહાનગરપાલિકાના
આરોગ્ય અધિકારીના
હોદ્દા માટેની
લાયકાત કઇ? આ માટે
થયેલ ઠરાવની નકલ
આપવી.(૪)આરોગ્ય
અધિકારીના પાવરડેલીગેશનની
નકલ આપવી. (પ) ડે.કમિશ્નર
(જન.) ના હોદ્દા માટેની
લાયકાત શું? આ લાયકાત
માટે થયેલ ઠરાવની
નકલ આપવી વિ. મુદ્દા
નં.૧ થી ૧૦ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૦૬
તા.૩૦-૯-૦૯
|
૧૬૬
તા.૧-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેશભાઇ છોટુભાઇ
પટેલની તા.ર૪-૬-૦૯
ની અરજીથી દરજી
મહોલ્લો, અડાજણમાં
આવેલ ગાર્ડનની
બહાર જાહેર રોડ
ઉપર મુકવામાં આવેલ
બેંચ દૂર કરવા
બાબતે તા.૩૧-૧-૦૯
તા.૧૦-ર-૦૯ તથા તા.રપ-
ર-૦૯ ના રોજ આપવામાં
આવેલ અરજી બાબતે
થયેલ કાર્યવાહીની
વિગત આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૩પ
તા.૭-૧૦-૦૯
|
૧૬૭
તા.૩૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જસવંતસિંહ એ. બ્રહમભટૃની
તા.ર૦-૭-૦૯ ની અરજીથી
(૧) બી. પવન બેવરેજીસ
રોડ નં.૬ ઉધ્યોગનગર,
ઉધના-સુરત (ર) અમૃત
આઇસ્ક્રીમ રોડ
નં.૧૪ ઉધના ઉધ્યોગનગર
ઉધના, સુરત. કંપનીની
કાયદેસરતા કેટલી
છે? લાયસન્સ લીધુ
છે કે નહી?ં તેમજ
કંપનીનો લેબ કેમીસ્ટ
કોણ છે? પાણીનો
લેબરીપોર્ટ કયારે
કયારે કરવામાં
આવે છે? તેમજ કંપની
લુઝ વોટર પેકીંગ
વોટરના નિયમો પાળે
છે કે નહીં તે તમામ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૧૬
તા.૩૦-૯-૦૯
|
૧૬૮
તા.૩૧-૮-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.ર૦-૭-૦૯ ની અરજીથી
(૧)પ્લોટ નં.૧૦/૮
રોડ નં.૩ ઉધ્યોગનગર,
ઉધના-સુરત (ર) ન્યુ.
જે.પી. ફુટવેરની
બાજુમાં તેમજ ઉપર,
ઉધના ત્રણ રસ્તા
ઉધના ઉડૃીપી હોટલની
સામે ત્રણ થીચાર
માળનું બાંધકામ
ચાલુ છે સદર બન્ને
બાંધકામમાં વિકાસ
પરવાનગી આપેલ છે
કે નહીં ?તે જણાવવા
તેમજ પરવાનગી કરતા
વધારે અથવા પરવાનગી
વગર બાંધકામ કરવામાં
આવેલ હોય તો યોગ્ય
કાર્યવાહી કયારે
કરેલ છે? અથવા કયારે
કરવામાં આવશે વિગેરેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૧પ
તા.૩૦-૯-૦૯
|
૧૬૯
તા.૧-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નિતીન સી. પટેલની
તા.ર૭-૭-૦૯ ની અરજીથી
ુઝટેબલઝોન ૧, ર,
૩ મુજબ રહેઠાણવાળા
વિસ્તારમાં અવાજ
તેમજ ધ્રુજારી
મારે તેવા મશીન
નાંખી કારખાના
ચાલુ ન કરી શકે
તો પછી ૪/૩૦૭ વાળી
મિલકતના માલીકે
અવાજ તેમજ ધ્રુજારી
મારે તેવા કારખાના
ચાલુ કરવામાં આવેલ
જે કારખાના બંધ
કરાવવાની જવાબદારી
સુ.મ.પા.ના કયા વિભાગની
આવે છે. તે અંગે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૪૧
તા.૮-૧૦-૦૯
|
૧૭૦
તા.૧-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નિતીન સીે. પટેલની
તા.ર૭-૭-૦૯ ની અરજીથી
રહેઠાણવાળી મિલકતનો
ઉપયોગ રહેઠાણમાં
ન કરી તેની જગ્યાપર
કારખાના ચાલુ કરવામાં
આવેલ હોય તે બાબતે
તા.૮-૬-૦૯ ના રોજ
સંબંધિત વિભાગમા
વિગતવાર અરજી કરવામાં
આવેલ તે બાબતે
કર્મચારીએ સ્થળ
પર શું તપાસ કરી
અને વિજીલન્સ વિભાગે
ખાતાકીય શું તપાસ
કરી કાર્યવાહી
કરવામાં આવી અને
૪/૩૦૭ વાળી મિલકતમાં
જે ગેરકાયદેસર
કારખાના ચાલે છે
જે સુ.મ.પા. તરફથી
બંધ કરાવવામાં
આવ્યા છે કે નહિ
અને કારખાના બંધ
ન કરાવાય તો શા
માટે અને કારખાના
બંધ કરાવવાની જવાબદારી
સુ.મ.પા.ના કયા વિભાગની
આવે છે. તે અંગે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૪ર
તા.૮-૧૦-૦૯
|
૧૭૧
તા.ર-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કમલેશ એમ. ચોડવડીયાની
તા.૩૦-૭-૦૯ ની અરજીથી
તા.૧-૧-૦પ થી તા.૧૮-૮-૦૭
સુધીમાં વરાછાઝોનમાં
કેટલા બિનકાયદેસર
બાંધકામ થયા તેની
આંકડા સાથે માહિતી
ઉપરોકત તારીખ મુજબ
કેટલા ગેરકાયદેસર
બાંધકામ ડિમોલેશન
કર્યા? કેટલી પેનલ્ટી
વસુલ કરવામાં આવેલ
છે? વિ. મુદ્દા નં.ર.૧
થી ર.૧૯ અંગે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૪૦
તા.૮-૧૦-૦૯
|
૧૭ર
તા.ર-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નિલેશકુમાર શાંતિલાલ
લોટવાલાની તા.૧૮-૭-૦૯
ની અરજીથી માંગેલ
માહિતીના અનુસંધાને
નં.જીએડી /ઇએસટી/૧પ૮૯
થી આપવામાં આવેલ
માહિતી બાબત.
|
આરટીઆઇ સેલ/૭૪૩
તા.૮-૧૦-૦૯
|
૧૭૩
તા.૪-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સરવર હુસેન ગુલામ
મોહંમદ નગદનીતા.ર૩-૬-૦૯
ની અરજીથી વોર્ડ
નં.૧ નોંધ નં.૪૦૯૩,
૪૦૯૪ વાળી મિલ્કતમાં
થયેલ ગેરકાયદેસર
બાંધકામની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/૭૪૪
તા.૮-૧૦-૦૯
|
૧૭૪
તા.પ-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કે એમ. શેખની તા.૭-૭-૦૯
ની અરજીથી (૧)સુરત
મહાનગરપાલિકાના
તબીબી કર્મચારીના
રાજીનામાંના કિસ્સામાં
૩ મહિનાની નોટીસ
આપવાની કે ૩ મહિનાનો
પગાર જમા લઇ છુટા
કરવામાં આવે છે
જયારે રાજય સરકારના
કિસ્સામાં આ ધોરણ
એક વર્ષની ઉપરના
કિસ્સામાં એક માસનું
કરવામાં આવેલ છે.
એસ. એમ.સી. ના કિસ્સામાં
આ ધોરણ શા માટે
અપનાવવામાં આવેલ
નથી? વિગેરે મુદ્દા
નં.૧ થી ૭ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૩૪
તા.૭-૧૦-૦૯
|
૧૭પ
તા.૭-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.ર૮-૭-૦૯ ની અરજીથી
(૧) વિપુલસિંહ બહાદુરસિંહ
વાઘેલા ટીપીએસ-૬,
મજુરા, ખટોદરા,
ફા.પ્લોટ નં.૩પ૩/પી,
સીટી સર્વે નં.૪૦૯/ર૮-એ,
બી, સી, ૪૦૯/ર૮-બી
અને સી, મુજબના
પ્લોટમાં બાંધકામની
પરવાનગી તથા ક્ષેત્રફળ
અને કાયદેસરતા
(ર) સંકેત બેલ્ટીંગની
બાજુમાં વિમલ ગારમેન્ટ
વાળી ગલીમાં ઉધના
ત્રણ રસ્તા સ્થિત
આશરે ચાર માળનું
બિલ્ડીંગ બની રહયું
છે (૩) ભેસ્તાન સ્ટેશન
ચાર રસ્તા પાસે
આજરા ફર્નીચર સામે
મયુર ટીમ્બરની
બાજુમાં ટીપી નં.૪૭
પ્લોટ નં.ર૧ માં
આશરે ચાર માળ જેટલું
મોટું બિલ્ડીંગ
બની રહયું છે તેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૪પ
તા.૮-૧૦-૦૯
|
૧૭૬
તા.૭-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
તુલસીદાસ બી. વાઘેલાની
તા.ર૯-૭-૦૯ નીઅરજીથી
ડ્રાફટ ટીપી નં.ર૭
(ઉત્રાણ-કોસાડ)
ના ફા.પ્લોટ નં.૮૮,
ઇઝમેન્ટ રસ્તા
બાબતનો મઘ્યસ્થ
કચેરી સુ.મ.ન.પા.
તથા ડીઓપીના પત્ર
નં.સી-૯૩૭ તા.૩-૭-૦૯
ના પત્રની નકલ
આપવા તથા આ પત્ર
બાબતમાં જે કાર્યવાહી
થઇ હોય તેની નકલ
આપવા તથા નગર રચના
અધિકારી એકમ-૬
કાંસકીવાડ સુરત
તરફથી તા.૧૯-૪-૦૯
પછી કોઇ પણ પ્રકારના
પત્રો આવ્યા હોય
તો તેની નકલ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૭૪૮
તા.૯-૧૦-૦૯
|
૧૭૭
તા.૭-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મુખ્તીઆર એ. શેખની
તા.૧૭-૭-૦૯ ની અરજીથી
સુરત મ્યુ. કોર્પોરેશનના
સ્થા. સ. ઠરાવ નં.૪૧૪/ર૦૦૯
તા.ર૭-ર-૦૯ ને બહાલી
આપી મંજુર રાખતો
સુરત મ્યુ. કોર્પોરેશનની
સામાન્ય સભાનો
ઠરાવ નં.૧૩૮/ર૦૦૯
તા.રપ-પ-૦૯ ને કમિશ્નર
સુ.મ. પા. એ ગુજરાત
સરકારશ્રીના શ.વિ.
અને શ.ગૃ.નિ. વિભાગ
અગર તો સચિવાલયના
અન્ય જે વિભાગ/ખાતામાં
જે તે કક્ષાએ બીપીએમસી
એકટની કલમ-૪પ૧
યા અન્ય કોઇ પણ
કારણો દર્શાવી
કાર્યવાહી/માર્ગદર્શન
રદ કરવા તથા અમલ
મેોકુફ રાખવા મોકલેલ
હોય તો તેની દરખાસ્તોની
નકલો તથા સાથે
બીડવામાં આવેલ
દસ્તાવેજી પુરાવાઓ/બિડાણોની
નકલની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૭૩૬
તા.૭-૧૦-૦૯
|
૧૭૮
તા.૭-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
યોગેશભાઇ કાંતિભાઇ
સુરતીની તા.૧૮-૭-૦૯
નીઅરજીથી કેશવભાઇ
કરસનભાઇ ના નામની
કબ્જા રસીદની પ્રમાણિત
નકલ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૪૬
તા.૮-૧૦-૦૯
|
૧૭૯
તા.૯-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
શેખ ઇદરીશહુશેન
અબ્દુલ હુશેનની
તા.૩૦-૭-૦૯ ની અરજીથી
(૧) મહાનગરપાલિકા
ઘ્વારા બનાવવામાં
આવતાં મકાનોની
ફાળવણી નિતિ નિયમોની
વિગતો. (ર) જે.એન.યુ.આર.એમ.
ઘ્વારા ચાલતા પ્રોજેકટોની
ફાળવણી અંગે કોઇ
નિતિ નિયમો નકકી
કરેલ હોય તો તે
અંગેની માહિતી.
(૩) સુ.મ.પા.ને સને
ર૦૦૬ થી ર૦૦૯ ની
૩૧ માર્ચ સુધી
કેન્દ્રીય સરકાર
ઘ્વારા હાઉસીંગ
પ્રોજેકટ માટે
મળેલ લોન, સહાય,
ગ્રાન્ટ, દાન રૂપે
કેટલી રકમ મળેલ
છે તેની િવગત આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૭પ૬
તા.૧૩-૧૦-૦૯
|
૧૮૦
તા.૯-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રાકેશકુમાર ડાહયાભાઇ
જરીવાલાની તા.૪-૮-૦૯
નીઅરજીથી માઇક્રો
મેટાલીક મેન્યુ
ફેકચરીંગ સ્વામીનારાયણ
ઇન્.ડ રોડ નં.૬, નગીનાવાડી
પાસે, કતારગામ,
સુરતપેઢીનું ગુમાસ્તાધારા
કાયદા હેઠળ લાયસન્સ
ધરાવે છે કે કેમ?
તે કયારથી વપરાશ
કરે છે વપરાશ કરતાનું
નામ અને સરનામું
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૬પ
તા.૧૩-૧૦-૦૯
|
૧૮૧
તા.૯-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ. પટેલની
તા.૧૩-૮-૦૯ ની અરજીથી
સુ.મ.પા. પાસે માહિતી
અધિકાર -ર૦૦પ ના
કાયદા મુજબ જાહેર
માહિતી અધિકારી
પાસે જે માહિતી
આઇ.ડી નં.૩પ૮ થી
માંગવામાં આવેલ
અને એ માહિતી આપવામાં
આવેલ તે માહિતીના
જવાબના કાગળ પર
''ફકત માહિતીના
ઉપયોગમાં લેવું''
એવો સિકકો મારીને
આપવામાં આવેલ છે
તે બાબતે રાજય
માહિતી આયોગ તરફથી
સુ.મ.પા. ને આ સિકકો
મારવાની સુચના
આપવામાં આવેલ છે
કે નહિં. અને જો
સિકકો મારવાની
સુચના આપવામાં
આવેલ હોય તો તે
પરિપત્રની નકલ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૬૬
તા.૧૩-૧૦-૦૯
|
૧૮ર
તા.૯-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીમોહમદ
યુનુસ મોહમદબીલાલ
સેલવાલાની તા.૧૮-૬-૦૯
ની અરજીથી મિલ્કત
નં.૭/૩૦૧૭ માં કહેવાતી''
ન્યુ જીન્સકોર્નર''
નામની સંસ્થાનું
વર્ષ ૧૯૯૧ થી ર૦૦પ
દરમ્યાન કોઇ ગુમાસ્તાધારાનું
લાયસન્સ એસ.એમ.સી
ઘ્વારા ઇસ્યુ કરવામાં
આવેલ છે? જો આપવામાં
આવેલ હોય તો લાયસન્સ
નંબર, માલિકનું
નામ, ઇસ્યુ કર્યાનું
વર્ષ/તારીખ, વેપારની
વિગત ઇસ્યુ કરાયેલ
લાયસન્સની કોપી.
લાયસન્સ અપાયેલ
હોયતો તેનું શું
સ્ટેટસ છે. લાયસન્સ
અપાયુ હોય તો જે
આધાર/પુરાવાથી
ઇસ્યુ થયુ હોય
તો તેની નકલ વિગેરે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૭૯
તા.૧૬-૧૦-૦૯
|
૧૮૩
તા.૧૪-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ.બ્રહમભટૃની તા.૧૦-૮-૦૯
ની અરજીથી (૧) હરીનગર
સ્વામીનારાયણ
મંદિરની બાજુની
ગલીમાં સીટી ઇન્ડ.
એસ્ટેટ મેઇનરોડ
પર મોટું બીલ્ડીંગ
ઉભુ થઇ રહયું છે.
જે ઉમીયા ગ્લાસની
બાજુની બાજુમાં
ઉમીયા ગ્લાસથી
મંદિર તરફ જેનુ
કોઇ બોર્ડ માર્યુ
નથી તે તથા (ર) ઉધના
દરવાજા એપલ હોસ્પિીટલની
બાજુમાં હાલ બાંધકામ
ચાલુ છે અને મોટું
બીલ્ડીંગ ઉભુ થઇ
રહયું છે. સદર બન્ને
બાંધકામની પરવાનગી
લીધી છે કે કેમ?
તથા તેનું ક્ષેત્રફળ
માળ પાર્કીંગ વ્યવસ્થા
તથા કાયદેસરતા
વિગેરે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૬૮
તા.૧૪-૧૦-૦૯
|
૧૮૪
તા.૧૪-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.૩-૮-૦૯ નીઅરજીથી
તા.૧૪-પ-૦૯ ના રોજ
વિગતવાર અરજી કરવામાં
આવેલ તે બાબતે
ખાતાકીય શું શું
તપાસ કરવામાં આવી
અને હાલ શું કાર્યવાહી
કરવામાં આવી રહેલ
છે અને હવે પછી
શું કાર્યવાહી
કરવામાં આવશે તેની
સંપુર્ણ માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૬૯
તા.૭-૧૦-૦૯
|
૧૮પ
તા.૧૯-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અર્જુનસિંહ ફતેહસિંહ
સોલંકીની તા.૧૭-૮-૦૯
ની અરજીથી આકારણી
અધિકારીઓ તથા વોર્ડ
નં.૩૦ ના કોર્પોરેટર
તેમજ મળતિયાઓ ઘ્વારા
હોદ્દાનો દુરપયોગ
કરી ભાડુતના નામ
કમી કરવા, આકારણી
ઓછી કરવા, નવા ભાડુતના
નામ દાખલ ન કરવા,
વિગેરે હરકત કરી
સુરત મહાનગરપાલિકાને
નુકશાન કરી રહયા
છે. જેના અનુસંધાને
(૧) દયાશંકરસિંહ
(ર) વિનોદ ભગવાન
પાટીલ (૩) રામકિંકરશ્રી
ભગવત ઓઝા (૪) જ્ઞાનપ્રકાર
શ્રીવાસ્તાવ (પ)
બ્રહમદેવ(૬) સર્વેસ
શુકલા (૭) નરેન્દ્ર
મિશ્રા (૮) ઓમપ્રકાશ
ઘંટીવાલા (૯) રાધેશ્યામ
તિવારી(૧૦) ગુલઝારીલાલ
ઉપાઘ્યાય (૧૧) સુભાષસિંહ
મેોર્યના ચાલુ
વર્ષના વેરાબીલની
નકલ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૭૦
તા.૧૪-૧૦-૦૯
|
૧૮૬
તા.૧૪-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશચંદ્ર મંગળદાસ
માલીની તા.ર૭-૭-૦૯
ની અરજીથી (૧) વાંધા
અરજીના સંદર્ભમાં
કમિશ્નરશ્રી, ડાયરેકટર
ઓફ ટાઉન પ્લાનીંગશ્રી
તથા શહેર વિકાસ
અધિકારીશ્રી તપાસ
દરમ્યાન જે કંઇ
શેરાઓ મારયા હોય
તે તમામની નકલ
(ર) વાંધા અરજીની
સંદર્ભમાં વકીલશ્રીનો
અભિપ્રાય મંગાવેલ
તેની નકલ (૩) પ્લોટ
નં.પ અને ૬ ના કબ્જેદારો
અગર તો તેમના આર્કી.શ્રીએ
કોઇ માલિકી પુરાવા
અગરતો કોઇ જવાબ
રજુ કરેલ હોય તો
તેની નકલ(૪) વાંધાઅરજીના
સંદર્ભમાં કોઇ
પગલા અગરતો નિર્ણય
લેવામાં આવેલ હોય
તો તેની નકલ (પ) માલીકી
પુરાવા વગર પ્લાન
પાસ નથી કરી શકાતો
તો અહીં કઇ કલમ
હેઠળ કયા પુરાવાને
ઘ્યાને લઇને પ્લાન
પાસ કરવામાં આવેલ
છે તેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૭૧
તા.૧૪-૧૦-૦૯
|
૧૮૭
તા.૧પ-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ફરીદ અબ્દુલગફુર
શેખની તા.ર૦-૮-૦૯
ની અરજીથી ટેના.નં.૦૩એ-૦પ-૦૬૬૧-૦-૦૦૧,
ટેના નં.૦૩એ-૦૭-૦૪૯૧,
૦૭૬પ, ૦પ૯૧, ૦પ૭૧,
૦૭૦૧, ૦૬પ૧ , ૦પ૬પ,
૦૭૪૧, ૦૭પ૧, ૦૭૧૧,
૦૮૩૧, ૦૭ર૧, ૦૬૬૧,
૦પ૪૧, ૦પ૬૧, ૦પપ૧,
૦૬૯૧, ૦પ૮૧ , ૦૬૮૧,
૦૭૬૧, ૦૭૧પ, ૦૭૮૧,
૦૭૯૧, ૦૮૪પ, ૦૮૦૧,
૦૮ર૧, ૦૬૭૧-૦-૦૦૧
વિગેરેની સને ૧૮રપ
થી ૧૯રર ની ડાયરેકટેક્ષની
ફીલ્ડબુક રજીસ્ટરની
નકલ તથા ૧૯૪૦ થી
૧૯પપ સુધીની ફીલ્ડ
બુક ફોર્મની નકલ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૮૪
તા.૧૬-૧૦-૦૯
|
૧૮૮
તા.૧પ-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિશ્રામભાઇ લક્ષ્મણ
ડોડીયા ની તા.ર૭-૭-૦૯
ની અરજીથી સને૧૯૯૩
થી ર૦૦૭ માં હંગામી
તથા રોજીંદા ધોરણે
રાખેલ સફાઇ કામદાર
તેમજ ફાઇલેરીયા
ખાતામાં રાખેલ
તમામ ઝોનના કામદારના
નામ સાથેનીવિગેરે
મુદ્દા નં.૧ થી
૮ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/૭૮પ
તા.૧૬-૧૦-૦૯
|
૧૮૯
તા.૧૭-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભીમજીભાઇ પટેલ
ની તા.૧૩-૮-૦૯ ની
અરજીથી (૧) હાઇડ્રોલીક
ઇજનેર જે.કે.શાહની
નીમણુંક કયારે
(હાઇડ્રોલીક ખાતામાં)
થઇ? (ર) જે.કે.શાહની
કાર્યપાલક ઇજનેર
તરીકે વરાછામાં
કયારે નિમણુંક
કરવામાં આવેલ.
વિગેરે મુદ્દા
નં.૧ થી ૬ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૮૬
તા.૧૬-૧૦-૦૯
|
૧૯૦
તા.૧૬-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃ ની
તા.૧૦-૮-૦૯ ની અરજીથી
(૧) સ્વપ્નસૃષ્ટિ
રેસીડેન્સી, જુના
ઉન જકાતનાકા પાછળ
ભેસ્તાન જીયાવ
રોડ સ્થીત ફલેટો
તથા રો હાઉસનું
બાંધકામ ચાલુ છે
તે તથા (ર) સાંઇરાજ
રેસીડેન્સી, આશીર્વાદ
રો હાઉસની સામેનો
રોડ એફ.પી. નં.ર૧,
બ્લોક નં.૧૧ર ટી.પી.એસ.
નં.૪૮ , ભેસ્તાન
જીયાવરોડ ભેસ્તાન
સ્થિત આશરે ૧૦
માળ નો પ્રોજેકટનું
હાલ બાંધકામ ચાલુ
છે. (૩) હાલમાં રેસીડેન્સી,
હીંગોરા કન્સ્ટ્રકશન,
જીલાનીનગર સામે
ઉન ગભેણી ચાર રસ્તા
રોડ ઉન સ્થીત બાંધકામ
ચાલુ છે. સદર ત્રણેય
બાંધકામની વિકાશ
પરવાનગી માળ બાંધકામ,
ક્ષેત્રફળ અંગેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૭૮
તા૧૬-૧૦-૦૯
|
૧૯૧
તા.૧૭-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જીતુ બનવારી રાયની
તા.૧ર-૮-૦૯ ની અરજીથી
આસી. એઓની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/૭૮૭
તા.૧૬-૧૦-૦૯
|
૧૯ર
તા.૧૭-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
દયારામ રવજીભાઇ
કોટકની તા.ર૮-૭-૦૯
ની અરજીથી રે.સ.
નં.૧૪૭-૧પર પૈકી
પ્લોટ નં.ર૪ માં
કબ્જેદાર તરીકે
નિલોફર બચુભાઇ
ભગત નું નામ કયા
વર્ષથી? કયા, કયા
પુરાવાના આધારે
દાખલ કરવામાં આવેલ
છે તેની પુરાવા
સાથેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૮૮
તા.૧૬-૧૦-૦૯
|
૧૯૩
તા.રર-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નિલેશકુમાર શાંતિલાલ
લોટવાલાની તા.૧૮-૭-૦૯
ની અરજીથી તા.૧૯-૩-૧૯૯૭
પહેલા શહેર વિકાસ
અધિકારીની અનુ.જનજાતિના
ઉમેદવાર માટે સુરત
મહાનગરપાલિકા
કચેરીએ કેટલીવાર
વર્તમાન પત્રો
કે અન્ય રીતે જાહેરાતો
બહાર પાડી? કેટલા
ઉમેદવારોએ અરજી
કરી? કેટલા ઉમેદવારોને
ઇન્ટરવ્યુમાં
બોલાવવામાં આવ્યા
અને તે અંગે શું
નિર્ણયો કરવામાં
આવ્યા ? તે તમામના
પુરાવાઓ સહિત કરવામાં
આવેલ ખાતાકીય ાર્યવાહીઓના
રીપોર્ટીંગની
પ્રમાણીત નકલો
વિ. મુદ્દા નં.૧
થી ૩ ની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/૭૮૯
તા.૧૬-૧૦-૦૯
|
૧૯૪
તા.રર-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
બ્રહમભટૃની તા.૧૮-૮-૦૯
ની અરજીથી (૧) સી.ર૧
પ્રમુખપાર્ક ઇન્ડ.
એસ્ટેટ ભેદવાડ
પાંડેસરા જીઆઇડીસી
સામે ત્રણ માળનું
બિલ્ડીંગ નિર્માણ
થઇ રહયું છે. (ર) પાન્ડેસરા
જીઆઇડીસીધમણવાળા
કોમ્પ્લેક્ષની
આગળ અને સુટેક્ષ
બેંકની સામે ચાર
માળનું બીલ્ડીંગ
નિર્માણ થઇ રહયુ
છે. જે બાંધકામની
પરવાનગી, કાયદેસરતા
ક્ષેત્રફળ, પાર્કીંગ
તથા માળ તેમજ અત્યારની
સ્થિતી ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૯૮
તા.રર-૧૦-૦૯
|
૧૯પ
તા.ર૩-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અસદ રમજાનીભાઇ
શેખની તા.ર૭-૮-૦૯નીઅરજીથીહશ્ર/એસ-૧૦/૪૦૪૦
ગુમાસ્તાધારા
લાઇસન્સ તાજુ કરી
આપ્યુ અને તેના
આગલા લાઇસન્સની
વિગત, પત્રક અને
પુરાવાની વિગતો
આ પહેલાના અન્ય
લાઇસન્સની વિગત
અને પુરાવા , ૧૯૯૯
થી ર૦૦૯ ઓગષ્ટ
સુધીમાં રદ થયેલા
અને તાજા થયેલાની
લાઇસન્સોની પુરાવામાં
અરજી પત્રક અને
આધાર ફેરફારની
વિગતની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૯૭
તા.રર-૧૦-૦૯
|
૧૯૬
તા.ર૩-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અસદ રમજાનીભાઇ
શેખની તા.ર૭-૮-૦૯
ની અરજીથી ટેના
નં. ૧૦બી-૧પ-૧૧૧૧-૦-૦૦ર
, ૧૦બી -૧પ-૧૧૧૧-૧-૦૦૩,
૧૦બી -૧પ -૧૧૧૧-૦-૦૦૩
માં જુના નામ બદલી
નવા નામ નોંધણી
કર્યાની સંપુર્ણ
વિગત પુરાવા અને
અરજીની વિગત, જુના
નામ કયારથી ચાલ્યા
આવે છે, ૧૯૬૦ થી
ર૦૦૯ આ સિવાય અન્ય
અરજી અને વાંધાની
વિગતોની ૧૯૬૦ થી
ર૦૦૯ ના સમયગાળાની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૮૧૧
તા.ર૮-૧૦-૦૯
|
૧૯૭
તા.ર૪-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અસદ રમજાનીભાઇ
શેખની તા.ર૯-૮-૦૯
ની અરજીથી ૧૦/ર૪૩૮
ની મિલકતની કટબુકની
નકલ અને નોંધ અને
અન્ય અરજી, શેરા
ફેરફારની વિગત,
મિલ્કતનો કટબુક
અને ઉતારો સને
૧૯૯૯-ર૦૦૦, ર૦૦૦-ર૦૦૧ની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૮૧ર
તા.ર૮-૧૦-૦૯
|
૧૯૮
તા.રર-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.ર૧-૮-૦૯ ની અરજીથી
(૧) પ્લોટ નં.૧રપ
થી ૧ર૭ વોર્ડ નં.૧૪બી
ઉમરવાડા-૧ સિઘ્ધીવિનાયક
દરની ગલીમાં ભાઠેના
ડીંડોલી રોડ, (ર)
નસરેશ્વર મહાદેવ
ત્રણ રસ્તા પર
અમરપૂરી ફરસાણની
સામે ત્રણ રસ્તા
કોર્નર પર ભાઠેના
ડીંડોલી રોડ ના
બાંધકામ પરવાનગી,
કાયદેસરતા માળ,
પાર્કીંગ ક્ષેત્રફળની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૭૯પ
તા.રર-૧૦-૦૯
|
૧૯૯
તા.ર૪-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પંડયા પ્રફુલચંદ્ર
શીવશંકર મહારાજની
ત.૩-૮-૦૯ ની અરજીથી
વરાછા મેઇન રોડ
રાજહંસ અનેપેટ્રોલ
પંપ વચ્ચે આવેલ
રૂબિ ટ્રેડ હાઉસનાં
પ્લાન કઇ સાલમાં
કેટલા માપ સુધીનો
પાસ થયેલ છે. તેના
પર ઉભા કરેલ જાહેરાતના
બોર્ડ બાબત પરમીશન
કયારે આપી? મોબાઇલ
ટાવર છે કે કેમ
? તેની પરમીશન કયારે
આપી. હાલમાં પ્લાન
મુકાયો ત્યારથી
કોર્પોરેશનમાં
પત્રવ્યવહાર કે
મંજુરી માટે અરજીઓ
આપેલ હોય તો તેનો
ઠરાવની નકલો મુકવામાં
આવેલ હોય તો કોપી,
ત્યાર બાદ કોઇ
સુધારા વધારા માંગેલ
હોય અને મંજુર
કર્યા હોય તે અંગેની
કોપી, જાહેરાતના
હોર્ડિંગ બોર્ડ
કે મોબાઇલ ટાવર
માટે માંગેલ પરમીશન
અરજી અને તે સાથે
ઠરાવની નકલનીકોપી
તે મંજુર કરી પરમીશન
આપી કે ન આપી ને
વિગતની પત્રની
કોપીઓ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૮૧૩
તા.ર૮-૧૦-૦૯
|
ર૦૦
તા.ર૯-૯-૦૯/૧૦
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વાય એમ. સૈયદની
તા.૧-૯-૦૯ ની અરજીથી
(૧) કતારગામઝોનમાં
ખાન પાનની હોટલો
કુલ કેટલી આવેલી
છે? શરૂ કરવા માટે
કુલ કેટલી અરજીઓ
આવી છે, કેટલાને
મંજુરી આપવામાં
આવી છે કેટલી ના
મંજુર કરવામાં
આવી છે તે તમામના
નામ સરનામાંની
વિગત (ર) મંજુરી
આપવામાં આવીછે
તે તમામે આરોગ્ય
તેમજ ગુમાસ્તાધારા
સહિત પ્રકારની
મંજુરી મેળવેલ
છે કે કેમ? વિગેરે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/૮૧૬
તા.ર૮-૧૦-૦૯
|