RTI અપીલ હુકમો ૨૦૦૯-૧૦

Total 463
તા. ૧-૪-૦૯ થી ૩૧-૦૩-૧૦
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
ર૦૧
તા.૩૦-૯-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશ અનિલકુમાર કાનુગાની તા.ર૪-૭-૦૯ ની અરજીથી (૧) મ્યુ. ગુજરાતી કન્યા શાળા વોર્ડ નં.૯ નોંધ નં.૮૦૬ (ટેના. નં.૦૯એ-૧૩-૧૧૦૧-૦-૦૦૧) થી નોંધાયેલી અને વાડીફળિયા, આમલીરાન, હાટકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, (કન્યા શાળા ક્રમાંક ૧૩૮ વાળી) મિલ્કત જે ભાડેથી ન.પ્રા.શિ.સ. એ રાખેલ છે તેના ઠરાવની નકલ આપવા (ર) ઉપરોકત મિલ્કતનું માસિક ભાડું કેટલા રૂપિયા ચુકવવામાં આવે છે અને કોના નામના ચેકથી ચુકવવામાં આવે છે તેની માહિતિ (૩) ઉપરોકત મિલ્કત ભાડા અંગે સુરત મ્યુ. કોર્પોરેશન તરફથી ઠરાવ કરવામાં આવેલ હોય તો તેની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૧૭ તા.ર૮-૧૦-૦૯
ર૦ર
તા.૩-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહનભાઇ એમ. ઢબુવાલાની તા.૩૧-૮-૦૯ ની અરજીથી ધી સુરત ડી.કો.ઓ.સ્પીનીંગ મીલવાળી મિલકતનો ટેના નં.૧૮સી-૧૧-૦૭૯૧-૦-૦૦૧ થી ૧૮સી-૧૧-૦૭૯૧-૦-૦૩૬ સુધીનાં વેરાના નાણાં ચેક ઘ્વારા ભરેલ છે તેની માહિતી તથા ડુપ્લીકેટ રસીદ આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૧૮ તા.ર૮-૧૦-૦૯
ર૦૩
તા.૧-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પારૂલબેન વલ્લભભાઇ કાકડીયાની તા.૧૦/૧૩ -૮- ૦૯ ની અરજીથી ડોકટર વલ્લભભાઇ નાનજીભાઇ કાકડીયાની સુરત મુકામે ક્રિષ્ના ચિલ્ડ્રન હોસ્પીટલ અને નિયોનેટીકલ કેર સેન્ટર ગોપાલ દર્શન બીજે માળે પારસ પોલીસ ચોકી સામે, કતારગામ સુરતનાં રે.સ. નં.૪૪૭ માં આવેલ કોમ્પ્લેક્ષમાં તેમની માલીકીની હોસ્પીટલ આવેલ છે. વિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮પ૦ તા.૬-૧૧-૦૯
ર૦૪
તા.પ-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૩૦-૬-૦૯ ની અરજીથી (૧) સુ.મ.પા. નાં કાયમી વેરો ભરનાર નાગરીક એના કામઅંગેના સંબંધિત વિભાગને ઉદ્દેશીને અરજી કરે તો અરજદારોના કામ અંગે કાર્યવાહી કરવા અથવા અરજદારોને જવાબ આપવાની જવાબદારી સંબંધિત વિભાગનાં અધિકારીઓની છે કે નહીં? (ર) તા.ર૪-૬-૦૯ નાં રોજ માહિતી /અધિકાર મારફતે મળેલ જવાબમાં જણાવ્યું છે કે ઝુંપડાઓના ભાગલા પાડી શકાય નહીં એવો પશ્ન પુછેલ નથી. લોકેશન ૯૧ કયા વર્ષમાં અને કયા મહિનામાં અને કઇ તારીખે અમલમાં આવ્યું (૩) સુ.મ.પા. એ જાહેર કરેલ સ્લમ વિસ્તારોમાં કોની માલિકીની જમિન પર લોકેશન ૯૧ લાગેલ છે. કેન્દ્ર સરકાર, રાજય સરકાર, મ.ન.પાલિકા, ખાનગી માલિકીની જમિન પર વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮રપ તા.૩-૧૧-૦૯
ર૦પ
તા.પ-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૩૦-૬-૦૯ ની અરજીથી (૧) માહિતી/અધિકાર મારફતે માર્ગદર્શન મેળવી જરૂરી કિંમતના સ્ટામ્પ પેપર ડોકયુમેન્ટ સાથે શ્રી બાબુભાઇ ગવઇ તેમજ વિઠૃલભાઇ એસ. પાનપાટીલ નાઓએ અરજીઓ આપેલ જેની ઝેરોક્ષ નકલ માંગણી કરેલ. જેના જવાબમાં અરજીઓ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી . એનું કારણ શું? (ર) સુ.મ.પા. નાં કાયમી વેરો ભરનાર નાગરીક એના કામઅંગેના સંબંધિત વિભાગને ઉદ્દેશીને અરજી કરે તો અરજદારોના કામ અંગે કાર્યવાહી કરવા અથવા અરજદારોને જવાબ આપવાની જવાબદારી સંબંધિત વિભાગનાં અધિકારીઓની છે કે નહીં? તા.ર૪-૬-૦૯ નાં રોજ મળેલ જવાબમાં યોગ્ય માહિતી આપેલ નથી. જેમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮ર૬ તા.૩-૧૧-૦૯
ર૦૬
તા.૬-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇન્દીરાબેન વિનોદભાઇ પટેલની તા.૭-૯-૦૯ ની અરજીથી ટેના.નં.૧૭બી-૦૧-૭૪૧૧-૦-૦૦૧ ડી દાખલ કરતી વખતે દસ્તાવેજની નકલ તથા માહિતી અને ટ્રાન્સફર વખતેની પાવર ઓફ એટર્ની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૮ર૭ તા.૩-૧૧-૦૯
ર૦૭
તા.પ-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરિશચંદ્ર જે. નાણાવટી ની તા.ર૭-૮-૦૯ ની અરજીથી (૧)નવો વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવેશ થયો ત્યારે સાઉથ ઇસ્ટ ઝોન(લીંબાયત) ખાત એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફિસર તરીકે કયા અધિકારી ફરજ બજાવતા હતા, આ અધિકારી લીંબાયત ઝોનમાં કઇ તારીખથી કઇ તારીખ સુધી એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફિસર તરીકે ફરજ બજાવેલ હતી? (ર)તેમજ નવા સમાવિષ્ટ વિસ્તાર વોર્ડ નં.૬પ એ-બી-સી-ડી (૩)૬૬ એ-બી-સી-ડી (૪) ૭ર એ-જી (પ) ૭૩ એ-બી-સી-ડી -ઇ-એફ ની મિલ્કતો કયારે દાખલ કરી? કેટલા તુમારો બનાવવામાંઆવ્યા? તે તુમારોમાં સર્વેયર,સુપરવાઇઝર, સેકશન ઓફિસર અને એ.આર.ઓ. એ કઇ કઇ તારીખે સહી કરી? વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૩૭ તા.૪-૧૧-૦૯
ર૦૮
તા.૬-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગવાનભાઇ નાનજીભાઇ પટેલની તા.ર૬-૮-૦૯ ની અરજીથી ખટોદરા વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૪/ એ, રેવન્યુ સર્વે નં. ૩૦ પૈકી, ૩પ-૩૬ પૈકી પ્લોટ નં.૧ ટેના નં.૧૪એ-૧૯-૦ ૪પ૧-૦-૦૦૧ ના આકારણી દફતરે નામ દાખલ કરવા માટે સને ૧૯૭૭-૭૮ ની સાલમાં આપવામાં આવેલ દસ્તાવેજી પુરાવા જેવાકે નામ ટ્રાન્સફર ફોર્મ, કબ્જા રસીદ સોસાયટી તરફથી આપવામાં આવેલ નામ ટ્રાન્સફરનો ઠરાવ ની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૮ર૮ તા.૩-૧૧-૦૯
ર૦૯
તા.૬-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિનેશભાઇ ગોવિંદભાઇ ટાંકની તા.૧૦-૮-૦૯ ની અરજીથી અડાજણ રે.સ. નં.૩૧૧ ની મિલ્કતને નવી ટી.પી.સ્કીમ મુજબ ટી.પી. નં.૧૩ ફાળવેલ છે. જેના ફાયનલ પ્લોટ નંબર કયા ફાળવેલ છે. તેના નકશા સાથેની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૪૧ તા.પ-૧૧-૦૯
ર૧૦
તા.૭-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૧૦-૮-૦૯ ની અરજીથી (૧) આંબેડકર નગર ઝુંપડપટૃીનાં ઝુપડાવાસીઓને માનવતાનાં ધોરણે બે ટાઇમ પીવાનું પાણી આપવા બાબતે તા.૧પ-૬-૦૯ ના રોજ ઝોનલ અધિકારી શ્રી બી.આઇ.દલાલને એક અરજી અને તા.૧૯-૬-૦૯નાં રોજે ઇજનેર વિભાગમાં એક અરજી આપવામાં આવેલ છે. જેની સ્થળ તપાસ કે કોઇ પ્રત્યુત્તર કેમ આપવામાં આવેલ નથી? એની યોગ્ય માહિતી આપવા (ર) શ્રમિક એકતા પરિષદના લેટર પેડ પર આપેલ અરજીના દોઢ માસનો સમય થવા છતાં અધિકારીઓ ઘ્વારા સ્થળ તપાસ કરેલ નથી? વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૩૮ તા.૪-૧૧-૦૯
ર૧૧
તા.૮-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.ર૦-૮-૦૯ નીઅરજીથી (૧) સુ.મ.પા.ના શહેર વિકાસ વિભાગ પાસે નવુ બાંધકામ કરવા માટે અથવા જુની મિલકત ઉતારીને બાંધકામ કરવા માટે કોઇપણ કરદાતા અથવા નાગરીક પ્લાન મંજુર કરાવે ત્યારે નાગરીક પાસે જરૂરી રસ્તા રોકાણ ચાર્જ તેમજ જરૂરી ડીપોઝીટ ભરાવવામાં આવે છે. આ બાંધકામ કમ્પલીટ થઇ ગયા બાદ સુ.મ.પા. પાસે ભરવામાં આવેલ ડીપોઝીટ પરત લેવા માટે બાંધકામ કરનારે વસવાટની પરવાનગી લેવી જરૂરી છે. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮પર તા.૬-૧૧-૦૯
ર૧ર,ર૧૩
તા.૧ર-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કમળાબેન જેસીંગભાઇ ડાભીની તા.૪-૯-૦૯ ની બે અરજી પૈકી અપીલ નં.ર૧ર (ર.૧) શ્રી અરવિંદસિંહ સુણવા ઘ્વારા ન.પ્રા.શિ. સમિતિ સુરત માં હઇચઇહઇહફઇફ તરીકે ઉમેદવારી નોંધાવી હોય તે લેખિત ઉમેદવારી અરજી પત્રકની નકલ વિ. મુદ્દા નં.ર.૧ થી ર.૧૬ ની માહિતી આપવા બાબત. તથા બીજી અરજી સામે અપીલ નં.ર૧૩ થી તા.ર૩-ર-૦૭ થી તા.ર૩-૭-૦૯ સુધી યુઆરસી ખાતાની પાસબુક બેંક સ્ટેટબેન્ક વાઉચરો, એડવાન્સ તમામ યોજનાઓ, સ્ટેટ પ્રોજેકટ કચેરીનોપત્ર વ્યવહાર હઇચઇહઇહફઇફ પત્ર માં ફરજ બજાવેલ, નિવૃત,રાજીનામાં, સીઆરસીઓની પ્રમાણિત નકલ, ફર્નીચર તથા તેનો ઉપયોગ ડાયેટ, સીઆરસીઓ અને એનજીઓ સાથે થયેલા પત્ર વ્યવહાર વિગેરે મુદ્દા નં.૧થી ૧૩ ની માહિતી બાબત. આરટીઆઇ સેલ/૮૯પ તા.૧૬-૧૧-૦૯
ર૧૪
તા.૧ર-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કેતનભાઇ બાબુભાઇ વાઘાણીની આઇ ડી. નં.ર૭૩ તા.૮-૯-૦૯ ની અરજીથી મુદ્દા નં.૧ કપોદ્રા ફલાય ઓવરબ્રીજ ૧ર મહીનાના બદલે ર૬ મહીને આશરે ૬૦% પૂરો થયો છે ત્યારે ઇજારાદારને કેટલી વખત નોટીસ ફટકારવામાં આવી અને કેટલી વખત પેનલ્ટી કરવામાં આવી? મુદ્દા નં.(ર) નવો અમરોલી પુલ ર૪ મહીનાના બદલે ર૯ મહીના પછી માંડ આશરે પ૦% પૂરો થયેલ છે ત્યારે ઇજારાદાર સમે કોઇ પગલા ભરવામાં આવ્યા છે કે કેમ? મુદ્દા નં.(૩) તાપી પુલ કે ફલાય ઓવર બ્રીજના કામ ટેન્ડરની સમય મર્યાદા બાદ પૂરો નહીં થાય તો ટેન્ડરની શરત મુજબ કાર્યવાહી થઇ શકે કે કેમ? મુદ્દા નં.(૪) તાપીપુલ અને ફલાય ઓર બ્રીજના કામો સમયસર પૂરા નહીં થાય તો કોની જવાબદારી નકકી થાય છે? મુદ્દા નં.(પ) જો આની પર કોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી તો તે માટે જવાબદાર અધિકારી પર કોઇ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? શા કારણે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮પ૧ તા.૬-૧૧-૦૯
ર૧પ
તા.૧૩-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિલિપસિંહ જી. ઝાલાની તા.૪-૯-૦૯ ની અરજીથી શ્રી રાજેન્દ્ર જે. ચપટવાલા કર્મ.નં.૧૦૮૧૪ સુરત મહાનગરપાલિકામાં નોકરીમાં જોડાયા ત્યારથી આજ દિન સુધી કયા કયા ખાતામાં કયા કયા હુકમથી કેટલા સમય સુધી ફરજ બજાવવી છે તેમજ શ્રી જનકકુમાર કે. જોષી કર્મ નં.૧૩૩૬૩ સુરત મહાનગરપાલિકામાં જોડાયા ત્યારથી કયા કયા હોદ્દા ઉપર કયા કયા હુકમથી કયા કયા વિભાગમાં કેટલા સમય માટે ફરજ બજાવેલ છે તેમજ શ્રી કમલેશ એન. ગાંધી કર્મ. નં.૧૧પ૮૬ ને તા.૧૦-૬-૦૬ થી તા.૧૭-૬-૦૬ સુધી તે સમયના મ્યુ.કમિશ્નરશ્રી પંકજભાઇ જોષી સાહેબે કર્મચારીને તેમની ગુમાસ્તાધારાની જગ્યાએ ફરજ બજાવતો હુકમ કર્યો હતો તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૦૯ તા.૧૯-૧૧-૦૯
ર૧૬
તા.૧૩-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ સી. ઓઝા તા..ર-૯-૦૯ની અરજીથી મોજે ટુંકી ટીપી સ્કીમ નં.ર૪ ફા.પ્લોટ નં.૮૩ (પ્રીલીમીનરી સ્કીમ મુજબ) માંગેલ માહિતી બાબતે તથા એન.ઝેડ/એઆરડી/ પ૪પ તા.ર૯-૯-૦૯,એન.ઝેડ/અનપ/ર૮૬૦તા.૪-૮-૦૯અને એન.ઝેડ/એઆરડી/૪ર૧ તા.ર૦-૮-૦૯ બાબતે કરેલ પ્રથમ અપીલ બાબત. આરટીઆઇ સેલ/૮૭૦ તા.૧૧-૧૧-૦૯
ર૧૭
તા.૧પ-૧૦-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેશભાઇ છોટુભાઇ પટેલની તા.૮-૯-૦૯ ની અરજીથી (એ)દરજી મહોલ્લો, અડાજણ ગામતળના સીટી સર્વે શીટ પ્રમાણે આશરે ૧૮.૮૪ર ૪ મી. પહોળો તથા તે રસ્તો અડાજણ ગામ તરફ દરજી મહોલ્લામાં આગળ જતાં ૧૪.૩૧૩૬ મીટર પહોળો છે તે રસ્તા પૈકીની જગ્યામાં નાનો બાગ બનાવેલ છે અને એ બાગની બહાર હાઉસીંગ વિભાગ તરફથી બે બેંચ મુકવામાં આવેલ છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર? તેની વિગતો (બી) જો તે કાયદેસર હોય તો કયા અધિકારીની મંજુરીથી? અને કયા ઠરાવના આધારે મુકવામાં આવેલ છે તેની માહિતી (સી) અને જો તે ગેરકાયદેસર હોય તો શું? આમાં કોઇ મ્યુ. સભ્ય તેની ગ્રાન્ટ વાપરી શકે ખરા? અને ગેરકાયદેસર અંગે શું પગલા લેવામાં આવેલ છે અને જો તે દુરકરવા હોય તો કાયદાની કઇ જોગવાઇ હેઠળ દુર કરી શકાય તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૧ર તા.૧૯-૧૧-૦૯
ર૧૮
તા.૧૪-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુરૂન્દ્રિ પાલસિંહ ઢીલ્લોની તા.૧૦-૮-૦૯ ની અરજીથી વોર્ડ નં.૧ /૭૬૩-બી, ૭૬૪ ખારવાવાડ, નાનપુરામાં આવેલ પુષ્પક એપાર્ટમેન્ટ ગટર લાઇન કનેકશન બાબતે મુદ્દા નં.૧ થી ૧પ (એ,બી,સી,ડી) થી માંગવામાં આવેલી માહિતી સંદર્ભે કરેલ અપીલ બાબત. આરટીઆઇ સેલ/૯૪પ તા.૧-૧ર-૦૯
ર૧૯
તા.૧પ-૧૦-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહંમદ સલીમ અ.મજીદ શેખ લોન્ડ્રીવાલાની તા.૧૮-૮-૦૯ની અરજીથી (૧) સગરામપુરા નવીઓલી એસ.એમ.સી વોર્ડ ઓફિસ સામે વી.કે. મોબાઇલ અને વી.કે.યાર્નની ઓફિસ માલિકીની જગ્યામાં બાંધેલ છે કે દબાણ કરેલ છે (ર) જો દબાણ કરેલ હોય તો તે હટાવવામાં કેમ નથી આવતી? (૩) દુકાનની બાજુમાં આવેલ કોમન ગલીમાં લાકડાનું ગોડાઉન બનાવવા એસએમસી એ કોઇ પરવાનો આપેલ છે કે કેમ? (૪) જો ન આપેલ હોય તો દબાણ કેમ દુર કરવામાં આવતું નથી. (પ) લાકડાનું ગોડાઉન હોય તો અકસ્માતે કોઇ બનાવ બનશે તેની જવાબદારી કોની? વિગરેને માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૧૩ તા.૧૯-૧૧-૦૯
રર૦
તા.૧૬-૧૦-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હિતેન્દ્રરાય નરહરિશંકર ભટૃની તા.ર૦-૮-૦૯ની અરજીથી મુદ્દા નં.૧ રાંદેર ગામતળ નોંધ નં.૪ ની મિલ્કતની મુલાકાત લેનાર અધિકારી/કર્મચારીનું નામ મુદ્દા નં.ર કઇ તારીખે મુલાકાત લીધી મુદ્દા નં.૩ નોટીસ આપવામાં આવી છે હા કે ના મુદ્દા નં.૪ નોટીસ કઇ તારીખે આપી અને તેનો આઉટવર્ડ નંબર મુદ્દા નં.પ નોટીસ બાદ તેનો અમલ થયો છે કે ? તેની તપાસ કરવામાં આવી? કયારે? તપાસ કરનારનું નામની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૧૪ તા.૯-૧૧-૦૯
રર૧
તા.ર૧-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંગીતાબેન સુરેશભાઇ પટેલની તા.રપ-૮-૦૯ની બે અરજી પૈકી આઇ ડી નં.ર૮ર થી પ્રથમ અરજી મુદ્દા નં.૧ બમરોલી ગામના સુરત સીટીના બ્લોક નં.ર૮૪નીખેતીની જમીન બિન ખેતીની થયેલ છે તેના હુકમ નંબર અને તારીખ મુદ્દા નં.ર તેનો દસ્તાવેજ થયેલો છે? સાઇટ પ્લાન બનાવેલ છે? એસટીમેન્ટ બતાવેલ છે, મકાનની આકારણી કરેલ છે અને કોણે કરી છે? ત્યાં ઘણા મકાનો બનેલ છે તેવા બાંધકામના પ્લાનો કોણે મંજુર કર્યા?બાંધકામ તથા હુકમની નકલની માહિતી આપવા બાબત.આઇ ડી નં.ર૮૩ બીજી અરજીથી બમરોલી સ્કુલ ફળીયામાં ગામતળ પ્રવિણભાઇ પ્રેમાભાઇએ બાંધેલા મકાનની પરવાનગી કોણે અને કયારે આપી?સદર મિલ્કતમાં ભાણાભાઇ પ્રેમાભાઇ અને શાંતિબેન પ્રેમાભાઇના હકો ચાલ્યા આવેલા છે તો એ હકો કોણે કમી કર્યા? કયા ઠરાવ નંબર અને તારીખથી કમી થયેલ છે? બીજા વારસદારોની સંમતિ લીધી છે? જો સંમતિ ન લીધી હોય તો કયા કાનૂન આધારે બીજા વારસદારોના નામો કોણે કાઢી નાંખ્યા? બાંધકામની પરવાનગી કેવી રીતે આપી? પ્રવિણભાઇને કોણે બાંધકામ પૂર્ણ કરાવેલ? બાંધકામ પ્લાન અને મંજુરીની નકલ,બીજા વારસદારોનો હક છીનવાઇ ગયેલ છે તેના જવાબદાર કોણ છે? મંજુર કરેલ પ્લાનનો નકશાની માહિતી બાબત. આરટીઆઇ સેલ/૯૪૬ તા.૧-૧ર-૦૯
રરર
તા.ર૧-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપક પટેલની તા.૧૯-૯-૦૯ની અરજીથી ન.પ્રા.શિ.સ ના તા.૧ર-ર-૦૭ ના રોજ ફરજ બજાવતાં નિરીક્ષકો તથા આચાર્યો બાબતેની વિગતો તથા સને ર૦૦૭ થી ર૦૦૯-૧૦ દરમ્યાન શિક્ષકોની ભરતી બાબતેની વિગતોની માહિતી મુદ્દા નં.ર (એ) થી ર (કે) સુધીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૩ તા.૧પ-૧ર-૦૯
રર૩
તા.રર-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહનભાઇ દુર્લભભાઇ ભંડારીની તા.૮-૯-૦૯ની અરજીથી ટીપી સ્કીમ નં.૧ર(અડાજણ) અંતિમ ખંડ નં.ર૮ રે.સ નં.૪૮૯/ર/ડ ના માલિકો વિરબાઇ ઉર્ફે બાનુબેન શાપુરજીના વગેરે હોવાનું આ.નં.ર૪૦ તા.૬-પ-૦૮ થી જણાવેલ તેની વિગતવાર માહિતી અને દફતર રેકર્ડનો આધાર પુરાવાઓ નકશાઓ અને વિગતો અને સહી સિકકાવારી નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૭ તા.૧-૧ર-૦૯
રર૪
તા.રર-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામદાસભાઇ ભીખાભાઇ ચેોધરી તા.૧૪-૯-૦૯ની અરજીથી મુદાૃ નં.(૧)આંજણા ટેના.ઝુંપડપટૃી (માછીવાડ)નું ડીમોલીશન કયારે અને કયા મહીનાની તારીખે કરવામાં આવ્યું તે અંગે સર્વે કરવામાં આવ્યુ છે? તારીખ અને મહીનો જણાવશો. મુદ્દા નં.(ર) સર્વે સમયે કેટલા ઝુંપડા હતાં અને કેટલા અસરગ્રસ્તોને મકાનની ફાળવણી થઇ અને કયા પુરાવાના આધારે ફાળવણી થઇ તે પુરાવા લેખિતમાં જણાવશો. મુદ્દા નં.(૩) સ્થા.સ.ના થયેલ ઠરાવમાં વૈકલ્પિક અસરગ્રસ્ત માટે જે મકાનની ફાળવણી અંગે લીંબાયતઝોનને મળેલ પરિપત્રની નકલ મુદ્દા નં.(૪) ૪૧ઇ-૯ર -ર૦પ૩ -૦ -૦૦૧ અને ૪૧ઇ-૯ર- ર૦૬પ-૦-૦૦૧ કેટલા વર્ષથી દાખલ છે તેના નામ સરનામાં અને આકારણી દફતરે નામ હોય તો તેના વેરા બીલની નકલ મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૮ તા.૧-૧ર-૦૯
રરપ
તા.ર૦-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અઘ્વર્યુ બાલમુકુંદ બાબુભાઇની તા.૧-૯-૦૯ની અરજીથી મુદ્દા નં.૧ સ્થા.સ. ઠ. નં.ર૪૧૧/૧૯૯૬ ની નકલ મુદ્દા નં.ર સાતે ઝોનમાં સમાવિષ્ટ આરોગ્ય વિભાગની વોર્ડ ઓફિસો વિસ્તારમાં આવેલ દુકાન તથા હોટલ ખાધ્યપદાર્થોના વેસ્ટ,કચરો, એંઠવાડ અંગે વસુલવામાં આવતો બીપીએમસી એકટની કલમ-ર૯૪(૧)(ર) વહીવટી ખર્ચ/ચાર્જની દૈનિક, સાપ્તાહિક, પખવાડીક,માસિક, ત્રિમાસિક, છમાસિક,વાર્ષિક કેટલો વસુલ લેવાય છે તેની માહિતી તથા તા.૧૯-૯-૦૯ ની બીજી અરજીથી મુદ્દા નં.૧ પુરુષોત્તમ જીનીંગ મીલ ખાંડ બજાર, વરાછા દુકાનો/સ્ટોલો, ખાધ્ય વેસ્ટ, એંઠવાડના નિકાલ અંગે કલમ-ર૯૪(૧)(ર) તેમજ શીડયુલ-૧૪ ના રુલ્સ ૧અને ઘ (૧)(ર) તેમજ સ્થા.સ.ઠ.ર૪૧૧/૯૬ ના નિયમ મુજબ દૈનિક વહીવટી ચાર્જ વસુલાત તથા વેરા બાબતની માહિતી તથા નીલ હોય તો કારણ સહિતની માહિતી મુદ્દા નં.ર હેન્ડલુમ હેન્ડી ક્રાફટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ, અઠવાલાઇન્સ, સુરત અ (૧) કુલ કેટલા દુકાનો/સ્ટોલો અને પ્રદર્શનકારીઓ છે? (ર)કુલ કેટલા ખાણીપીણીના સ્ટોલો છે? (૩) મેળામાં આવેલ ખાણીપીણીના સ્ટોલો, દુકાનોના વેસ્ટ અંગે કેટલો વહીવટી ચાર્જ વસુલ લીધેલ છે નીલ હોય તો કારણ સહિતની માહિતી તથા (૪) કેટલો વેરો વસુલ કરેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૪૯ તા.૧-૧ર-૦૯
રર૬
તા.ર૬-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રીયાઝખાન અબ્દુલ રશીદખાન પઠાનની તા.૧૦-૯-૦૯ નીઅરજીથી વોર્ડ નં.૧૧ નોંધ નં.ર૧૧૧ ની મીલ્કતનાં મંજુર લે-આઉટ પ્લાનની નકલ તથા રજાચિઠૃીની નકલ, લે-આઉટ પ્લાન મંજુર કરવામાં આવેલ ન હોય તો તેનાં જુદા જુદા પ્લાન મંજુર કઇ રીતે કરવામાં આવ્યા? વિગેરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૬૮ તા.૪-૧ર-૦૯
રર૭
તા.ર૬-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.ર૭-૮-૦૯ નીઅરજીથી (૧) આઇ ડી નંબર ૩પ૮ માં જણાવવામાં આવેલ છે કે ખ.ોહ એકટની કલમ ૧૮૬,રર૬૮ મુજબ કાર્યવાહી થઇ શકે તો સુ.મ.પા. એ કેટલા ઉપર કાર્યવાહી કરી. (ર) રહેઠાણીક વિસ્તારમાં ચાલતા જરી ટવીસ્ટીંગ મશીનને ખ.ોહ એકટ કલમ-ર૬૮ લાગુ પડે કે કેમ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯પ૦ તા.૧-૧ર-૦૯
રર૮
તા.ર૬-૧૦-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૬-૯-૦૯ નીઅરજીથી યુનીટી એસ્ટેટમાં છેલ્લી ગલીના નાકે છેલ્લે મેઇન રોડ પર બે બીલ્ડંગ તથા એક શોપીંગ બાંધકામ, દક્ષેશ્વર પેટ્રોલ પંપની બાજુની બાજુમાં હાલ બાંધકામ ચાલુ છે., ભેસ્તાન સીએનજીની બાજુવાળી ગલીમાં પાછળ પરફેકટ સી.આર.આઇ પંપવાળી લાઇનમાં છેલ્લે બાંધકામ ચાલુ છે. તમામ બાંધકામોની પરવાનગી માળ ક્ષેત્રફળ વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯પ૧ તા.૧-૧ર-૦૯
રર૯
તા.ર૬-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહની તા.૧૬-૯-૦૯ ની અરજીથી (૧) પ્લોટ નં.૧૭ર ગોપાલનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ પાન્ડેસરા સ્થિત બાંધકામ ચાલુ છે અને થયું છે તેની પરવાનગીની વિગતો આપવા. (ર) રીતીકા એમ્બ્રોયડરી રોડ નં.૬ ઇ.ર૩પ ઉધ્યોગનગર ઉધના સ્થિત કારખાનું ગુમાસ્તાધારાલાઇસન્સ છેકેનહીંતેબાબત (૩) ઇન્ટેલીજેન્ટ સીકયુરીટી સુનીલસિંધ સીકયુરીટી ચલાવવા માટેનું લાઇસન્સ તથા ગુમાસ્તાધારા લાઇસન્સ ધરાવે છે કે કેમ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૬૯ તા.૪-૧ર-૦૯
ર૩૦
તા.ર૭-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનસારી મોહંમદ શફી નસીમ અહમદની તા.૧૪-૯-૦૯ નીઅરજીથી મેઇન્ટેનન્સ આસી.(ઇલે) ની જગ્યાના તમામ ઉમેદવારોના કવોલીફાઇડ લાયકાત ડિપ્લોમા ડિગ્રીમાં મેળવેલ ટકાવારી તેમજ તમામના નામ અને સરનામાની યાદીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૯૯ તા.૧૬-૧૧-૦૯
ર૩૧
તા.ર૭-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશ એ. ગિરિની તા.ર૪-૯-૦૯ નીઅરજીથી (૧) શા.ક્ર.ર૩૦ નો વર્ષ ર૦૦૭-૦૮ ની શિષ્યવૃતિ રકમ પરિપત્ર મુજબ હાલ અભ્યાસ કરતા બાળકોને કેટલી રકમો મળી તેની વર્ગવાઇઝ યાદી અને આચાર્ય, નિરીક્ષક ઉપશાસનાધિકારી ઘ્વારા ચકાસણી કર્યાના પ્રમાણપત્રોની માહિતી તથા પરિપત્રો મુજબ કેટલી કુલ રકમ મળેલ તેની વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯પર તા.૧-૧ર-૦૯
ર૩ર
તા.ર૭-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરેશ ડી. જોગાણીની તા.૧-૯-૦૯ નીઅરજીથી ૧.વર્ષા સોસાયટી વિભાગ-ર,(ર) નિલકંઠ સોસા.(૩) બાપા સીતારામની મઢુલી (૪) સાગર સોસાયટી, (પ)મણીબા નગરસોસાયટી, (૬)રામ રાજય સોસાયટી, (૭)પરીમલ સોસાયટીઓમાં વર્ષ-ર૦૦૬ માં સુરત શહેરમાં આવેલા તાપી નદીનાં પુરના પાણી પ્રવેશેલા કે કેમ? જો પ્રવેશેલા હોય તો વધુમાં વધુ કેટલા ફુટ ની ઉંચાઇ સુધી આવેલા અને કઇ તારીખથી કઇ તારીખના સમયગાળા સુધી તે પુરના પાણી સદરહુ સોસાયટીમાં રહેલા તેની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૦ તા.૪-૧ર-૦૯
ર૩૩
તા.ર૮/૩૦-૧૦-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશભાઇ ઉર્ફે ભાણાભાઇ બાબરભાઇની તા.ર૩-૯-૦૯ ની અરજીથી (૧) મોજે બમરોલી સુરત સીટી સર્વે નં.૧૬૦, બ્લોક નંબર-૧૭૦માં રણછોડનગર સોસાયટીનો પ્લાન મંજુર છે કે કેમ?(ર) પ્લાન મંજુર કરાવ્યો હોય તો કોણે કરાવ્યો,(૩) સોસાયટીમાં તમામ બાંધકામ કાયદેસર કે ગેર કાયદેસર બાંધકામ, (૪) બાંધકામોની આકારણી ખાતાએ કયા પુરાવાને આધારે કરવામાં આવી છે. (પ) ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તો તે કેમ દુર કરવામાં આવેલ નથી તેના કારણો અને ગેરકાયદેસર બાંધકામ હોય તો કેટલા દિવસમાં કાયદેસર રીતે દુર કરી શકાય . (૬) પાણી અને ડ્રેનેજના કનેકશન કયા પુરાવાને આધારે આપેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૧ તા.૪-૧ર-૦૯
ર૩૪
તા.ર૭-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીશ ઉર્ફે હીરાલાલ ગેબીલાલ દલાલની તા.રર-૯-૦૯ ની અરજીથી વોર્ડ નં.૩ નોંધ નં.ર૧પ૭-ર૧પ૮ પૈકી તથા ર૮૮પ વાળી જમીન (૧) ઇ.નં.ર૭ર૩ તા.રપ-ર-૧૯૭પ વાળી રજાચીઠૃીથી બાંધકામ માટેની પરવાનગી શ્રી કેશવભાઇ ડી.પટેલે દિવ્ય વસુંધરા ફાઇ.પ્રા.લી.ના ડાયરેકટરને આપેલ ગ્રાઉન્ડ ફલોર ના બાંધકામના નકશાની ઝેરોક્ષ (ર) મે.સંજીવ બીલ્ડર્સના રીવાઇઝ પ્લાન જે તા.રપ-ર-૮૭ ના રોજ કોર્પોરેશને મંજુર કરેલ તેના ગ્રાઉન્ડ ફલોર પર બાંધકામના નકશાની ઝેરોક્ષ આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭ર તા.૪-૧ર-૦૯
ર૩પ
તા.ર૯-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.બાબુલાલ એમ. શાહની તા.ર૪-૯-૦૯ ની અરજીથી ર૦૦૬ થી સુ.મ.ન. ઘ્વારા વકીલોની પેનલ પર કઇ કઇ વ્યકિતઓની નિમણુંક કરવામાં આવી, ઝોનવાઇઝ વકીલોની પેનલની નિમણુંક કરવામાં આવી છે,પી.જે જરીવાળા કે જીજ્ઞેશ સુખારામવાલા કોર્પોરેશનના વકીલોની પેનલ પર છે કે નહી? પી.જે. જરીવાળા એડવોકેટને ર૦૦૬ થી આજ દીન સુધી કયા કયા કેસોમાં કેટલી ફી ચૂકવી તેની માહિતી આપવી , આસી.લો ઓફિસરને (વકીલો)ની નિમણુંક કરવા માટે પાવર ડેલીગેટ કરવામાં આવેલ છે કે નહીં, ચીફઝોનલ ઓફિસર એકઝીકયુટીવ એન્જીનીયર શું શું અભ્યાસ કરવામાં આવેલ છે. વિગેરે મુદ્દા નં.૧ થી ૧૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૬ તા.૧૧-૧ર-૦૯
ર૩૬
તા.ર૯-૧૦-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જસવંતસિંહ એ. બ્રહમભટૃની તા.૧ર-૧૦-૦૯ ની અરજીથી (૧) ગુજરાત શોપીંગ (કુંવરજય સાડી સેલ) અમરોલી સર્કલ થી ડાબી બાજુમાં (બ્રીજની બાજુમાં) સાડી સેલ છેલ્લા ધણાં સમયથી ચલાવે છે. જે એક દુકાનમાં ચલાવે છે.તેમજ બાજુની માર્જીનની જગ્યાએ પતરાવાળું પાકુ બાંધકામ કરી દેવામાં આવેલ છે જેની વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે કે નહિં? પરવાનગી ન આપેલ ન હોય તો કાર્યવાહી કરેલ છે કે કરવાની છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૩ તા.૪-૧ર-૦૯
ર૩૭
તા.૩-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગત નારાયણ શર્માની તા.ર-૯-૦૯ ની અરજીથી ડોર ટુ ડોર ગાર્બેજની જે યોજના ચાલી રહી છે. તેમાં તમામ ઝોનમાં કુલ કેટલી ગાડીઓની પરમીશન આપવામાં આવેલ છે. આ ગાડીઓમાં ગાડી દીઠ દર મહિને આપનું વિભાગ કેટલું કેટલું ચૂકવણું કરે છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૪ તા.૪-૧ર-૦૯
ર૩૮
તા.૩-૧૧-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગત નારાયણ શર્માની તા.ર-૯-૦૯ ની અરજીથી (૧) તા.રપ/ર૬/ર૭/ ૮-૦૯ ના રોજ આપના વિભાગે સાઉથઝોન(ઉધના) ના વિસ્તારમાં કુલ કેટલા ગેરકાયદેસર કનેકશનો કેટલા કેટલા ઇંચના હતાં તેની માહિતી (ર) આપના વિભાગે ૧/ર'',૧'',૧ ૧/ર'' તથા બે ઇંચના ગેરકાયદેસરના કનેકશનો પૈકી કનેકશન દીઠ કેટલી પેનલ્ટી વસુલ કરવાની જોગવાઇ છે. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮૩ તા.૭-૧ર-૦૯
ર૩૯
તા.૮-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિલિપસિંહ જી. ઝાલાની તા.૪-૯-૦૯ ની અરજીથી શ્રી રાજેન્દ્ર જે. ચપટવાલા કર્મ.નં.૧૦૮૧૪ સુરત મહાનગરપાલિકામાં નોકરીમાં જોડાયા ત્યારથી આજ દિન સુધી કયા કયા ખાતામાં કયા કયા હુકમથી કેટલા સમય સુધી ફરજ બજાવવી છે તેમજ શ્રી જનકકુમાર કે. જોષી કર્મ નં.૧૩૩૬૩ સુરત મહાનગરપાલિકામાં જોડાયા ત્યારથી કયા કયા હોદ્દા ઉપર કયા કયા હુકમથી કયા કયા વિભાગમાં કેટલા સમય માટે ફરજ બજાવેલ છે તેમજ શ્રી કમલેશ એન. ગાંધી કર્મ. નં.૧૧પ૮૬ ને તા.૧૦-૬-૦૬ થી તા.૧૭-૬-૦૬ સુધી તે સમયના મ્યુ.કમિશ્નરશ્રી પંકજભાઇ જોષી સાહેબે કર્મચારીને તેમની ગુમાસ્તાધારાની જગ્યાએ ફરજ બજાવતો હુકમ કર્યો હતો તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯રર તા.ર૧-૧૧-૦૯
ર૪૦
તા.ર૯-૧૦-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.બાબુલાલ એમ. શાહની તા.પ-૯-૦૯ ની અરજીથી શહેરી વિકાસ મંત્રીશ્રી, ગાંધીનગરના પત્ર ક્રમાંક પા.પુ./ જસ./ શવિ./૭૯/રપ૧૬/૦૯ ના પત્ર મ્યુ.કમિશ્નરને રાંદેરીયા ઇલેકટ્રીકલ્સ, સ્ટ્રીટ લાઇટ મેઇન્ટેનન્સના અનુસંધાનમાં શું કાર્યવાહી કરી અને શું કરવા માંગો છો ? સને ર૦૦રની સાલમાં ઉધના ઝોનનો સ્ટ્રીટલાઇટ મેઇન્ટેનન્સનો કોન્ટ્રાકટ કોને આપવામાં આવેલ હતો? શ્રી જે.કે. શાહ ઝોનલચીફ વરાછા ઝોન ઘ્વારા ર૦૦૩ થી ર૦૦૬ માં કરેલ પત્ર વ્યવહાર કે જેના પર જે.કે.શાહે સહી કરેલ હોય એની એક-એક કોપી આપવી. વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૪ તા.૧પ-૧ર-૦૯
ર૪૧
તા.ર/૩-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપક આર. પટેલની તા.૩૦-૯-૦૯ ની અરજીથી મું.પ્રા.શિક્ષણ અધિનિયમ- મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રા.શાળાઓમાં શિક્ષકોની નિમણુંક કરાવાની જવાબદારી શાસનાધિકારીની છે? મા.ખા.પ્રા.શાળાના શિક્ષકોની ભરતી બાબત વિ. મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧પ તા.૧પ-૧ર-૦૯
ર૪ર
તા.૩-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરિશચંદ્ર જે. નાણાવટીની તા.૧પ-૯-૦૯ ની અરજીથી ટ્રાફિક વિભાગને લગતી મુદ્દા નં.૧ થી ૧પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮૭ તા.૮-૧ર-૦૯
ર૪૩
તા.૪-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પરસોતમ એમ. મોરીયાની તા.૧૪-૯-૦૯ ની અરજીથી મુદ્દા નં.૧ થી ૧ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮૮ તા.૮-૧ર-૦૯
ર૪૪
તા.૪-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.ર૪-૮-૦૯ ની અરજીથી સુ.મ.પા.ના રહેઠાણ વિસ્તારમાં કયા કયા પ્રકારના ઉધ્યોગ ચલાવી શકાય અને કાયદેસર કેટલા અને ગેરકાયદેસર કેટલા ઉધ્યોગ ચાલે અને જે ઉધ્યોગ સુ.મ.પા.ની જવાબદારીમાં આવતા નથી. જે ઉધ્યોગ ચાલુ છે તે બંધ કરવાની જવાબદારી સુ.મ.પા.ની આવે છે હા યા ના માં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૩ તા.૯-૧ર-૦૯
ર૪પ
તા.૪-૧૧-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.ર૬-૮-૦૯ નીઅરજીથી સંબંધિત વિભાગ પાસે તા.ર૩-૭-૦૯ આઇડી નં.૪૩૪ થી માહિતી માંગેલ તે માહિતી જે આપવામાં આવી તેના પરથી અમને એવુ લાગે છે કે ભારત સરકાર તરફથી તમને પરવાનગી આપી નથી તે જણાય છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮૯ તા.૮-૧ર-૦૯
ર૪૬
તા.૪-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.ર૦-૮-૦૯ નીઅરજીથી સંબંધિત વિભાગમાં વિગતવાર અરજી તા.૯-૪-૦૮ ના રોજ કરવામાં આવેલ તે બાબતે શું શું તપાસ કરવામાં આવી અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને હવે પછી શું કાર્યવાહી કરવામાં આવશે તે બાબતની સંપુર્ણ માહિતી આપી ખાતાકીય શું શું તપાસ કરવામાં આવી તેની તથા હાલ પણ ગેરરીતી ચાલુ છે તે બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૦ તા.૮-૧ર-૦૯
ર૪૭
તા.પ-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુમિત્રાબેન ઠાકોરભાઇ પટેલની તા.૬-૧૦-૦૯ નીઅરજીથી મોજે જહાંગીરાબાદતા.સીટી(ચોર્યાસી) જી.સુરતના રેવન્યુ સર્વે નંબર ૧૮૩,૧૮ર/ર/૩,૧૮૪ ના રેવન્યુ બ્લોક નં.૧૩૩ વાળીજમીન ઉપર ટી.ડી.ઓ. નં.૬૪ થી તા.૧પ-પ-ર૦૦૦ ના રોજ રજાચીઠૃી આપેલ જે જમીન ત્યારે બીનખેતી થયેલ ન હોય ત્યારબાદ મજકુર જમીન માંથી ત્રણ ટી.પી.ના રસ્તા પસાર થયેલ જે બાકી રહેલ જમીન ઉંપર રીવાઇઝડ પ્લાન તથા રજાચીઠૃી અંગે અરજી આવેલ છે તે કોના નામથી આવેલ છે તેમજ રીવાઇઝડ પ્લાન તથા રીવાઇઝડ પ્લાનની રજાચીઠૃી કયારે પાસ કરેલ છે જેની નકલો તેમજ તે રીવાઇઝડ પ્લાન તથા રીવાઇઝડ પ્લાનની રજાચીઠૃી કયા અધિકારીએ પાસ કરેલ છે તેની સંપુર્ણ વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૧ તા.૮-૧ર-૦૯
ર૪૮
તા.પ-૧૧-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચૈાહાણ નગીનભાઇ પરાગજીની તા.૧૭-૯-૦૯ નીઅરજીથી (૧) છેલ્લા એક વર્ષમાં કેટલી અપીલ ચતય હેઠળ કરવામાં આવી તેમાંથી કેટલી અપીલોનું હીયરીંગ રાખવામાં આવ્યું ? (ર) અપીલ અંગેના જવાબો તૈયાર કરી ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા નિયત સમયમાં માહિતી ન આપવા બદલ મિ.ભાવસાર મનસ્વી જવાબો તૈયાર કરી રાઇટ ટુ ઇન્ફોરમેશન ના કાયદાનો ભંગ કરે છે. (૩) માહિતી ચતય હેઠળ નાણાં ભર્યા પછી જ મળે છે છતાં અધૂરી માહિતી માટે નાણાંની પહોંચ માંગવાનો ચતય નો નિયમની નકલ આપશો. (૪) આ સાથે જોડેલા તમામ પત્રકો(નમુના-ક)ની માહિતી રાઇટ ટુ ઇન્ફોરમેશનના અધિકારી શ્રી ભાવસાર મારફત મળે તેમ કરશો વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૩પ તા.૧૮-૧ર-૦૯
ર૪૯
તા.પ-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેશભાઇ હાદાભાઇ સોલંકીની તા.ર૩-૯-૦૯ તથા તા.પ-૧૦-૦૯ નીઅરજીથી ૧૦ર ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદીના ડ્રાઇવરોનાં અનુભવનાં પ્રમાણપત્રની વિગત તથા હેવી વ્હીકલ પ્રેકટીકલ ટેસ્ટનાં આધારે તૈયાર કરેલ હોય તેની સંપુર્ણ માહિતીની નકલો સહી સિકકાવાળી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૦ તા.૧૪-૧ર-૦૯
રપ૦
તા.પ-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશભાઇ જયંતીભાઇ પટેલની તા.૧પ-૯-૦૯ અરજીથી શ્રી ભાગ્યેશકુમાર પી. ધીવાળા, કર્મચારી નં.૩૩૧૦પ બાબતે મ્યુ.કમિશ્નરશ્રીનેતા.૧પ-૧૦-૦૮, તા.ર૭-૧૦-૦૮, તા.ર૮-૮-૦૯ ના રોજ ઉદ્દેશીને જે નોટીસ મોકલાવેલી તે નોટીસ મુજબ તમોએ આજદિન સુધી શું કાર્યવાહી કરેલી છે તે તમામ કાર્યવાહીને લગતા તમામ પ્રકારના પત્ર વ્યવહારોની નકલો. તે અંગે જે કંઇ પગલા લીધેલ હોય તે અંગેની પુરેપુરી વિગત મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૭ તા.૧૧-૧ર-૦૯
રપ૧
તા.૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૩૧-૮-૦૯ નીઅરજીથી મે.કમિશ્નરશ્રીની નોંધ નં.સી.એન/૧૪પ તા.૩૦-૭-૦૭ ની છે. એવુ અમોને જાણવા મળ્યુ છે અને અરજદારો આધારકુમાર વિઠૃલભાઇ પાનપાટીલ તેમજ વિજયકુમાર વિઠૃલભાઇ પાનપાટીલ વગેરેઓએ તા.૧૯-૧૦-ર૦૦૬ નાં રોજે સીધાવેરામાં દાખલ કરવા અરજીઓ આપેલ છે. અરજદારોની અરજીઓ પહેલા આવી અને ૯ મહિનાં પછી કમિશ્રનરશ્રીની નોંધ આવી છે અને સુચનો થયેલા છે કે બાયમેટ્રીકસ સર્વે , લોકેશન ૯૧, ફોટા પડાવવા, વગેરે સુચનાઓ ર૦૦૭ માં આપવામાં આવી છે. ઝુંપડાઓમાં ભાગલા પાડી શકાય નહીં અરજદારની મિલકત લોકેશન ૯૧ માં આવે છે. ઝુંપડપટૃીમાં આવે છે. આવા ખોટા બહાના હેઠળ અરજદારોને હેરાન પરેશાન અને ધકકા ખવડાવવામાં આવે છે. ખરી હકીકત શું છે? કમિશ્નરની નોંધ પહેલા આવી કે, અરજદારોની અરજીઓ પહેલા આવી એની ખરી માહિતીઆપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૮ તા.૧૧-૧ર-૦૯
રપર
તા.૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૩૧-૮-૦૯ નીઅરજીથી (૧) આધારકુમાર વિઠૃલભાઇ પાનપાટીલ તેમજ વિજયકુમાર વિઠૃલભાઇ પાનપાટીલ વગેરેઓએ સુ.મ.પા. ના જ માહિતી અધિકાર માંથીજ માર્ગદર્શન મેળવી મળેલા માર્ગદર્શન પ્રમાણે જરૂરી કિંમતનાં સ્ટેમ્પ પેપર પર અરજી કરેલ હોવા છતાં પુરાવાના અભાવે અરજીઓ દફતરે કરવામાં આવેલ છે એવુ તા.ર૦-૮-૦૯ ના આરટીઆઇ સેલનાં પત્ર ઘ્વારા જાણવા મળ્યું છે માહિતી અધિકારમાંથી મેળવીને આપેલ પુરાવા તમોને મંજુર છે કે નહી? એની માહિતી (ર) સુ.મ.પા.ના દરેક ઝોનમાં જાહેર માહિતી અધિકારીની નિમણુંક કરવામાં આવેલ છે. સુ.મ.પા.નાં નિયમિત વેરો ભરનાર નાગરીક પોતાના કામ અંગે સંબંધિત વિભાગમાં અરજી કરે અને એજ વિભાગનાં અધિકારી કે કર્મચારી કામ અંગે દખલગીરી કે રૂકાવટ પેદા કરે ભ્રષ્ટાચાર જેવા કૃત્ય કરે તો એવા ભષ્ટાચારી અધિકારી અથવા કર્મચારીને જાહેર માહિતી અધિકારી શિક્ષા કરવાના બદલે મદદ કરે એવુ માહિતી અધિકારનાં કયા કાયદામાં જોગવાઇ છે? તેની માહિતીઆપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૯ તા.૧૧-૧ર-૦૯
રપ૩
તા.૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.ર૭-૮-૦૯ નીઅરજીથી વિજયકુમાર વિઠૃલભાઇ પાનપાટીલ આ નામની અરજી તા.૧૯-૧૦-૦૬ ના રોજ કરેલ છે. અપીલ અરજી નં.૬૭ તા.૧ર-૬-૦૯/૧૦ ની ફરીયાદની હકીકત પત્રમાં વિજયકુમાર વિઠૃલદાસ પાટીલ આ નામવાળો પત્ર અમોને મળેલ છે. વરાછાઝોનનાં જાહેર માહિતી અધિકારી ઝોનલચીફ અરજદારનું નામ બદલી શકે એવું માહિતી અધિકારનાં કયાં કાયદામાં જોગવાઇ છે. તેની માહિતીઆપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૦ તા.૧૧-૧ર-૦૯
રપ૪
તા.૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એન.ડી. કાબરાવાળાની તા.૧૧-૬-૦૯, તા.૯-૭-૦૯ આઇ.ડી.૧પ૯/૧૬૦ , આઇ.ડી.નં.રપ૭ થી ર૬૦ તા.૧૬-૯-૦૯ ની અરજીથી મોજે રાંદેર, તા.સીટી, જી .સુરતના રેવન્યુ સર્વે નં.ર૪૧ પૈકીની ખેતીની જમીન જેનો સુ. મ. પા. વેસ્ટઝોન કચેરી, રાંદેર-અડાજણ, ટી.પી.યોજના નં.૧૪ નો ફા.પ્લોટ નં.૮ ના વોર્ડ નં.૧૬ડી-૦૧૬૧-૦-૦૦૧ થી ૦પ૩ ખેતીની જમીનમાં આવેલી દિવ્ય પ્રભા કો.ઓ.હા.સો.લી. અને સદર જમીનનાં માલિકો નિર્મળાબેન ઉર્ફે સુધાબેન શશીકાંત દુધવાળા અને સુરેખાબેન શાંતિલાલ દુધવાળા છે. તેને લગતી માહિતી જાણકારી અને નકલો, દસ્તાવેજો, પુરાવાઓ તથા સુ.મ.પા.ના નીતી નિયમ ઠરાવો, કાયદાઓ વિગેરેની માહિતીઆપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૧ તા.૧૧-૧ર-૦૯
રપપ
તા.૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સોલંકી ધનસુખભાઇ કનૈયાલાલની તા.૬-૧૦-૦૯ નીઅરજીથી અનફિત રાહે વર્ગ-૪ ના કર્મચારીના આશ્રિતને તા.ર૦-૧ર-ર૦૦૪ થી ર૦૦૯ સુધીમાં છેલ્લી કેટલી ઉમરના આશ્રિતને નોકરી ઉપર લેવા ઓર્ડર આપેલ છે. તેમની જન્મ તારીખ અને કઇ તારીખે આપેલ ઓર્ડર કયા ઝોનમાં તેમના નામ અને જન્મ તારીખ અને ઝોનમાં આપવામાં આવેલ ઓર્ડર નંબર અને કોની જગ્યાએ લેવામાં આવેલ છે તે કર્મચારી નંબર વિગેરે માહિતીઆપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૬ તા.૧પ-૧ર-૦૯
રપ૬
તા.૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરનાથ ત્રિપાઠીની તા.ર૪-૭-૦૯ તથા તા.રપ-૯-૦૯ ની અરજીથી ગેોતમ સ્ટીલ કોર્પોરેશન દેનાબેંક પાસે, ઉધના એ રોડ બાજુ વધારાનું બાંધકામ કરેલ જે બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૭ તા.૧પ-૧ર-૦૯
રપ૭
તા.૯-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ બ્રહમભટૃની તા.૧૭-૯-૦૯ ની અરજીથી (૧) પ્લોટ નં.૧૬૧ થી ૧૭ર આશીર્વાદ નગર વડોદ સુરત. (ર) મોજે ડિંડોલી રેસ નં.૧ર૯ બ્લોક નં.ર૮૭ ડીંડોલી સુરત. (૩) ડ્રા. ટીપી નં.૪૦ વૃંદાવન નગર પ્લોટ નં.૯ લીંબાયત ડીંડોલી ફા.પ્લોટ નં.૪૯ (૪) મોજે રેસ નં.૧૩૮ ગણપતનગર બમરોલી સુરત. (પ) જલારામ નગર પ્લોટ નં.પ૧૬ ગુ.હા.બોર્ડ, પાંડેસરા, સુરત. બધા બાંધકામો પરવાનગી વગર થયેલ છે. તથા આ તમામ બાંધકામો દુર કેમ કરવામાં આવતા નથી. તે જવાબદારી કોની છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૮ તા.૧પ-૧ર-૦૯
રપ૮
તા.૧૧-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશચંદ્ર જયંતિલાલ વ્યાસની તા.રર-૯-૦૯ ની અરજીથી રૂ.ર૪.૮૯ લાખ કયા કયા બચત જુથ ના કયા સભ્ય તે કેટલા રૂપિયા ચુકવવાના છે? આમાંથી કયા સભ્યોની લોન ભરપાઇ કરવાની બાકી છે? તેની સંપુર્ણ વિગત સુરત મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારી/ અધિકારી ઘ્વારા પ્રમાણિત નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૩૯ તા.૧૮-૧ર-૦૯
રપ૯
તા.૧૦-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૬-૧૦-૦૯ ની અરજીથી તા.રર-૯-૦૯ના રોજ વોર્ડ નં.૧ર/ર૪૪૧ મિલ્કતની જર્જરીતા અંગેની અરજી આપેલ મિલ્કતને રીપેરીંગની મંજુરી આપ્યા અંગેની નકલ, પાણીનો ટાંકો મુકવા અંગેની નકલ વધારે બોજો વધાર્યો હોય તેની સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટની નકલ તથા અમો અરજદારની અરજીની કાર્યવાહી આખરી નિકાલ અંગેની નકલ, સર્વે નકલો સહી-સિકકા સહિત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૦ તા.૧૯-૧ર-૦૯
ર૬૦/ર૬ર
તા.૧૧-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ અપીલ નં.ર૬૦ શ્રી બી.સી. સોનવણેની તા.ર૯-૯-૦૯ ની અરજીથી (૧) રુલર વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયા પછી સુડાએ બનાવેલ પ્લાન પ્રમાણે મહાનગરપાલિકા ઘ્વારા રસ્તા, બ્રીજ, બાગબગીચા બનાવવાનું કામ ચાલે છે કે કેમ?(ર) સુડાએ બનાવેલ રસ્તા, બ્રીજ, બાગબગીચાના પ્લાનમાં કેટલા ઠેકાણે ફેરફાર કરવામાંઆવેલછે? (૩) જો મહાનગરપાલિકા સુડાના પ્લાનને જેમ છે તેમ સ્વીકારેલ છે તો ફકત ગુ.હા.બોર્ડ થી અલથાણને જોડતા ૪પ મીટરના રસ્તામાં ફેરફાર કેમ કરવામાં આવ્યા છે? (૪) ઉપરોકત ૪પ મીટરના રસ્તાના કામમાં ફેરફાર કરતી વખતે ટી.પી. કમીટીએ કઇ તારીખે ફેરફાર કરતો ઠરાવ પસાર કરેલ છે? અને સદર ઠરાવ નો નંબર શું છે? તેમજ કઇ તારીખના રોજ મળેલ સભામાં આ ઠરાવ થયેલ છે? (પ) ટી.પી. કમીટીના ફેરફારના ઠરાવને રાજય સરકારે કઇ તારીખે મંજુરી આપેલ છે? તેની માહિતી આપવા બાબત. તથા અપીલ નં.ર૬ર તા.૩-૧૦-૦૯ ની અરજીથી (૧)ટી.પી.એસ/૧૪૦૬/૬૯૦૭ એલ તા.ર૭-૬-ર૦૦૮ થી ટી.પી. સ્કીમ નંબર પ૬ (બમરોલી) ડ્રાફટ સ્કીન તરીકે મંજુર કરવા પહેલા કઇ તારીખે અને કયા ન્યુઝ પેપરમાં જાહેરાત આપેલ છે? (ર) બમરોલી ટી.પી. સ્કીમ નંબર પ૬ મંજુર કરતા પહેલા પબ્લીક પાસેથી વાંધા માંગવામાં આવેલા છે? (૩) બમરોલી ટી.પી. સ્કીમ નંબર પ૬ મંજુર કરતા પહેલા કઇ તારીખે સદર વિસ્તારના લોકો પાસેથી વાંધા માંગવામાં આવેલા છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૬ર તા.ર૯-૧ર-૦૯
ર૬૧
તા.૧૧-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાવળ નિલેશકુમાર પ્રધુમ્નભાઇની તા.૮-૧૦-૦૯ ની અરજીથી તા.૬-૪-૧૯૯૦ થી નિમણુંક થયેલ (૧) જે મુજબ ૧૦ વર્ષે કારકુન કેડરમાં ઉચ્ચતર પગાર આપવાનો થાય તે મને કયા કારણોસર આપવામાં ન આવેલ હોય. (ર) તા.૮-૭-૦પ ના રોજ સામાન્ય સભાના ઠરાવ નં.૧પ૦ તા.૩૧-૩-ર૦૦૦ મુજબ તા.૮-૭-૦પ થી મારી નિમણુંક નિયમિત કરવા છતાં પણ મને ઉચ્ચતર પગારનો લાભ કયા કારણોસર અટકાવવામાં આવેલ હોય તેની નકલ મેળવવા બાબત. (૩) નં.જીએડી/ઇએસટી/૮૯૭ તા.૬-૬-૦૭ નાં રોજ મને મારી નિમણુંક પર પુનઃ સ્થાપિત કરેલ છે. તેમ છતાં પણ બનેલી ધટના તા.ર૩-૭-૦પ જે મારી નોકરીના ૧પ વર્ષ બાદ થયેલ છે. તેથી તે અગાઉના લાભ મને કયા કારણોસર કઇ જોગવાઇ હેઠળ આપવામાં આવેલ નથી તેની નકલ સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૩ર તા.૧૮-૧ર-૦૯
ર૬૩
તા.૧૧-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.રર-૯-૦૯ ની અરજીથી (૧) બાંધકામ પરવાનગી વિના થયેલ બાબતે મ્યુ.કમિશ્નર તા.પ-૧-૦૯ (ર) બાંધકામ પરવાનગી વિના થયેલ બાબતે મ્યુ.કમિશ્નર તા.ર૬-૬-૦૯ (૩) પી.એફ.એ એકટ હેઠળ લાઇસન્સ ન હોવા બાબત આરોગ્ય અધિકારી તા.૧૦-૯-૦૯ (૪) બોરીંગ થી પરવાનગી વિના ટેન્કરો ઘ્વારા પાણી સપ્લાય બાબત કમિશ્નરશ્રી તા.૩-૭-૦૯ કાર્યપાલક ઇજનેર ઉધનાઝોન તા.૧૦-૬-૦૯ (પ) પી.એફ.એ લાઇસન્સ ન હોવા છતાં ફરસાણ વેચવા બાબત કમિશ્નરશ્રી આરોગ્ય અધિકારી, ચીફ ફુડ ઇન્સ્પેકટર તા.૩૧-૮-૦૯ થી આપેલ અરજીઓના અનુસંધાને શું શું કાર્યવાહી થઇ છે? અને ના થઇ હોય તો કેમ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૯ તા.રર-૧ર-૦૯
ર૬૪
તા.૧૩-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપક પટેલની તા.૯-૧૦-૦૯ ની અરજીથી (ર-બ૯ તા.૧-પ-૦૩ના રોજ શાળાનં.૩૮/ ૩૯ સગરામપરામાં હઇચઇહઇ કોઓ., સબ કો.ઓ., શાસનાધિકારી તથા સર્વ શિક્ષા અભિયાન સબંધી અધિકારીઓની મીટીંગ હતી જેમાં હાજર તમામના પૂરા નામ હોદ્દા વગેરેની પ્રમાણિત માહિતી મુદ્દા નં. ર-બ થી ર-જ ની આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૯ તા.૧પ-૧ર-૦૯
ર૬પ
તા.૧૩-૧૧-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કેતન બાબુભાઇ વાધાણીની તા.૧ર-૧૦-૦૯ ની અરજીથી (૧) ધી બોમ્બે પ્રોવિઝનલ મ્યુ.કોર્પો. એકટની કલમ-ર૦પ મુજબ નવા સાર્વજનિક રસ્તાઓ કરવા બાબત. સ્થાયી સમિતી ઠરાવ નં.૯૩/૧૯૯૯ માં નકશા મુજબ નંબર-૯ અને ઠરાવમાં અનુક્રમ નંબર ૮૭ વરાછા મેઇન રોડથી શરૂ થઇ મોહન નગર સોસાયટી થઇ લંબે હનુમાન રોડ શિવનગર સોસાયટીથી રંગઅવધૂત સોસાયટીથી માતાવાડી ૪૦' ના નગર નિયોજન (ટી.પી.) રસ્તાને જોડતો રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો શું આ વાત ખરી છે? તો તેને અમલીકરણ કરવાના કયા-કયા પગલા લેવામાં આવ્યા? અને કયારે? (તારીખ અને વર્ષ જણાવવું) વિ.મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પ૦ તા.રર-૧ર-૦૯
ર૬૬
તા.૧૬-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૩-૧૦-૦૯ ની અરજીથી (૧) ગત વર્ષે એક બીલ્ડર ઘ્વારા ભેસ્તાન જીયાવ રોડ પ્રિયંકા ગ્રીનપાર્કમાં સરકારી જમીન પર આશરે ૧પ૦ જેટલા મકાનો પરવાનગી વિના બનાવેલ તેને મહાનગરપાલિકા ઘ્વારા તોડી પાડવામાં આવેલ. (ર) ઓગષ્ટ-ર૦૦૯ માં દક્ષેશ્વર મંદિર પાસે જલારામ એસ્ટેટમાં પાણીના ૧૪ જેટલા ગેરકાયદેથી થયેલા જોડાણો. સદર બન્ને મુદ્દાઓમાંવાબદાર વ્યકિતઓ સામે કાયદેસર કાર્યવાહી થઇ છે કે કેમ? ન થઇ હોય તો કેમ? જમીન(ચોરી) પચાવવી અને પાણી ચોરી બાબતે પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ થયા છે કે નહીં? વિગેરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પ૧ તા.રર-૧ર-૦૯
ર૬૭
તા.૧૬-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશચંદ્ર જે. ચોકસીની તા.ર૪-૯-૦૯ ની અરજીથી મોજે અડાજણ રેવન્યુ સર્વે નં.ર૯૬, ટી.પી. નંબર ૧૩ ફાયનલ પ્લોટ નં.ર૩પ હિસ્સા નંબર ર-અ, બ બ્લોક નં. ર જેનું ક્ષેત્રફળ ૧૪ શ ૪પ ફુટ છે યાને ૭૦ સમચોરસ વાર થાય છે. જેના પર બિનઅધિકૃત રીતે કોઇપણ જાતની પરવાનગી વગર બાંધકામ કરી દેવામાં આવેલ હતું. જે જમીન રીઝર્વેશનમાં આવેલી છે. વિગેરે મુદ્દા નં.૩ થી પ (૧) થી(૬) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પપ તા.ર૩-૧ર-૦૯
ર૬૮
તા.૧૬-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧પ-૧૦-૦૯ ની અરજીથી વિહાર સોસાયટી વેડરોડનાં પ્લોટ નં.૧૭૪, નોંધ નં.૦૪૯૩, ટેના.નં.૧૯જી- ૪પ-૧૭૪૧-૦-૦૦૦ ની નકલ તથા પ્લોટ નં.૧૮પ, નોંધ નં.૦૪૯૩ ટેના.નં.૧૯જી-૪પ-૧૯૧૧-૦-૦૦૧ ની કબ્જા રસીદની સંપૂર્ણ માહિતી નકલ સહી સિકકાવાળી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પ૬ તા.ર૬-૧ર-૦૯
ર૬૯
તા.૧પ-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગોવિંદભાઇ ફાગુભાઇ સાલવીની તા.૧૪-૧૦-૦૯ ની અરજીથી ટેનામેન્ટ નં.૩૧સી-૦૧-૦૦૪૧-૦-૦૦૧ પ્લોટ નં.પ સાંઇબાબા નગર ઉધનાના ૧૯૮૩ થી ખરીદનાર અને વેચનાર વ્યકિતઓના નામ સરનામા અને ખરીદ વેચાણની તારીખની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પર તા.રર-૧ર-૦૯
ર૭૦
તા.૧૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કલ્યાણભાઇ બાબુરાવ શહાણેની તા.ર૭-૧૦-૦૯ ની અરજીથી આત્માનંદ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી-ર પ્લોટ નં.૧૩૭/૧૩૮,૧ર૦ ફુટ રોડ આશાપુરી સર્કલ બમરોલી રોડ ઉધના સુરત. (૧) બાંધકામ કોની માલિકીનું છે તેમના નામ (ર) પ્લોટ ઉપર કેટલા માળનું કામ ચાલુ છે. (૩) બાંધકામનો પ્લાન સુ.મ.પા.માં પાસ છે કે કેમ? (૪) પહેલા માળનું સ્ટેબિલીટી રીપોર્ટ રજુ કાર્ય છે કે કેમ? (પ) ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળનું બી.યુ.સી. મેળવેલ છે કે કેમ? (૬) સ્ટ્રકચર એન્જીનીયર કોણ છે? (૭) સ્ટ્રકચર સુ.મ.પા.ના પ્લાન પાસ કરેલ તે પ્રમાણે છે કેમ? (૮) બાંધકામ કરનાર કોન્ટ્રેકટર પાસ ે બાંધકામનું લાઇસન્સ છે કે કેમ હોય તો લાઇસન્સની નકલ અને તેના નામ. (૯) બાંધકામ કયા ડે.ઇજનેર તથા આસી.ઇજનેરને વિસ્તારમાં આવે છે. ગેરકાયદેસર બાંધકામની તેમને ખબર છે કે કેમ? (૧૦) બાંધકામ રોકવા માટે કોઇ નોટીસો મોકલી હોય તો તેની નકલ. (૧૧) બાંધકામની ખબર કાર્યપાલક ઇજનેર કે.એસ.દેસાઇને છે કે કેમ? (૧ર) બાંધકામની ખબર કમિશ્નર મા.શ્રી મહેશસિંગ સાહેબને છે કે કેમ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પ૭ તા.ર૩-૧ર-૦૯
ર૭૧
તા.૧૮-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશચંદ્ર નાનુભાઇ મહેતાની તા.ર૩-૯-૦૯ ની અરજીથી સર્વે નં.૩૧૧/ર પૈકી ટી.પી. સ્કીમ નં.૩ ફાઇનલ પ્લોટ નં.૧૦પ વાળી જગ્યા સંયુકત કુટુંબની માલિકીના નામે આજદિન સુધી ચાલે છે. ટેનામેન્ટ નં.૧પબી-૦૧ -ર૭૧૧-૦-૦૦૧ વાળો પ્લોટ શ્રી ગુણવંતરાય નાનુભાઇ મહેતાએ પોતાના એકલાના નામે કરાવી લીધેલ છે તે કઇ સાલમાં પોતાના નામે કરાવેલ છે? એના પુરાવાઓ રજુ કર્યા હોય તેની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પ૮ તા.ર૩-૧ર-૦૯
ર૭ર
તા.૧૯-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભીકડીયા રાકેશ કાળુભાઇની તા.૯-૧૦-૦૯ ની અરજીથી કોમ્પ્યુટર ઓપરેટર ફાળવણી બાબતે મુદ્દા નં.૧ થી ૧૪ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૬૮ તા.૧૬-૧-૧૦
ર૭૩
તા.ર૧-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિલીપસિંહ જી. ઝાલાની તા.ર૩-૧૦-૦૯ ની અરજીથી કર્મચારી નં.૧૩૩૬૩ શ્રી જનકકુમાર કે. જોષી કચેરી હુકમ નં.જીએડી/ઇએસટી/ ૪૭ર૭ તા.૩-૧-૯૦ થી થયેલ મુકાદમ તરીકેની નિમણુંક કયા આધારે થયેલ છે. સીધી ભરતીથી કે ખાતાકીય પરિપત્રથી? પરિપત્ર અને સીધી ભરતીથી હોય તો કયાં વર્તમાન પત્રમાં જાહેરાત આપી હોય તો તેની માહિતી. સુ.મ.પા.ના સીએનજી ગેસથી ચાલતા વાહનોમાં ગેસ કયા ગેસ સેન્ટર પરથી ભરાવવામાં આવે છે. વાહનોમાં ભરાવવામાં આવતા ગેસના નાણાં કઇ રીતે ચુકવવામાં આવે છે. તેમજ ગેસ સેન્ટરના નામ અને માલિક ભાગીદારોના સરનામાંની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૮૩ તા.૧-૧-૧૦
ર૭૪
તા.ર૧-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ આઇ.ડી.નં.૮૪૧ શ્રી નટવરલાલ નાનાભાઇ માંડલેવાળાની તા.ર૭-૧૦-૦૯ ની અરજીથી વોર્ડ નં.૯ના નોંધ નં.ર૧પ૭ વાળી મિલ્કત ઉપર જે બાંધકામ કરવામાં આવેલ છે તે બાંધકામ અંગેના પ્લાન મંજુર કરવામાં આવેલ છે કે કેમ? કયા દસ્તાવેજોના આધારે પ્લાન મંજુર કરવામાં આવેલ છે? કયા મકાન માલિકની સહીથી પ્લાન મંજુર કરવામાં આવેલ છે? કયા વર્ષમાં પ્લાન મંજુર કરવામાં આવેલ છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૮૪ તા.૧-૧-૧૦
ર૭પ
તા.રપ-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧ર-૧૦-૦૯ ની અરજીથી અનફીટ સર્ટીફીકેટના આધારે કર્મચારી વર્ગ-૪ ના ને સને-ર૦૦પ થી ર૦૦૯ સુધીમાં નિવૃત કરેલા હોય તેમની ઝોન વોર્ડ સહીત માહિતીની નકલો તથા તેમની જગ્યાએ તેમના અશ્રિતોને રહેમરાહે નોકરીમાં નિમણુંક કરેલા હોય તે આશ્રિતોના નામ, કર્મચારીનંબર તથા ઉંમરના પુરાવા સહીતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૮પ તા.૧-૧-૧૦
ર૭૬
તા.ર૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામાશંકર મહેશ નાવીકની તા.ર૧-૧૦-૦૯ ની અરજીથી બમરોલી વોર્ડ નં.૬૮બી, રે.સ.નં.૧૮૭ પૈકી નોંધ નં.રપ૧ માં નોંધાયેલી મિલ્કત માં ટેના.નં.૬૮બી-૦૧-૬પ૦૧-૦-૦૦૧ માં તેમનું નામ ચાલતુ હતું જે આકારણી દફતરેથી કમી કરી બીજાનું નામ શ્રી કમલનારાયણ નરેશ નું કયા પુરાવાના આધારે દાખલ કરવામાં આવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૮૬ તા.૧-૧-૧૦
ર૭૭
તા.ર૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સોલંકી ધનસુખભાઇ કનૈયાલાલની તા.ર૭-૧૦-૦૯ ની અરજીથી ભાણીબેન ભીખીબેન કર્મચારી નં.૪૩૧૩ એ તા.૧૩-૧૦-૦૯ ના રોજ મે.કમિશ્નરશ્રીને અરજી કરેલ કે આપશ્રીની કચેરીના અધિકારીઓ ઘ્વારા વિશ્વાસધાત અને છેતરપીંડી કરેલ હોય અમો અરજદાર અનુસુચિત જાતિના હોવાથી અડધુત અને અપમાનીત કરેલ હોય. આશ્રિત અમોને અનફિત કરી નોકરી અંગેની કાર્યવાહીમાટે અરજી આપેલ જેના અનુસંધાને આપેલ અરજીની કાર્યવાહીની આખરી નિકાલ અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૮૭ તા.૧-૧-૧૦
ર૭૮
તા.ર૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સોલંકી ધનસુખભાઇ કનૈયાલાલની તા.ર૭-૧૦-૦૯ ની અરજીથી (૧) ડે.કમિશ્નર (હે અને હો) શ્રી આઇ.સી.પટેલની લાયકાતની માહિતી સહિ સિકકા સહીત (ર) ડે.કમિશ્નર (હે અને હો) શ્રીહેમંત દેસાઇ સાહેબની લાયકાત ની માહિતી (૩) સ્થા. સમિતીના કયા ઠરાવ અનુસાર હાલમાં હેમંત દેસાઇ સાહેબને ડે.કમિશ્નર (હે અને હો) નો હોદ્દો અર્પણ કરવામાં આવ્યો છે. તે ઠરાવની માહિતી સહી સિકકા સહીતની આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૮૮ તા.૧-૧-૧૦
ર૭૯
તા.ર૭-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કાંતીલાલ ખીમજીભાઇ પરમારની તા.૩૦-૯-૦૯ ની અરજીથી (૧) મારી નોકરીના ર૪ વર્ષના સમય થયો હોવા છતાં મને ફકત ૧૦ વર્ષ બાદ જનરલ કેટેગરીના કર્મચારીઓને મળે છે. તેજ પ્રમોશન આપવામાં આવ્યું છે. જયારે હું અનુસુચિત જાતિનો કર્મચારી છું તો મને રોસ્ટર મુજબ પ્રમોશન કેમ આપવામાં આવ્યું નથી? (ર) સુપ્રીમ કોર્ટના રૂલીંગ મુજબ એસ.સી./એસ.ટી. કર્મચારીઓને ૪૦ પ્ પ્રમોશન રોસ્ટર મુજબ આપવાનું હોય છે. જે સુપ્રીમ કોર્ટના રૂલીંગની નકલ આ સાથે સામેલ છે. તો ર૪ વર્ષના ફરજ કાળ દરમ્યાન મને કયા સ્ટેજે પ્રમોશનમાં રોસ્ટરનો લાભ આપવામાં આવ્યો છે. તે જણાવવા. (૩) એસ.સી./એસટી. કારકુન કેડરના કર્મચારીઓની રોસ્ટર મુજબ પ્રમોશન અંગેની કોઇ અલગથી યાદી બનાવવામાં આવેલ હોય તો તેની નકલ આપવા અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૮૯ તા.૧-૧-૧૦
ર૮૦
તા.૩૦-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ જે. ગામીતની તા.ર૯-૧૦-૦૯ ની અરજીથી મુદ્દા નં.૧ પ્રજાપતિ વાડી (કોમ્પલેક્ષ)નું કયારે બાંધકામ થયું. મુદ્દા નં.ર પ્રજાપતિ વાડી (કોમ્પલેક્ષ) નો નકશો આપશો. મુદ્દા નં.૩. અરજીની શું કાર્યવાહી કરી છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૦૬ તા.પ-૧-૧૦
ર૮૧
તા.૩૦-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશ અનિલકુમાર કાનુગાની તા.૧૦-૭-૦૯ ની અરજીથી ન.પ્રા.શિ.સ. સુરતની ગુજરાતી કન્યાશાળા વોર્ડ નં.૯ નોંધ નં.૮૦૬ મ્યુ.ટેના. નં.૦૯એ- ૧૩-૧૧૦૧ -૦-૦૦૧ થી નોંધાયેલ વાડીફળિયા, આમલીરાન (કન્યાશાળા નં. ૧૩૮) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯૦ તા.૧-૧-૧૦
ર૮ર,ર૮૩,ર૮૪,ર૮પ
તા.૩૦-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નટવરલાલ દેવચંદભાઇ કાબરાવાલાની તા.૧૬-૯-૦૯ ની અરજીથી મોજે ગામ રાંદેર, સુરત સીટી, જિલ્લો સુરતના રે.સ. નં.ર૪૧ પૈકીની ખેતીની જમીનના મુળ માલિક નિર્મલાબેન ઉર્ફે સુધાબેન શશીકાંત દુધવાલા અને સુરેખાબેન શાંતિલાલ દુધવાલા રાંદેર અડાજણ ટીપી નં.૧૪, ફા.પ્લોટ નં.૮ માં આવેલ દિવ્યપ્રભા કો.ઓ. હા.સો.લિ. વોર્ડ નં.૧૬ડી-૦૧૬૧-૦-૦૦૧ થી ૦પ૩ યાને પ૩ પ્લોટવાળી ખેતીની જમીન ઉપર આવેલી છે. અપીલ નં.ર૮ર અને આઇ ડી નં.ર૬૦ સને-૧૯૮૮-૮૯ થી સને-ર૦૦૮-૦૯ સુધીના વેરાબીલની નકલો તથા માલીકી તબદીલના કાગળો પુરાવાઓ વિ. અપીલ નં.ર૮૩આઇ.ડી.નં.રપ૭ તા.૧૬-૯-૦૯ સને-૧૯૮૮-૮૯ થી સને-ર૦૦૮-૦૯સુધીના વેરાબીલની નકલો તથા માલીકી તબદીલના કાગળો પુરાવાઓ વિ. અપીલ નં.ર૮૪ આઇ ડી નં.રપ૮ થી ખેતીની જમીન ઉપર થયેલી સેનીટેશન (ગૃહ મંડળીના સભ્યોના સંડાસ બાથરૂમ, વરસાદ પાણીનો નિકાલ) માટેના પ્લાન મંજુર થયેલ છે? જો ના હોય તો ગૃહ મંડળી બિન અધિકૃત ગણાય? તથા ગંદા વપરાશ અને વરસાદના પાણીના નિકાલ માટે જરૂરી પગલા લીધા છે? વિ. લેખિત માહિતી. અપીલ નં.ર૮પ આઇ ડી નં.રપ૯ થી મંજુર કરેલા બાંધકામ અને રસ્તા પ્લાન વિરુઘ્ધ કરેલ બાંધકામની કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૦પ તા.પ-૧-૧૦
ર૮૬
તા.૩૦-૧૧-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.ર૬-૧૦-૦૯ ની અરજીથી આઇ.ડી.નં.૬ર૯ માં જણાવવામાં આવેલ છે કે જવલનશીલ પદાર્થ સંગ્રહ અને વપરાશ કરવા માટે સરકારશ્રીના જે તે વિભાગ તરફથી પરવાના મેળવેલ હોય તેવા અરજદારને ખ.ોહ એકટની કલમ ૩૭૬ જોગવાઇ અને અન્ય વિભાગની શરતોને આધિન પદાર્થ સંગ્રહ,વેચાણ વપરાશ માટે પરવાનો આપવામાં આવે છે તેવુ જણાવવામાં આવેલ તો પછી ઘ.નં.૪/૪ર૮,ર૯૪,૩૦૭,૩પર-ખ,૩૬૦,૩૭૩,૪૪૦ વાળી મિલ્કતના માલીક જરીગીલીટના ચાલતા એકમમાં વપરાતા જવલનશીલ પદાર્થ જેવા કે સેલો,લેકર,સ્પ્રીરીટ, એસીડ નો વપરાશ કરવા માટે સુ.મ.પા.એ જે લાયસન્સ આપ્યા છે તો આ તમામ મિલકતદારે સરકારશ્રીના કયા વિભાગ તરફથી જવલનશીલ પદાર્થ સંગ્રહ વપરાશના લાયસન્સ લેવામાં આવેલ છે કે નહીં અને જો સરકારશ્રીના વિભાગ તરફથી લાયસન્સ ન લેવામાં આવેલ હોય અને સુ.મ.પા.ના આરોગ્ય વિભાગ તરફથી લાયસન્સ આપતા પહેલા સરકારશ્રી ના વિભાગની લાયસન્સ કોપી માંગવામાં આવેલ છે કે નહિં અને જો સરકારશ્રીના વિભાગની પરવાનગી ન હોય તો લાયસન્સ કેન્સલ કરવાની જવાબદારી સુ.મ.પા.ની આવે અને આ તમામ મિલકતદારે સુ.મ.પા.માં સરકારશ્રીના વિભાગ પાસે જે પરવાના લેવામાં આવેલ છે જેની નકલ સુ.મ.પા.માં રજુ કરેલ છે જેની કોપી ફાળવવી અને જો સરકારશ્રીના વિભાગની નકલ ન રજુ કરી લાયસન્સ લેવામાં આવેલ હોય તો તાકીદે લાયસન્સ રદ કરી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૦૭ તા.પ-૧-૧૦
ર૮૭
તા.૧-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતીલાલ ધરમચંદ મગજવાળાની તા.૧-૧૦-૦૯ ની અરજીથી સુરત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ચોર્યાસી મોજે ઉમરાના રે.સ.નં.૯૧,૯ર અને ૯૩ વાળી જમીન પર નીલમ કો.ઓ.હા.સો.લી. તરફે કેટલા પ્લાન, કયારે મંજુરી માટે રજુ કરવામાં આવેલ તથા તે પૈકી કેટલા પ્લાન કયારે આપની કચેરી તરફથી મંજુર કરવામાં આવેલ અને તે અંગે કઇ તારીખથી રજાચીઠૃી આપવામાં આવેલ તેની માહિતી તથા તે દરેકની એક નકલ તથા આર્કીટેકટ યા એન્જીનીયર અંગેની માહિતી તથા સંલગ્ન કાગળોની નકલો તથા જો સોસાયટીએ સહીઓ કરેલ હોય તો તેની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧૭ તા.૬-૧-૧૦
ર૮૮
તા.૪-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સોલંકી ધનસુખભાઇ કનૈયાલાલની તા. ૧૦-૧૧-૦૯ ની અરજીથી (૧) શ્રી આઇ સી. પટેલ માજી. ડે.કમિશ્નર(હે.અને હો.) (ર) શ્રી જે.એન.દેસાઇ સેકશન ઓફિસર (સેન્ટ્રલઝોન) (૩) શ્રી બંકિમ એમ. દેસાઇ પર્સોનલ ઓફિસર(૪) શ્રી બી.સી. પટેલ આરોગ્ય નિરીક્ષક વોર્ડ નં.ર/સી રૂદરપુરા (બરતરફ) (પ) શ્રી જે.બી. ગોહિલ મુખ્ય આરોગ્ય નિરીક્ષક સર્વે અધિકારીઓના રહેઠાણના સરનામાં તથા કોન્ટેકટ નંબરની માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૬ર તા.૧૩-૧-૧૦
ર૮૯
તા.૪-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સોલંકી ધનસુખભાઇ કનૈયાલાલની તા. ૩-૧૧-૦૯ ની અરજીથી સેન્ટ્રલઝોનના નોંધ નં.પ૦૧૯ -બી, ટેના નં.૦રડી-૯૧-૦૯૦૮ -૦ -૦૦૩ થી નોંધાયેલ પાછળનો ભાગ સીઓપીની ખુલ્લી જમીનનો હોય જેમાં પાકુ બાંધકામ તે પાકા બાંધકામની આકારણી વેરાબીલ નામસહિતની માહિતીની પાકા બાંધકામ સેન્ટ્રલઝોન ઘ્વારા મંજુરી આપેલ હોય તેની નામ સહિત રજાચિઠૃની નકલ સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૪ તા.૧૩-૧-૧૦
ર૯૦
તા.૪-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ૩-૧૧-૦૯ ની અરજીથી તા.૬-ર-૦૯ ના રોજ અનુભવના પ્રમાણપત્ર વગરના ૧૦ર ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદી મુકવામાં આવેલ છે જેના અનુસંધાનમાં (૧) આપના વિભાગે અનુભવના પ્રમાણપત્રની જગ્યાએ જે પણ લાયકાતને યોગ્ય ગણી હોય તે લાયકાતની માહિતીની નકલ (ર) ૧૦ર ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદીના ડ્રાઇવરોની મીનીમમ હેવી વ્હીકલ લાયસન્સના કેટલા વર્ષ જુનાને યોગ્ય ગણ્યા હોય તેના વર્ષની માહિતીની નકલ (૩) ફીઝીકલ વીઝન તથા પ્રેકટીકલ ટેસ્ટના ગુણ કુલ કેટલા ગુણમાંથી આપવામાં આવ્યા હોય તે કુલ ગુણની નકલ (૪) ૧૦ર ડ્રાઇવરોની પસંદગીમાં કેટલા ગુણની પ્રાપ્તિ કરી હોય તે ગુણ પ્રાપ્ત કર્યા અંગેની માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૬૩ તા.૧પ-૧-૧૦
ર૯૧
તા.૪-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેશભાઇ હાદાભાઇ સોલંકીની તા. ૩-૧૧-૦૯ ની અરજીથી૧૦ર ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદી અનુભવના પ્રમાણપત્ર વગર તૈયાર કરવામાં આવેલ છે હેવી વ્હીકલ લાયસન્સને કેટલા વર્ષ જુનાને ગણતરીમાં લેવામાં આવેલ હોય તેની માહિતીની નકલ અને ફીઝીકલ વીઝન તથા પ્રેકટીકલ ટેસ્ટના ગુણ કેટલા ગુણમાંથી આપવામાં આવ્યા હોય તેની સંપૂર્ણ માહિતીની નકલો અને કેટલા ગુણ પ્રાપ્ત કરેલાઓ ની પસંદગી કરવામાં આવેલ હોય તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૪ તા.૮-૧-૧૦
ર૯ર
તા.૭-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપક પટેલની તા. ૩-૧૧-૦૯ ની અરજીથી નં.ર.૧. સી.આર.સી. અને બી.આર.સી. કો. ઓર્ડીનેટરની અરજીઓ અંગેના અલગ રજીસ્ટરો વર્ષવાર નિભાવવા તા.ર૮-૬-૦પ ના પત્ર નં. કકબળતતળ૮ખચહળહચહળડપળ ૧૩પ૭ર-૧૩૭૦૦ થી સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી ગાંધીનગર ઘ્વારા સૂચના આપવામાં આવી છે. જે સૂચના મુજબ વર્ષવાર નિભાવેલા, બનાવેલા રજીસ્ટરોની માહિતી વિગેરે મુદ્દા નં.ર.૧ થી ર.૧ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૪૮ તા.૧ર-૧-૧૦
ર૯૩
તા.૯-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧૦-૧૧-૦૯ ની અરજીથી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘર. નં.૪/૩૬૦ વાળી મિલકતમાં હાલ કારખાનું ચાલે છે કે બંધ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પપ તા.૧૩-૧-૧૦
ર૯૪
તા.૯-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શાહ ભુપેન્દ્રકુમાર અમૃતલાલની તા.૯-૧૦-૦૯ ની અરજીથી (એ) મોગલસરાઇ બિલ્ડીંગની એસ.એમ.સી. કયારથી ઉપયોગ કરે છે? આ મુગલીસરાઇ કયારે બંધાયેલ છે અને તેનું ઐતિહાસીક મહત્વ શું છે? (બી) ગેરકાયદેસર દબાણ તથા ગેરકાયદેસર દબાણ કરીને બાંધેલ કાચી-પાકી દુકાનો બાબતની તા.ર૧-૮-૦૯ ના રોજ કરેલ બે (ર) અરજીઓ અંગે માહિતી (૧) આ બંને અરજીઓ અંગે થયેલ કાર્યવાહીની દૈનિક પ્રગતી અહેવાલ આપશો.(ર) આ અરજીઓ કયારે અને કયા અધિકારી પાસે પહોંચી તેમજ આ અધિકારી પાસે કયાં સુધી રહી અને તે સમય ગાળામાં તેમણે અરજી અંગે શું કાર્યવાહી કરી.(૩) આ અરજી જે અધિકારી પાસે પહોંચી હોય તેમના નામ અને હોદ્દો જણાવશો. (૪) આ અરજી બાબતે જે તે અધિકારીઓએ કામગીરી ના કરેલ હોય તેમની સામે શું કાર્યવાહી થઇ શકે અને આ કાર્યવાહીના પગલાં કયાં સુધીમાં લેવામાં આવશે તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૬ તા.૧૩-૧-૧૦
ર૯પ
તા.૧૦-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી યજુવેન્દ્ર જે. દુબેની તા.૬-૧૧-૦૯ ની અરજીથી (૧) આરોગ્ય વિભાગે મેળા સબંધિત શું નિયમના આદેશ આપ્યા હતા તેની વિગત.(ર) શહેરી વિકાસ પણ શું નિર્દેશ આપ્યા તેની વિગત. (૩) (મેળો સમ્પન્ન થયા પછી મ.ન.પા. વિભાગે શું રીપોર્ટ તૈયાર કર્યો હતો. (૪) મારી શિકાયત પછીના રીપોર્ટ મારી પાસે કેમ નથી મોકલવામાં આવ્યા તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૭ તા.૧૩-૧-૧૦
ર૯૬
તા.૧૪-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૪-૦૮-૦૯ ની અરજીથી (૧) છેલ્લા ત્રણ વર્ષમાં વેસ્ટઝોન (રાંદેર) ના કાર્યક્ષેત્રમાં કુલ કેટલા ગેરકાયદે ઉભા કરાયેલ બાંધકામોનું બાંધકામ અટકાવવા બાંધકામધારકોને આપના વિભાગે નોટીસો આપેલ છે? (ર)આ બાંધકામો પૈકીના કેટલા બાંધકામોનું કામ ત્યારબાદ અટકેલું છે અને કેટલાં બાંધકામ ત્યારબાદ વિના મંજૂરીએ પૂર્ણ થયેલ છે? (૩) આ બાંધકામો પૈકીના કેટલા બાંધકામોનું ડીમોલેશન મિલ્કતદારને નોટીસો આપ્યા બાદ કે નોટીસો આપ્યા વિના આપના વિભાગે કરેલ છે? (૪) આપના વિભાગે ડીમોલેશન કર્યા હોય તેવી મિલ્કતો પૈકીની કુલ કેટલી મિલ્કતો ત્યારબાદ આપના વિભાગની મંજૂરી વિના ફરીથી બારોબાર ઉભી કરવામાં આવેલી છે? વિના મંજુરીએ બારોબાર ફરીથી બાંધકામો ઉભા કરનાર બાંધકામ ધારકો વિરૂઘ્ધ આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી (સદર તમામ હિતી મિલ્કતદારોના નામ સરનામા,નોટીસ આપ્યા તારીખ,ડીમોલીશન કર્યા તારીખ તથા વસૂલ કરવામાં આવેલ ખર્ચની રકમ સહિતની વિગતવાર ) માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૬૬ તા.૧પ-૧-૧૦
ર૯૭
તા.૧૩-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગજીવનભાઇ ગોવિંદભાઇ પટેલની તા.૧ર-૧૧-૦૯ ની અરજીથી ટી.પી. સ્કીમ નં.૧૩ (અડાજણ) ના ફાઇનલ પ્લોટ નં.૩૦૦ માં સબ પ્લોટ નં.ર૧ -રર અને ર૩ (માર્જીન પ્લોટ) માં થઇ રહેલ અનધિકૃત બાંધકામને લગતી અરજીઓ તા.ર૬-૬-૦૯ ,ર-૭-૦૯,ર૭-૭-૦૯, ર૯-૭-૦૯ તે ઘ્યાને લઇ ગેરકાયદેસરનું બાંધકામ તોડવાની કાર્યવાહી કયારે કરવાના છો? તથા આજરોજ એ બાંધકામ કયા કારણે ટોડયુ નથી અને એ બાંધકામ કયા કારણે ચાલવા દિધુ ને અટકાવ્યું નથી તેની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૬૭ તા.૧પ-૧-૧૦
ર૯૮
તા.૧૪-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આઇ.જે. પટેલની તા.૧૬-૧૦-૦૯ ની અરજીથી (૧) હમોએ તા.રર-૧ર-૦૮ ના રોજ કમિશ્નરશ્રી રૂબરૂ મળી ફરીયાદ કરેલ તેમાં તેમણે કરાવેલ ઇન્કવાયરી ના રીપોર્ટ પર તા.૬-૭-૦૯ ના રોજ કરેલ હુકમની ટ્રુ કોપી આપશો. (ર) શહેર વિકાસ ખાતાનો જહાંગીરપુરાની જમીનનો હવાલો સંભાળતા અધિકારી શ્રી નિરીશભાઇ મનુભાઇ પટેલને આ અગાઉ સસ્પેન્ડ કરેલ તેના સસ્પેશન હુકમની ટ્રુકોપી આપશો. (૩) મોજે જહાંગીરપુરાના રે.સ. નં.-૧૦૦/૪ બ્લોક નં.૧૧૬ પૈકી પ્લોટ નં.૪૧ આ જમીનનો હવાલો સંભાળતા શહેરવિકાસ ખાતાના અધિકારી શ્રી નિરિશભાઇ મનુભાઇ પટેલ એ તેમની પત્નિ નીતાબેન નિરિશભાઇ પટેલના નામનો વેચાણ દસ્તાવેજ તા૧૮-૧૦-૦૭ ના રોજ કરાવેલો જે માટે તેમણે ગુજરાત રાજય સેવા (વર્તણૂંક)નિયમો ૧૯૭૧ ના નિયમ નં.૬ યા ૭ મુજબ નિયત સત્તધિકારીનીપરવાનગી લીધી હોય તો તેની માહિતીની ટુ કોપી આપશો.જો ન લીધી હોય તો તેના કારણોની માહિતી આપશો. (૪) શહેર વિકા સ ખાતાના અધિકારી શ્રી નિરિશભાઇ મનુભાઇ પટેલ ની જયારે સુરત મહાનગરપાલિકામાં નિમણુંક થઇ ત્યારે અને ત્યારબાદ દર વરસે ગુજરાત રાજય સેવા (વર્તણુંક) નિયમો ૧૯૭૧ નાનિયમ-પ મુજબ તેને પોતાના અથવા તેના કુટુંબના કોઇ વ્યકિતના નામે વારસામાં મળેલ અથવા ગીરતે સંપાદન કરેલી સ્થાવર મિલ્કત સંબંધે પુરેપુરી વિગતો આપતું સ્થાવર અસ્કયામતોના પત્રકની માહીતીની ટ્રુ કોપી આપશો. (પ) જહાંગીરપુરાના રે.સ. નં.-૧૦૦/૪ બ્લોક નં.૧૬ વાળી જમીન અંગે રે.દી.મુ.નં.૩પપ/૦૬ ના ચુકાદાનો અમલ કરવાની એન.એ. પરવાનગી આપી હોય તો સીટી મામલતદારે શ્રી ભરવાડનો તા.૪-૮-૦૬ ના રોજ તકરારી કેસ નં.પ/૦૬ નો હુકમ પણ ઉપરોકત દાવાના ચુકાદાને આધીન આપેલ હોય તેમજ દાવાની દાવા અરજી તથા મનાઇ અરજી ની નકલ તા.ર૧-૮-૦૬ ના રોજ રજુ કર્યા બાદ મહાનગરપાલિકાના કાયદા વિભાગનો તેમજ મહાનગરપાલિકાનાપેનલ એડવોકેટનો મંગાવેલ અભિપ્રાય ની ટ્રુ કોપી આપશો અને જો ન મંગાવેલ હોય તો તે ન મંગાવવાના કારણોની માહિતી આપશો.(૬)રે.દી.મુ.નં.૩પપ/૦૬ ના ચુકાદાને આધીન આપેલ હુકમનું અર્થધટન શું કરો છો? ચુકાદાને મહત્વ આપો છો કે મનાઇ હુકમ ને મહત્વ આપો છો? ચુકાદાનો અમલ કરશો/કે કરાવશો? (૭) જહાંગીરપુરા સર્વે નં.૧૦૦/૪ , બ્લોક નં.૧૧૬ વાળી જમીન માટે શહેર વિકાસ ખાતામાંથી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ કલમ-૬પ હેઠળ એન.એ કરવા માટે આપેલ સૈઘ્ધાંતિક લેટરની ટ્રુ કોપી આપવા માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૭ર તા.૧૮-૧-૧૦
ર૯૯/૩૦૦
તા.૧૪-૧ર-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિશ્રામભાઇ એલ. ડોડીયાની તા.૧૦-૧૧-૦૯ ની અરજીથી આઇ.ડી. નં.૮૯૪ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૭૩ તા.૧૮-૧-૧૦