એમ્ફી થીયેટર
એમ્ફીથીયેટર બુકીંગની વિગત
સાયન્સ સેન્ટર સંકુલમાં પ્લાઝામાં એમ્ફીથીયેટરનું નિર્માણ કરવામાં આવેલ છે. જ્યાં સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેવી કે શાસ્ત્રીય નૃત્ય કે ગીતના કાર્યક્રમ શેરી નાટક કે વ્યાખ્યાનો, સુગમ સંગીત, લોક્ગીતો, ડાયરો, મુશાયરો, ભજન અને કવિ સંમેલન વિગેરેનું આયોજન કરી શકાય. આ એમ્ફીથીયેટર ગોળાકાર પગથિયા સ્વરૂપે બેસવાની વ્યવસ્થા ધરાવે છે. તેની ક્ષમતા ૨૫૦ બેઠકોની છે.
એમ્ફીથીયેટર ભાડેથી ફાળવી આપવાનો સમય :
સવારે ૧૧-૦૦ થી રાત્રે ૧૦-૦૦
Please scroll/drag below block to view whole data
ક્રમ | કાર્યક્રમનો પ્રકાર | ભાડાની વિગત | એસ.એમ.સી. ની હદમાં | એસ.એમ.સી.ની હદ બહાર |
---|---|---|---|---|
૧. |
સોમવાર થી શુક્રવાર (ટીકીટ સિવાયના બિન વ્યવ્સાયિક સાંસ્ક્રુતિક કાર્યક્રમ) |
ભાડુ | ૨,૨૦૦/- | ૨,૭૦૦/- |
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ | ૫,૭૦૦/- | ૫,૭૦૦/- | ||
સોમવાર થી શુક્રવાર (ટીકીટ સિવાયના વ્યવ્સાયિક સાંસ્ક્રુતિક કાર્યક્રમ) |
ભાડુ | ૨,૭૦૦/- | ૩,૩૦૦/- | |
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ | ૫,૭૦૦/- | ૫,૮0૦/- | ||
૨. |
શનિવાર થી રવિવાર (ટીકીટ સિવાયના બિન વ્યવ્સાયિક સાંસ્ક્રુતિક કાર્યક્રમ) |
ભાડુ | ૨,૭૦૦/- | ૩,૩૦૦/- |
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ | ૫,૭૦૦/- | ૫,૮0૦/- | ||
શનિવાર થી રવિવાર (ટીકીટ સિવાયના વ્યવ્સાયિક સાંસ્ક્રુતિક કાર્યક્રમ) |
ભાડુ | ૪,૩૦૦/- | ૪,૯૦૦/- | |
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ | ૭.૩૦૦/- | ૭,૪૦૦/- |
વીજળી ખર્ચ | |
---|---|
રૂ ૧૨/- પ્રતી યુનિટ | જનરેટરનો વપરાશ કરવામાં આવેતો રૂ ૨૫/- પ્રતિ યુનિટ |
અન્ય ખર્ચ
- વિજળી ખર્ચ - રૂ. ૧૨/- પ્રતિ યુનિટ, જનરેટરનો વપરાશ કરવામાં આવે તો રૂ. ૨૫/- પ્રતિ યુનિટ
- એમ્ફીથીયેટરનાં ઓપન એરીયામાં ઓડિયો – વિડિયો કન્સોલ માટે શમિયાણું / તેને અનુરૂપ વ્યવસ્થા (વધુમાં વધુ ૨ (બે) નો દર રૂ. ૨૦૦/- પ્રતિ શમિયાણું / તેને અનુરૂપ વ્યવસ્થા, સાઈઝ ૧૦” * ૧૦” પ્રતિદિન.)
- પૂર્વ તૈયારી/રીહર્સલ માટે(અગાળનું દિવસ ખાલી હશે તો) તેમજ ખાલી કરવા માટે(પછાળનું દિવસ ખાલી હશે તો) ભાડે આપવાનાં દર રૂ. ૨૦૦/- પ્રતિ દિન
- જો આયોજકો દ્વારા એલ.ઈ.ડી સ્કિન ઈંન્સટોલેશન કરવામાં આવનાર હોય ભાડા પેટે રૂ. ૫૦૦/- ડિપોઝીટમાંથી વસુલવામાં આવશે.
- કાર્યક્રમને લગતા બેનર નો દર (૪’ * ૬’) ના ૨(બે) બેનર વિના મૂલ્યે તે ઉપરાંત વધારાના બેનર નો ચાર્જ રૂ. ૧૦૦/- એટલે કે (પ્રતિ સ્કે.ફુટ રૂ. ૪.૧૭/-) પ્રતિ દીન
- ધંધાકીય જાહેરાતના એક બેનરના એક શો દીઠનો ચાર્જ (૪’ * ૬’) પ્રતિ નામ/લોગો દિઠ રૂ. ૫૦૦/- એટલે કે (પ્રતિ સ્કે.ફુટ રૂ. ૨૦.૮૩/-) પ્રતિ દિન
- કેંન્દ્ર સરકારશ્રી દ્વારા અમલી ટેક્ષ અલગથી ચૂકવવાનો રહશે.
- ઓડીટોરીયમ / આર્ટગેલરી તથા એમ્ફીથીયેટરનું બુંકીગ જે સ્થળનો ઉપયોગ જે તારીખે કરવાનો હોય તે તારીખથી વધુમાં વધુ ૧૫૦ દિવસ અગાઉ ઓનલાઈન (ઓડીટોરીયમ અને એમ્ફીથીયેટર) તેમજ ઓફલાઈન આર્ટગેલરીની અરજી કરવાની રહશે.
- બુંકીગ તથા અન્ય માહિતી માટે ચીફ કયુરેટરશ્રી, સાયન્સ સેન્ટર સિટીલાઈટ રોડ,સુરતનો સંપર્ક મંગળવાર થી શનિવાર સુધી સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૨:૩૦ દરમ્યાન કરવાનો રહશે. ફોન.નં – ૦૨૬૧-૨૨૫૫૯૪૭, ૯૭૨૭૭૪૦૮૦૭