RTI અપીલ હુકમો ૨૦૦૮-૦૯

Total 427
તા.૧-૪-૦૮ થી ૩૧-૩-૦૯
અ.નં. અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
ર૦૧ ર૦૧ તા.૪-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતીલાલ બી.મહેતાની તા. ર૪-૭-૦૮ અરજી થી તા. ૧૬-૭-૦૮ ના રોજ આકારણી વસુલાત શાખાના ત્રણ અધિકારીઓ કતારગામ નવી જીઆઇડીસી/પી/૪૬૧ માં સવારે ૧૧.૦૦ કલાકે બાકી વસુલાત સામે કારખાનાને સીલ મારવા માટે આવેલ તે સીલ મારવા માટેની હુકમની નકલ તથા અધિકારી તરફ હુકમ માટે કરવામાં આવેલ નોટીંગનીવિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૪૮ તા.૧૦-૧૧-૦૮
ર૦ર ર૦ર તા.૪-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇ ની તા.ર૮-૮-૦૮ અરજીથીઆ.કમિશ્નરશ્રીનેવિગતવાર અરજી તા.ર૪-૭-૦૮ના રોજ કરવામાં આવેલ આ અરજી બાબતે શું તપાસ કરવામાં આવી રહી છે. જયારે કોટેજ ઉધ્યોગમાં કેમીકલ્સ વપરાશનો ઉલ્લેખ નથી અને સુ.મ.પાલીકા કેમીકલ્સ વપરાશ/સંગ્રહ કરવાની પરવાનગી આપતી નથી તો પછી ગેરકાયદેસર રીતે કેમીકલ્સ વપરાશ કરે તો કારખાના બંધ કરવાની જવાબદારી સુ.મ.પાલીકાની હોય તો તાકીદે બંધ કરાવવા ર૪-૭-૦૮ ની અરજી મુજબ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૮૪ તા.૧પ-૧૧-૦૮
ર૦૩ ર૦૩ તા.૪-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી વશરામભાઇ રામજીભાઇ પટેલની તા.પ-૯-૦૮ અરજીથીસિઘ્ધિવિનાયક એપાર્ટમેન્ટના બાંધકામ દુર કરવા બાબતની પ્રમાણિત નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૮૩ તા.૧પ-૧૧-૦૮
ર૦૪ ર૦૪ તા.૮-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.બાબુલાલ એમ.શાહની તા.૮-૮-૦૮ અરજીથીનાનાવરાછા ગામતળવિસ્તારના ગેરકાયદેસર બાંધકામોવિગેરે પ્રશ્નો બાબત. આરટીઆઇ સેલ/ ૭૪૩ તા.૧પ-૧૧-૦૮
ર૦પ ર૦પ તા.૮-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી ઇન્દુભાઇ દાળવાલાની તા.ર૦-૮-૦૮ અરજીથી વોર્ડ નં.૪ નોંધ નંબર ૧૮૮૦-૮૧ ની દક્ષીણે આવેલ નોંધ નં.૧૮૭૯ વચ્ચેની જમીન બાબત મા.મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલયના તા.૯-૮-૦૬ના પત્ર નં.મુમક/પવસ/૧૬૦પપ૯/ર૦૦૬ના પત્રના અનુસંધાને કરેલ કાર્યવાહી અને પાઠવેલ પ્રત્યુત્તરની નકલ બાબત. આરટીઆઇ સેલ/ ૭૯૪ તા.ર૧-૧૧-૦૮
ર૦૬ ર૦૬ તા.૮-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શાંતીબેન પ્રેમાભાઇ પટેલની તા.રપ-૮-૦૮ અરજીથી બમરોલી ગામના બ્લોક નં.૧૭૭ ની ખેડખાતાની નવી શરતની જમીનમાં સુ.મ.પા. ઉધના ઝોન સુમારે ચારસો ઉપરાંત પ્લોટ પાડી વેચાણ થયેલા છે અને તે મહાનગરપાલિકાના દફતરે દાખલ થયેલા છે તે કેટલા પ્લોટ છે. કયારે પ્લોટ પાડવામાં આવેલ છે મંડળી બનાવી પ્લોટો દાખલ કરવાના હોય તે કાયદા આધારે કેટલા પ્લોટો પાડેલા છે. જે પ્લોટોની કોઇ બાંધકામની પરવાનગી આપી હોય મંજુર કરેલા પ્લોટોની નકલ તથા મંજુરીના હુકમનીનકલ આપવા સારુ તથા પ્લોટોની નકલ ,નામોની યાદી સહીત આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૯પ તા.ર૧-૧૧-૦૮
ર૦૭ ર૦૭ તા.૧૩-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૩-૮-૦૮ અરજીથી વેડરોડવિશ્રામ નગર સોસાયટીની પાછળ આવેલી ટૂંકી ત્રીવેણી સોસાયટીમાં કેટલા માળની પરવાનગી છે અને કેટલા માળના બાંધકામો થયા છે તેમજ સીઓપીની જગ્યાઓ ઉપર કોઇ બાંધકામ છે હા કે ના બાબત. આરટીઆઇ સેલ/ ૭૯૬ તા.ર૧-૧૧-૦૮
ર૦૮ ર૦૮ તા.૧૩-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.રપ-૭-૦૮ અરજીથી વેડરોડ ભરીમાતા રોડ ઉપર આવેલરિર્વવ્યુ સોસાયટીની સી.ઓ.પી. ની જગ્યા કયા સ્થળે છે જેનો સર્વે નંબર આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૯૭ તા.ર૧-૧૧-૦૮
ર૦૯ ર૦૯
તા.૧૩-૧૦-૦૮
આર ટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.પ-૮-૦૮ અરજીથી વેડરોડવિશ્રામનગર સોસાયટીમાં આવેલ રેવન્યુ રર/૧ પૈકીની જગ્યા હંસ હોસ્પીટલ પાસેનો પ્લોટ સી.ઓ.પી. ની જગ્યા ઉપર કોનો કબજો છે. તેમજ સોસાયટીમાં બંધાયેલા બાંધકામમાં ગેરકાયદે બાંધકામ કેટલા તેમજ આકારણી કેટલા મકાન અને દુકાનની બાકી હોવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૯૮ તા.ર૧-૧૧-૦૮
ર૧૦ ર૧૦ તા.૧૩-૧૦-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી કાંતિભાઇ નરોત્તમભાઇ પટેલ ની તા.ર૮-૮-૦૮ની અરજીથી મોજે-પીસાદ,તા.સીટી સુરતના રે.સ.નં.૧૪/એ/બી પ્લોટ નં.૯૧ થી નોંધાયેલ ઇચ્છાનગર સોસા.ના ટેના નં.૩૯એ-૦૧-પ૩૯૧-૦-૦૦૧ માં માયાબેન રમણભાઇ પટેલે ખોટી રીતે નામ ફેરફાર હાલમાં કરાવેલ છે તે અંગે તેઓ તરફથી રજૂ કરવામાં આવેલ પુરાવાઓની નકલ તેમજ તે અંગે થયેલ કાર્યવાહીના ડોકયુમેન્ટની પુરાવાઓની નકલ તેમજ તે અંગે ખાતાકીય કાર્યવાહી રીપોર્ટની પ્રમાણિત નકલો સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૯૯
તા.ર૧-૧૧-૦૮
ર૧૧ ર૧૧ તા.૧૪-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી અર્જુનસિંહ ફતેસિંહ સોલંકીની તા.ર૮-૮-૦૮ અરજીથી ગણેશનગર ,જયમેલડીનગર,મણીનગર, અનેભરતનગરજેવા ધારા-ધોરણો મુજબ ઠાકોરનગરને બી.પી.એમ.સી .એકટ હેઠળ ૬૩/ર હેઠળ શા માટે જાહેર કરવામાં આવેલ નથી. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૦ર તા.ર૧-૧૧-૦૮
ર૧ર ર૧ર તા.૧પ-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશચંદ્ર ટી. કેળાવાલાની તા.૧૦-૯-૦૮અરજીથી મોજે ગામ વેસુના ગોયા ફળીયામાં આવેલ અને ક્રમ ર૭ થી નોંધાયેલમિલકતનાં રપ-અ અંગે તા.ર-૧૦-૭૭ ના રોજ તલાટી કમ મંત્રી તરફથી એક દાખલો આપવામાં આવેલ છે, જે આ સાથે જોડેલ છે અને તે અગાઉ સદરમિલ્કત શ્રીમતી પુષ્પાબેન બહાદુરસિંહના નામે વારસાઇના આધારે દાખલ કરવામાં આવેલ તે તમામ પેપર્સની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮ર૦ તા.ર૭-૧૧-૦૮
ર૧૩ ર૧૩ તા.૧પ-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૮-૯-૦૮ અરજીથી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/ર૯૪, ૪/ર૯૬ વાળીમિલ્કતમાં ચાલતા ચાંદીગીલીટ, તેમજ જરીગલીટમાં વપરાતા કેમીકલ્સ લાયસન્સ રીન્યુ કરવામાં આવેલ નથી. તેવુ સે.ઝોન/આરોગ્ય સેની./આ.નં.૧૯૬ તા.ર-૯-૦૮ ના પત્રમાં જણાવવામાં આવેલ છે તો હાલ ૪/ર૯૪,ર૯૬ વાળીમિલ્કતમાં ચાંદીગીલીટ તેમજ જરીગીલીટના કારખાના ચાલુ છે કે બંધ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૧૯
તા.ર૭-૧૧-૦૮
ર૧૪ ર૧૪ તા.૧પ-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૮-૯-૦૮અરજીથી બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૦ વાળીમિલ્કતમાં બાંધકામની રજાચીઠૃી સીઝેડ/આ.નં.૧૭૯
તા.૭/૧ર/ર૦૦૧ મુજબ પ્લાન મંજુર કરવામાં આવેલ જેમિલ્કતનું બાંધકામ મંજુર પ્લાન મુજબ કરવામાં આવેલ નથી તો બાંધકામની રજાચીઠૃીની શરત મુજબબિલ્ડીંગ કોન્ટ્રાકટર,આર્કીટેકટ એન્જીનીયરને કોઇપણ જાતની નોટીસ/ચેતવણી આપ્યાવિના લાયસન્સ રદ કરવા તેમજ કાળીયાદી તાત્કાલીક મુકવામાં આવશે તેવું જણાવેલ છે તો કોન્ટ્રાકટર તેમજ આર્કીટેકટ એન્જી.લાયસન્સ રદ કરી કાળી યાદીમાં મુકવામાં આવ્યા છે કે કેમ તેની માહિતી આપવા બાબત.
આરટીઆઇ સેલ/ ૮૧૮ તા.ર૭-૧૧-૦૮
ર૧પ ર૧પ તા.૧૭-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી જીતેન્દ્ર બચુભાઇ પાનવાલા ની તા.૩૦-૯-૦૮અરજીથી વેસ્ટઝોનવિભાગ હેઠળના નહેરૂપુલ તથા મકકાઇ પુલના છેડાની રેલીંગો સાથે કેટલા લોકોને પાકી દુકાનો, પતરાની કેબિનો અને લારીઓ ઉભી કરી ધંધો કરવાની મંજુરી આપવામાં આવી છે? જે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૧૭ તા.ર૭-૧૧-૦૮
ર૧૬ ર૧૬ તા.ર૦-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી કલ્પેશ બારોટની તા.૧૪-૮-૦૮અરજીથી ખાનગી માલીકીના બોરીંગો ઘ્વારા મીલોમા ગેરાયદેસર રીતે પાણી સપ્લાય બાબતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮ર૯
તા.ર૯-૧૧-૦૮
ર૧૭ ર૧૭ તા.ર૧-૧૦-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચંદ્રકાંતભાઇ રતીલાલ કોસંબીયાની તા.ર૦-૯-૦૮ ની અરજીથી લીંબાયત ઝોનમાં ટીચવેલ કુરીયર સર્વીસની કામગીરીના રૂ.૧ર૦૦૦/- એસ.ડી.ના નાણા ભરેલ જે છેલ્લા ત્રણ વર્ષથી આપતાં નથી તે આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૧૬ તા.ર૭-૧૧-૦૮
ર૧૮ ર૧૮ તા.ર૪-૧૦-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રીપિયુષભાઇ ઠાકોરભાઇ પટેલની તા.રર-૯-૦૮ ની અરજીથી ટી.પી.સ્કીમ નં.૧ (વેસુ) ફા.પ્લોટ નં. ૬૯ વાળી જમીનમાં આપવામાં આવેલવિકાસ પરવાનગી શઉવિ.અ.શ્રીના તા.૪-ર-૦૮ ના હુકમથી રદ કરવામાં આવેલ હોય, એકટની કલમ-રપ૮ અનુસાર પરવાનગી વગર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામવિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૩૪ તા.ર-૧ર-૦૮
ર૧૯ ર૧૯
તા.ર૩-૧૦-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વશરામ રામજી પટેલની તા.ર૪-૯-૦૮ ની અરજીથી (૧)નાનાવરાછા ગામનોવિસ્તાર મ્યુ. કોર્પોરેશનમાં કયારે ભેળવવામાં આવ્યો તેની તારીખ સહિતની માહિતી આપવી (ર) નાનાવરાછા ગામને મ્યુ.કોર્પોરેશનમાં મેળવ્યા બાદ જે નવાવિકાસ નકશા બન્યા હોય તમાંથી છેલ્લામાં છેલ્લો રોડ લાઇન દર્શાવતો નાનાવરાછા ગામનોવિકાસ નકશો બન્યો હોય તેની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮ર૭ તા.ર૯-૧૧-૦૮
રર૦ રર૦ તા.રર-૧૦-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇકબાલ મુસાભાઇ પટેલની તા.૬-૯-૦૮ નીઅરજીથી કતારગામ ઝોનના લોડર ડ્રાઇવર શ્રી નરસિંહ ભુરીયાની વય મર્યાદા બાદનિવૃત અંગેના ઉપસ્થિત કરેલ મઘ્યસ્થ મહેકમવિભાગને લગતા ચાર પ્રશ્નોની મુદ્દાસર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮ર૮ તા.ર૯-૧૧-૦૮
રર૧ રર૧ તા.ર૪-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી મુસ્તુફાભાઇ આઇ. પટેલની આઇ ડી.નં.૬૪૬ તા.૧પ-૯-૦૮ અરજીથી શહેરીવિકાસ અને ફુડ માર્કેટ રેકર્ડ,ગુમાસ્તા,આકારણીવિગેરે બાબતે મુદ્દા નં.૧ થી ૧૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૩પ તા.ર-૧ર-૦૮
રરર રરર તા.ર૪-૧૦-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી મધુભાઇ રામભાઇ કાકડીયા આઇ ડી.નં.૧પ૬ તા.૭-૧૦-૦૮ અરજીથી કતારગામ રે.સ.નં.૧પ૧,૧ થી ૪, ૧પર-૧,ર વાળીમિલ્કત અંગે તા.૧૬-૯-૦૮ ના રોજ પ્લાન મંજુર કરેલા છે તે તથા બાંધકામ અંગેની રજાચિઠૃી આપવામાં આવેલ છે તેની સહીસિકકાવાળી નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૪પ તા.૪-૧ર-૦૮
રર૩ રર૩ તા.૩-૧૧-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૬-૮-૦૮ની અરજીથી નાનપુરા ટીમલીયાવાડ ચાર રસ્તા પાસે આવેલ રણછોડ ડોકટરના શેરીના નાકે દક્ષિણે નોંધ નં.૮પપ/પ માં ચાલતાં બાંધકામની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૪૬ તા.૪-૧ર-૦૮
રર૪ રર૪ તા.૪-૧૧-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૩-૧૦-૦૮ની અરજીથી આઇ ડી.નં.૪૭રમાં જણાવ્યા મુજબ જરી ગીલીટના ચાલતાં બાકડામાં કેમીકલ્સ વપરાશ કરતાં હોવાથી બાકડા પર કામ કરનાર કારીગરોને આરોગ્યને હાનિ થાય છે તેવું જણાવવામાં આવેલ છે જયારે આ જરી ગીલીટના બાંકડાની જે ફયુમ બહાર આવવાથી ત્યાંના એટલાવિસ્તારના માણસોના આરોગ્યને નુકશાન થાય તે અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૪૭ તા.૪-૧ર-૦૮
રરપ રરપ તા.૧૦-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇશ્વરભાઇ જે. પટેલની તા.૧૭-૯-૦૮ ની અરજીથી જહાંગીરપુરાના સ.નં.-૧૦૦/૪ બ્લોક નં.૧૧૬ વાળી જમીનમાં આપેલ બાંધકામની રજાચિઠૃી તેમજ કોર્ટના મનાઇહુકમની નકલ મળ્યાબાદ જમીન માલીક સાથે કરેલ પત્રવ્યવહારની લેખીતમાં મુદ્દા નં. ૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૮૦ તા.૧૯-૧ર-૦૮
રર૬ રર૬ તા.૬-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.રપ-૯-૦૮ ની અરજીથી મ્યુ.કમિશ્નરશ્રી રાવ સાહેબ વખતે ઉધના મેઇન રોડ પરનીમિલ્કતો કોર્પોરેશન હસ્તક કરેલમિલ્કતો ની મુદ્દા નં.૧ થી ૩ નીમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૪૯
તા.પ-૧ર-૦૮
રર૭ રર૭ તા.૬-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧પ-૯-૦૮ ની અરજીથી ડે.કમિશ્નરશ્રી મહેશસીંધે સાઉથઝોન(ઉધના)માં ઝોનલ ચીફ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કરેલ કાર્યવાહીની મુદ્દા નં.૧ થી ૩ નીમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮પ૦ તા.પ-૧ર-૦૮
રર૮ રર૮ તા.૧૦-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરિશચંદ્ર જે. નાણાવટીની તા.ર૩-૯-૦૮ ની અરજીથી શ્રીદિપક શુકલ, એસેસમેન્ટ રીકવરી ઓફિસર તરીકે નોર્થઝોન ખાતે હાજર થયા એટલે કે તા.૧૭-૮-૦૭ થી તા.ર૦-૯-૦૮ સુધી કેટલા તુમારો (નવી આકારણી) ના રજુ કરવામાં આવ્યા? અને કેટલા તુમારોનોનિકાલ કરી આકારણી દફતરે નોંધણી કરવામાં આવી?વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૭૯
તા.૧૯-૧ર-૦૮
રર૯ રર૯
તા.૧પ-૧૧-૦૮
આર ટીઆઇ એકટ હેઠળ શ્રી એમ આઇ. આતશબાજીવાલાની તા.ર૦-૯-૦૮ની અરજીથી વેડ રોડ ફટાકડાવાડીમાં આવેલ સર્વે નં.૭ માં સુરત ઇલે.કુ.(ટોરેન્ટો પાવર) વાળી જગ્યા પર બાંધકામ થયેેલ છે તે કાયદેસર છેવિગેરે મુદ્દા નં.૧ થી પ ની મહિતી આપવા બાબત.
ર૩૦ ર૩૦ તા.૧૧-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ સુરત મહાનગરપાલિકા ટેકનીકલ સ્ટાફ મંડળની તા.૧૦-૧૦-૦૮ ની અરજીથી (૧) છેલ્લા દસ વર્ષમાં કેટલા કર્મચારીઓને સસ્પેન્ડ (ફરજ મોકુફી હેઠળ) કરવામાં આવ્યા? તેના નામ,હોદ્દા તથા ફરજ મોકુફી હેઠળ મૂકવાનાં કારણો સહિતનીવિગત (ર)છેલ્લા દશ વર્ષમાં ફરજ મોકુફી હેઠળ મુકવામાં આવેલ કર્મચારી અધિકારી પૈકી કેટલાને ઇન્કવાયરી /તપાસ પેન્ડીંગ રાખી ફરજ પર હાજર કરવામાં આવ્યા? તેઓને કેટલા સમય સુધી પરત હાજર કર્યા તેની સંપૂર્ણવિગત આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૮ર તા.૧૮-૧ર-૦૮
ર૩૧ ર૩૧ તા.૧૮-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ ડો. બાબુલાલ મોતીચંદ શાહની તા.૬-૧૦-૦૮ ની અરજીથી શહેરવિકાસ ખાતા ઘ્વારા ૧૯૮૬ થી ૧૯૯૪ સુધી થયેલા નાનાવરાછા ગામના પ્લાનની તથા તા.૪-૧૦-૧૯૯૦ ના પ્લાનની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૮૩ તા.૧૯-૧ર-૦૮
ર૩ર ર૩ર/૦૮-૦૯
તા.૧૭-૧૧-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચંદ્રકાન્તવિઠૃલદાસ જોષીની તા.રપ-૯-૦૮ ની અરજીથી જહાંગીરાબાદ રેવન્યુ સર્વે નંબર ૮૬ બ્લોક નં.૧૮ર માં આવેલ સ્વામીનારાયણ સ્કુલ (ગોપીનાથ નગરમાં) દક્ષિણદિશા તથા ઉત્તરદિશા તરફથી પસાર થતો રાહદારીનો રસ્તો જહાંગીરાબાદ રે.સર્વે નં.૮૭ માંથી થઇ રે.સ.નં.૮૮ માં આવેલ શ્રીનાથજી મંદિર સુધીના રસ્તાની માલિકી અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૮૭ તા.રર-૧ર-૦૮
ર૩૩ ર૩૩/૦૮-૦૯
તા.૧૭-૧૧-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભૂપેન્દ્ર ભગવાનદાસ બારડોલીયાની તા.૭-૧૦-૦૮ ની અરજીથી ઉધના મેઇનરોડ ટી.પી.૬, ફા.પ્લોટ નં.૩૬૯ ,૩૭૬,૩૭૭ વાળીમિલ્કત''ખરવર નગર'' વસાહતના ગેરકાયદેસર બાંધકામો સંદર્ભે સને ૧૯૮૮ થી આજદિન સુધી કરવામાં આવેલ અરજીઓ અંગે મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત.
ર૩૪ ર૩૪/૦૮-૦૯ ૧૮-૧૧-'૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હીરજીભાઇ બેચરભાઇ પટેલની તા.ર૯-૯-૦૮ ની અરજીથી મોજે અશ્વનીકુમાર નવાગામ ટી.પી.૪ ના ફા.પ્લોટ નં.૧૭૪-બી જેમા હંસ કો-ઓ.હાઉસીંગ સોસાયટીમાં બંગલા નં.૮૧-એ ની પશ્ચિમે સોસાયટી ના આંતરીકરસ્તા ઉપર બરોબર વચ્ચે લંબે હનુમાન રોડ ટચ થતા આંતરીક રસ્તા ઉપર કોમર્શીયલ શોપીંગ સેન્ટર બનાવેલ છે. અને રસ્તો બંધ કરેલ છે મુદ્દા નં.૧ થી રની માહિતી આપવા બાબત.
ર૩પ ર૩પ/૦૮-૦૯ ૧૯-૧૧-'૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશભાઇ જયંતીભાઇ પટેલની તા.૧૦-૧૦-૦૮ ની અરજીથી તાલીમાર્થી ત્રીજીશ્રેણી કલાર્ક ભાગ્યેશકુમાર પી. ધીવાળા કર્મચારી નં.૩૩૧૦પ ને તાત્કાલીક અસરથી નોકરીમાંથી છુટા કરવા બાબતની માહિતી આપવા બાબત.
ર૩૬ ર૩૬ તા.૧૯-૧૧-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૩૦-૮-૦૮ની અરજીથી (૧) રીંગરોડસ્થિત સેન્ટર પોઇન્ટબિલ્ડીંગમાં હાલ જે ડ્રેનેજ જોડાણ (લાઇન) છે તે કેટલા ઇંચની છે? આ જોડાણ કઇદિશામાં તથા કયા ચેમ્બર્સમાં જોડેલું છે (ર) આ ડ્રેનેજ લાઇન કોર્પોરેશનના કયા અધિકારીની દેખરેખ હેઠળ તથા કયા કોન્ટ્રાકટર ઘ્વારાજોડેલું છેવિગેરે મુદ્દા નં.૧ થી પ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૯૯
તા.ર૦-૧ર-૦૮
ર૩૭ ર૩૭ તા.૧૯-૧૧-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રીમતી લક્ષ્મીબેન રામજીભાઇ પટેલની તા.૩-૧૦-૦૮ની અરજીથી મોજે નવાગામ અશ્વનીકુમાર ટીપી ૪ ફા.પ્લોટ નં.૧૭૪ બી માં આવેલ હંસ કો.ઓ.હા.સો. ની પૂર્વદિશાએ રાવ સાહેબના શાસનકાળમાં આવેલદિવાલનું ડીમોલેશન કરીને સોસાયટીનો લાભેશ્વરના ખૂણેથી ધોળીકૂઇ સુધી વરાછારોડને જોઇન્ટ થતો બરોડાપ્રિસ્ટેજ અને હંસ સોસાયટીની પૂર્વદિશાએ આવેલદિવાલ સોસાયટી રોડ જે ટી.પી સ્કીમ ફાઇનલ થતાં સોસાયટીના બાકી રોડ મુકીને જેદિવાલ બનાવેલ છે તેદિવાલ રાવ સાહેબે ૧૯૯૬ થી ૧૯૯૮ ની આસપાસ ડીમોલેશન કરેલ અનેદિવાલ પાડી દેવામાં આવેલ તેનીવિગત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૦૬ તા.ર૯-૧ર-૦૮
ર૩૮ ર૩૮ તા.૧૯-૧૧-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રીમતી લક્ષ્મીબેન રામજીભાઇ પટેલની તા.ર૯-૯-૦૮ની અરજીથી મોજે નવાગામ અશ્વનીકુમાર ટીપી ૪ ફા.પ્લોટ નં.૧૭૪ બી માં આવેલ હંસ સોસાયટીમાં બંગલા નં.૧૧ અને એસ એમ.સીના રીઝર્વેશન પ્લોટ વચ્ચે સોસા. નો આંતરીક રોડ છે તેની બરોબર વચ્ચે એટલે કે બંગલા નં.૧૧ ના ઇશાન ખૂણેથી લાગીને એસ એમ.સી. ના રીઝર્વેશન પ્લોટમાં જે શીતળાનું મંદિર બાંધેલ છે ત્યાં સુધી સોસા.નો આંતરીક રોડ બંધ કરેલ છે તે અંગે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૦પ તા.ર૯-૧ર-૦૮
ર૩૯ ર૩૯
તા.ર૦-૧૧-૦૮
આર ટીઆઇ એકટ હેઠળ શ્રી અશ્વિન જયંતિલાલ જરીવાલાની તા.૧ર-૯-૦૮ ની અરજીથી અડાજણ સર્વે નં.૩૮૯ ટીપી ૧ર ફા.પ્લોટ નં.૯૪ માં આવેલ ચૈતન્યરો-હાઉસ સોસાયટીના સને૧૯૯૯ માં મંજુર થયેલ પ્લાનમાં લે આઉટ અનેબિલ્ડીંગ પ્લાનની નકલ તથા રજાચિઠૃીની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૦૦ તા.ર૯-૧ર-૦૮
ર૪૦ ર૪૦ તા.ર૦-૧૧-૦૮ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી યોગેશ નરભેરામ મીસ્ત્રીની તા.૧૭-૯-૦૮ ની અરજીથી સ્કાયલાઇન સ્ટુડીયોના ચૂકવાયેલા બીલોની ઝેરોક્ષ નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૦૧ તા.ર૯-૧ર-૦૮
ર૪૧ ર૪૧ તા.૧૯-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશ્વીન જયંતિલાલ જરીવાલાની તા.ર૧-૮-૦૮ ની અરજીથી અડાજણ સર્વે નં.૩૮૯ ટી.પી.નં.૧ર પ્લોટ નં.૯ પર હાલમાં ચાલતું બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે બાબતની મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૦ર તા.ર૯-૧ર-૦૮
ર૪ર ર૪ર તા.ર૦-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનીલ ડી. પુરોહિતની તા.ર૦-૯-૦૮ ની અરજીથી ઓગષ્ટ ર૦૦૮ માસની સુરતજિલ્લા સંઘની શાકભાજી, મરી-મસાલાના બી તેમજ ઓર્ડરની નકલ તથા સૈયદપુરા વાયદાશેરી સેન્ટરના જુલાઇ,ઓગષ્ટ અને સપ્ટેમ્બર-ર૦૦૭ તથા જાન્યુ.,ફેબ્રુ.ર૦૦૮ ની વાનગી રજીસ્ટરની ઝેરોક્ષ છેલ્લા ખાનાના લાભાર્થીની સંખ્યા સહિત અને ઇશ્વરપુરાની વાનગી રજીસ્ટરની ઝેરોક્ષ અગાઉના વર્ષની સાંઇબાબા સેન્ટર ઉપર તેજલ તાણીયા ફરજ બજાવતાં હતાં તેમની વાનગી રજીસ્ટરની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯ર૮ તા.ર-૧-૦૯
ર૪૩ ર૪૩ તા.૧૯-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરત સુલેમાન સુરતવાલાની તા.૩૦-૯-૦૮ ની અરજીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૩ર તા.પ-૧-૦૯
ર૪૪ ર૪૪ તા.ર૬-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ક્રાંતિ ક્રાઇમ ન્યુઝની તા.૭-૧૦-૦૮ ની અરજીથી જાહેર આરોગ્યનાહિતાર્થે મહાનગરપાલિકાને હાઇકોર્ટમાંથી આવેલ ચુકાદા પહેલાં તાજેતરમાં કોર્પોરેશને ગેરકાયદે પાણીનો વેપાર કરતી સંસ્થાઓને મારેલ સીલ બાબત તેમજ હાઇકોર્ટમાંથી આવેલ ચુકાદા અંગે મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૩૪ તા.પ-૧-૦૯
ર૪પ ર૪પ તા.ર૬-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૭-૧૦-૦૮ ની અરજીથી જાહેર આરોગ્યનાહિતાર્થે મહાનગરપાલિકાને હાઇકોર્ટમાંથી આવેલ ચુકાદા પહેલાં તાજેતરમાં કોર્પોરેશને ગેરકાયદે પાણીનો વેપાર કરતી સંસ્થાઓને મારેલ સીલ બાબતે તેમજ હાઇકોર્ટમાંથી આવેલ ચુકાદા અંગે મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯ર૯
તા.પ-૧-૦૯
ર૪૬ ર૪૬ તા.ર૬-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૭-૧૦-૦૮ ની અરજીથી ઉધના મેઇન રોડ પરસિલીકોન શોપર્સ સામે તૈયાર થતાં બાંધકામ સાહીન વે-બ્રીજ પાસે તૈયાર થતું બાંધકામ તથા રોડ નં.૩ ભાઠેના ખાડી પાસે તૈયાર થતારિઘ્ધિસિઘ્ધિના બાંધકામ અંગે મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૩૬ તા.પ-૧-૦૯
ર૪૭ ર૪૭ તા.ર૯-૧૧-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી દંતાણી રાજેશભાઇ નારણભાઇની તા.ર૭-૬-૦૮ ની અરજીથી (૧) ગંગામૈયા ફલેટસનો મંજુર થયેલ પ્લાનની નકલ (ર) ઇમ્પેકટના કાયદાનીનકલ અને ગણતરીનાનિયમો (૩) ર૦ર ફલેટનું કેટલું બાંધકામ ગેરકાયદેસર છે તે જણાવવું અને વધારાની ઇમ્પેકટ ફી જણાવવા અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૩૩ તા.પ-૧-૦૯
ર૪૮ ર૪૮ તા.૧-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચંદ્રકાંત રતીલાલ કોસંબીયાની તા.૧૧-૬-૦૮ ની અરજીથી રે.સ.નં.૧ર૦/ર ટીપી સ્કીમ નં.૧પ ફા.પ્લોટ નં.૮૮ તથા ટીપી સ્કીમ નં.૧૭ ફા.પ્લોટ નં.૧૬૪ વાળી જમીન કયા પુરાવાના અને માલિકીના પુરાવાના આધારે પ્લાન મંજુર કર્યો છે તથા આકારણીના દફતરે કોનું નામ દાખલ છે તેના પુરાવાની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૩પ તા.પ-૧-૦૯
ર૪૯ ર૪૯
તા.ર-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પી કે. પટેલની તા.ર૬-૯-૦૮ ની અરજીથી સીટી લાઇટ યુ પી. નગરમાં આવેલા ઇ.ડબલ્યુ.એસ કવાટર્સનો ફલેટ નં.૧/બી-૧ જે સુરત મહાનગરપાલિકા ઘ્વારા મહેશભાઇને ફાળવવામાં આવેલો છે જેના તુમાર થયેલ ખરી નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૪પ તા.૭-૧-૦૯
રપ૦ રપ૦ તા.૪-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૩-૧૦-૦૮ ની અરજીથી સોની ફળીયા એનિબેસન્ટ રોડહિન્દુમિલનની ડાબી બાજુએ આવેલી ગલી જે કાજીના મેદાન તરફ જવાની ગલીના નાકે ચાલતાં બાંધકામનું સર્વે નં.વોર્ડ નંબર તેમજચાલતાં બાંધકામના પ્લાન પાસ,ગેરકાયદેસર બાંધકામ બીલ્ટઅપ એરિયા, એલાઇમેન્ટ અને પાર્કીગના બાંધકામ અંગેની મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ / ૯૬૩ તા.૧૩-૧-૦૯
રપ૧ રપ૧ તા.૪-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રીગુલામભાઇ મેમણ ની તા.૩-૧૧-૦૮ ની અરજીથી ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીઓ કઇકંપનીની છે, તેમજ પેટ્રોલ કે ડીઝલથી ચાલેે છે તેમજ શહેરના ચાર ઝોનમાં તેનો ઇજારો કોને આપવામાં આવ્યો છે અને કેટલા ઇજારાદારો છે તેમના નામ અને સરનામા,ટેલીફોન નંબર આપવા બાબત. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૬૧ તા.૧૩-૧-૦૯
રપર રપર તા૮-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રીગુલામભાઇ મેમણ ની તા.૩-૧૧-૦૮ ની અરજીથી રામપુરા લાલમીયા મસ્જિદની બાજુમાં, મહાદેવ પાર્ક એપા.ની બાજુમાં,લીયો કેબલની બાજુમાં ચાલતાં નવા બાંધકામ અંગે મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૭૮ તા.૧૭-૧-૦૯
રપ૩ રપ૩ તા.૮-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રીગુલામભાઇ મેમણ ની તા.૩-૧૧-૦૮ ની અરજીથી નાનપુરા ટીમલીયાવાડ ચાર રસ્તા ડો. રણછોડની શેરીના નાકે નોંધ નં.૮પપ/પ માં થયેલા નવા બાંધકામનો રીવાઇઝ પ્લાન કોણે પાસ કર્યો અને કયા અધિકારીના મેણાપીપણામાં દુકાન અને નવું મકાન બનાવેલ છે તે અંગે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૭પ તા.૧૬-૧-૦૯
રપ૪ રપ૪ તા.૧૦-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી સી. ભટૃની તા.૪-૧૧-૦૮ ની અરજીથી સુમનપાની કઇ સમિતિ/કમિટી ઘ્વારા દીપાવલી શુભેચ્છાની જાહેરાતો સાપ્તાહિક/માસીક અખબારોને આપવાનું નકકી કરાયું તે તમામ સાપ્તાહિક અખબારોના નામ, ઠરાવની નકલ તથા કેટલા રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું? કેટલા રૂપિયા ખર્ચ કરાયો?વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૬૪ તા.૧૩-૧-૦૯
રપપ રપપ તા.૧૧-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી બાબુભાઇ એમ.શાહની તા.૧૮-૧૧-૦૮ ની અરજીથી મ્યુ. સેક્રેટરી તરીકે શ્રી ઝાલાનીનિમણુંક કરવા માટે જાહેર ખબરની નકલ, મ્યુ. સેક્રેટરીની પોસ્ટની એસ.સી, એસ.ટીની જાહેર ખબર કેટલીવાર આપવામાં આવી? અને કેટલા વર્ષનો અનુભવ પોસ્ટ માટે હોવો જોઇતો હતો તેમજ શ્રી ઝાલા પાસેના અનુભવની માહિતી તથા સદર પોષ્ટ રીઝર્વ હોવા છતાં કેવી રીતે ઓપનમાં કનવર્ટ કરવામાં આવી? અને સામાન્ય સભાએ પસાર કરેલનિમણુંકના ઠરાવની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૬૭ તા.૧૩-૧-૦૯
રપ૬ રપ૬ તા.૧ર-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રીચિત્રેશકુમાર મહેન્દ્રપ્રસાદ દેસાઇની તા.પ-૧૧-૦૮ની અરજીથી તા.૧૪-ર-૦૮ તથા તા.૧૭-૪-૦૮ના રોજ આકારણીવિભાગમાં નામ ફેર કરવા કરેલ અરજી સબંધમાં શું કાર્યવાહી કરી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૭૮ તા.૧૭-૧-૦૯
રપ૭ રપ૭ તા.૧ર-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતીભાઇ ડાહયાભાઇ ભગતની તા.પ-૧૧-૦૮ની અરજીથી ભાજપના કોર્પોરેટરોએ ૪૦ ટકા વેરા વધારવાનું કમિશનરશ્રીને આપેલું સંમતિપત્રની ઝેરોક્ષ નકલ સંપુર્ણવિગતવારી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૦૭ તા.ર૭-૧-૦૯
રપ૮ રપ૮ તા.૧ર-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતીભાઇ ડાહયાભાઇ ભગતની તા.ર૭-૮-૦૮ની અરજીથી સુરત મહાનગરપાલિકાના કયા પદાધિકારી તથા અધિકારી મહાનગરપાલિકાની મોટરકાર વાપરે છે તેની સને ર૦૦૧ થી ર૦૦૭ માં ડ્રાઇવર પેટ્રોલ રીપેરીંગનિભાવનો વર્ષવાર વ્યકિતગત કેટલો ખર્ચ થાય છે તથા ભાડાની મોટરકાર વાપરે છે તેના ખર્ચની વર્ષવાર તેમજ સુરત મહાનગરપાલિકાના પહેલા,બીજા , ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી તથા ફાયર ખાતાના કર્મચારીના ગણવેશની વર્ષવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૮૭ તા.ર૧-૧-૦૯
રપ૯ રપ૯
તા.૧પ-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૩-૧૦-૦૮ની અરજીથી ભરીમાતા ફુલવાળીવિસ્તારમાં રીવરવ્યુ સોસા.માં પ્લોટ એ/રર,ર૩,ર૪ બી/૩૧ વાળી જગ્યા પર થયેલા બાંધકામ કેટલા માળના અને ગેરકાયદે બાંધકામ કેટલા તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૮૮ તા.ર૧-૧-૦૯
ર૬૦ ર૬૦ તા.૧પ-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૬-૧૧-૦૮ની અરજીથી વોર્ડ નં.૧૧/૧પ૦૧ વાળીમિલ્કતનું બાંધકામ સર્વે નં.૧૧/૧પ૦૧ પર કર્યુ છે કે બીજાની માલિકીની જગ્યા પર ગેરકાયદે બાંધકામ એટલે કે ૧૧/૧પ૦ર પર ગેરકાયદે બાંધકામ કરવા મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૦પ તા.ર૩-૧-૦૯
ર૬૧ ર૬૧ તા.૧૦-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભુપેન્દ્રકુમાર આર. વાલાની તા.૩-૧૧-૦૮ની અરજીથી મેઇન્ટેનન્સ આસી. (ઇલે.) તથા આસી. એન્જી. (ઇલે.) ની ભરતી અંગે જાન્યુઆરી ૧૯૯૮ થી ઓકટોબર ર૦૦૮ સુધી થયેલ કાર્યવાહી અંગે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૭૪ તા.૧૬-૧-૦૯
ર૬ર ર૬ર તા.૮/૧૮-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઓસ્ટીન વોલ્ટર કોન્ટ્રાકટરની તા.ર૬-૮-૦૮ની અરજીથી ટેના નં.૧૬ડી-૧૯-ર૭૧પ-૦-૦૦૧ પ્લોટ નં.૭૩ કીર્તીનગરના કબ્જેદાર તરીકે રીટા અરવિંદ માસ્તરના નામે જે દસ્તાવેજી પુરાવાના આધારે પ્લોટ ટ્રાન્સફર કરવામાં આવ્યો હોય તેવા તમામ દસ્તાવેજી પુરાવાની પ્રમાણિત નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૮૯
તા.ર૧-૧-૦૯
ર૬૩ ર૬૩ તા.૧૮-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી શાહ ભુપેન્દ્દકુમાર અમૃતલાલની તા.ર૩-૧૦-૦૮ ની અરજીથી ગેરકાયદેસર બાંધકામ બાબતે (૧) શ્રી રજનીભાઇ કેરીવાલાની તા.૧૪-૧૦-૦૮ ની અરજી (ર) પ્રેમજીભાઇ મોજીદરાની તા.ર૦-૧૦-૦૮ ની અરજી જે બન્ને અરજીઓની કામગીરી બાબતે દૈનિક રીપોર્ટની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૯૦ તા.ર૧-૧-૦૯
ર૬૪ ર૬૪ તા.૧૯-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રતનબેન કેશવભાઇ પટેલ તથા જગદીશભાઇ કેશવભાઇપટેલની તા.ર૪-૧૧-૦૮ની અરજીથી ટેના નં.૧૭બી-૦૯-૦૩૭૧-૦-૦૦૧ ના ભાગ પાડવા આપેલ અરજી સાથે રજુ કરેલ કાગળોની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૯૧ તા.ર૧-૧-૦૯
ર૬પ ર૬પ તા.ર૩-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ ક્રાંતિ ક્રાઇમ ન્યુઝ, ગણેશભવનબિલ્ડીંગ, સેન્ટ્રલ રોડ નં.પ,ઉધના ઉધોગનગર,સુરતની તા.૭-૧૧-૦૮ની અરજીથી લીંબાયત ઝોનમાં ડોકટરનિગમ જયારથી ફરજ પર આવ્યા ત્યારથી લઇને અત્યાર સુધીની તેઓએ કરેલ કામગીરીની માસિક ડાયરીની નકલો તથા ફેરવેલ ગાડીની લોગબુકની નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૯ર તા.ર૧-૧-૦૯
ર૬૬ ર૬૬ તા.ર૩-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ ક્રાંતિ ક્રાઇમ ન્યુઝ, ગણેશભવનબિલ્ડીંગ, સેન્ટ્રલ રોડ નં.પ,ઉધના ઉધોગનગર,સુરતની તા.૭-૧૧-૦૮ની અરજીથી કતારગામઝોનમાં કાર્યપાલક ઇજનેર (જયદીપ ચેોહાણ) ચાર્જ સંભાળ્યા બાદ અત્યાર સુધીની તેઓએ કરેલ કામગીરીની માસિક ડાયરીની નકલો તથા ફેરવેલ ગાડીની લોગબુકની નકલોની માહિતી આપવા બાબત તથા ઝોનલચીફ શ્રી ગામીત સાહેબના છેલ્લા ૧ વર્ષની કરેલ કામગીરીની માસિક ડાયરીની નકલો તથા ફેરવેલ ગાડીની લોગબુકની નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૦૪ તા.ર૩-૧-૦૯
ર૬૭ ર૬૭/ ૦૮/૦૯
તા.ર૪-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીહિતેશ રતિલાલ શાહની તા.૧-૧ર-૦૮ની અરજીથી સુમનપાના મુ. આ.નિ. પોસ્ટ તથા જુદા જુદા રોગો અંગે કરેલ રીપોર્ટવિગેરે અંગે મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૦૧ તા.ર૩-૧-૦૯
ર૬૮ ર૬૮/૦૮/૦૯
તા.ર૯-૧૧-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એસ ટી. કેળાવાળાની તા.૧૭-૧૧-૦૮ની અરજીથી શહેર સુરતના મોજે ગામ અડાજણના રે.સ.નં.ર૩૦ ,ટીપી નં.૧૩, ફા.પ્લોટ નં.૪૯બીચિત્રકુટ એપા.ના ફલેટ નં.૬એ, ટેના નં.૧૭બી-૦૮-૬૪પપ-૦-૦૦૧ ના વેરાબીલોના માલિકી હકમાં નામફેર કરવાની મંજુરી બાબતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૦૯
તા.ર૭-૧-૦૯
ર૬૯ ર૬૯/૦૮/૦૯
તા.ર૯-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેતન કાંતીલાલ નાવડીવાલાની તા.ર૮-૧૧-૦૮નીઅરજીથી બેગમપુરા ભઠૃીશેરી તીરૂપતીભવનના ઘર નં.૪/ર૧૦ વાળીમિલ્કતમાં ટવીસ્ટીંગ મશીન ચાલુ કરેલ છે જે ગૃહઉધોગમાં આવે કે ઇન્ડ.ઉધોગમાં? તેમજ સદર મશીન ચાલુ કરવા માટે બીપીએમસી એકટની ૩૧૩ મુજબ મંજુરી આપી છે કે કેમ? જો ગૃહ ઉધોગમાં નહીં આવતું હોય તો બંધ કરાવશોવિગેરની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૧૦ તા.ર૩-૧-૦૯
ર૭૦ ર૭૦/૦૮/૦૯
તા.ર૯-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેતન કાંતીલાલ નાવડીવાલાની તા.ર૮-૧૧-૦૮ની અરજીથી બેગમપુરા ભઠૃીશેરી તીરૂપતીભવનના ઘર નં.૪/ર૧૦ વાળીમિલ્કતમાં ટવીસ્ટીંગ મશીન રહેઠાણવાળીમિલ્કતમાં ચાલુ કરવામાં આવેલ છે તો તે બાબતે બીપીએમસી એકટ ર૬૮ મુજબ હેતુફેર કાર્યવાહી કરવાની હોય છે જે કરવામાં આવી છે કે કેમ તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૧૧ તા.ર૭-૧-૦૯
ર૭૧ ર૭૧/૦૮/૦૯
તા.ર૯-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેતન કાંતીલાલ નાવડીવાલાની તા.ર૮-૧૧-૦૮નીઅરજીથી બેગમપુરા ભઠૃીશેરી તીરૂપતીભવનના ઘર નં.૪/ર૧૦ વાળીમિલ્કતમાં કેટલા માળની બાંધકામની મંજુરી આપવામાં આવી છે?કઇ સાલમાં ? બાંધકામ માટેનો પ્લાન રહેઠાણ માટે મંજુર કરવામાં આવ્યો છે કે કારખાના ચલાવવા માટે?બાંધકામ થઇ ગયા બાદ બીયુસી લેવામાં આવી છે કે કેમ? હાલ સ્થળ ઉપર મંજુર પ્લાન મુજબનું બાંધકામ છે કે નહીં?વિગેરની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૧ર તા.ર૭-૧-૦૯
ર૭ર ર૭ર તા.ર૯-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશચંદ્ર એમ. લુથરાની તા.ર૪-૧૧-૦૮ની અરજીથી લુથરા પબ્લીક ટ્રસ્ટ તરફથી અઠવા ઝોનની કચેરીએ તા.૧૧-૩-૦૮ ના રોજ પત્ર ક્રમાંક ઘ્(.િત્ળતભ્?ઉભ્ળિ×ડડટઢડડક્ષ્ ઇનવર્ડ કરી ગેરકાયદેસર બાંધકામ અને દબાણ પ્રવૃતિ અંગે માહિતી આપવામાં આવેલ હતી તે અંગે અઠવાઝોનની કચેરી તરફથી કયા કાયદેસરના અસરકારક પગલા ભરવામાં આવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૧૩ તા.ર૭-૧-૦૯
ર૭૩ ર૭૩/૦૮-૦૯
તા.ર૯-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીરિતેષ પી. બુડેલાની તા.ર૦-૧૧-૦૮ની અરજીથી મોજે ઉમરાના ટીપી સ્કીમ નં.૬,ફા.પ્લોટ નં.૧૮,ર૪,પ૭,પ૮,૧૧૭,૧૧૮, સી.સ.ન -૮પ૭,૧૦૬૭,૧૦૭૧ તથા ૧૦૭ર થી નોંધાયેલ જમીન ઉપર જનતાનગર કો.ઓ. ટેનામેન્ટ સોસા. (રજી.નં.ઘ-૭૩૩૮) નુંનિર્માણ કરેલ છે સદરહુ સોસા.ના બંગલા નં.૩ર અને ૩૩,૬૭ થી ૭૧ અને ૭૮ બાબતેના બાંધકામની રજાચિઠૃી તથા મંજુર પ્લાન,બીયુસી સર્ટીફીકેટ ની પ્રમાણીત નકલ માલિકોએ ઇમ્પેકટ ફી ભરપાઇ કરવા અરજી કરેલ છે કે કેમ?જો કરેલ હોય તો તેનીવિગત તથા ફી પેટે ભર્યા હોય તો તેનીવિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૧૪ તા.ર૭-૧-૦૯
ર૭૪ ર૭૪/૦૮/૦૯
તા.ર૯-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઉદય ડી. દેસાઇની તા.ર૦-૧૧-૦૮ની અરજીથી મોજે ઉમરાના ટીપી સ્કીમ નં.૬,ફા.પ્લોટ નં.૧૮,ર૪,પ૭,પ૮,૧૧૭,૧૧૮,સી.સ.ન -૮પ૭,૧૦૬૭,૧૦૭૧ તથા ૧૦૭ર થી નોંધાયેલ જમીન ઉપર જનતાનગર કો.ઓ. ટેનામેન્ટ સોસા. (રજી.નં.ઘ-૭૩૩૮) નુંનિર્માણ કરેલ છે સદરહુ સોસા.ના બંગલા નં.૯ અને ૧૦ ,૭૯ થી ૮ર બાબતે સોસા.ના માર્જીનલ ઓપન સ્પેસ સ્થળ ઉપર ખુલ્લી છે કે કોઇ જાતનું દબાણ થયેલ છે તથા સદર બંગલા નંબરના માલિકોએ પોતાના બંગલામાં પાણી તથા ડ્રેનેજ કનેકશનની મંજુરી લીધેલ છે કે કેમ તેની યોગ્ય ચકાસણી કરી સંપુર્ણવિગત અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૧પ તા.ર૭-૧-૦૯
ર૭પ ર૭પ તા.૩૦-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રીચિંતામણી પાર્શ્વનાથજી જૈન દહેરાસરની તા.૧પ-૯-૦૮ની અરજીથી વોર્ડ નં.૧ર નોંધ નં.૧પ૭પ-૭૬,૧પ૮૯ ,૧પ૯૩ , ૧પ૯૪-૯પ ,૯૭,૯૮,૯૯ તથા ૧૬૦૦-૦૧ વાળીમિલ્કતની રસ્તા રેખામાં કપાત જતી જમીનના વળતર બાબતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૪૭ તા.પ-ર-૦૯
ર૭૬ ર૭૬ તા.ર૯-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભુપેન્દ્ર ભગવાનદાસ બારડોલીયાની તા.૬-૧ર-૦૮ ની અરજીથી ઉધનાઝોનના ઉધના મેઇન રોડ ટી.પી.સ્કીમ નં.૬, ફા.પ્લોટ નં.૩૬૯,૩૭૬,૩૭૭વાળીમિલ્કત ''ખરવર નગર'' વસાહતના ગેરકાયદેસર બાંધકામો સંદર્ભે ઝોન ઘ્વારાનોટીસ નં.આ.નં.૯૦૪પ ,તા.ર૩-૧૧-૦૭ સંદર્ભે ઝોન તેમજ ટ્રસ્ટ ઘ્વારા થયેલ કાર્યવાહી સહિતની સમગ્રવિસ્તૃત મુદ્દા નં.૧ થી ૧ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦ર૪ તા.ર૯-૧-૦૯
ર૭૭ ર૭૭ તા.૩૦-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૬-૯-૦૮ની અરજીથી આરટીઆઇનો કાયદો અમલમાં આવ્યા બાદ ઉધનાઝોનમાં અત્યાર સુધીમાં આરટીઆઇ એકટ હેઠળ જેટલી અરજીઓ ગેરકાયદેસર બાંધકામ બાબતે આવી તેમાં એવા કેટલા બાંધકામોની જાણ આપનાવિભાગને થઇ જેનો કોઇ રેકર્ડવિભાગમાં નથી? તેમજ આપનાવિભાગ તરફથી થયેલ કામગીરી કરી તેની નામ ,સરનામાં તારીખ તેમજ કરેલ કાર્યવાહીનીવિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦પર તા.પ-ર-૦૯
ર૭૮ ર૭૮ તા.૩૧-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૪-૧ર-૦૮ની અરજીથી બેગમપુરા દુધારાશેરી ઘર નં.૪/ર૯૪-ર૯૬ વાળીમિલ્કતમાં ચાલતાં જરી ગીલીટ,ચાંદી ગીલીટ એકમો ચાલે છે તે બાબતેમિલ્કતના માલિકો પર હાલ બીપીએમસી એકટ મુજબ ૩૯૧ર,૩૯૧૩ થી કેસ ચાલતો હોવાથી સદરમિલ્કતના માલિકો જરી ગીલીટ તેમજ ચાંદી ગીલીટમાં વપરાતાં કેમીકલ્સનો ઉપયોગ કરી શકે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૪૮ તા.પ-ર-૦૯
ર૭૯ ર૭૯
તા.૩૦-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નગીનભાઇ પરાગજી ચેોહાણની તા.૩૧-૭-૦૮ની અરજીથી કાર્યપાલક ઇજનેર અને જાહેર માહિતી અધિકારી ઉધનાઝોન તરફથી મજકુર અરજદારની તા.ર-ર-૦૭ ની અરજીના અનુસંધાને સાઉઝોન/ટેક./આ.નં.૧૦૭ર૧ તા.રર-ર-૦૭થી આપેલ માહિતીને આનુષાંગિક કોલમ-૩માં (૧) (ર) (૪)(પ) (૧૦) અંગે આનુષાંગિક માહિતીની માંગણી કરેલ છે. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦પ૧ તા.પ-ર-૦૯
ર૮૦ ર૮૦ તા.૩૧-૧ર-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી નગીનભાઇ પરાગજી ચેોહાણની તા.ર૬-૯-૦૮ની અરજીથી બાયોમેટ્રી સર્વેઝુંપડા નં.૯૦૧૩૦૦૦૩૯નું ફોટોગ્રાફી (ફોટા) માં લાલ અક્ષરે ૩૯ નંબર અપાયેલા નસીમા દોસ્તમહુ ર૭એફ-૧૬-૭૧૭૩-૦-૦૦૧ વેરાબીલ રજુ કરેલ છે 'શું' બાયોમેટ્રી સર્વેમાં નામ સામેલ છે? શા માટે નહીં સ્પષ્ટ જવાબ આપશો સ્લમ અપગ્રેડેશન ઘ્વારા સ્લમ યોજના અન્વયે બાયો મેટ્રીકક સર્વે કરવામાં આવ્યું તેના મઢીની ખમણી અંબામાતાવિસ્તારમાં આપવામાં આવેલા નંબરો સ્લમ ઘ્વારા કયા પુરાવાના આધારે ઝુંપડાના નંબરો આપવામાં આવ્યા છે તેના સમગ્ર યાદીની માહિતીવિગેરેની મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૪૯
તા.પ-ર-૦૯
ર૮૧ ર૮૧/૦૮/૦૯
તા.૩૧-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નગીનભાઇ પરાગજી ચેોહાણની તા.ર૭-૮-૦૮ની અરજીથી તા.રપ-૭-૦૮ ના ક્રાંતિ ક્રાઇમ ન્યુઝ પેપરમાં છપાયેલ સમાચારમાં (અ)ે ધ્રુવ મોટર્સ દબાણની સાઉથઝોન ઘ્વારા તપાસ થયેલ હોય, પત્ર વ્યવહાર થયેલ હોય તેની સંપુર્ણવિગત (બી) ઉધના શોપીંગમાં શરત-૧૧ નો ભંગ (ર) મીરાનગર શાળા નં.૧૯૭ પાસે ફાળવવામાં આવેલીુકાનોને ગુમાસ્તાધારાનું લાયસન્સ કોના નામે છે? હાલમાં માલિક કોણ છે? આ દુકાનો બહાર દબાણ કોનુ છે?વિગેરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૪પ તા.પ-ર-૦૯
ર૮ર ર૮ર /૦૮/૦૯
તા.૩૧-૧ર-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભાનુબેન નગીનભાઇ ચેોહાણની તા.ર૬-૧૧-૦૮ની અરજીથી તા.ર૪-૧૧-૦૮ તથા તા.ર૬-૧૧-૦૮ ના રોજ હરીશચંદ્ર જાદવ અને રવિ હરીશચંદ્ર જાદવ હરીનગર-૧ ઝુંપડપટૃીના મકાનના ઉપરના માળે પ્લાસ્ટર થઇ રહયું છે તેની ફરીયાદ કરવામાં આવી પછી શું કાર્યવાહી કરી તેની તથા બાંધકામવિકાસ પરવાનગી મેળવી છે ખરી? અને મેળવી ન હોય તો મનપાના કાયદા મુજબ શી જોગવાઇ છે?તેવા મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૪૬ તા.પ-ર-૦૯
ર૮૩ ર૮૩ તા.૧-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત જયંતીલાલ નગરશેઠની તા.ર૪-૧૧-૦૮નીઅરજીથી ટાઉન પ્લાનીંગના પત્ર નં.ટીપીડી/પપ૭૯
તા.ર૦-૧૧-૦૮ ના અનુસંધાને મોજે ડીંડોલીના બ્લોક નં.ર૭૦ વાળી સુએઝ ટ્રીટમેન્ટ માટે રીઝર્વેશન હેઠળની જમીન બાબતમાં જણાવેલ પત્ર નં.ટીપીડી/આ.નં.પ૯૩૩ તા.પ-૧૦-૦૬ તેમજ ટીપીડી/આ.નં.૩પ૬પ તા.૧૬-૮-૦૭ ની નકલ તથા તે સ્વીકાર્યા છે તેના સ્વીકાર્યાના સહીવાળી નકલ તથા સ્થાયી સમિતિના ઠરાવ નં.૧૭પ૯-ર૦૦૭ તા.ર૮-૧ર-૦૭ ની નકલ અને આ ઠરાવ અને જે બેનીફીશીયરીને બજાવવામાં આવી છે તેઓના નામ અને સહી સા થેની સ્વીકાર્યની કોપીઓ આપવા બાબત.
આરટીઆઇ સેલ / ૧૦પ૦ તા.પ-ર-૦૯
ર૮૪ ર૮૪ તા.ર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૬-૧૧-૦૮ની અરજીથી ડો.આઇ સી. પટેલ ડે.કમિશ્નર (હેઅનેહો),ડો.એચ એસ. દેસાઇ (મેડીકલ ઓફિસર) આરોગ્ય કોર્પોરેશનમાં શરૂઆતમાં ફરજ ઉપર જોડાયા પૂર્વે રજુ કરેલ ડીગ્રી સર્ટીફીકેટ અને અનુભવના દસ્તાવેજોની પ્રમાણિત નકલ, આ બન્ને અધિકારી તથા શ્રી કે જી. પટેલ ચીફ ફુડ ઇન્સ્પેકટર ત્રણેય અધિકારીઓએ કોર્પોરેશનમાં જોડાયા બાદ કરેલ કામગીરીની અત્યાર સુધીની માસીક ડાયરી, ફેરવેલ ગાડીની લોગબુક, અને ટીએડીએ લીધેલ હોય તો તેનીવિગત સહિતની માહિતી, તેમને આરોગ્ય અને ફુડવિભાગમાં લાયસન્સ ઇસ્યુ કરેલ હોય તેવા લાયસન્સધારકોના નામ સરનામાં અને કયારે ઇસ્યુ કર્યા તેની યાદી અને તેઓ પાસેથી આરોગ્યવિભાગે મેળવેલ બીયુસીની નકલો બીયુસી ન હોય તો આપનાવિભાગે તેની જગ્યાએ મેળવેલ ડોકયુમેન્ટની નકલો , આરોગ્ય અને ફુડ લાયસન્સ મેળવવા કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છેવિગેરે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૩૪ તા.ર-ર-૦૯
ર૮પ ર૮પ તા.ર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૦-૧૧-૦૮ની અરજીથી તા.૧૬-૭-૦૮ ના રોજવિગતવાર કમિશ્નર,આસી.કમિશ્નર,કાર્યપાલક ઇજનેર,ડે.ઇજનેર (સે.ઝોન), અને વીજીલન્સવિભાગનેવિગતવાર અરજી કરેલ તેના અનુસધાંને તમામવિભાગ તરફથી ૪/૩૬૦ વાળીમિલ્કતમાં જરી મશીન ચલાવવાના ૪/૩પ૯/અ વાળીમિલ્કતમાં અવાજ તેમજ ધ્રુજારી આવે છે તે બાબતે શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવી તેની જવાબદારી સુમનપાની હોય તો તે બંધ કરાવવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૩પ તા.ર-ર-૦૯
ર૮૬ ર૮૬ તા.ર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૮-૧૧-૦૮ની અરજીથી (૧) સી.ઝેડ/આરટીઆઇ/આ.નં.૯૭૯
તા.૧૯-૧૧-૦૮ ના પત્રમાં જણાવવામાં આવે છે કે ફાયર પ્રોટેકશનના સાધનો રાખેલ હોવાનું જણાવવામાં આવે છે પરંતુ આ ફાયર પ્રોટેકશનના સાધનોની મેન્યુ ફેકચરીંગ તેમજ એકસપાઇરી તારીખ જણાવવામાં આવેલ નથી. (ર) ગુ.પો. બોર્ડ ૧૧-૧-૦૮ ના રીપોર્ટમાં વાસ અનુભવાયેલ નથી તેવું જણાવે છે તો ગુ.પો.બોર્ડ રહેઠાણાંક ઝોનમાં આવતી નથી તો સુમપામાં હદમાં નાગરીકના આરોગ્યની તમામ જવાબદારી સુમપાની આવે છે તેની માહિતી આપવા બાબત.
આરટીઆઇ સેલ / ૧૦૩૬ તા.ર-ર-૦૯
ર૮૭ ર૮૭ તા.ર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૮-૧૧-૦૮ની અરજીથી તા.રપ-૩-૦૮ ના રોજ આસી. કમિશ્નર નેવિગતવાર અરજી કરવામાં આવેલ જેના અનુસંધાનમાં કેટલા બીન કાયદેસર લાયસન્સદાર નીકળ્યા તેમજ કેટલા લાયસન્સદાર નીકળ્યા તે તમામની નામ, ઘર નંબર સાથેની માહિતી આપવી, બીન લાયસન્સદારોને ત્યાં કયા કયા પ્રકારના કેમીકલ કેટલા લીટરમાં નીકળ્યા તે કબ્જામાં લેવામાં આવ્યા છે કે કેમ અને જો કબ્જામાં લેવામાં આવ્યા હોય તો તે કયાં રાખવામાં આવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૩૭ તા.ર-ર-૦૯
ર૮૮ ર૮૮ તા.ર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૬-૧૧-૦૮ની અરજીથી બેગમપુરા દુધારાશેરી ઘર નં.૪/૩૬૦ વાળીમિલ્કતમાં ચાલતાં ચાંદી ગીલીટના એકમમાં કયા પ્રકારનો કેમીકલ વપરાશ થાય છે તેની સેન્ટ્રલ ઝોન આરોગ્ય અધિકારી પાસે તપાસ કરાવી માહિતી આપવી તથા સદરમિલ્કત માલીકે ચાંદી ગીલીટ એકમ ચાલુ કરેલ છે તે બાબતે સેન્ટ્રલ ઝોન આરોગ્યવિભાગ તેમજ ફાયરવિભાગ પાસે મંજુરી લેવામાં આવી છે કે કેમ અને મંજુરી ન લેવામાં આવી હોય તો બંધ કરવાની જવાબદારી સુમપાની હોય તો તે બંધ કરાવવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૩૮ તા.ર-ર-૦૯
ર૮૯ ર૮૯
તા.ર-૧-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧-૧ર-૦૮ની આઇ ડી.નં.૯૭૮ની અરજીથી જરીના ઉધોગ માટે ગુમાસ્તાધારાનું લાયસન્સ ફકત નોંધણી માટે હોય છે કે ગુમાસ્તાધારા લાયસન્સના આધારે જરીનો ઉધોગ ચાલુ કરી શકે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૬૭ તા.૯-ર-૦૯
ર૯૦ ર૯૦ તા.૬-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભાનુબેન ભાણાભાઇની તા.રપ-૧૧-૦૮ની અરજીથી ઝાકીરભાઇ જરીવાલા તથા અન્ય ખાતાઓ ફટાકડાવાળી વેડ રોડ સુરતવિરુઘ્ધની તેમની તા.૧૮-૬-૦૪ ના રોજ આપેલ ફરીયાદ અનુસંધાને સંસ્થાનીવિઝીટ કરી હોય જે સંસ્થાનું નામ સરનામું તથા માલિકના નામ સરનામાં તથા લાયસન્સ નંબર તથા સ્થળનિરીક્ષણની નોંધ તથા સંસ્થામાં ભાનુબેન ભાણાભાઇનું કયા ખાતામાં નામ ચાલે છે તેનીવિગત, સંસ્થાના હાજરી પત્રક, પગાર પત્રક, ઓળખપત્ર રજીસ્ટર ચેક કરી તેનીવિગતો તેનાવિરુઘ્ધ કઇ કઇ કલમો હેઠળ કેસ કરેલા છે તે કેસ નંબર સાથેનીવિગત અને કરેલા કેસમાં સામાવાળા કોને દંડ ભર્યો અને કઇ તારીખે ભર્યો તેનીવિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૬પ તા.૯-ર-૦૯
ર૯૧ ર૯૧ તા.પ-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૭-૧૧-૦૮ની અરજીથી રીંગરોડસ્થિત સેન્ટર પોઇન્ટના ગ્રાઉન્ડ ફલોર પર બનેલ અન્ય રેસ્ટોરન્ટ બાબતે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૬૬ તા.૯-ર-૦૯
ર૯ર ર૯ર તા.૬-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી ચંપાબેન હાંસજીભાઇ પટેલની તા.૧-૧ર-૦૮ ની અરજીથી ટી.પી. સ્કીમ નં.પ૩ (મગોબ- ડુંભાલ) સર્વે નં.૩૮, બ્લોક નં.૭૧ ની મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦પ૯
તા.૯-ર-૦૯
ર૯૩ ર૯૩ તા.૭-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીહિતેશકુમાર રતીલાલ શાહની તા.૧૧-૧ર-૦૮ની અરજીથી સુરત મહાનગરપાલિકામાં હાલમાં ડીપીએચ કે તેને સમકક્ષ ડીગ્રી ધરાવતાં નાયબ/આસી.આરોગ્ય અધિકારી કેટલા છે?આરોગ્ય અધિકારી અને ડે.કમિશ્નર (હેઅનેહો) ના હોદ્દા માટેની લાયકાતના ધારાધોરણ શું છે? વગેરે મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૬૦ તા.૯-ર-૦૯
ર૯૪ ર૯૪ તા.૧ર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી શાસ્ત્રી ગોર્વધનેશ જોશીની તા.૧૭-૧૧-૦૮ની અરજીથી ઝોનલચીફ બનવા માટે કઇ લાયકાત હોવી જરૂરી છે ડીપ્લોમાં હોલ્ડર ચીફ ઝોનલ કોની કૃપાથી થઇ શકે? ટીપી ૪ર જહાંગીરાબાદ, શ્યામ સુંદર સોસા., શ્રીનાથજી મંદિરવિગેરેના પડતર પ્રશ્નોની મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૭૧ તા.૧૦-ર-૦૯
ર૯પ ર૯પ તા.૧૩-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી મૃદ્દલા રાજકુમાર શર્માની તા.૧ર-૯-૦૮ની અરજીથી અડાજણ સર્વે નં.૪૦પ ને તે પૈકી સર્વે નં.૪૦૬/૧ ટીપી નં.૧ર ફા.પ્લોટ નં.૧૮૩ રાધે એપા. ફલેટ નં.સી-૧૦૧,૧૦ર,૧૦૩ શોપ નં.૧૦ ની કમ્પાઉન્ડ વોલ એપ્રિલ ર૦૦૬ અને ઓકટોબર ર૦૦૭ માં ડીમોલીશન કરેલ બાબતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૬ર તા.૯-ર-૦૯
ર૯૬ ર૯૬ તા.૧૬-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ સાબીર અલીની તા.૧ર-૧ર-૦૮ની અરજીથી આસીડીએસ ઘટક-૧ સુરત શહેરમાં કયારથી (તા.મ.વ.) થી અસ્તિત્વમાં આવ્યું હાલમાં કુલ કેટલી આંગણવાડીઓ (ઘટક-૧) માં ચલાવાય છે તેનું સંચાલનમાં કોણે કેટલો ફાળો (ગ્રાન્ટ, કેન્દ્ર ,રાજય, સુરત મહાનગરપાલિકા) આપેલ છે ઘટક-૧ હેઠળ ચલાવાતી આંગણવાડી નં.૧થી ૧૦ હાલ કયા કયા સ્થળે (વોર્ડ,ઘર નં.) તબદીલ થયેલ છે અને શા કારણે? ઘટક-૧ ની ૧ થી ૧૦ સુધીની આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય તેવી મકાન નંબર,વોર્ડ નંબર, મકાન માલિકનું નામ તેમની જોડે કરેલ કરારો,લખાણ,સંમતિપત્ર, ચૂકવવાનું થતું ભાડુંવિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૬૧ તા.૯-ર-૦૯
ર૯૭ ર૯૭ તા.૧૬-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી મનસુખભાઇ જેરાભાઇ મુંજાણીની તા.૧૮-૧૧-૦૮ની અરજીથી ટેના નં.૭એ-ર૧-૧૦૦૧-૦-૦૦૧ નોંધ નં.૭/૭૪૪ પૈકીનીમિલ્કતવિરુઘ્ધમા તા.૩-૧૧-૯૮,રર-૧ર-૯૮,૧૭-૭-૯૯,૧૩-૯-૯૯,રર-૯-૯૯,રપ-૧૦-૯૯, ર૮-૧૦-૯૯ અને ૧પ-૧૧-૦૮ ના રોજ આપેલ અરજીઓ અને ગેરકાનુની રીતે એલાઇમેન્ટ અને માર્જીનની જગ્યા પર જે દાદર મુકેલ છે તે હટાવવા બાબત જે અરજીઓ આપેલ તેની પર શું કાર્યવાહી થઇ તેના મુદ્દા નં.૧ થી ર૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦૯૭ તા.૧૬-ર-૦૯
ર૯૮ ર૯૮ તા.૧૬-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અર્જુનસિંહ ફતેહસિંહ સોલંકી ની તા.૪-૧ર-૦૮ની અરજીથી સુરત મહાનગરપાલિકાને વોર્ડ નં.૩૦ માં આવતી સોસાયટીઓને આરોગ્યવિભાગ તરફથી સાફસફાઇ માટે મળતી અનુદાનની રકમ અને જે સોસાયટીઓ વોર્ડ નં.૩૦ માં અનુદાન મેળવે છે તેઓના પ્રમુખ અને મંત્રીની યાદી માહિતી તથા જાન્યુ.ર૦૦૬ થીડિસે.ર૦૦૮ સુધી અનુદાન મેળવતી સોસાયટીઓનીવિગત આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૦૪ તા.૧૬-ર-૦૯
ર૯૯ ર૯૯
તા.૧૬-૧-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૩-૧૧-૦૮ની અરજીથી વેડ દરવાજાથી ડભોલી ચાર રસ્તા સુધીમાં કેટલીસોસાયટીઓ આવેલીછે તેમજ સોસાયટીની સીઓપીની જગ્યા પર દબાણો છે ?દબાણો હોય તો તેને કેમ દુર કરવામાં આવ્યા નથી? મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૦૩ તા.૧૬-ર-૦૯
૩૦૦ ૩૦૦ તા.૧૭-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧ર-૧ર-૦૮ ની અરજીથી પાણીની ભીંત વોર્ડ નં.૧૦/રપપ૬ એ વાળી જગ્યા પર નવું બાંધકામ થયેલ છે. જેમાં ગેરકાયદે બાંધકામ કેટલું અનેમિલકતની આકારણી થયેલ છે કે નહીં? મુદ્દા નં.૧ થી પ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૦૬ તા.૧૬-ર-૦૯