તા.૧-૪-૦૮ થી ૩૧-૩-૦૯
|
અ.નં.
|
અપીલ નં./વર્ષ
|
માહિતીનું વિષય
વસ્તુ
|
હુકમ નં. તારીખ
|
૧૦૧
|
૧૦૧ /૦૮-૦૯
તા.ર૩-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઇકબાલભાઇ મુસાભાઇ
પટેલની આઇ ડી. નં.રર૩તા.પ-૬-૦૮
ની અરજીથી બીપીએલ
કુંટુંબ નકકી કરવા
માટેની ગાઇડ લાઇન
શું? બીપીએલ કાર્ડનો
સર્વે કયા વર્ષમાં
કરવામાં આવ્યો
પ્રથમ વખતે બીપીએલ
સર્વે કરવા કેટલા
સ્ટાફનીનિમણુંક
કરવામાં આવી અને
કુલ કેટલો ખર્ચ
થયો તેનીવિગતવાર
માહિતી પૂરી પાડવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૬૯
તા.ર૮-૮-૦૮
|
૧૦ર
|
૧૦ર /૦૮-૦૯
તા.ર૩-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઇકબાલભાઇ મુસાભાઇ
પટેલની આઇ ડી. નં.રર૪
તા.પ-૬-૦૮ ની અરજીથી
બીપીએલ કાર્ડનો
પ્રથમ સર્વે કર્યા
બાદ કુલ કેટલા
કુંટુંબને કાર્ડ
આપ્યા ,પ્રથમ સર્વેમાં
એસ.એમ.સી. અને ગુજરાત
મ્યુ. ફાઇનાન્સ
બોર્ડને કેટલો
ખર્ચ થયો તેની
માહિતી પૂરી પાડવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૬પ
તા.ર૮-૮-૦૮
|
૧૦૩
|
નં.૧૦૩ તા.ર૩-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઇકબાલભાઇ મુસાભાઇ
પટેલની આઇ ડી. નં.રરપ
તા.પ-૬-૦૮ ની અરજીથી
બીજો બીપીએલ કાર્ડનો
સર્વે સને ર૦૦૭-૦૮
માં કરવામાં આવ્યો
તેમાં કેટલા રૂપિયા
ખર્ચ થયો, અત્યાર
સુધી શું કાર્યવાહી
થઇ, કેટલી કાર્યવાહી
બાકી., અને કયારે
પુરી થશે સર્વે
માટે દૈનિક પત્રમાં
કઇ જાહેરાત આપી,
નમુનો આપો, હાલમાં
બીજા સર્વે ર૦૦૭-૦૮
માં કાર્ડની વહેંચણી
ચાલે છે નાણાં
ઉઘરાવવાની સત્તા
સીડીએસને કોણે
આપીવિ. ની માહિતી
પૂરી પાડવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૬૮
તા.ર૮-૮-૦૮
|
૧૦૪
|
૧૦૪ તા.ર૩-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઇકબાલભાઇ મુસાભાઇ
પટેલની આઇ ડી. નં.રર૬
તા.પ-૬-૦૮ ની અરજીથી
એસ.જે.એસ.આર.વાય
યોજના હેઠળ યુસીડી
ખાતા ઘ્વારા તાલીમ
કાર્યક્રમ માટે
સને ર૦૦૧ માં જુદી
જુદી પરીષદ અને
ઘ્વાકુઆ જુથને
કેટલી ગ્રાન્ટ
આપવામાં આવી છે
તેમજ તેઓ ઘ્વારા
રજુ કરવામાં આવેલ
યુટીલીટીની નકલ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૭૦
તા.ર૯-૮-૦૮
|
૧૦પ
|
૧૦પ તા.ર૧-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઇકબાલભાઇ મુસાભાઇ
પટેલની આઇ ડી. નં.ર૬૬/ર૬૭
તા.૧૭-૬-૦૮ ની અરજીથી
એસ.જે.એસ.આર.વાય
યોજના હેઠળ યુસીડી
ખાતા ઘ્વારા તાલીમ
કાર્યક્રમ માટે
સને ર૦૦૧થી આજદિન
સુધીમાં જુદી જુદી
પરીષદ અને ઘ્વાકુઆ
જુથને કેટલી ગ્રાન્ટ
આપવામાં આવી છે
તેમજ તેઓ ઘ્વારા
રજુ કરવામાં આવેલ
યુટીલીટીની નકલ
તેમજ યુસીડી ખાતા
ઘ્વારા સને ર૦૦૧-૦ર
બીપીએલના કેટલા
કુંટુંબનું સર્વે
કરવામાં આવ્યુ
સર્વે થયા પછી
કેટલા કુંટુંબને
બીપીએલ કાર્ડ આપવામાં
આવ્યા સદર વર્ષે
ગુજરાત મ્યુ. ફાઇનાન્સ
બોર્ડ ઘ્વારા યુસીડી
ખાતાને કેટલ રકમની
ગ્રાન્ટ મળેલ તથા
તે વર્ષે કેટલો
ખર્ચ કરવામાં આવ્યો,
ખર્ચની ચુકવણી
ચેકથી કરવામાં
આવી કે રોકડેથી
રોકડેથી કરેલ હોય
તો તેના કારણવિગેરે
માહિતીવિગતવાર
તારીખ અને રકમ
સહિત પૂરી પાડવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪પર
તા.ર૭-૮-૦૮
|
૧૦૬
|
૧૦૬ તા.ર૩-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીદિનેશકુમાર
બાપુલાલ બ્રહમભટૃની
તા.ર૭-પ-૦૮ નીઅરજીથી
વોર્ડ નં.૪ નોંધ
નં.૩૪૬૮ વાળીમિલ્કત્મં
ગેરકાયદેસર બાંધકામ
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૭૯
તા.૧-૯-૦૮
|
૧૦૭
|
૧૦૭ તા.ર૪-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચંદ્રવદન ઘ્રુવની
તા.૧૬-પ-૦૮ નીઅરજીથીવિધ્યાકુંજ
સંકુલ, પાલનપુર
પાટીયા જકાતનાકા,
અડાજણ ખાતે આવેલ
શાળા તથા કોલેજના
બાંધકામ અંગેની
માહિતી મુદ્દા
અ થી ળ મુજબ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૮૦
તા.૧-૯-૦૮
|
૧૦૮
|
૧૦૮ તા.ર૮-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશભાઇ છીમુભાઇ
પટેલની તા.૧૭-૬-૦૮
ની અરજીથી ગામ
મોજે બમરોલીમાં
આવેલ સુ.મ.પા.ના
હરિજનવાસમાં ગામતળની
જમીનમાંબિન અધિકૃત
બાંધકામ અંગે ઉધના
ઝોને લીધેલ પગલાં
તથાબિન ખેતીની
પરવાનગી વગર નવી
શરતની જમીનમાં
તથા ૭૩ એએવિરુઘ્ધ
થતાં બાંધકામ અંગે
લીધેલા પગલાની
માહિતી બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૮૧
તા.૧-૯-૦૮
|
૧૦૯
|
૧૦૯
તા.ર૮-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ડો. દેવેન્દ્ર
મહાડીક પ્રમુખ,
જનતાનગરેના.કો.ઓ.હા.સો.લિ.
આઇ ડી.નં.પ૮ તા.૧૩-૬-૦૮
(તા.૧૧-૬-૦૮)ની અરજીથી
ટીપી નં.૬ (મજુરા
-ખટોદરા) ફા.પ્લોટ
નં.૧૧૭,૧૧૮,ર૪ ના
સીઓપીના બાંધકામની
લુથરા ટ્રસ્ટને
આપેલ પરવાનગીના
સંદર્ભમાં મુદ્દા
નં.અ (૧) અને બ (૧ થી
૧૩) સબંધે માંગેલ
માહિતી બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૮ર
તા.૧-૯-૦૮
|
૧૧૦
|
૧૧૦ તા.ર૯-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સતીષભાઇ પરસોત્મ્ભાઇ
પટેલની તા.૧૧-૬-૦૮
થી આઇ ડી.નં.પ૬ અંગે
તા.૯-૬-૦૮ ૦૦ થી ૩.૩૦
સમય દરમ્યાન ગવીયર
ગામ પટેલ ફળીયું
ઘર નં.૭ ની સામે
અરજદારના કુંટુંબની
માલિકીની તથા કબ્જા
ભોગવટાની ખાલી
જગ્યામાં અજાણ્યા
માણસોએ એક અધિકારી
સાથે માપી, સંમતિ
વગર ધાર્મિક હેતુ
માટે અસ્થાયી બાંધકામની
પરવાનગી માંગેલ
છે જે અંગે જમીન
માટે રજુ કરેલ
અરજી સહિતના પુરાવાની
પ્રમાણિત નકલોની
માંગણી બાબત
|
આરટીઆઇ સેલ/ ૪૮ર
તા.૪-૯-૦૮
|
૧૧૧
|
૧૧૧ તા.રપ-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીનિર્મલાબેન
વસંતલાલ તથા વસંતલાલ
દલપતરામ જરીવાલાની
તા.ર૭-પ-૦૮ ની અરજીથી
કતારગામ ઝોનમાંમિલ્કત
નં.૪૮પ પૈકી ૯/અ,બ
બહુચર સોસાયટી
ટેના નં.૧૯ઇ-પ૩-૦૯૭૧-૦-૦૦૧
ના માલિકોએ અરજી
સાથે રજૂ કરેલ
પૂરાવા નહી આપવા
બદલ સંબંધિત બાબતે
કાયદાકીય કયા પગલાં
ભરશો? તેવીવિગતોની
માહિતી બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૭૧
તા.ર૯-૮-૦૮
|
૧૧ર
|
૧૧ર તા.૩૧-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સૈયદ સાબીર અલીની
તા.રપ-૬-૦૮ ની અરજીથી
ન. પ્રા.શિ. સમિતિ
ના શાસનાધિકારી
તા.૧૩-૭-૦૭ ના રોજ
પત્ર નં.૧૯ર૧થી
જુની શાળા નં.૧૧૧,૧૧ર
સર્વે નં.રર૧૮
થી રરર૧ વાળીમિલ્કત
સૈયદપુરા પ્રણામી
મંદિર પાસેની તા.૩૧-૧-૦૭
ના રોજ તેમના માલિકને
ન.પ્રા.શિ. સમિતિ
ઘ્વારા કબ્જો સુપ્રત
કરેલ તેની જાણ
કરતો પત્ર ના અનુસંધાનમાં
યુસીડી ઘ્વારા
થયેલ કાર્યવાહીની
સંપુર્ણ માહિતી,
સૂચનો, પરિપત્રો,
હુકમો, લેખો,નોંધ,
જવાબોવિ. ના રેકર્ડની
પ્રમાણિત નકલ સાથેની
માહિતી સદર મકાનમાં
ત્મરી પ્રવૃતિ
કયારથી અને કયા
પરિપત્ર, ઠરાવ
સંમતિપત્ર કયા
આદેશના આધારે ચલાવો
છો તેની માહિતી
પૂરી પાડવાબાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૮૩
તા.૧-૯-૦૮
|
૧૧૩
|
૧૧૩ તા.૩૧-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સૈયદ જાફર સૈયદ
ઝૈન કાદરીની તા.૧૯/ર૦-૬-૦૮
ની અરજીથી વોર્ડ
નં.૧ર નોંધ નં. રર૧૮
થી રરર૧ વાળીમિલ્કત
સૈયદપુરા પ્રણામી
મંદિર પાસેની તા.૩૧-૧-૦૭
ના રોજ તેમના માલિકને
ન.પ્રા.શિ. સમિતિ
ઘ્વારા કબ્જો સુપ્રત
કરવામાં આવેલ છે
તેમાં આઇસીડીએસ-૧
ની પ્રવૃતિ ચલાવાતી
હતી તે બંધ કરવા,
બીજે ખસેડવા તા.૪-૮-૦૭
ના રોજ જાણ કરતી
અરજી મળેલ કબ્જા
રસીદ સાથે સુપ્રત
કરેલ તે અરજી ઉપર
થયેલી કાર્યવાહીની
સંપુર્ણ માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૦૮
તા.૬-૯-૦૮
|
૧૧૪
|
૧૧૪/૦૮-૦૯
તા.૩૧-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સૈયદ જાફર સૈયદ
ઝૈન કાદરીની તા.૧૮-૬-૦૮
ની અરજીથી સૈયદપુરા
પ્રણામી મંદિર
પાસે આવેલ જુની
શાળા નં.૧૧૧,૧૧ર
રર૧૮ થી રરર૧ વાળીમિલ્કતનો
ન.પ્રા.શિ.સ ઘ્વારા
સુપ્રત કરેલ કબ્જાના
અનુસંધાને તા.૪-૮-૦૭
ની અરજી બાબતે
કરેલ કાર્યવાહીની
સંપુર્ણ માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૦૯
તા.૬-૯-૦૮
|
૧૧પ
|
૧૧પ તા.૩૧-૭-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચોહાણ નગીનભાઇ
પરાગજીની તા.૧૯-૩-૦૮
ની અરજીથી મુદ્દા
નં.૧ થી ૯ સુરત મહાનગરપાલિકાના
ખાતા/વિભાગો અને
ઝોન રેકર્ડ ચકાસણી
ઇન્સ્પેકશન અર્થે
કરેલી અરજી બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૦૭
તા.૬-૯-૦૮
|
૧૧૬
|
૧૧૬/૦૮-૦૯
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ધર્મેન્દ્ર દુબેની
તા.૪-૭-૦૮ ની અરજીથી
શ્યામ રો-હાઉસમાં
બનેલ તુલસી હોસ્પિટલનીબિલ્ડીંગ
કાયદેસર છે કે
કેમ હોસ્પિટલની
બાજુમાં પુરાણ
કરીને પાર્કીગ
કાયદેસર છે, ગેરકાયદેસર
કામ કરવામાં આવેલ
હોય તો કયા અધિકારીની
જવાબદારી હોય છે
તેની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૦૮
તા.૬-૯-૦૮
|
૧૧૭
|
૧૧૭ તા.પ-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
યજુવેન્દ્ર દુબેની
તા.ર૯-૭-૦૮ ની અરજીથી
વોર્ડ નં.૩૬ માં
આવેલ ગોડાદરાવિસતારમાં
મનપામાં દાખલ થયા
પછી કેટલા રોડ
બનાવવામાં આવ્યા,
કયા કયા બ્લોક
નંબરમાં બનાવ્યા
અને કેટલા ચો.મી.
બનાવ્યા ,કઇ સોસાયટીમાં
બનાવેલ અને કયાં
બનાવેલ,રોડનો કેટલો
ઉપયોગ ગોડાદરામાંબિનવારસી
છે,પ્લાન પાસ સોસાયટીમાં
બીલ્ડરો ઘ્વારા
બનાવવામાં આવે
છે કે મનપા ઘ્વારા
બનાવવામાં આવે
છેવિગેરની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૧૦
તા.૬-૯-૦૮
|
૧૧૮
|
૧૧૮/૦૮-૦૯
તા. પ-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણ
ની તા.૩૦-૬-૦૮ ની
અરજીથી સોદાગરવાડમાં
આવેલ લાલ મહેલ
જેનો નં.૧૧/૧૮૩પ/૧૧/૧૮૬૩
વાળીમિલ્કત કોના
નામે ચાલે છે. તેમજ
જેની રીનોવેશનની
પરવાનગી કોના નામે
આપવામાં આવી છે
તે બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૧ર
તા.૮-૯-૦૮
|
૧૧૯
|
૧૧૯/૦૮-૦૯
તા. પ-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણ
ની તા.ર/૩-૭-૦૮ ની
અરજીથી મીરજા શામી
રોડ ચકલા બજાર,
આવેલીમિલકત કે
જેનું નામ નુરજહાં
છે. જેમિલકત રેસીડન્સમાંથી
કોર્મશીયલ બનાવી
રહેલા છે. જેનું
પ્લાન પાસ થયું
છે તેમજ હેતુફેરનો
પત્ર મળ્યો છે
ખરો? મુદ્દા નં.૧
થી ૪ બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૩૧
તા.૧ર-૯-૦૮
|
૧ર૦
|
આરટીઆઇ સેલ/ પ૧ર
તા.૮-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણ
ની તા.ર૬-૬-૦૮ ની
અરજીથી રાણીતળાવ
છકકાપીરની ગલીમાં
આવેલ વોર્ડ નં.૧ર/૩૪ર-૪૩
રેસીડન્ટવાળીમિલ્કતના
ભોંયતળિયે ચાલતી
રીફાઇનરી અંગે
મુદ્દા નં.૧ થી
૬ બાબત.
|
આરટીઆઇ સેલ/ પર૮
તા.૧ર-૯-૦૮
|
૧ર૧
|
૧ર૧/૦૮-૦૯
તા. પ-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સૈયદ સાબીર અલીની
તા.૪-૭-૦૮ ની અરજીથી
વોર્ડ નં.૧૧ અને
૧ર માં ર૦૦૧ થી
ર૦૦૮ આજદિન સુધી
લીધેલ રીપેરીંગની
મંજુરીની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/ પર૯
તા.૧ર-૯-૦૮
|
૧રર
|
૧રર/૦૮-૦૯
તા. પ-૮-૦૮
|
અરજદાર
મંત્રીશ્રી નવજીવન
સોસા.,લિ.,કંદબપલ્લી,
ટીમલયાવાડ નાનપુરા
સુરતની તા.ર૦-૬-૦૮
ના રોજ પ, નવજીવન
સોસાયટી સ્થળે
ત્રીજા માળે ગેરકાયદેસર
રીતે મહાનગરપાલિકાની
રજાચિઠૃી કે પ્લાન
મંજુરી વગર પાકી
આરસીસીની રૂમો
બાંધવા અંગેની
ફરીયાદ બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૪૩
તા.૧પ-૯-૦૮
|
૧ર૩
|
૧ર૩/૦૮-૦૯
તા. ૧૧-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સૈયદ સાબીર અલીની
તા.ર૩-પ-૦૮ ની અરજીથી(૧)
૧૯ શાળાઓ હાલમાં
કઇ જગ્યાએ ચલાવવામાં
આવે છે (તા.મહી.વર્ષ.)
કયારથી?(ર) શાળાઓ
બીજે ખસેડયા પછી
ત્યાં કઇ પ્રવૃતિઓ
કોના કોના (સંસ્થા,પેઢી
કે સ્વયં, ન.પ્રા.શિ.)
ઘ્વારા ચલાવવામાં
આવેલ હતી/છે.(૩) તેમની
જોડે કરેલા ભાડા
કરાર,સંમતિપત્ર,બાંહેધરીપત્ર,દરખાસ્ત,ભાડા
રસીદવિગેરેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૦૦
તા.ર૬-૯-૦૮
|
૧ર૪
|
૧ર૪/૦૮-૦૯
તા. ૧ર-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અબ્દુલ કાદિર એન.
સવાઇની તા.ર૩-પ-૦૮
ની અરજીથી વોર્ડ
નં.૧૧ ના નોંધ નં.ર૧૧૧-ક
મંજુર પ્લાન તથા
રજાચિઠૃી ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પર૭
તા.૧ર-૯-૦૮
|
૧રપ
|
૧રપ/૦૮-૦૯
તા. ૧ર-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચંપકભાઇ સોમાભાઇ
સોલંકીની તા.ર૭-૬-૦૮
ની અરજીથી વોર્ડ
નં.૧૧ ના ૮પદિવસ
રોજીંદા કામદારની
તા. ૪-૪-ર૦૦૬ થી ર૬-પ-ર૦૦૭
સુધીની કુલ હાજરીનીવિગતો
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૪૪
તા.૧પ-૯-૦૮
|
૧ર૬
|
૧ર૬/ર૦૦૮-૦૯
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ધર્મેશભાઇ ચંદુભાઇ
માટલીવાલાની તા.ર૪-૬-૦૮
ની અરજીથી મોજે
આંજણા ભાઠેના સોસાયટીમાં
આવેલ પુષ્પાનગર
કો.ઓ.હાઉસીંગ સોસાયટીવિભાગ-૧,વિભાગ-ર
માં પાડવામા આવેલ
પ્લોટમાં માર્જીનવાળા
પ્લોટમાં ગેરકાયદેસર
બાંધકામ કરવા બાબત
કાર્યવાહી હાથ
ધરવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૩૦
તા.૧ર-૯-૦૮
|
૧ર૭
|
૧ર૭/૦૮-૦૯
તા. ૮-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કપિલ પ્રકાશચંદ્ર
દવેની તા.૧પ-પ-૦૮ની
અરજી અત્ર તબદીલ
થઇ તા.ર-૬-૦૮ ના રોજ
મળેલ.જેમાં રાજયમાં
શહેર દીઠ ગેરકાયદેસરમિલ્કતોની
સંખ્યા, સદરમિલ્કતોની
બજારકિંમત, રાજય
સરકાર પાસે માહિતી
ન હોય તો કયા કારણોસર
,રાજય સરકાર પાસે
રાજયમાં આવેલ ગેરકાયદેસરમિલ્કતો
રોકવાવિશેષનિતી
છે? કેવિચારણા
હેઠળ છે ,રાજયમાં
ગેરકાયદેસરમિલ્કતો
અટકાવવા માટે કેન્દ્રીય
મોનિટરીંગસિસ્ટમની
વ્યવસ્થા છે? જો
નથી તો શરૂ કરવાવિચારણા
છે?વિગેરેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પર૬
તા.૧ર-૯-૦૮
|
૧ર૮
|
૧ર૮/૦૮-૦૯
તા. ૧૮-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન.દેસાઇની
તા.ર-૭-૦૮ ની અરજીથી
વોર્ડવિસ્તારમાં
ડોર ટુ ડોરકલેકશનની
ગાડીઓની ચકાસણી
કરવામાં આવેલ છે
અને આપના જણાવ્યા
મુજબ ગાડીઓની પાછળ
આવા અલગથી પ્લાસ્ટીકનાથેલાઓ
લટકાવતા હોવાનું
ઘ્યાનમાં આવેલ
નથી તેવું આઇડી
નં.ર૩ર તા.૭-૬-૦૮
ની માહિતીમાં જણાવેલ
તે બાબતે કયા કયા
અધિકારીએ મે માંગેલ
માહિતી બાબતે તપાસ
કરી અને હાલ શું
કાર્યવાહી કરવામાં
આવી રહી છે તે બાબતની
માહિતી તેમજ તપાસ
નકલ ફાળવવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પપ૯
તા.૧૬-૯-૦૮
|
૧ર૯
|
૧ર૯/૦૮-૦૯
તા. ર૦-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ડો.બાબુલાલ એમ.
શાહ ની તા.ર૪-૬-૦૮
ની અરજીથી નાના
વરાછા ખાડી પર
કેટલા બાંધકામો
આવેલા હતાં, કેટલાંક
બાંધકામ પંચાયતે
પાસ કરેલા હોય
તે ગેરાયદેસર છે
કે કેમ?વિગેરે
મુદ્દા નં.૧ થી
૧ર બાબતે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પપ૮
તા.૧૯-૯-૦૮
|
૧૩૦
|
૧૩૦/૦૮-૦૯
તા. ૧૮-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીકલ્યાણ
બાબુરાવ શ્હાણે
ની તા.૧૯-૭-૦૮ ની
અરજીથી ફાઇનલ પ્લોટ
નં.૭૮ માં આવેલ
પ્લોટ નં.૧૬ મહાલક્ષ્મી
સોસાયટી નં.ર ૧ર૦
ફુટ બમરોલી રોડ
ઉધના સુરત ઉપર
દુકાન બાંધવાનું
કામ ચાલુ છે તેના
પ્લાન પાસ કરેલ
છે કે કેમ? બી.યુ.સી.
મેળવેલ છે કે કેમ?
પાર્કીંગ માટે
જગ્યા છોડેલ છે
કે કેમ? અને તે કોની
માલીકીનું છે.
કેટલા માળનું કામ
ચાલુ છે તેની સવિસ્તારવિગત
તથા સદર બાંધકામની
તા.૧૯-૭-૦૮ સુધી
આકારણી થયેલ છે
કે કેમ? તેનીવિગત
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૪૭
તા.૧પ-૯-૦૮
|
૧૩૧
|
૧૩૧/૦૮-૦૯
તા. ૧૮-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીકલ્યાણ
બાબુરાવ શ્હાણે
ની તા.ર૮-૭-૦૮ ની
અરજીથી સર્વે નં.ર૭ઇ
/ર૪૮/૪ પ્લોટ નં.૧૦૦,૧૦ર,૧૦૩,ન્યુ
હરિધામ સોસાયટી
૧ર૦ ફુટ બમરોલી
રોડ સુરત ઉપર દુકાન
બાંધવાનું કામ
ચાલુ છે તેના પ્લાન
પાસ કરેલ છે કે
કેમ? બી.યુ.સી. મેળવેલ
છે કે કેમ? પાર્કીંગ
માટે જગ્યા છોડેલ
છે કે કેમ? અને તે
કોની માલીકીનું
છે. કેટલા માળનું
કામ ચાલુ છે તેની
સવિસ્તારવિગત
તથા સદર બાંધકામની
તા.ર૮-૭-૦૮ સુધી
આકારણી થયેલ છે
કે કેમ? તેનીવિગત
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૪૬
તા.૧પ-૯-૦૮
|
૧૩ર
|
૧૩ર/૦૮-૦૯
તા. ૧૮-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીકલ્યાણ
બાબુરાવ શ્હાણે
ની તા.ર૯-૭-૦૮ ની
અરજીથી પ્લોટ નં.ર૧,રર
સેન્ટ્રલ પાર્ક
જી.આઇ.ડી.સી પાંડેસરા
સુરત ઉપર કારખાનાનું
બાંધકામ ચાલુ છે.
તેના પ્લાન પાસ
કરેલ છે કે કેમ?
આગળ પાછળ જગ્યા
છોડેલ છે કે કેમ?
બી.યુ.સી. મેળવેલ
છે કે કેમ? અને તે
કોની માલીકીનું
છે. પ્લાન પાસ હશે
તો પ્લાન મુજબ
બાંધકામ કરવામાં
આવે છે કે કેમ? પ્લાન
પાસ કરેલા હોયતો
પ્લાનની નકલ આપવી.તેમજ
સદર બાંધકામની
તા.ર૯-૭-૦૮ સુધી
આકારણી થયેલ છે
કે કેમ? તેનીવિગત
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૪પ
તા.૧પ-૯-૦૮
|
૧૩૩
|
૧૩૩/૦૮-૦૯
તા. ર૦-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીપ્રવિણ
પ્રકાશ મહાજન ની
તા.૧૧-૭-૦૮ ની અરજીથી
સુમન હાઇસ્કુલો
શરૂ થવાથી આજ સુધીનીશિક્ષક
ભરતીની જાહેરાતો
કોન્ટ્રાકશિક્ષકોની
અને પરમેનન્ટશિક્ષકોની
મહેકમ (પેપરમાં
છપાયેલ જાહેરાતોની
કટીંગ જોઇએ.)વિગેરે
મુદ્દા નં.૧ થી
પ નીવિગત આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ પપ૯
તા.૧૯-૯-૦૮
|
૧૩૪
|
૧૩૪/૦૮-૦૯
તા. ર૦-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વશરામ રામજીભાઇ
પટેલ ની તા.૮-૭-૦૮
ની અરજીથી નાનાવરાછા
ગામના સીટી સરવે
નંબરો તેમજ તેમાં
આવેલી રોડ લાઇન
દર્શાવતી શીટ નંબર-૩
ની કલરમાં સ્કેન
કરી સીડીમાં આપવી.વિગેરે
મુદ્દા નં.૧ થી
૩ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૯ર
તા.રપ-૯-૦૮
|
૧૩પ
|
૧૩પ/૦૮-૦૯
તા. રર-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રાકેશ પ્રશાંત
પોપાવાળા ની તા.૧૬-૭-૦૮
ની અરજીથી મોજે
ભેસ્તાન, રેવન્યુ
સર્વે નં.૧૬૦ ,૧૭૮
વાળીમિલકત્મં
આજદિન સુધી તબકકાવાર
તેમજ અલગ અલગ મંજુર
થયેલ પ્લાનની રજાચીઠૃી,
ઠરાવ મંજુરીનીવિગત
તેમજ મંજુર પ્લાનોની
પ્રમાણિત નકલવિગેરે
શહેરવિકાસ મુદ્દા
નં.૧ થી ૮તથા મોજે
ભેસ્તાન, રેવન્યુ
સર્વે નંબર ૧૬૦,૧૭૮
ની કઇ સાલમાં આકારણી
કરવામાં આવીવિગેરે
આકારણીવિભાગનીે
મુદ્દા નં.૧ થી
૪ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૯પ
તા.રપ-૯-૦૮
|
૧૩૬
|
૧૩૬/૦૮-૦૯
તા. ર૬-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચંદ્રવદન ધ્રુવની
તા.૧૪-૭-૦૮ ની અરજીથી
સામાજીક ન્યાય
અને અધિકારીતાવિભાગ
તરફથી ટયુશન ફી,
પરીક્ષા ફી અનેશિષ્યવુતિવિતરણ
માટે તા.૧-૪-ર૦૦૦
થી તા.૩૧-૩-૦૮ સમયગાળા
દરમ્યાન ફાળવેલ
રકમની તારીખવિગેરે
મુદ્દાઓની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬ર૮
તા.૭-૧૦-૦૮
|
૧૩૭
|
૧૩૭/ ૦૮-૦૯
તા. ર૭-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ સુરત
મહાનગરપાલિકા
ટેક.સ્ટાફ મંડળ
આઇ ડી.નં.૩૪૪ તા.૪-૭-૦૮
ની અરજીથી સુમનપાની
ટેકનીકલ કેડરમાં
ફરજ બજાવતાં આસી.,સુપરવાઇઝર,આસી.ઇજનેર,જુની.ઇજનેર,ડે.ઇજનેર
તથા કાર્યપાલક
ઇજનેરની સુમનપા
સરકાર ઘ્વારાનિયત
કરવામાં આવેલી
ફરજો તથા કાર્યક્ષેત્રનીવિગતનિયમાવલી
તથા આનુષાંગિક
ઠરાવ તથા ફરજ બજાવવાનોનિયત
સમયનિયમાવલિ તથા
આનુષાંગિક ઠરાવની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩૪
તા.૭-૧૦-૦૮
|
૧૩૮
|
૧૩૮/ ૦૮-૦૯
તા. ર૭-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ. પટેલ
ની તા.૧૪-૮-૦૮ ની
અરજીથી સુરત શહેર
મહિધરપુરાધિયાશેરી
નાકે ઘ.નં. પ/૮પ૮
ની સામે તેમજ મહિધરપુરા
જદાખાડીના નાકે
લુહાર ટેકરા સામે
ઝાડ છાંટવાની ફરીયાદ
તા.૧૬-૭-૦૮ તેમજ
૧૭-૭-૦૮ના રોજ જીજ્ઞેશભાઇ
વ્યાસે ફરીયાદ
કરેલ તો શા માટે
આજદિન સુધી ઝાડ
છાંટવામાં આવ્યા
નથી અને કરદાતા
ઝાડ છાંટવાની ફરીયાદ
કરે તો તે ફરીયાદનોનિકાલ
કેટલાદિવસમાં
થવો જોઇએ. ફરીયાદનિકાલ
કરવાના સમયમાં
ફરીયાદનો નીકાલ
ન થાય તો અધિકારી
અને કર્મચારીપર
કયા પ્રકારની કાર્યવાહી
કરવામાં આવે છે.
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩પ
તા.૭-૧૦-૦૮
|
૧૩૯
|
૧૩૯/૦૮-૦૯
તા. ર૬-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
શીલાબેન રમેશચંદ્ર
ભુતવાલા ની તા.૧-૭-૦૮
ની અરજીથી સેકશન
ઓફિસર શ્રી આર.જી.ભુતવાલા
(ક.નં.૩૧૧૯) જનસંપર્ક
ખાતામાંથી ટ્રાફીક
સેલમાં બદલી થયાને
પાંચ માસ જેટલો
સમય પસાર થવા છતા
કર્મચારીનો ર૦૦૭
નો ઇજાફો, સેવાપોથી
પેફીકશેસન ના પત્રકો,
તથા ખાતામાં બજાવેલ
વધારાના કલાકની
ફરજના વળતર રજાના
ઓફ અંગેનોહિસાબ
મોકલવામાં આવેલ
નથી. જે અંગે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૦૯
તા.ર૯-૯-૦૮
|
૧૪૦
|
૧૪૦/૦૮-૦૯
તા. રર-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મુનીર એ.મારફતીયાની
તા.૧૦-૭-૦૮ ની અરજીથી
વોર્ડ નં.૧પડી,
નોંધ નં.પ૬૧૩, સર્વે
નં.૪પ૬/પ૭ વાળી
પટની સુન્નત જમાત
કબ્રસ્તાનને અડીને
મકબરા મસ્જીદની
બાજુમાં વેડરોડ
ખાતે આવેલી જગ્યા
પર ત્રણ દુકાનો
જેના ઉપર એમ-૧,એમ-ર,
એમ-૩, લખેલ છે. તે
કોના નામે ચાલે
છે. તેનું પ્લાન
પાસ થયું છે? અને
થયું છે તો કોના
નામે છે? મુદ્દા
નં.૧ થી ૩ બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૧૦
તા.ર૯-૯-૦૮
|
૧૪૧
|
૧૪૧/૦૮-૦૯
તા. રર-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણ
ની તા.૧૯-૬-૦૮ ની
અરજીથી સીટી બસ
સેવાનો ઇજારો કોને
આપવામાં આવ્યો
તેના નામ સરનામાં
અને શરતો ,શરતભંગ
અંગે લીધેલા પગલાં
,સીટી બસ સેવા કેટલાવિસ્તારમાં
ફરે છે અને કેટલાવિસ્તારમાં
ફરવાની શરત છે
, કેટલા પેસેન્જર
બેસાડવાની પરમીટ
છે અને કેટલા પેસેન્જર
બેસાડે છે,રૂટના
ટાઇમ ટેબલોના બોર્ડ
લગાવેલ છે,સીટી
બસો કેટલી શહેરમાં
ફરવાની પરવાનગી
આપેલ છે અને કેટલી
બસો ફરે છેવિગેરેની
મુદ્દા નં.૧ થી
૬ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૦૮
તા.ર૯-૯-૦૮
|
૧૪ર
|
૧૪ર/૦૮-૦૯
તા. રર-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નકદ ઇલિયાસ લાલભાઇ
ની તા.રપ-૭-૦૮ ની
અરજીથી વોર્ડ નં.૧/૪૧૦૦
વાળીમિલકત્મં
ભોંયતળીયે ચાલતા
પ્લાસ્ટીકની થેલીઓ
ઓગળાવી પ્લાસ્ટીકના
દાણા બનાવવાની
ફેકટરી ચાલે છે
મુદ્દા નં.૧ થી
૬ બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૧૩
તા.ર૯-૯-૦૮
|
૧૪૩
|
૧૪૩/૦૮-૦૯
તા. ર૧-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચંદ્રકાંતભાઇ
દેવજીભાઇ પરમાર
ની તા.૧પ-૭-૦૮ ની
અરજીથી સુરત મહાનગરપાલિકામાં
કરેલ કામો (૧) બોમ્બે
માર્કેટ પાસે આવેલ
જળવિતરણ ફરતું
કંમ્પાઉન્ડ વોલ
બનાવવાનું કામવિગેરે
૧ થી ૧૦ ના પેપર્સ
હાલમાં કયાં છે
તેના ફાયનલ બીલની
ચુકવણી તથા સીકયુરીટી
ડીપોઝીટ છુટી કરવા
અંગેની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬ર૯
તા.૭-૧૦-૦૮
|
૧૪૪
|
૧૪૪/ ૦૮-૦૯
તા. ર૭-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીમતી
રેખાબેન સુરેશ
મહેકાર ની તા.૯-૬-૦૮
ની અરજીથી મકાન
નં.૧ર૪,૧રપ, રાજીવનગર
નીમિલ્કત નામફેર
કર્યા અંગેની માહિતી
તથા નામફેર કર્યાની
કાર્યવાહી કરનાર
અધિકારીની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩પ
તા.૭-૧૦-૦૮
|
૧૪પ
|
૧૪પ/ ૦૮-૦૯
તા. ૩૦-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણ
ની તા.૬-૮-૦૮ ની અરજીથી
તા.૧૪-પ-૦૮ના રોજ
અઠવા ઉમરા ઝોનમાંથી
કેટલા લારી ગલ્લાના
દબાણ હેઠળનો માલ
સામાન જપ્ત કર્યો
છે તેની માહિતી
પુરી પાડવા મુદ્દા
નં.૧ થી પ બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૪૯
તા.૧૩-૧૦-૦૮
|
૧૪૬
|
૧૪૬/ ૦૮-૦૯
તા. ૩૦-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણ
ની તા.રપ-૭-૦૮ ની
અરજીથી વડાચેોટા
ભાઇશાજીની પોળમાં
આવેલ ૧૧/૬૦૬/૬૦૮
તેમજ ૧૦/૧ ૪/૭૦ ની
બાજુમાં ચાલતા
બાંધકામમાં કયા
સર્વે નંબર ઉપર
ગેરાયદેસર બાંધકામ
થયુ છે તેમજ ૧૧/૧૪/૭૦
ની બાજુમાંનો સર્વે
નંબર આપવા મુદ્દા
નં.૧ થી ૬ ની માહિતી
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬પર
તા.૧૩-૧૦-૦૮
|
૧૪૭
|
૧૪૭/ ૦૮-૦૯
તા.૧-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભોલા પ્રસાદ પાંડે
ની તા.૬-૮-૦૮ ની અરજીથી
ડીંડોલી,ચેતન નગર,ઠાકુર
નગર,મણિનગર તથા
ગણેશનગરની ખાડી,ગટર,પાણી,
મફત જાજરૂ, સ્ટ્રીટલાઇટ
તથા હાઇટેન્શન
લાઇનવિગેરેની
માહિતી બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૪૭
તા.૧૩-૧૦-૦૮
|
૧૪૮
|
૧૪૮/ ૦૮-૦૯
તા.૧-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રાજેશ એ.ગિરિની
તા.ર૯-૭-૦૮ ની અરજીથી
હાલમાં સમાચારપત્રોમાં
મારા નામ જોગ જે
કાંઇપણ પ્રસિઘ્ધ
થયું છે તે માહિતી
કોણે આપી અથવા
કચેરી ઘ્વારા માહિતી
આપેલ છે કે કેમ?
અને માહિતી આપેલ
હોય તો તેના આનુસાંગિક
આધાર પુરાવાની
નકલ (નિયમ મુજબ
વ્યકિતની જીવનને
સ્પર્શતી માહિતી
૪૮ કલાકમાં આપવાની
જોગવાઇ પ્રમાણે
) ૪૮ કલાકમાં પ્રમાણિત
નકલોવિ. માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૧
તા.૧પ-૧૦-૦૮
|
૧૪૯
|
૧૪૯/ ૦૮-૦૯
તા.૩૦-૮-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પી ડી. ચાંદલીઆની
તા.ર૬-૬-૦૮ ની જાહેર
માહિતી અધિકારી
અને ઉપસચિવ શ.વિ.
અને શ.ગૃ.નિ.વિભાગ
ગાંધીનગરને કરેલ
અને તેમના પત્ર
નં.પરચ/૮૦ર૦૦૮/આરટીઆઇ/ર૬/પી
તા.પ-૭-૦૮ ની અત્રે
તબદીલ થયેલ અરજીથી
મનપામાં પાણીવેરો,
ડ્રેનેજ, યુઝર
ચાર્જીશ અંગે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૭
તા.૧૭-૧૦-૦૮
|
૧પ૦
|
૧પ૦/ ૦૮-૦૯
તા.ર-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામયાસીન અબ્દુલરઝાક
મલેકની તા.૩૧-૭-૦૮
ની અરજીથી વોર્ડ
નં.૭ નોંધ નં.૧પ૯ર,૧પ૯૩,૧પ૯૪,૧પ૯પ,
ની જમીન પર કરેલા
બાંધકામનો પ્લાન
તથા રજાચીઠૃીની
નકલ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૮૭
તા.૧પ-૧૦-૦૮
|
૧પ૧
|
૧પ૧/ ૦૮-૦૯
તા.૪-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઓધવજીભાઇ હરીભાઇ
ઢેઢીની તા.૧૮-૭-૦૮
ની અરજીથી મોજે
નાના વરાછા તા.સીટીના
સ.નં.૪૯ બ્લોક નં.૮૦
વાળી જમીનમાં તે
નવી શરતની હોવા
છતા કલેકટરશ્રીની
પરવાનગી વગર તેમાં
બાંધકામ ચાલે છે.
તેવી અરજી આપશ્રીની
કચેરીમાં તા. ૩૧-૧-૦૭
ના રોજ આપેલ તો
તેની થયેલ કાર્યવાહીની
માહિતી આધાર-પુરાવા
સહવિ. માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૮૦
તા.૧૮-૧૦-૦૮
|
૧પર
|
૧પર/ ૦૮-૦૯
તા.ર-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણની
તા.રપ-૭-૦૮ ની અરજીથી
૧૧/૧પ૦૧ નો પ્લાન
કયારે પાસ થયો?
અને કેટલા માળનો
પ્લાન છે? તેમાં
ભોંયતળીયું કોમર્શીયલ
છે કે રેસીડન્સ
બાબતે માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૪
તા.૧૬-૧૦-૦૮
|
૧પ૩
|
૧પ૩/ ૦૮-૦૯
તા.૪-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સેક્રેટરી/જોઇન્ટ
સેક્રેટરી મહેરનગર
કો.ઓ.હા. સર્વિસ
સોસા.ની તા.૧પ-૭-૦૮ની
અરજીથીટી.પી.સ્કીમનં.૧૦(અડાજણ)
ફા.પ્લોટ નં.ર૦
સબ પ્લોટ નં.૧ થી
૪ ના લેઆઉટ પ્લાનવિ.
મુદ્દા નં.૧ થી
૬ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭૯
તા.૧૮-૧૦-૦૮
|
૧પ૪
|
૧પ૪/ ૦૮-૦૯
તા.૪-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સેક્રેટરી/જોઇન્ટ
સેક્રેટરી મહેરનગર
કો.ઓ.હા. સર્વિસ
સોસા.ની તા.૧પ-૭-૦૮નીઅરજીથી
પ્લોટ નં.ર અને
૪ જે નકશામાં લાલ
કલરથી દર્શાવેલના
એપુ્રવ પ્લાન અને
લેઆઉટ મુજબ સદર
પ્લોટના ટેક્ષપેયરની
કોપી,કટબુકની કોપી,દાખલ
નામ અને સરનામા
અને ટેનામેન્ટ
નંબર રીકવીઝેશન
એસેસમેન્ટ નકલ,ખાસ
નોટિસ,તેના માપોવિ.
મુદ્દા નં.૧ થી
૭ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૮૧
તા.૧૮-૧૦-૦૮
|
૧પપ
|
૧પપ/ ૦૮-૦૯
તા.ર-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.૮-૭-૦૮ની
અરજીથી ડીમોલીશનની
જગ્યામાં મઢીની
ખમણીથી અંબામાતાના
મંદિર સુધી ગ્રાઉન્ડ
પ્લસ ર માળના બાંધકામ
કરી શકાય?વિગેરે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૮ર
તા.૧૮-૧૦-૦૮
|
૧પ૬
|
૧પ૬/ ૦૮-૦૯
તા.પ-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.૧પ-૭-૦૮ની
અરજીથી તા.૧-૪-૮૬
થી શહેરીવિસ્તારમાં
સમાવેશ થયા બાદ
હાલના મઢીની ખમણીથી
અંબામાતાના મંદિર
હરિનગર-૧ સુધી
કુલ કેટલા ઝૂંપડા
ખાડીકિનારે હતા?
પાકા અને કાચા
ઝૂંપડા તેની લંબાઇ
પહોળાઇ, કુલ ક્ષેત્રફળવિગેરે
મુદ્દા નં.૧ થી
૮ અંગે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૮૩
તા.૧૮-૧૦-૦૮
|
૧પ૭
|
૧પ૭/ ૦૮-૦૯
તા.૮-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
શેલેન્દ્ર દેસાઇની
તા.૧૮-૮-૦૮ ની અરજીથી
(૧) નાના વરાછા ગામના
સીટી સર્વે નં.૩૮ત્ર૪૬
(સીટ નં.૩) માં મંજુર
થયેલ (તબકકાવાર)
નકશાઓની કલરમાં
સ્કેન કરી સીડીમાં
આપવી (ર) નાનાવરાછા
ગામના સીટી સર્વે
નં.૩૮ત્ર૪૬ (સીટ
નં.૩) માં મંજુરી
માટેઉભા થયેલા
પ્રકરણમાં નકશાની
મંજુરી આપતા પહેલા
લેવામાં આવેલ રોડ
લાઇન અંગે લીધેલ
અભિપ્રાયની પ્રમાણિત
નકલ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૮૪
તા.૧૮-૧૦-૦૮
|
૧પ૮
|
૧પ૮/ ૦૮-૦૯
તા.૮-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન.દેસાઇની
તા.૧૬-૭-૦૮ ની અરજીથી
સુરત શહેર બેગમપુરા
દુધારાશેરી ઘ.નં.
૪/ર૯૪ વાળીમિલ્કત્મં
કોટેજ ઇન્ડસ્ટ્રીઝના
નામે ચાંદી ગીલીટ,જરીગીલીટના
ચાલતા કારખાનામાં
પોટાશ, પોટેશ્યમ
સાઇનાઇડ ,સેલો
લેકર, સ્પીરીટ,
એસીડ, જેવા કેમીકલ્સ
વપરાશ થાય છે. તે
બંધ કરાવવાની જવાબદારી
સુ.મ.પા.ની હોય શા
માટે બંધ કરાવવામાં
આવેલ નથી તેમજ
સેન્ટ્રલઝોન ફાયરવિભાગ
આરોગ્યવિભાગ ૪/ર૯૪
વાળીમિલ્કત્મં
કેમીકલ્સ વપરાશ
થાય છે તે બાબતે
કેટલી વખત સ્થળ
તપાસ કરી અને શું
શું કાર્યવાહી
કરી તે નકલ ફાળવવા
બાબત
|
આરટીઆઇ સેલ/ ૭૦૦
તા.રર-૧૦-૦૮
|
૧પ૯
|
૧પ૯/ ૦૮-૦૯
તા.૮-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન.દેસાઇની
તા.ર૪-૭-૦૮ ની અરજીથી
તા.ર૧/૪/૦૮,૮/પ/૦૮,ર૬/૬/૦૮
નીવિગતવાર કરવામાં
આવેલ અરજી બાબતે
આરોગ્યવિભાગના
અધિકારી એ શું
શું તપાસ કરી અને
શું શું રીપોર્ટ
બનાવ્યો તે બાબતની
તપાસ નકલ ફાળવવી
તેમજ અમારી અરજી
બાબતે વોર્ડ-૪એ
ના આરોગ્યવિભાગે
શુ રીપોર્ટ બનાવ્યો
તે બાબતની નકલ
ફાળવવી તેમજ માહિતી
આપવી તેમજ વોર્ડ-૪એ
આરોગ્યવિભાગે
ગ્રુપ સફાઇ બપોર
પછી કઇ કઇ ગલીમાં
સફાઇ કરી તે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦૧
તા.રર-૧૦-૦૮
|
૧૬૦
|
૧૬૦/ ૦૮-૦૯
તા.૮-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન.દેસાઇની
તા.રપ-૭-૦૮ ની અરજીથી
જરી ઉધ્યોગને ભારત
સરકાર ઘ્વારા ગૃહઉધ્યોગ
જાહેર કરવામાં
આવેલ છે? તથા જે
શરૂ કરવા સુ.મ.પા.
તરફથી કોઇ પરવાનગી
આપવામાં આવે છે?
તે અંગે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯૮
તા.રર-૧૦-૦૮
|
૧૬૧
|
૧૬૧/ ૦૮-૦૯
તા.૧પ-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણની
તા.૬-૮-૦૮ ની અરજીથી
વોર્ડ નં.૧૧ નોંધ
નં.ર૧૧૧ અ.બ.ક. માં
કઇ જગ્યા ઉપર પ્લીન
સુધીનું ગેરકાયદેસર
બાંધકામ બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦૩
તા.રર-૧૦-૦૮
|
૧૬ર
|
૧૬ર/ ૦૮-૦૯
તા.૧૧-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મનસુખ જેરામ મુંજાણીની
તા.ર-૮-૦૮ ની અરજીથી
૭/૭૪૪નો પ્લાન
કયારે પાસ થયો?
કેટલા ફુટ લંબાઇ/
પહોળાઇમાં એલાયમેન્ટ
છોડયું છે? તે મકાનની
આગળ ભાડુઆતનું
ધર છે. તે પ્લાનમાં
બતાવ્યું છે કે
નહી ? તે બાબતે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦ર
તા.રર-૧૦-૦૮
|
૧૬૩
|
૧૬૩/ ૦૮-૦૯
તા.૧ર-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ રણછોડભાઇ
પટેલની તા.ર૩-પ-૦૮
ની અરજીથી ભીડભંજન
સોસાયટી વાળા પ્લોટ
નં.૧૮૦, સર્વે નં.૬૭,૬૮/એ
૧ માંથી શહેરવિકાસવિભાગ
તરફથી ૩૦.૦૦ મી.
રસ્તાની મંજુરી
અને ૩૦.૦૦ મી.નો
રસ્તો કયારે બનાવવામાં
આવેલ, આ બનાવેલ
રસ્તાની બદલીમાં
સરકારશ્રી તરફથી
કોઇ પણજાતનું વળતર
કોઇ પણ સંસ્થાને
આપવામાં આવેલ છે
કે નહિ. વળતર માંગવાનો
અધિકાર ખાનગી જગ્યા
માલિકને હોય કે
નહિ ? જે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯૯
તા.રર-૧૦-૦૮
|
૧૬૪
|
૧૬૪/ ૦૮-૦૯
તા.૧પ-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણની
તા.૧૪-૮-૦૮ ની અરજીથી
હોળી બંગલા ચાર
રસ્તા પર આવેલ
વન ચાન્સની લાઇનમાં
પંપીંગ સ્ટેશન
તરફ જતા માર્ગ
ઉપર ચાલતા બાંધકામનો
સર્વે નંબર વોર્ડ
નંબર જણાવવા બાબત.
|
આરટીઆઇ સેલ / ૭૦૮
તા.ર૪-૧૦-૦૮
|
૧૬પ
|
૧૬પ/ ૦૮-૦૯
તા. ૧૬-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીદિનેશભાઇ
ગાંડાભાઇ અનાજવાલાની
તા.પ-૮-૦૮ ની અરજીથી
સુરત મહાનગરપાલિકામાં
સેક્રેટરની જગ્યા
ઉપર શ્રી પ્રદિપસિંહ
ઝાલાની ૧૯૮પ ના
વર્ષમાંનિમણુંક
થયેલી આનિમણુંક
બાબતે શ્રી ઝાલાએ
રજુ કરેલ અરજી
પત્રક, સાથે બીડેલા
પ્રમાણપત્રો,મ્યુ.કમિશ્નરશ્રી
ઘ્વારા આ જગ્યા
માટે આવેલ અરજીઓની
ચકાસણીનું પત્રક,
ખડી સમિતિની પસંદગી/ઇન્ટરવ્યુ
ની કાર્યવાહીની
નોંધ તેમજ સામાન્ય
સભાની કાર્યવાહીની
નોંધ,નિમણુંક હુકમ,તેમજ
હુકમ અન્વયે મહાનગરપાલિકામાં
હાજર થતી વેરા
હાજર રીપોર્ટ સાથે
રજુ કરેલા ત્મમ
કાગળોની નકલ તેમજ
બાર એસોસીયેશનમાંથી
આપેલ રાજીનામું
મંજુર થયાની અને
સનદ જમાં કરાવ્યાના
પુરાવાની નકલ અંગે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭રર
તા.ર૭-૧૦-૦૮
|
૧૬૬
|
૧૬૬/ ૦૮-૦૯
તા. ૧૬-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જીતેન્દ્ર બચુભાઇ
પાનવાલાની તા.૭-૭-૦૮
ની અરજીથી સુરત
શહેરમાં સરકારી/અર્ધસરકારી
જગ્યાઓ દબાવી ઉભા
કરી દેવાયેલ ધર્મસ્થાનો
અંગે ઝોન વાઇઝ
સંખ્યા દર્શાવતી
ટુંકી માહિતી પૂરી
પાડવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૧૮
તા.ર૭-૧૦-૦૮
|
૧૬૭
|
૧૬૭/ ૦૮-૦૯
તા. ૧૬-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મીઠાભાઇ ખોડાભાઇ
રાવતકાની તા.રર-૧-૦૮
ની રજીથી (૧) સને
ર૦૦૬-૦૭ અને ત્યાર
બાદ થયેલ આકારણી
સબંધી માપવાળી
કટબુક નકલ વોર્ડ
નં.૧રબી/ર૭૬પ (ર)
મકાન માલિકા તરફથી
આકારણી ફેરફાર
બાબતે જે કોઇ રજુઆત
કે વાંધા લેવામાં
આવેલ હોય તેની
સહીસિકકાવાળી
નકલ અંગે માહિતી
પૂરી પાડવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૧૭
તા.ર૭-૧૦-૦૮
|
૧૬૮
|
૧૬૮/ ૦૮-૦૯
તા. ૧૬-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શાસ્ત્રી
ગોવર્ધનેશ વી.
જોશીની તા.૩૧-૭-૦૮
ની અરજીથી પશ્ચિમઝોનમાં
કયા કયારિઝર્વેશન
પ્લોટ,ડ્રાફટ,ફાઇનલ,પ્રીલીમનરી
કે ટેન્ટેટીવ,ટી.પી.
રસ્તા અને રસ્તાની
ફુટપાથ પર ગેરકાયદેસર
દબાણ અને બાંધકામ
છે તે માટે પશ્ચિમ
ઝોનના અધિકારીઓ
મારફતે કે કચેરી
મારફતે કેટલું
વળતર લેવામાં આવેલું
તેની માહિતી સ્થળ
તપાસ કરીને આપવાવિગેરે
મુદ્દા નં.૧ થી
૧૧ ની માહિતી પૂરી
પાડવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૪
તા.૧૩-૧૦-૦૮
|
૧૬૯
|
૧૬૯/ ૦૮-૦૯
તા. ૧૬-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શાસ્ત્રી
ગોવર્ધનેશ વી.
જોશીની તા.૩૧-૭-૦૮
ની અરજીથી ઝોનલચીફ
શ્રી દારૂવાલાની
શૈક્ષણિક લાયકાતવિગેરે
મુદ્દા નં.૧ થી
૧૭ અંગે માહિતી
પૂરી પાડવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭ર૦
તા.ર૭-૧૦-૦૮
|
૧૭૦
|
૧૭૦ તા.૧૭-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણની
તા.૧૩-૮-૦૮ ની અરજીથી
નવસારી બજાર ચાર
રસ્તા પર ચાલતી
ફટાકડાની દુકાનનું
નવું બાંધકામ થયું
છે તે બાબત ગેરકાયદે
બાંધકામ કરેલ હોવાની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૧૯
તા.ર૭-૧૦-૦૮
|
૧૭૧
|
૧૭૧ તા.૧૭-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણની
તા.૧૧-૮-૦૮ ની અરજીથી
દબાણ ખાતા ઘ્વારા
તા.૭-ર-૦૭ ,૪-પ-૦૭,૮-૧૧-૦૭
ના રોજ કયા કયાવિસ્તારમાંથી
સામાન જેવા કે
લારી-ગલ્લા બાકડા
કે અન્ય સામાન
જપ્ત કરેલ છે તેમજ
કેટલો સામાન પરત
કરવામાં આવેલ છે
જે અંગેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૧૩
તા.ર૭-૧૦-૦૮
|
૧૭ર
|
૧૭ર તા.૧૭-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણની
તા.ર૭-૮-૦૮ ની અરજીથી
નાનપુરા ટીમલીયાવાડ
ચાર રસ્તા પર આવેલ
હરીઓમ પ્લાઝાની
બાજુમાં ચાલતાં
બાંધકામના સર્વે
૧ર૪૧/બ ની બાજુમાં
વોર્ડ નં.૧ નું
બાંધકામ કાયદેસર
થઇ રહયું છે તે
અંગે માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૧૪
તા.ર૭-૧૦-૦૮
|
૧૭૩
|
|
૧૭૩
|
|
૧૭૪
|
૧૭૪ તા.૧-૯-૦૮
|
અરજદારની
તા.રર-૮-૦૮ ની આઇ
ડી.નં.પ૪૦ સંદર્ભે
તા.૧-૯-૦૮ ના પત્રમાં
જણાવેલવિગતથી
નારાજ હોવાથી અપીલ
કરવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭ર૧
તા.ર૭-૧૦-૦૮
|
૧૭પ
|
૧૭પ તા.૧૭-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીમતી
કાશ્મીરા અજીતકુમાર
ભટૃની તા.૧૪-૮-૦૮
ની અરજીથી કપાદ્રાવિસ્તારમાં
આવેલ કલાકુંજ સોસાયટીના
પ્લોટ નં.૬૯,૭૦,૭૧,૭ર
પાછળના ખુલ્લા
પ્લોટની માલિકી
સુરત મહાનગરપાલિકાની
છે નહેર ખાતાનીવિ.
મુદ્દા નં.૧ થી
૧૭ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪૩
તા.૧૦-૧૧-૦૮
|
૧૭૬
|
૧૭૬ તા.૧૬-૧૦- ૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભરતકુમાર એન.પટેલ
ની તા.ર૪-૭-૦૮ ની
અરજીથી સુરત મહાનગરપાલિકામાં
સમાવિષ્ટ અમરોલી,
છાપરાભાઠા, ગણેશપુરા,
કોસાડ, ઉતરાણ અને
મોટા વરાછાનાવિસ્તારોમાં
જાહેર રોડ બનાવવા
- રીકારપેટીંગ
કરવા પહોળા કરવા
અંગે માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪૪
તા.૧૦-૧૧-૦૮
|
૧૭૭
|
૧૭૭ તા.૧૭-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
શરદભાઇ એકનાથભાઇ
સેલારની તા.૭-૭-૦૮
ની અરજીથી ઉધના
મજુરા ટી.પી.સ્કીમ
નં.૧ ફા.પ્લોટ નં.૪પ
નો આજ સુધી હેતુફેર
અંગેની કાર્યવાહી
તેમજ ફાઇનલ પ્લોટ
નં.૪પ માં બનતા
શોપિંગ સેન્ટરના
મંજુર થયેલ પ્લાનવિષે
તેમજ તે શોપિંગમાં
એલોટ થયેલ દુકાન
હોલ્ડર તેમજ ફલેટ
હોલ્ડરો ત્મમના
નામ સરનામા તેમજ
ત્મમ હોલ્ડરો ઘ્વારા
આજદિન સુધી કોણે
કેટલી રકમ ભરપાઇ
કરી તેવિશે અને
ફાઇનલ પ્લોટ નં.પ૪
જેનો રેવન્યુ સર્વે
નં.ર૭પ કે જે નામે
રામદેવ નગર તેમાં
આવેલ પ્લોટ નં.૪
થી ૧૧ ના પ્લોટ
હોલ્ડર ના નામ
નગર પંચાયત દફતરે
કઇ કઇ તારીખે ચઢાવવામાં
આવેલ અને તેમના
નામો ચઢાવવા માટે
રજુ કરેલ પુરાવાઓની
નકલ અંગે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪પ
તા.૧૦-૧૧-૦૮
|
૧૭૮
|
૧૭૮ તા.ર૦-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેશભાઇ પ્રભુદાસ
ગરાછની તા.ર૯-૭-૦૮
ની અરજીથી તા.૭-૮-ર૦૦૬
થી તા.૧૩-૮-ર૦૦૬
દરમ્યાન જે સફાઇ,પાણી,લાઇટ
(સામાન્ય વેરો)
સુરત મહાનગર સેવાસદન
તરફથી અમોને (જલારામ,
ગુ.હા.બોર્ડ, ગણેશપુરા)
મળેલ હોય તે અંગેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪૬
તા.૧૦-૧૧-૦૮
|
૧૭૯
|
૧૭૯
તા.ર૦-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રીરાજપુતવિરેન્દ્રસિંહ
કે. ની તા.ર૬-૬-૦૮
ની અરજીથી શાળા
ક્રમાંક -ર૩૦ ના
ઉ.શિ. શ્રી રાજેશગીરી
ઘ્વારા તા.૧-૧-૦૮
થી ૩૧-૩-૦૮ સુધી
બજાવેલ ફરજનાવિવરણની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪૭
તા.૧૦-૧૧-૦૮
|
૧૮૦
|
૧૮૦ તા.ર૦-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મદીના એન્ટર પ્રાઇઝ
ની તા.૧૧-૧-૦૭ , ૧ર-૧૦-૦૭,૧૭-૧૦-૦૭
તથા ૧૭-૧૦-૦૭ ની
અરજીથી ડો. બાબાસાહેબ
ફલાય ઓવર બ્રીજ
રીંગરોડ ઝોન નં.ર
ના ઇજારા અંગેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પ૧
તા.૧૧-૧૧-૦૮
|
૧૮૧
|
૧૮૧ તા.ર૦-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મદીના એન્ટર પ્રાઇઝ
ની તા.૧ર-૮-૦૮ ની
અરજીથી સુરત મહાનગરપાલિકા
હસ્તકના પે એન્ડ
પાર્ક ના ઇજારા
અંગેની ૧ થી ૧૩
મુદ્દા પ્રમાણે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પપ
તા.૧૧-૧૧-૦૮
|
૧૮ર
|
૧૮ર તા.રર-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ. પટેલ
ની તા.ર૭-૮-૦૮ ની
અરજીથી શહેરની
અંદર ઝાડ છાંટવાની
ફરીયાદ કોઇપણ નાગરીક
કરે તો તે ફરીયાદનોનિકાલ
કેટલા સમયમાં થવો
જોઇએવિગેરે મુદ્દા
અંગેની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૭૦
તા.૧૪-૧૧-૦૮
|
૧૮૩
|
૧૮૩ તા.ર૩-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મદન બી. ભાટીયાની
તા.ર૧-પ-૦૮ ની અરજીથી
સુરત મહાનગરપાલિકાવિસ્તારમાં
યાંત્રિક/બિનયાંત્રિક
વાહનો પર હરતી
ફરતી જાહેરાત આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પ૪
તા.૧૧-૧૧-૦૮
|
૧૮૪
|
૧૮૪ તા.ર૦-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભુપેન્દ્ર ભગવાનદાસ
બારડોલીયાની તા.૧૧-૮-૦૮
ની અરજીથી ઉધના
મેન રોડ ટી.પી.૬
ફા.પ્લોટ નં.૩૬૯,૩૭૬,૩૭૭
વાળીમિલ્કત ''ખરવરનગર
'' વસાહતનો તાજેતરનો
નવો રીવાઝડ પ્લાન
જે રજુ થયેલ છે
તે અંગે મારા ઘ્વારા
ઉપસ્થિત કરેલ મદ્દાઓ
અંતર્ગત આ સાથે
સામેલ કરેલ પત્રમા
દર્શાવેલ પ્રશ્નો
મુજબની માહિતી
પુરી પાડવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પ૩
તા.૧૧-૧૧-૦૮
|
૧૮પ
|
૧૮પ તા.રપ-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હીરજીભાઇ બેચરભાઇ
પટેલની તા.ર૩-૭-૦૮
ની અરજીથી ટીપી
સ્કીમ નં.૧૬ ફા.પ્લોટ
નં.પ મોજે કાપોદ્રામાં
સમાવિષ્ટ જે માધવબાગથી
ઓળખાય છે તેમાં
પાસ થયેલા પ્લાનમાં
ડી-૧ ટાઇપબિલ્ડીંગ
પરપઝ માટે તેમજ
જે લંબાઇ પહોળાઇના
માપથી પાસ થયેલ
છે તેનીવિગત અને
તેમાં કઇ રીતનું
તેમજ રોડમાં કેટલા
ફુટ,સીઓપીમાં કેટલા
ફુટ,પાર્કીંગમાં
કેટલા ફુટનું ગેરકાયદેસર
બાંધકામ થયેલ છે
તેનીવિગત આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પ૬
તા.૧૧-૧૧-૦૮
|
૧૮૬
|
૧૮૬ તા.રપ-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણની
તા.૧૩-૮-૦૮ ની અરજીથી
પાર્લે પોઇન્ટ
પાસે આવેલી સરગમ
શોપીંગ સેન્ટરમાં
કેટલી દુકાનોની
અકારણી બાકી છે
અને ગુમાસ્તાધારા
લાયસન્સ ધરાવે
છે ગેરકાયદેસર
પ્લાનવિરુઘ્ધ
બાંધકામનીવિગત
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પ૭
તા.૧૧-૧૧-૦૮
|
૧૮૭
|
૧૮૭ તા.રપ-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ગુલામભાઇ મેમણની
તા.૧૪-૮-૦૮ ની અરજીથી
સ્ટેશનવિસ્તારમાં
આવેલ સુફી બાગની
બાજુમાં ચાલતાં
બાંધકામનું સર્વે
નંબર તેમજ વોર્ડ
નંબર બાબતેનીવિગત
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પ૮
તા.૧૧-૧૧-૦૮
|
૧૮૮
|
૧૮૮ તા.ર૯-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમરનાથત્રિપાઠીની
તા.રર-૮-૦૮ ની અરજીથી
ઉધનાગામ લીઓ કલાસીસ
પાછળ મહાદેવ મંદિર
પાસેમિલ્કત નં.૪૩
ની બાજુમાં ચાલતાં
બાંધકામની સુરત
મહાનગરપાલિકા
તરફથી આપેલ પરમીશનનીવિગત
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પ૯
તા.૧૧-૧૧-૦૮
|
૧૮૯
|
૧૮૯
તા.ર૩-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રકાશભાઇ જે.
દેસાઇની તા.૧૬-પ-૦૮
ની અરજી આઇ.ડી.ક્રમાંક
૧૪૯ થી બાંધકામ
બાબતે વીજીલન્સ
તપાસની માંગણી
કરી હતી જે અંગે
વીજીલન્સ ખાતાએ
તપાસ કરી રીપોર્ટ
કર્યો હોય તેની
નકલ પુરી પાડવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૬૦
તા.૧૧-૧૧-૦૮
|
૧૯૦
|
૧૯૦ તા.ર૩-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રકાશભાઇ જે.
દેસાઇની તા.૧૦-૬-૦૮
ની અરજી થી ગેરકાયદેસર
બાંધકામ અંગે આપવામાં
આવેલ નોટીસ તથા
અટકાવવામાં આવેલ
બાંધકામ અંગેમિલ્કત
નંબર,માલિકનું
નામવિગેરે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૬૧
તા.૧૧-૧૧-૦૮
|
૧૯૧
|
૧૯૧ તા.ર૬-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નટવરભાઇ ગોવનભાઇ
ગજજરની તા.૬-૯-૦૮
ની અરજી થી વોર્ડ
નં.૭ નોંધ નં.ર૪૯૦
ચોકીશેરી સૈયદપુરાવિસ્તારમાં
આવેલમિલ્કત્મં
રીપેરીંગ કરવા
અર્થે આપેલ પરવાનગીની
માહિતી તેની સાથે
રજુ કરેલ મકાન
ફોટોગ્રાફ સુ.મ.પા.ના
માન્ય લાયસન્સ
સ્ટ્રકચરલ ઇજનેરનું
સ્ટેબીલીટી સર્ટીફીકેટ
તથા તા.૬-૬-૦૮,૯-૬-૦૮,૧ર-૬-૦૮,ર૪-૬-૦૮
તથા ર૭-૬-૦૮ ના રોજ
આપેલ અરજી અંગે
આપે શું પગલા ભર્યા
તેનીવિગત વાળી
નકલ તથા તેનો શું
અમલ થયો કે નહીં
તેની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૬ર
તા.૧૧-૧૧-૦૮
|
૧૯ર
|
૧૯ર તા.ર૬-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
શાંતીબેન પ્રેમાભાઇ
પટેલની તા.રપ-૮-૦૮ની
અરજીથી બમરોલી
ગામના જુના સર્વે
નંબર ૧૧૮ ના બ્લોક
નં.૧૭૭ ની જમીનમાં
પાડવામાં આવેલા
ચારસોથી વધુ પ્લોટો
અને મજકુર પ્લોટોની
થતી ધરવેરાની વસુલાતની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પર
તા.૧૧-૧૧-૦૮
|
૧૯૩
|
૧૯૩ તા.ર૯-૯-૦૮
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પટેલ વશરામભાઇ
રામજીભાઇની તા.
ર૯-૮-૦૮ અરજી થી
નાનાવરાછા ગામ
(ગામતળ) ખાતે આવેલાસિઘ્ધિવિનાયક
એપાર્ટમેન્ટની
પશ્ચિમે આવેલા
રોડમાં ડામરનું
કારપેટીંગ એની
નીચેની પાણીની
તેમજ ડ્રેનેજની
લાઇનો વગેરેનું
કામ કયા રેકર્ડના
આધારે કરવામાં
આવ્યું છે તેનીવિગતવાર
માહિતી પ્રમાણીત
નકલો સાથે આપવી.
અન્યની માલિકીની
જગ્યામાંથી ડ્રેનેજ
કે પાણીની લાઇનો
પસાર કરી શકાય
ખરી? તેમજ ડામરના
કારપેટ વાળો રોડ
બનાવી શકાય ખરો
? તેવિશેવિગતવાર
માહિતી આપવી તેમજ
પ્રમાણીત કરીને
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૭૮
તા.૧પ-૧૧-૦૮
|
૧૯૪
|
૧૯૪ તા.૩૦-૯-૦૮
|
આર ટીઆઇ
એકટ હેઠળ શ્રી
મનસુખ જેરામ મુંજાણીની
તા. ર-૮-૦૮ અરજી થી
૭/૭૪૪ નો પ્લાન
કયારે પાસ થયો?
તેમા એલાયમેન્ટ
કેટલુ છે? કેટલા
ફુટ લંબાઇ/પહોળાઇમાં
એલાયમેન્ટ છોડયું
છે? તે મકાનની આગળ
ભાડુઆતનું ઘર છે.તે
પ્લાનમાં બતાવ્યું
છે કે નહી? તે બાબતેવિગત
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૭૯
તા.૧પ-૧૧-૦૮
|
૧૯પ
|
૧૯પ તા.ર૩-૯-૦૮
|
આર ટીઆઇ
એકટ હેઠળ શ્રીમતી
અંજનાબેનક્રિસ્ટીની
તા. ૪-૯-૦૮ અરજી થી
ન્યુ સીટી લાઇટ
રોડ પર સેંટ થોમસ
સ્કુલથી ભરથાણા
માર્ગ મરામત કરવા
પાછળ થયેલ ખર્ચ
તથા આશીર્વાદવિલા
સોસાયટીના રહીશો
ને પીવાના પાણીની
સુવિધા કેટલા સમયમાં
મળશે ?વિગેરે બાબતે
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૮૦
તા.૧પ-૧૧-૦૮
|
૧૯૬
|
૧૯૬ તા.૩૦-૯-૦૮
|
આર ટીઆઇ
એકટ હેઠળ શ્રીકિસન
સદાશિવસિરસાટની
તા. ૬-૯-૦૮ અરજી થીઉધના
ગામમાં આવેલ બાપજી
મંદીરની સામે મરાઠી
સ્કુલની બાજુમાં
પ્લોટ નં.રપ/૪ માં
ચાલતા બાંધકામનો
પ્લાન પાસનીવિગતો
જેવા કે પ્લાન
પાસની નકલ બાંધકામની
રજાચીઠૃી, બી.યુ.સી.
સર્ટીફીકેટ અને
જગ્યાના માલીકીના
પુરાવા આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૮૧
તા.૧પ-૧૧-૦૮
|
૧૯૭
|
૧૯૭ તા.૩૦-૯-૦૮
|
આર ટીઆઇ
એકટ હેઠળ શ્રી
રામસુંદર રામનરેશ
સાધુની તા. ૧૮-૭-૦૮
અરજી થી તાલુકો
ચોર્યાસી મોજે
નવાગામ-સર્વે નં.૪૩/૪૪
થી નોંધાયેલ ઉમરવાડા
ટી.પી.નં.૮ ફા. પ્લોટ
નં.રપ-ર૮-ર૯ માંથી
એડવોકેટ જે.આર.ગાંધીના
અસીલો-લાલ બહાદુર
ચંદ્રસેનસીંગ
અનીલ કુમાર ચંદ્રસેનસીંગત્રિવેણી
ચંદ્રસેનસીંગએ
એડવોકેટ જે.આર.ગાંધી
મારફત તા.૧૮-ર-૦૬
ના રોજ નોટીસ મોકલેલી
સુ.મ.પા.ની એન્ટ્રી
નં.ડી./૮૦/૯૬, તા. ૧૭-ર-૦૬
અને તા.૧૦-ર-૦૬ નં.૪૭૬૮
ઇસ્ટઝોનને મળેલી
તે નોટીસનો જવાબ
સુ.મ.પા.ના એડવોકેટશ્રીએ
શું જવાબ આપ્યો.
તે નોટીસ અને જવાબની
બંનેની દસ્તાવેજી
કોપીઓની નકલ આપવા
તથા ફરી જવાબનો
વળતો જવાબ આપ્યો
હોય તો પણ તેની
નકલની કોપી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૮ર
તા.૧પ-૧૧-૦૮
|
૧૯૮
|
૧૯૮ તા.૩-૧૦-૦૮
|
આર ટીઆઇ
એકટ હેઠળ શ્રી
પટેલ પ્રવિણભાઇ
પ્રેમાભાઇની તા.
૧-૯-૦૮ અરજી થી તા.
૧૪-૮-૦૮ ના રોજ આપેલ
લેખીત બાબતે શું
કાર્યવાહી થયેલ
તે માહિતી આપવા
(૧) ડીઓપી સાહેબશ્રીએ
રેકર્ડ ઉભુ કરવા
અને ફરિયાદ (ર) સ્થાયી
સમિતિના ઠરાવ નં.૧૪૧૦
ક્રમાંક નં.પ૬
તા. ૬-૯-૦૮ નીકાર્યવાહી
સુચનાવિરૂઘ્ધ
ડી.ઓ.પી. સાહબે કરેલ
કાર્યવાહી બાબતે
ફરીયાદવિ.ની કાર્યવાહીની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૬૮
તા.૧૪-૧૧-૦૮
|
૧૯૯
|
૧૯૯
તા.૩-૧૦-૦૮
|
આર ટીઆઇ
એકટ હેઠળ શ્રી
પટેલ પ્રવિણભાઇ
પ્રેમાભાઇની તા.
૧-૯-૦૮ અરજી થી તા.
૧૪-૮-૦૮ ના રોજ આપના
કર્મચારી જાહેર
માહિતી અધિકારીશ્રી
ઉપર સી.આર.પી.સી
કલમ ૧૯૭ મુજબની
કાર્યવાહીકરવા
માટે માગેલ મંજુરી
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૬૯
તા.૧૪-૧૧-૦૮
|
ર૦૦
|
ર૦૦/ર૦૦૮-૦૯
|
આર ટીઆઇ
એકટ હેઠળ આપની
તા.૧૧-૬-૦૮ અરજીથી
ર૭-૩-૦૭,તા.૧-૪-૦૮
તથા તા.૧૩-પ-૦૮ થી
થયેલ ફરીયાદ અન્વયે
લીધેલ પગલાની તબકકાવાર
થયેલ કાર્યવાહી
તથા લીધેલ પુરાવાનીવિગત
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૩
તા.૧૬-૧૦-૦૮
|