RTI અપીલ હુકમો ૨૦૧૦-૧૧

Total 429
તા. ૧-૪-૧૦ થી ૩૧-૦૩-૧૧
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
ર૦૧
તા.ર૧-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણાબેન પ્રવિણભાઇ કવડેની તા.૯-૮-૧૦ ની અરજીથી (૧) કવડે પ્રવિણભાઇ બાબુરાની નોકરી અને લાભો મેળવવા બાબતે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૮૪ તા.૩૦-૧૦-૧૦
ર૦ર
તા.ર૩-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.પ-૮-૧૦ ની અરજીથી નં.ઇ.ઝેડ/ આરટીઆઇ/ રપ૧તારીખ. રપ-૭-૧૦ ના રોજના જવાબનાં અનુસંધાનમાં રવિંદ્ર વાલજી સીરસાટે નોંધાવેલ ફરીયાદનો નિકાલ કરવામાં આવેલ નથી? માહિતી અધિકારી અમોને માહિતી રૂપે જવાબ આપે છે. ફરીયાદનો નિકાલ કરેલ છે, ફકત ફરીયાદનો નિકાલ આરોગ્ય વિભાગનાં રેકર્ડ ઉપર નિકાલ થયેલ છે. પરંતુ એ ફરીયાદ બાબતમાં વારે ધડી અરજી આવતી હોય તો પણ આરોગ્ય નિરીક્ષક સ્થળ તપાસ કેમ કરતા નથી? રવિંન્દ્ર વાલજી સીરસાટે તા.૪-૩-૧૦ ના રોજ જે બાબતે અરજી કરેલ છે. તેનો નિકાલ થયેલ છે યા નથી? એની આરોગ્યઅધિકારીએ કઇ તારીખે સ્થળ તપાસ કરેલ છે. કે ફકત રેકર્ડ ઉપરની બનાવટી માહિતી પરથી જવાબ આપેલ છે. આરોગ્ય નિરીક્ષકને જો ફુરસદ હોય તો જરા સ્થળ ઉપર આવીને જરા તપાસ કરે અને પછી જવાબ આપે. આરોગ્ય નિરીક્ષક તપાસ કયારે કરવા આવવાના છે એની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭૮ તા.ર૯-૧૦-૧૦
ર૦૩
તા.ર૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપેશ રોહિતભાઇ વખારીયાની તા.૧૮-૮-૧૦ ની અરજીથી વોર્ડ નં.૩૬ માં ગેરકાયદેસર બાંધકામની વિગત (૧) કાયદેસર બાંધકામ માટે કોહ માં રજુ કરવા માટેનાં દરેક પુરાવાની વિગત. (ર) ગેરકાયદેસર બાંધકામ કોને- કોને ગણાવી શકાય. (૩) વોર્ડ નં.૩૬ માં ગેરકાયદેસર બાંધકામ બદલ કેટલો દંડ વસુલાયો છે ? કોની કોની પાસે નામ અને સરનામું આપવા વિનંતી. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭૯ તા.ર૯-૧૦-૧૦
ર૦૪
તા.ર૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજકુમાર ગ્યાનચંદ વટવાનીની તા.ર૬-૭-૧૦ ની અરજીથી (૧) સુરત ડીસ્ટ્રીકટ, મોજે રાંદેર ટી.પી. નં.ર૯ રાંદેર ફા.પ્લોટ નં.૧૬/એ રામનગરમાં રૂમ નં.૬૭ તથા ૬૮ ઉપર મંજુર પ્લાન વગર ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલુ હોવા બાબત. વિ. મુદ્દા નં.૧ થી ૧પની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૮૦ તા.ર૯-૧૦-૧૦
ર૦પ
તા.૩૦-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય કિશોરભાઇ પટેલની તા.૧૦-૮-૧૦ ની અરજીથી મ્યુ. ટેના. નં.૧૩એ-૧૧-૬પ૩૧-૦-૦૦૧ ફલેટ નં.૧૦૧ અમર પેલેસ વાળી મિલકતના આકારણી રજીસ્ટરમાં કર ભરવાને પ્રથમ વ્યકિતમાં '' .ફકક સ્ ોબનબદખજબય .બતભી '' લખેલુ છે. તો તે નામ કયારથી દાખલ થયું છે અને કયા દસ્તાવેજી પુરાવાને આધારે દાખલ થયું છે તેની (સને ૧૯૯૯ થી ર૦૦૧ સુધી) ની માહિતી આપશો તથા તેની માટે રજુ થયેલા દસ્તાવેજી પુરાવાની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૯૮ તા.૩-૧૧-૧૦
ર૦૬
તા.૩૦-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ફાલ્ગુની કમલકાંત જરીવાલાની તા.૪-૯-૧૦ ની અરજીથી તન્વી કમલકુમાર જરીવાલાનો જન્મ તા.૧૧-૧ર-૯પ ના રોજ થયેલ છે. જેનો જન્મ દાખલામાં જન્મથી અત્યાર સુધીનાં જન્મ દાખલામાં થયેલ ફેરફાર વખતે રજુ કરવામાં આવેલ કાગળો અને પુરાવાઓ તથા પત્રવ્યવહાર અને બનેલ જન્મ દાખલાઓની સહીસિકકા વાળી નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૯૭ તા.૩-૧૧-૧૦
ર૦૭
તા.૩૦-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ફાલ્ગુની કમલકાંત જરીવાલાની તા.૪-૯-૧૦ ની અરજીથી શ્રેય કમલકુમાર જરીવાલાનો જન્મ તા.૩૧-૧૦-૯૮ ના રોજ થયેલ છે. તેના જન્મથી અત્યાર સુધીનાં બનેલા જન્મ દાખલામાં થયેલ ફેરફાર વખતે રજુ કરવામાં આવેલ કાગળો અને પુરાવાઓ તથા પત્રવ્યવહાર થયેલ હોય તેમજ બનેલ તમામ જન્મ દાખલાઓ લાગતા વળગતા તમામ પુરાવાઓની સહીસિકકા વાળી નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૦ર તા.૩-૧૧-૧૦
ર૦૮
તા.૧-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૭-૮-૧૦ ની અરજીથી અરજદારની તા.૧૮-પ-૧૦ ની આઇ.ડી. નં.ર૧૯ ની તા.૧૭-૬-૧૦ થી અપીલ અરજી નં.કોહળાબ.ળ૧૦૩ ના હુકમ માં ડે.કમિ.(જન.) અને એપેલેટ ઓફીસરનાં તા.ર૮-૭-૧૦ ના પત્ર નં.આરટીઆઇ સેલ/પ૩૮ માં જણાવ્યા મુજબ સદર ૧૦ર ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદીની અરજદારે માંગેલ માહિતીનાં મુદ્દા નં.ર અંગેના ફકત૧૦રડ્રાઇવરોની પ્રતિક્ષાયાદીનાં જ અ. જનજાતિનાસા.શૈ.પ. વર્ગના અને બિનઅનામતની ટકાવારીની સ્પષ્ટ, સત્ય અને યોગ્ય માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૦૭ તા.૪-૧૧-૧૦
ર૦૯
તા.પ-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૩૦-૮-૧૦ ની અરજીથી આપના પત્ર ઘ્વારા હકીકતો જણાવી છે તે બાબતે મિલ્કતદાર તરફથી કેટલુક માટી પુરાણ કરેલ છે, તે બાબતે કોઇ પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ થયો હોય તો તેની માહિતી, ન થયો હોય તો તેના કારણો આપના ઘ્વારા કાયદેસર કાર્યવાહી કરી છે તો આજ સુધી કેટલુ દબાણ દુર કરાવેલ છે તેની માહિતી, ન થઇ હોય તો ખોટો જવાબ આપવાના કારણો, ડીપોઝીટ લેવામાં આવી છે. તે કયા કાયદાના આધારે તથા કેટલી ડીપોઝીટ કયા ખાતામાં જમા કરાવેલ છે તથા ગેરકાયદેથી તથા કામકાજોની ડિપોઝીટ અને આપને સત્તા છે તેની માહિતી આપવા બાબત. જુન જુલાઇ-૧૦ ની સંપૂર્ણ વિગતો તથા સા.ઇ. ઝોનના લાગત અધિકારી વિરુઘ્ધ પગલા લીંધા હોય તો તેની વિગતો અને ન લીધા હોય તો તેના કારણોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯પ૧ તા.૧૯-૧૧-૧૦
ર૧૦
તા.૪-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગજીવનભાઇ ગોવિંદભાઇ પટેલની તા.૧૧-૮-૧૦ ની અરજીથી કાર્યપાલક ઇજનેર શ્રી, પશ્ચિમ ઝોન સુરત પાલિકા તરફથી પાઠવેલ ટી.ડી.ઓ નં.૧૬૮૪ તા.ર૪-૧ર-૦૯ મુજબ ટી.પી.સ્કીમ નં.૧૩ (અડાજણ) ફા.પ્લોટ નં.૩૦૦ ના સબપ્લોટ નં.ર૩ માં થયેલ અનધિકૃત બાંધકામ દુર કરવા નોટીસ મળ્યાના ત્રણ દિવસમાં બાંધકામ દુર કરવા જણાવેલ જો તેમ કરવામાં ન આવે તો સદર બાંધકામ કરાવનારના ખર્ચને જોખમે કોર્પોરેશન તરફથી તે તોડી પાડવામાં આવશે એમ જણાવેલ. આમ છતાં આજદિન સુધી તે બાંધકામ દુર ન થવાના કારણો તથા મહાનગરપાલિકા તરફથી તે દુર ન કરવાના કારણો જણાવશોજી. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૧૦ તા.૪-૧૧-૧૦
ર૧૧
તા.૪-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સીમા એચ. દેસાઇની તા.૧૮-૮-૧૦ ની અરજીથી (૧)તા.ર૪-૬-૧૦ ના રોજ સંબંધિત વિભાગમાં અરજી કરવામાં આવેલ આ અરજી બાબતે સંબંધિત તમામ વિભાગના અધિકારીઓએ તેમના કર્મચારીઓ પાસે શું તપાસ કરવામાં આવી અને કર્મચારીએ સ્થળ ઉપર શું તપાસ કરી તેમજ આજુબાજુ રહેતા લોકોને શું પુછપરછ કરી શું રીપોર્ટ બનાવ્યો તે તમામની સહીવાળી નકલ ફાળવવી. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯પર તા.૧૯-૧૧-૧૦
ર૧ર
તા.૪-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહનભાઇ દુર્લભભાઇ ભંડારીની તા.૧ર-૮-૧૦ ની અરજીથીપશ્ચિમઝોન તરફથી બીપીએમસી એકટ -૧૯૪૯ ના શીડયુલ ચેપ્ટર-૧૪ ,રૂલ્સ ૧૦/૧ મુજબની તા.૬-૮-૧૦ ના રોજ પાઠવેલ નોટીસની વિગતના સંદર્ભે નોટીસમાં જણાવ્યા મુજબ આજુ બાજુના રહીશો (૧) (અ) ગંદો કચરો (બ) એઠવાડ (ક) ગંદુ પાણી નાંખી તથા નંખાવી ન્યુસન્સ કરે છે એવુ આપશ્રી શાના પરથી જણાવો છો? તેની આધાર, પુરાવાઓ સહિતની માહિતી આપવા કૃપા કરશોજી અને નાખનાર વ્યકિતઓના નામ તથા સરનામાંઓ વધુમાં વધુ પાંચ વ્યકિતના આપવા કૃપા કરશોજી. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૧૧ તા.૪-૧૧-૧૦
ર૧૩
તા.૪-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિલેશ ડી. બુંદેલાની આઇ ડી નં.૬૦૪ તા.૩૧-૮-૧૦ ની અરજીથી (૧) શહેર સુરતના નાનપરા બહુમાળી બિલ્ડીંગ પાછળ ખારવાવાડ વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧, નોંધ નં.૬૩૩ પૈકી હિસ્સા નં.૧ વાળી જમીન ઉપર બંધાવવામાં આવેલ ઉપાસના એપાર્ટ.ના નામથી ઓળખાતી રહેણાંકની વસવાટની બિલ્ડીંગનું બાંધકામ કરેલ છે જે બાંધકામ કરવા માટે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, શહેર વિકાસ ખાતા, સુરત માંથી બાંધકામ કરવા માટેનો જે પ્લાન મંજુર કરવામાં આવેલ છે, તે મંજુર પ્લાનની સહી-સિકકાવાળી સર્ટીફાઇડ નકલ આપશોજી. (ર) બાંધકામ કર્યાની રજાચિઠૃીની સહી સિકકાવાળી સર્ટીફાઇડ નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯પ૩ તા.૧૯-૧૧-૧૦
ર૧૪
તા.૬-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ દલપતભાઇ પરમારની તા.ર૭-૭-૧૦ ની અરજીથી (૧) દાગીના નગર સોસાયટી વિભાગ ૧ અને ર ની મિલકતોમાં આવેલ સી.ઓ.પી. (કોમન પ્લોટ) કેટલો છે અને કઇ દિશામાં છે તેની વિગત આપવી. (ર) દાગીના નગર સોસાયટીમાં રોડ ડિવાઇડરનું કામ કેમ અટકાવવામાં આવેલ છે. તેનું કારણ? તે અંગેનું કારણ લેખીતમાં જણાવવું વિ.મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯પ૪ તા.૧૯-૧૧-૧૦
ર૧પ
તા.૮-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૪-૬-૧૦ ની અરજીથી (૧)શહેરમાં ફરતી એસ.એમ.સી. ના કોન્ટ્રાકટ પર ફરતી ડોર ટુ ડોર કચરો ઉપાડતી થ્રી વિલર ગાડી ર૦૦પ ના પર્યાવરણના કાયદા મુજબ સી.એન.જી.માં ચાલે છે. (ર)પર્યાવરણના કાયદા મુજબ સી.એન.જી.ના હોઇ તો તેની પર પગલાં કેમ લેવામાં આવ્યા નથી. વિ.મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇસેલ / ૯પ૮ તા.ર૦-૧૧-૧૦
ર૧૬
તા.૧૧-૧૦-૧૦/ ૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધોન્ડુરામ શ્રાવણ બોકડેની તા.ર૯-૩-૧૦ અરજીથી પ્લોટ નં.૧૦૭ ટેના. નં.ર૬બી-૩૧-પ૦૭૧-૦-૦૦૧ કોના નામ ઉપર છે તથા બાંધકામ કરેલ છે કે ઓપન પ્લોટ છે તેની તથા તા.૯-૯-૧૦ ની અરજીથી બીઆરસી લો નં. ૧૧૦ તેમજ ટાવર હેડલાઇન નીચે પ્લોટ નંબર સાથે કેટલા મકાન કપાતમાં છે અને ગણેશનગરમાં આવેલ ટાવર તથા હેડ લાઇન નીચે ડીંડોલી, કેટલા મકાન કપાતમાં છે તે નંબર સાથેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭ર તા.ર૩-૧૧-૧૦
ર૧૭
તા.૧ર-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમણભાઇ છોટુભાઇ પટેલની તા.૧૬-૯-૧૦ની અરજીથી (૧) ઇસ્યુ કરવામાં આવેલ જન્મનો દાખલો શાના આધારે બનાવવામાં આવેલ છે? તથા તેમાં નામ દાખલ શાના આધારે કરવામાં આવેલ છે? (ર) સદરહુ જન્મના દાખલા બાબત દફતરે જે કોઇ દસ્તાવેજી પુરાવા રજુ થયેલ હોય તો તે તમામની ઝેરોક્ષ નકલ સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૭૩ તા.ર૩-૧૧-૧૦
ર૧૮
તા.૧૪-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૮-૯-૧૦ની અરજીથી (૧) ૧૪-પ-૧૦ રોડ અધિકારી, સુ.મ.પા. ઉધના,સા.ઝોન(ર) ૧૬-૮-૧૦કમિશ્નર સુરત મહાનગરપાલિકા સુરત. (૩)૩૦-૮-૧૦ કાર્યપાલક ઇજનેર તથા આરોગ્ય અધિકારી સા.ઝોન ઉધના (૪) ૩૦-૮-૧૦ કાર્યપાલક ઇજનેર રોડ અધિકારી ઉધનાઝોન (પ) ૩૧-૮-૧૦ ભરત એસ. શાહ એડી.સીટી ઇજનેર ઉધના ઝોન સદર જણાવેલ જાહેર હિતની અરજીઓ અંગે થયેલ કાર્યવાહીની માહિતી અથવા ન થયેલ હોય તો જવાબદાર, નઘરોળ અધિકારીઓની નામ સહિતની વિગતવાર માહિતી તથા અરજીઓ જાહેર હિતની હોવા છતાં અરજદારને જવાબ ન આપવાના કારણો સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૬૪ તા.રર-૧૧-૧૦
ર૧૯
તા.૧પ-૧૦-૧૦ /૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઉમાબેન અનિલભાઇ પરમારની તા.ર૧-૮-૧૦ની અરજીથી વોર્ડ નં.૧રબી, નોંધ નં.ર૧૮૮ થી ર૧૯૯ વાળી મિલ્કતમાં એકજ ઘર નંબર ધરાવતા કબજેદારોને કુલ કેટલી સંખ્યામાં જુદા જુદા ટેનામેન્ટ નંબરોવાળા બીલો મોકલવામાં આવે છે. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯૩ તા.ર૭-૧૧-૧૦
રર૦
તા.ર૮-૧૦-૧૦ /૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રકાશ બી. બાગુલની તા.૪-૮-૧૦ની અરજીથી (૧) બમરોલી વિસ્તારમાં આવેલ રે.સ. નં.૧૬૦ માં સાકાર રણછોડનગર સોસાયટી બમરોલી -અલથાણના ૪પ મીટર રસ્તાના લાઇનદોરીમાં જતાં તે સોસા.નાં કેટલા પ્લોટ હોલ્ડરોનું ડીમોલેશન કરવામાં આવેલ ? વિ. મુદ્દા નં. ૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૬ તા.૧-૧ર-૧૦
રર૧
તા.૧૬-૧૦-૧૦ /૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ બાબુરાવ કોષ્ટીની આઇ ડી નં.ર૧૩ તા.૩૧-૮-૧૦ની અરજીથી સર્વોદયનગરમાં આવેલ ૪૮ નંબરના પ્લોટમાં આશીર્વાદમાં કેટલું દબાણ છે અને તે કઇ રીતે છે તે જણાવવા વિનંતી તથા તેમાં કબ્જેદારના નામ આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૯ર તા.ર૭-૧૧-૧૦
રરર
તા.૧૩-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરિભાઇ ગોબરભાઇ છોટાળાની તા.ર૯-૯-૧૦ની અરજીથી રે.સ. નં.પપ૧/૩ પ્લોટ નં.૧૯/ર૦ દક્ષિણ તરફનો હિસ્સો નાી૬૪એ - રપ -પરર૧-૦-૦૦ર વાળી મિલ્કતે ''એમ્બ્રોયડરી '' મશીન ચાલે છે જેના વિરોધ રૂપે ''ઇ-મેઇલ'' થી નનામી અરજી મહાનગરપાલિકા ઇસ્ટઝોનમાં આવેલ છે સદર ફરિયાદ ના ઇ-મેઇલ નંબરની જરૂર હોઇ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૬૩ તા.રર-૧૧-૧૦
રર૩
તા.૧૯-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપેશ રોહિતભાઇ વખારીયાની તા.ર૦-૮-૧૦ની અરજીથી આઇ.સી ના નાણા અંગે મુદ્દા નં.૧ થી ૪ ની માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦પ તા.૧-૧ર-૧૦
રર૪
તા.૧૯-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભુપેન્દ્રસિંહ દેવિદયાલસિંહ રાજપૂતની તા.૧૪-૯-૧૦ ની અરજીથી કાર્યપાલક ઇજનેર શ્રી ડી સી. ગાંધીના સર્વીસ પીરીયડમાં અત્યાર સુધી કેટલા બાંધકામોને નોટીસ આપી ડીમોલીશન કરેલ છે અને ડીમોલીશનવાળુ કામ પાછા કેટલા બંધાય ગયા છે તેવી માહિતી અને તે રેકર્ડ ઉપર ઉપલબ્ધ ન હોય તો જવાબદારી કોની? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૭ તા.૧-૧ર-૧૦
રરપ
તા.૧૯-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૪-૯-૧૦ ની અરજીથી સેન્ટ્રલઝોન કાર્યપાલક ઇજનેર અને જાહેર માહિતી અધિકારી તરફથી આરટીઆઇ સે.ઝોન/ આઇનં. ૪૬૭ તા.ર-૩-ર૦૦૭ ના પત્રમાં જણાવવામાં આવેલ છે કે બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/ર૮૪,ર૯૪ વાળી મિલકતના માલીકને જવલનશીલ પદાર્થનો જથ્થો મિલકતના ગોડાઉનમાં આપવામાં આવેલ લાયસન્સની મર્યાદામાં સુરક્ષિત રાખવા જણાવેલ છે. તો પછી ઘ.નં.૪/ર૮૪-ર૯૪ વાળી મિલ્કતના માલ જવલનશીલ પદાર્થનો જથ્થો ગોડાઉન સુરક્ષિત રાખવામાં આવેલ છે કે વપરાશ કરવામાં આવે છે. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦ર૭ તા.૮-૧ર-૧૦
રર૬
તા.ર૦-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિષ્ણુકુમાર બાબુભાઇ ઝવેરીની તા.ર૬-૮-૧૦ ની અરજીથી આશીર્વાદ ફાર્મ એરપોર્ટ સામે ડુમસના સર્વે નંબર ૬૭૯/૧ પૈકી , ૪રપ પૈકી અ.નં.૪ર૮ છે જેના એકત્રીકરણના તખ્તાની નકલ તથા પક્ષકારોના જવાબોની નકલ તથા અમારી સહીઓવાળા રાજેન્દ્ર બીયાનીના પાવરની નકલ મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૮ તા.૧-૧ર-૧૦
રર૭
તા.ર૧-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.ર૭-૯-૧૦ ની અરજીથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલબોર્ડના પ્રાદેશીક અધિકારી (સુરત)એ ગુ.પો. બોર્ડ સુરત -ટી-ર૪૩-પ૭ર તા.૧૮-૬-૧૦ થી પત્ર સુ.મ.પા.ને રવાના કરવામાં આવેલ તેના અનુસંધાનમાં સુ.મ.પા.ની હદમાં રહેઠાણવાળા વિસ્તારમાં અવાજ અને ધ્રુજારી તેમજ કેમીકલ્સોની વાસ ની માત્રા માપવાના આધુનીક મશીનો કેટલા સમયમાં વસાવવામાં આવશે લોકહીત માટે માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૦ર૮ તા.૮-૧ર-૧૦
રર૮
તા.રર-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૯-૯-૧૦ની અરજીથી અમો ઘ્વારા એક કામદારના બાકી પગાર બાબતે ગુમાસ્તા ઇન્સ્પેકટરને અરજી આપવા આવે અને તે અરજી સ્વીકારવાની ગુમાસ્તા અધિકારી દિનેશભાઇ ઘ્વારા અરજી લેવાની સ્પષ્ટ ના પાડેલ ત્યારબાદ અમો ઉપર ડીસ્પેચમાં આપવા ગયેલ ત્યાં પણ અરજી લેવાનો ઇન્કાર કરેલ જે અધિકારી કયા કાયદાના આધારે અમારી અરજી અસ્વીકાર કરી તેની અને મજકુર કર્મચારીના વિરુઘ્ધના પગલાની માહિતી સંપુર્ણ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦ર૯ તા.૮-૧ર-૧૦
રર૯
તા.રપ-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતિલાલ મગનલાલ શાહની તા.૧૬-૯-૧૦ની અરજીથી (૧) તા.૧-૪-૦૮ થી મિલકતવેરાના કામે ''એરીયા બેઝ પઘ્ધતિ'' નિયત કરેલ છે અને તે પ્રમાણે તેના અમલીકરણો થયા છે તે જોગવાઇ હેઠળ '' કારપેટ એરિયા'' ની અક્ષરસઃ વ્યાખ્યા મભ્)ય્ધ્યય્ત્ય્ઃધ્ય) ની માહિતી આપો. (ર) બાદ આપવામાં આવતા એરીયામાં (મભ્મ્ગ્'ત્ય્ઃધ્ય૯ કઇ કઇ બાબતોનો સમાવેશ કર્યો છે. તેની માહિતી આપશો. તથા સદરહુ મીલકતની એરીયા ગણતરી પત્રકની નકલ આપશો.વિ. મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૩૦ તા.૮-૧ર-૧૦
ર૩૦
તા.ર૬-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હંસાબેન કે. પરમારની તા.રપ-૮-૧૦ની અરજીથી ડ્રેનેજ મેઇન્ટેનન્સ વિભાગ સલાબતપુરા પમ્પીંગ સ્ટેશનમાં કામ કરતા ૮પ દિવસવાળા ૧૭ કામદારો જે છેલ્લા પ થી ૭ વર્પથી કામ કરી રહયા છે. (૧) સદર કામદારો ડ્રેનેજ સફાઇ મેઇન્ટેનન્સ કામદારોને કયા ઠરાવ પર રાખવામાં આવેલ છે તેની નકલ આપવી. (ર) વર્ષ'ર૦૦પ થી ૧ જાન્યુઆરીથી ઓગસ્ટ-ર૦૧૦ સુધીમાં તેમને મળતા પગારની માહિતી મહિના દીઠ આપવી વિ. મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૩૧ તા.૮-૧ર-૧૦
ર૩૧
તા.રર-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશભાઇ રધુનાથ મહેકારની તા.ર૧-૧૦-૧૦ની અરજીથી લીંબાયત ઝોનમાં સીવિક સેન્ટરની અંદર જે મશીન બંધ પડેલ છે તેની વિશે આપના કર્મચારીઓને જાણકારી નથી કેમ તે બદલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૧૯ તા.૬-૧ર-૧૦
ર૩ર
તા.ર૮-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગીરથીબેન તે વલ્લભભાઇ ડાહયાભાઇ પટેલની પુત્રીની તા.ર૮-૦૯-૧૦ની અરજીથી૧)મોજે અડાજણ, સુરત સીટીમાં પડેલ ટી.પી.સ્કીમ નંબર : ૩૧(અડાજણ) ફા.પ્લોટ નં.૯૪,૯પ,૯૬,૯૭ વાળી જમીન અંગે પ્લાન પાસ કે રજા ચીઠૃી આપવામાં આવેલ છે કે કેમ તેની માહિતી આપો. (ર) ઉપરોકત જણાવેલ નંબરો વાળી જમીન અંગે જો પ્લાન પાસ કે રજાચીઠૃી ફાળવવામાં આવેલ હોય તો તેની સહી સિકકાવાળી નકલ આપો અને તેમાં રજુ કરેલ તમામ પેપર્સોની નકલ આપો. વિ. મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૦૯ તા.૧-૧ર-૧૦
ર૩૩
તા.ર૮-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જીતેન્દ્ર બચુભાઇ પાનવાલાની તા.૧૭-૦૯-૧૦ની અરજીથી .(ઢદઃઇ ઘક્ષ્ડલઘક્ષ્ક્ષ્ .બ્ય્ ાઇ.ઇ×,× .ઃિત્ દઃઇ ઘક્ષ્જ્ઞ ખઢ ડણઢઠઘટજ્ઞઢડઢડડક્ષ્ વોર્ડનં.૧૭બી ૩૬, રાધાકૃષ્ણ સોસાયટી સદર મીલ્કતનો કોઇપણ ભાગ રીઝર્વેશન કે રસ્તારેખા હેઠળ કે કોઇ અન્ય પ્રકારે કપાતમાં હોય તો તેની ટુંકી સ્પષ્ટ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૩૯ તા.૧૦-૧ર-૧૦
ર૩૪
તા.ર૮-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશચંદ્ર મહેન્દ્રલાલ મહેતાની તા.૩૦-૦૮-૧૦ની અરજીથી વોર્ડ નં.૯ ઘર નં.૧ર૬પ/ ૬૬ મિલકતની વેરાની આકારણી ,એસેસમેન્ટ નકલ, ખાસ નોટીસ વેરાબુલની ચૂકવણી ૧૯૮૬ થીમાહિતી તથા ચેરીટેબલ કમિટિની પરવાનગી પ્લાન કે આકારણી વખતેની ટ્રસ્ટી તથા માલિકોની સંમતિની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૦ તા.૧૦-૧ર-૧૦
ર૩પ
તા.ર૯-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧-૧૦-૧૦ની અરજીથી (૧) સચિન જી.આઇ.ડી.સી. નાકા, માધવ પાર્ક પાસે, ખોડિયાર મોટર અને ખાડીની વચ્ચે જે જગ્યા પર અમુક માટી પુરાણ કરી જમીન હાલ ઉપયોગમાં લેવાઇ રહી છે તેની કાયદેસરતા, પરવાનગી તથા મુળ માલિકની વિગતો સહિતની માહિતી વિ. મુદ્દા નં.૧ થી ૩ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૧ તા.૧૦-૧ર-૧૦
ર૩૬
તા.ર૯-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી છગનભાઇ ભગાભાઇ ચેોહાણની તા.૯-૯-૧૦ ની અરજીથી શ્રી નંદનવન કો.ઓ.હાઉસીંગ સોસાયટી લિ. ટી.પી.સ્કીમ નં.૯ ફાયનલ પ્લોટ નં.૬૦ -એ બંગલા નં.ર૯ જુનો બંગલો ૭૦ ચો.વાર બાંધકામને તોડી નાખી બાંધકામ એરીયા તેનાથી ડબલ કરતા વધારે ક્ષેત્રફળ (જમીનનુ) નું બાંધકામઅંગે નવા બાંધકામ સામે વખતોવખત વાંધા અરજી રજુ કરેલ છે. ઉપરોકત બંગલા નં.ર૯ નંદનવન સોસાયટીના બાંધકામનો પ્લાન કે રજાચીઠૃી મંજુર થયેલ નથી. આપશ્રીના કાર્યલય તરફથી તા.૧૪-૯-૦૯ થી બાંધકામ દુર કરવાની નોટીસ આપવામાં આવી છે છતાં યથાવત પરિસ્થિતી રહેવા પામી છે. સદર બંગલા નં.ર૯ નંદનવન સોસાયટીનું ગેરકાયદેસર બાંધકામ કેમ તોડવામાં આવેલ નથી અને કયારે તોડવા માંગો છો તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪ર તા.૧૦-૧ર-૧૦
ર૩૭
તા.ર૯-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મીઠાભાઇ બોધાભાઇ મારૂની તા.૩૦-૮-૧૦નીઅરજીથી આઇ.ડી .નં.૬૦૩ તા.૩૧-૮-૧૦ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલઝોન કચેરીનું વર્ષ એપ્રિલ ર૦૦૮-ર૦૦૯-ર૦૧૦ મે સુધીનું સેન્ટ્રલઝોન રીંગરોડ બ્રીજ નીચે આવેલ ડેપો તમામ ડામર પાર્ટી પેચપાર્ટી ના કર્મચારીઓની હાજરી દર્શાવતુ પત્રક જે હાજર મસ્ટરમાં નોંધાયેલ હોય તે હાજરી મસ્ટરની માહિતી સહી સિકકા કરાવી આપવી. વિ.મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પ૩ તા.૧૪-૧ર-૧૦
ર૩૮
તા.૩૦-૧૦-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૭-૮-૧૦ની અરજીથી (૧) તા.૧૬-૪-૧૦ ના રોજ સેન્ટ્રલઝોનના આકારણી વિભાગનાં કર્મચારી શ્રી ભાવિન ડી. શાહ, આરિફ આઝાદનું સરનામુ ચેન્જ કરવા અંગેના પાંચ હજાર રૂ. લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા બાદ ૪૮ કલાકથી વધુ સમય સબજેલમાં રહેલ હોય જેઓની વિરૂઘ્ધની આપના વિભાગની કાર્યવાહીની માહિતીની નકલો આપવા વિનંતી. વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પ૪ તા.૧૪-૧ર-૧૦
ર૩૯
તા.૪-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હસમુખલાલ રતીલાલ માંડવીવાલાની તા.૧૭-૮-૧૦ ની અરજીથી ડીસ્ટ્રીકટ સુરત સબ ડીસ્ટ્રીકટ ચોર્યાસી, તાલુકો ચોર્યાસી, ના ગામ મોજે ઉધનામાં આવેલ રે.સ.નં.૧૦, પ્લોટ નં.૪૦, રેવાનગર ઉધના ઝોન ઓફિસ પાસે, સુરત. ટેના નં.ર૭એ-૦૭-૦૩૯૧-૦-૦૦૧ વાળી મિલ્કત માં કોઇપણ પ્રકારનો માલિકી ફેરનો વ્યવહાર કરેલ નથી તેમ છતાં વેરા બિલમાં ત્રાહિત વ્યકિતઓના નામો ચઢી ગયેલ છે. સને ૧૯૮ર થી આજદિન સુધી આકારણીના વેરા બિલમાં નામો ચઢાવવા માટે આપના વિભાગમાં રજુ કરેલ તમામ દસ્તાવેજી પુરાવાઓની નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૬૮ તા.૧૮-૧ર-૧૦
ર૪૦
તા.૪-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રેખાબેન હસમુખલાલ માંડવીવાલાની તા.૧૭-૮-૧૦ ની અરજીથી ડીસ્ટ્રીકટ સુરત સબ ડીસ્ટ્રીકટ ચોર્યાસી, તાલુકો ચોર્યાસી, ના ગામ મોજે ઉધનામાં આવેલ રે.સ.નં.૧૧/૧ર, પ્લોટ નં.૩પ, દેવચંદ નગર ઉધના ઝોન ઓફિસ પાસે, સુરત. ટેના નં.ર૭એ-૦૭-૦૭૭૧-૦-૦૦૧ વાળી મિલ્કત માં કોઇપણ પ્રકારનો માલિકી ફેરનો વ્યવહાર કરેલ નથી તેમ છતાં વેરા બિલમાં ત્રાહિત વ્યકિતઓના નામો ચઢી ગયેલ છે. તા.ર૬-૩-૮૪થી આજદિન સુધી આકારણીના વેરા બિલમાં નામો ચઢાવવા માટે આપના વિભાગમાં રજુ કરેલ તમામ દસ્તાવેજી પુરાવાઓની નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૬૯ તા.૧૦-૧ર-૧૦
ર૪૧
તા.૪-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હસમુખલાલ રતીલાલ માંડવીવાલાની તા.૧૭-૮-૧૦ ની અરજીથી ડીસ્ટ્રીકટ સુરત સબ ડીસ્ટ્રીકટ ચોર્યાસી, તાલુકો ચોર્યાસી, ના ગામ મોજે ઉધનામાં આવેલ રે.સ.નં. ૧૩બી, પ્લોટ નં.૦૯, રૂપલ ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ.સર્વિસ સોસાયટી મનહર ડાઇંગની સામે, ઉધના, સુરત. ટેના નં.ર૭એ-૦૯-૧૪૭૧-૦-૦૦૧ વાળી મિલ્કત માં કોઇપણ પ્રકારનો માલિકી ફેરનો વ્યવહાર કરેલ નથી તેમ છતાં વેરા બિલમાં ત્રાહિત વ્યકિતઓના નામો ચઢી ગયેલ છે. તા.૩૦-૪-૮ર થી આજદિન સુધી આકારણીના વેરા બિલમાં નામો ચઢાવવા માટે આપના વિભાગમાં રજુ કરેલ તમામ દસ્તાવેજી પુરાવાઓની નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૦ તા.૧૦-૧ર-૧૦
ર૪ર
તા.૪-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાહુલ એસ. રાષ્ટ્રપાલની તા.૦૬-૮-૧૦ ની અરજીથી નગર પ્રાથમિક શાળાઓની સંખ્યા ઝોન વાઇઝ માહિતી માઘ્યમની માહિતી શિક્ષકો અને બાળકોની સંખ્ય ામકાન માલિકી અને ભાડાની વિગત, શિક્ષકોનો પગાર સાધન સામગ્રીનો ખર્ચ લાયબ્રેરીની વ્યવસ્થાવાળી સ્કુલો, મેદાનની વ્યવસ્થા અંગેની વિગતો, સફાઇની કામગીરી, પીવા લાયક પાણીની વ્યવસ્થા, ધો-૮ અંગેની માહિતી, ઇજારાદારોની અને વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોની ફાળવણી અંગે માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૧ તા.૧૮-૧ર-૧૦
ર૪૩
તા.૯-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૦૪-૧૦-૧૦ ની અરજી થી સુ.મ.પા.ના વોર્ડ -૪એ ના મુખ્ય આરોગ્ય નિરિક્ષકને તા.૯-૭-૧૦ ના રોજ ઘ.નં.૪/ર૮૪ વાળી મિલકતની અરજી કરવામાં આવેલ આ અરજી બાબતે ર/ર૮૪ વાળી મિલકતના માલીક ખ.ોહ એકટની કલમોનો ભંગ કરતા હોય આ અરજીના અનુસંધાનમાં વોર્ડ -૪એ ના મુખ્ય આરોગ્ય નિરીક્ષક તેમજ આરોગ્ય કર્મચારીએ ૪/ર૮૪ વાળી મિલકતમાં શું શું તપાસ કરી અને શું રીપોટ બનાવ્યો તેની સહી સિકકાવાળી નકલ ફાળવવી તેમજ સુ.મ.પા.ના કમિશ્નરશ્રીએ તા.૧ર-પ-૦૭ ના રોજ દૈનિક પેપર સંદેશમાં નઃપી.આર.ઓ.૭૬/ર૦૦૭-૦૮ થી જાહેર નોટીસ આપવામાં આવેલ તે મુજબ ઘ.નં.૪/ર૮૪ વાળી મિલકતના માલીક ખ.ોહ એકટ કલમોનો ભંગ કરતા હોય તે બાબતે કાર્યવાહી કરવાની જવાબદારી સુ.મ.પા.ના કમિશ્નરની આવે છે તો ૪/ર૮૪ વાળી મિલકતના માલીક પર કાર્યવાહી કરવામાં આવેલ છે કેમ અને કાર્યવાહી ન કરવામાં આવી તો કયા કારણસર માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯૩ તા.ર૪-૧ર-૧૦
ર૪૪
તા.૯-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૦૪-૧૦-૧૦ ની અરજી થી સુ.મ.પા.ના વોર્ડ -૪એ ના મુખ્ય આરોગ્ય નિરિક્ષકને તા.૯-૭-૧૦ ના રોજ ઘ.નં.૪/ર૯૪ વાળી મિલકતની અરજી કરવામાં આવેલ આ અરજી બાબતે ૪/ર૯૪ વાળી મિલકતના માલીક ખ.ોહ એકટની કલમોનો ભંગ કરતા હોય આ અરજીના અનુસંધાનમાં વોર્ડ -૪એ ના મુખ્ય આરોગ્ય નિરીક્ષક તેમજ આરોગ્ય કર્મચારીએ ૪/ર૯૪ વાળી મિલકતમાં શું શું તપાસ કરી અને શું રીપોટ બનાવ્યો તેની સહી સીકકાવાળી નકલ ફાળવવી તેમજ સુ.મ.પા.ના કમિશ્નરશ્રીએ તા.૧ર-પ-૦૭ ના રોજ દૈનિક પેપર સંદેશમાં નઃપી.આર.ઓ.૭૬/ર૦૦૭-૦૮ થી જાહેર નોટીસ આપવામાં આવેલ તે મુજબ ઘ.નં.૪/ર૯૪ વાળી મિલકતના માલીક ખ.ોહ એકટ કલમોનો ભંગ કરતા હોય તે બાબતે કાર્યવાહી કરવાની જવાબદારી સુ.મ.પા.ના કમિશ્નરની આવે છે તો ૪/ર૯૪ વાળી મિલકતના માલીક પર કાર્યવાહી કરવામાં આવેલ છે કેમ અને કાર્યવાહી ન કરવામાં આવી તો કયા કારણસર માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯૪ તા.ર૪-૧ર-૧૦
ર૪પ
તા.૯-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૦૪-૧૦-૧૦ ની અરજી થી સુ.મ.પા.ના વોર્ડ -૪એ ના મુખ્ય આરોગ્ય નિરિક્ષકને તા.૯-૭-૧૦ ના રોજ ઘ.નં.૪/૩૬૦ વાળી મિલકતની અરજી કરવામાં આવેલ આ અરજી બાબતે ૪/૩૬૦ વાળી મિલકતના માલીક ખ.ોહ એકટની કલમોનો ભંગ કરતા હોય આ અરજીના અનુસંધાનમાં વોર્ડ -૪એ ના મુખ્ય આરોગ્ય નિરીક્ષક તેમજ આરોગ્ય કર્મચારીએ ૪/૩૬૦ વાળી મિલકતમાં શું શું તપાસ કરી અને શું રીપોટ બનાવ્યો તેની સહી સીકકાવાળી નકલ ફાળવવી તેમજ સુ.મ.પા.ના કમિશ્નરશ્રીએ તા.૧ર-પ-૦૭ ના રોજ દૈનિક પેપર સંદેશમાં નઃપી.આર.ઓ.૭૬/ ર૦૦૭-૦૮ થી જાહેર નોટીસ આપવામાં આવેલ તે મુજબ ઘ.નં.૪/૩૬૦ વાળી મિલકતના માલીક ખ.ોહ એકટ કલમોનો ભંગ કરતા હોય તે બાબતેકાર્યવાહી કરવાની જવાબદારી સુ.મ.પા.ના કમિશ્નરની આવે છે તો ૪/૩૬૦ વાળી મિલકતના માલીક પર કાર્યવાહી કરવામાં આવેલ છે કેમ અને કાર્યવાહી ન કરવામાં આવી તો કયા કારણસર માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯પ તા.ર૪-૧ર-૧૦
ર૪૬
તા.૧૦-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૦૬-૧૦-૧૦ ની અરજીથી અગાઉ કરેલ પાંચ જેટલી અરજીઓ અંગે થયેલ કાર્યવાહીની સંપુર્ણ માહિતી તેમજ કોઇ કાર્યવાહી ન થઇ હોય તો તેના સજજડ કારણો તથા બે-જવાબદાર,લાપરવાહ અધિકારીઓના નામ સહિતની માહિતી (૧) ડી.સી. ગાંધી, કા.પા.ઇ. , સા.ઝોન, ઉધના સુરત. તા.૧૬-૮-૧૦ (ર) કમિશ્નરશ્રી, સુ.મ.ન.પાલિકા, સુરત. તા.૩૧-૮-૧૦(૩)આરોગ્ય અધિકારીશ્રી , સુ.મ.ન.પાલિકા ,સુરતતા.૩૧-૮-૧૦(૪) એડી. સીટી ઇજનેર શ્રી સુ.મ.ન.પાલિકા , સુરતતા.ર૪-૯-૧૦ (પ) ડે.કમિશ્નરશ્રી , પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ સુ.મ.ન.પાલિકા, સુરત તા.૮-૯-૧૦ માંગેલ માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/૧૧૧પ તા.૩-૧-૧૧
ર૪૭,
તા.૧૦-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૮-૧૦-૧૦ ની અરજીથી (૧) જીલ્લા કલેકટર સુરત પત્ર નં. એ જમન/વશી ૧૪૭ર/ર૦૧૦ (ર) શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ પત્ર નં.વનમ/૧૪૧૦/પ૩૦૯-લ આ બન્ને અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે થયેલી કાર્યવાહી ની સંપુર્ણ માહિતી તથા કાર્યવાહી ન થઇ હોય તો જવાબદાર અધિકારીઓની વિગતો તથા ન થવાના કારણો આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧૬ તા.૩-૧-૧૧
ર૪૮,
તા.૧૧-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની ની તા.૦૪-૧૦-૧૦ ની અરજી થી મુદ્દા નં.૧ તા.૪-૮-૧૦ નાં રોજ વરાછાઝોનનાં સેનેટરી ઇન્સ્પેકટર શ્રી કનૈયાલાલ મોતીભાઇ મારૂ બપોરે સીમાડામાં ચાલતી આમલેટની લારીવાળા પાસેથી રૂ. ૧ર૦૦/ - ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા અને જેલમાં ગુન્હેગાર તરીકે રહેલ હોય જેની વિરૂઘ્ધની મનપાની કાયદાકીય ખાતાકીય માહિતીની નકલ આપવા તેવી મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧૭ તા.૩-૧-૧૧
ર૪૯,રપ૩,રપ૪
તા.૧૬-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઉર્વશીબેન પ્રભાતસિંહ સોલંકીની આઇ ડી નં.૭૪૦ તા.૮-૧૦-૧૦ ના રોજ જાહેર માહિતી અધિકારી સેન્ટ્રલઝોનનને , આઇ ડી નં.૩૦ર તા.૮-૧૦-૧૦ જાહેર માહિતી અધિકારી અઠવાઝોનને સરખી વિગતે તબદીલ આઇ ડી નં.૩૦૮ તા.૪-૧૧-૧૦ તબદીલ આઇ . નં.૩૧૮ અને આઇ ડી નં.૩૦ર અંગે તા.૧૬-૧૧-૧૦ ના રોજ કરેલ અપીલ બાબત. આરટીઆઇ સેલ/૧૧રર તા.૩-૧-૧૧
રપ૦,
તા.૧પ-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેશકુમાર સુરજરામ સાલવાલાની તા.૭-૧૦-૧૦ ની અરજીથી (૧) સાઉથ વેસ્ટ (અઠવા) ઝોનનાં કાર્ય.ઇજનેરની સુ.મ.પા. ની માલિકીની સદર ઓફિસમાં જોડા-ચંપલ પહેરીને પ્રવેશ કરવા માટે જે પ્રતિબંધ લગાવેલો છે તેનો અમલ મુલાકાતી તરીકે આવતા શહેરીજનોએ જ કરવાનો હોય છે યા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ જ કરવાનો હોય છે યા ચુંટાયેલા પ્રજાનાં પ્રતિનીધીઓએ જ કરવાનો હોય છે યા આ તમામ વ્યકિતઓએ કરવાનો હોય છે તે બાબતે વિગતવાર લેખિતમાં સ્પષ્ટતા કરશો. વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧૮ તા.૩-૧-૧૧
રપ૧
તા.૧પ-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અજયકુમાર શર્માની તા.૩૧-૮-૧૦ ની અરજીથી (૧)સુરત મહાનગરપાલિકા ઘ્વારા સીટી લાઇટ વિસ્તારમાં જાહે રજનતા માટે ખાણી પીણી માટે કેન્ટીનો ખુલ્લી મુકવામાં આવી છે ત્રણ પ્રકારના બોર્ડ તળે ચાલી રહેલ છે સાયન્સ સેન્ટરમાં આપવામાં આવેલી કેન્ટીનનો કોન્ટા્રકટ માટે પાલિકાના કયા નિયમો આધિન કોન્ટા્રકટ ઉપર આપવાનું નકકી કરવામાં આવ્યું. તેની સંપૂર્ણ વિગતો મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧૯ તા.૩-૧-૧૧
રપર
તા.૧૬-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશભાઇ આર. ખેંગારની તા.૮-૧૦-૧૦ ની અરજીથી કર્મચારી નં.૩૧૮૪ પી.પી. નં.૬૯૮૯ (૧) મારા જુના બેઝીકની સાથે છઠૃા પગાર પંચ મુજબ ૧-૧-૦૬ ના રોજ કેટલો બેઝીક પગાર ફીકસ કરવામાં આવ્યો તેની વિગત. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧ર૦ તા.૩-૧-૧૧
રપપ
તા.૧૮-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પ્રફુલચંદ્ર ધીવાળાની ની તા.૦૧-૧૦-૧૦ ની અરજી થી મુદ્દા નં.૧ સુરત મ.ન.પા. ઘ્વારા મોબાઇલ કંપનીઓને કયા કયા ટાવર લગાવી શકાય તેની પરમીશન આપવામાં આવેલ છે. તેના માટે મોબાઇલ કંપની એ કયા કયા નિયમનું પાલન કરવાનું રહેશે. વિ.મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧ર૧ તા.૩-૧-૧૧
રપ૬
તા.૧૮-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પ્રફુલચંદ્ર ધીવાળાની ની તા.૧ર-૧૦-૧૦ ની અરજી થી મુદ્દા નં.૧ સુરત શહેરની મઘ્યમાં આવેલ રીંગરોડ પર ન્યુ આદર્શ માર્કેટ-ર ની પાછળ કુબેરજી માર્કેટ બનાવવામાં આવેલ છે. જે માર્કેટનો પ્લાન પાસ કરેલ છે. કેટલા માળ અને કેટલી દુકાન બનાવવાની પરમીશન છે અને એ કુબેરજી માર્કેટની બાંધકામની ચોકસાઇ રાખનાર અધિકારી અને મંજુર કરેલ બિલ્ડીંગ કાયદેસર બંધાયેલ છે. તે રીપોર્ટ કરનાર અધિકારીનું નામ અને હોદ્દો અને હાલ નોકરી કયાં છે તે જણાવવુ. વિ.મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧ર૩ તા.૩-૧-૧૧
રપ૭
તા.૧૮-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બાબુભાઇ મગનલાલ લાઇટવાળા તા.૧૮-૧૦-૧૦ ની અરજીથી લે આઉટ પ્લાન ફદ કદફ ૬૮ ડુંભાલ તાલુકો ચોર્યાસી ગાયત્રી નગર સોસાયટીના લેઆઉટ પ્લાનની ખરી નકલ મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૯ તા.૬-૧-૧૧
રપ૮
તા.ર૦-૧૧-૧૦ / ૧૧
આરટીઆઇ એકટ હેઠળ ર્ડો.બાબુલાલ એમ. શાહ ની તા.ર૩-૮-૧૦ ની અરજીથી (૧) તા.રર-પ-૧૦ ના રોજ માનનીય ગર્વનરશ્રી ગુજરાત રાજયને લખેલ હતો તે પત્ર આપને તા.૧-૬-૧૦ ના રોજ ોનકઢક્ષ્ઘ××ળજ્ઞટળઘઘપઘળ×ડક્ષ્ડ તપાસ માટે મોકલેલ હતો તે તપાસ કયા તબકકે પહોંચી છે તેવું સેક્રેટરીશ્રી શહેરી વિકાસને સંબોધીને કરેલ અરજીઅન્વયેની મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૪૬ તા.૧૦-૧-૧૧
રપ૯
તા.૧૯-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કલ્પેશભાઇ દલપતભાઇ પટેલ (એડવોકેટ) ની તા.૧૪-૧૦-૧૦ ની અરજીથી ભટાર રે.સ. નં.૬૯, ટી.પી.નંબર :ર૭ (ભટાર- મજુરા), એફ.પી નંબર ૧૦૮માં આવેલ સોહમ બંગ્લો માં થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ બાબત.(૧) સદર જમીનમાં અગાઉ ગેરકાયદેસર બાંધકામ થયેલ હોય અને આ અંગે કોઇ વાંધા અરજી આવેલ હોય તો તે અરજીની નકલ તેમજ તે અંગે શી કાર્યવાહી હાથ ધરવામાં આવી તેની નકલ/લેખીતમાં માહિતી આપવી. વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૪૦ તા.૬-૧-૧૧
ર૬૦
તા.૧૯-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એમબીસીબી એન્ટરપ્રાઇઝની તા.૧૮-૧૦-૧૦ની અરજીથી તા.૩-૮-૧૦ અને તા.૧૦-૮-૧૦ ના રોજ કરેલ અરજીમાં રોયલ પેલેસ શોપીગ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા બાબતે કરેલ કાર્યવાહીની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૪૧ તા.૬-૧-૧૧
ર૬૧
તા.ર૦-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેશકુમાર સુરજરામ સાલવાલાની તા.પ-૧૦-૧૦ની અરજીથી (૧) શીવકૃપા સોસા.ની શેરી નં.૧ માં ડો. હેડગેવાર માર્ગને સમાંતર કેટલા ખુલ્લા પ્લોટો ઉપર રાહદારીઓ ઘ્વારા કચરોનાંખવાના કારણે ખુબ જ ગંદકી થાય છે તથા આશરે બે ટ્રક ભરાય તેટલું ગાય ભેંસ વિગેરે પ્રાણીઓનું મળમુત્ર પડેલ છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધેલો છે તથા રોગચાળો ફેલાય રહેલ છે તેમ છતાં ગંદકી દુર કરવા બાબતે આ તરફે કોઇ પગલા ભરવામાં આવેલ નથી તો તેમ કરવા પાછળનું કારણ વિગતવાર લખી જણાવશો. વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૪૭ તા.૧૦-૧-૧૧
ર૬ર,ર૬૩,ર૯૩
તા.ર૩-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અસદ રમજાની શેખની તા.૩૦-૧૦-૧૦ની આઇ ડી નં.૮૧૦ અરજીથી તા.ર૩-૧-૧૦ નો હુકમ થયાને નવ (૯) માસ જેટલો સમય થયા છતાં હુકમનો યોગ્ય અમલ કયા કારણોસર કરવામાં આવેલ નથી તેની વિગતો તથા આઇ ડી નં.૮૦૯ થી નં.૧૦બી- ૧પ-૧૧૧૧-૦-૦૦ર , ટેના નં.૧૦બી -૧પ-૧૧૧૧-૦ -૦૦૩ વાળી મિલ્કતમાં હાલમાં જે કંઇ સુધારો કે ફેરફાર કરવામાં આવેલા હોય તેની સંપૂર્ણ વિગતો તેને લગતા તમામ કાગળની નકલ આરટીઆઇ સેલ/૧૧પપ તા.૧૧-૧-૧૧
ર૬૪
તા.ર૩-૧૧-૧૦/૧૧
માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ હેઠળ શ્રી દિનેશભાઇ કલાભાઇ ચેોહાણની મા. મુખ્ય મંત્રીના ખાસ ફરજ ઉપરના અધિકારીને લખાયેલ તા.૬-૧૦-૧૦ ની અપીલ અરજી મહાનગરપાલિકા અપીલ અધિકારી હેઠળ સુરત મહાનગરપાલિકાને અપીલ તબદીલ થયેલ છે. જે બાબતે અપીલ ચલાવવા અરજદારની તા.ર-૩-૧૦ મુળ અરજીની તબદીલી પત્રની નકલ મોકલવા બાબત તથા ન થઇ હોય તો આ સાથેની અરજીના કાગળો તબદીલી સમજી માહિતી આપવા અને ત્યાર બાદ અપીલની પૂરક માહિતી પૂરી પાડવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૬ તા.૧ર-૧-૧૧
ર૬પ
તા.રર-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી થદારામ કેવલરામ મહેતાણી ની તા.૧૦-૧૦-૧૦ ની અરજીથી (૧) ફલેટ નં.૩૦૧ અને ૩૦પ, સોના એપાર્ટમેન્ટ, રામનગર રાંદેર, સુરત શહેર વોર્ડ નંબર ૧૬/ડી અને સર્વે નં.૧ર૮ ની બાંધકામની રજાચિઠૃી, તેમજ ઓકયુપેશન સર્ટીફીકેટ તેમજ સદરહુ બિલ્ડીંગ બન્યા બાદ સદરહુ ફલેટના માલિકના અને કબજેદારોના તમામ દસ્તાવેજો, આકારણી પત્રક, ટેકસ એસેસમેન્ટ સને ૧૯૯૦ થી આજદીન સુધીની માહિતી આપવા. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૪૮ તા.૧૦-૧-૧૧
ર૬૬
તા.ર૪-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સરવર હુસેન ગુલામ મોહમદ નગદની તા.૪-૧૦-૧૦ ની અરજીથી (૧) બે મહીના પહેલા આર.સી. પટેલ સાહેબને લેખિત અરજી કરી રાણીતળાવ સ્થિત ૧૧/રપર૯ ''મસીરા'' નામની પાંચ માળની બિલ્ડીંગ જે પ્લાન પાસ કરાવ્યા વગર આર.સી.સી. ની બાંધી દીધેલ તેની ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇન કાપી નાંખવા માટે અરજી કરેલ તો તમે શું પગલા લીધા, વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૬૧ તા.૧ર-૧-૧૧
ર૬૭
તા.ર૬-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કાંતિભાઇ ઠાકોરભાઇ પટેલની તા.૧૬-૧૦-૧૦ ની અરજીથી ટેના નં.૧૭બી-ર૪-૪૦૧૧-૦-૦૦૧ વાળી મિલ્કતની નામફેર અંગેની માહિતી બાબતે મુદ્દા નં.૧ મહાનગરપાલિકાને લગતા ધારા, ધોરણો નિયમો પ્રમાણે દસ્તાવેજની વ્યાખ્યા શુ? તે જણાવશો. વિ. મુદ્દા નં.૧ થી ૧૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૮ તા.૧ર-૧-૧૧
ર૬૮
તા.ર૬-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશોક પ્રેમજીભાઇ કટાંરીયાની તા.ર૭-૧૦-૧૦ની અરજીથી ૯૮-૯૯-૧૦૦. ખોડીયાર સોસાયટી. શ્રી સિઘ્ધિવિનાયક મંદિર સામે, રામદેવ પેટ્રોલપંપની બાજુમાં કિન્નરી રોડ ,ભાઠેના સુરત ચાલી રહેલા બાંધકામની મંજુર કરેલા પ્લાનની રજા ચિઠૃી સાથેની આજ દિન સુધીની તમામ વિગતો માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૯ તા.૧ર-૧-૧૧
ર૬૯
તા.રપ-૧૧-૧૦/૧૧
માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ હેઠળ શ્રી નટુભાઇ પટેલની તા.૪-૧૦-૧૦ ની અરજીથી કલેકટરશ્રી, જિલ્લા પંચાયત અને સુરત મ્યુ. કમિ.શ્રીને સંબોધીને કલેકટરશ્રીને કરેલી અરજી સામે તા.રપ-૧૧-૧૦ ના રોજ પ્રથમ અપીલ અધિકારી મુ.જિ.આ. અધિકારીની નકલ અત્રે મોકલવામાં આવેલ. સદર અરજદારની મુળ અરજી મળેલ હોય તો આપેલ માહિતીની વિગત અને જો ન મળેલ હોય તો આ અપીલ સાથેની મુળ અરજી સંદર્ભે માહિતી આપી આપેલ માહિતીની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૬ર તા.૧ર-૧-૧૧
ર૭૦
તા.ર૬-૧૧-૧૦ / ૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઉમેશભાઇ રમણભાઇ સોલંકીની તા.ર૬-૧૦-૧૦ ની અરજીથી સોમનાથ સોસાયટીમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી બાબતે માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૬૦ તા.૧ર-૧-૧૧
ર૭૧
તા.૩૦-૧૧-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય આર. મિશ્રાની તા.રર-૧૦-૧૦ ની અરજીથી (૧) પ્લોટ નં.પ૪ અપેક્ષાનગર જે રોડની માર્જીનની જગ્યામાં પાડેલ છે તે પ્લોટમાં ચાલી રહેલ બાંધકામની પરમીશન મનપા ઘ્વારા આપેલ છે કે કેમ? (ર) મનપા ના રેકર્ડમાં આ પ્લોટ માલિકીનું નામ શું છે? જમીન માલીકથી આજ સુધીના માલિકીનું નામ આપવા બાબત. વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૭૩ તા.૧૩-૧-૧૧
ર૭ર
તા.ર-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભાણાભાઇ નરસિંહભાઇ પટેલની તા.૧-૧૧-૧૦ ની અરજીથી ડીસ્ટીકટ સુરતના સબ ડીસ્ટ્રીકટ તાલુકા સીટીના મોજે ગામ બમરોલીના સર્વે /બ્લોક નં.૮૬ કે જેનો ટી.પી.સ્કીમ નં.૭ર ના એફ.પી. નં.૮રએ, ૮રબી ફાળવી આપેલ છે. આ ટી.પી. સ્કીમમાં કેટલા ટકા કપાત કરવાનો નિયમ છે? અમારી જમીનમાંથી કેટલા ટકા કપાત નકકી કરેલ છે? કપાત ઉપરાંત રીઝર્વેશન પણ મુકી શકાય? તેના ઉમેરો ખેડુતમાં ગણાય? તે બાબતેના આપના નોર્મ્સની/નિયમની તથા અમોએ કરેલ તા.રપ-૬-૧૦ ના રોજની અરજી બાબતે આપે શું પગલા ભર્યા તેની તથા તમોએ અમો જે તે ખાતેદાર પર મોકલેલ નોટીસ વિગેરે અરજી જવાબ પંચનામા નોંધ શેરો વિગેરે આખા રેકર્ડની સહી સિકકાવાળી નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૧ તા.૧૯-૧-૧૧
ર૭૩
તા.૩-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૯-૧૦-૧૦ ની અરજીથી દાગીના નગર દરગાહની બાજુમાં મેઇન રોડપર તૈયાર થતાં બાંધકામની વિગતો (૧) સદર સ્થળ હાલમાં તૈયાર થતાં બાંધકામને આપના વિભાગે વિકાસ અંગેની કોઇ પરમીશન આપેલ છે કે કેમ? જો આપી હોયતો પરમીશન પત્રની નકલ આપશો વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯ર તા.૧૯-૧-૧૧
ર૭૪
તા.૩-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૩૦-૧૦-૧૦ ની અરજીથી સોમાકાનજીની વાડી ખટોદરા ખાતે આવેલ ટી.પી. ૭ એફ.પી.૩૪૪ પેકી તથા ટી.પી.૬ સી.સર્વે નોંધ નં.૪૩૩ પૈકી વાળી મિલ્કત (૧)સદર સ્થળે ઉભી કરવામાં આવેલ બંન્ને મિલ્કતોના ગેરકાયદે ભાગનું ડીમોલેશન આપના વિભાગ તરફથી તા.ર-૭-૧૦ ના રોજ કરવામાં આવ્યું હતું પરંતુ તેના થોડાક સમયબાદ આ બન્ને મિલ્કતોના ડીમોલેશન કરેલ ભાગનું ફરીથી બાંધકામ મિલ્કતધારક ઘ્વારા કરવામાં આવેલ છે. તોઆ બાંધકામ કરવા અંગેની પરમીશન મિલ્કતધારકને આપના વિભાગે આપેલ છે કે કેમ? જો આપી હોય તો તેની નકલ સહિતની વિગત આપશો અને જો આપવામાં આવી ના હોય તો બિના પરમીશને ડીમોલેશન કરેલ ભાગનું ફરીથી બાંધકામ કરનાર મિલ્કતધારક તથા મિલ્કત વિરૂઘ્ધ અત્યાર સુધીમાં આપના વિભાગે કઇ કઇ કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિત ી વિ.મુદ્દા નં.૧ થીર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૩ તા.૧૯-૧-૧૧
ર૭પ
તા.૪-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.રપ-૧૦-૧૦ ની અરજીથી (૧) જાહેર રોડ ખોદવા માટે પરવાનગી આપવામાં આવે છે તેની સંપુર્ણ માહિતી તથા પરવાનગી આપનાર અધિકારીઓના હોદ્દા સહિતની માહિતી ભેસ્તાન રોડ ઉપર ત્રણ રસ્તા પર ધણા સમયથી ખોદાણ કરેલ રોડની માહિતી વિ.મુદ્દા નં.૧ થી૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧ર તા.રપ-૧-૧૧
ર૭૬
તા.૪-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૬-૧૦-૧૦ ની અરજીથી (૧) સાઉથ ઇસ્ટ(લિંબાયત)ઝોન નજીકમાં જ નવું નિર્માણ થઇ રહેલ, રાહુલરાજ ટેક્ષટાઇલ સિટી ને આપેલ બાંધકામ પરવાનગીની સંપૂર્ણ માહિતી, તથા ખાડીના ભાગમાં પુરાણ કરવા બાબતે આપેલ બાંધકામની વિગતવાર માહિતી તથા કમિ.શ્રી એ તા.૧૩-૧૧-ર૦૦૯ના રોજ પરવાનગી આપેલ હોય તે પરવાનગીમાં ખાડી પુરાણ તેમજ પુરાણ ઉપર બાંધકામ કરવાનગી પરવાનગી આપી હોય કે ન આપી હોય તેની સંપુર્ણ માહિતી વિ.મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧૩ તા.રપ-૧-૧૧
ર૭૭
તા.૪-૧ર-૧૦/૧૧
માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ હેઠળ શ્રી શ્રીધર બાજીરાવ ધકાતેની તા.રપ-૧૦-૧૦ ની અરજીથી ઝુંપડા નં.૩૪૦ ડીમોલીશન થતા વૈકલ્પિક જગ્યા આપવા રાજીવનગર ઝુંપડપટૃી, લીંબાયત, સુરત તા.૧૭-ર-૧૦ લીંબાયતઝોન તથા તા.૧૮-ર-૧૦ મ્યુ. કમિ.શ્રીને આપેલી અરજીઓના જવાબ લેખિતમાં આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧૪ તા.રપ-૧-૧૧
ર૭૮
તા.૧-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. દેવેન્દ્ર મહાડીકની તા.૧૮-૧૦-૧૦ ની અરજીથી જનતાનગર કો.ઓ.સોસાયટી ટીપી -૬,ફા.પ્લોટ ૧૧૭ -૧૧૮-ર૪ ના બાંધકામો બાબત. (૧) સોસા.ના પ્લોટ નં.એ-૧ થી એ-પ, સીઓપી, બી-૧-એ-૪-પ ની પૂર્વે ઓપન પ્લોટ વત્તા રસ્તાનું દબાણ તથા તે પરના પ્લોટ દીઠ બાંધકામોનો સર્વે કર્યાની વિગતો માહિતી અને કાર્યવાહી અને ગેરકાયદે બાંધકામો હેતુફેર માટે લીધેલ પગલાની વિગત વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૪ તા.૧૯-૧-૧૧
ર૭૯
તા.૪-૧ર-૧૦/૧૧
માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.રપ-૧૦-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ સેન્ટ્રલઝોનમાં વકીલ સ્ટ્રીટ સૈયદપુરાની મિલકત નોંધ નં.૧ર/ર૬પ૧-ર૬પર અને પ૩ ના દસ્તાવેજી પુરાવાની અને આર.સી.સી બાંધકામની મંજુરી અંગેની ફકત રજાચિઠૃીની માહિતીની નકલો તથા રસ્તા માર્જીન અંગેની માહિતીની નકલ.(ર) સદર મિલ્કતનાં બિલ્ડરે પાછળના ભાગે નોંધ નં.૧ર/રપ૭૮ ની બાજુ બીપીએમસી એકટનો ભંગ કરી સ્ટ્રીટ લાઇટના થાંભલાને બહાર કાઢી અવર જવર માટેનો દરવાજો બનાવ્યો હોય જે અંગેની મંજુરીની માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧પ તા.રપ-૧-૧૧
ર૮૦
તા.૬-૧ર-૧૦/૧૧
માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ હેઠળ શ્રી દિપેશ રોહિતભાઇ વખારિયાની તા.ર૦-૮-૧૦ ની અરજીથી માંગેલ માહિતી બાબતે તા.૧૯-૧૦-૧૦ ના રોજ કરેલ પ્રથમ અપીલ સામે આરટીઆઇ સેલ/ ૧૦૦પ તા.૧-૧ર-૧૦ થી કરેલ હુકમની અમલવારી બાબતે બીજીવાર અપીલ કરી અમલવારી અંગેની રજૂઆત કરતી તા.૬-૧ર-૧૦ ની અરજી બાબત. આરટીઆઇ સેલ/૧ર૧૬ તા.રપ-૧-૧૧
ર૮૧
તા.૭-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૭-૧૦-૧૦ ની અરજીથી (૧) સલાબતપુરા વોર્ડ નં.૩ માં આવેલ વલ્લભ જીવણની ચાલ ઘામલાવાડ ખાતે ૩/૧૮૩૧ થી નોંધાયેલ મિલ્કત ઉપર હાલમાં નવું બાંધકામ થાય છે તો આ બાંધકામને આપના વિભાગે કોઇ પરમીશન આપેલ છે કે કેમ? જો આપી હોય તો તેની નકલ આપશો અને જો પરમીશન આપી ના હોય તો વિના પરમીશને ઉપરનો માળ તૈયાર કરનાર બાંધકામધારક વિરૂઘ્ધ આપના વિભાગે કઇ કઇ કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગત આપવા. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧૭ તા.રપ-૧-૧૧
ર૮ર
તા. ૯-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કલ્પેશ દલપતભાઇ પટેલની તા.૮-૧૦-૧૦ ની અરજીથી (૧) મોજે અલથાણનાં સર્વે નં.પ૪/ર ત્ર ૩૭ નાં બ્લોક નં.૬પ, ટી.પી. સ્કીમ નં.ર૮, જેનો જુનો ફા.પ્લોટ નં.૧૦૮ તેમજ હાલમાં ફાળવેલ ફા.પ્લોટ નં.૪૦ તથા ૪૧ માં ગેરકાયદે બાંધકામની વિગતો આપવા બાબત. (ર) મજકુર જમીનમાં કેટલા બાંધકામના પ્લાન મંજુર થયા છે તેની માહિતી આપો. વિ. મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧૯ તા.રપ-૧-૧૧
ર૮૩
તા.૭-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કાશીનાથ જર્નાદન સીવાસનેની આઇ ડી નં.ર૯૮ તા.૧૯-૧૦-૧૦ ની અરજીથી ટીપી સ્કીમ નં.૧૦ (અડાજણ) ફા.પ્લોટ નં.૪૯ પૈકી કાવસજીનગર બી-૧૮ માં મકાન માલિક શ્રી રણજીતભાઇ બી. ટેલર ઘ્વારા મંજુર થયેલ પ્લાન વિરુઘ્ધ કરવામાં આવેલ બાંધકામની વિગત.(૧) દરેક ફલોર પર મંજુર થયેલ પ્લાન વિરુઘ્ધ કેટલું બાંધકામ કરવામાં આવેલ છે. (ર) વધારાના કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામથી એફ.એસ.આઇ કેટલો વધી જાય છે તથા ગેરકાયદેસર બાંધકામ બાબતે કરેલી અરજીઓ અંગેની મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧૮ તા.રપ-૧-૧૧
ર૮૪
તા.૭-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રકાશભાઇ પુનમાજી મીસ્ત્રીની આઇ ડી નં.ર૮પ તા.ર૭-૧૦-૧૦ ની અરજીથી મુદ્દા નં.(૧) ટેના નં.ર૭સી-૧પ-૩૩ર૧-૦-૦૦૧ થી ૦૦૪ કે જે અંબર કોલોનીમાં આવેલા પ્લોટ નં.ર૦પ વાળી મિલ્કતને લગતો છે તેના એસેસમેન્ટ રજીસ્ટરમાંથી નામ કમી કરી બાબુભાઇ પુનામાનજી મીસ્ત્રીનું નામ જે દસ્તાવેજ પુરાવાના આધારે દાખલ કર્યુ હોય તેની નકલ તથા કમી કરતાં પહેલા તેની જાણ કરવા માટે જો કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની માહિતી વિગેરે મુદ્દા નં.૧ થી ર ની મ)હિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રર૦ તા.રપ-૧-૧૧
ર૮પ
તા.૧૦-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનિલભાઇ ધનજીભાઇ પટોળીયાની તા.૮-૧૧-૧૦ ની અરજીથી (૧) પુણા અંજનીનગર-૧પ૦ ફુટ રોડમાં હરેકૃષ્ણ સોસા.માં ચાલતું ડીમોલીશનનો હુકમ કોણે કર્યો કયારે કર્યો તે નકલની કોપી.(ર) તેમાં કઇ ખાનગી પેઢીનો કોન્ટ્રાકટ અપાયો તેની વિગત અને કોના હુકમથી તેની નકલ. (ડીમોલીશન માટે.) વિગેરે મુદ્દા નં.૧થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૩૧ તા.ર૯-૧-૧૧
ર૮૬
તા.૧૩-૧ર-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી થદારામ કેવલરામ મહેતાણીની તા.૧૩-૧૦-૧૦ ની અરજીથી (૧) ફલેટ નં.૩૦૧ અને ૩૦પ સોના એપાર્ટ. રામનગર , રાંદેર સુરત શહેર વોર્ડ નં.૧૬ડી અને સર્વે નં.૧ર૮ ની બાંધકામની રજાચિઠૃી ઓકયુપેશન સર્ટીફીકેટ તેમજ સદરહુ બિલ્ડીંગ બન્યા બાદ સદર ફલેટના માલિકના અને કબ્જેદારોની તમામ દસ્તાવેજો આકારણી પત્રક ટેક્ષ એસેસમેન્ટ ૧૯૯૦ થી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૩ર તા.ર૯-૧-૧૧
ર૮૭
તા.૧પ-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.સી.ભટૃની ૧૬-૧૦-૧૦ ની અરજીથી (૧)નામ ગુજ.હાઇકોર્ટના ૮૯૭૭/૦૯ કેસ બાબતે તા.રપ-૬-૧૦ ના રોજ ચૂકાદા બાદ સુરત મનપા ઘ્વારા કેટલાક નોન બી.આઇ.એસ. પાણીના પ્લાન્ટોને સીલ કરવામાં આવ્યા? પીએફએ એકટ અન્વયે શું કાર્યવાહી કરી પીએફએ એકટ અન્વયે કાર્યવાહી થયેલ હોય તો કેસ કયા સ્ટેજ પર છે? તે કેસ નંબરો,આગામી ઠરાવ તારીખ જણાવવા વિનંતી વિગેરે મુદ્દા નં.૧થી૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૮ તા.૩-ર-૧૧
ર૮૮
તા.૧પ-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામકાદર ગુલામ મોહંમદ શેખનીતા.૩-૧૧-૧૦ની અરજીથી સુરત ડીસ્ટ્રીકટ ચોયાર્સી સબ શહેર સુરતના વધારાના વિસ્તાર મોજે લીંબાયતમાં આવેલ સર્વે નં.૪૧/ર થી નોંધાયેલ જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં.૯૭,૯૮ પૈકી પ્લોટ નં.૯૭ની ઉત્તરે આપેલ માર્જીનની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવી રહયા અંગે એક લેખિત અરજી તા.ર૭-૭-૧૦ તથા તા.પ-૧૦-૧૦ ના રોજ આપવામાં આવેલ તેમ છતાં કોઇ પગલા લેવામાં આવેલ છે કે કેમ? તેની વિગત તથા સદર મિલ્કતનો પ્લાન પાસ કરાવવામાં આવેલ હોય તો રજાચિઠૃી નંબર અને નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૪૮ તા.ર-ર-૧૧
ર૮૯
તા. ૧પ-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશ એ. કાનુગાની તા.૧૭-૦૯-૧૦ ની અરજીથી મોજે નવા ગામ તા.ચોયાર્સી જી. સુરતના રે.સ. નં.૩ર/ર વાળી જમીન મિલ્કતની ટીપી સ્કીમ નં.૮ માં થયેલ કપાત અંગેની મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૩૩ તા.ર૯-૧-૧૧
ર૯૦
તા. ૧પ-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશ એ. કાનુગાની તા.રપ-૧૦-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ મોજે નવા ગામ તા.ચોયાર્સી જી. સુરતના રે.સ. નં.૩ર/ર વાળી જમીન ટીપી સ્કીમ નં.૮ ફા.પ્લોટ નં.૧૦ ની જે આપની કચેરીમાં ફાઇલ છે તે ફાલઇના પત્ર વ્યવહાર બાજુના પાના નં.૧ થી આજ દિન સુધી તમામ પાનાની પ્રમાણિત નકલની મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૩૪ તા.ર૯-૧-૧૧
ર૯૧
તા. ૧પ-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એફ. જી. સૈયદની આઇ ડી નં. ૩ર૮ તા.૧૦-૧૧-૧૦ ની અરજીથી પાળા યોજના દિવાલથી કેટલા અંતરે બાંધકામ થઇ શકે તથા પાલીયાવાડ ભારોટ ટેકરા પર પ માળનું બાંધકામ થઇ રહયું છે તે બાંધકામ શું આપના નિયમો મુજબ છે?પાળા યોજનાની દિવાલથી એ બાંધકામ ફકત ૧ર ફુટના અંતરમાં બાંધકામની પરમીશન મળી શકે છે અને પ્લાન પાસ થઇ શકે છે તેમજ સુઝાતખાન સ્ટ્રીટમાં આવેલ મિલ્કત નં.૮/૪૩ અને ૮/૪૪ ના દબાણો અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૩પ તા.ર૯-૧-૧૧
ર૯ર
તા.૧પ-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની આઇ ડી નં. ૭૬૭ તા.ર૦-૧૦-૧૦ ની અરજીથી સુરત મહાનગરપાલિકામાં ૧૦ર ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદીમાં ડ્રાઇવરોની નિમણુંક તથા ૧૦ર ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદીની સમય મર્યાદા અને સમયગાળા અંગેની માહિતીની નકલ અંગે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૬૦ તા.૩-ર-૧૧
ર૯૪
તા.૧૮-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની આઇ ડી નં.૧ તા.૧-૪-૧૦ ની અરજીથી આરોગ્ય ખાતુ તથા નોર્થઝોન કચેરી તથા વોર્ડ કચેરીમાં વર્ગ-૪ કર્મચારી અને અનફીટ થયેલ હોય તેમના આશ્રિતોને રહેમરાહે સને ૧૯૯૯ થી માર્ચ-ર૦૧૦ સુધી નોકરીમાં નિમણુંક આપેલ હોય તેવા આશ્રિત કર્મચારીઓના નામ, કર્મચારીઓની જાતિ અને ઉંમર અંગેના પુરાવાના સર્ટીફીકેટની નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૭ તા.૩-ર-૧૧
ર૯પ
તા.ર૧-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.રપ-૧૦-૧૦ ની અરજીથી (૧) શિવકૃપા ઇન્ડ.એસ્ટટ પ્લોટ નં.૧થી ૪ પર થયેલ બાંધકામ મંજુર પ્લાન મુજબનું છે કે કેમ? જો ના હોય તો આ બાંધકામ વિરુઘ્ધ અત્યાર સુધીમાં આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો. વિગેરે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭ર તા.પ-ર-૧૧
ર૯૬
તા.ર૧-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.રપ-૧૦-૧૦ની અરજીથી સર્વે નં.રપ૧ પૈકી ટીપી સ્કીમ નં.ર ના ફા.પ્લોટ નં.૧૦૦ વાળી જમીનમાં પાડવામાં આવેલ પ્લોટ પૈકી પ્લોટ નં.૪૩ પર બાંધવામાં આવેલ બાંધકામ બાબત.(૧)ઉપરોકત સ્થળે બાંધવામાં આવેલ બાંધકામ રેસીડેન્સીયલ હેતુ વાળુ છે કે કોમર્શીયલ? વિગેરે મુદ્દા નં.૧થી૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭૩ તા.પ-ર-૧૧
ર૯૭
તા.ર૧-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૦-૧૧-૧૦ ની અરજીથી કાર્યપાલક ઇજનેર ડી સી. ગાંધીના ફરજકાળ દરમ્યાન ગેરકાયદે બાંધકામો વિરુઘ્ધ થયેલ કામગીરી બાબત. (૧) સાઉથઝોન(ઉધના) માં જયારથી ડી.સી. ગાંધીએ કાર્યપાલક ઇજનેર તરીકેનો ચાજ ર્સંભાળ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેમના કાર્યક્ષેત્રમાં ગેરકાયદે ઉભા થયેલ કેટલા બાંધકામો વિરુઘ્ધ સાઉથઝોન(ઉધના) તરફથી કામ બંધ કરવા બદલ અથવા શો-કોઝ નોટીસ આપેલ છે? (બાંધકામ ધારકનું નામ બાંધકામનું સરનામું નોટીસ આપ્યા તારીખ સહિતની વિગતવાર માહિતી આપશો)વિગેરે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭૪ તા.પ-ર-૧૧
ર૯૮
તા.૩૧-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શાંતિલાલ બબનરાવ સેગંડકર ની તા.ર૯-૧૧-૧૦ ની અરજીથી જાહેર બાંધકામ વિભાગ સેન્ટ્રલઝોન સુરત,સબંધે મહાનગરપાલિકાના મ્યુ.કમિ.ને તા.૧૦-૮-૧૦ અને ટ્રાફીકસેલને તા.ર-૩-૧૦ ના જાહેર બાંધકામ ના સમિતિ અઘ્યક્ષને આપેલી અરજીના લેખિત જવાબ તથા ચીફ કાર્યપાલક ઇજનેર, ડે.ઇજનેર ટ્રાફીકસેલને મથુરાભુવન સામે જકાત રેલ્વે સ્ટેશન સુરત રોડ ડીવાઇડર અને ફુટપાથ બનાવવા માટે લેખિતમાં અરજીઓ આપી છે છતાં કામ કરતાં નથી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮ર તા.૭-ર-૧૧
ર૯૯
તા.રર-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૮-૧૧-૧૦ ની અરજીથી (૧)સૈયદપુરા માર્કેટ, નોંધ નં.૧ર/ર૪૦૯-૧૦ ની એક માળની ભોંયતળીયા વગરની ખખડધજને એપ્રિલ-ર૦૧૦ થી ઉતારીને પ્લીન્થ બીમ અને સ્લેબ ઘ્વારા નવા આરસીસી બાંધકામ ભોંયતળીયેથી બે માળ સુધીનું કમ્પલીટ બાંધકામ કરેલ હોય જેના બાંધકામના એલાઇમેન્ટ સહિતના પ્લાનની મંજુરી સાથેની માહિતીની નકલ. (ર) સદર મિલ્કતને ઉતારીને નવું બીમ પ્લીન્થ અને સ્લેબે ભોંયતળીયે બે માળ સુધીનું આર.સી.સી. બાંધકામ કમ્પલીટ કરેલ હોય જે અંગેની બીયુસી પ્રમાણપત્રની માહિતીની નકલ વિગેરે મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭પ તા.પ-ર-૧૧
૩૦૦
તા.રર-૧ર -૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભુપતભાઇ દિપુભાઇ ગોહિલની તા.૧૧-૧૦-૧૦ ની અરજીથી કતારગામના રે.સ. નં.૧૧૩ ૧-ર-૩ સંતોષીનગર સોસા.માં સુરત મહાનગરપાલિકાની મંજુરી વના બાંધકામને ધી બીપીએમસી એકટ મુજબ કારણ દર્શક તથા મનાઇ હુકમ આપવામાં આવેલ છે તેની સર્ટીફાઇડ નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭૬ તા.પ-ર-૧૧