Active Quotations
-
1
પશ્ચિમ ઝોન (રાંદેર)માં આવેલ અસરમા તથા ઈચ્છાપોર, ભાઠા-ભાટપોર નાં વિવિધ હયાત ખાડી વિસ્તારમાં મચ્છરોનો ઉપદૂવ અટકાવવા હયાત ખાડી / કાચી ગટરની ડ્રેજિંગ કરી સાફ સફાઈ માટે લોંગસ્ટીક બુમ વાળુ પોકલેન મશીન નાની બુમ પોકલેન મશીન જે.સી.બી, 3D/4CX/ L&T /BEML /HM, ટ્રેકટર, ડમ્પર, ભાડે રાખી ખાડી સફાઈ કરવાનું કામ.
-
2
સુરત મહાનગરપાલિકાના જાહેર આરોગ્યખાતાનાં તાબા હેઠળની પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં ગેસ સીલીન્ડર રીફીલ તેમજ ગેસ સીલીન્ડર પ્રુરીટીનું સર્ટીફીકેટ માટે ભાવપત્રક/ કવોટેશન આપવા બાબત.
-
3
Quotations for Supply Work of Installation and Commissioning of 55 Inch LED TV At Mayor Banglow in SWZ (Athwa)Zone Surat.
-
4
સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલ વિવિધ બ્રીજ તથા મુખ્ય રસ્તાઓ પર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મકરસંક્રાંતિનાં તહેવાર-૨૦૨૬ નિમિત્તે હયાત સ્ટ્રીટ લાઈટ પોલ ટુ પોલ મેટલના તાર બાંધવાના કામ બાબત.
-
5
ફાયર વિભાગનાં વિવિઘ ફાયર સ્ટેશન ખાતેનાં ૧૧ ફાયર સ્ટેશનનાં કુલ-૧૧ રિમોર્ટ એરીયા લાઈટ સીસ્ટમ (સર્ચ લાઈટ) મશીનોમાં બેટરી, ડીસી પોર્ટ, ડી.સી. કન્વર્ટર, બેટરી કેમ્પ વિગેરે રીપેર કરવા બાબત.
-
6
Overhauling, Servicing and Re-installation work of HT panel at Rander Sewage pumping station.
-
7
સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) માં ફા.ટી.પી. સ્કીમ નં. ૩૯ (ઉધના-લિંબાયત) તથા પ્રિ.ટી.પી. સ્કીમ નં. ૪૦ (લિંબાયત–ડીંડોલી) ના હદ વિસ્તારમાં રસ્તા એલાઈમેન્ટ, રીઝર્વેશન પ્લોટ, ખાનગી મિલ્કતોના મિલ્કતધારક ધ્વારા કરવામાં આવેલ અનધિકૃત બાંધકામોના ડિમોલીશન/દબાણ દુર કરવાનું કામ
-
8
સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.૩ માં સલાબતપુરા ડ્રેનેજ પપીંગ સ્ટેશન ને લાગુ હયાત વણવપરાશ હેઠળના ફીશ માર્કેટ ને ઉતારી પાડી લઈ જવાનું કામ. (બીજો પ્રયાસ)
-
9
providing Quotation for Honda GX160 LKA Engine for marine application & Marine shaft for Honda GX160 LKA Engine with complete Kit.
-
10
Quotation for providing Caller ID, Non Caller ID, FWP (Fixed Wireless Phones) instruments and MODEM for BSNL FTTH Connection.
-
11
GEM BID FOR COMPUTED RADIOGRAPHY (CR) SYSTEM.
-
12
Supplying of various measuring instruments for Katargam & Sarthana Water Works.