Instructions for individuals planning to travel to Surat City
Please read below instructions carefully:
- It is mandatory to fill the self-declaration form for each travellers. દરેક ટ્રાવેલરે સેલ્ફ-ડીકલેરેશન ફોર્મ ભરવું ફરજીયાત છે. प्रत्येक यात्रियों के लिए सेल्फ डिक्लेरेशन भरना अनिवार्य है।
- Each traveller will be required to self-quarantine at their residence for a period of minimum 7 days and will be required to follow the home quarantine / isolation protocol. દરેકટ્રાવેલરેઓછામાં ઓછું ૭ દિવસનું હોમ-કવોરનટાઈન/આઇસોલેશન પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. प्रत्येक यात्री को कम से कम ७ दिनों की अवधि के लिए होम कवोरंटीन / आइसोलेशन का पालन करना आवश्यक है।
- Each traveller is required to install and regularly report health and location using “SMC COVID-19 Tracker App”. દરેકટ્રાવેલરે ““SMC COVID-19 Tracker App” ઇન્સ્ટોલ કરી રૂટીનહેલ્થ અને લોકેશનનું નિયમિત રીપોર્ટીંગ કરવાનું રહેશે. प्रत्येक यात्री को "SMC COVID-19 ट्रैकर ऐप" इंस्टॉल करके नियमितहेल्थ एवं लोकेशन रिपोर्टिंग करना आवश्यक है।
- Failure to self-declare and/or install “SMC COVID19 Tracker App” and/or regular report through “SMC COVID19 Tracker App” and/or violation of home quarantine will lead to legal action under “Epidemic Disease Act-1897” as per Section 2, 14 Rule 11 and as per IPC188, 269, 270, 271 and levy of fine upto Rs. 25,000/-. (Click to See Notification) (જો કોઈ ટ્રાવેલર દ્વારા સેલ્ફ-રીપોર્ટીંગ ન કરવામાં આવે અને/અથવા“SMC COVID19 Tracker App” ઇન્સ્ટોલ ન કરવામાં આવે અને/અથવા તેના થકી રેગ્યુલર રીપોર્ટીંગ ન કરવામાં આવે અને/અથવા હોમ-કવોરનટાઈનનો ભંગ કરવામાં આવે તો તેઓ સામે“એપેડેમીક ડીસીઝ એક્ટ-૧૮૯૭” ની સેક્શન ૨, ૧૪ નિયમ ૧૧ મુજબ તથા IPC ધારા – ૧૮૮, ૨૬૯, ૨૭૦, ૨૭૧ ની જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેતેમજ મહત્તમ રૂ. ૨૫,૦૦૦/- સુધીનો દંડ વસુલ કરવામાં આવશે.) (જાહેરનામું જોવા ક્લીક કરો) यदि कोई यात्री सेल्फ-डिक्लेरेशन नहीं करता है और / या "एसएमसी COVID19 ट्रैकर ऐप" इंस्टॉल नहीं करता है और / या इस एप के जरिए रेग्युलर रिपोर्टिंग नहीं करता है और / या होम कवोरंटीन का उल्लंघन करता है तो उस पर एपिडेमिक डिसीज़ एक्ट-१८९७ की धारा 2, 14 नियम 11 और IPC 188, 269, 270, 271 के तहत कानूनी कार्रवाई होगी और रू. 25,000 / तक का जुर्माना किया जाएगा. (अधिसूचना देखने के लिए क्लिक करें)।
- If any individual develops any COVID-19 related symptoms like cough, fever, breathing problem, s/he must consult family physician or SMC Urban Health Center or New Civil Hospital. જો કોઈ વ્યક્તિનેકોવીડ-૧૯ સબંધિત કોઈ પણ લક્ષણોજેવા કે શરદી, ખાંસી, તાવ,સ્વાસ લેવામાં તકલીફ થાય તો તુરતજ ફેમીલી ફીઝીશીયન અથવાસુરત મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર અથવા ન્યુ સિવિલ હોસ્પિટલને કન્સલ્ટ કરવું. यदि कोई व्यक्ति खांसी, बुखार, सांस लेने की समस्या जैसे किसी भी COVID-૧૯ से संबंधित लक्षण विकसित करता है, तो उसे फेमिली फिज़िशियनया एसएमसी शहरी स्वास्थ्य केंद्र या न्यू सिविल अस्पताल से परामर्श करना चाहिए।