Art Gallery / Exhibition Hall Booking
The Art Gallery cum Exhibition Hall has an approximate area of 266 Sq. Meter and it is fully Air-conditioned. The Art Gallery will provide variety of display alternatives through exhibition & Sale of Art. Local artists as well as other artists will have a best opportunity to showcase their Art.
Timings of the Art Gallery cum Exhibition Hall
10:00 am to 8:00 pm.
Rates to Book Art Gallery cum Exhibition Hall
No. | Days | Particulars | Non commercial programme without sell | Exhibition with Sell |
---|---|---|---|---|
1 | Tuesday To Sunday | Rent | Rs. 2553/- (per day) | Rs. 7658/- (per day) |
Deposit | Rs. 9023/- (per day) | Rs. 15495/- (per day) | ||
Total Amount | Rs. 11576/- (per day) | Rs. 23153/- (per day) |
25% extra rent and deposit has to be Paid by the individual /organization which wish to use Art Gallery cum Exhibition Hall on Mondays and on public Holidays.
A.C. Charges
Particulars | within SMC limit | outside SMC limit |
---|---|---|
Tuesday to Sunday (per hour) | Rs. 767/- | Rs. 895/- |
On Mondays and Public Holidays (per hour) | Rs. 1021/- | Rs. 1149/- |
Electricity Charges
Particulars |
---|
12/- per unit |
If Generator is used then Electricity charges will be charged at Rs. 25/- per Unit
Other Charges
- Charge for Installation of Stall : Rs. 100/- Per day per stall (Stall Size 10'x10'Feet)
- Rent for preparation (If Art Gallery cum Exhibition Hall is vacant before Event day) & For windup (If Art Gallery cum Exhibition Hall is vacant after Event Day) : 25% of Rent per day.
- Other taxes will be charged as per Government Norms.
- Booking can be done 150 days prior the actual day of the program.
- For Booking and other inquiry contact Fort from 11:30 am to 02:30 pm. on Fort's working days
આર્ટગેલેરી કમ એક્ઝીબીશન હોલનો અંદાજીત વિસ્તાર ૨૬૬ ચો.મીટર ધરાવે છે તથા સંપૂર્ણપણે વાતાનીકૂલીત છે. આર્ટગેલેરી કમ એક્ઝીબીશન હોલમાં સ્થાનિક કલાકારો પોતાની કળા પ્રદર્શિત કરી શકશે તેમજ વિવિધ પ્રકારના પ્રદર્શન સહ વેચાણ જેવા કાર્યક્રમના આયોજન માટે આદર્શ વ્યવસ્થા ધરાવે છે.
આર્ટગેલેરી કમ એક્ઝીબીશન હોલના વપરાશનો સમય
સવારે ૧૦–૦૦ થી સાંજે ૮–૦૦ કલાક સુધી
આર્ટગેલેરી કમ એક્ઝીબીશન હોલના વપરાશના દર
અનું. નં. | દિવસો | વિગત | ફક્ત કલા પ્રદર્શન માટે વેચાણ સિવાય | પ્રદર્શન સહ વેચાણ માટે |
---|---|---|---|---|
1 | મંગળવાર થી રવિવાર | ભાડાની રકમ | રૂ।. ૨૫૫૩/-(પ્રતિ દિન) | રૂ।. ૭૬૫૮/- (પ્રતિ દિન) |
ડીપોઝીટની રકમ | રૂ।. ૯૦૨૩/-(પ્રતિ દિન) | રૂ।. ૧૫૪૯૫/-(પ્રતિ દિન) | ||
કુલ રકમ | રૂ।. ૧૧૫૭૬/-(પ્રતિ દિન) | રૂ।. ૨૩૧૫૩/-(પ્રતિ દિન) |
સોમનાર તથા જાહેર રજાના દિવસોએ આર્ટગેલેરી કમ એક્ઝીબીશન હોલનો વપરાશ કરવા ઈચ્છતી વ્યક્તિ અથવા સંસ્થાએ નિયત રકમ કરતા ૨૫% વધુ ડિપોઝીટ તથા ભાડાની રકમ સાથે જમા કરવા જોગ કુલ રકમ બિનચૂક ભર્યા બાદ જ વપરાશ કરી શકશે.
એ.સી. ચાર્જ
વિગત | એસ.એમ.સી.ની હદમાં | એસ.એમ.સી.ની હદ બહાર |
---|---|---|
મંગળવાર થી રવિવાર (પ્રતિ કલાક) | રૂ।. ૭૬૭/- | રૂ।. ૮૯૫/- |
સોમવાર તથા જાહેર રજાના દિવસો દરમિયાન (પ્રતિ કલાક) | રૂ।. ૧૦૨૧/- | રૂ।. ૧૧૪૯/- |
વીજળી ચાર્જ
વિગત |
---|
૧૨/- પ્રતિ યુનિટ |
જો જનરેટરના વપરાશ કરવામાં આવે તો ૨૫/- પ્રતિ યુનિટ લેખે રકમ ચુકવવાની રહેશે
અન્ય ખર્ચ
- સ્ટોલ ચાર્જ : રૂ।. ૧૦૦ /- પ્રતિદિન પ્રતિ સ્ટોલ (સ્ટોલ સાઈઝ ૧૦’ x ૧૦’ ફૂટ)
- પૂર્વ તૈયારી માટે (અગાઉના દિવસે ખાલી હશે તો) તેમજ ખાલી કરવા માટે (પાછળના દિવસે ખાલી હશે તો) ભાડાની રકમનાં ૨૫% મુજબ ચુકવીને વપરાશ કરી શકોશે.
- સરકારશ્રી દ્વારા અમલીકૃત તમામ ટેક્ષ અલગથી ચૂકવવાના રહેશે.
- બુકીંગ કાર્યક્રમના દિવસના ૧૫૦ દિવસ અગાઉ કરી શકાશે.
- બુકીંગ તથા અન્ય માહિતી માટે કિલ્લા ખાતે ૧૧–૩૦ થી ૦૨–૩૦ સુધી કિલ્લાના કામકાજના દિવસો દરમ્યાન સંપર્ક કરવો.