Performing Art Centre

Performing Art Centre

The Performing Art Centre is a composite project of Surat Municipal Corporation which is constructed on L.P Savani Road, Adajan, Surat consists of Auditorium, Recording Room, Dance Room, Music Room, Sculpting Room and Drawing Room are assembled in 2575 square meter area which falls under T.P Scheme No. 32 (Adajan) Final Plot No.90 having overall Plot area of 6813 square meter.

Auditorium

Auditorium situated at Performing Art Centre is available with 309 seating capacity. In this Auditorium Seminar, Lecture, Drama, Belle, Classical Music and Dance, Ras-Garba, etc. programmes can be rehearsed as well as performed commercially as well.

Recording Room

The Recording Room consist of advanced technology based equipments for Group Recording, Audio and Instrumental Recording, Vocal Recording, Background Music Creation, Voice – over/ Dialogue Replacement etc.

Dance Room

The Dance Room can be used for training sessions of Classical Dance along with various other Dance formats and organization of different Auditions. For such purpose Dance and Rehearsal Room facility is available with wooden flooring, Mirror assembly for easy practice, advance Music system with sound and lighting.

Music Room

The Music Room is available for Music Performance, Band Performance Practice and Creation, Instrumental Music Creation and Recording, Musical Album Making and to organize Music-classes.

Sculpting Room

The Sculpting Room is available for Pottery Making, Sculpting and Mural work, Design Making through Computer. The Sculpting Room is facilitated with equipments such as Hot Plate, Electric pottery, Etching Press, Ceramic Furness etc.

Drawing Room

The Drawing Room is available for Drawing work, Fine-arts classes, Portrait making, Subject drawing/ Live studio drawing and for Art display. For such purposes the Drawing Room is avail with various Tables, Display boards, Easel stands etc.

Above mentioned all facilities are available on rent to any Individual / Organisation, for which the rules and regulation laid by the Surat Municipal Corporation, has to be followed strictly.

Surat Municipal Corporation will organize classes on honorary bases with subsidized rates to nurture and promote the elements of Arts in the citizen, for which interested Art organizations/ Teachers/ Students can obtain application forms from Performing Art Centre, during office hours (11:00 am to 5:00 pm)

Facilities available at Performing Art Centre are on rental bases to individual / organization, from 150 days prior to the actual date of event.



પરફોમિગ આર્ટ સેન્ટરમાં આવેલ વિવિધ ભવનોના વપરાશ માટેનો સમય ખંડ નીચે મુજબ રહેશેઃ

Auditorium

રીહર્સલનાં સેશન માટે ફીક્ષ ફર્નિચરનો (ઓડીટોરિયમમાં બેસવાની ચેર વિગેર.) ઉપયોગ કરી શકાશે નહિ.

09-30 To 13-00 15-00 To 18-30 21-00 To 00-30

Dance Room: 4 hours Per Session

08-00 To 12-00 13-00 To 17-00 18-00 To 22-00

Music Room: 4 hours Per Session

08-00 To 12-00 13-00 To 17-00 18-00 To 22-00

Drawing Room: 4 hours Per Session

08-00 To 12-00 13-00 To 17-00 18-00 To 22-00

Recording Room: 1 hours Per Session

09-00 To 10-00 10-00 To 11-00 11-00 To 12-00 12-00 To 13-00 13-00 To 14-00
14-00 To 15-00 15-00 To 16-00 16-00 To 17-00 17-00 To 18-00 18-00 To 19-00
19-00 To 20-00 20-00 To 21-00 21-00 To 22-00

Sculpting Room: Session Per Day

09-00 To 22-00 Per Day

The centre will remain open on booked days throughout the year with exception of National and major holidays like Dhuleti, Diwali, Uttarayana, Anand Chaudas etc.

PERFORMING ART CENTRE

L.P.Savani Road, Pal, Adajan, Surat.

Mobile:
90990 04538
E-mail:
performingartcentre[at]suratmunicipal[dot]gov[dot]in

પરફોર્મિંગ આર્ટ સેન્ટર

સુરત મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સેવામાં પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૩ર (અડાજણ), ફા.પ્લોટ નં.૯૦ ખાતે પરફોર્મિંગ આર્ટ સેન્ટર બનાવવામાં આવેલ છે. આ પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં ઓડીટોરીયમ, રેકોર્ડીંગ રૂમ, ડાન્સ રૂમ, મ્યુઝિક રૂમ, સ્કલ્પટીંગ રૂમ, ડો્ઇંગ રૂમની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેકટ ૬૮૧૩ ચોરસ મીટરના વિશાળ પ્લોટ એરીયામાં ફેલાયેલું છે તથા કુલ બાંધકામ રપ૭પ ચોરસ મીટરમાં કરવામાં આવેલું છે. આ પ્રકારના પરફોર્મિંગ આર્ટ સેન્ટરની સુવિધા સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ છે.

ઓડીટોરીયમ :-

પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે આવેલ ઓડીટોરીયમમાં ૩૧૦ બેઠકની ક્ષમતા છે. આ ઓડીટોરીયમમાં સેમીનાર, પ્રવચનો, નાટક, બેલે, શાસ્ત્રીય સંગીત, નૃત્ય, રાસ-ગરબા વિગેરે જેવાં કાર્યક્રમોનું રિહર્સલ અને ભજવણી તથા વ્યવસાયિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.

રેકોર્ડિંગ રૂમ :-

રેકોર્ડિંગ રૂમમાં અધ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ગ્રુપ રેકોર્ડિંગ, ઓડીયો તથા ઇન્સ્ટ્રુમેન્ટલ રેકોર્ડિંગ, વોકલ રેકોર્ડિંગ, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક ક્રીએશન, વોઇસ-ઓવર / ડાયલોગ રીપ્લેસમેન્ટ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ડાન્સ રૂમ :-

ડાન્સ રૂમમાં કલાસીકલ તથા વિવિધ પ્રકારના ડાન્સના ટ્રેનીંગ પ્રોગ્રામ, વિવિધ પ્રકારના ઓડીશન જેવા કાર્યક્રમો કરી શકાશે જે માટે ડાન્સ રૂમમાં વુડન ફલોરીંગ, પ્રેકટીસની સરળતા માટે મીરર એસેમ્બલી, મ્યુઝિક સીસ્ટમ, આધુનિક સાઉન્ડ અને લાઇટીંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

મ્યુઝિક રૂમ :-

મ્યુઝિક રૂમનો ઉપયોગ મ્યુઝિક પરફોર્મન્સ, એન્ડ પરફોર્મન્સ પ્રેકટીસ તથા ક્રીએશન, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ક્રીએશન તથા રેકોર્ડિંગ, મ્યુઝિકલ આલ્બમ મેકીંગ તેમજ મ્યુઝિકના વર્ગો વિગેરેનું આયોજન કરી શકાશે.

સ્કલ્પટીંગ રૂમ :-

સ્કલ્પટીંગ રૂમમાં પોટરી મેકીંગ, સ્કલ્પટીંગ તથા મ્યુરલ વર્કસની કામગીરી કરી શકાશે. કોમ્પ્યુટર દ્વારા ડીઝાઇન મેકીંગ વિગેરે કરવા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જે માટે હોટ પ્લેટ, ઇલેકટ્રીક પોટરી, એચીંગ પ્રેસ, સીરામીક ફરનેસનો ઉપયોગ કરી શકાશે.

ડ્રોઇંગ રૂમ :-

ડ્રોઇંગ રૂમનો ઉપયોગ ડ્રોઇંગ વર્કસ, ફાઇન આર્ટ કલાસીસ, પોટ્રેટ મેકીંગ, સબ્જેકટ ડ્રોઇંગ / લાઇવ સ્ટુડીઓ ડ્રોઇંગ, આર્ટ ડીસ્પ્લે માટે વાપરી શકાશે જે માટે વિવિધ પ્રકારના ટેબલો, ડીસ્પ્લે બોર્ડ, ઇઝલ વિગેરેનો ઉપયોગ કરી શકાશે.


ઉપર જણાવેલ તમામ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે કોઇપણ વ્યકિત / સંસ્થા આ જગ્યાને વધુમાં વધુ ૧પ૦ દિવસ અગાઉ બુકીંગ કરી ભાડેથી રાખી વાપરી શકશે. જે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નકકી કરવામાં આવેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.



પરફોમિગ આર્ટ સેન્ટરમાં આવેલ વિવિધ ભવનોના વપરાશ માટેનો સમય ખંડ નીચે મુજબ રહેશેઃ

ઓડીટોરિયમમાં કાર્યક્રમ / રીહર્સલ કરવા માટે:

રીહર્સલનાં સેશન માટે ફીક્ષ ફર્નિચરનો (ઓડીટોરિયમમાં બેસવાની ચેર વિગેર.) ઉપયોગ કરી શકાશે નહિ.

૦૯-૩૦ થી ૧૩-૦૦ સુધી ૧૫-૦૦ થી ૧૮-૩૦ સુધી ૨૧-૦૦ થી ૦૦-૩૦ સુધી

ડાન્સ રૂમ: ૪ કલાક પ્રતિ સેશન

૦૮-૦૦ થી ૧૨-૦૦ સુધી ૧૩-૦૦ થી ૧૭-૦૦ સુધી ૧૮-૦૦ થી ૨૨-૦૦ સુધી

મ્યુઝિક રૂમ: ૪ કલાક પ્રતિ સેશન

૦૮-૦૦ થી ૧૨-૦૦ સુધી ૧૩-૦૦ થી ૧૭-૦૦ સુધી ૧૮-૦૦ થી ૨૨-૦૦ સુધી

ડ્રોઇંગ રૂમ: ૪ કલાક પ્રતિ સેશન

૦૮-૦૦ થી ૧૨-૦૦ સુધી ૧૩-૦૦ થી ૧૭-૦૦ સુધી ૧૮-૦૦ થી ૨૨-૦૦ સુધી

રેકોર્ડીંગ રૂમ: ૧ કલાક પ્રતિ સેશન

૦૯-૦૦ થી ૨૨-૦૦ સુધી પ્રતિ કલાક

સ્કલ્પ્ચર રૂમ: પ્રતિ દિન સેશન

૦૯-૦૦ થી ૨૨-૦૦ સુધી પ્રતિ દિન

The centre will remain open on booked days throughout the year with exception of National and major holidays like Dhuleti, Diwali, Uttarayana, Anand Chaudas etc.

PERFORMING ART CENTRE

L.P.Savani Road, Pal, Adajan, Surat.

Mobile:
90990 04538
E-mail:
performingartcentre[at]suratmunicipal[dot]gov[dot]in