SURAT SAREE WALKATHON
REGISTRATION COLSED
Surat Smart City and Surat Municipal Corporation Presents "SURAT SAREE WALKATHON" on 9th April 2023 06:30 AM Onwards.
Important Note:
-
Route: Police Parade Ground to Jani Locho to Police Parade Ground
-
Dress Code: SAREE
સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા મહિલાઓમાં ફિટનેસ વિશે જાગૃતિ લાવવાનાં હેતુથી શહેરમાં 'સુરત સાડી વોકથોન' નું રવિવાર, ૯ મી એપ્રિલ ૨૦૨૩ ના રોજ સવારે ૬.૩૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઇન્સ ખાતે કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાગ લેનાર પાર્ટિસિપન્ટ્સ માટે અગત્યની સુચના.
- સાડી વોકથોનમાં જોડાવવા માટે સવારે ૬:૩૦ કલાકે પોલિસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ ખાતે ઉપસ્થિત થવું.
- પાર્કિંગ માટે વિવિધ સ્થળો નિયત કરવામાં આવેલ છે. પાર્કિંગ લોકેશન ની વિગત માટે Click here.
- સાડી વોકથોનમાં ૩ કિમી ચાલવાનું હોય તે માટે આરામદાયક સ્પોર્ટ્સ શુઝ/સ્નિકર્સ/ સેન્ડલ/વિગેરે પહેરવાં વિનંતી.
- સદર વોકથોનમાં જોડાઈ માત્ર વોક/ચાલવાનું રહેશે, દોડવાનું કે ભાગવાનું રહેશે નહિ અને શાંતિમય અને મનોરંજક વાતાવરણમાં માત્ર વોક કરી આ ઇવેન્ટને માણી શકશો.
- પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ કાર્યક્રમ અને મનોરંજક પ્રવુતિઓનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સહભાગી થઇ ઇવેન્ટમાં એન્કર દ્વારા એનાઉન્સમેન્ટ થાય તે મુજબ તબક્કાવાર વોકેથોનમાં જોડાવાનું રહેશે.
- સુરત મહાનગરપાલિકા દ્વારા ઇવેન્ટનાં સ્થળે તથા વોકેથોનનાં રૂટ ઉપર પીવાનાં પાણી તથા એનર્જી ડ્રીંકની વ્યવસ્થા કરવામાં આવનાર છે.
- ઇવેન્ટનાં સ્થળે તથા વોકેથોનનાં રૂટ પર મેડીકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- સદર વોકેથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી શરૂ થઇ પાર્લે પોઈન્ટ બ્રીજ નીચેથી યુ-ટર્ન લઇ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પરત આવશે.
- ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઉમરા પાર્ટીપ્લોટ ખાતે ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વોકેથોન પૂર્ણ થયેથી પાર્ટિસિપન્ટ્સ મુલાકાત લઇ શકશે.
- મિનિસ્ટ્રી ઓફ ટેક્ષટાઇલ, ભારત સરકાર દ્વારા ઉમરા પાર્ટીપ્લોટ ખાતે ભારતભરનાં વિવર્સ દ્વારા હેન્ડલુમ એક્ઝીબીશન કમ સેલનું તા. ૦૯/૦૪/૨૦૨૩ થી ૧૧/૦૪/૨૦૨૩ દરમ્યાન આયોજન કરેલ હોય તેની મુલાકાત પણ લઇ શકાશે.
તો ચાલો ભારતની ઐતિહાસિક એવી સુરત સાડી વોકથોનમાં ઉમળકાભેર સહભાગી થઇ સુરતની એકતા, મહિલા સશક્તિકરણ થકી ફીટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ લઇ જઈએ અને સ્વસ્થ મહિલા-સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ.