Pradhan Mantri Awas Yojana (Phase - 2)
પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-૨) અંતર્ગત તા.૧૧/૦૭/૨૦૨૧ ના ડ્રોમાં સીલેક્ટ થયેલ લાભાર્થીઓ માટે મકાનની ફાળવણી તથા નાંણા ભરવા બાબત.
સુરત મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-૨) અંતર્ગત ડ્રો ધ્વારા આવાસની ફાળવણી થયેલ હોય તેવા લાભાર્થીઓ અન્વયે આવાસ મેળવવા તા.૧૫/૦૮/૨૦૨૧ સુધીમાં એફોર્ડેબલ હાઉસીંગ સેલ, વરીયાવી બજાર, પોલીસ ચોકીની સામેની ગલી, ધાસ્તીપુરા, સુરત ખાતે એફિડેવિટ (રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ ઉપર), માહિતી કાર્ડ તથા પ્રથમ હપ્તાનો ડ્રાફ્ટ જમા કરાવવા અચુક રૂબરૂ હાજર રહેવું.
-: સ્થળ :-
એફોર્ડેબલ હાઉસીંગ સેલ,
|