Note:
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ નં.૧૦૩૦/૨૦૧૬ મુજબ મંજુર કરવામાં આવેલ પબ્લિક હેલ્થ બાયલોઝની જોગવાઈઓ 60.1(3) અને 60.1(7) અંતર્ગત પ્રસિદ્ધ કરેલ જાહેર નોટીસ મુજબ ચાલુ બાઈક કે કોઈપણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ ઉપર થુકનાર કે પાન-માવાની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કોઈ પણ પ્રકારનો કચરો ફેકનાર કોઈપણ નાગરિક CCTV કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને નોટીસના ભંગ બદલ વહીવટી ચાર્જ વસુલવા પાત્ર થાય છે.
ઈ-મેમો મળતા વાહન માલિકે દિન-૭ ની અંદર ઈ-મેમો ની રકમ રૂ.૨૫૦/- ભરપાઈ કરવાની રહેશે. જો નિયત સમયમર્યાદામાં આ રકમ ભરપાઈ કરવામાં ન આવે તો તેવા કિસ્સામાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી મારફત રૂ.૧૦૦૦/- ની રકમ વસુલ કરવામાં આવશે.
આ પ્રતિબંધ/જાહેર નોટીસનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે THE GPMC ACT-1949 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.