News and Updates
-
Annual Rate Contract to carry out maintenance / repair services of various motor-pump sets installed at various premises under jurisdiction of its West Zone.
View in detail -
Name of Work: પશ્ચિમ ઝોન (રાંદેર)માં આવેલ ભાઠ-ભાટપોરનાં વિવિધ વિસ્તારમાં મચ્છરોનો ઉપદૂવ અટકાવવા હયાત ખાડી / કાચી ગટરને પોકલેન / જે.સી.બી. મશીન ધ્વારા ડ્રેજીંગ કરવાનું તેમજ ડ્રેજીંગ કરેલ મટીરીયલ ટ્રેકટર /ટ્રક ધ્વારા શીફટીંગ કરવાના કામ બાબત.
View in detail -
પશ્ચિમ ઝોન (રાંદેર) માં આવેલ પાલ તથા પાલનપોરનાં વિવિધ વિસ્તારમાં મચ્છરોનો ઉપદૂવ અટકાવવા હયાત ખાડી / કાચી ગટરને પોકલેન / જે.સી.બી. મશીન ધ્વારા ડ્રેજીંગ કરવાનું તેમજ ડ્રેજીંગ કરેલ મટીરીયલ ટ્રેકટર /ટ્રક ધ્વારા શીફટીંગ કરવાના કામ બાબત.
View in detail -
સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં આવેલ હળપતિવાસ વેસુ-૨ આંગણવાડી નં. ૩૩ નું મેઈન્ટેનન્સ અને રીનોવેશન કરવાનું કામ.
View in detail -
સુરત મહાનગરપાલિકાના જાહેર આરોગ્યખાતાનાં તાબા હેઠળની પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં પાણી અને ખાદ્ય ચીજ વસ્તુઓનું અગ્રિમતા ધોરણે નિયમીત પૃથ્થકકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકકરણમાં લેબોરેટરી સાધન HPLC માટે જરૂરી કન્ઝીયુમેબલ ખરીદી કરવા માટે ભાવપત્રક/કવોટેશન આપવા બાબત.
View in detail -
સાઉથ ઝોન-બી(કનકપુર) ની હદ વિસ્તારમાં એલાઈમેન્ટ, રીર્ઝવેશન પ્લોટ, જર્જરીત મિલ્કત, ખાનગી મિલ્કતોના મિલ્કતધારક ઘ્વારા કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામોના ડિમોલીશન/ દબાણ દુર કરવાની કામગીરી બાબત.
View in detail -
રાંદેર ઝોન વિસ્તારમાં સ્નેહરશ્મિ બોટોનીકલ ગાર્ડન, ઉગત ખાતે સ્થાપિત "150 KLD Hybrid Granular Sequencing Batch Reactor (hgSBR) Technology for Waste Water Treatment" પ્લાન્ટના ખાતે ૧૦,૦૦૦ લીટર ક્ષમતાની પ્લાસ્ટિકની નવી ટાંકી તેમજ બન્ને વચ્ચેના જોડાણ કરવા માટે જરૂરી એસેસરીઝ ખરીદ કરવા માટે ભાવ પત્રકો મંગાવવા બાબત.
View in detail -
Annual Maintenance Contract for Repairing Various type of Fans for Maintenance purpose at Various Municipal Buildings @ South East Zone (Limbayat) Part-2.
View in detail -
Comprehensive Maintenance Contract for Anesthesia Machine with Ventilator of Operation Theater Department of Maskati Charitable Hospital.
View in detail -
Supply and Installation of Various Devices for Video Conference System at ICCC, Surat.
View in detail -
સુરત મહાનગરપાલિકાના જાહેર આરોગ્યખાતાનાં તાબા હેઠળની પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં પાણી અને ખાદ્ય ચીજ વસ્તુઓનું અગ્રિમતા ધોરણે નિયમીત પૃથ્થકકરણ કરવામાં આવે છે. આ પૃથ્થકકરણ અંગે લેબોરેટરીમાં Certified Reference Material (CRM) જરૂરી ખરીદી કરવા માટે ભાવપત્રક/કવોટેશન આપવા બાબત.
View in detail -
સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૩૯(લિંબાયત–ઉધના), ટી.પી.સ્કીમ નં.૪૦(લિંબાયત–ડીંડોલી), ટી.પી. સ્કીમ નં.૧૯(મગોબ) વિસ્તારમાં આવેલ વિવિધ જગ્યાએ જુદા જુદા તહેવારો તથા વિવિધ પ્રસંગોએ મંડપની સેવા પુરી પાડવાનું કામ.
View in detail -
સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૩૯(લિંબાયત–ઉધના), ટી.પી.સ્કીમ નં.૪૦(લિંબાયત–ડીંડોલી), ટી.પી.સ્કીમ નં.૧૯(મગોબ) વિસ્તારમાં આવેલ વિવિધ જગ્યાએ જુદા જુદા તહેવારો તથા વિવિધ પ્રસંગોએ મંડપની સેવા પુરી પાડવાનું કામ.
View in detail -
Comprehensive Maintenance Contract for Digital ECG Machine of Various Department of Maskati Charitable Hospital.
View in detail -
સાઉથ ઇસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલ સબ ઝોન-૧ વિસ્તારમાં આવેલ વિવિધ જગ્યાએ જુદા જુદા તહેવારો તથા વિવિધ પ્રસંગોએ મંડપની સેવા પુરી પાડવાનું કામ.
View in detail -
Annual Maintenance Contract for Ventilator of ICU Department of Maskati Charitable Hospital.
View in detail -
Quotation for providing Batteries of wireless sets, Fire & Emergency Services, Surat Municipal Corporation.
View in detail