Sarthana Nature Park


Divisional Head
Additional City Engineer (Housing)
Name of Department
Sarthana Nature Park
Head of Department
Addl. M.S. & I/C Zoo Superintendent
Duties assign
Apart from his duties as Market Superintendent of Public Health Department, he has to look after the routine administration, overall management and control for Zoo and Aquarium department.
Sr# FAQ s(Frequently asking Question related to department) details regarding Action taken / Action need to be taken for disposal of the same Remarks
1 Non display of endangers animal in the vacant Enclosures. Surat Zoo has undertaken correspondence several times with other Zoos of India and correspondence is Still going on for acquisition of wanted animals. Work is under process
1 Upgradation of existing enclosure to make animals more viewable. The task of modification / up-gradation of some enclosures (Leopard, Crocodiles, Gharial and Hippopotamus ) have already been taken up and work is going on to enhance the visibility of the captive animals. Work is under process
1 Regarding - visiting hours/ timing of the Zoo and Aquarium. Information regarding the visiting hour's of Zoo and Aquarium are displayed on the main entrance of the above Facility. Besides this, any change in timing / visiting hour's during Deepawali or summer vacations is also communicated to the general public and visitors through local news paper's and T.V. Channel too. -

વિભાગીય વડાશ્રી
ઍડિ.સીટી ઇજનેર (હાઉસીંગ)
ખાતા/ ઝોનનુ નામ
સરથાણા નેચરપાર્ક
ખાતાધિકારીશ્રી
માર્કેટ સુપ્રિંટેન્ડેંન્ટ અને ઈ.ચા. ઝુ સુપ્રિ.
લાગત કાર્યક્ષેત્રની વિગત
માર્કેટ ખાતાના વડાને લગતી ફરજો ઉપરાંત સરથાણા નેચરપાર્ક અને જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમની વહિવટી‚ નિયમન‚ નિયંત્રણ અને તેઓના સતત વિકાસને લગતી કામગીરી.
Sr# FAQs (વારવાર પુછાતા/ ઉદભવતા પ્રશ્ન) ની વિગત તેના ઉકેલ નિવારણ અર્થે કરવામા આવેલ/ કરવા જોગ કામગીરીની વિગત
1 નેચરપાર્ક ખાતે બનાવવામાં આવેલ પણ હાલમા ખાલી પડી રહેલ પાંજરામાં જરૂરી પ્રાણી પ્રદર્શિત કરવા બાબત. સુરત ઝુ ધ્વારા ભારતભરના અન્ય ઝુ સાથે આ બાબતે પત્ર વ્યવહાર કરી પ્રાણી મેળવવા પ્રયાસ કરવામા આવ્યા છે. જે આજ પર્યંત ચાલુ છે.
2 નેચરપાર્ક ખાતે હયાત પ્રાણીઓના પાંજરાઓમાં મુલાકાતીઓ ના વધુ સારા વિઝન માટે જરૂરી સુધારા વધારા કરવા બાબત. નેચરપાર્ક ખાતે મુલાકાતીઓ પ્રાણીઓ સરળતાથી જોઇ શકે તે રીતે હયાત (દિપડા‚ મગર‚ ઘડિયાર તથા હિપો ) ના પાંજરામાં જરૂરી સુધારા વધારા ની કાર્યવાહી સંબંધિત ખાતા તરફથી ચાલુ છે.