Central Medical Store


Divisional Head
I/c. Dy.Commissioner(H & H.) & M.O.H.
Name of Department
Central Medical Store
Head of Department
Medical Officer
Duties assign
By inviting On-Line Tender & Supply of Medicine & Laboratory Items to Health Center, Meternity Homes & Hospitals of Surat Municipal Corporation
FAQs (Frequently asking Question related to(department)
After Procurement items are issued to Hospitals & Health Centers.There is no public Contact but if any information asked, it is provided by the dept.
Details regarding Action taken / Action need to be taken for disposal of the same
By the Medical Officer from the available Records

વિભાગીય વડાશ્રી
ઇ.ચા.ડે.કમિશ્નર(હે. અને હો.) અને આરોગ્ય અધિકારી
ખાતા/ઝોંનનુ નામ
સેન્ટ્રલ મેડીકલ સ્ટોર
ખતાધિકારીશ્રી
મેડીકલ ઓફિસર
લાગત કાર્યક્ષેત્રની વિગત
ઓન-લાઇન ટેન્ડર પ્રક્રિયા કરી સુરત મહાનગરપાલિકા ના તમામ હેલ્થ સેન્ટર, મેટરનીટી હોમ્સ તેમજ હોસ્પીટલોમાં દવાઓ અને લેબોરેટરી આઇટમ પુરી પાડવામાં આવે છે.
(વારંવાર પુછાતા/ ઉદભવતા પ્રશ્ર્નો) ની વિગત
અત્રેથી ખરીદ પ્રક્રિયા કરી હોસ્પીટલ તેમજ હેલ્થ સેન્ટરોને આપવામાં આવે છે. પબ્લીક સાથે કોઇ સંપર્ક નથી તેમ છતાં ખરીદ પ્રકિંયા અંગેના કોઇ પ્રશ્નો ઉપસ્થિત થાય તો તેની અત્રેથી માહિતી આપવામાં આવે છે.
તેના ઉકેલ / નિવારણ અર્થે કરવામાં આવેલ / કરવાજોગ કામગીરીની વિગત
મેડીકલ ઓફિસર ઘ્વારા ઉપલબ્ધ માહિતી આપવામાં આવે છે.