Skip to main content

e-Magazine

February 01, 2019
  • સાઉથ ઇસ્ટ(લિંબાયત) ઝોન વિસ્તારમાં તા.૧૯/૦૧/ર૦૧૯ ના રોજ ફાયનલ ટી.પી.સ્કીમ નં.૦૭ (આંજણા), ઉમરવાડા (ચીમની ટેકરા) તથા ફતેહભાઇ કોલોની, કમેલા દરવાજા પાસે આવેલ અનઅધિકૃત ટ્રાન્સપોર્ટ ગોડાઉનને સીલ મારવાની કામગીરીની વિગત.
  • સુરત મહાનગરપાલિકા ઘ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે તા.ર૪/૦૧/ર૦૧૯ થી તા.ર૮/૦૧/ર૦૧૯ સુધી આયોજીત સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો''વિધ્યા-ર૦૧૯'' રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળો અને ફલાવર શો''સુમન-ર૦૧૯'' શિલ્પગ્રામ મેળો'' શિલ્પગ્રામ-ર૦૧૯''નું ઉદૂઘાટન ગુજરાતી કવિ,નાટયકાર અને વિવેચક પ્રમુખ,ગુજરાતી સાહિત્ય પરિષદ પદ્મશ્રી સિતાંશુ યશશ્ચન્દ્રના વરદૂહસ્તે તથા માન.મેયર ર્ડા.જગદીશ પટેલના પ્રમુખ સ્થાને આજ રોજ કરવામાં આવ્યું હતુ.
  • સુરત મહાનગરપાલિકા દ્બારા ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન: ર૬મી જાન્યુઆરી, ર૦૧૯ની ઉધના ઝોન વિસ્તારમાં ઉજવણી.
  • સુરત મહાનગરપાલિકા દ્વારા તા. ૨૪ થી ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ, અઠવાગેટ, સુરત ખાતે આયોજિત પુસ્તાક્મેળાના સેમીનાર હોલમાં યોજાનાર સ્પર્ધાઓ અને કાર્યકમો.
  • સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મજયંતિ ઉજવણી નિમિતે તા. ૨૩/૦૧/૨૦૧૯ ના રોજ યોજાયેલ પુષ્પાંજલિ સહ વંદના કાર્યક્રમ.
વધુ માહિતી માટે ઈ-મેગેઝીન ડાઉનલોડ કરો.