Immunization
List of Immunization Centers
અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ તથા સામુહીક આરોગ્ય કેન્દ્રની રસીઓ મુકવા માટેના કેન્દ્રોની યાદી:
Please scroll/drag below block to view whole data
વેસ્ટ ઝોન (West Zone)
સામુહીક આરોગ્ય કેન્દ્ર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | પાલ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર | જાગનાથ મહાદેવની સામે, સિદ્ધ સંગીની સર્કલ પાસે, પાલ | સવારે ૦૮:૦૦ થી રાત્રે ૦૮:૦૦ સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) |
મેટરનીટી હોમ
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | રાંદેર અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | રાંદેર બસ સ્ટેન્ડ પાસે, રાંદેર ગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | અડાજણ અર્બન હેલ્થ સેન્ટર | હનીપાર્ક રોડ, પટેલવાડીની બાજુમાં, અડાજણ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર | સંધ્યાવદન સોસા., પાલનપુર જકાતનાકા નજીક, પાલનપુર રોડ, સુરત | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ | વરીયાવ તાડવાડી અર્બન હેલ્થ સેન્ટર | ન.પ્રા.શિ.સ.શાળા નં.૩૧૫-૩૧૬ની સામે, છાપરાભાઠા રોડ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૪ | ઇચ્છાપોર અર્બન હેલ્થ સેન્ટર | ઇચ્છાપોર ગેટ નં.૩, ખડી મોહલ્લો | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
સેન્ટ્રલ ઝોન (Central Zone)
મેટરનીટી હોમ
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | કડીવાલા અને બુન્કી અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | રૂસ્તમપુરા, પુતળી પાસે, નવસારી બજાર | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | અસારાવાલા અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | સૈયદપુરા મેઈન રોડ, પંપીંગ પાસે | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ |
ડી.કે. એમ.અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ (બાંધકામ હેઠળ) |
કોટસફીલ રોડ, વાડી ફળિયા | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૪ | ક્ષેત્રપાળ અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | સગરામપુરા, ક્ષેત્રપાળ હનુમાન મંદિર પાસે | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૫ | લખપતિ અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | નાણાવટ મેઈન રોડ, કિનારી બજાર | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | મહીધરપુરા અર્બન હેલ્થ સેન્ટર | મહીધરપુરા, વાણીયા શેરીની બાજુમાં | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | બી. પી. અર્બન હેલ્થ સેન્ટર | શાહપોર, વાંકી બોરડી | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ | સોની ફળિયા અર્બન હેલ્થ સેન્ટર | ચોક બજાર ગલી, ગુ.મિત્ર પ્રેસ પાસે | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૪ | વરીયાવી બજાર અર્બન હેલ્થ સેન્ટર | વરીયાવી બજાર મેઈન રોડ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
નોર્થ ઝોન (North Zone)
સામુહીક આરોગ્ય કેન્દ્ર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | કતારગામ અર્બન હેલ્થ સેન્ટર | કતારગામ સ્ટાફ કવાર્ટસની બાજુમાં, બાળાશ્રમની પાછળ, કતારગામ | સવારે ૦૮:૦૦ થી રાત્રે ૦૮:૦૦ સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) |
૨ | કોસાડ અર્બન હેલ્થ સેન્ટર | ગણેશપુરા, કોસાડ ફાયર સ્ટેશનની બાજુમાં, સાયણ રોડ | સવારે ૦૮:૦૦ થી રાત્રે ૦૮:૦૦ સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) |
મેટરનીટી હોમ
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | સિંગણપોર ચાર રસ્તા કોઝવે રોડ, શાકભાજી માર્કેટની સામે | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | વેડ અર્બન હેલ્થ સેન્ટર | વેડ રોડ, અખંડ આનંદ કોલેજની બાજુમાં | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | છાપરાભાઠા અર્બન હેલ્થ સેન્ટર | ઈન્દુબેન ભગવતીભાઈ પટેલ, ૧૩, અભયનગર સોસા., છાપરાભાઠા, સુરત | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
ઈસ્ટ ઝોન એ (East Zone A)
સામુહીક આરોગ્ય કેન્દ્ર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | મગોબ અર્બન હેલ્થ સેન્ટર | અક્ષયપાત્રની સામે, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં, આઈમાતા રોડ | સવારે ૦૮:૦૦ થી રાત્રે ૦૮:૦૦ સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) |
૨ | પુણા અર્બન હેલ્થ સેન્ટર | બોરડા ફાર્મ રોડ, પુણા | સવારે ૦૮:૦૦ થી રાત્રે ૦૮:૦૦ સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) |
મેટરનીટી હોમ
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | વરાછા અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | ખાંડ બજાર, વરાછા મેઈન રોડ, ઉમિયામાતા મંદિર રોડ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | કરંજ અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | રચના ચાર રસ્તા પાસે, કરંજ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | હીરાબાગ અર્બન હેલ્થ સેન્ટર | હીરાબાગ, ડોકટર હાઉસની પાછળ, નર્મદનગરની સામે | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | ફુલપાડા અર્બન હેલ્થ સેન્ટર | ફુલપાડા ગરનાળા પાસે, અશ્વનીકુમાર જુના બસ સ્ટેન્ડની પાછળ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ | સણિયા હેમાદ અર્બન હેલ્થ સેન્ટર | નીશાળ ફળિયું, સણિયા હેમાદ સુરત | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
ઈસ્ટ ઝોન બી (East Zone B)
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | મોટા વરાછા અર્બન હેલ્થ સેન્ટર | સાંઈ બંગ્લોઝની બાજુમાં, સુદામા ચોક, શ્રીનીધી એપાર્ટ.ની બાજુમાં | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | સીમાડા અર્બન હેલ્થ સેન્ટર | અરવિંભાઈ હરજીભાઈ ભાલાળા, બંસીધર વિદ્યાલય, ધર્મરાજ સોસા, સીમાડા | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ | નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર | નાના વરાછા ગામતળ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૪ | પુણા સીમાડા અર્બન હેલ્થ સેન્ટર | માનસરોવર (રાજમંદિર) સોસાયટીની સામે, યોગીચોક | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૫ | વેલંજા અર્બન હેલ્થ સેન્ટર | પંજાબ નેશનલ બેંકની સામે, વેલંજા ગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૬ | ઉત્રાણ અર્બન હેલ્થ સેન્ટર | રમેશભાઈ પરસોતમભાઈ પટેલ, ૧૪પ/૧, રજપુત ફળીયુ, ઉત્રાણગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૭ | પાસોદરા અર્બન હેલ્થ સેન્ટર | ગ્રામપંચાયત ઓફીસ, ઓમ ટાઉન શીપ નજીક, પાસોદરા | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૮ | વાલક અર્બન હેલ્થ સેન્ટર | વાલક ગ્રામપંચાયત ઓફીસ, વાલક ગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૯ | કઠોદરા અર્બન હેલ્થ સેન્ટર | સોમેશ્વર વીલાની પાસે, કઠોદરા | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
સાઉથ ઝોન એ (South Zone A)
સામુહીક આરોગ્ય કેન્દ્ર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | બમરોલી અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર | કૈલાશ નગર ચાર રસ્તા પાસે, બમરોલી | સવારે ૦૮:૦૦ થી રાત્રે ૦૮:૦૦ સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) |
મેટરનીટી હોમ
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | પાંડેસરા અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | પાંડેસરા હાઉ.બોર્ડ, પાણીની ટાંકી પાસે, જલારામનગરની સામે | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | ઉધના ખટોદરા અર્બન હેલ્થ સેન્ટર | ખાટોદરા પાણીની ટાંકી, ચોસઠ જોગણી માતા રોડ, ઉધના | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | વિજયાનગર અર્બન હેલ્થ સેન્ટર | હરીનગર પાસે, વિજયાનગર | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ | ભેસ્તાન અર્બન હેલ્થ સેન્ટર | રેલ્વે ફાટક પાછળ, ઈડબલ્યુએસ કવાટર્સ પાસે, ભેસ્તાન | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૪ | ઉન અર્બન હેલ્થ સેન્ટર | વખારીયા ચોક, સ્વપ્નસૃષ્ટિ સોસાયટી સામે, ભેસ્તાન | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૫ | વડોદ અર્બન હેલ્થ સેન્ટર | લક્ષ્મી સિનેમાની સામે, વડોદ ગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
સાઉથ ઝોન બી (South Zone B)
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | ન્યુ ઉનગામ અર્બન હેલ્થ સેન્ટર | ઉન ચાર રસ્તા, ચાચા સ્કુલની બાજુની ગલીમાં | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | કનકપુર અર્બન હેલ્થ સેન્ટર | કનકપુર પ્રા.શાળાની બાજુમાં | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ | પારડી કણદે અર્બન હેલ્થ સેન્ટર | ગ્રામ પંચાયત ઓફિસ, પારડી કણદે બસ સ્ટેન્ડની પાછળ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૪ | તલંગપોર અર્બન હેલ્થ સેન્ટર | તલંગપોર પ્રાથમિક શાળાની બાજુમાં, તલંગપોર ગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૫ | કનસાડ અર્બન હેલ્થ સેન્ટર | કનસાડ પ્રાથમિક શાળાની બાજુમાં, કનસાડ ગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
સાઉથ વેસ્ટ ઝોન (South West Zone)
સામુહીક આરોગ્ય કેન્દ્ર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | વેસુ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર | એલ.પી.સવાણી એકેડેમીની પાછળ, વીઆઈપી રોડ, વેસુ | સવારે ૦૮:૦૦ થી રાત્રે ૦૮:૦૦ સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) |
મેટરનીટી હોમ
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | અલથાણ અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | ભટાર ચાર રસ્તા, અલથાણ ટેના.ની સામે, શિવ કોમ્પલેક્ષની બાજુમાં, ભટાર | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | પનાસ(અઠવા) અર્બન હેલ્થ સેન્ટર | રાજ લક્ષ્મી બંગલોઝની બાજુમાં, પનાસ ગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | ઉમરા અર્બન હેલ્થ સેન્ટર | ઉમરાગામ, પાદર ફળિયું | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ | ડુમસ અર્બન હેલ્થ સેન્ટર | નાનુભાઈ ચીમનલાલ પટેલ, બાપુજીની વાડી, સુલતાનાબાદ, ડુમસ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
સાઉથ ઈસ્ટ ઝોન (South East Zone)
સામુહીક આરોગ્ય કેન્દ્ર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | ભાઠેના અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર | તારા વિદ્યા સ્કુલની સામે,ભાઠેના કોમ્યુનીટી હોલની પાછળ, ભાઠેના | સવારે ૦૮:૦૦ થી રાત્રે ૦૮:૦૦ સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) |
મેટરનીટી હોમ
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર કમ મે. હોમ | મારૂતિ ચોક, શિવજી મંદિર સામે, લિંબાયત | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
અર્બન હેલ્થ સેન્ટર
નંબર | અર્બન હેલ્થ સેન્ટર | સરનામું | રસી મુકવાનો સમય |
---|---|---|---|
૧ | આંજણા અર્બન હેલ્થ સેન્ટર | આંજણા ટેનામેન્ટ, ઉમરવાડા, સુરત | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૨ | ઉમરવાડા અર્બન હેલ્થ સેન્ટર | કિન્નરી ટોકીઝની સામે, લો-કોસ્ટ કોલોની કોર્પો. લાલખાન પઠાણના ઘરની બાજુમાં | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૩ | નવાનગર અર્બન હેલ્થ સેન્ટર | ઉધનાયાર્ડ, વિનોબાનગર, રતનચોક, નવાનગર | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૪ | ગોડાદરા અર્બન હેલ્થ સેન્ટર | ગોડાદરા, આસપાસનગર, વૈદનાથ મંદિરની બાજુમાં, નીલગીરી રોડ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૫ | નવાગામ ડીંડોલી અર્બન હેલ્થ સેન્ટર | ઈશ્વરપરા, નવાગામ ડીંડોલી નગર પ્રાથમીક સ્કૂલની બાજુમાં | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૬ | ડીંડોલી અર્બન હેલ્થ સેન્ટર | નવાનગર પાસે, રેલ્વે ક્રોસીગ પાસે, ડીંડોલી. | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |
૭ | પરવત અર્બન હેલ્થ સેન્ટર | પરવત વોર્ડ ઓફીસ પાસે, ચોર્યાસી ડેરી રોડ, પરવત ગામ | સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સોમવાર અને ગુરુવાર |