List of Holidays
સને ર૦૧૯ ના વર્ષની સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે સામાન્ય રજાઓ
અ.નં. | વિગત | તારીખ | વાર |
---|---|---|---|
૧ | મકરસંક્રાતિ | ૧૪/૦૧/૨૦૧૯ | સોમવાર |
ર | પ્રજાસત્તાકદિન | ર૬/૦૧/૨૦૧૯ | શનિવાર |
૩ | મહાશીવરાત્રી | ૦૪/૦૩/૨૦૧૯ | સોમવાર |
૪ | હોળી બીજો દિવસ (ધૂળેટી) | ૨૧/૦૩/૨૦૧૯ | ગુરૂવાર |
પ | ચેટીચાંદ | ૦૬/૦૪/૨૦૧૯ | શનિવાર |
૬ | મહાવીર જયંતિ | ૧૭/૦૪/૨૦૧૯ | બુધવાર |
૭ | ગુડ ફ્રાયડે | ૧૯/૦૪/૨૦૧૯ | શુક્રવાર |
૮ | ભગવાનશ્રી પરશુરામ જયંતી | ૦૭/૦૫/૨૦૧૯ | મંગળવાર |
૯ | રમઝાન ઇદ (ઇદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ-૧ લો) (મુસ્લીમ શિયા અને અને સુન્ની) | ૦૬/૦૬/૨૦૧૯ | ગુરુવાર |
૧૦ | બકરી ઈદ (ઈદ-ઉલ-અદહા) | ૧૨/૦૮/૨૦૧૯ | સોમવાર |
૧૧ | રક્ષાબંધન | ૧૫/૦૮/૨૦૧૯ | ગુરુવાર |
૧ર | સ્વાતંત્ર્યદિન | ૧૫/૦૮/૨૦૧૯ | ગુરુવાર |
૧૩ | પારસી નૂતન વર્ષ દિન(પતેતી) (પારસી શહેનશાહી) | ૧૭/૦૮/૨૦૧૯ | શનિવાર |
૧૪ | જન્માષ્ટમી(શ્રાવણ-વદ-આઠમ) | ૨૪/૦૮/૨૦૧૯ | શનિવાર |
૧પ | સંવત્સરી(ચતુર્થી પક્ષ) | ૦૨/૦૯/૨૦૧૯ | સોમવાર |
૧૬ | મહોરમ (આસુરા) | ૧૧/૦૯/૨૦૧૯ | બુધવાર |
૧૭ | મહાત્મા ગાંધી જયંતિ | ૦૨/૧૦/૨૦૧૯ | બુધવાર |
૧૮ | દશેરા (વિજયાદશમી) | ૦૮/૧૦/૨૦૧૯ | મંગળવાર |
૧૯ | વિક્રમ સંવત નૂતન વર્ષ દિન | ૨૮/૧૦/૨૦૧૯ | સોમવાર |
ર૦ | ભાઇબીજ | ૨૯/૧૦/૨૦૧૯ | મંગળવાર |
ર૧ | સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ | ૩૧/૧૦/૨૦૧૯ | ગુરુવાર |
રર | ગુરૂ નાનક જયંતિ | ૧૨/૧૧/૨૦૧૯ | મંગળવાર |
ર૩ | ક્રિસમસ | ૨૫/૧૨/૨૦૧૯ | બુધવાર |
નોંધ:
(૧) નીચેની રજાઓ રવિવારે આવતી હોવાથી સામાન્ય રજાના દિવસ તરીકે જાહેર કરેલી નથી.
અ.નં. | વિગત | તારીખ | વાર |
---|---|---|---|
૧ | શ્રી રામ નવમી | ૧૪/૦૪/૨૦૧૯ | રવિવાર |
ર | ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ | ૧૪/૦૪/૨૦૧૯ | રવિવાર |
૩ | દિવાળી | ૨૭/૧૦/૨૦૧૯ | રવિવાર |
૪ | ઇદ-એ-મિલાદ-ઉન-નબી(મહંમદ પયગંબર સાહેબનો જન્મદિન) | ૧૦/૧૧/૨૦૧૯ | રવિવાર |
નોંધ : આનંદ ચેોદશની રજા જે દિવસે એટલે ખરેખર ગણેશ વિસર્જન યાત્રા યોજાય તે દિવસે જાહેર કરેલ ગણવાની રહેશે.
(ર) ઉપર જાહેર કરેલી મુસ્લીમોની કોઇ પણ રજાઓ જાહેર કરેલા દિવસે આવતી ન હોય તો, તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે સુરત મહાનગરપાલિકાના મુસ્લીમ કર્મચારીઓને મરજીયાત રજા આપી શકાશે..