Current Recruitment


Surat Municipal Corporation:

  • Opening
  • સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રહેતા નાગરીકો / શહેરીજનો તેમના રહેઠાણની નજીક આરોગ્યલક્ષી સેવાઓ / નિદાન મળી રહે તે હેતુસર વિવિધ ઝોન ખાતે ૫૦ બેડની હોસ્પિટલ કાર્યરત હોય, વિવિધ જગ્યાઓની ૧૧ માસ માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર ફકત ઓનલાઈન અરજી મંગાવવા બાબત. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તા.૦૩/૦૪/૨૦૨૫ (સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૩/૦૪/૨૦૨૫ (રાત્રે ૧૧:૦૦ કલાક) સુધી રહેશે.

    No of post(s):19 | Last date of application submission:23/04/2025 | Remaining Day(s): 21 day(s)
  • સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળા ખાતે નીચે જણાવેલ માધ્યમોની ખાલી જગ્યાઓ ૧૧ માસ માટે કરારીય ધોરણે માસિક ફીક્સ વેતનથી ભરવા માટે આપવામાં આવેલ જાહેરાત બાબત. ૧. શિક્ષક (ગુજરાતી માધ્યમ) (કરારીય) ૨. શિક્ષક (હિન્દી માધ્યમ) (કરારીય) ૩. શિક્ષક (મરાઠી માધ્યમ) (કરારીય) ૪. શિક્ષક (ઉડીયા માધ્યમ) (કરારીય) ૫. શિક્ષક (ઉર્દુ માધ્યમ) (કરારીય) ૬. શિક્ષક (અંગ્રેજી માધ્યમ) (કરારીય) ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તા.૨૬/૦૩/૨૦૨૫ (સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૫/૦૪/૨૦૨૫ (રાત્રે ૧૧:૦૦ કલાક) સુધી રહેશે.

    No of post(s):83 | Last date of application submission:15/04/2025 | Remaining Day(s): 13 day(s)
SMIMER:

  • Opening
  • વોક-ઈન-ઈન્ટરવ્યુ - જાહેરાત ક્રમાંક : પી.આર.ઓ./૫૨૩, તા.૧૭/૦૩/૨૦૨૫ થી સ્મીમેર મેડીકલ કોલેજ ખાતે પ્રોફેસર, એસો.પ્રોફેસર તથા આસી.પ્રોફેસરની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર તા.૦૭/૦૪/૨૦૨૫ નાં રોજ યોજવામાં આવેલ વોક-ઈન-ઈન્ટરવ્યુ બાબત

    No of post(s):46 | Walk-in Interview Date:07/04/2025