Current Recruitment
Surat Municipal Corporation:
- Opening
-
વોક-ઈન-ઈન્ટરવ્યુ - પી.આર.ઓ. નં.૫૭૮, તા.૧૭/૦૧/૨૦૨૬ થી સુરત મહાનગરપાલિકાનાં ટાઉન પ્લાનીંગ વિભાગ હસ્તકનાં GIS CELL ખાતે કરારીય ધોરણે ઉપસ્થિત કરવામાં આવેલ GIS Technician ની કુલ-૦૧ ખાલી જગ્યા કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી તા.૧૭/૦૮/૨૦૨૬ સુધી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર તા.૦૨/૦૨/૨૦૨૬ નાં રોજ વોક-ઈન-ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવા બાબત.
No of post(s):1 | Walk-in Interview Date:02/02/2026