Provisional Merit List
Assistant Teacher
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળા ખાતે માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક કેડરની ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉર્દુ તથા ઉડીયા માધ્યમની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાાયાદી બનાવવાના હેતુસર પી.આર.ઓ.નં.૧૮૭પ, તા.૧૩/૧ર/ર૦ર૧ થી જાહેરાત પ્રસિધ્ધ કરી મંગાવવામાં આવેલ ઓનલાઈન અરજીઓ અન્વયે જે તે માધ્યમ માટેના નિયત વિષયવાર પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ-૧(PML-1) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારોએ સૌ પ્રથમ નીચે આપેલ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેમાં આપેલ સુચનાઓનો અભ્યાસ કરી લેવો.
Notification With Query
શિક્ષણ સહાયક કેડરની ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉર્દુ તથા ઉડીયા માધ્યમ માટે વિષયવાર જે પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ-૧(PML-1) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે ઉમેદવારોના અરજી નંબરના ક્રમમાં છે, મેરીટ ક્રમ મુજબ નહિ. જેની તમામ ઉમેદવારે નોંધ લેવી.
મરાઠી માધ્યમ
ઉડિયા માધ્યમ