તા. ૦૧-૦૪-૧૧ થી ૩૧-૦૩-૧૨
|
અપીલ નં./વર્ષ
|
માહિતીનું વિષય
વસ્તુ
|
હુકમ નં. તારીખ
|
૧૦૧
તા.૩૦-પ-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલભાઇ એસ. પાનપાટીલની
તા.રપ-૪-૧૧ ની અરજીથી
લંબે હનુમાન રોડ,
દિવ્ય વસુંધરા
ફલેટની પાછળ, સુરભી
એપાર્ટમેન્ટ સામે
નવિ વસાહત,મફત
નગર, ગણેશ નગર, શિવાજીનગર,
આંબાવાડી દલિત
વસાહત, સેવા સંધ
વગેરે વિસ્તારને
ડ્રેનેજ લાઇન આપવા
બાબતની એક વિનંતી
અરજી તા.પ-ર-૧૧ નાં
રોજ ૪ પ્રતિનિધિઓના
સહીઓ સાથે આપેલ
છે. આજ સુધી અમોને
લેખીત અથવા કોઇ
પ્રતિ ઉત્તર આપેલ
નથી. કયારે પ્રતિ
ઉત્તર કે કાર્યવાહી
થશે એની માહિતિ
આપો. અમારા વિસ્તારમાં
વર્ષોથી ડ્રેનેજ
લાઇન નથી. વરસાદી
પાણીના નિકાલ માટે
કરેલ પાઇપ લાઇનમાં
ગટરનું પાણી ચોકડીઓમાં
નીકળતું પાણીનું
કનેકશન વરસાદી
પાણીના નિકાલ માટે
કરેલ પાઇપ લાઇનમાં
જોડાણ કરેલ છે
માટે અમારા આ વિસ્તારમાં
હર હંમેશા ગટરનું
પાણી ખુલ્લામાં
ગલીઓમાં વહે છે
આજની તારીખમાં
એ જ પરિસ્થિતિ
છે. આપના વિભાગ
તરફથી સ્થળ તપાસ
કરી ડ્રેનેજ લાઇન
બાબતની કાર્યવાહી
કયારે કરવાના છો
એની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૭૩
તા.૧ર-૭-૧૧
|
૧૦ર
તા.૩૦-પ-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલભાઇ એસ. પાનપાટીલની
તા.૩૦-૪-૧૧ ની અરજીથી
(૧) દલિત વસાહત ઝુંપડપટૃીમાં
ભારતીય બેોઘ્ધ
મહાસભાનાં કાર્યાલયને
લગતી તા.૧પ-૧ર-૧૦
ની અરજી બાબતે
કોઇ પ્રતિ ઉત્તર
આપેલ નથી. તેનું
કારણ શું છે? તેની
માહિતિ આપવા બાબત.
(ર) શ્રમિક એકતા
પરિષદના લેટરપેડ
પર ડો. બાબાસાહેબ
આંબેડકરનો ફોટો
જોઇ નફરત થઇ લાગે
છે? તેના કારણો
સાથે સમયમર્યાદામાં
માહિતિ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૭૪
તા.૧ર-૭-૧૧
|
૧૦૩
તા.૩૦-પ-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલભાઇ એસ. પાનપાટીલની
તા.રપ-૪-૧૧ની અરજીથી
વરાછાઝોનના માહિતિ
અધિકારીએ તા.રપ-ર-૧૧
ની અરજીનો જવાબ
આજ સુધી આપેલ નથી?
જવાબ કયારે આપવાના
છો ? અરજીનો જવાબ
સમય મર્યાદામાં
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૭પ
તા.૧ર-૭-૧૧
|
૧૦૪
તા.૩-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
દિલહરબેન જયેન્દ્રસિંહ
વાંસદીયાની તા.ર૧-૧-૧૧
ની અરજીથી તેમની
માલીકીના કબ્જા
હેઠળનું વહીવટનું
મકાન સને ૭-૯-૦૯
મા તોડી પાડી અંદાજે
રૂ.૮ થી ૯ લાખનું
નુકશાન કરેલ છે
તે કોના વાંધા
અરજી મુજબ? તેમજ
વ્યકિતને વાંધા
ઉઠાવવાનો કાયદેસરનો
હકક , અધિકાર છે
કે કેમ? તેની વિગત.
પ્રવિણસિંહ રાણાના
મકાનો ગેરકાયદેસર
હોઇ કેમ તેને તોડી
પાડેલ નથી? તેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૯૩
તા.૧પ-૭-૧૧
|
૧૦પ
તા.પ-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ. પટેલની
તા.૧૮-૪-૧૧ની અરજીથી
સુ.મ.ન.પા ના એપ્રુવલ
આર્કીટેકટ શ્રી
દેવેન્દ્રભાઇ
રંગરેજ તેમજ શ્રી
વિજય પાસવાલા એ
છેલ્લા ૧૦ વર્ષમાં
સુ.મ.ન.પા. ના સાતેય
ઝોનના શહેર વિકાસ
વિભાગ પાસે રહેઠાણ
માટે કુલ્લે કેટલા
પ્લાન મંજુર કરાવ્યા
તેમજ એોધ્યોગિક
બાંધકામ માટે કુલ્લે
કેટલા પ્લાન મંજુર
કરાવ્યા તેમજ હાઇરાઇઝ
બિલ્ડીંગ બાંધકામ
કરવા માટે કુલ્લે
કેટલા પ્લાન મંજુર
કરાવ્યા તેની સંખ્યા
તેમજ સુ.મ.ન.પા તરફથી
મંજુર કરેલ પ્લાનોના
બાંધકામ પતી ગયા
બાદ બન્ને આર્કીટેકે
કેટલી મિલ્કતોના
સુ.મ.ન.પા પાસે વસવાટની
પરવાનગી (બી.યુ.સી.)
લેવામાં આવ્યા
તેની સંખ્યા અને
કુલ્લે મંજુર કેટલા
પ્લાનોના બાંધકામપતીગયા
બાદ બન્ને આર્કીટેકે
સુ.મ.ન.પા પાસ ે વસવાટની
પરવાનગી (બી.યુ.સી.)
વામાં ન આવ્યા
તો સુ.મ.ન.પા.એ આ બન્ને
આર્કીટેકટ પર શું
કાર્યવાહી કરી
તેની રેકોડ મેન્યુલ
આધારીત માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૧પ
તા.ર૦-૭-૧૧
|
૧૦૬
તા.૭-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બળવંત એચ. વરીયાની
તા.૬-પ-૧૧ ની અરજીથી
કતારગામની શાંતાબા
વિધ્યાભવનના બાંધકામ
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૮૯
તા.૧૪-૭-૧૧
|
૧૦૭
તા.૭-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બળવંત એચ. વરીયાની
તા.૭-ર-૧૧ ની અરજીથી
(૧) કતારગામ ગોટાલાવાડી
ટેનામેન્ટની સામે
આવેલ બારડોલીયામાં
પ્લોટ નં.બી-પ માં
જે બાંધકામ કરેલ
છે તેનો પ્લાન
પાસ છે કે નહીં,
પ્લોટ કેટલા વારનો
છે,તેના પર કેટલા
વારનું બાંધકામ
કરેલ છે, તેનો માલીક
કોણ છે તથા આ પ્લોટ
પર બાંધકામ કોનું
છે? (ર) પ્લોટ નં. બી-પ
ઉપર જે બાંધકામ
કયારે થયેલ છે
તેની માહિતિ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૯૪
તા.૧પ-૭-૧૧
|
૧૦૮
તા.૭-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ. પટેલની
તા.૭-પ-૧૧ ની અરજીથી
શ્રી અશોક બી. આદક
વિ. સુરત મ્યુ. કોર્પો.
ઘ્વારા નામદાર
હાઇકોર્ટ ખાતે
દાખલ થયેલ સ્પે.સી.એ.
નં.ર૧૮૬૮/૦૭ માં
ના. કોર્ટના તા.ર૮-૯-૦૭
ના હુકમ મુજબ સુ.મ.ન.પા
ને જરી ઉધ્યોગ
બાબતની માહિતિ
રજુ કરવા જણાવેલ
હતુ બાદમાં જરી
ઉધ્યોગના માલિકો
પાસેથી જરૂરી બાંહેધરી
લઇ તા.૭-૧ર-૦૭ ના
રોજ મેટર ડિસ્પોઝ
કરવા હુકમ કરેલ
છે તે મુજબ સુ.મ.ન.પા.
એ નામદાર હાઇકોર્ટમાં
જરી ઉધ્યોગ બાબતની
કઇ કઇ રજુઆત લેખીતમાં
કરેલ તેની સંપુર્ણ
નકલ તેમજ સુ.મ.ન.પા.
એ જરી ઉધ્યોગોના
માલિકો પાસેથી
જરૂરી બાંહેધરી
લઇ નામદાર હાઇકોર્ટમાં
રજુ કરેલ તે કોપી
ફાળવવી તેમજ રેકોડ
મેન્યુલ આધારીત
માહિતિ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૯પ
તા.૧પ-૭-૧૧
|
૧૦૯
તા.૮-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઉમરભાઇ અબ્દુલસત્તાર
કાપડીયાની તા.ર૬-૪-૧૧
ની અરજીથી (૧) વોર્ડ
નં.૧૦ નોંધ નં. રપરર,રપર૩
અને રપર૪ થી નોંધાયેલ
મિલ્કત ટેના. ૧૦બી-૧૭
-૦પ૬૧-૦-૦૦૧ થી નોંધાયેલ
છે. તેમાં આવેલ
નવ ફલેટ તથા નવ
દુકાન કયા ટેનામેન્ટ
નંબરથી ચાલી આવેલ
છે તેની માહિતિ
માળ વાઇઝ, ફલેટ
વાઇઝ અને દુકાન
વાઇઝ આપવા અંગે.
વિ.મુદ્દા નં.બી
થી એફ ની માહિતિ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૧૬
તા.ર૦-૭-૧૧
|
૧૧૦
તા.૮-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧૦-પ-૧૧ ની અરજીથી
સ્થા.અઘ્યક્ષ મુકેશ
દલાલની અઘ્યક્ષતામાં
જે જે એક કરોડથી
ઉપરના કામકાજો
પાસ થયા હોય તેની
વિગતો, ટેન્ડરો,
પાસ થયેલ ટેન્ડરો
આપેલ કામ અંગે
જે જે ઠરાવો થયા
હોય તેની માહિતિ
તથા આ કોન્ટ્રાકટરો
પાસેથી વસુલ કરેલ
પેનલ્ટી,ફંડ, દંડ
કે અન્ય રકમ વસુલ
કરેલ હોય તેની
સંપુર્ણ માહિતિ
તથા ટર્મ એન્ડ
કન્ડીશન મુજબ કામ
થયુ ન થયુ તેની
સંપુર્ણ માહિતિ
આવેલા ટેન્ડરો
સહિતની માહિતિ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પર૧
તા.ર૧-૭-૧૧
|
૧૧૧
તા.૮-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૪-પ-૧૧ની અરજીથી
(૧) મજૂરા ફાયર સ્ટેશનની
પાછળ, શિવ મોટર્સથી
દક્ષિણ દિશા તરફ
બિલકુલ બાજુમાં,
(ર) ધોડ-દોડ રોડ, બેંક
ઓફ ઇન્ડીયાથી પુર્વ
દિશા તરફ બિલકુલ
બાજુમાં ભવ્ય ઇમારત,
(૩) ધોડ-દોડ રોડ, ગુલ
મહલથી પૂર્વ દિશા
તરફ બિલકુલ બાજુમાં
ભવ્ય ઇમારત (૪) ધોડ-દોડ
રોડ, ગુલ મહલની
સામે, (પ) ધોડ-દોડ
રોડ,સરેલા શોપીંગ
સેન્ટર સામે, કુબેરજી
કોરિડોર, ભવ્ય
શોપીંગ સેન્ટર,
(૬) ચોસઠ જોગણીયો
મંદિરથી, સાઉથ
(ઉધના) ઝોન તરફના
રોડ ઉપર, વિનાયક
માર્બલથી દક્ષિણ
દિશા તરફ બીલકુલ
બાજુમાં (૭) ચોસઠ
જોગણીયો મંદિરથી,
સાઉથ (ઉધના) ઝોન
તરફના રોડ ઉપર,
અંકિતા એન્ટરપ્રાઇઝ,
રીઘમ પ્લાય ની
બાજુમાં ઉપરોકત
સાતેય જગ્યાએ મોટી
ઇમારતોના બાંધકામો
ચાલી રહયા હોઇ,
આ બાંધકામ અંગેની
રજાચિઠૃી, પરવાનગી,
કાયદેસરતા, માળ
અને ક્ષેત્રફળ,
પાર્કીંગ તથા પ્લાન
પાસ બાબતની તમામ
પ્રકારે કાયદેસરતાની
સંપુર્ણ માહિતિ.
તથા સાતેય મુદ્દાઓમાં
પરવાનગી ન આપેલ
હોય તો જે તે જવાબદાર
અધિકારીઓનાં નામ
અને હોદ્દા સહિતની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૧૪
તા.ર૦-૭-૧૧
|
૧૧ર
તા.૪-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રાજેશભાઇ જયંતીભાઇ
પટેલની તા.૩૦-૩-૧૧
ની અરજીથી મુદ્દા
નં.(૧) સુરત મહાનગરપાલિકામાં
તાલિમાર્થી ત્રીજી
શ્રેણી તરીકે પ્રોબેશન
ઉપર હાલમાં ફરજ
બજાવતા ભાગ્યેશકુમાર
પી. ધીવાળા, કર્મચારી
નં.૩૩૧૦પ ની વિરૂઘ્ધમાં
અમો અરજદારે સુરત
મહાનગરપાલિકાની
વેબસાઇટ ઉપર ઓનલાઇન
કરવામાં આવેલ ફરીયાદ
નં.(૧) પર૦૧૦૧૬૮૩
(ર) પર૦૧૧૪ર (૩) પર૦૧૧૧૦૮
(૪) પર૦૧૧પ૧૭ સંદર્ભે
સુરત મહાનગરપાલિકા
તરફથી જો કોઇ તપાસ
કરવામાં આવેલ હોય
અને તપાસમાં તેઓ
ઘ્વારા ખુલાશા
કરવામાં આવેલ હોય
તો અને તપાસ કરનાર
અધિકારી ઘ્વારા
નિષ્કર્ષ આપવામાં
આવેલ હોય તેનો
સ્પષ્ટ જવાબ લેખિતમાં
આપવો. વિ. મુદ્દા
નં.૧ થી ૧૪ ની માહિતિ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૧ર
તા.૧૯-૭-૧૧
|
૧૧૩
તા.૯-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.રર-૧૧-૧૦
ની અરજીથી મુદ્દા
નં.(૧) પશ્ચિમ ઝોનમાં
શહેરી વિકાસ ઘ્વારા
ગેરકાયદે રજીસ્ટરની
છેલ્લા બે વર્ષ
દરમ્યાનની નોંધ,
ફરિયાદની રેકર્ડ
ચકાસણી. મુદ્દા
નં.(ર) ગેરકાયદે
રજીસ્ટરમાં નોંધાયેલા
ગેરકાયદે વિકાસની
પરવાનગી વગરના
માર્જીનની જગ્યામાં
થયેલા બાંધકામ,સીઓપીમાં
થયેલા બાંધકામ
દુર કરવામાં આવ્યા
હોય તેની યાદીઅનેઆડિમોલીશન
કરેલા ગેરકાયદે
મકાનો,બાંધકામો
ફરીથી બાંધકામ
થયા હોય તેની યાદી
છેલ્લા બે વર્ષની.
વિ. મુદ્દા નં.૧
થી પ ની માહિતિ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૩૭
તા.ર૬-૭-૧૧
|
૧૧૪
તા. ૯-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.ર૧-૧-૧૧ની
અરજીથી છેલ્લા
ત્રણ વર્ષ દરમ્યાન
સુરત મહાનગરપાલિકા
ઘ્વારા ખરીદવામાં
આવેલી દરેક વસ્તુની
રેકર્ડ ચકાસણી
, સ્ટોરરૂમના તમામ
દફતરી રેકર્ડની
ચકાસણી કરવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૪૩
તા.ર૮-૭-૧૧
|
૧૧પ
તા.૯-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.રપ-૪-૧૧
ની અરજીથી મુદ્દા
નં.(૧) શકિતનગર, મામાભૈયાની
ચાલ, તુલસીનગર,
મહાલક્ષ્મી ઝૂપડપટૃી,
પોંડાની ચાલ, મોરારજી
વસાહત, અશોક સમ્રાટનગર,
શનિદેવ નગર, રામદેવ
નગર, વિકાસનગર,
સપ્તશ્રુંગીનગર,
ગણેશનગર, લક્ષ્મીનગરની
બાયોમેટ્રીક સર્વે
મુજબ ઇડબલ્યુએસ
આવાસ ફાળવેલ કે
ડ્રો કરવામાં આવ્યા
હોય તેના દફતર
રેકર્ડની ચકાસણી
જે તે આવાસ ફાળવવામાં
આવ્યા છે તમામ
અરજદારે રજૂ કરેલા
તમામ પુરાવા (ફોકયુમેન્ટની)
રેકર્ડ ચકાસણી
વિ. મુદ્દા નં.૧
થી ર (રપ) ની માહિતિ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૪૪
તા.ર૮-૭-૧૧
|
૧૧૬
તા.૯-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.રપ-૪-૧૧
ની અરજીથી મુદ્દા
નં.(૧) ડિંડોલી હળપતિ
વાસમાં બિલ્ડર
ઘ્વારા ઝૂપડા વેચાતા
લઇ તોડી નાંખવા
બાબતની તપાસ અહેવાલ
ની નકલ મુદ્દા
નં.(ર) તકેદારી અધિકારી
ઘ્વારા સ્થળ તપાસ
કરી હળપતિ લોકોના
જમીન દોસ્ત કરાયેલા
લોકો હાલ કયાં
રહે છે જો માહિતિ
હોય તો આપશો. વિ.
મુદ્દા નં.૧ થી
પ ની માહિતિ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૬૩
તા.૩૦-૭-૧૧
|
૧૧૭
તા.૯-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચેોહાણ નગીનભાઇ
પરાગજીની તા.ર૮-૪-૧૧
ની અરજીથી મુદ્દા
નં.(૧) આ સાથે જોડેલા
પાના નં.૧ થી ૪ મુજબ
પાના નં.૪ ની સર્વે
નં. મુજબની જમીન
ઉપર હાલ કયા પ્રકારનું
બાંધકામ છે. જમીનના
કબજેદાર માલિકના
નામ,ખુલ્લી જમીન
હોય તો તેની સંપૂર્ણ
વિ. આપશો. વિ. મુદ્દા
નં.૧ થી ર ની માહિતિ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૬૪
તા.૩૦-૭-૧૧
|
૧૧૮
તા.૧૩-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧૩-પ-૧૧ ની અરજીથી
મુદ્દા નં.(૧) અમારી
આરટીઆઇ ની અરજી
આઇ.ડી નં.૧૩૭૮ માં
જણાવેલ અરજી અંગે
થયેલ કાર્યવાહીની
સંપૂર્ણ માહિતિ.
મુદ્દા નં.(ર) લિંબાયતઝોન,
તથા કલેકટરશ્રીની
તપાસ સ્પષ્ટ વર્ણવે
છે કે આ બાંધકામની
દિવાલ તથા માટી
પૂરાણ ગેરકાયદે
છે (રાહૂલ રાજ ટેક્ષ.
સીટીની) છતાં પત્ર
નં.વીઆઇડી -૩૦૪
તા.૭-પ-૧૧ ઘ્વારા
જણાવો છો કે ફા.
પ્લોટ હદ બહાર
કોઇ દબાણ કરેલ
નથી. તો પેનલ્ટી/ડીપોઝીટ
કઇ ખુશીમાં વસુલ
લિધેલ છે. વિ. મુદ્દા
નં.૧ થી ૬ની માહિતિ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૭૩
તા.૧-૮-૧૧
|
૧૧૯
તા.૧૪-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મુકેશ રામલખન મોર્યાની
તા.૭-પ-૧૧ ની અરજીથી
મુદ્દા નં.(૧) જયઅંબે
સોસાયટીમાં મ્યુ.(મહાનગરપાલિકા)
નામ ચઢાવતી વખતે
માલીકો ઘ્વારા
ાલીકીના કયા પુરાવા
આપ સાહેબે ઘ્યાને
લીધા કે એસેસમેન્ટ
અધિકારીએ કયા પુરાવા
ઘ્યાને લીધા તેની
નકલ. મુદ્દા નં.(ર)
જય અંબે સોસાયટીમાં
કબ્જારસીદ હોલ્ડરો
તથા દસ્તાવેજ હોલ્ડરો
કેટલા છે અને કબ્જારસીદ
જો રજુ થઇ હોય તો
તેની નકલ વિ.મુદ્દા
નં.૧ થી ૪ની માહિતિ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૭પ
તા.ર-૮-૧૧
|
૧ર૦
તા.૧૪-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલભાઇ એસ. પાનપાટીલની
તા.૧૧-પ-૧૧ ની અરજીથી
તા.૮-૪-૧૧ ના રોજ
આપશ્રીને એક અરજી
કરેલી, વિષય હતો
કે દિનાંક ૧૪ એપ્રિલ
ર૦૧૧ ના રોજ ડો.બાબાસાહેબ
આંબેડકર જન્મ જયંતિ
નિમિતે રેલી કાઢવા
માટે બે ટ્રક આપવા
મેોખિક અને લેખિત
માંગણી પરંતુ આજ
સુધી અરજદારની
અરજીનો જવાબ આપવાની
આપશ્રીને ફુરસદ
મળી નથી? કયા કારણથીઅરજદારને
પત્ર ઘ્વારા ઉત્તર
આપેલ નથી. અગાઉ
પણ આપશ્રીને શ્રમિક
એકતા પરિષદના લેટર
પર અરજી કરેલી
એ અરજીનો પણ આપશ્રીએ
જવાબ આપેલ નથી?
અરજદારની અરજી
ઉપર ડો. બાબા સાહેબ
આંબેડકરના ફોટો
જોઇને આપશ્રીને
નફરતની લાગણી પેદા
થાય એવુ લાગે છે?
માહિતિ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૭૬
તા.ર-૮-૧૧
|
૧ર૧
તા.૧૪-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિઠૃલભાઇ એસ. પાનપાટીલની
તા.૧૧-પ-૧૧ નીઅરજીથી
સે.ઝોન/આરટીઆઇ/આ./૧૭૭
તા.૬-પ-૧૧ ના રોજ
આપેલ જવાબના અનુસંધાનમાં
સુ.મ.પા. સેન્ટ્રલઝોનના
વિસ્તારમાં તમામ
વોર્ડ ઓફિસોમાં
સને ર૦૧૦ ના વર્ષમાં
ર૪ /૪૮ કલાકમાં
નિકાલ કરવાની કુલ
આવેલ ફરિયાદો તથા
તે નોંધાવનારનાં
નામ ,સરનામા,તારીખ
,સમય, અને કેટલી
ફરિયાદોનો નિકાલ
કરવા માં આવેલ
છે તે બાબતની માહિતિનાં
કુલ પાના -૮પ૬ થાય
છે. તે ઓફિસે આવિને
લઇ જવા જણાવેલ
છે એ અરજદારને
મંજુર નથી આપેલ
જવાબ ખોટો છે? જેની
માહિતિ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૭૭
તા.ર-૮-૧૧
|
૧રર
તા.૧૪-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જતીનકુમાર અરૂણભાઇ
ટેલરની તા.૬-પ-૧૧
ની અરજીથી (૧) હું
અરજદારને રહેમરાહે
આશ્રિત તરીકે નોકરી,પેન્શન
અને ભાગ કેમ નથી
આપતા? અને/અથવા
હું અરજદારને રહેમરાહે
આશ્રિત તરીકે નોકરી,પેન્શન
અને ભાગ કયારે
મળશે? (ર) હું અરજદારની
તા.ર૧-ર-૧૧ ની અરજી
અને તે ર૧-ર-૧૧ ની
અરજીનો જવાબનો
પત્ર નં.આરટીઆઇ
સેલ/૧૩૭૪ તેની
તારીખ પ-૩-૧૧ બાબતે
પર્સોનલ ઓફિસર
, મઘ્યસ્થ મહેકમ
પેન્શન વિભાગે
શું નિર્ણય લીધો
છે.? વિ.મુદ્દા નં.૧થી
ર ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૭૮
તા.ર-૮-૧૧
|
૧ર૩
તા.૧પ-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચંપાબેન તે કેશવભાઇસોમાભાઇની
દીકરીની તા.૧૧-પ-૧૧
ની અરજીથી સુરત
ડીસ્ટ્રીકટ ચોર્યાસી
સબ ડીસ્ટ્રીકટના
મોજે ગામ ડભોલીના
વધારેલ હદ મુજબ
રે.સ. નં.૩૬/બી ની
વાડાની જમીનમાં
નોંધ નં.૧૦૭ થી
નોંધાયેલી મિલ્કતનો
મ્યુ. ટેનામેન્ટ
નંબર-૧૯ બી/૦૧/૦૯૭૧/૦/૦૦ર/૦
છે. જે મિલ્કતની
આકારણીમાં રજૂ
થયેલ દસ્તાવેજી
પુરાવાઓના તમામે
તમામ પેપર્સ તથા
તે મિલ્કતને લગતી
દસ્તાવેજીની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૭૯
તા.ર-૮-૧૧
|
૧ર૪,૧૩૦,૧૩૧
તા.૧૬-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હિતેશ બી.અવસ્થીની
તા.૧૯-૪-૧૧ ની અલગ
ત્રણ અરજીઓથી મોજે
કતારગામ, રે.સ.નં.૩૪૩
વાળી ૧૬૩૯૦ ચો.મી.વાળી
ખેતીની જમીનમાં
તા.૧પ-૧ર-૯પ ના રોજ
ટી.ડી.ઓ. નં.ર૦, તા.૩૦-૭-૮પ
ના રોજ ટી.ડી.ઓ.નં.ર૮૭,
અને તા.ર૬-૧ર-૮૪
ના રોજ ટી.ડી.ઓ.નં.
પ૬પ થી શહેરી વિકાસ
અધિકારીશ્રીએ
આપેલ રજાચીઠૃી
એટલે કે બાંધકામ
પરવાનગીમાં રજુ
કરેલ તમામ કાગળોની
સર્ર્ટીફાઇડ નકલો
આપવા બાબતે સાથે
રજાચીઠૃીની નકલ
જોડેલ છે તે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૯૭
તા.પ-૮-૧૧
|
૧રપ
તા.૧પ-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પરસોતમભાઇ એમ.
મોર્યાની તા.૧પ-૪-૧૧ની
અરજી થી વેસુ , સુડા
આવાસ ટી. પી .નં ૧
,ફા, પ્લોટ નં .૧૭૦
, બ્લોક નં ,૧થી ર૩-ર૩એ
મુદ્દા નં (૧) ઉપરોકત
મકાનો સુડા ઘ્વારા
બનાવાયા છે. તેમાં
૧થી ર૩ નંબરના
મકાનોને એસ. એમ
સી. ઘ્વારા બ્લોક
દીઠ માત્ર એક જ
જોડાણ (૧'') એક ઇંચની
આપવામાં આવેલ છે
પરંતુ બ્લોક નં
ર૩-એ માં ગ્રા.ત્ર
૩ માળ એટલે કે ૪
દુકાનત્ર૬ ફલેટ
છે. દુકાનો હાલ
સુડાના કબજામાં
છે તે મકાનમાં
ફલેટ દીઠ ૦//'' નું
કનેકશન અલગ અલગ
નામથી એક જ ટાંકામાં
આપેલ છે. આ કનેકશન
કયા આધારે આપ્યા
? તથા કાયદાકીય
નિતી નિયમ જણાવો
અને સ્થળ તપાસ
અધિકારીનું નામ
તથા હોદો જણાવો
વિ. મુદા નં. ૧થી
૩ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૯ર
તા.પ-૮-૧૧
|
૧ર૬
તા.ર૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મંજુલત્તા જૈન
ની તા. ૧-૪-૧૧ ની અરજીથી
મુદ્દા નં ૧. શહેર
સુરતના મોજે ઉધના
વિસ્તારમાં બી.આર
.સી . મંદિર સામે
, રિલાયન્સ પેટ્રોલપંપની
પાછળ હરીનગર -૩
માં આવેલ ટી.પી
.સ્કીમ નંબર ર(ઉધના
) ફા. પ્લોટ નંબર
ર૦ થી નોંધાયેલ
જમીન ઉપર બાંધકામ
કયારે કરવામાં
આવ્યું .વિ. મુદા
નં. ૧થી રર ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૯૩
તા.પ-૮-૧૧
|
૧ર૭
તા.ર૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડ
ની તા.૧૧-પ-૧૧ની
અરજીથી પશ્િ્રવમઝોન
કચેરીના શહેરી
વિકાસમાં હાલમાં
ફરજ બજાવતા જુની
.ઇજનેર માસ્તર
તથા એસેસમેન્ટ
એન્ડ રીકવરી ઓફિસરના
ચાર્જમાં ફરજ બજાવતા
સૈફુલ્લા એમ. ખતીબ
પશ્િ્રવમઝોનની
કચેરીમાં કેટલા
કેટલા સમયથી ફરજ
બજાવી રહયા છે.
આ ફરજકાળ દરમ્યાન
તેઓએ કરેલ કાર્યવાહીની
વર્કબુક (માસિક
ડાયરી) ની નકલો
આપશો તથા આ ફરજકાળ
દરમ્યાન તેઓએ લીધેલ
સહિતના અન્ય ભથ્થાની
નકલો તબમબ સહિત
ની વિગતવાર માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૦૧
તા.૬-૮-૧૧
|
૧ર૮
તા.ર૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પટેલ વશરામભાઇ
રામજીભાઇની તા.ર૦-પ-૧૧
ની અરજીથી મુદ્દા
નં.(૧) નાયબ પોલિસ
કમિશ્નર ટ્રાફિક
શાખામાંથી બમ્પ
બનાવવા મંજૂરી
બાબતે અભિપ્રાય
આપ્યા બાદ મોડામાં
મોડા કેટલા સમયમાં
મ્યુ. કોર્પો. બમ્પ
બનાવી આપે તે વિશે
માહિતી આપવી વિ.
મુદ્દા નં ૧થી
૪ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૦ર
તા.૬-૮-૧૧
|
૧ર૯
તા.ર૧-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વિજય ભટૃ ની તા.
પ/૬-પ-૧૧ ની આઇ.ડી
.નં-૧પપની અરજીથી
મિલ્કત નં.૧૬૪પ-બ
ગોપીપુરા મેઇન
રોડ પર આવેલ મિલ્કતના
પ્લાન પાસ વિગેરેની
મુદ્દા નં.૧ થી
૧ર ની માંગવામાં
આવેલ માહિતિ આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૯૪
તા.પ-૮-૧૧
|
૧૩ર
તા.ર૧ -૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેશચંદ્ર જેકીશનદાસ
મઠાવાલા ની તા.૧૬-પ-૧૧
ની મુદ્દા નં.(૧)
કોર્પોરેશન સાઉથઝોનમાં
કયા આધારે નામ
પર ચઢયું જેમકે
કબજા રસીદ અથવા
તો દસ્તાવેજી પૂરાવાથી
તો તેમાં કોઇની
પણ પૂરાવાની નકલો.મુદ્દા
નં (ર) ઉધનાઝોનમાં
મીલકત કેટલી જૂની
તેની તો તેના એસેસમેન્ટ
રસીદનો ઉતારો અન્ય
વિ. માહિતી આપવા
બાબત. ટેના.નં.ર૭એફ/૦પ/૦૧૩૧/૦/૦૦૧(૧)ધનસુખલાલ
ઇશ્વરલાલ રોટલીવાળા
અને (ર) સુધાબેન
ધનસુખલાલ રોટલીવાળા
ની ઉપર મુજબની
માહિતીની નકલો
આપવા.જેમાં સર્વે
નં. ર૭પ/૧ બ્લોક
નં. ર૯, પ્લોટ નં.
૧૪ ધર્મયુગ સોસા.,
પટેલ ફળીયુ .
|
આરટીઆઇ સેલ/ પ૯પ
તા.પ-૮-૧૧
|
૧૩૩
તા.ર૧-૬-૧૧
|
આરટીઆઇ એકટ હેઠળ
શ્રી મહેશચંદ્ર
જેકીશનદાસ મઠાવાલા
ની તા.૧૬-પ-૧૧ ની
મુદ્દા નં.(૧)કોર્પોરેશન
સાઉથઝોનમાં આ મિલ્કત
કયા આધારે નામ
પર ચઢયું જેમકે
કબજા રસીદ અથવા
તો દસ્તાવેજી પૂરાવાથી
તો તેમાં કોઇની
પણ પૂરાવાની નકલો.મુદ્દા
નં (ર) ઉધના ઝોનમાં
મીલકત કેટલી જૂની
તેની તો તેના એસેસમેન્ટ
રસીદનો ઉતારો તથા
અન્ય વિગતની નકલ
તથા પુરાવા ઇશ્વરલાલ
છોટાલાલ રોટલીવાળા,
મદન ગેોરી ઇશ્વરલાલ
રોટલીવાળ તથા ધનસુખલાલ
ઇશ્વરલાલ રોટલીવાળા
જેનો ટેના.નં ર૭એફ
- ૦પ- ૩૧૯૧-૦ -૦૦૧ પ્લોટ
નં ર૯૭ ધર્મયુગ
સોસાયટી સર્વે
નં.ર૭પ/૧ બ્લોક
નં.ર૯ અને પ્લોટ
નં.ર૯૭ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૯૬
તા.પ-૮-૧૧
|
૧૩૪
તા.ર૩-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મોહંમદ યાકુબ અબ્દુલરહમાન
પટવા ની તા.૧૮-પ-૧૧
ની અરજીથી મુદ્દા
નં.(૧)વોર્ડ.નં૧૧નોંધ
૧૪પ૧ નાણાવટ ચીનીવાળાની
પોળમાં થઇ રહેલ
ગેરકાયદે /પ્લાન
વિરુઘ્ધના બાંધકામ
અંગે નુરૂદ્દીન
, મારફતીયાએ તા.
૧૩-૧-૧૧ના રોજ આરટીઆઇ
અન્વયે આઇ.ડી.નં
૧૦૬૪થી માંગેલી
માહિતીની વિગત
વિ.મુદ્દા નં .(૧)
થી(૮) નીમાહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૦૪
તા.૬-૮-૧૧
|
૧૩પ
તા.ર૪-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
બહમભટૃ ની તા.ર૧-પ-૧૧
ની અરજીથી લિંબાયતઝોન
સુ.મ.પા.ની બરાબર
બાજુમાં નવનિર્માણ
થઇ રહેલ રાહુલ
રાજ ટેક્ષ્ટાઇલ
સીટી ના બીલ્ડર
ઘ્વારા ખાડી પુરાણ
તથા પુરાણ ઉપર
બાંધકામ કરી કરોડો
રૂપિયાની જમીન
પચાવી પાડેલ તેમાં
કેોભાંડમાં સામેલ
તથા જવાબદાર અધિકારીઓ
વિરુઘ્ધ કાર્યવાહી
અર્થે રાજયપાલશ્રીના
ઉપસચીવશ્રીનો
પત્ર નં. જી. એસ . ૧૩.રર/ર૯/ર૭૪૬/ર૦૧૧
તા. ૪-પ-૧૧ની થયેલી
કાર્યવાહીની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૦પ
તા.ર-૮-૧૧
|
૧૩૬
તા.ર૪-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
બ્રહમભટૃ ની તા.ર૪-પ-૧૧
ની અરજીથી લિંબાયતઝોન
સુ.મ.પા.ની બરાબર
બાજુમાં નવનિર્માણ
થઇ રહેલ રાહુલ
રાજ ટેક્ષ્ટાઇલ
સીટી નું બાંધકામ
શરૂ થયુ ત્યારથી
આઠ જેટલી અરજીઓની
આજ સુધીની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૦૬
તા.૬-૮-૧૧
|
૧૩૭
તા.ર૮-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
બ્રહમભટૃ ની તા.ર૬-પ-૧૧
ની અરજીથી મુદ્દા
નં.(૧)રાહુલરાજ
ટેક્ષ્ટાઇલ સીટીના
કેોભાંડ બાબતે
આ સાથે સામેલ પત્ર
નં. સા.ઇ.ઝોન/ ટેક/
૧૦૦ર ર૩/પ/૧૧માં
જણાવ્યા મુજબની
ધી. બી.પી.એમ. સી.એકટની
કલમ ર૬૦(૧) (અ) નં. સા.
ઇ. ઝોન. ૩૯પ૧ની રપ/૧૧/૦૯
નકલ સહિત માહિતી
પૂરી પાડવી તથા
નં. સા. ઇ. ઝોન ૩૯પ૦,
ર૬૭ મનાઇ હુકમની
નકલ સહિત માહિતી
પૂરી પાડવી વિ.મુદ્દા
નં. (૧)થી (૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬ર૯
તા.૧૦-૮-૧૧
|
૧૩૮
તા.ર૮-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
બ્રહમભટૃ ની તા.ર૭-પ-૧૧
ની અરજીથી અપીલ
સત્તાધિકારીના
હુકમો પછી પણ જે
માહિતી પૂરી પાડી
નથી, અને જે અધિકારીએ
આ માહિતી પૂરી
પાડવાની થાય છે,
તેવા અધિકારીઓનાં
નામ , હોદ્દા સહિત
માહિતી તથા માહિતી
નહી પૂરી પડવાના
કારણો સહિતની સંપૂર્ણ
માહિતી આપવા બાબત.(૧)
હુકમ નં ૧૦૪૧ તા.
૧૦/૧ર/૧૦ ઉધનાઝોન
(ર) હુકમ નં ૧૩૬૦
તા. ૪/૩/૧૧ અઠવાઝોન
(૩)હુકમ નં ૧૪૭૮તા.
ર૩/૩/૧૧ ઉધનાઝોન
(૪) હુકમ નં ૧પ૧૧તા.
૩૦/૩/૧૧આરોગ્ય
વિભાગ (પ) હુકમ નં
૧૪૯ તા.૩/પ/૧૧ ઉધનાઝોન
(૬) હુકમ નં ૧૪પ તા.૩/પ/૧૧
ઉધનાઝોન .
|
આરટીઆઇ સેલ/ ૬૩૦
તા.૧૦-૮-૧૧
|
૧૩૯
તા.ર૮-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
બ્રહમભટૃ ની તા.૩૦-પ-૧૧
ની અરજીથી મુદ્દા
નં (૧) રઘુવીર બીઝનેસ
એમ્પાયર , ટીપી
-પ૩ (મગોબડુંભાલ
), સ્કાવ્યુની સામે,
પુણારોડ. (ર) ડીઆર
વર્લ્ડ, મોલ અને
મલ્ટીપ્લેકસ, સુદર્શન
મીલની બાજુમાં,
શુભમ કોમ્પલેક્ષની
બાજુમાં , કડોદરા
રોડ.વિ.મુદ્દા
નં (૧)થી (૯)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩૧
તા.૧૦-૮-૧૧
|
૧૪૦
તા.ર૮-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બળવંત.એચ. વરીયા.ની
તા.ર૬-પ-૧૧ની અરજીથી
ડભોલી વિસ્તાર
વોર્ડ નં ર ખાતે
આવેલ શ્યામ દર્શન
સોસા. ખાતે હાલ
કેટલા રો.હાઉસ
નો પ્લાન પાસ થયેલ
છે.અને આ સો. ખાતે
હાલમા કેટલા રો.હાઉસ
બનાવવામાં આવેલ
છે. તેની વિગત તેમજ
જે શ્યામ દર્શન
સો. છે તે કુલ કેટલા
સર્વે નંબરમાં
આવેલી છે. તેમજ
કેટલા મકાન (ગાળા
અથવા રો. હાઉસ)નો
પ્લાન પાસ થયેલ
છે અને કયા વર્ષમાં
થયેલ છે. તેની ટુકમાં
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩ર
તા.૧૦-૮-૧૧
|
૧૪૧
તા.૧૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશચંદ્ર છોટાલાલ
ગેડીયાની તા.૧૧-૪-૧૧
ની અરજીથી (૧) અમો
૪૦૩, મણીકુંજ એપાર્ટ.,
માં રહીએ છીએ જે
રહેણાંક વિસ્તાર
છે પરંતુ હાલ તે
ઇન્ડ. વિસ્તાર
કરવામાં આવેલ છે
જે ન કરવા બાબતે
અગાઉ આપની કચેરીમાં
તા.ર૭-૧-૧૧ ના રોજ
અરજી કરેલ પરંતુ
તેનો આજ સુધી જવાબ
મળેલ નથી. વિ. મુદ્દા
નં.૧ થી ૪ ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૬પ
તા.૩૦-૭-૧૧
|
૧૪ર
તા.૩૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અબ્દુલગની અબ્દુલઅઝીઝ
ટેલર ની તા.૩૧-પ-૧૧ની
અરજીથી મુદ્દા
નં .(૧) તા.ર૩-ર-૧૧ કાર્યપાલકને
કરેલ અરજીનો જવાબ
મુદ્દા નં. (ર) તા.૭-૩-૧૧
મ્યુ.કમીશનરને
કરેલ અરજીનો જવાબ
મુદ્દા નં. (૩) તા.૭-૩-૧૧
બાંધકામ સમિતિમાં
કરેલ તમામ અરજીનો
જવાબ હજુ સુધી
મળ્યો નથી.વિ. ની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩૩
તા.૧૦-૮-૧૧
|
૧૪૩
તા.ર૭-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રમેશ કે. જાંગીડ
ની તા.૪-પ-૧૧ ની અરજીથી
મુદ્દા નં .(૧) સ્વીટ
વોટર ૧૪૩/૪૪ અવધુતધામ
સોસા. પરવતપાટીયા
ડુંભાલની પાછળ
પ્લોટ નં.૧૩૯ થી
૧૪ર પર થયેલ બાંધકામમાં
હાલમાં કોમર્શિયલ,
ઇન્ડસ્ટ્રીયલ
કે રેસીડેન્સીયલ
વપરાશ થાય છે કે
તેની વિગત આપવા.વિ.
મુદ્દા નં. (૧) થી
(૪)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬ર૧
તા.૯-૮-૧૧
|
૧૪૪
તા.ર-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અશ્વિનભાઇ નાથાભાઇ
સાવલીયા ની તા.૧૧-૪-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(ર.૧) વરાછા ઝોનમાં
તા. ૧૭-૩-૧૧ના રોજ
કરેલ અરજી જેનો
ઇનવર્ડ નં. ૧૩પ૧
છે. જેના અનુસંધાનમાં
કરેલ તમામ કાર્યવાહીની
નકલ. મુદ્દા નં.
(ર.ર) અમો અરજદાર
ઘ્વારા તા. ૧૮-૩-૧૧
નાં રોજ કરેલ માનનીય
મ્યુનિસીપલ કમિશ્નરશ્રીને
કરેલ અરજી બાદ
થયેલ તમામ કાર્યવાહીની
નકલ. વિ. મુદ્દા
નં. (ર.૧) થી (ર.૮)અને
મુદ્દા નં.૩ની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૪૯૦
તા.૧૪-૭-૧૧
|
૧૪પ
તા.૧૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બવાડીયા હર્ષદભાઇ
બાબુભાઇની તા.૧પ-૪-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) ટી.પી.૬૮માંથી
પસાર થતા ૩૦મી.
વાઇડ રોડનું માપ
કરી બંને બાજુ
ખુંટા મારવા ોગીચોકથી
(યોગીદર્શનઅને
તુલશીદર્શન વચ્ચેથીપસાર
થઇ) સીમાડા ગામ
તરફ જતા - યોગીચોકથી-બાપાસીતારામ-સીમાડા
ગામ-વ્રજભૂમિ સેકટર
તરફ જતા ૩૦મી.વાઇડ
ડી.પી.રોડના ખુંટા
મારવા બાબત.મુદ્દા
નં. (ર) મોજે ગામ સીમાડા
તા. ચાર્યાસી જી.
સુરતના બ્લોક નં.
૧૦૩,૧૦૪ માં આવેલ
સુવિધા રો.હાઉસ
સોસા. માં બાંધવામાં
આવેલ રો.હાઉસ નં.
૧અને ૭ આ સાથે બિડાણ
-૧ અને બિડાણ -ર તસ્વીર
મુજબ બાંધેલા છે
આ બંને રો.હાઉસ
૩૦મી.વાઇડ રોડતી
કેટલા મી. દૂર અંતરે
બાંધવામાં આવેલ
છે તેનું માપ કરી
લેખિતમાં આ માપ
જાણ કરવાની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ પ૭૪
તા.૧-૮-૧૧
|
૧૪૬
તા.ર૯-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમૃતભાઇ મગનભાઇ
પટેલની તા.ર૩-પ-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) વડોદ ગામનો
સમાવેશ સુરત મહાનગર
પાલિકામાં કઇ તારીખથી
થયેલ છે. . મુદ્દા
નં. (ર) વડોદ ગ્રામ
પંચાયત તરફથી કયા
કયા રેકર્ડ સુરત
મહાનગર પાલિકાને
સોંપવામાં આવ્યા
છે. વિ. મુદ્દા નં.
(૧) થી (પ) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩૪
તા.૧૦-૮-૧૧
|
૧૪૭
તા.૩૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અબ્દુલવદુદ જારૂલ્લાહ
ની તા.ર૦-પ-૧૧ની
અરજીથી મુદ્દા
નં. (૧) ૧૧/ર૪પ૦ તુર્કીવાડ
સુરત ખાતે આવેલી
મિલકતમાં હાલ નવું
બાંધકામ શરૂ થયું
છે તેના પ્લાન
અને રજાચિઠૃીની
નકલ.મુદ્દા નં.
(ર) સદર મિલકત ટ્રસ્ટની
મિલકત હોઇ કાયદાનુસાર
સંબંધિત ટ્રસ્ટ
કચેરી ખાતેથી બાંધકામની
પરવાનગી મેળવી
છે ? અને તેની કોપી.
વિ. (૩) સદર મિલ્કતના
વેરાબીલમાં કબ્જેદાર
છે કે કેમ? (૪) તેઓએ
એનઓસી મેળવેલ છે
કે કેમ? મુદ્દા
ન.ં (૧)થી (૪) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ તા.૧૦-૮-૧૧
|
૧૪૮
તા.૩૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મયુરીબેન શૈલેષભાઇ
નાયકની તા.૧પ-૪-૧૧ની
અરજીથી ગામ ઉધના
સર્વે નં.૧૩૬/૧
ની મિલ્કત પ્રોપર્ટી
કાર્ડની નકલ, ૭/૧ર
ની નકલ ૮/- ની નકલ
ચતુરદિશાના નકશા
તથા મિલ્કતધારકો
માલીકોના નામ,
તેમજ બાંધકામની
પરમીશન વિગેરે
મુદ્દા નં.૧ થી
૪ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩૬
તા.૧૦-૮-૧૧
|
૧૪૯
તા.૩૦-૬-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમરનાથ સહદેવપ્રસાદ
ત્રિપાઠીની તા.૬-પ-૧૧ની
અરજીથી મુદ્દાનં.(૧)આપની
કચેરીમાં સાઉથઝોન-
ઉધના એરિયામાં
આપની કચેરીના રેકર્ડ
ઉપર કેટલા રજીસ્ટર્ડ
થયેલ વિડીયો થીયેટર
છે. તેની નામ પ્લોટનંબર,લાયસન્સનંબર,તારીખ
સાથેની માહિતી.
મુદ્દા નં.(ર) આપની
કચેરીમાંથી કુલ
કેટલા થીયેટરોને
મંજુરી(લાયસન્સ)આપવામાં
આવેલ છે તેની માહિતી.
વિ. મુદ્દા નં. (૧)થી
(પ) ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩૭
તા.૧૦-૮-૧૧
|
૧પ૦
તા.પ-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભાણાભાઇ નરસિંહભાઇ
પટેલની તા.૧૯-પ-૧૧ની
અરજીથી ડીસ્ટ્રીકટ
સુરતના સબ ડીસ્ટ્રીકટ
તાલુકા સીટીના
મોજે ગામ બમરોલીના
ટી.પી.સ્કીમ નં.૭ર
માં સાઇટ કય્ત્ભ્
બધ્યમ્ કભ્ચ્-ય્'ભ્
ાઃચ્ કઇોઇહઇ૮જઢક્ષ્ક્ષ્૯
માં સને ર૦૦૧ અગાઉ
તથા ત્યારબાદ અને
હાલમાં કયા કયા
બ્લોક નંબર રીઝર્વેશનમાં
મુકાયેલા છે.તે
નંબરોની માહિતી
આપવા બાબત તથા
તેમ કરવાના મિલકત
નંબર સહીતનાં ફેરફારોના
કારણોની માહિતી
આપવા બાબત વિગેરે
તમામ આખા રેકર્ડની
સહી સિકકાવાળી
નકલ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૧
તા.૧૮-૮-૧૧
|
૧પ૧
તા.પ-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સંદિપ સકસેનાની
તા.૯-૪-૧૧જણાવેલી
અને તા. ૧પ-૪-૧૧ના
રોજ મળેલ અરજીથી
ટેન્ડર નોટીસ નં.
બહળ કગહળડઘળ×ડડઠઢક્ષ્ડ
થી ર૦૦૯ માં બહાર
પાડેલ અર્બન પુઅર
બાંધકામના ટેન્ડરના
રૂપિયા ૭૮૮૩.૦૦
લાખની મુદ્દા નં.૧
થી ૯ ની માહિતી
આપવા બાબત.”
|
આરટીઆઇ સેલ/ ૬૬૦
તા.૧૮-૮-૧૧
|
૧પર
તા.પ-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ નાનજીભાઇ
બથવારની તા.ર૭-પ-૧૧ની
અરજીથી કચેરીનાં
તા.૧૯-૪-૧૧ના પત્ર
નં.સા.ઝોન / આરોગ્ય-
૧૦પ, આઇડી નં. ૧ર૭ર,
તા. ૯-ર-૧૧નાં પત્ર
નં.સા.ઝોન/ આરોગ્ય-૮૧
આઇડી નં. ૧૦પ૬ તથા
તા.રપ-પ-૧૧ના પત્ર
નં. ડી.એન.જી./ આ./ આરટીઆઇ
/૦૯ના અનુસંધાનમાં
મુદ્દા નં. ૧થી
૩ અંગે આપેલ માહિતીનો
ખુલાસો અને સ્પષ્ટતા
સહિત માહિતીની
નકલો મેળવવા અંગેની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૭
તા.૧૮-૮-૧૧
|
૧પ૩
તા.૭-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વાય.એમ.સૈયદની
તા.ર૬-પ-૧૧ની અરજીથી
એ-ર૭/ર૮ ,નિર્મલનગર,
હનુમાન મંદિર પાસે,
પાણીની ટાંકી અમરોલી
સુરત ખાતે,આવેલ
મિલકતની ઉપર થઇ
રહેલા બાંધકામ
બાબતે મુદ્દા નં.
(૧)એ-ર૭/ર૮ , નિર્મલનગર,
હનુમાન મંદિર પાસે,
પાણીની ટાંકી અમરોલીવાળી
મિલકત ઉપર હાલ
બાંધકામ ચાલી રહેલું
હોય એસ.એમ.સી. ઘ્વારા
કોઇ પરવાનગી આપવામાં
આવે છે કે કેમ ? વિ.મુદ્દા
નં. (૧) થી (૬) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૮
તા.૧૮-૮-૧૧
|
૧પ૪
તા.૭-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વાય.એમ.સૈયદની
તા.ર૬-પ-૧૧ની અરજીથી
૮પ-૮૬/બી, પારસ સોસાયટી
જૈનમંદિર પાસે,
કતારગામ વાળી મિલકત
ઉપર હાલ કોઇ બાંધકામ
ચાલી રહેલું હોય
એસ.એમ.સી. ઘ્વારા
કોઇ પરવાનગી આપવામાં
આવી છે કે કેમ ? વિ.મુદ્દા
નં. (૧) થી (૬) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬૯
તા.૧૮-૮-૧૧
|
૧પપ
તા.૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પંકજભાઇ પાટીલની
તા.૧૧-પ-૧૧ની અરજીથી
બમરોલી જનરલ હોસ્પિટલ
૧૧૯/૧ર૦ ન્યુ હરીધામ
સોસા. ૧ર૦ ફુટ બમરોલી
રોડ ડો. હેંગડેવાર
પુલની પાસે આવેલ
હોસ્પિટલને મોબાઇલ
ટાવર લગાડવાની
પરવાનગી આપવામાં
આવેલ છે કે કેમ?
તેનીવિગતવાર માહિતી.
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૩૮
તા.૧૦-૮-૧૧
|
૧પ૬
તા.૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નિર્મલ બી. ઇંગલે
તા.૧૧-પ-૧૧ ની અરજીથી
ઉધના દેનાબેંકની
બાજુમાં આવેલ મનભાવન
સ્વીટસમાં થયેલ
બાંધકામની મંજુરીની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૬ર
તા.૧૮-૮-૧૧
|
૧પ૭
તા.૬-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રફીક સૈયદની તા.ર૧-પ-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) ડી. પી. એ. નંઃર૧૭,
તા. ૧૪/૮/૦૮વાળી
રજુ થયેલ વિકાસ
પરવાનગી વાળી ફાઇલમાં
તા.ર૦/પ/૧૧ સુધી
શુંં કાર્યવાહી
કરવામાં આવી અને
કયા વાંધા વચકા
લેવામાં આવેલ તેની
પૂર્તતા કરવામાં
આવી તેની વિગત
ઝેરોક્ષ કોપી સહિત
તથા જવાબ આપવા
મહેરબાની કરશો.
માહિતી તા.૧/૧/૧૦
થી તા.ર૦/પ/૧૧ સુધીમાં
દરેક દસ્તાવેજી
તથા ફાઇલમાં અધિકારીએ
આપેલા અભિપ્રાયો
( નોટીસ) સહિતના
જે તે ખર્ચે આપવા
મહેરબાની કરશો,
(લે-આઉટ સહિતના)
વિ.મુદ્દા નં. (૧)
થી (પ) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭૦
તા.૧૮-૮-૧૧
|
૧પ૮
તા.૬-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રાજેશ જશવંતભાઇ
પાવઠાવાલાની તા.૩૦-૪-૧૧ની
અરજીથી આ દાવા
પ્રકરણમાં સુરત
મહાનગરપાલિકા
તરફે શ્રી કે.જે.શર્માની
નિમણૂક થયેલ જે
ઝડપી નિકાલ માટે
એડવોકેટશ્રી પાસેથી
પરત લઇ અન્ય એડવોકેટને
સોપવા નીયત કરેલ
છે તથા તા.૧૪/૧૦/૧૦
ના રોજ કરેલ આરટીઆઇ
એકટ હેઠળ માહિતી
અરજી જેની માહિતી
આપતો પત્ર તા.ર/૧૧/૧૦
પત્રમાં ઉપરોકત
દાવા પ્રકરણનો
રેકર્ડ ઉપલબ્ધ
ન હોવાનું જણાવેલ
છે તો આપશ્રીને
જણાવવાનું કે રે.દિ.મુ.૪૬૬/૮૯
વાળા દાવા પ્રકરણમાં
કયા એડવોકેટને
સોંપવામાં આવેલ
છે. તેમાં તેઓને
જે પણ પેપર આપેલ
હોય એટલે કે કોર્ટ
બ્રીફ તથા તેને
સંલગ્ન પેપરની
સહી સિકકાવાળી
તમામ નકલ જે માહિતી
અધિનિયમ ર૦૦પ અન્વયે
પ્રતિબંધિત ન હોય
તેવા તમામ કાગળો
આપવા અંગે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭૧
તા.૧૮-૮-૧૧
|
૧પ૯
તા.૭-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
હેમંત એન. દેસાઇની
તા.ર૩-પ-૧૧ની અરજીથી
સુ.મ.ન.પા. કરદાતાઓ
પાસે જે પાણી, ડ્રેનેજ,
સફાઇનો યુઝર ચાર્જ
વસુલ કરે છે સેવા
આપવા માટે આ સેવામાં
કોઇ ખામી આવે અથવા
સેવા બરાબર ન આપે
તો કરદાતા ગ્રાહક
સુરક્ષા કોર્ટમાં
સુ.મ.ન. પા. પર કેસ
કરી કરદાતા સેવામાં
ખામી બદલ ચાર્જ
વસુલ કરી શકે રેકોર્ડ
મેન્યુલ આધારિત
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭૪
તા.ર૩-૮-૧૧
|
૧૬૦
તા.૭-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ પટેલની
તા.૯-પ-૧૧ની અરજીથી
આઇડી નં.૧૪૩૪ તા.૩૧/૩/૧૧
થી જે માહિતી માંગવામાં
આવેલ તે માહિતીના
અનુસંધાનમાં ઝોનલચીફ
અને જાહેર માહિતી
અધિકારી સેન્ટ્રલઝોન
તરફથી સે.ઝોન - આરટીઆઇ-આ.
નં.૧૭૧ તા.૬/પ/૧૧ના
પત્રમાં જણાવવામાં
આવેલ કે પ્લાન
મંજુર થઇ ગયા બાદ
મંજુર પ્લાન કરતા
વધારાનું (ગેરકાયદેસર)
બાંધકામ કરે તો
સુ.મ.ન.પા.ના જે તે
વિસ્તારના લગતા
કર્મચારી/ અધિકારી
તેમજ આર્કીટેકએન્જી
જવાબદારી આવે છે
તેવું જણાવેલ તો
સુ.મ.ન.પા.એ ગેરકાયદેસર
બાંધકામ બાબતે
છેલ્લા પાંચ વર્ષમાં
સાતેયઝોનમાં કેટલા
કર્મચારી/ અધિકારી
તેમજ આર્કીટેકએન્જી
પર કાર્યવાહી કરી
તેની રેકોર્ડ મેન્યુલ
આધારિત માહિતી
આપો તેમજ સર્ટીફાઇડ
કોપી ફાળવવાની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭ર
તા.૧૮-૮-૧૧
|
૧૬૧
તા.૮-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
એમ.કે.એન્ટરપ્રાઇઝની
તા.ર-૬-૧૧ની અરજીથી
ટેન્ડર નોટીસ નં.
ડી.સી(એસ)સી.એસ.૧૩-ર૦૧૦-૧૧
કામ નં. ૧ ટેન્ડર
બાબતે કોટા સ્ટોન
માણીયા અર્થ મુવર્સ
સુરત ધવારા ટેકનીકલ
બીડ જોડે પેપર્સ
ની પુર્ણ જાણકારી
ની ઝેરોક્ષ નકલ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭પ
તા.ર૩-૮-૧૧
|
૧૬ર
તા.૧૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કૈલાશસિંહ ગંગાપ્રસાદ
રાજપુતની તા.ર૬-પ-૧૧ની
અરજીથી શ્રી મુકેશ
રામલખન મોર્યાએ
કબ્જા રસીદના આધારે
નામ દાખલ કરવા
માટે કરેલી અરજી
સાથે સંલગ્ન કબ્જા
રસીદની કોપી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭૬
તા.ર૩-૮-૧૧
|
૧૬૩
તા.૧૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ચૌહાણ નગીનભાઇ
પરાગજીની તા.૧૮-પ-૧૧ની
અરજીથી મુદ્દા
નં. (૧)શહેરમાં સેોથી
વધુ ઝૂંપડપટૃી
અને ઝૂંપડાની સંખ્યા
કયા ઝોનમાં છે
? કેટલી ? વિ.મુદ્દા
નં. (૧.૧) થી (૧.૪)ની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭૭
તા.ર૩-૮-૧૧
|
૧૬૪
તા.૧૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ પટેલની
તા.૧૦-૬-૧૧ની અરજીથી
સુ.મ.ન.પા.ના ફાયર
વિભાગના અભિપ્રાય
વગર આરોગ્ય વિભાગ
જરી ગીલીટના ચાલતા
એકમોવાળા જે જવલનશીલ
પદાર્થોની વપરાશ
કરે છે તેવા એકમોવાળાને
નવા લાયસન્સ ફાળવી
શકે તેમજ જે જરી
ગીલીટવાળાને જવલનશીલ
પદાર્થોના લાયસન્સ
ફાળવેલ હોય તે
લાયસન્સો રીન્યુ
કરી શકે તેની રેકોર્ડ
મેન્યુલ આધારીત
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭૮
તા.ર૩-૮-૧૧
|
૧૬પ
તા.૧૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સુરેશ એમ પટેલની
તા.૧૦-૬-૧૧ની અરજીથી
પ્રવર્તમાન મંજુર
થયેલ પુનરાવર્તિત
વિકાસ નિયમોની
જોગવાઇઓ પૈકી નિયમ
૩૧ની ઝોનીંગ અને
યુઝ પ્રોવિઝનની
જોગવાઇના યુઝ ઝોન
ટેબલ ક્રમાંક ૧,ર,૩,નિયમ
મુજબ કોઇ પણ કરદાતા
રહેઠાણવાળા ઝોનમાં
મોતીપાવરથી ચાલતી
મશીનરીઓ નાંખી
કારખાના ચાલુ કરે
તો તે કારખાના
બંધ કરવાનીજવાબદારી
શહેર વિકાસ વિભાગની
આવે છે રેકોર્ડ
મેન્યુલ આધારીત
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૭૯
તા.ર૩-૮-૧૧
|
૧૬૬
તા.૧ર-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પાલજીભાઇ અમરાભાઇ
ચાવડાની તા.૧૬-પ-૧૧ની
અરજીથી મુદ્દા
નં. (૧) સેન્ટ્રલ
ઝોનનાં સૈયદપુરા
માર્કેટ વિસ્તારની
નોંધ નં.૧ર/ર૩૭૯
જૂની મિલ્કત ઉતારી
નવું આર.સી.સી.સ્લેબ
બીમ અને પ્લીન્થ
સહિત પાંચ માળનું
બાંધકામ કરેલ હોય
જેના બાંધકામનાં
એલાઇમેન્ટ સહિતના
નકશા-પ્લાનની રજાચિઠૃી
અને પ્લાનની નકલ
આપવા વિનંતી છે.વિ.
મુદ્દા નં. (૧)થી
(૩)ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૮૭
તા.ર૪-૮-૧૧
|
૧૬૭
તા.૧ર-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નરેશભાઇ એન બથવારની
તા.ર-પ-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) સૈયદપુરા
શાક મારકેટની સામે
બેસ્ટ ચીકન નોંધ
નં. ૧ર/ર૩૯૧, પાનવાલા
મેડીકલ નોંધ નં.
૧ર/ર૩૯૧ તથા ૧ર/
ર૭૭૯-૮૦ની પાછળ
અવરજવર માટેનો
જાહેર રસ્તો આવેલ
છે અને તે રસ્તા
પાસે મિલ્કત નોંધ
નં. ૧ર/ર૭૭પ આવેલ
છે. આ મિલ્કત વચ્ચેનાં
અવરજવર નાં જાહેર
રસ્તાની કુલ લંબાઇ
અને પહોળાઇની ફૂટ
સહિતની માહિતીની
નકલ આપવા વિનંતી
છે. વિ. મુદ્દા નં.
(૧)થી (૪)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯૦
તા.ર૪-૮-૧૧
|
૧૬૮
તા.૧૩-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વી.ડી.રાણા ની તા.૭-૬-૧૧ની
અરજીથી ૩/૩૬૮૦પૂર્વ
ન.ગો.કો. સ્ટોર્સ
લી. ના મકાનની મિલ્કત
આકારણી સીટી સર્વે
વેચાણ રજીસ્ટરની
મુદ્દા નં.૧ થી
૧૧ ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯૧
તા.રપ-૮-૧૧
|
૧૬૯
તા.૧પ-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃનીતા.૧-૬-૧૧નીઅરજીથી
મુદ્દા નં. (૧) ટી.પી.નં.૩૩
ફા. પ્લોટ નં. ૧૩
ડ્રાફટ ૮વાળા બાંધકામ
સંદર્ભમાં ગુજરાત
સરકાર ઘ્વારા જારી
કરેલ ગેઝેટ, પરીપત્ર,મુજબ
ટી.પી. સ્કીમ રદ,
કેન્સલ, સ્થગીત
કરી હોવાથી થયેલ
અને ચાલુ રહેલ
બાંધકામના અગાઉના
પ્લાન તથા ફેરફાર
થયેલ પ્લાનની સંપૂર્ણ
માહિતી વિ.મુદ્દા
નં.(૧) થી (પ) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯પ
તા.રપ-૮-૧૧
|
૧૭૦
તા.૧પ-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧-૬-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) ઇન્ટરનેશનલ
બીઝનેસ સેન્ટર,
ટીપીએસ નં. ૬, પીપલોદ,(ર)
એસએનએસ સીનર્જી,
ેન્ડમાર્ક હોન્ડા
પાસે, ગેોરવપથ,
ડુમસ રોડ,(૩) વેલેન્ટાઇન
સિનેમા પાછળ, રીવર
પેલેસ તથા તેની
બાજુમાં અને તેની
સામે, તેમ કુલ ત્રણ
બાંધકામો,(૪) લકઝરીયા
બીઝનેસ હબ,ટીપી
નં.૩(રૂંઢ),(પ) મેપલ
લીફ, ટીપી-૩(રૂંઢ).
ઉીપરોકત મુજબનાં
તમામ બાંધકામ હાલમાં
ચાલું હોઇ, આ બાબતની
બાંધકામ પરવાનગી,
કાયદેસરતા, માળ,
ક્ષેત્રફળ, પાકર્ીંગ,
રજાચિઠૃી તથા બિલ્ડરો
અને આ જમીનના મુળ
માલિકો, તથા મહાનગરપાલિકા
તેમજ સરકારશ્રી
તરફથી મેળવવાની
થતી મંજુરી બાબતની
સંપૂર્ણ આંકડાકીય
માહિતી તથા આ બાંધકામમાં
માર્જીન કે સી.ઓ.પી.ની
છોડવાની થતી જગ્યા
સહિતની સંપૂર્ણ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯૬
તા.રપ-૮-૧૧
|
૧૭૧
તા.૧પ-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧૪-૬-૧૧ની અરજીથી
મુદ્દાનં.(૧)ન વાંધા
પ્રમાણપત્ર ર૦૭
તા.૧૭-૪-૦૬ (સામેલ
છે) જે જગ્યાએ ટાવર
લગાવેલ છે તે સ્કુલ
છે અને ત્યાં હજારો
વિધ્યાર્થીઓ ભણે
છે છતાં આ ભારેખમ
ટાવર બાબતે શ.વિ.અ.
ઘ્વારા વિધ્યાર્થીઓની
જીંદગી વિશે વિચાર્યા
વગર જે કાયદાઓ
નિતીનિયમોને ઘ્યાને
રાખી ન રાખી આ પ્રમાણપત્ર
આપેલ છે તેની સંપૂર્ણ
માહિતી આ વાંધો
ન લીધો તેના કારણો
સહિતની માહિતી
વિ.મુદ્દા નં. (૧)
થી (૭) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯૭
તા.રપ-૮-૧૧
|
૧૭ર
તા.૧પ-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ઉમરભાઇ અબ્દુલસત્તાર
કાપડીયાની તા.૮-૬-૧૧ની
અરજીથીમુદ્દા
નં.(અ)શહેર સુરતના
ભાગાતળાવ વિસ્તારમાં
આવેલ વોર્ડ નં-૧૦,
નોંધ નં-રપરર,રપર૩
અને રપર૪થી નોંધાયેલ
જમીન ઉપર આવેલ
ઇમારત ''અમીના મંઝીલ''ના
નામથી ઓળખાય છે.
સદર આખી મીલકત
ભોંયતળીયા વત્તા
ત્રણ માળવાળી ચાલી
આવેલ છે. જેમાં
ભોંયતળીએ નવ દુકાન
તથા દરેક ફલોર
ઉપર ત્રણ-ત્રણ
ફલેટ આવેલ છે એમ
કુલ નવ ફલેટ આવેલ
છે. સદરહું મીલકત
આશરે ૧૯૭૦ના સમયમાં
બાંધવામાં આવેલ
છે. વિ.મુદ્દા નં.(અ)માં
(૧)થી (૬)નીમાહિતી
તથા (બ) આરટીઆઇ હેઠળ
આપણે મળેલ સદર
અરજીના અનુસંધાને
આપણા તરફથી મળેલ
માહિતીથી વિરુઘ્ધ
અપીલ કરવી હોય
તો તે એપેલેટ ઓથોરીટીયાને
અપીલ અધિકારીનું
નામ તથા સરનામું
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯૮
તા.ર૬-૮-૧૧
|
૧૭૩
તા.૧૬-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રકાશ કાંતિલાલ
પંડયાની તા.ર૮-૩-૧૧નીઅરજીથી
સુરત સીટી સર્વે
નં. ૬/૧૪ર૩-અ,બ,૧૪રરની
મિલકત ઉપર બાંધકામ
અંગેનો સુરત મહાનગરપાલિકા
ઘ્વારા જે બાંધકામ
અંગે પ્લાન મંજુર
થયેલ તે કેન્સલ
કરવા માટે આપેલ
અરજીનાં અનુંસંધાનમાં
કેન્સલ થયેલ પ્લાનની
વિગત તથા તે બાબતના
તમામ પેપરની ઝેરોક્ષ
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦૧
તા.ર૬-૮-૧૧
|
૧૭૪
તા.૧૬-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
નાસીરભાઇ હુસેનીભાઇ
દોડીયાની તા.ર૧-૬-૧૧
ની અરજીથી ડી.સુરત,
સબ ડીસ્ટ્રીકટ
ચોર્યાસી મોજે
ગામ ઉધના વિસ્તારમાં
આવેલ પ્લોટ નં.૮૮
પટેલનગર કો.ઓ.હા.સો.
ના મિલ્કત મ્યુ.
ટેના નં.ર૭ઇ-૦૯-૦૮૭૧-૦-૦૦૧
વાળી મિલ્કત હાલ
આકારણી દફતરે એક
શ્રીમતિ શકીનાબેન
હુસેનભાઇ ડોડીયાના
નામે નોંધી વેરાબીલ
ઇસ્યુ કરેલ હોય
તેમનું નામ આકારણી
દફતરના નામે કરવા
કયા અને કઇ તારીખે
અને કોના ઘ્વારા
અરજી કરવામાં આવેલ
અને તે અરજી સાથે
કયા કયા આધારભુત
પુરાવાઓ રજૂ કરેલ
પુરાવાની વિગતો
તથા નામે કરવામાં
જે અરજી આપવામાં
આવેલ હોય તેની
નકલ તથા તેની સાથે
બીડેલા આધારભુત
નકલની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૬૯૯
તા.ર૬-૮-૧૧
|
૧૭પ
તા.ર૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ.બ્રહમભટૃની તા.૧૦-૬-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) ટી.પી.નં.૩૩માં
અગાઉ ડે્રનેજ પમ્પીંગ
સ્ટેશન તથા સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન
માટે જે જગ્યા
રીઝર્વેશનમાં
મુકવામાં આવેલ
હતી તેની ચો. વાર
સહિતની સંપૂર્ણ
માહિતી વિ. મુદ્દા
નં.(૧) થી (પ) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦૭
તા.ર૯-૮-૧૧
|
૧૭૬
તા.ર૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ. બ્રહમભટૃની
તા.૧૪-૬-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) સારથી,ટી.પી.૬૪
મગોબ-ડુંભાલ,(ર)
લેન્ડ માર્ક એમ્પાયર,વિશ્વકર્મા
મંદિર સામે,સુ.મ.ન.પા.ના
વેલકમ ગેટ પાસે,કડોદરા
રોડ,(૩)ભારત કેન્સર
હોસ્પિટલની પાછળ,
ભવ્ય ઇમારતોનું
બાંધકામ,(૪)ટાટા
મોટર્સની બાજુમાં,
શુભમ હાઇટ(બિલ્ડીંગ)
સામે,(પ) તેમજ ટાટા
શો-રૂમ ઘ્વારા
બહાર શેડ બનાવી
માર્જીનની જગ્યા
ઉપયોગમાં લેવામાં
આવી રહી છે, તેની
પરવાનગી અને દબાણ
હટાવ વિભાગ ઘ્વારા
આજ સુધીની જે તે
થયેલ કાર્યવાહીની
માહિતી. ઉપરોકત
તમામ બાંધકામોજે
હાલમાં ચાલું હોઇ,આ
અંગેની પરવાનગી,
કાયદેસરતા, માળ,
ૃ ક્ષેત્રફળ,પાર્કીંગ,રજાચિઠૃી
તથા બિલ્ડરો અને
આ જમીનના મુળ માલિકો
તથા મહાનગરપાલિકા
તેમજ સરકારશ્રી
તરફથી મેળવવાની
થતી મંજુરી બાબતની
સંપૂર્ણ આંકડાકીય
માહિતી તથા આ બાંધકામમાં
માર્જીન કે સી.ઓ.પી.ની
છોડવાની થતી જગ્યા,
અને ખરેખર છોડવામાં
આવેલી જગ્યા સહિતની
સંપૂર્ણ માહિતી
પુરી પાડવી અને
જો આ બાબતે કોઇ
પરવાનગી ન આપેલ
હોય તો જે તે જવાબદાર
અધિકારીઓનાં નામ
હોદ્દા સહિતની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦૮
તા.ર૯-૮-૧૧
|
૧૭૭
તા.ર૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ.બ્રહમભટૃની તા.૧૬-૬-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) મીલેનીયમ
માર્કેટથી નાળા
તરફ સિલ્ક પ્લાઝાની
બાજુમાં એક બાંધકામ
તથા આ નવા બાંધકામની
પાછળ પણ એક બાંધકામ
ચાલુ છે તથા આ બાંધકામ
ઘ્વારા ખાડી પુરાણ
ઉપર બાંધકામ સહિતની
માહિતી વિ. મુદ્દા
નં.(૧) થી (પ) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૧૧
તા.ર૯-૮-૧૧
|
૧૭૮
તા.ર૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ.બ્રહમભટૃની તા.૩૦-પ-૧૧ની
અરજીથી મુદ્દા
નં.૧ (૧)વૃંદાવન
નેનો ફલેટ, ટી.પી.નં.૪ર,પાલનપુર
જકાતનાકા,(ર)પરિશ્રમપાર્ક,ટી.પી.નં.૪ર,પાલનપુર
જકાતનાકા,(૩) ગાર્ડન
વ્યુ કેમ્પસ,રાંદેર
વારિગૃહ નજીક,
ગાર્ડનની બાજુમાં
, રાંદેર રોડ, (૪) આશિર્વાદ
સોસાયટી અને સુટેકસ
બેંક સામે,કોટિયાર્કનગર
સોસાયટી, બં. નં.
રની સામે નાકા
ઉપર ચાલી રહેલ
બાંધકામ ,(પ) રીજન્ટ
નોલેજ સેન્ટર,
ટીપી સ્કીમ- ૧ર(અડાજણ),
નવયુગ કોલેજ ની
બાજુમાં,(૬) આનંદમહલ
રોડ,શ્રીજી આર્કેડ
સામે,(૭) અડાજણ ચાર
રસ્તા,હજીરા રોડ
ખાતે, અનાવીલ બીઝનેસ
સેન્ટર, ટીપીએસ
નં. ૧૦, (૮) રોયલ ટ્રેડ
સેન્ટર,ટીપીએસનં.૧૦(૯)ગાર્ડનવેલી
ટીપીએસ નં.૩૧,મેરૂલક્ષ્મી
રો હાઉસ, અડાજણ,(૧૦)
દિપાવિલા,એફ.પી.૧૧૭,ટીપીએ.૧૦૮,અડાજણ,સુરત.
ઉપરોકત મુજબનાં
તમામ બાંધકામ હાલમાં
ચાલું હોઇ, આ બાબતની
બાંધકામની પરવાનગી,
કાયદેસરતા, માળ,
ક્ષેત્રફળ,પાર્કીંગ,
રજાચિઠૃી તથા બિલ્ડરો
અને આ જમીનના મુળ
માલિકો, તથા હાનગરપાલિકા
તેમજ સરકારશ્રી
તરફથી મેળવવાની
થતી મંજુરી બાબતની
સંપૂર્ણ આંકડાકીય
માહિતી તથા આ બાંધકામમાં
માર્જીન કે સ.ઓ.પી.ની
છોડવાની થતી જગ્યા
સહિતની સંપૂર્ણ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૧૪
તા.૩૦-૮-૧૧
|
૧૭૯
તા.૧૯-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જેન્તીભાઇ પોપટભાઇ
કાચાની તા.૧૦-૬-૧૧
ની અરજીથી સંતતુકારામ
સોસાયટી વિભાગ-ર
સર્વે નં. ૧પર ના
મકાન નં. ૧,ર૩,ર૪,ર૬ના
બાંધકામ વિષે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦ર
તા.ર૬-૮-૧૧
|
૧૮૦
તા.ર૦-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સામ નસરવાનજી દારૂવાલાની
તા.૧૮-પ-૧૧ની અરજીથી
વોર્ડ નં.-૧ર , નોંધ
નં. ૧૩૧૩-અ થી નોંધાયેલી
જુની સ્થાવર મિલકતની
રજાચિઠૃીની નકલ
તથા મિલકતના માલિકોએ
મુકેલ બાંધકામના
મંજુર પ્લાનની
નકલની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦૩
તા.ર૬-૮-૧૧
|
૧૮૧
તા.ર૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
ભોલા પ્રસાદ પાંડેય
કોસાઘ્યક્ષ મહારાણા
પ્રતાપસેનાની
તા. ૧૩ - ૬-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) સર્વે
નં. ર૧૩/૩ ગણેશ નગર
ડિંડોલીમાં આપ
સાહેબના પ્લાન
મુજબ કેટલા પ્લોટ
પાડવામાં આવેલ
છે જે પ્લાનના
આધારે પ્લોટીંગ
પાડવામાં આવેલ
છે આ પ્લાનની નકલ
કોપી અને જગ્યાના
માલિક અને પાવરદારના
નામ પતા સહિત પ્લાનની
નકલ કોપી આપવા
વિનંતી. પ્લાન
પાસ થયા પછી આનગરનુ
જમીન કપાત કરવામાં
આવેલ છે કે કેમ
? જો જમીનના કપાત
કરવામાં આવેલ હોય
તો કઇ જગ્યાનાં
કયા કયા નંબરના
પ્લોટ કપાત કરવામાં
આવેલ છે અને હાલમાં
આનગરમાં મ.ન.પા.ના
આધારે કેટલા પ્લોટ
ગણતરીમાં આવે છે
બધાની સ્પષ્ટ વિગત
આપવા વિનંતી. આ
વિસ્તારમાં આવેલ
હાઇટેન્શન પાવરની
નીચેની જગ્યામાં
પ્લોટીંગ પાડવામાં
આવેલ છે કે કેમ?
જો પ્લોટીંગ પાડવામાં
આવેલ છે તો કયા
સાઇઝમાં કેટલા
પ્લોટ છે તેની
સ્પષ્ટ જાણકારી
આપવા વિનંતી. આપ
સાહેબની કચેરીમાં
તા.૪/૧૧/૦૭ અને ૩૦/પ/૧૧,
ર/૬/૧૧,૧૦/૬/૧૧માં
મારા હસ્તક આપેલ
અરજી ઉપર જો કોઇ
કામગીરી કરવામાં
આવેલ હોય તો તે
અરજી સાથે બધાની
નકલ કોપી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૩૧
તા.૩-૯-૧૧
|
૧૮ર
તા.ર૧-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સરવર હુસેન મોહંમદ
નગદની તા.૧૮-પ-૧૧ની
અરજીથી કેતન પટેલ
શહેર વિકાસ અધિકારીની
માંગવામાં આવેલ
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૧૩
તા.૧૦-૮-૧૧
|
૧૮૩
તા.રર-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્રસિંહ
એ.બ્રહમભટૃની તા.ર૧-૬-૧૧ની
અરજીથી મુદ્દા
નં. (૧) ગોડાદરા પાલીસ
ચોકીથી આસપાસ મંદિરના
રોડ તરફ ખોડિયારનગર
રો-હાઉસ,(ર) ગોડાદરા
નીલગીરી રોડ,વૈજનાથ
મંદિર પાછળ,ન્યુ
સમ્રાટ રામનગર
ગેટની સામે ભવ્ય
ઇમારત,(૩) ગોડાદરા
નીલગીરી રોડ, રામનગર
ગેટ નં. ૩ની બાજુમાં
ઉપરબાંધકામ ચાલું
છે,(૪) એપીએમસી સરદાર
માર્કેટ પાસપોર્ટ
ઓફિસવાળી બિલ્ડીંગમાં
અગાઉ રાખેલ સીઓપી
અને માર્જીનની
કે અન્ય જગ્યામાં
બાંધકામ ચાલું
છે, અગાઉ છોડવામાં
આવેલ હતી તે જગ્યામાં
બાંધકામ થઇ રહયું
છે તેની માહિતી.
ઉપરોકત તમામ બાંધકામો
ચાલું હોઇ, આ અંગેની
પરવાનગી,કાયદેસરતા,માળ,ક્ષેત્રફળ,પાર્કીંગ,
રજાચિઠૃી તથા બિલ્ડરો
અને આ જમીનના મુળ
માલિકો, તથા મહાનગરપાલિકા
તેમજ સરકારશ્રી
તરફથી મેળવવાની
થતી મંજુરી બાબતની
સંપૂર્ણ આંકડાકીય
માહિતી તથા આ બાંધકામમાં
માર્જીન કે સી.ઓ.પી.ની
છોડવાની થતી જગ્યા
સહિતની સંપૂર્ણ
માહિતી પુરી પાડવી,અને
જો આ બાબતે કોઇ
પરવાનગી ન આપેલ
હોય તો જે તે જવાબદાર
અધિકારીઓનાં નામ
હોદ્દા સહિતની
માહિતી આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૩ર
તા.૩-૯-૧૧
|
૧૮૪
તા.રર-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
જસવંતસિંહ એ.બ્રહમભટૃની
તા.૧૮-૬-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) હિંમતનગર
ટી.પી.-૧પ,માં આવેલ
હીરાબાગ સર્કલ
પાસે આવેલ અંકુર
વિધ્યાલય ,ભવ્ય
ઇમારતનું બાંધકામ
(થઇ) કરવામાં આવેલ
છે જેની સંપૂર્ણ
કાયદેસરતા શું
છે જેની સંપૂર્ણ
માહિતી આપવી તથા
અગાઉ કોઇ કાર્યવાહી
કરવામાં આવેલ હોય
તો જેની સંપૂર્ણ
માહિતી આપવી ,મુદ્દા
નં. (ર) છેલ્લા એક
વર્ષમાં ગેરકાયદે
બાંધકામ ધારકોને
નોટીસો આપી હોય
તો તેવાની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૩૩
તા.૩-૯-૧૧
|
૧૮પ
તા.૧૬-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
વસંત હરદેવરામ
વ્યાસની તા.૧૦-૬-૧૧ની
અરજીથી મુદ્દા
નં. (૧) ગોપીપુરા
મોટી છીપવાડ વિસ્તારમાં
આવેલ વોર્ડ નં.
૮ નોંધ નં. ર૦૩૬/ક
વાળી મિલ્કત જે
ધનસુખભાઇ ડાહયાભાઇ
જરીવાળાના નામે
આવેલ છે. જે મિલ્કતના
બાંધકામ માટે અપાયેલી
રજાચિઠૃી તથા મંજુર
થયેલ પ્લાનની પ્રમાણિત
નકલ આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦૪
તા.ર૬-૮-૧૧
|
૧૮૬
તા.રપ-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કલ્યાણભાઇ બાબુરાવ
શહાણેની તા.૧૪-૭-૧૧ની
અરજીથી ભાગ્યલક્ષ્મી
પ્રિન્ટસ,પ્રા.લી.પ્લોટ
નં. ર૭૧જી.આઇ.ડી.સી.પાંડેસરા,
સુરત. ઉપરોકત પ્લોટ
ઉપર ચાલતું બાંધકામ
કેટલા માળનું છે
તેનો પ્લાન સુરત
મહાનગરપાલિકામાં
પાસ કરેલ છે કે
કેમ ? તેની ઝેરોક્ષ
નકલ, ઉપરોકત પ્લોટ
કોની માલિકીના
છે, ઉપરોકત બાંધકામ
કયા ડે.ઇજનેરના
વિસ્તારમાં ચાલે
છે ઉપરોકત બાંધકામ
ગેરકાયદેસર છે
કે કેમ ? તેમની ખબર
કાર્યપાલક ઇજનેરને
છે કે કેમ ? ખબર છે
તો તે ગેરકાયદેસર
બાંધકામ કેમ રોકવામાં
આવતું નથી. તેમાં
કોઇ ઉચ્ચ અધિકારીના
દબાણ છે કે કેમ
? તેની વિગત આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૩૪
તા.૩-૯-૧૧
|
૧૮૭
તા.ર૭-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રામદાસ ભીખાભાઇ
ચેોધરીની તા.રર-૬-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) તા.૧૬/ર/૦૯ના
રોજ આપના લીંબાયત
ઝોન ઘ્વારા આંજણા
ટેનામેન્ટ પાસે
આવેલ (માછીવાડ)
ઝુંપડપટૃીનું
ડિમોલેશન કરવામાં
આવેલ હતું પરંતુ
આપના સર્વે મુજબ
જે ૧ર૧ બતાવવામાં
આવેલા છે. આ તમામને
જે સર્વે કરેલા
૧ર૧ ઝુંપડાવાસીઓનું
નામ તથા એચ.એન. નંબર
સાથે આપવા બાબત,વિ.મુદ્દા
નં. (૧) થી (૩) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૩પ
તા.૩-૯-૧૧
|
૧૮૮
તા.ર૭-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્દસિંહ
એ. બ્રહમભટૃની
તા.ર૪-૬-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ફોકસવેગન,
હયુન્ડાઇ નવજીવન
શો-રૂમ પાસે ઉધનાઝોન
રોડ સ્થીત બાંધકામ
ચાલું છે જેની
રજાચિઠૃી, કાયદેસરતા,
પરવાનગીની માહિતી
વિ.મુદ્દા નં.(૧)
થી (ર) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૩૬
તા.૩-૯-૧૧
|
૧૮૯
તા.ર૭-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
યાસીન મોહમ્મદ
હનીફ પઠાણની તા.૧૮-૬-૧૧ની
અરજીથી વોર્ડ નં.
ર.નોંધ નં.૪૦૬ર-સી-૬વાળી
મિલ્કતમાં જયેશભાઇ
કંચનભાઇ જરીવાળા
જેઓ ગેરકાયદેસર
રીતે રેસીડેન્સ
ઝોનમાં આવેલ સદર
મિલ્કતનાં ગ્રાઉન્ડ
ફલોર ઉપર એમ્બ્રોડરી
મશીન નંગ ૧૪ ચલાવે
છે તથા ફર્સ્ટ
ફલોર પર જરી કામના
મશીન ચલાવે છે
જે અનુસંધાને નીચે
મુજબની માહિતી
આપવા મહેરબાની
કરશોજી.મુદ્દા
નં. (૧) એમ્બ્રોડરી
મશીનરી નાંખવા
માટેની પરવાનગી
આપવામાં આવેલ છે
કે કેમ ? અને જો આપવામાં
આવી હોય તો કયારે
આપવામાં આવી તેની
માહિતી તથા પરવાનગી
લેટર વિ.મુદ્દા
નં.(૧) થી (૩) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૩૭
તા.૩-૯-૧૧
|
૧૯૦
તા.ર૭-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
અમિત રમાકાંત સોનીની
તા.ર૩-૬-૧૧ની અરજીથી
પ્લોટ નં.પપ શીવનગર
સોસા. હેડગેવાર
વસાહત પરવાનગી-
જાણકારી માટે માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૩૮
તા.૩-૯-૧૧
|
૧૯૧
તા.ર૯-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્યારેલાલ ભારતીની
તા.૯-૬-૧૧ની અરજીથી
ઉધના રોડ નં.પ ઉપર
આવેલ પ્લોટ નં.૧૧/એ
માં કેટલા માળ
બાંધવાના શહેર
વિકાસ ખાતા તરફથી
પરવાનગી લેવામાં
આવી છે કે નથી તેની
માહિતી તથા તેના
માલીકનું નામ,
સરનામાની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪૩
તા.૬-૯-૧૧
|
૧૯ર
તા.ર૮-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રમુખશ્રી ડાયમંડ
પાર્ક એપા.કો.ઓ.હા.સો.લી.ની
તા.૮-૬-૧૧ ના રોજની
અરજીથી રાજ સોડા
ફેકટરી દુકાન ગ્રાઉન્ડ
ફલોર ડાયમંડ પાર્ક
એપાર્ટ., પોલીસ
લાઇન સામે, રામપુરા,
મેઇનરોડ, સુરતમાં
આવેલ ગેસ આધારીત
બોટલીંગ પ્લાન્ટ
ચાલે છે જેને કારણે
ઇમારતમાં ધ્રુજારી
તથા સ્ટ્રકચરલને
નુકશાન થાય છે
તો કયા અધિકારી
આ પ્લાન્ટને મંજુરી
આપવામાં આવી છે
તેની વિગત અને
નોંધણી નંબરની
વિગત આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪૪
તા.૬-૯-૧૧
|
૧૯૩
તા.ર૮-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રમુખશ્રી ડાયમંડ
પાર્ક એપા.કો.ઓ.હા.સો.લી.ની
તા.૧-૭-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) ફાળવેલ
ગુમાસ્તા લાયસન્સમાં
સોસાયટીના પ્રમુખશ્રીનું
દફહ જરૂરી છે કે
નહીં તે બાબત.વિ.મુદ્દા
નં.(૧) થી (૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪પ
તા.૬-૯-૧૧
|
૧૯૪
તા.ર૮-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
પ્રમુખશ્રી ડાયમંડ
પાર્ક એપા.કો.ઓ.હા.સો.લી.ની
તા.૧-૭-૧૧ ની અરજીથી
મુદ્દા નં. (૧) ફાળવેલ
ગુમાસ્તા લાયસન્સમાં
સોસાયટીના પ્રમુખશ્રીનું
દફહ જરૂરી છે કે
નહીં તે બાબત.વિ.મુદ્દા
નં.(૧) થી (૩)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪૬
તા.૬-૯-૧૧
|
૧૯પ
તા.૩૦-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
મહેન્દ્દસિંહ
એ. બ્રહમભટૃની
તા.ર૭-૬-૧૧ની અરજીથી
મુદ્દા નં. (૧) કતારગામ
કોમ્યુનીટી હોલ
સામે, વસ્તા-દેવડી
રોડ, શ્રીનાથજી
મિલની બાજુમાં
, કતારગામ ખાતે
ભવ્ય બાંધકામ,
(ર) ગોધાણી કોમ્પલેકસ
સામે, ત્રણ રસ્તા
સર્કલ ઉપર ત્રીજા
માળનું બાંધકામ
ચાલું છે તે,(૩) કતારગામ,
બાપા સીતારામ ચોક,
પંચવટી સોસાયટી
પાસેની, પાર્વતી
સોસાયટીમાં ઉપરમાં
બાંધકામ ચાલું
છે તે, (૪) પાંડેસરા,
બમરોલી ૧ર૦ ફુટ
રોડ ઉપર પ્રભાત
પેટ્રોલપંપ પાસે,
કે પુરૂષોતમદાસ
એન્ડ કંપની-માર્બલ
ગોડાઉનની બાજુમાં
, હાલમાં બાંધકામ
ચાલું છે તે. ઉપરોકત
ચારેય જગ્યાઓમાં
બાંધકામ ચાલું
હોઇ તેની રજાચિઠૃી,
પરવાનગી , કાયદેસરતા,
માળ, પાર્કીંગ
તેમજ ક્ષેત્રફળ
સહિતની સંપૂર્ણ
માહિતી , તેમજ પરવાનગી
રજાચિઠૃી જો ન
આપેલ હોય તો જે
તે જવાબદાર અધિકારીનાં
નામ હોદ્દા સહિતની
સંપૂર્ણ માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૪૭
તા.૬-૯-૧૧
|
૧૯૬
તા.૧૪-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
રામચંદ્ર ટોપનદાસ
જેસ્વાની અને શ્રી
બિપીનચંદ્ર ઇશ્વરલાલ
ગોનાવાલા ની અરજીમાં
તા. ૧૭-પ-૧૦ જણાવેલ
પરંતુ અરજી ફી
તા.૧૭-પ-૧૧ ના રોજ
ભરપાઇકરેલ અરજીથી
શ્રી ગોકુલનગર
કો.ઓ.હા.સોસા.મોજે
મજૂરાના સર્વે
નં. ૪૭/ર ,ટીપી સ્કીમ
નં.૬ ફાયનલ પ્લોટ
નં. ૧૧૦થી નોંધાયેલ
જમીન પર આવેલ આવાસની
નીચે મુજબની વિગતો
આપવી.મુદ્દા નં.(૧)
મુળ પ્લાન કયારે
મંજુર કરેલો છે
મંજુર પ્લાન મુજબ
કેટલા પ્લોટો પાડવાના
છે કેટલી સી.ઓ.પી.ની
જગ્યા અને માર્જીનની
જગ્યા રાખવાની
છે. (ર) હાલના વર્તમાન
સમયમાં કુલ કેટલા
પ્લોટો આવેલા છે
અને કેટલી સીઓપીની
અને માર્જીનની
જગ્યા ખુલ્લી છે.
તેની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૦૦
તા.ર૬-૮-૧૧
|
૧૯૭
તા.૩૦-૭-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
બાબુભાઇ રતીલાલ
રાણાની તા.ર-૭-૧૧ની
અરજીથી ર૦૦૯-૧૦
ના ર૪૦૦/- લેખે રૂ.૪૮૦૦/-
પરત મેળવવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૬૭
તા.૧૩-૯-૧૧
|
૧૯૮
તા.૩૦-૭-૧૧
|
વિષય :-
આરટીઆઇ એકટ હેઠળ
શ્રી નરેશભાઇ એન
બથવારની તા.ર૭-પ-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧) ૯૩ ડ્રાઇવરો
હેવી વ્હીકલની
પ્રતિક્ષાયાદીની
જાહેરાત નં. પી.આર.ઓ.પ૯૭
તા ૧૯/૩/૦૭ અને અરજી
પરત કરવાની છેલ્લી
તા.૧૦/૪/૦૭ હોવા
છતાં જનરલ કેટેગરીનાં
હેવી વ્હીકલ લાયસન્સ
ઉમેદવાર નં. ૩૪નું
તઅબ-પ/૯/૦૭, ઉમેદવાર
નં. ૪૦નું તઅબ-૧૪/પ/૦૭,ઉમેદવાર
નં.ં તઅબ-ર/પ/૦૭ અને
ઉમેદવાર નં. ૮રનું
તઅબ-૧૮/૭/૦૭નાં
હોવા છતાં આ ઉમેદવારોને
હેવી વ્હીકલ ડ્રાઇવરકે
નિમણૂંક આપવા અંગેની
માહિતીની નકલ.
વિ. મુદ્દા નં.(૧)
થી (પ)ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭પ૯
તા.૭-૯-૧૧
|
૧૯૯
તા.૧-૮-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
સંજીવ કુમારની
તા.૧પ-૬-૧૧ની અરજીથી
મુદ્દા નં.(૧) ૧જાન્યુઆરી
ર૦૦૯ થી ૧ જૂન ર૦૧૧સુધી
કમિ.એસ અપર્ણાએ
સુરતની બહાર કયાં
કયાં યાત્રા કરી.
યાત્રાનું કારણ,
એના ઉપર થયેલ ખર્ચની
જાણકારી આપવી.
જો યાત્રા દેશની
બહાર થઇ હોય તો
તેની પણ જાણકારી
આપવી વિ.મુદ્દા
નં. (૧) થી (૪) ની માહિતી
આપવા બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૭૯
તા.૧૬-૯-૧૧
|
ર૦૦
તા.૧-૮-૧૧
|
આરટીઆઇ
એકટ હેઠળ શ્રી
કમલેશભાઇ વલ્લભભાઇ
વેકરીયાની તા.ર૯-૬-૧૧ની
અરજીથી મુદ્દા
નં.(૧)ડ્રો વખતે
પોલીસ કોણે બોલાવી
હતી ? શા માટે બોલાવી
? કોઇની વિરૂઘ્ધ
પોલીસ ફરીયાદ કરી
હતી ? કરી હતી ?તો
કોની વિરૂઘ્ધ કરી
હતી ? શા માટે ? વિ.
મુદ્દા નં.(૧) થી
(૩) ની માહિતી આપવા
બાબત.
|
આરટીઆઇ સેલ/ ૭૮૦
તા.૧૬-૯-૧૧
|