Apply Now પર ક્લિક કરતા પહેલા જે તે કેડર સામે ડીટેઈલ્સની કોલમમાં પી.ડી.એફ. ફોર્મેટમાં દર્શાવેલ જાહેરાતની ફાઈલને ડાઉનલોડ કરી તેનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યાબાદ જ ઓનલાઈન અરજીફોર્મ ભરવાનું રેહશે.