Skip to main content

Aadhaar Enrollment

The Unique Identification Authority of India (UIDAI), Government of India has empanelled Surat Municipal Corporation as one of the enrolment agencies. Being an Enrolment Agency, SMC can carry out the enrollment of residents for Aadhaar.

યુનિક આયડેન્ટીટી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI), ભારત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને આધાર એનરોલ્મેન્ટ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે, જે થકી સુરત મહાનગરપાલિકા નાગરિકોનું આધાર માટે એનરોલ્મેન્ટ કરી શકે છે.

Toll Free Number - 1800 120 3992

Mobile Aadhaar Centers (મોબાઈલ આધાર સેન્ટર)

SMC is offering facility of enrollment at the doorstep through Mobile Aadhaar Centers.

સુ.મ.પા. દ્વારા ગ્રુપ એનરોલ્મેન્ટના કિસ્સામાં ઘર-આંગણે નોંધણી માટે મોબાઈલ આધાર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે.